22nd July 2021
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 22nd July 2021
IMD_Mid-day_Bulletin_Main_220721
There is a Typhoon In-Fa over Northwest Pacific Ocean. Moisture laden winds are blowing towards this System from Arabian Sea as well as Bay of Bengal. This scenario will continue for next five days. A Low Pressure is expected to develop around 27th/28th July over Bay of Bengal.
ટાયફૂન(વાવાઝોડું) IN-FA નોર્થ વેસ્ટ પેસિફિક ઑસન માં છે અને 5 દિવસ રહે તેવી શક્યતા છે. હાલ અરબી સમુદ્ર તેમજ બંગાળ ની ખાડી માંથી ભેજ યુક્ત પવનો તે તરફ જાય છે એન્ડ 5 દિવસ સુધી જશે તેવો અંદાજ છે. બંગાળ ની ખાડી માં તારીખ 27/28 આસપાસ બીજુ લો પ્રેસર થવાની શક્યતા છે.
Click the link below. Page will open in new window. Bay of Bengal System expected over Madhya Pradesh and adjoining U.P. around 24th July 2021. IMD 700 hPa charts shows location of broad Circulation from Gujarat State to Madhya Pradesh and Eastwards on different days.
IMD 700 hPa Chart valid for 11.30 am. of 24th July 2021
IMD 700 hPa Chart valid for 11.30 am. of 25th July 2021
IMD 700 hPa Chart valid for 05.30 am. of 26th July 2021
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. બંગાળ ની ખાડી પર લો પ્રેસર છે. સિસ્ટમ એમપી અને આસપાસ યુપી પર 24 તારીખ ના હશે. 3.1 કિમિ ના લેવલ માં પવનો નું એક બહોળું સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય થી એમપી અને પૂર્વ તરફ છવાશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં જે અલગ અલગ તારીખ ની સ્થિતિ દર્શાવેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 22nd to 30th July 2021
Gujarat Region: Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Main round 23rd to 26th and subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum of 75 mm to 200 mm. during the forecast period.
Saurashtra : Possibility Scattered Light/Medium/heavy rain on some days at different locations. Main round would be 23rd to 26th with fairly widespread on one day of this period and subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period 25mm to 50 mm total for 50% of Saurashtra and rest 50% can expect cumulative 15mm to 25 mm total Rainfall.
Kutch: Possibility Scattered Light/Medium/heavy rain on some days at different locations. Main round 23rd to 26th July. Subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period 15mm to 50 mm total Rainfall.
Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 22 જુલાઈ થી 30 જુલાઈ
દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી 200 mm સુધી ની શક્યતા.
સૌરાષ્ટ્ર માં: હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો એકાદ દિવસે મોટા વિસ્તાર માં. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ. સૌરાષ્ટ્ર ના 50% વિસ્તાર માં આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. અને બાકી ના 50% સૌરાષ્ટ્ર માં 15 mm થી 25 mm ની શક્યતા.
કચ્છ વિસ્તારમાં: હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો એકાદ બે દિવસ મોટા વિસ્તાર માં. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ.આગાહી સમય ની કુલ માત્રા 15 mm થી 50 mm.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 22nd July 2021
Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
28-07-2021
મારે અચાનક બહાર જવાનું થયું એટલે ગઈ કાલે મોટા ભાગ ની કમેન્ટ એક સાથે પ્રસિદ્ધ કરી છે અને બે ચાર કમેન્ટ ને જવાબ ને આપેલ.
Yesterday, I was out, so very few comments were replied and all comments we published in bulk, mostly at night.
Sir vaheli savar thi dhimi dhare varsad chalu thayo che haji chalu j che
જય સરદાર ,ધાંગધ્રા તાલુકા માં અત્યાર સુંધી માં અડધો ઇચ વરસાદ નથી થયો.હમણાં વારો આવે એમ સે કે નહિ?વાદળ આવે કે સાથે પવન નુ જોર વધી જાય સે ને વાદળો મેદાન મૂકીને ભાગી જાય સે
Varsad ni mahiti barobar nathi
સર તમારે અને કૉમેન્ટરોને વરસાદના આંકડામાં કોઈ દિવસ મેળ ના પડે કારણકે વરસાદના આંકડા તાલુકા લેવલે હોય અને કૉમેન્ટરો આખા ગુજરાત લેવલે મતલબ કે ગામડા લેવલે હોય
Taluka level na aakada ma andaje toe aavey ke nahi ?
Taluka ma 10 mm hoy toe ek gam ma 20 hoy ne ek gam ma 0 hoy shakey… pan Taluka ma kyank toe hoy ne toj aakada aavey.
