22nd July 2021
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 22nd July 2021
IMD_Mid-day_Bulletin_Main_220721
There is a Typhoon In-Fa over Northwest Pacific Ocean. Moisture laden winds are blowing towards this System from Arabian Sea as well as Bay of Bengal. This scenario will continue for next five days. A Low Pressure is expected to develop around 27th/28th July over Bay of Bengal.
ટાયફૂન(વાવાઝોડું) IN-FA નોર્થ વેસ્ટ પેસિફિક ઑસન માં છે અને 5 દિવસ રહે તેવી શક્યતા છે. હાલ અરબી સમુદ્ર તેમજ બંગાળ ની ખાડી માંથી ભેજ યુક્ત પવનો તે તરફ જાય છે એન્ડ 5 દિવસ સુધી જશે તેવો અંદાજ છે. બંગાળ ની ખાડી માં તારીખ 27/28 આસપાસ બીજુ લો પ્રેસર થવાની શક્યતા છે.
Click the link below. Page will open in new window. Bay of Bengal System expected over Madhya Pradesh and adjoining U.P. around 24th July 2021. IMD 700 hPa charts shows location of broad Circulation from Gujarat State to Madhya Pradesh and Eastwards on different days.
IMD 700 hPa Chart valid for 11.30 am. of 24th July 2021
IMD 700 hPa Chart valid for 11.30 am. of 25th July 2021
IMD 700 hPa Chart valid for 05.30 am. of 26th July 2021
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. બંગાળ ની ખાડી પર લો પ્રેસર છે. સિસ્ટમ એમપી અને આસપાસ યુપી પર 24 તારીખ ના હશે. 3.1 કિમિ ના લેવલ માં પવનો નું એક બહોળું સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય થી એમપી અને પૂર્વ તરફ છવાશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં જે અલગ અલગ તારીખ ની સ્થિતિ દર્શાવેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 22nd to 30th July 2021
Gujarat Region: Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Main round 23rd to 26th and subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum of 75 mm to 200 mm. during the forecast period.
Saurashtra : Possibility Scattered Light/Medium/heavy rain on some days at different locations. Main round would be 23rd to 26th with fairly widespread on one day of this period and subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period 25mm to 50 mm total for 50% of Saurashtra and rest 50% can expect cumulative 15mm to 25 mm total Rainfall.
Kutch: Possibility Scattered Light/Medium/heavy rain on some days at different locations. Main round 23rd to 26th July. Subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period 15mm to 50 mm total Rainfall.
Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 22 જુલાઈ થી 30 જુલાઈ
દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી 200 mm સુધી ની શક્યતા.
સૌરાષ્ટ્ર માં: હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો એકાદ દિવસે મોટા વિસ્તાર માં. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ. સૌરાષ્ટ્ર ના 50% વિસ્તાર માં આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. અને બાકી ના 50% સૌરાષ્ટ્ર માં 15 mm થી 25 mm ની શક્યતા.
કચ્છ વિસ્તારમાં: હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો એકાદ બે દિવસ મોટા વિસ્તાર માં. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ.આગાહી સમય ની કુલ માત્રા 15 mm થી 50 mm.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 22nd July 2021
Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
28-07-2021
મારે અચાનક બહાર જવાનું થયું એટલે ગઈ કાલે મોટા ભાગ ની કમેન્ટ એક સાથે પ્રસિદ્ધ કરી છે અને બે ચાર કમેન્ટ ને જવાબ ને આપેલ.
Yesterday, I was out, so very few comments were replied and all comments we published in bulk, mostly at night.
Sarji aa sistam jiyare gujrat najik Ave 5,6 aspas tiyare kaik uac jevu Bani sake surastra baju? please ans sarji?
System hoy etle UAC hoy.
Have to gem upper Asha che baki ecmwf and GFS ma August 15 sudhi and IMD 4 week ma 30 August sudhi saurashtra and kutch mate kai khass nathi lag tu…….. Kai Sara varsad na chanse ketla ℅ che sir ji?????????
