Southwest Monsoon Has Advanced Over Remaining Parts Of Rajsthan Thereby Covering The Entire Country on 19th July 2019 – Conditions Expected To Improve Over Saurashtra, Gujarat & Kutch

 

Current Weather Conditions on 19th July 2019

Southwest Monsoon has advanced over remaining parts of Rajsthan, thereby covering the entire Country on 19th July 2019 – Conditions expected to improve over Saurashtra, Gujarat & Kutch

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન ના બાકી ના ભાગો ને આવરી લેતા સમગ્ર દેશ માં આજે 19 જુલાઈ 2019 બેસી ગયું.
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વાતાવરણ માં સુધારો થશે.

Some weather features from IMD :

The Southwest Monsoon has further advanced into remaining parts of West Rajasthan and thus has covered the entire country today, the 19th July, 2019.

The Monsoon Trough at mean sea level passes through Ganganagar, Hissar, Agra, Banda, Sidhi, Daltonganj, Bhubaneshwar, then southeastwards towards Northwest Bay of Bengal.

The cyclonic circulation over Central Pakistan & adjoining West Rajasthan now lies over Central Pakistan & adjoining Punjab and extends up to 0.9 km above mean sea level.

The feeble off-­shore trough at mean sea level from South Maharashtra coast to Karnataka coast now runs from Karnataka to Kerala coast.

A cyclonic circulation lies over Eastcentral Arabian Sea off Maharashtra coast between 3.1 & 3.6 km above mean sea level.

The cyclonic circulation over Northwest Bay of Bengal & adjoining Westcentral Bay of Bengal and south Odisha coast now lies over Westcentral and adjoining Northwest Bay of Bengal & North Andhra Pradesh­ – South Odisha coasts and extends up to 5.8 km above mean sea level tilting  Southwestwards with height.

 

IMD Advance Of Southwest Monsoon Map.

 

 

 

સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું. 19 જુલાઈ 2019 ના સમગ્ર દેશમાં ચોમાસુ બેસી ગયું છે.

લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે

The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date. Monsoon has set in over whole country on 19th July 2019.

The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions

Saurashtra, Gujarat & Kutch: Current conditions

No meaningful rainfall over Saurashtra, Kutch & Gujarat during last one week. There is a shortfall of 64% rain till 18th July 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has 31% Deficit till 18th July 2019. Kutch is a 90% shortfall from normal till 18th July 2019.

 

Forecast: 19th July to 25th July 2019

Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)

Cloudy weather on most days except one or two days. Wind speeds of 10 to 25 km during the forecast period.

Gujarat could receive scattered Light/Medium Rainfall with Isolated heavy rainfall on some days of the forecast period. More chances during 20th-23rd July.

Saurashtra & Kutch could receive scattered Showers/Light/Medium Rainfall  few days of forecast period during 20th-23rd (more chances on 21/22nd). Again weather would improve on 25th July 2019.

Advance Indication: 26th to 31st July 2019

After the completion of current Bay of Bengal System, there is a possibility of a fresh UAC over Bay of Bengal. This would become a Low Pressure on land. During that period, the Western end of Monsoon is expected to slide downwards to South Rajasthan. Due to this scenario, Saurashtra, Kutch & Gujarat could receive a round of Rainfall. ECMWF is confident about the outcome, however, GFS is differing. Some other International models outcome is concurring with ECMWF.

 

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 19 જુલાઈ થી 25 જુલાઈ 2019

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન ના બાકી ના ભાગો ને આવરી લેતા સમગ્ર દેશ માં આજે 19 જુલાઈ 2019 બેસી ગયું.

સી લેવલ માં ચોમાસુ ધરી ગંગાનગર, હિસાર, આગ્રા, બંદા, સીધી, દલોતગંજ , ભૂબનેશ્વર અને ત્યાંથી નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.

5.8 કિમિ ના લેવલ નું એક અપાર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય પશ્ચિમ અને લાગુ નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી માં નોર્થ આંધ્ર અને સાઉથ ઓડિશા કિનારા નજીક છે.

મહારાષ્ટ્ર ના કિનારા બહાર મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં એક 3.1 કિમિ નું એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે.

5.8 કિમિ ના લેવલ માં એક બહોળું સર્ક્યુલેશન દક્ષિણ ભારત, લાગુ અરબી સમુદ્ર પર છે.

એક નબળો ઓફશોર ટ્રફ કર્નાટક થી કેરળ ના દરિયા કિનારા નજીક છે.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 18 જુલાઈ સુધી માં વરસાદ ની 64% ની ઘટ રહી છે જયારે ગુજરાત વિસ્તાર માં 31% ઘટ રહી છે.

આગાહી: 19 જુલાઈ થી 25 જુલાઈ 2019

નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !

