Rainfall Activity Expected To Increase Over Saurashtra, Gujarat & Kutch Next Week – Update 23rd August 2019

અપડેટ 2 સપ્ટેમ્બર 2019 સોમવાર સાંજે 6.00 વાગ્યે થશે – આવતી કાલે વાતાવરણ હજુ સારું રહેશે.

Next Update will be on 2nd September 2019 around 6.00 pm. – Weather will continue to be good tomorrow.

Current Weather Conditions on 23rd August 2019

Some weather features from IMD :

The Cyclonic Circulation over North­east Madhya Pradesh & adjoining South Uttar Pradesh persists and now seen at 1.5 km above mean sea level.

Western end of the Monsoon Trough at mean sea level continues to run close to foothills of Himalayas and Eastern end now  passes through Bareilly, Bahraich, Patna, Bankura, Digha and thence Southeastwards to Eastcentral Bay of Bengal.

The Cyclonic Circulation over Westcentral & adjoining Northwest Bay of Bengal off Odisha coast now lies over Northwest Bay of Bengal off Odisha-­West Bengal coasts and seen between 1.5 & 4.5 km above mean sea level. Under its influence, a Low Pressure area is likely to form over Odisha & neighborhood during next 36 hours.

The Cyclonic Circulation over East Vidarbha & neighborhood persists and now seen between 3.1 & 5.8 km above mean sea level tilting Southwards with height.

The Cyclonic Circulation over Saurashtra & neighborhood now lies over Northeast Arabian Sea & adjoining Saurashtra and seen between 3.1 & 4.5 km above mean sea level.

The Western Disturbance now seen as a Cyclonic Circulation between 3.1 & 3.6 km above mean sea level over North Pakistan & neighborhood.

Saurashtra, Gujarat & Kutch: Current conditions

There is a surplus of 20% rain till 23rd August 2019 for Saurashtra & Kutch Region, and Gujarat Region also has a surplus of 19% rain till 23rd August 2019. Kutch has received lot of rain and so now has a surplus of 41% rain from normal till 23rd August 2019.

 

 

Forecast: 26th August to 1st September 2019

Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments). This update is for a longer period out and hence could be updated if warranted.

Mixed weather during the forecast period with cloudy on more days. Windy on 26th/27th over some parts Gujarat Region.
A broad Cyclonic Circulation at 700 hPa over Madhya Pradesh to Gujarat is expected around 26th/27th August. Rain will be on some days of forecast period with different areas on some times different days. Rainy weather may start initially from East Gujarat on 25th Evening.

East Central Gujarat: Most areas expected to receive between 50 mm to 75 mm total rainfall with some high rainfall centers crossing 125 mm total rainfall during the forecast period.

South Gujarat: Most areas expected to receive between 50 mm to 75 mm total rainfall with some high rainfall centers reaching 100 mm total rainfall during the forecast period.

North Gujarat: There will be big variation in the Rainfall amounts over various parts of North Gujarat. Rain will be more on Eastern side and decrease towards West side. Hence, range will be wide with different area expected to receive between 25 mm to 75 mm total rainfall with some high rainfall centers reaching 125 mm total rainfall during the forecast period.

Saurashtra: Most areas expected to receive between 30 mm to 60 mm total rainfall with some high rainfall centers reaching 85 mm total rainfall during the forecast period.

Kutch: The Rain quantum for Kutch will be updated on 26th August 2019. (Date extended from 25th to 26th August 2019)
Update 26th August:  Kutch expected to receive scattered showers to 30 mm total rainfall during the forecast period.

 

23 ઓગસ્ટ 2019 ની સ્થિતિ:

નોર્થઇસ્ટ એમપી અને લાગુ વિસ્તારો પાર જે યુએસી ગઈ કાલે 3.1 કિમિ ના લેવલ માં હતું તે આજે હવે 1.5 કિમિ ની ઉંચાઈ સુધી છે.

ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો હાલ હિમાલય ની તળેટી બાજુ છે અને પૂર્વ બાજુ બરેલી, પટના, બાંકુરા, દીઘા અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.

નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી માં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઓડિશા અને પશ્ચિમ બંગાળ કિનાર નજીક છે જે 1.5 કિમિ થી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. આ યુએસી ની અસર થી આવતા 36 કલાક માં ઓડિશા પર લો પ્રેસર થવાની શક્યતા છે.

એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પૂર્વ વિદર્ભ અને આસપાસ છે જે 3.1 કિમિ થી 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.

એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન નોર્થઇસ્ટ અરબી સમુદ્ર અને લાગુ સૌરાષ્ટ્ર પર છે જે 3.1 કિમિ થી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોર્થ પાકિસ્તાન અને લાગુ વિસ્તાર પર 3.1 કિમિ ના યુએસી તરીકે છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 23 ઓગસ્ટ સુધી માં જે નોર્મલ થવો જોઈએ તેનાથી 20 % વધુ વરસાદ થયેલ છે. તેવીજ રીતે ગુજરાત રીજીયન (દક્ષિણ, મધ્ય અને નોર્થ ગુજરાત ) પણ 19% વધુ વરસાદ થયેલ છે. કચ્છ માં 23 ઓગસ્ટ સુધી માં નોર્મલ થી 41% વધુ વરસાદ થયેલ છે.

આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 26 ઓગસ્ટ થી 1 સપ્ટેમ્બર 2019

નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી ! આગાહી સમય પહેલા 3 દિવસ વહેલી આગાહી આપેલ હોય, અપડેટ ની જરૂર જણાશે તો થશે.  

આગાહી ના દિવસો માં વાદળ તડકો મિક્સ વાતાવરણ રહેશે તેમાં વધુ સમય વાદળ છાયું વાતાવરણ રહેશે. વરસાદ અમુક દિવસો પડશે જે અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારો માં પડશે. વરસાદ ની અસર ગુજરાત ના પૂર્વ ભાગ માં 25 સાંજથી દેખાય. તારીખ 26/27 ના ગુજરાત રિજિયન માં પવન વધુ રહેશે.

મધ્ય પૂર્વ ગુજરાત: મોટા વિસ્તાર માં આગાહી સમય માં કુલ 50 મિમિ થી 75 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 125 મિમિ વરસાદ ને પણ વટાવી જવાની શક્યતા.

દક્ષિણ ગુજરાત: મોટા વિસ્તાર માં આગાહી સમય માં કુલ 50 મિમિ થી 75 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 100 મિમિ સુધી વરસાદ ની શક્યતા.

નોર્થ ગુજરાત: અલગ અલગ વિસ્તાર માં વરસાદ ની માત્રા માં બહુ વધ ઘટ રહેશે જે પૂર્વ બાજુ વધુ વરસાદ ની માત્રા રહેશે અને પશ્ચિમ બાજુ ઓછી માત્રા રહેશે. આગાહી સમય માં કુલ 25 મિમિ થી 75 મિમિ સુધી વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 125 મિમિ સુધી વરસાદ ની શક્યતા.

સૌરાષ્ટ્ર : મોટા વિસ્તાર માં આગાહી સમય માં કુલ 30 મિમિ થી 60 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 85 મિમિ સુધી વરસાદ ની શક્યતા.

કચ્છ: વરસાદ ની માત્રા માટે અપડેટ 26 ઓગસ્ટ ના થશે. ( અપડેટ 25 ને બદલે હવે  26 ઓગસ્ટ ના થશે ) 

અપડેટ 26 ઓગસ્ટ: કચ્છ માં આગાહી સમય માં છુટ્ટા છવાયા ઝાપટા થી લઇ ને ઉપર માં કુલ 30 મિમિ વરસાદ.  

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Read Forecast In Akila Daily Dated 23rd August 2019

Read Forecast In Sanj Samachar Daily Dated 23rd August 2019

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

 

 

 

0 0 votes
Article Rating
2K Add your comment here
Inline Feedbacks
View all comments
Prince
Prince
01/09/2019 7:37 pm

Sir can I see the total rainfall recorded in Gujarat on 2013 & 2014

Sumat gagiya, modpar lalpur jamnagar
Sumat gagiya, modpar lalpur jamnagar
01/09/2019 7:36 pm

Sir, 5 pm thi ekdam vadla 6avay gaya 6e aadar chare disa ma dekhay 6e parantu ek 6ato nathi padto to ratre aasa rakhi sakay aaje (location- reliance area opposite)

