9th July 2021
Monsoon To Activate Soon – Good Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 10th To 17th July 2021
ચોમાસુ ફરી સક્રિય થાય છે – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં તારીખ 10 થી 17 જુલાઈ 2021 દરમિયાન વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 9th July 2021
IMD_Mid-day_Bulletin_Main_090721
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 54% rain till 8th July 2021 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 47% from normal, while Gujarat Region has a shortfall of 40% rainfall than normal till 8th July 2021.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 8 જુલાઈ સુધી માં વરસાદ ની 54% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 47% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 40% વરસાદ ની ઘટ છે.
Click the link below. Page will open in new window. IMD 700 hPa charts shows location of Circulation/UAC over Bay of Bengal and trough towards Gujarat on different days. Bay of Bengal System expected over Madhya Pradesh around 14th July 2021 and subsequently it would track mainly Westwards.
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 12th July 2021
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 14th July 2021
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 15th July 2021
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં બંગાળ ની ખાડી પર યુએસી/લો પ્રેસર થવાનું છે તેના આનુસંગિક 3.1 કિમિ ના લેવલ માં પવનો અલગ અલગ તારીખ ની સ્થિતિ દર્શાવેલ છે. સિસ્ટમ એમપી પર અને પછી પશ્ચિમ તરફ ગતિ કરે તેવું હાલ અનુમાન છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 10th to 17th July 2021
75% of Saurashtra & Gujarat Region: Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum of 75 mm to 200 mm. during the forecast period.
25% of Saurashtra & Gujarat Region : Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period up to 50 mm total.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period up to 50 mm total.
Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 10 જુલાઈ થી 17 જુલાઈ
સૌરાષ્ટ્ર અને ગુજરાત ના 75% વિસ્તારમાં: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી 200 mm સુધી ની શક્યતા.
સૌરાષ્ટ્ર અને ગુજરાત ના બાકી 25% વિસ્તારમાં: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm સુધી.
કચ્છ વિસ્તારમાં: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm સુધી.
આગોતરું એંધાણ: તારીખ 18 જુલાઈ થી 22 જુલાઈ 2021 દરમિયમ ચોમાસુ માહોલ જળવાય રહેશે
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 9th July 2021
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Amare bharuch city ma saro varsad pdi rhyoj
Sir
Sir windy ma Ew and GFS ni je update ave che ae actual hoy k pachi time a + or – karvanu?
Reference time 00Z and update time 1.30 pm hoy to su samjvanu.
Forecast model time babat menu ma link aapel chhe Forecast menu ma
Rajkot ma varsad aavano chhe ke nathi aavano to
Sir Idar ni ajubaju mo akhu vik koru gayu aavta vik mo Varsad avse ? કે હજુ રાહ જોવી પડશે?
Dhari.normal thay etle tamare faydo
Sir dhri normal thai che? Ane na thai hoy to kyare thay che?
IMD Bulletin ma vigat aavey chhe
Sir. માણાવદરમાં હવે વરસાદ બંધ થાય તો સારું ઓલા રવીવાર થી કાયમ વરસાદ પડે છે જયા સુધી નતો થાતો ત્યાં સુધી એક સાટો પણ નતો પડતો અને હવે બંધ નથી થાતો તો સર હવે ક્યારે વરાપ આપસે તે જણાવસો…
ધન્યવાદ સર…
Tamare jarur na hoi to Vadodar, Tal- Dhoraji baju aava dyo.
Lay jav ne Bhai amare atya nthi joto
Sir vadodara city vistar man saro varsad che Chella 1 kalak thi. While imd was negative for Gujarat region
Hmare 15 min pachi varsaad band thyi gyo Sama vistaar ma bus dhima dhima kadaka bhadaka sambhdayye che north baju vadal vikhrayi gya che upar thi.
આ જોડીયા નક્ષત્ર છે એટલે લગભગ બીજુ પણ કોરું ના જાય 20 તારીખે બદલે છે પુષ્પ નક્ષત્ર મા પણ વરસાદ આવસે વડીલો ના કહેવા મુજબ દર વખતે સાચુ જ પડે છે સર તમે આ વાત મા એગ્રી છો કે એવુ કાઈ ના હોય
Hu Paramparik ma manto nathi.
Tem Chhata Nakshatra Egnlish Mahina pramane chaley chhe.
Etle Dhori Mahina July/August ganay.
Good afternoon sir… Tmari aagahi 10 to 17 sudhi htiii. Hve baki na divso ma mausam no mijaj kevo rehse pls reply
Haal vatavaran chhe…. Matra maapey
sir banaskata baju sakyta che varshad ni wandargaud ma batave che ane bija modalo pan batave che pan aevu vatavara lagatu nathi
Vatavaran ne bhegu thata 2 thi 3 kalak joiye.