એકાદ બે દિવસ બાદ કરતા, વાદળછાયું વાતાવરણ તેમજ પવન 10 થી 25 કિમિ ની ઝડપ સુધી ફૂંકાય આગાહી ના દિવસો માં.

દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા ઝાપટા હળવો/ મધ્યમ વરસાદ ની શક્યતા અને ક્યાંક ક્યાંક ભારે આગાહી સમય ના અમુક દિવસો, ખાસ 20 થી 23 દરમિયાન.

સૌરાષ્ટ્ર અને કચ્છ: છુટા છવાયા વિસ્તારમાં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ 20 થી 23 માં જેમાં વધુ શક્યતા 21/22 ના. તારીખ 25 ના ફરી વાતાવરણ સુધરે તેવી શક્યતા.

આગોતરું એંધાણ: 26 થી 31 જુલાઈ 2019

હાલ ની બંગાળ ની ખાડી ની સિસ્ટમ બાદ ફરી બંગાળ ની ખાડી બાજુ એક યુએસી થશે જે જમીન પર આવ્યા બાદ લો પ્રેસર થશે. સિસ્ટમ આગળ ચાલે ત્યારે ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો તે સમય માં દક્ષિણ રાજસ્થાન સુધી સરકી આવશે જેથી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને વરસાદ નો એક રાઉન્ડ માટે ઉજળી તક છે. ECMWF મોડલ મુજબ નું તારણ છે. બીજા ઇન્ટરનૅશનલ મોડલ પણ ECMWF સાથે સહમત છે પણ હજુ GFS સહમત નથી

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી:

સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

 

 

 

0 0 votes
Article Rating
2.6K Add your comment here
Inline Feedbacks
View all comments
Nitin
Nitin
23/07/2019 12:34 pm

Morbi baju kevi shkyata

dipak patel
dipak patel
23/07/2019 12:23 pm

સર
બપોર નો ટાઈમ થઈ ગયો છે પેટ નો ખાડો ભરીદેવાય
બાકી હમણાં થોડીવાર પછી ખેતર મા ખાડા ભરવાનુ
ચાલુ કરી દેસે

Dilip
Dilip
Reply to  dipak patel
23/07/2019 1:29 pm

Sir bhagwan kare aaje keshod no vaaro aavi jaay…jay dwarkadish ni jay ho…

Dilipsinh g jadeja
Dilipsinh g jadeja
23/07/2019 12:19 pm

Dhrol ma aje chansh varasad na chhe ke nay

દિપક પરમાર
દિપક પરમાર
23/07/2019 12:17 pm

sutrapada gir somnath ma chalu thyo varsad 10 minit thi kheduto ma anand.. thanks ashokbhai

naval b kapuriya
naval b kapuriya
23/07/2019 12:12 pm

sir.cola cange thatu nathi….lage ce load vadhi gayo hace…

Bhikhu
Bhikhu
23/07/2019 12:12 pm

Arabian Sea ma UAC che atayre

Bhikhu
Bhikhu
23/07/2019 12:10 pm

Sir imd havaman vibhag nu kahevu che ke 24-25 julay gujrat ma bhare varsad padse ?

Paresh bhuva
Paresh bhuva
23/07/2019 12:06 pm

Hello sir Garmi vadhe etle varsad thayo ke varsad aaveyo etle garmi vadhe

Nitin patel
Nitin patel
23/07/2019 12:03 pm

Sir satellite emej ma Gujarat na dariya kathe vadada dekhay6 to aje morbi baju varshad thay?

Vijay patel
Vijay patel
23/07/2019 12:02 pm

Sar morbi ma kyare varasad avisakse

Ramesh dhamecha
Ramesh dhamecha
23/07/2019 12:00 pm

Sir… Tamara aagotara ma kai ferfar nathi ne… Kemke have gsf and ecwmf ma varsad ni matra ghatva mandi chhe etle

Alpesh Pidhadiya
Alpesh Pidhadiya
23/07/2019 11:55 am

Sir aaje gajvij ni sakyta khari Babra jasdan Gondal baju?

રમેશ ચૌહાણ, મુપો-કાવા ,ઈડર સાબરકાંઠા
રમેશ ચૌહાણ, મુપો-કાવા ,ઈડર સાબરકાંઠા
Reply to  Ashok Patel
23/07/2019 2:26 pm

એ મા અમે ઈડર વાળા આવીએ ખરા ? લોટરીમા !

Jayveer
Jayveer
Reply to  Ashok Patel
23/07/2019 2:40 pm

Tarapur nu su thase

Sharad thakar
Sharad thakar
23/07/2019 11:49 am

Lagbhag baki Rahi jasu aa round na patelka jamkalyanpur

K k bera
K k bera
23/07/2019 11:49 am

Sir aaje keshod baju varsadni aasha rakhi sakay ??