Jogal Deva
Jogal Deva
01/09/2019 7:35 pm

Wah re kudrat…gya round ma varsad east mathi west baju chalto to…dhrol jodiya & chhele Jamnagar sudhi saro aavyo…aa vakhte west mathi aavese to porbandar… dwarka & chhele khambhaliya sudhi saro padyo….Ame bey vakhte ry gya…at.. jashapar..taluko .. lalpur..jillo Jamnagar….9 10.. August ma matra..2 inch jevo..aa vakhte sav kora

Devendra Javiya
Devendra Javiya
01/09/2019 7:34 pm

Hello friends Amare Manavadar gam mathi nikadti Nadi par no chek Dem sanje 7 pm overflow thayo 7=30 pm thi thimi dhare varsad pacho saru thayo Che thanks God ,& Ashok sir

MAKVANA SANJAY
MAKVANA SANJAY
01/09/2019 7:28 pm

Namste sir.
To day rain 28mm
At.valasan ta-jamjodhpur

Ramesh jatiya
Ramesh jatiya
01/09/2019 7:28 pm

Sir profail rakhvani link apjone

Dabhiashok
Dabhiashok
01/09/2019 7:28 pm

Sir aaje amare gingani ma saro avo varsad padiyo andaje 1thi 2 jevo padi gayo thanks God and thanks sir

Umang Prajapati
Umang Prajapati
01/09/2019 7:20 pm

આજે ફરી વડોદરામાં 5:00 વાગ્યાથી ભયંકર વરસાદ….હજુ ચાલુ…..નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા

CA Pratik Rajdev
CA Pratik Rajdev
01/09/2019 7:15 pm

Sir skymet vada specifically Rajkot ma heavy rain forecast kare chhe

devraj jadav
devraj jadav
01/09/2019 7:12 pm

sir amare aaje lottary lagi gay saro aevo varsad padi gayo
at-kalmad muli

Bharatbhai
Bharatbhai
01/09/2019 7:12 pm

Sar amare ta Vallbhipur sada Ratanpar 10 12 gamdama 2.5 thi 3 ih jevo varsad

Babu j ramavat
Babu j ramavat
01/09/2019 7:06 pm

Sir. windy pramane aje varasad aviyo ej varsad dwsrka baju smudra ma jaine dwarka dursan krine pacho avti kale amari baju ave tevu btave che.avse k nhi javab also. nana asota . jam khambhaliya

Tabish Mashhadi
Tabish Mashhadi
01/09/2019 7:00 pm

Ahmedabad heavy rains

pravin gabani
pravin gabani
01/09/2019 6:49 pm

Sir gadhada swaminarayan thi daxiin bajuna gamdama dhodhmar khub saro varsad 4 inch jevo 3 to 5 Pm

Sagar bhanderi to:jilariya, Ta:Paddhari
Sagar bhanderi to:jilariya, Ta:Paddhari
01/09/2019 6:44 pm

અમારે આ રાઉન્ડ મા છાંટોય નથી પડ્યો તો આજે આવવાની શક્યતા ખરી?

Babu j ramavat
Babu j ramavat
01/09/2019 6:41 pm

Sir. Amare aje pn 2.30pm to 3.20pm khub saro varsad hto vavni pchi varsad ni khami j nthi ayvi .Joye kale su thay Che. nana asota. Jam khambhaliya

Fatehsinh Rajput. Chuda. Di. Surendranagar
Fatehsinh Rajput. Chuda. Di. Surendranagar
01/09/2019 6:32 pm

Chhela char divas thi roj sanje khetar bahar Pani kadhi nakhe chhe. End aaje bapor pachhi jordar kadaka bhdaka sathe dhodhmar varasad. 2 each jevo.

ramdekarmur
ramdekarmur
01/09/2019 6:30 pm

Amare saro varasad devbhumi darakama aja 1.00 pm

Prakash ahir
Prakash ahir
01/09/2019 6:29 pm

Sir aje dwarka to jamnagar night power (rain) thai sake?

jadeja khumansinh
jadeja khumansinh
01/09/2019 6:29 pm

jam bhopalka
ta.jam kalyanpur
di.devbhoomi dwarka
1.30 pm thi 3 saro varsad
andaje 1.50 to 2 inches hase.