સાહેબ, વરસાદ નાં આંકડા તાલુકા મથકો એ ફ્લડ કંટ્રોલ સેલ હોય છે જે સામાન્ય રીતે મામલતદાર કચેરી એ કાર્યરત હોય છે, ત્યાં વરસાદ માપવાનું સાધન અગાસી ઉપર હોય છે એટલે જે આંકડા આવે છે એ ત્યાં ના હોય. એટલે એના આંકડા અને ગામડા ઓ માં પડેલ વરસાદ માં ફેરફાર હોય શકે છે
ધ્રાંગધ્રા તાલુકા ના ઘણાખરા ગામો માં 1 ઇંચ થી પણ ઓછો વરસાદ છે તાલુકા ના આંકડા ગમે તે હોય મને નથી ખબર અને વધારે જ હશે કરણ કે ઇ સરકાર ની રાજરમત હોય પણ મારા ગામ માં જ અડધી સિમ માં 1 ઇંચ થી ઓછો વરસાદ છે
Sir GEM model ventusky ma kiya thi Levu pade select kiya thi karva nu
Ventusky ma Model automatic chhe. Pan automatic ne click karo etle badha model dekhashe temathi select karo.
Desktop મોડમાં જ બીજા મોડલ આવે છે
મોબાઈલ માં ડેસ્કટોપ મોડ ચાલુ કરો
સર થરાદ બાજુ ઉઘાડ કયારે નીકળશે
હાલ પાચ દિવસ થી રેડા ચાલુ છે
Shu tamarey Redaa nathi jota ?
Vadad and Pavan raheshe.
ના સાહેબ આવુ વાતાવરણ દાડમ મા બઉ નુકસાન કરે છે
અમારે મોટા પ્રમાણમાં દાડમ છે અહીયા …. હાલ તો દવા નો છંટકાવ પણ નથી કરી શકતા… એટલે સર
Vadad haju raheshe, Pavan haju raheshe.
Sir venusky ma GEM model Jota.
Dt-5. .6. Ma to tankara na to bhukka bodave evo varasad batave che.
GEM samathi joysakay ?
Weather.us
Ventusky
Sir test ok
500 hpa 31,1,2 indicate uac over saurashtra in wol , humidity also good , will bring another round?
Which model of WOL
GFS
OK
Te 500 mb. Height chhe 584…. jem nichu tem majbut.
Jo 582 hoy toe majbut kahevay
routine ma 585.
clear hoy tyare 588 ke em hoy
ana maate COLA ma (Monsoondata.org) ma 500 hPa Height & Vorti city jovo toe easy chhe.
Link http://www.monsoondata.org/wx/india.vort.html 1st August na 582 Gujarat najik chhe pan next day 585 thay etle nabadu thayu kahevay. Depression ke evu hoy tyare 579 ke evu pan jova madey.
Ok
Pavan kyare dhimo padse ashok bhai
Pavan chalu raheshe
Ahi thi Tamone Email moklel chhe… tene reply karo
Photo Aavyo?
Arey Vaah !
Hello Sir,
Arabi na pavan strong hoy ane Bob na pavan weak hoy tyare Bob ma system hoy toe strong pavan hoy te baju system khenchay Sakey?
NO
Arabian na pavan Himalaya and Nepal baju funkata hoy.. majboot hoy etle Dhari Himalaya baju fangodey.
BOB na pavan ne enter na thava diye.
Thank You Sir
sir have kalthi vatavarn khulu thavani shabhavana che valalo che japata nathi avata
Pavan and vadad haju raheshe
Namaskar sir ji,ame atyrare arbi samudra na kathe chali Raya chhie.khub j avaj kare chhe datiyo.ane Mobil pan bhina thava Mandya chhe aatlo bhej chhe. Chatay varsad Nathi aavto
મારા અભ્યાસ પ્રમાણે ખાલી એક નોંધ અહી કરું છે કે આ વર્ષે GEM મોડેલ પ્રમાણે ઘણું બધું વિશ્વનીય રહ્યું છે કેમ તે એક મોડેલ સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદ પ્રમાણે બતાવતું. અને હજુ પણ તે આવતા 3 થી 7 ના રાઉન્ડમાં સારું બતાવે છે . એટલે ટુંકમાં કુદરતને નાની એવી ભલામણ કે તે મુજબ થાય અને વરસાદથી વંચિત વિસ્તારોને લાભ મળે. આભાર અશોક સાહેબ.
Sir, aa vadal chayu vatavaran kya sudhi rehse?divse to kala dibang vadalo ave pn tipu pn na varse ane tadko pade to local vadal ni sakyta vadhu rahe ne ane temathi zapta ni asha rakhi sakay ne
Zaapta toe aamay aavi shakey… Full speed tankero jaay chhe… kyank to rodo aavey ne !