Balasara k r
Balasara k r
Reply to  Ashok Patel
23/07/2019 2:24 pm

Tnx sar

Nitesh Karena
Nitesh Karena
23/07/2019 11:34 am

Sar savrast ma sarvtrik varsad kyare thase

pankaj busa(to.jilariya.tal paddhri)
pankaj busa(to.jilariya.tal paddhri)
23/07/2019 11:31 am

sir uac ma vadhare gajvij hoi tyare ocho varsad pade se. jyare thdok sant gajvij hoi tyare saro varsad aavese aavu hu 2/3 vars thya jov su aanu koi kudrati karan hoi sake?

Krutarth Mehta
Krutarth Mehta
23/07/2019 11:27 am

Vadodara ma aje bhayankar bafaro Che pawan pan South East thi ave Che ane thunderstorm jeva vadad pan bandhay Che lage Che ke aje sanjhe athva rate vadodara no varo avse. Thunderstorm with heavy rain possible today in the evening or night.

Prasad
Prasad
Reply to  Krutarth Mehta
23/07/2019 12:30 pm

Aave to saru j che krutarth bhai, nai to 27th to 31st na round sudhi raah jovi padse & it will be difficult…..

Nimesh1162
Nimesh1162
23/07/2019 11:15 am

Sir aje gujarat niche gadi bharayeli dekhay che te kay baju chal che aje

Kadachha Ram
Kadachha Ram
Reply to  Ashok Patel
23/07/2019 12:54 pm

Ghumari pn kai dishama aavse

Hitesh Desai
Hitesh Desai
23/07/2019 11:05 am

Adriyana ma

Rahul Thakor
Rahul Thakor
23/07/2019 10:43 am

Sri ahe gadi kiya kiya stesan lese

devraj jadav
devraj jadav
23/07/2019 10:28 am

sir imdgsf chart ma date 29 ma kachh ane rajsthan ni border par je ghumri batave se te badha level ma se and te haju ketla divas rahe to final ganay ane teno faydo kay baju vadhare male?

Zala ramsinh
Zala ramsinh
23/07/2019 10:22 am

Sir daksin savrast ni niese Arab sagar ma je mal tayar se te aaje diu dariyai pati ma aavi sake? Please javab aapjo..

Bhavesh Parmar
Bhavesh Parmar
23/07/2019 10:19 am

Porbandar Ni niche je cloud Che Ane je thunderstorms btavi rhya Che .. Arabian ma …te bapore Saurashtra ma aave khara ..bapore …..baki roj Ni jem navo maal aave ..

Vala Ajit(keshod. Muliyasa)
Vala Ajit(keshod. Muliyasa)
23/07/2019 10:11 am

Sir navi system na track ma be divas ma ghano ferfar thayo se, to have aa final track hase ke haji ferfar thay sake. Aa track mujab saurashtra ne faydo nay evo thay se. Bhagvan kare ne ferfar thay jay ane aakha gujarat ma 4thi lay ne 10inch sarvatrik varsad padi jay.

Ramesh Patel kutch mandvi
Ramesh Patel kutch mandvi
23/07/2019 10:10 am

Sir aaje amaro varo aavseke pachi

Jayesh patel
Jayesh patel
23/07/2019 10:09 am

Sar halvad distik ma haju Kai nathi kyare thase?

Sanjay rajput
Sanjay rajput
23/07/2019 10:06 am

Sir aje banaskata deodar tandarstam ni skyta che

manoj odedra
manoj odedra
23/07/2019 10:05 am

sarji porbandar ma aje chans ce

Vipul
Vipul
23/07/2019 10:03 am

અરબી મા થી માલ ભરાય ને ગાડી સૌરાષ્ટ્ર ના દરીયા કાઠા બાજુ આગળ વધે એવુ સેટેલાઇટ જોતા લાગે છે

Memon mustafa
Memon mustafa
23/07/2019 10:02 am

Sir aje avse varsad Jamnagar ma

Ketan patel bardoli
Ketan patel bardoli
23/07/2019 10:02 am

સર 1st august એ BOB મા ઘૂમરી windy મા બતાવે છે તે system સક્કીય થાય તો ગુજરાત મા સારવત્રિક વરસાદ થાય એવુ લાગે છે.

