Short & Sweet: on 9th September 2019
The current round of Rainfall will continue for a day or two. Saurashtra & Kutch the Rainfall areas and quantum will decrease from 11th September 2019, while for most parts of Gujarat Region the Rainfall areas and quantum will decrease from 12th September 2019.
Normal update will be on 11th September 2019 evening 6.00 pm.
ટૂકુ અને ટચ: 9th September 2019
હાલ નો વરસાદ નો રાઉન્ડ હજુ એકાદ બે દિવસ વધુ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છ માં તારીખ 11 થી વરસાદ વિસ્તાર અને માત્રા ઘટી જશે, જોકે ગુજરાત રીજીયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત ) માં તારીખ 12 થી વિસ્તાર અને માત્રા ઘટવાનું અનુમાન છે.
નોર્મલ અપડેટ સાંજે 6 વાગ્યે તારીખ 11 સપ્ટેમ્બર 2019.
Updated Weather Conditions on 5th September 2019
Read Forecast In Akila Daily Dated 5th September 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 5th September 2019
Saurashtra: Rainy weather in different areas on some days of the forecast period. Many areas expected to receive Light/Medium to Heavy Rainfall on some days of the forecast period. High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.
Kutch: Rainfall expected to be more than Forecast on 2nd September.
સૌરાષ્ટ્ર : આગાહી ના અમુક દિવસો વરસાદી માહોલ જુદા જુદા વિસ્તાર માં રહેશે, જેમાં હળવો-મધ્યમ-ભારે વરસાદ ની શક્યતા. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.
કચ્છ : 2 સપ્ટેમ્બર ની આગાહી થી વરસાદ ની માત્રા વધુ રહેવાની શક્યતા.
Current Weather Conditions on 2nd September 2019
Some weather features from IMD :
Under the influence of the Cyclonic Circulation over Northwest & adjoining Westcentral Bay of Bengal and South Odisha-North Andhra Pradesh coasts, a Low Pressure area has formed over Northwest Bay of Bengal & neighborhood. Associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height. It is very likely become more marked during next 24 hours.
The Monsoon Trough at mean sea level now passes through Jaisalmer, Bundi, Guna, Umaria, Daltonganj, Bankura and thence Southeastwards to Center of Low Pressure area over Northwest Bay of Bengal & neighborhood and extends up to 0.9 km above mean sea level.
A Cyclonic Circulation at 1.5 km above mean sea level lies over East Madhya Pradesh and adjoining areas of Chhattisgarh & Southeast Uttar Pradesh.
An Off Shore Trough at mean sea level runs from Karnataka coast to Kerala coast.
Some varying observations about weather features:
There is a broad Cyclonic Circulation over Saurashtra/Kutch & adjoining Arabian Sea and extends up to 3.1 km above mean sea level.
A Trough at 3.1 km above mean sea level runs from Gujarat-Maharashtra border to the UAC Associated with the Low Pressure over South Odisha/North Andhra Coast.
See IMD 700 hPa Wind Chart 2nd September 2019 here
An East-West shear zone runs roughly along 18°N at 5.8 km above mean sea level.
Saurashtra, Gujarat & Kutch: Current conditions
There has been a very good round of Rainfall over Saurashtra, Kutch & Gujarat during the last 7 days ending Morning of 2nd September 2019. There is a surplus of 21% rain till 2nd September 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has a surplus of 16% rain till 2nd September 2019. Kutch has received lot of rain and so now has a surplus of 43% rain from normal till 2nd September 2019.
Forecast: 2nd to 9th September 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments).
Mixed weather during the forecast period with cloudy on more days. Windy during 3rd to 6th over Eastern parts of Saurashtra & adjoining Gujarat Region. A broad Cyclonic Circulation at 700 hPa from Gujarat State to UAC Associated with the Low Pressure over NW & WC BOB will form. Gujarat Region expected to receive more quantum of Rainfall compared to Saurashtra & Kutch during the forecast period.
East Central Gujarat: Rainy weather in different areas on most days of the forecast period. Many areas expected to receive Medium to Heavy Rainfall on different days with Extremely Heavy Rainfall at Isolated places on few days of the forecast period. High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.