Hu LGAKN
Sir,mare ek. De ek thi abhyash chlu karvo che to kyu model thi chalu karay. Link aapjo.
Windy ma jovo
three model chhe
ECMWF and GFS banne jovo.
sir maunt abu ma vatavaran kevu raheshe 2 dives
Windy ma Mount Abu jovo… tyan click karo etle tyanu Meteogram jova madshe.
આ ધૂળ વાળી વાત સાચી સે મિત્રો મેં પણ માંડવી માં આજ એવુંજ જોયું સે મને એમ કોઈ રોગ હશે પણ સવારે એક રેડુ આવ્યું પછી પાન એવા થઈ ગયા પાન માં સફેદ ધૂળ ચોંટી ગઈ એવું
પવન ક્યારે ઓછો થશે
5 divas
Imd 4 week jota 26 Aug sudhi koi moto varasad nathi dekhato to sir amaj chomasu puru thai jase?
Chomasu 30 september 15 October sudhi toe hoy chhe.
Chomasu 30 September 15 October sudhi toe hoy chhe
Sir Hu tamari agahi Gana varas thi follow karu chu pan last 2 varas thi varasd ni pattern ma badlav avyu che sir Hu puchva magu chu tamara anubhav pramane Chage lage che moonsoon pattern ma…?
Monsoon dar varshe alag j hoy.
Aagal varshe hoy tevu bije varshe thay em nathi hotu.
GEM model saurastra ne dhoy nakha se avu batave se 2diwas aavu aavu ne batave atle maja aavse
Kema jov so bhai GEM model
aaje ahi comment na jawab ma jovo link aapel chhe
સર bob વાળી system દક્ષિણ રાજસ્થાન માં આવે તો અમારે આબુ સાઈડ ફાયદો મલે …? કારણ કે system na south west ભાગ માં વધુ લાભ મળે…right ne sir
Toe yes
4 week nu updated jovu hoito sema jovu sir
http://www.gujaratweather.com/wordpress/?page_id=21114
Aje bapore chhata avya tyare maru bike bahar khulla ma hatu(black color),jena pr white color na dhaba(dagha) padi gya…..
Ahi mitro ni cmt vanchata avu lagyu allover ava j chhata padya che
સર,
વાતાવરણ ક્યારે સુધરશે ?
તડકો ક્યારે થાશે ?
વરસાદની કાઈ શક્યતા છે ?
Vatavaran sudhare etle shu ?
Varsad mmate ke Tadka maate ?
Kya khedut ne shu jotu hoy te maney khyal na hoy.
Haal koi moto varsad nathi.
બે ત્રણ એમ એમ બેક રેડા આવ્યા આજ,
Sir aje chata pade tema dhur jevu pade chata ma Anu karan su hoy
Dhool ke dust pavan sathe funkati hoy and bhini thay etle zaapta bhegi maati pan aavey.
Aaj na varsad pachhi zad na pan par katha colour na staining thay chhe.to aa varsad nu pani kaik alag hoy tevu lage chhe.
katha color ?
ke kada color na
Bhukri mati jeva,
Hal farm par j chhu.
Faliya ma pan mati valo varsad hoy evu lage chhe.
સાહેબ વરસાદ પેહલા જેને અમે દેશી ભાષા માં ઘુખડ કહીયે તે કોઈ પાન કે બહાર પડેલ વસ્તુ સાથે ચોંટી ગઈ હોય તે રજકણ વનસ્પતિ નું પાન પૂરું ધોવાઈ નહીં એટલા છાંટા પડે અને પાન પૂરું પલળે નહીં એ સુકાઈ એટલે ભૂખરા રંગ ના ડાઘ દેખાય
Yes
Sir vijli 2kadaka sathe 20 minit dhimi dhare garo kare tevo varasad 2pm thi
Sir aaj na ન્યૂઝ ma આવ્યું 6 કે બંગાળ ni ખાડી ma સિસ્ટમ તૈયાર થાય 6 7 દિવસ ma ગુજરાત ઉપર aavse
sar 5 mi August te Wendy low pressure Udaipur Kota vache batave se to ketla % sachu manvu
50% thi vadhu
Next raundne niyare
Sir aa tenkaro haji ketla divas jase aavi rite kyay thalvata pan nathi.
