Current Weather Conditions on 19th July 2019
Southwest Monsoon has advanced over remaining parts of Rajsthan, thereby covering the entire Country on 19th July 2019 – Conditions expected to improve over Saurashtra, Gujarat & Kutch
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન ના બાકી ના ભાગો ને આવરી લેતા સમગ્ર દેશ માં આજે 19 જુલાઈ 2019 બેસી ગયું.
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વાતાવરણ માં સુધારો થશે.
Some weather features from IMD :
The Southwest Monsoon has further advanced into remaining parts of West Rajasthan and thus has covered the entire country today, the 19th July, 2019.
The Monsoon Trough at mean sea level passes through Ganganagar, Hissar, Agra, Banda, Sidhi, Daltonganj, Bhubaneshwar, then southeastwards towards Northwest Bay of Bengal.
The cyclonic circulation over Central Pakistan & adjoining West Rajasthan now lies over Central Pakistan & adjoining Punjab and extends up to 0.9 km above mean sea level.
The feeble off-shore trough at mean sea level from South Maharashtra coast to Karnataka coast now runs from Karnataka to Kerala coast.
A cyclonic circulation lies over Eastcentral Arabian Sea off Maharashtra coast between 3.1 & 3.6 km above mean sea level.
The cyclonic circulation over Northwest Bay of Bengal & adjoining Westcentral Bay of Bengal and south Odisha coast now lies over Westcentral and adjoining Northwest Bay of Bengal & North Andhra Pradesh – South Odisha coasts and extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height.
IMD Advance Of Southwest Monsoon Map.
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું. 19 જુલાઈ 2019 ના સમગ્ર દેશમાં ચોમાસુ બેસી ગયું છે.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date. Monsoon has set in over whole country on 19th July 2019.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Saurashtra, Gujarat & Kutch: Current conditions
No meaningful rainfall over Saurashtra, Kutch & Gujarat during last one week. There is a shortfall of 64% rain till 18th July 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has 31% Deficit till 18th July 2019. Kutch is a 90% shortfall from normal till 18th July 2019.
Forecast: 19th July to 25th July 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)
Cloudy weather on most days except one or two days. Wind speeds of 10 to 25 km during the forecast period.
Gujarat could receive scattered Light/Medium Rainfall with Isolated heavy rainfall on some days of the forecast period. More chances during 20th-23rd July.
Saurashtra & Kutch could receive scattered Showers/Light/Medium Rainfall few days of forecast period during 20th-23rd (more chances on 21/22nd). Again weather would improve on 25th July 2019.
Advance Indication: 26th to 31st July 2019
After the completion of current Bay of Bengal System, there is a possibility of a fresh UAC over Bay of Bengal. This would become a Low Pressure on land. During that period, the Western end of Monsoon is expected to slide downwards to South Rajasthan. Due to this scenario, Saurashtra, Kutch & Gujarat could receive a round of Rainfall. ECMWF is confident about the outcome, however, GFS is differing. Some other International models outcome is concurring with ECMWF.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 19 જુલાઈ થી 25 જુલાઈ 2019
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન ના બાકી ના ભાગો ને આવરી લેતા સમગ્ર દેશ માં આજે 19 જુલાઈ 2019 બેસી ગયું.
સી લેવલ માં ચોમાસુ ધરી ગંગાનગર, હિસાર, આગ્રા, બંદા, સીધી, દલોતગંજ , ભૂબનેશ્વર અને ત્યાંથી નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
5.8 કિમિ ના લેવલ નું એક અપાર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય પશ્ચિમ અને લાગુ નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી માં નોર્થ આંધ્ર અને સાઉથ ઓડિશા કિનારા નજીક છે.
મહારાષ્ટ્ર ના કિનારા બહાર મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં એક 3.1 કિમિ નું એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે.
5.8 કિમિ ના લેવલ માં એક બહોળું સર્ક્યુલેશન દક્ષિણ ભારત, લાગુ અરબી સમુદ્ર પર છે.
એક નબળો ઓફશોર ટ્રફ કર્નાટક થી કેરળ ના દરિયા કિનારા નજીક છે.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 18 જુલાઈ સુધી માં વરસાદ ની 64% ની ઘટ રહી છે જયારે ગુજરાત વિસ્તાર માં 31% ઘટ રહી છે.
આગાહી: 19 જુલાઈ થી 25 જુલાઈ 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
એકાદ બે દિવસ બાદ કરતા, વાદળછાયું વાતાવરણ તેમજ પવન 10 થી 25 કિમિ ની ઝડપ સુધી ફૂંકાય આગાહી ના દિવસો માં.
દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા ઝાપટા હળવો/ મધ્યમ વરસાદ ની શક્યતા અને ક્યાંક ક્યાંક ભારે આગાહી સમય ના અમુક દિવસો, ખાસ 20 થી 23 દરમિયાન.
સૌરાષ્ટ્ર અને કચ્છ: છુટા છવાયા વિસ્તારમાં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ 20 થી 23 માં જેમાં વધુ શક્યતા 21/22 ના. તારીખ 25 ના ફરી વાતાવરણ સુધરે તેવી શક્યતા.
આગોતરું એંધાણ: 26 થી 31 જુલાઈ 2019
હાલ ની બંગાળ ની ખાડી ની સિસ્ટમ બાદ ફરી બંગાળ ની ખાડી બાજુ એક યુએસી થશે જે જમીન પર આવ્યા બાદ લો પ્રેસર થશે. સિસ્ટમ આગળ ચાલે ત્યારે ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો તે સમય માં દક્ષિણ રાજસ્થાન સુધી સરકી આવશે જેથી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને વરસાદ નો એક રાઉન્ડ માટે ઉજળી તક છે. ECMWF મોડલ મુજબ નું તારણ છે. બીજા ઇન્ટરનૅશનલ મોડલ પણ ECMWF સાથે સહમત છે પણ હજુ GFS સહમત નથી
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Keshod panthak ma jordar andhar ne vijdi thay che kal ni Jem pan haji chato padyo nathi time 3:48
Porbandar na bagvadar na aaju baju na gamdama aje pan 1″ thi 2″ Jevo varshad bapore 2thi 3:30 sudhima
sir ji… akhre adadho inch jevo avyo … dwarka taluka na amuk gamoma
vadad jevu kay nahotu ne avi gyo… ne 2 divas thi ghera vadalo hta na vrsya ….
enu naam kudrat !!!
1kalk thi full varsd salu sela vaya pur 3inh jetlo lalprda khmbhaliya dwarka
સર નમસ્તે મિત્રો હવે તો સર ને આગોતરૂ નુ આગોતરૂ આપવુ પડશે કારણ કે કોલા મા ગેસ ભરાયા રાખે છે…….જય જય ગરવી ગુજરાત….
bhai, dhiraa khamo. 15 di ma to ketluy aadu avdu thai jaase. COLA 1 thai tyaare 50% maanvu. COLA 2 to 20% ganaay.
Jsk. Sir. Aa kokan gova vadu UAC Dt. 24 sudhi ma Pashchim Saurashtra aetle ke Porbandar, Dwarka , Jamnagar baju aavshe ??? Plz javab aapajo Sir.
NO
Varsad ECMWF ma batave chhe
Sir tamaro Khub Khub aabhar
Khakhrda 1 echh amare
Addha gamni simma chhe.
Ta. Kalyanpur
Sir sella 25 divasthi gadhada botada ni vase na vistarma varsad nathi 3 divsathi vatavran thodu saru hatu aaje to bhuj tadko she have to bijanu joine radvu aave she aaj kakl ma koi varsadna sans khara aamara mate plaes javab aapjo.kheduto khub shitama she.plaes
Mahuva thi gadi nikli so jovo
Aaj surendranagar jila na chuda limdi sayla taluka ma full tadko che unara jevo aaj kay chans khara aamari mate sar plz ans aapjo
Kodinar ma dhodhamar varsad chalu 3:00pm thi
Khambhaliya na gamdama varsad salu 2inh je haju salu se લાલપરટા ખંભાલીયા dist dewbhoomi dwarka
બંગાળવાળા મજબૂત UAC ના લીધે ચોમાસુ રેખા 28 29ના નીચે આવે છે અને સામાન્ય સ્થિતિમાં આવે છે એટલે લાભ ઉત્તર ગુજરાત અને કચ્છ ને સારો એવો થશે એવું અનુમાન છે
“gurumukhe”ashok patel ne krupa thee
Weather Stesan Khesa ma J se
Sir Arabian ghumri hit diu veraval ate bhare varsad kodinar ariya…..3 kalak thi haju salu pa van sathe
Sir aaje dhrol jodiya no varo aavi sake.
Sir Gir Gadhada ane aaspas na Vistarma saro varsad pade chhe. Atyare.Gajvij sathe.
Veraval taluka na gamdama 1 vagya no dhodhmar varasad chalu haji pan chalu se 2:53 sudhi chaluj se sir
Sir Dhasa Damnagar ma aaje tadko se to Kai labh malshe aaje?