South Gujarat: Rainy weather in different areas on most days of the forecast period. Many areas expected to receive Medium to Heavy Rainfall on different days with Extremely Heavy Rainfall at Isolated places on few days of the forecast period. High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.
North Gujarat: Rainy weather in different areas on most days of the forecast period. Many areas expected to receive Medium to Heavy Rainfall on different days with Extremely Heavy Rainfall at Isolated places on few days of the forecast period. High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.
Saurashtra: Rainy weather in different areas on some days of the forecast period. Many areas expected to receive Light/Medium to Heavy Rainfall on some days of the forecast period. High rainfall centers expected to reach 100 mm total rainfall during the forecast period.
Kutch: Rainy weather in different areas on some days of the forecast period. Many areas expected to receive Light to Medium Rainfall on some days with Heavy Rainfall at Isolated places on few days of the forecast period.
2 સપ્ટેમ્બર 2019 ની સ્થિતિ:
બંગાળ ની ખાડી માં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ની અસર હેઠળ નોર્થવેસ્ટ અને લાગુ વેસ્ટ સેન્ટ્રલ બંગાળ ની ખાડી માં એક લો પ્રેસર થયું છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 24 કલાક માં વેલ માર્કંડ લો પ્રેસર થઇ શકે છે.
હવે ચોમાસુ ધરી સી લેવલ થી 0.9 કિમિ સુધી જેસલમેર, બુંદી, ઉમેરીયા , દાલોતગંજ, બંકુરા અને ત્યાંથી બંગાળ ની ખાડી વાળા લો પ્રેસર સેન્ટર સુધી લંબાય છે.
પૂર્વ એમપી અને આસપાસ ના વિસ્તાર માં 1.5 કિમિ ના લેવલ માં યુએસી છે.
ઓફ શોર ટ્રફ સી લેવલ માં કર્ણાટક ના કિનારા થી કેરળ ના કિનારા સુધી લંબાય છે.
અમુક જુદા તારણો:
3.1 કિમિ ના લેવલ માં એક બહોળું અપર એર સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર/કચ્છ અને લાગુ અરબી સમુદ્ર પર છે
3.1 કિમિ ના લેવલ માં બીજું બહોળું સર્ક્યુલેશન ગુજરાત/મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર થી લો પ્રેસર ના યુએસી સુધી ફેલાયેલ છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 2 સપ્ટેમ્બર સુધી માં જે નોર્મલ થવો જોઈએ તેનાથી 21 % વધુ વરસાદ થયેલ છે, જયારે ગુજરાત રીજીયન (દક્ષિણ, મધ્ય અને નોર્થ ગુજરાત ) 16% વધુ વરસાદ થયેલ છે. કચ્છ માં 2 સપ્ટેમ્બર સુધી માં નોર્મલ થી 43% વધુ વરસાદ થયેલ છે.
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 2 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
આગાહી ના દિવસો માં વાદળ તડકો મિક્સ વાતાવરણ રહેશે તેમાં વધુ સમય વાદળ છાયું વાતાવરણ રહેશે. વરસાદ અમુક દિવસો પડશે જે અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારો માં પડશે. 3.1 કિમિ ના લેવલ માં એક બહોળુ સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય થી લો પ્રેસર આનુસંગિક યુએસી સુધી છવાશે. ગુજરાત રીજીયન માં વરસાદ ની માત્રા સૌરાષ્ટ્ર કચ્છ થી વધારે રહેશે . તારીખ 3 થી 6 ના પૂર્વ સૌરાષ્ટ્ર અને લાગુ ગુજરાત રીજીયન ના ભાગો માં પવન વધુ રહેશે.
મધ્ય પૂર્વ ગુજરાત: જુદા જુદા વિસ્તાર માં વરસાદી માહોલ આગાહી સમય ના લગભગ દિવસો રહેશે. આગાહી સમય ના જુદા જુદા દિવસો માં ઘણા વિસ્તાર માં મધ્યમ-ભારે વરસાદ અને અમુક દિવસે કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.