Badho maal BOB baju jaay chhe… Pavano jovo
સાહેબ જુલાઈ ની તો બધી ગાડી માં પંચાર હતા
ઓગસ્ટ માં આવશે કે રસ્તામાં પંચર પડશે
Hu LGAKN
Aaj savar mathi jarmar fuvaro chalu chhe. Sir kaya karan sar Aa varasad Aave chhe?
Full speed na bhej yukt pavano pass thay chhe… kyarek chhalkay chhe.
Ketla di chalkashe? ?
વધારે ક્યારે aavshe
M.P. and Rajasthan lagu Gujarat border ne zaapta to aavashe kyarek vadhu matra.
Baaki Low M.P. baju aavey tyare UAC Varsad aape.
tamari vaat sachi che Aaje anne gaikal thi rajsthan lagu border ariya Ambaji, khed, poshina, Idar Sabarkantha Ma be divas thi satat reda sharu che…….
Vadodara ma pan vacche vacche madhyam zapta avi jay che with heavy winds.
Sir g…recently medium showers going on…
Is this “Redaa” and “Mandani” same???
No
Mandani etle afternoon Thunder
અમે કાઠીયાવાડી માં સારૂ ઝાપટું આવે એને “રેડો” કહી , ઝરમર આવ્યો હોય એને નહીં
(starting line Deleted by Moderator) maliya miyana taluka sav koro che to asha rakhu ke maliya ma 2 thi 3 divas ma saro varsad thay.
Sir, bangal ni khadi ma je system bani 6e tene gujarat pochta ketla divas thase ?? Jethi karine kheti na kamnu agav ayojan thai sake.
Kheti karya kari liyo
Mitro sir na aa javab upar thi samji jaav ke aavnara divaso ma varsad thashe mate kheti kam kari lyo karan ke system ahi sudhi na aave to pan bhejyukt pavano te baju jata hoy thodo ghano varsad to badhe aavej.(Baaki Deleted by Moderator)
Ger samaj ni jarur nathi… Haal kheti kaam kari shakay em chhe toe kari liyo…. Agad nu haju nakki nathi…. Karyu te Kam !
Sir . Aaje 10 to 11 vagya sudhi savarma amare kamlapur ane Aaju baju na gam ma gajvij sathe sara zapta padya. garmi noti vatavaran bov thandu hatu toe kem 1 kalak gajvij thay hase ?
Vatavaran jamin par thandu hatu… upla level ma vadhu thandu hoy.. Pavano bey ma amuk level ma fer far hoy toe thay.
mjo 8 thi 10 divash ma pachhu indian oceam ma aavi jvanu pachhi jmavat thase
MJO gheli maathe ghado chhe !!
Mjo જોઇ ને સિસ્ટમ બને છે કે સિસ્ટમ ભાળી ને mjo દોડે છે એ જ સમજાતું નથી.
Forecast Model batavey te pramaney MJO vara lita dorta hoy evo ghat chhe !
aje bapore chata padtata kok kok to Ama jane dhud pan hare padti hoy am manndvi na pand ma choti gayh. sar jevu lageh kaynk.
Pavan kyare aucho thase sir
5 divas chhe
Japta aave evu lage che
Sar imd 4 wek apdt na tiyu
Thai gayu update
સર અત્યારે બે લો પ્રેસેર બતાવે છે એક ધનબાદ અને ઢાકા વચે અને બીજું અલ્હાબાદ અને ગવલિર ઉપર તે બેય પ્રેસર અલગ હસે કે એક જ gfs અને ecm બને માં
Etle em samjo ke Chomasu dhari chhe te NW Rajasthan ke lagu Pakistan par ek Low chhe te Pashchim chedo chhe… tyanthi …Pachhi U.P. low thai ne BOB ke Bangla Desh varu Low. MSLP ma dhari te ochha pressure varo patto.
sir shavarana halava japata chalu che pavan shav ocho che diydar banaskata ma
Amdavad ma saru japtu padu haju padse tevu lage 6
Sir g ,dt 13/7/2021 baad aje ME GAJYO!!!!thodu zaptu pn avyu
Jay mataji sir….aaje savara na dhimi dhare zapta aave 6e to koik var madhyam gatiye pan zaptu padi jay 6e….
