Updated 31st August 2021
The cyclonic circulation over western parts of Vidarbha & neighbourhood extending upto 4.5 km above mean sea level tilting southwestwards with height persists.
The monsoon trough at mean sea level continues to pass through Bikaner, Kota, Sagar, Pendra Road, Gopalpur and thence southeastwards to Eastcentral Bay of Bengal.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 50 mm Rainfall during the forecast period.
કચ્છ વિસ્તારમાં : છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm સુધી. વધુ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 50 mm થી વધુ ની શક્યતા.
28th August 2021
Monsoon To Activate Over Saurashtra, Kutch & Gujarat – Good Round Of Rainfall Expected During 30th August To 6th September 2021
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ચોમાસુ ફરી સક્રિય થાય છે – તારીખ 30 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર 2021 દરમિયાન વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા
Current Weather Conditions:
The Low Pressure Area over Northwest adjoining Westcentral Bay of Bengal off south Odisha-north Andhra Pradesh coasts with the associated cyclonic circulation extending up to 5.8 km above mean sea level tilting southwestwards with height persists. It is likely to move west-northwestwards across Central & West India during next 4-5 days.
The monsoon trough at mean sea level now passes through Ferozpur, Delhi, Gwalior, Sidhi, Jharsuguda, Centre of Low pressure area over Northwest adjoining Westcentral Bay of Bengal off south Odisha-north Andhra Pradesh coasts and thence southeastwards to Eastcentral Bay of Bengal and extends up to 0.9 km above mean sea level. Western end of the monsoon trough is likely to shift further southwards during next 48 hours and run to south of its normal position. The eastern end now runs to south of its normal position. Entire monsoon trough is very likely to run to the south of its normal position from 30th August for subsequent 2 days and shift northwards thereafter.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 51% rain till 28th August 2021 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 58% from normal. Gujarat Region has a shortfall of 47% rainfall than normal till 28th August 2021.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 28 ઓગસ્ટ સુધી માં વરસાદ ની 51% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 58% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 47% વરસાદ ની ઘટ છે.
Bay of Bengal System expected towards West/Central Madhya Pradesh next few days. The Axis of Monsoon both arms expected to be South of normal position by 30th August.
સિસ્ટમ પશ્ચિમ/મધ્ય એમપી તરફ ગતિ કરે તેવું હાલ અનુમાન છે. ચોમાસુ ધરી તારીખ 30 ઓગસ્ટ સુધીમાં પશ્ચિમ એન્ડ પૂર્વ છેડા નોર્મલ થી દક્ષિણે આવશે અને બેક દિવસ તે રીતે રહેશે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 30th August to 6th September 2021
Saurashtra : Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 125 mm Rainfall during the forecast period.
South Gujarat & East Central Gujarat : Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 150 mm Rainfall during the forecast period.
North Gujarat : Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 75 mm Rainfall during the forecast period.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period 25 mm to 50 mm total.
Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 30 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર 2021
સૌરાષ્ટ્ર : હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 125 mm થી વધુ ની શક્યતા.
કચ્છ વિસ્તારમાં : છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm સુધી. સિસ્ટમ આધારિત હોય વરસાદ ની માત્રા વધી શકે છે.
દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત : હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 150 mm થી વધુ ની શક્યતા.
ઉત્તર ગુજરાત : હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ વધુ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. વધુ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી વધુ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 28th August 2021
Forecast In Sanj Samachar Daily Dated 28th August 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Thanks For Good News
Wah sir new apadate ma jamavat padi gai.
Sir aa round ma amare 100 mm jevo varsad thai gyo che ane haji vatavaran saru lage che.savar thi reda chalu che
Thanks sir New apdet
આનંદો વાળી અપડેટ “સવારે ચા સાંજે અકિલા”માં આવી ગઈ….પણ અહીં એપમાં અપડેટ નથી આવ્યું….સર
Sanje 6 vagye
Sir “anando” shabd no prayog tame karelo ke akila varayoye.
Akila
http://www.akilanews.com/Rajkot_news/Detail/04-09-2021/153185
વાહ સર આનંદો શબ્દ બહુ જાજા સમયે સાભળવા મળ્યો હો એટલે ના રેવાયું એટલે akilanews.com ઉપર જઈ વાચી આવ્યો તમારી આગાહી આભાર સર
Update joy lai akila ma
Hello sir windy jota evu lage k bahodu circulation thase
ખૂબ ખૂબ આભાર સર નવી આગાહી માટે
સરની અકીલા મા આનંદો વાળી આગાહી આવેછે
આનંદો વાળી અપડેટ્સ આવી હો સર .થેકસ સર.