દક્ષિણ ગુજરાત: જુદા જુદા વિસ્તાર માં વરસાદી માહોલ આગાહી સમય ના લગભગ દિવસો રહેશે।. આગાહી સમય ના જુદા જુદા દિવસો માં ઘણા વિસ્તાર માં મધ્યમ-ભારે વરસાદ અને અમુક દિવસે કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.
નોર્થ ગુજરાત: જુદા જુદા વિસ્તાર માં વરસાદી માહોલ આગાહી સમય ના લગભગ દિવસો રહેશે।. આગાહી સમય ના જુદા જુદા દિવસો માં ઘણા વિસ્તાર માં મધ્યમ-ભારે વરસાદ અને અમુક દિવસે કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.
સૌરાષ્ટ્ર : આગાહી ના અમુક દિવસો વરસાદી માહોલ જુદા જુદા વિસ્તાર માં રહેશે, જેમાં હળવો-મધ્યમ-ભારે વરસાદ ની શક્યતા. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 100 મિમિ સુધી પહોંચી શકે.
કચ્છ: આગાહી ના અમુક દિવસો વરસાદી માહોલ જુદા જુદા વિસ્તાર માં રહેશે, જેમાં હળવો-મધ્યમ વરસાદ ની શક્યતા તેમજ કોઈ કોઈ સેન્ટર માં ભારે વરસાદ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Forecast In Akila Daily Dated 2nd September 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 2nd September 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Hello sir
Ghana mitro kahe 6 k varsad thi have nuksan thay 6. To mitro maru aatalu kehvu 6 k koy hanhani na thay baki thodu nuksan bhale thay pan varsad atyare pade te aagad mate bov saru 6.
કેશોદથી પૂર્વ તરફ ના વિસ્તારમાં સવારના 4 થી 7 વાગ્યા સુધીમાં ખૂબ સારો વરસાદ, નદી-નાળા બે કાંઠે
Sir kal je vijdi no prkas AK dam red hato tenu Karan su hatu nakar whait kalar hoy
White vadhu powerful ganay… red karta
Sir aaje uac kya 6? And aaje saurashtra uper uac ni asar Kevi rehse?me windy kholyu pan jamnagar pase this ghumri nikli gayi pachi pachu kyay ghumri Dekhani nai atle puchu chhu.javaab aapjo sir.
UAC ni ghumari moti hoy parchuran vistar ma na hoy.
200-400 km vistar ma hoy.
700 hPa na pavan jovo
Sir ,3 thi 6 ma pavan vadhu ni aagahi hati to have pavan vadhavani sakyta nathi ne
નમસ્તે અશોક ભાઈ આ વખત અમારે ખુબજ સારો વરસાદ થાઓ પરંતુ અમરાપુર સિંધપુર માલણકા હેલબેલી ખોનપુર (સારણ ડેમ ના ઉપરવાસ ના ગામો મા વરસાદ નું પ્રમાણ ઓછું હોવાથી ડેમ સાવ ખાલી છે ) તા કુતિયાણા જી પોરબંદર અર્થાત આ વિસ્તાર મા આ વાતાવરણ કોઈ વધારે શક્યતા ખરી?
Chhela 2/3 divas na Varsad nu tamoye joyel chhe ne ?
keshod ugamana vara kaheta hata ke amare kedi aavashe… toe havey Dato kedi devashe !
Etle Mahol chhe/hoy badhu shakya chhe.
Saru thayu kevadra ma ochho varsad hato aaje rate saru thayu 5 thi 6 inch daabi didho viralbhai ladani have tamare pan saru thay gayu…
sir kal thi dhari no pachhim chhedo uttar taraf sarki jase aavu lage chhe i am right sir?
aapadey Dhari ni kyan jaroor chhe !
આજે uac ગુજરાત મા થી હટીગયુ sakymet weathar મા ખાલી ટૄફ બતાવે છે,.
Jamnagar khambhalia highway par avelo sihan dem just 1foot baki….have varsad no pade to pan overflow thay jase….pani ni sari avak chalu chhe….kale dem addho bharelo hato ane aje full ane kevay kudrat….
Sir, aje ratre 3.30 to Saurashtra costal area Mahuva ,rajula s,kundla khambha,jordar varsad salu Che 9:25 am continue.