Good afternoon, khub saras varsad che vadodara ma it’s great, khub divas pachi rainy atmosphere thayu che…….
અમારે ખાલી રેડા આવે તોય સારું છે પણ ટીપુંય પડતું નથી વાદળ છે વાતાવરણ પણ છે પણ મેઘો મંડાતો નથી
સર આં રાઉન્ડ માં એક વાત ન સમજાણી કે એટલા તીવ્ર thunderstorm windy nu ecmwf કેમ ditect ના કરી શક્યું એક દિવસ પણ નોતું બતાવતું કે આવી ભયંકર ગાજવીજ થતી હતી તો પણ આવું કેમ?
Badha forecast ma actual te pramaney na thatu hoy.
Vadodara sama vistaar ma varsaad ni entry saro evo chalu thyo che 5 min thi
Aaje vadalchhayu chhe. Joi ae aaje gadi upade chhe ke nahi saurashtra ma!
Sanosara ma 2 Kalak ma 7 inch
Bija Mitro aa babat ni pushti karey.
5 inch na vàvad che
Nikunj bhai kal. No ne ? Aaje?
Vigat ger-margey dorey evi na hovi joiye
Sir
Aaj no to nahij hoy ha kal na 6 ench na vavad 6 sanosara. jambuda. ranki.jilana.aem 6. 7. Gam ma hato vadhu
Aaj no che niravbha??
Kyare?
Sir kutch mare 8vadyu kevu rahese juvar vavvani che
Sir 20/21 tarikhe BOB ma low bane chhe (baaki deleted by Moderator)
ભારતીય હવામાન વિભાગ અનુસાર ૨૩ તારીખે બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે.
ધ્રોલ ની વાગુદળ સીમ માં ધીમી ધારે વરસાદ ચાલુ
કામરેજ મા એક કલાક ધબધબાટી બોલાવી અંદાજે અઢી ઇંચ જેવો
Ghata vadlo hova sata ek tipu nathi padtu.
Ghata karta Resa jeva vadad varsad aapey
Resa jeva vadlo aaju baju ma kyay nathi dekhata.
સર.. આમરણ ચોવીસી ના બઘા જ ગામો મા સારો એવો વરસાદ.. છેલ્લા 2 દિવસ મા 2 થી 4 ઇન્ચ સુધી.. આમરણ ના તળાવ/નદી માં નવા પાણી આવ્યા..
Sir tamari Jamin pan khijdiya ave ne .
Yes
17/7/21 na varsad thi amari Venu nadima aa chomasanu pahelu pur aavyu amara gamma nadi ane sim nanana mota aasre 40 jetla chedam chhe,badhaj overflo thaya
Amare 11:20 am pani bharelo tanko chalkayo 10mm jevo hase
Sir amare aagahi na samay ma pan jevo pan varsad na aviyo tenu su karan,bedi rajkot.
Aagahi ma lakhyu hatu ke 25% vistar ma 50 mm sudhi vatsad.
Sanosara Khijadiya and Rakot Taluka na amuk gaam ma varsad ochho padyo.
aje varavaran sav chokhu che have hethu haiyu rakhine kame lagi jayi
Surat vala mitro janavjo ke varsad chalu thayo ke nahi??
Amare pavan ni speed sari aevi vdi gai che
Sir ji… Ghata vadado jova hoi to satellite image ma kema jovai….?
Cloud Top ma vadhu thanda Vadad hoy te vadhu unchaye hoy.
Sir valsad ma ….vadal fatya jevi position kehvay ke nhi ….umargam ma 2 kalak ma 8 inch thi vadhu varsad che……
Aje amara upar thi vadalo surat baju jaiye rhya che north thi south.
કામરેજ મા જમાવટ હો
સવાર ના ૬ થી ૮ વાગ્યા ના વરસાદ ના આંકડા
વલસાડ, ઉમરગામ = 215mm
વલસાડ, વાપી =160mm
વલસાડ = 109mm
વલસાડ , ધરમપુર = 77mm
નવસારી, ખેરગામ = 64mm
Sir atyare je rajasthan parthi vadado no moto samuh aavi rahyo che te vadad varsad aapse amare?
Vadad ni unchay 5.8 km hoy toe Pavan te level ma NorthEast baju thi chhe… bhej pan chhe.
Haal kerala thi maharashtra sudhi off shore trough chhe..pavan na zukav ne joata te labh south Gujarat sudhi madi shake?
Pavano vadhu rahe tevu chhe.
It’s torrential rain in nd around bardoli area.original south Gujrat rain.