Akila news ni link aapo koi mitro
https://www.akilanews.com/Rajkot_news/Print_news/04-09-2021/153185
Google ma akila search kri ne news joi lo bhai
Anando Akila new link
https://www.akilanews.com/Rajkot_news/Detail/04-09-2021/153185
Anando vari update aavi ho sir ji
Sir ni anando update aavi gay have puru bhai biju cola bola jovanu ha ha ha have to varsad ne aavu j pade final bhaio
Thk sir good news
Thx. Sir anando.,. Sabdo no upyog akhre karyo hooooooo
Dt.3-9-2021,5:00pm thi Dt.4-9-2021,8:00am 8mm ,pachhithi zapta bandh thaya chhe.aa round no atyar sudhino 66 mm.
વાહ સર .આનંદો શબ્દ long time sabhalyo tnx. For new update
હજી બાકી રહી ગયેલું ચોમાસા માં તમારા દ્વારા એકાદવાર અપડેટ માં આનંદો શબ્દ સાંભળવા મળશે સાહેબ
Aajni aagahi ma aanndo sabd no upyog thayo thanks sir.
ગુડ ન્યૂઝ સર આનંદો વાળી આગાહી આવી ગય છે તમારી
તા.7થી13
ખુબ ખુબ આભાર સર
આકીલા મા નવી આગાહી આપી છે આજે
Yes
સર આ આનંદો શબ્દ નો કરિશ્મા જ એવો છે કે દીલ બાગ – બાગ થઈ ગ્યું
Jsk sir. Akila ma aapel update badal aabhaar.
sir tame aje kai apdet api akila ma
Yes
Sir. Bob ma new law bani gyu (lmd mid day buleteene mujab) barabar sir? (Abyash)
No
Sar low banya vagar tamari update no ave?
Toe aaney Aagotaru gani ne chalo…. Haav ?
Sar tamari update atyare avine akila ma
Sir. 7 thi 25 tarikh sudhi ni agahi api do Bek to bek Sistam Varsad bharpur thavano j se Etle badhane rahat Thai jay
Mitro 20 agast na je sistam avi hati te gfs modal mujab chali hati. Ane 28 varu low ecmwf mujab challu. Have 6 varu low jo gfs mujab chale to akha gujrat ne Labh Saro avo Mali sake.ane ecmwf mujab chale to surastra ma ocho Labh made aa maru Taran se. Baki Asok bapu je kahe te sachu. Jay ho sarji. Baki Thodi chinta ni vat a se ke aa vakhte imd pan ecmwf na raste chale se.
Sir. Aa round ma pan ame rahi gaya
Baris or badal ka maja lijie thodasa intejar ka maja lijie (mayur bhai)
Wah 🙂 haha
સર વીડી નું gfs. અને પાસ દીવસ નાં કોલા. એ બંને અલંગ અલંગ પરીબળ કે એકજ?????
Alag
Windy chhe NOAA nu
COLA GFS judu
સર થોડુક આગોત્રુ આપો ટચલી ડાળે નહિ બેસી
Aaje rainfall data update nathi thaya.
Thai gaya update (Ahi ghana Mitro aa aakada khota chhe em samje chhe !!!)
Cola gandu thyu
Sr je 6 tarikhe low bane se te gujarat ane m.p ni border upara ave se ane usc m.p. upara se maro abhiyas barobar se
Aavadi gayu !
Mukhay aagahi 3 tarikh sudhi hati 4 5 6 varsad aavse ke
Chhuata chhavaya haju avey
નમસ્તે સર આવનાર રાઉન્ડ મા સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ નો રાઉન્ડ આવી શકે એવું મારું માનવુ છે મોડલો જોતા
તમને ભરોસો નથી….
સાર્વત્રિક વરસાદ નો રાઉન્ડ આવી રહ્યો છે
તારીખ 7/8/9 સૌરાષ્ટ્ર ગુજરાત માં…
ત્યાર બાદ પણ વાતાવરણ સારું જ છે
એકંદરે સપ્ટેમ્બર (ભાદરવો ભરપૂર)….
Sir aje T.V.nesw vara aje bhare varsad kahe se devbhumi ma ane windy ma bane modal kay nathi batavata to news vara nu manvu ke nahi
યોર ઓનર,
તારીખ પે તારીખ કબ મિલેગી…!!
Ha ha ha !