Ranjit vanani
Ranjit vanani
23/07/2019 10:02 am

નમસ્કાર ખેડૂત મિત્રો…
અશોક સર , વરસાદ આવે ત્યારે તેના છાંટા નો આકાર નાનો મોટો કેમ હોય છે. જેમ કે શ્રાવણ મહિનામાં ઝરમર ફુવારા પાઈપ વરસે છે.
ભાદરવા મહિનામાં મોટા ફોરાં નો વરસાદ થાય છે ને ક્યારેક મધ્યમ છાંટા પડે છે.
કાલે સાંજે પાંચ વાગ્યે અમારા ગામ કુડલા, તા ચુડા ,સુરેન્દ્રનગર માં દસ પંદર મિનિટ સુધી વરસાદ વરસ્યો હતો પણ એની વરહણી એવી હતી કે.ઘડીક માં તો પાણી પાણી થઇ ગયું… તો આનું કારણ… ?

acpatel
acpatel
23/07/2019 9:59 am

Sir aaje Saurashtra ma jor ghati jase ke hju rese

alpesh gondliya
alpesh gondliya
23/07/2019 9:55 am

1week ma 2gadi bob mathi uper 6 ene khyal hoy tou saro gujrat nahi dekha to kuchh nahi dekha

Piyush ahir
Piyush ahir
23/07/2019 9:52 am

Sir amare garmi j bhagma aavse ke su haji barobar varsad nathi aavto amara gam khakhijaliya ni aaju baju badhe chhe amara upar thi kala dibang vadla nikde pan varse bije jai ne

vikram maadam
vikram maadam
23/07/2019 9:51 am

સુકાઈ ગયા સરોવર નદી ને નાળા
રોજ લલચાવે આભે ઓલા વાદળા કાળા
નથી સીમમા ઢોરને ચરવા રાળા
ભુખે-તરસે ભાંભરે ગમાણે માલ બિચાળા
અમે તો વયા જાહુ ભરી ઉચાળા
પણ ઓલા પારેવા ક્યા જાહે રેઢા મેલીને માળા
હા માણાનાય વધી ગયા છે બવ ઉપાળા
પણ મુંગાઓનો શુ વાંક છે ગોવાળિયા કાળા
હવે તો વરસાય દ્વારકાવાળા
જય રણછોડ

Alpesh Pidhadiya
Alpesh Pidhadiya
23/07/2019 9:51 am

Kale comment ma Kahel ke veraval thi morbi ni gadi vise te gadema petrol khatam.

Rasikgiri gosai
Rasikgiri gosai
23/07/2019 9:39 am

Saheb ketla tka bhej hoy to varsad ni Vadhu shakayata rahe

Rakesh modhavadiya
Rakesh modhavadiya
23/07/2019 9:39 am

Ecmwfc Aane Bija Model pan thekda Thekdi Kare che haju pan thoda divach jota evu lage che K patchim saurastra ma Aamare Saro labh mali sakey Tevi sakyata dekhay rahi che.!

(Baaki deleted by Moderator)

Dharmendarsinhrana
Dharmendarsinhrana
23/07/2019 9:34 am

Sar aamare suredrnagar jila na chuda taluka ma to kale date hati khas kari ne 21/22 pan ema varo nathi aaviyo to aaj chans khara plz ans aapjo

vipul chauhan
vipul chauhan
23/07/2019 9:32 am

sir aaje gadi bhavnagar baju chalse ke na?

Rajesh kapuriya
Rajesh kapuriya
23/07/2019 9:24 am

Sir good morning amara kalavad ni bajuma nagpur aash pas sav varsad j nthi avyo to ajna koi chance khara ???

Patel nitin
Patel nitin
23/07/2019 9:23 am

Sir tamari ek post ma sauthi vadhu comment ketli 6 ?

Khim Bhai chhuchhar
Khim Bhai chhuchhar
23/07/2019 9:23 am

Sar …lage 6 k Bob vari sistem …utar Gujarat….kachh. Ne vadhare faydo…karse……..sistam….rasto badalyo hoy evu lage 6……… please …javab aapjo NE ….

Patel nitin
Patel nitin
23/07/2019 9:21 am

Sir aje savar thi talod (utter gujrat) ma jakal jevu vatavarn 6 ane khubj garmi 6 vatavarn sant 6 sir aa seno sanket 6 vadhu varsad no k pachi !! Biju kai

Charola shitalkumar Kerala(haripar)
Charola shitalkumar Kerala(haripar)
23/07/2019 9:19 am

Sir varsad 2 divas thi tankara sudhi aavi ne vayo jai che parantu morbi baju nathi aavto gai saal pan aavu j thatu hatu amara gamma atyar sudhi khali 1.5 inch jevi total varsad j thayo che any chance for rain pls.give me ans.

Khimaniya pravin.
Khimaniya pravin.
23/07/2019 9:14 am

Sir.falla aajubajuno vistar lagbhag koroj raheshe.?

mahesh sinh parmar
mahesh sinh parmar
23/07/2019 9:13 am

viramgam ma kale 2 kalke 2.30 sudi Saro varsad padiyo

Mahendra bhadarka
Mahendra bhadarka
23/07/2019 9:06 am

Sir aa raund maa amaro varo nathi aavyo ranavava taluko have navo raund kyarthi saru thase

Dharmesh
Dharmesh
23/07/2019 8:50 am

Saurastra ma aaje varsaad ni kevik jogvay se sir

1 22 23 24 25 26 39