દક્ષિણ ગુજરાતમાં ગાડી આવી આજે જોયે સુરત મા છુ થાય
વરસાદ પડે તે કુદરત ના હાથ માં છે. કુદરત નો આભાર હોય. કોઈ વ્યક્તિ નો નહિ.
I agree.
એકદમ સાચું કહ્યું સર તમે …
Facebook ma 1-2 Agahikaro eva 6.. Je kudarat thi potane mota mane 6….Ame kidhu tya j varsad padyo evu keva vala pan 6…
સર.. વરસાદ માટે કુદરત નો આભાર માનવો જોઈએ.. વરસાદ/હવામાન ને સમજવું એ અઘરુ છે.. જે તમે ગુજરાત વેધર ના માધ્યમ થી સંપૂર્ણ નિ:સ્વાર્થ સ્વરૂપે સમજાવવા નુ કામ કરો છો.. પીએચડી થયેલ પ્રોફેસર નાના બાળક ને જે પ્રેમ/ધિરજ થી એકડો શિખવાડે તે રીતે તમો બધા ને શિખડાવો છો.. આ કાર્ય માટે તમારો ખૂબ ખૂબ આભાર.. ગુજરાત વેધર સાઇટ પર થી મળતી માહિતી ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી બને છે.. તમારૂ આ કાર્ય વંદનીય છે.. ઇશ્વર ના આર્શીવાદ હંમેશા તમારા પર રહે.. આભાર..
Ashokpatel sir kudarat to sej.to pan tame mahan so…
Sir ..aa varshe kem aevu thay Che??..kudarat ne samjavo ma science thap khay gyu
Koi Science that nathi kjhatu.
Aamba Aambli ni Apexa karo toe evu thay.
Mari aagahi fari vancho… shu thap khavani ?
Vaheli savare redu hatu Ahmedabad ma
Vadhare Ave eni asha rakhiye chye
સર આજે અમારા અહોભાગ્ય સવારે ચાર વાગયે થી લગભગ પાચ વાગ્યા સુધી, અને હાલ સવારે નવ વાગ્યે થી સતત અવિરતપણે “આનંદો”. નિરાશા માં થી આશા નુ કિરણ …આપણી દેશી ભાષામાં “જાબુડિયો”નાખી દીધો…. ખૂબ ખૂબ આભાર.
Vaheli savar thi bhare zapta chalu chhe
पूर्व-पश्चिम ट्रफ रेखा उत्तरी अरब सागर से दक्षिण तटीय आंध्र प्रदेश पर उपरोक्त चक्रवाती परिसंचरण तक और
उत्तर महाराष्ट्र और तेलंगाना में पड़ोस समुद्र तल से 3.1 किमी और 4.5 किमी के बीच दक्षिण की ओर झुका हुआ है
ऊंचाई के साथ बनी रहती है
मुंबई और दक्षिण गुजरात ने वधू लाभ मालो
Bhashantar tamari jaate karo… Google nu na chaley karan ke matlab fari jaay.
Ok sir
Right sir
Sir, mara mate mushkil se English nu Gujarati bhashantar karva mate…. Bija mitro ne aavde to kari aape.
Aa trough less marked thyi gyii bapor na bulletin ma
Late night rainy show in Bardoli nd near area around 20mm.still strong atmosphere for more rain to fall.looking like Mumbai rains have arrived over here in South Gujrat.
Aje to Pavan ni speed sari avi vadhi gai.
Mitro kem lage gadi amara sudhi pahochi jase.
Jsk sir morbi jila ma kal thi gadi aavi gai chhe kyarek dhimo kyarek full aave chhe ekey model ma varsad batavtu nathi to aavyo kyathi sir
Ati ghat vadad karta aava sara.
Satellite ma jovo…Vadad KUtch thi Morbi baju chhe.
Aaje 925hpa na pavan saurashtra coast pasethi turn mare chhe.
Toe Tanker mathi pani chhalkatu jaay !
Visavadar ma vaheli savarthi sara eva reda-zapta chalu chhe.Geer-Una-kodinar baju kalu dibang chhe.
Khali kalu che umeshbhai
Sir amare Halvad ma 8:15 am thi dhimi dhare varsad chalu thayel che. Jyare imd ma isoleted hoy tyarej amare varsad aave che ws ma kai na aavyu.
સુરત થી વેરાવળ સુધી ગાડી છે પણ દરિયાઈ પવન નથી .. રડાર પણ છે ટેન્કરને ખાડા નથી આવતા બાકી પાણી છલકે એમ છે કાલ માંગરોળ થી જામનગર જેવી જ એકસપ્રેસ છે