Harpalsinh
Harpalsinh
Reply to  jadeja khumansinh
01/09/2019 11:12 pm

Ha

Ranjit vanani
Ranjit vanani
01/09/2019 6:28 pm

નમસ્કાર સર….. હવે અમારા વિસ્તારમાં વરસાદ બંધ થાય તો સારું છે નહીંતર હવે તો તલ ના પાક ઉભા સુકાવા લાગ્યા છે , ઉભા તલ કાળા પડી જાય છે. હવે તો લીલો કાળ પડશે.. કુડલા તા ચુડા જી સુરેન્દ્રનગર

Haresh Zampadiya
Haresh Zampadiya
Reply to  Ranjit vanani
01/09/2019 7:10 pm

Ranjitbhai next round ni taiyari saru kari devi padse jo ecmwf pramane track rahyo to

ashokbhalala
ashokbhalala
Reply to  Ranjit vanani
01/09/2019 7:36 pm

Ranjit bhai 12 tarikh sudhi val bandh krva vala rja pr se…..

Babulal Meriya
Babulal Meriya
01/09/2019 6:25 pm

Nakhtrana kutch ma jordar varsad, Matanamadh ma Nadi na pani Garoma Bharana very Havy Rain 1 kalak ma 5 inch varsad

Ankur Gor ( BHUJ-KUTCH)
Ankur Gor ( BHUJ-KUTCH)
Reply to  Babulal Meriya
01/09/2019 8:43 pm

Bhai aa aankda stavar nthi..

Sunil patel
Sunil patel
01/09/2019 6:24 pm

Sir aaje jamjodhpur ma total 50 mm jevo padi gayo.

Rajendra Arora
Rajendra Arora
01/09/2019 6:22 pm

Sir g….we know you HLGNKN …but atleast let us know that during next sequence Ahmedabad City will get medium ranged rain or not… because it’s too hot …we are jealous watching others heavy rain

Dipak Joshi
Dipak Joshi
01/09/2019 6:22 pm

Jay Shri Krishna sir.aje Kutch na matana madh temaj aspas na gamdao ma bahuj saro varsad padyo.

Tushar
Tushar
01/09/2019 6:20 pm

Extremely very heavy rain in vadodara again for 1 n half hour…water logging everywhere…

Naran nadaniya
Naran nadaniya
01/09/2019 6:06 pm

Sir mangrol
Did. Junagdh
Ma
Agahi
Darmiyan 00 ml
Varsad

Suresh pada
Suresh pada
01/09/2019 6:06 pm

Saro varsad at- junavadar
Ta-gadhada
Do-botad

jitendra dhorajiya
jitendra dhorajiya
Reply to  Suresh pada
01/09/2019 7:29 pm

Ketla es

Bharatbhai
Bharatbhai
Reply to  jitendra dhorajiya
01/09/2019 11:02 pm

2 thi 3

Digesh Rajgor
Digesh Rajgor
01/09/2019 6:06 pm

Sir matanamadh dham ma samachar made 6 k 30 min ma 2.5 thi 3 inch varshad padyo 6…abdasa ma aa vakhte kutch ma sahu thi vadhu padyo 6..jya bahuj jaroor hati…dhanyawaad ishwar no..ane tx sir ..

Jay
Jay
01/09/2019 6:06 pm

Sir it’s raining extremely heavy in vadodara. Hope it will not reapeat 31st July.

Pravin
Pravin
01/09/2019 5:58 pm

Sir varshad avi gayo ho
Andaje 1 ince hase

Ta.maliya hatina
Gam. budhecha

Milan Patel Movana Ta. Keshod
Milan Patel Movana Ta. Keshod
01/09/2019 5:56 pm

Sir have mara gam movana kesod ma aaje kai dhodhamar varsad pade tevu chhe ke kem? Haji vaya vokara kora chhe…

Alpesh Viroja
Alpesh Viroja
01/09/2019 5:54 pm

In Manavadar 6:00 a. m. To 6:00 p. m. 99 m. m.