રમેશ ભાઈ અમારે મોટા બારમણ બાજુ ધીમીધારે વરસાદ સાલું છે રાતનો
sir pavan vadhu rehse k km?
aagahi samay ma normal. kyarek anchka na pavan hoy.
sir…proper.. jamnagar…. khambhaliya… ane kalyanpur na amuk vistar ma MOTA ASOTA jevo varsad gy ratre pdyo… 1.5….. 2… klak ma .. badhi jagyaye kyank ..200…. thi layne … 400mm sudhi no varsad chhe… jyare amare dwarka taluka na gamo ma madhyam chhe … varsad…. gajvij to etli bhayankar hti … ke sanje vijli no ek chhedo jamin ne adi gyo hto jordar asahniy avaj hto kan na parda fadi nakhe evo …. ane amari ghar light badhi chalu thy gyi hti… nahitar main switch badhi bandh hti …
Gam Timbadi jodiya
Kale 6 :30thi7:30sudhi MA 2inch aspas varsad thyao gajvij bov j hati. A
Savar na 5am thi 8am sudhima 5inch. Bhare varsad padi gayo. Atyare chata chalu se 8.45am
Sir amare bov ocho varsad se have keva chance se Kamathiya ta gondal
Ajab ta keshod aa roundma 5oomm. Ni aaspass
Keshod taluka na kevrdra gamma bhare varsad chalu andaje 6inch jetlo Haju chaluj che
Sir keshod Mesavan ma 3 thi 4 inch ni vat sachi chhe baaki 6 thi 7 inch ni vaat sachi nathi…Jay Shree Krishna…
ગુડ મોર્નિંગ સર. 700 hpa નો ટ્રફ અરબી સમુદ્ર થી ગુજરાત સુધી લાંબો સમય રહે એમ લાગે છે. ECMWF મુજબ.
Sir gujaratma amuk jagyae vadal fatva jevo varasad Kem pade chhe?varasadni speed bahu hoy chhe?
Darek karan ni maney khbar na hoy…. Kudarat chhe !
Sachi vat chhe sir kudrat chhe
Maru gam maleta
Ta jam Kalyanpur
Dist Devbhumi dwarka
Aa round ma
Mara gam maleta thi 5km utar disama bankodi nahi 7thi8inch temaj purv disama 5km sir jam Kalyanpur baju 7thi8 inch temj pachhim disama 7km dur bhogat baju 6inch temaj daxin disama lamba baju 4thi 5 inch ma full varsad vanche na gadama ame sav rai gaya
5 divas ni andar aa round ma amare 2/3inch jevo hase kudrat chhe amare aa year ma total 7thi 8 inch varsad chhe
કોઈ કારણ ન હોય કુદરતી અગાઉ પણ એવું બનતું આવ્યું છે ત્યારે પ્રચાર માધ્યમ નહોતું મોડી ખબર પડતી
Sir. Amar’e meswan and aju baju na gamdama rate 1 am thi bhare varsad savare 8 sudhi ma 6 thi 7 inch ta keshod junagadha
Sir ..aaje fulzer 2 ni sapati …11 foot thy gy… jashapar.. lalpur… Jamnagar
To. Padodar ta.Keshod dist.Junagadh rat na 4:30 thi 7:30 3″ inch varsad. Vijli sathe..
Sir haju 48 kalak to cola ane badha ramkda pi giyahoy tevu lageche ganda tur che…….