Sir aa havaman vibhag vada Kiya thi varsad kathe he
Agahi…
https://gujarati.abplive.com/news/gujarat/rain-fall-in-42-talukas-in-the-state-2-pm-735137
Ahi Rainfall ma jovo 75 taluka ma varsad thayo chhe aaje !
http://www.gujaratweather.com/wordpress/?page_id=14577
Vadodara ma dhodhmar varsad chalu che bhare pawan sathe
Chhatay rainfall ma 0 batave chhe!
Imd 4 weeks forecast do not augue well for gujarat…I suppose 2 factors mainly responsible for that…mjo position as well as negative iod…It can affect India’s south west monsoon too…
IMD 4 week aavti kale update thai jashe.
Baaki MJO kem and kevi ritey chaley chhe te badha jove chhe… movement is very irratic !
સર આજે સવારના ઝાપટા ચાલુ છે કોઈ કોઈ વાર સારા એવા ઝાપટાં પડે છે માલધોર માટે સારો વરસાદ છે.
Hello sir good evening, heavy showers in my area old padra road at 4:15 …….. bija areas ni information nathi
Vadodara ma 3 vagya no saro evo varsad padi rahyo che pawan sathe
Sir aa low me hisabe North Gujarat ne faydo thase please answer
Pahela faydo M.P./Rajasthan ne lagu Gujarat border ne thay.
Sir porbandar ma cont 10 divsh thi vrsadi atmosphere che bt ek zaptu pn nhi aavtu aenu su reason
Haal moto varsad nathi..pavan full raheshe.
varsad aavi gayo chhe tamare
Jay dvaraka dhis
આ વરસે ભગવાન પાટડી અને ધ્રાંગધ્રા ને વરસાદ આપવો ભૂલી ગઈ લાગે છે હજુ વાવની પણ નથી થઈ
Dasada Dhangadhra, Limdi & Wadhvan.
Halvad nu nam umero aama
Te fakt Surendranagr District na sandarbh ma hatu.
Tamaru Hadvad nu pan umeryu… Raaji !
Sir pan aa low utar Gujrat ne to chokash faydo karav 6 aevo andaj 6 mara anuman rajesthan madhay sudhi to low avse yogay lage to javab aapjo aa varasma ventusky nu 70 % sachu padiyu 6 gaya round ma pante saru batavtu j hatu aa low ma pan khub saru batave chhe pan te low dakshin rajesthan thi Gujrat upar aave chhe time hoy to check kari thodu samjava vinti thank you
GEM model weather.us ma pan chhe…
Yes chalu aagahi ma maro andaj ochho hato pan GEM ma vadhu matra batavatu hatu.
Etle GSF, ECMWF & GEM jovo
Pachhi IMD nu Soda Lemmon karo.
Thank you so very much
Jsk sir. GEM mujab hal 6 thi 9 August to pariya pee jai evu dekhade che. Have sir aavnar divasho ma “Kheduto Aanando” sabdo mate ketala % chances ?
Aa sal GEM nu essence vadhare chaley chhe.
Sir
Ventusky ma GEM(CMC) 4 tharikh thi all gujrat varsad ma batave 6 pan tema low rajethan na utarma bane 6 pachhi dakshin baju chale chhe jo ae pramane to badha na na pariya pijay tem 6 pan sir me 6.7 varash ma aevu kyarey joyu nathi rajethan na utarma low baniyu hoy ane Gujrat mathe aviyu hoy ha kyarek wd aave ane ECMWE bapor ni update ma thodu utarma batave 6 baki gujrat mate possitive hatu ECMWE nu Icon pan treck mate anukud hatu pan ae pan last updated ma utarma batave 6
2017 ma ak low pressure dakshin Bihar thi dakshin Rajasthan Sudhe avyutu te samay paschim Rajasthan upar 1 circulation hathu tepan dakshin Rajasthan upar avyutu te na karane Uttar Gujarat ma atiusti thai hai
પણ ventusky માં તો ICON મોડેલ છે, આગળ જતાં GFS થાય છે, GEM છે ?
Tena option ma jovay etle dekhashe
Upar dabi side settings nu icon 6 tene click karo aetle ghana badha model aav chhe
Tame je Low kidhu hatu te aaje fresh navu Up upar banyu. Che. Atyare total 2 low pressure che.
aaj ni Update ma vancho
http://www.gujaratweather.com/wordpress/?p=23581
GFS to pela j Kay didhu aapne k tamare varsad ny aave…atyare ECMWF pn KY didhu k tamare varsad aave k no aave bov nakki ny
Jay mataji
Atyar ni apdate ma Ecmwf e track badlyo.
Tarunbhai તાલુકો to લખો. Ecmwf. gsf. e track to roj fre. sela 2,3,divasho rhe to 70%80% ganay..
Tarun patel kon..
Tauktae cyclone vakhte pan darroj ferfar thata hata, aama pan thase
ajeta pavan ni speed khubaj vdhare che..