ગઈકાલે અમારી બાજુ 1.5 ઇંચની આજુબાજુ વરસાદ થયો
તા-ધનસુરા
જી.અરવલ્લી
Bhanvad ma 5mm 10miniut pehla
સર ecmwf વાળા એ એક દીવસ નો વધારે કરયો 24=7 સુધી
sir.hakigat ma cola ma load vadhi gayo…
Sir …
Aaje dariya patti no varo aave avu lage..
સર, શિહોર માટે આજે aasha rakhi shakay? Plz
Village:adri ….Veraval.. ma 1 vaage thi jordar varsad
મિત્રો
કોલા 2 વધારે પી ગયુ છે
ઉતાવળ કરતા નય
No kem ke trophical ma ecmwf ma 1 august law pressure bane se jeni gati kadas mp par thay ne saurshtra kutch and gujarat par aavi sake
Kodinar name dariya kathe 20minutes this Halvo Madhm varsad chalu
Sir banaskata diodar ma goj vij chalu thu che halma
Saru
Cola week 1 green signal
Cola week 2 red signal
આજે ઘણા ને lottery લાગશે.રાહ જુવો.
સર કોલા week 2 ઘણું પોઝિટિવ છે.
સર મારું ગામ ચાડા રતનપર વલભીપુર તાલુકામાં છે બોટાદ ગઢડા ઉમરાળા વલભીપુર બરવાળા આ બધા ની સેન્ટર માં છે સ્વ રાષ્ટ્ર ગણાય તો કયું સ્વ રાષ્ટ્ર બોલાય જવાબ જરૂર આપશો.વરસાદ સોમાસા આખા નો 2 ઈંચ જેવો છે આ રાવુડ માં અમારો વારો આવ છે.
Tamaro prashna Spast nathi.
Botad jillo Saurashtra ma chhe.
બોટાદ ભાવનગર જિલ્લો સ્વ રાષ્ટ્રમા પુર્વ દિશામાં કે પસીમ દિશામાં ગણાય
Nishade puchay
Sir jodiya baju aaje varsad ni kevi sakyta che aamare aabaju bav ocho varsad che
Sir Cola 1 week and 2 Week full mojama avi
Sir aj jamnagar jilla ma kavik shakyata chh varsad ni
Sir cola vik 2 lal dhum joy ne bahu anand thayo
સર
આગોતરૂ આપેલ હતું એમા કાય ફેરફાર છે
Gadi veraval div thi saurashtra ma enter thava ni tayari ma
નમસ્તે સર પોરબંદર થી ટ્રેન ઉપડી દરીકાઠે મારા ગામમાં ૧ઈસ જેવોછે કુછડી મા હજી સાલુ ૧.૨૦,થી
સર કચ્છ માટે આ રાઉન્ડ આજ થી પૂરો ગણાય ને….?અમારે 1 ઇંચ આવ્યો રવિવાર એ….હવે લાગે ફિલ્લમ પુરી…
Kem ? dharu thai gayu ? Lottery ni ticket toe rakhay !
Wah SIR……classical words for The hope……and hope never dies…..
Hu to bas ansar no j divano chhu..
Sir.aa arebi na vadal lage se ke saurastra ma pahose jase. palitana-damnagar-griyadhar 21-22- ma aram hato.have asha khari?
Sir aaje junagadh na aaju baju na vistaro ma 21-22 karta matra and vistar vadhse me ghatse? Khas kari ne gir area ma?
Sir , imd gfs jota evu lage che ke saurashtra chomasu atyare chalu thayel hoy ,. Have pachi de dhana dhan che gujarat mate….
Sir 2 nd week cola gandu thayu chhe
Full gus bharayo
Kodinar ma kyare padse?
Sir aje IMD ma lakhe che ke west bengal na coastal Area ma low pressure banse 26/07 ni aspas. To su e pashchim taraf na vadhe to je aagotru edhan apel che ema negative change thay su? Accuweather ma 29/07 na kutch ma 100% varsad batavtu hatu je have only 40% ke che.
Gandhidham kutch
Fer far chalu j hoy
સાહેબ , આવનારી માલ ગાડી માં કચ્છ માટે સંતોષકારક માલ પડ્યો હશે તેવું લાગી રહ્યુ છે
Cola week 2 gandu thayu
Sir
Cola 2
સર કોલા તો ગાંડુ થઈ ગયુ
Falla varsad ni sakiyata che
Sir Porbandar City Ma Bapore 12:30 Vagya Na Chatta/dhimi Dhare Chalu. Akhu Akash Gheryai Gyu.
Kale Bapore Porbandar Gramya Vistaro Ma Saro Varsad 3 thi 4 Inch Padyo.
Veraval-dwarka vaua junagad- porbender upadavane tauerema
sir colama color avyo