Keshod ma vaheli savarthi dhodhamar varsad chalu chhe andajit 3thi4inch jevo 7:30hahu cantinyu
Sir visavada bhavpara ma evu kay nathi 2 kalak ma 8 inch jevo varho
વનરાજ ભાઈ તમી તમારા ગામનુ નામ લખો ભાઈ આય જી હકીકતમાં હતુ ઈ કીધુ હૂ કાય નયુજ વારો નથી ભાઈ મને એવોર્ડ મળે મારી ફૂઈ તયા રહે છે એટલે મને ખબર તમને નો ખબર હોય તો જણાવુ કે કાલે બપોર પછી હાની ડેમ નુ પાણી છોડુ તુ ઈ પાણી મિયાણિ ના ડેમ આવે મેઢાકિઁક મા આવે ને મિયાણી દરીયાબારૂ બંધ હતુ ને તંત્ર માથે હતુ બે હીટાસિ મશિન લઈ ને કામ કાજ તયતો વરસાદ કાલે સવારે ૩ઈંસ છે પછી રાતના ૮ વાગ્યા પછી ૧૪ઈંસ જેટલો પડો
Lakhman bhai mari pan fuai nya riyeh atli thoda ghana mani pan khbar hoy
Keshod ma 5 vagyathi Saro varsad chalu Che haju pan chalu
sir aje amare rate je varsad paydoh aema vij padvathi bov jan mal ni nuksani ayvih.
Sir mane lage aaje uac daxin saurastra taraf shift thayu lage…ane have shihor,gariyadhar,kukavav jeva vistaro ke jya aa round ma ochho varsad chhe tya bhuka bolavashe aavu maru anuman chhe…
Sir keshod kadaka bhadaka sathe varsad chalu chhe…
કેશોદ પૂર્વ ના ગામડાં ઓ મા બે ક્લાક થયા પડે છે પણ તેમાં કોઈ બાકી નઈ …બોહું પડે છે હો …હવે ખમૈયા કરો બાપ
To. Padodar Ta. Keshod dist. Junahadh rat na 4:30 varsad chalu….
Varsad jya pade Che tya bhukka bolave Che ane kyak Khali japta j aave Che
Aje Porbandar Jilla Ane City Ma Saro Varsad Padyo Pan Demo Hji Khali Che.
મિયાણી ને બરડાસાગર અવર ફલલો થયા વર્તુળ ૧ ના વાવડછે
Sir aaje amare gingani and ajubaju na gaam ma atibhare varsad thi aju baju na gaam ne pivanu Paani puru padato kotda fulzar dem overflow thai gyo
Thanks god and thanks sir
Chek
Sir aaj na ratri varshad ma 100 % nukshani Thayel hase savare khabar pade khetar dhovay gaya nadi nu pani gam ma pugi gayu aetlo fast varshad padyo
Ta.maliya hatina
Gam budhecha
Amdavad ma adho kalak
Vijdi jode varsadi zhaptu
Sar amare aa raundama Keri ndi ma 5 vakhat Pani aavu varsad pan bav saro pade 6
To Sada Ratanpar ta Vallbhipur jilo Bhavangar
Wahhh.sir
Bhadarvo bharpur.
Bov rah jovi padi pan aaviyo to vag gajavto aaviyo
મોટી ખાવડી, રિલાયન્સ સર્વત્ર જોરદાર વરસાદ છે અને અડધી કલાક નાં વિરામ બાદ ફરી રાત્રે ૧૦વાગ્યા થી ચાલુ છે.
Hajamchora ma 2kalak ma10 inch varsad haju chalu chhe teva samachar malya chhe
Madam Vikram bhai tamaru gam kyu che bhai
TUPANI….. dwarka taluko …
Sir.at. bhagvan Aje avo pan thodok kaik toa ghate se.damnagar gariyadhar ma
Sir pavn dev kaya thi aavya tame to aagai pan noti kari
Sir 7:00 to 8:30 pm દોઢ કલાક ના મેઘતાંડવ માં 5 ઈંચ
Ashok sir vijdi nu parman kodi aochu these plas ans sir
Teno abhyas na Karto hov.
Varasad jovato hoy
સર આજે જામ ખંભાળીયા ના આજૂ બાજૂ ના લઞભઞ બધા ગામડાં માં સારો વરસાદ પડયો પણ આવખતે પાણી ઠંડુહતુ તેનુ શું કારણ હોઈ વધારે ઊચાઈ થી વરસાદ આવતો હોઈ 5500 મીટર ની આસપાસ કે બીજુ કાંઈ ??
Te unchaye nichu temperature hoy. Pan niche avata vadhe Karan ke niche uncha temperature hoy.
જીલરીયા ગામ ની તો હાલત બગાડી નાખી 1.5 કલાક મા 8 ઈંચ