Te pavan full raheshe ghana divas
Date 3psi jami jay evu lage se
Aagad 1 lagdo etle 13 pachhi nu samjo
ટૂંકું ને ટચ ની રાહ જોવાય છે
Rah khoti jovay se 19dete sudhi ky nathi dwarka khmbhaliya
Sir. Ecmwf modell mujab track gujarat par chhhe ane GFS mujab track ma thodok ferfar chhe chomasu dhari jota nathi favtu to thodik vadhare andaj aavi jay
925 hPa jovo… tema pavano Bangad ni khadi na Northwest baju jata hoy and Arabian Na pavano North India parthi Southeast jata hoy.
Aa bane pavano jyan saam saama funkata hoy tyan khali jagya jevu lage ke pavan na hoy… te khali jagya te kalpanik Chomasu dhari.
સર આજે અમારે 38 કિમી ની ઝડપે પવન ફુંકાઈ છે અને ઝટકા ના પવન ક્યારેક 45 કિમી સુધી પહોંચી જાઈ છે આ પવન જે લો બનેલું પાકિસ્તાન પાશે તેના લીધે આટલી સ્પીડ માં પવન ફૂકાઈ છે કે બાંગ્લાદેશ પાસે લો છે તેના લીધે ફુકાઈ છે બીજુ કારણ છે
Pavano kyan jaay chhe te jovay !
Sir system ni pasal 2systam banese
Sir date 1,2,3 arvalli ma varsad ni sambhavna che?
Jsk sir…sir system track babat ecmwf sachot k gfs… ecmwf low banyu tyarthi gujrat baju aavse m adag se..jyare gfs uttar baju ly jay se.
(Edited By Moderator)
Hello good morning sir..sir je low thavanu chee..te Gujarat ne fayado nathi..thavanu..tevu..skymet weather ae..kidhel cheee .to sir tamaru su kahevu..chee..te low ni..side..east Rajasthan baaju jase.. please answer sir
Marey kai kahevanu hashe te update ma aavey.
Haal Abhyas karo.
Skymet ke IMD ne dar roj anekwar tenu update karta hoy…. marey daily update nathi.
ahi badha mitro swamedaaye abhyas karey and shu thay te jovo.
Sarji prmam. Sarji hu aje chali ne pagpada Dwarka jau su. 65 km no rasto se. Sarji kai masag hoy murlidar ne apvano to kahejo. Baki badha mitro mate varsad to magis. Jay ho dwarkadhish
Ahi Badha vati Jai Dwarkadish !
જય ધવા્રકાધીશ.
Jay muralidhar
Jay Dwarikadhish
Jay dwarikadhish
System puri thai to fari zapta chalu.
Sir j low bani rahiu che te faydo uac no malse gujrat ne 500hp ma bej vara pavan gujrat uapar thi pasar thase 4.5.6.dt jene lidhe varshad padse ????
બે,ત્રણ દી માં બધા મોડેલ એક લાઇન માં આવી જશે એવું લાગે હે
Sir je low banyu che teni asar gujrat ma asar thase . ?
agad na jawab vancho
Sir aa low me hisabe saurashtra ne faydo thase please answer
Haju abhyas chalu chhe… Low track and Chomasu dhari aavata divaso ma vigere jovanu rahe.
સર ચોમાસું ધરી માટે તેનો પશ્ચિમ છેડો રાજસ્થાન પાકિસ્તાન બોર્ડર પર જે લો પ્રેશર હોય તે નકકી કરે તો ચોમાસું ધરી નો પશ્ચિમ છેડો જાણવા માટે 925hpa કે mslp માં જોવાનું.
Normally MSLP and 925 hPa jovay… tema bahu farak na hoy.
925 wind chart ma Bangad ni khadi na pavano Northwest baju funkata hoy. Arabian na Southeast baju dhari najik thi.
tena par thi dhari nakki thay
હવે સર સમજાયું.
Ashok sir, ecmwf to pehla thi j strong che gujarat baju ane have gfs ane bija modelo pan ecmwf na raste chalta hoy tevu lage che , baki 30 bapor sudhima track final thay jay
Sir kale news ma havaman director live ma kaheta ta ke je low bane chhe teni gujarat par asar nahi thay…..
જય શ્રી કૃષ્ણ
સર અમારે 27થી પાન પલરે એવા japta ચાલુ થયા
25,26 સારો વરસાદ થયો.અને જ્યાં ઓસો વરસાદ હોય ત્યાં વધુ વરસાદ થાય એવી પ્રભુને પ્રાર્થના.
Sarji low Bani gayu ne?
Yes
Aaje Well marked low pressure system bani gayu
Sir, Chhella ketlak varshothi chomasu viday sareras 10 divas late le chhe to tevi rite badha prakarnu havaman pan 10 divas late hoy?julay endma amare Saro varasad hoto te August saruaatma hoi sake normal rite?
Monsoon withdrawal na nava Map pan jovo IMD na