Wah javab vachi neMaja aavi gay thenks sr
Dete 07 09 2021_thi11 09 2021 sudhi12 09 2021thi 16 09 2021 dwarka porbandar jamnagr ne 12thi 15 full varsad se
Sir 4 week update kem nathi thatu
IMD update nathi thayu
Sir, Twitter ma ek diwas pahela Hosaliakar sir e mukyu se
Tamari aaje comment joi IMD ma upload karva mate
https://twitter.com/Hosalikar_KS/status/1433493312032309254?s=19
Sir, aa round ma morbi thi maliya pratima ghano ochho varsad padyo chhe aa USC thodu utari disha ma javana chance khara?
Amare bharuch city ma bhare zapta pdi rhyaj
સર 31 થી 2 સુધીમાં 75 mm તારીખ 3 બપોર પછી
20 m m રાત્રે 45m m કુલ 140 આ રાઉન્ડ માં
આજે વાતાવરણ તડકા છાયા જેવું છે
Aambaliya kya taluka ane jilla nu?
સર થોડુક આગોતરું સે પણ જો ecmwf (gfs પણ પોઝિટિવ સે) મુજબ આવનારું લો ચાલશે તો સર ૬ તારિખ વાળી અપડેટ આનંદો આવસે આખા ગુજરાત માટે મારો અંદાજ સે થોડું ઘણું સાચુ હોઈ તો જવાબ આપવા વિનંતી અભ્યાસ ની ખબર પડે સાચા રસ્તે સેકે કેમ
Abhyas chalu rakho avadi jashe !
ધન્યવાદ સર
Sir aaje keshod ma savar na 4 thi 5:30 sudhi ma khub saro varsad padyo anaje 20 thi 25 mm jevo padyo hashe…jay shree radhe krishna ji ki jay jay ho…
Sir windy ma ecmwf ma 282mm ane gfs ma 171batave che 10 day ma to 200 mm padi shke?
સર..આ રાઉન્ડમા વરસાદ સારૉ થયૉ પણ ધીમીધારે લાબા સમય સુધી રહ્યૉ.. એક ઝાટકે ધૉધમાર ન પડ્યૉ..તેનુ કારણ એ હૉઈ શકે કે…વલૉણુ હાલ્યુ પણ ભેજની ઉણપ હૉય. ? ઉકળાટનૉ અનુભવ ન થયૉ…..છાશ તવાઇ ગઇ
Jamin ma pani toe gayu !
હા..બીલકુલ..વરસાદ થી સંતૉષ છે… અને આપે જે પ્રમાણ કહ્યુ હતુ તેટલૉ થયૉજ… ભારે ન પડવાનુ કારણ જાણવુ છે..
Aabh ma hoy te aavey !
sar low wmk d na sentar thi dasin pachim ketla km sudhi saro varsad hoy
evu fix na hoy… andaje adadha Saurashtra jetlu.
sar rajesthan bodar upar thai pasar thay to north Gujarat ma ketla vistar ma Saro varsad pade
Je badhu jovo chho te Model ma Varsad jovani sagavad aapel hoy.
Varsad jovo https://www.windy.com/-Show—add-more-layers/overlays?gfs,700h,rainAccu,2021090403,22.447,71.587,6,i:pressure
https://www.windy.com/-Show—add-more-layers/overlays?700h,rainAccu,22.447,71.587,6,i:pressure
મને વર્ષ યાદ નથી પણ ભારત નો એક દિવસીય મેચ રાજકોટ હતો ત્યારે ઉના મહુવા આસપાસ જે WMLP હતુ તે સેન્ટર થી 180 કિલોમીટર રાજકોટ થી દૂર હતુ અને મેચ ના આગલા દિવસે સાંજે રાજકોટ મા થોડી વાર માટે ધોધમાર વરસાદ પડ્યો હતો. એટલે અંદાજે 250 કિલોમીટર નો વ્યાસ ગણી શકાય કે કેમ??
અમારે સાંજ ના 8 થી સવાર ના 7 વાગ્યાયા સુધી માં કનટીન્યુ એક પછી એક ભારે રેડા ચાલુ જ છે 48 કલાક થઇ આવા રેડા ચાલુ છે સર હજી આજનો દિવસ આવા રેડા ચાલુ રહેવાની શકયતા ખરી પ્લીઝ જવાબ આપજો
UAC center Kutch Pashchim Saurashtra najik chhe. Pavan Saurashtra/ Kutch /Gujarat par pass thay chhe. Reda naaykhe jaay.