Rjani Mahesh C
Rjani Mahesh C
01/09/2019 5:51 pm

Mendarda talukama saro varsad nathi
japtaj se

અંકિત ભાઈ સોની
અંકિત ભાઈ સોની
01/09/2019 5:42 pm

ગઢડા સ્વામીના જીલ્લા બોટાદ
4 pm થી ઘોઘમાર વરસાદ ચાલુ અંદાજે 75 mm
જેટલો સર.
બારેમેઘ ખાગા

Shefali
Shefali
01/09/2019 5:40 pm

Hello sir,
2. 30 vagye me em lakhelu k gandhidham kutch ma tadka che. But achanak 4.30pm thi varsadi mahol che. Chhanta j ave che but aspas kyak hase.. Mahol to છે j.

Ankur Gor ( BHUJ-KUTCH)
Ankur Gor ( BHUJ-KUTCH)
Reply to  Shefali
01/09/2019 5:52 pm

Bhuj ma pn avu j Che.. zarmar chhanta chalu Che..

Vinod patel
Vinod patel
01/09/2019 5:38 pm

Sir jamnagar varshad na chans kevok rhese

Rasik patadiya.at sogthi ta.jam jodhpur
Rasik patadiya.at sogthi ta.jam jodhpur
01/09/2019 5:26 pm

Good evening sir & mitro 4:30 pm thi dhimidhare varsad chalu thayo chhe . Pan jevo thay gayo haju chalu chhe dhime dhime speed vadhti Jay chhe

Krutarth Mehta
Krutarth Mehta
01/09/2019 5:25 pm

Extremely heavy rainfall start in Vadodara

Jay
Jay
01/09/2019 5:24 pm

Sir vadodara man medium rain chalu tgayo che. 900mm ni average same 1500mm jetlo already varsad thayee gayo che.ahin jarur nahin varsad ni jyan jarur hoy tyan pade to saru.

Ketanbhai Kanara
Ketanbhai Kanara
01/09/2019 5:21 pm

પ્રણામ અશોક ભાઈ અમારે ગોકરણ, હમદપરા, ટેરી ખુનપુર ચૌટા થેપડ રોધડા વગેરે ગામોમાં સારો 2 થી 3 ઇંચ જેવો વરસાદ
પ્રશ્નન :આ મેધ સવારી હજુ બે દિવસ આગળ ચાલછે નદી મા પાણી આવી જય એવું વાતાવરણ રહેછે

Haresh Zampadiya
Haresh Zampadiya
01/09/2019 5:18 pm

Rain started in vinchhiya some village

Tejabhai patel (tharad)
Tejabhai patel (tharad)
01/09/2019 5:13 pm

Sir ARB valu uac hal Tamara andaj mujab kya chhe Ane kyathi pasar thase?

Umesh Ribadiya@Visavadar
Umesh Ribadiya@Visavadar
01/09/2019 5:13 pm

Aaje Keral thi south Gujarat sudhi off shore trough hoy dekhay chhe..?

Krutarth Mehta
Krutarth Mehta
01/09/2019 5:13 pm

Vadodara ma gajvij sathe medium rain chalu

AHIR PARBAT (Shiv agro center)
AHIR PARBAT (Shiv agro center)
01/09/2019 5:12 pm

સર આજે બારાડી સહીત પશ્વિમ સૌરાષ્ટ્ર મા સારા સમાચાર છે

Jogal Deva
Jogal Deva
Reply to  AHIR PARBAT (Shiv agro center)
01/09/2019 6:31 pm

Parbat bhai kai nathi amari baju to…at lalpur … Jamnagar

ચેતન પટેલ ગામ .-અરણી , તા.-ઉપલેટા, જી.-રાજકોટ
ચેતન પટેલ ગામ .-અરણી , તા.-ઉપલેટા, જી.-રાજકોટ
01/09/2019 5:12 pm

Sir dariyay pati dwarka thi lay ne somanath ,porbandhar ,jungath,amreli badhe thi samchar sara madi rahya che.bov j farti kor kadu dibang che amare chata pan nathi avata next time ma varo avi jase ke kem ans apojo yogy lage te sir

Mahendra bhadarka
Mahendra bhadarka
01/09/2019 5:08 pm

Sir Gujarati news ma bhare varsad ni aagahi aave che uac arbima che Tena lidhe to su samjavanu

Bhikhu
Bhikhu
01/09/2019 5:06 pm

Sir aje lotari lagi gay nadiyu be kanthe

1 22 23 24 25 26 29