Dodhmar zhaptu varasyu
Amare thi South vadhare hatu
Halo kaik to brobr thyu 🙂 hahaha
Kaik thay to gadi aagad chale…kai thay j nai to bejan rutu lage 🙂
aaje to pavan no dato khuli gyo hoy avu lage chhe
સર આજે સવારે અમારે ફલ્લા તથા આજુ બાજુ ના વિસ્તાર માં રોડ ભીના થાય તેટલા છાંટા હતા પણ સર એ છાંટા ખારા (છાર વાર) હતા .એનું શું કરણ હોય શકે?
Full speed ma pavan hoy Dariyani kharash sathe aavi hoy em samjo.
Normally bhej ma kharash na hoy.
Yes aa vat sachi che.aamare pan aavuj thayu hatu
Badhaj mol na pand per dagha thaya che khatar jeva savar na chata thi
Sir vadhare Pavan ni gati ketla divas rese?
5 divas
Sir g….Redaa!!!! What is This Redaas…wat it denote
Passing showers is Redaa !
સર આમાં અમુક લોકો તમારો ખોટો ટાઈમ બગાડે છે. રેડાં ની ખબર નો પડતી હોય એને આ વેબસાઈટ જોવાય જ નહીં…
I think He don’t know Gujarati
મિલનભાઈ. રાજેન્દ્ર અરોરા ગુજરાતી નથી એટલે એમને આપણા તળપદા ગુજરાતી શબ્દો ની ખબર ના હોય.
Arora bhai non Gujarati laage chhe
સાહેબ સૌરાષ્ટ્ર પરથી પવનો સિસ્ટમ તરફ જાય છે તેના કારણે વરસાદ ના ઝાપટા આવતા લાગે. હમારે સવાર ના ઝાપટા ચાલુ છે.
Barobar chhe.
Gem મોડલ 7 તારીખે મારા લોકેશન પર 25mm બતાવે છે બાકી તો મને આમા બવ ખબર ના પડે આતો બધા મિત્રો કહે એટલે જોયુ થોડુ gem મોડેલ મા સાચુ હોય કે હજુ બદલી સકે આ બધુ
Darek model divas ma 2 thi 4 var kapada badale (model forecast update thay)
Badali jase ky nathi avanu vadad sayu rese reda zapta avse baki pavn fukse saro varsad 19dete sudhi nathi dwarka jila ma
Kem nathi
આજ સુધી નથી બદલ્યું આવતા બે દિવસ ટકી જાય એટલે ધાર્યા કરતા સારો રાઉન્ડ આવશે.
23 thi 26 aagaya raund ma 3 modele amre 2Mm batavta to km varsad na ayvo 26 dete model ma hato varsad jamin uper nato dawrka
??
એનું કેવાનું એમસેકે ગયા 25/26 ના રાઉન્ડમાં ત્રણ મોડેલમાં 2mm વરસાદ બતાવતો તો પણ આવ્યો નય.
Dwarka Taluka ma 4 mm thayo chhe te samay ma.
Consecutive 3 heavy brief showers over vadodara from last half an hour still drizzling at 10:40 am.
Sarji hu atiyare Dwarka Chu. Aje ahi tapak tapak chata chalu thai Gaya se. Aje vatavarn saru lage se. Sar su aa rada nu prman vadhi sake?
31 thi 4 tarikh imd System south rajsthan vadhu chalu. Shu North Gujarat varsad chalu se?
?
31 thi 4 tarikh imd north Gujarat kyare avashe se?
??
ha Chalu 6e varsad Satat 4 -5 day thi
GEM model ane ICON same ke alag?
Nava ramakda nu thodi jaan laravjo sir
Alag chhe
આજે અમારે સારાં ઝાપટાં આવે છે, મગફળી માટે અનુકૂળ વરસાદ પડી રહ્યો છે…