Deep Depression Over Northwest Bay Of Bengal Off North Odisha – West Bengal Coasts – Good Round Of Rainfall Expected Over Many Parts Of Saurashtra, Gujarat & Kutch – Update 7th August 2019

Current Weather Update on 9th August 2019

The Well Marked Low Pressure Area over Northern parts of Gujarat region & adjoining South Rajasthan persists. The associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level tilting  Southwestward with height also persists.

The Monsoon Trough at mean sea level continues to pass through Bhuj, Center of Well Marked Low Pressure area over Northern parts of Gujarat Region & adjoining South Rajasthan, Shajapur, Jabalpur, Pendra Road, Digha and thence Southeastwards to Eastcentral Bay of Bengal and extends up to 2.1 km above mean sea level.

The off-shore trough at mean sea level from South Gujarat coast to Lakshadweep area persists.

The Trough from the Cyclonic Circulation associated with the Well Marked Low Pressure Area over  Northern parts of Gujarat Region & adjoining South Rajasthan to Jharkhand across Northern parts of Madhya Pradesh and Southeast Uttar Pradesh between 3.1km & 5.8 km above mean sea level tilting Southwards with height persists.

A fresh low pressure area is likely to form over northwest Bay of Bengal & neighborhood around 12th August.

9 ઓગસ્ટ 2019 ની પરિસ્થિતિ:

વેલ માર્કંડ લો પ્રેસર વિસ્તાર નોર્થ ગુજરાત વિસ્તાર અને લાગુ દક્ષિણ રાજસ્થાન ઉપર છે. આનુસંગિક સાયક્લોનિક સર્ક્યુલેશન 7.6 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

ચોમાસુ ધરી ભુજ, નોર્થ ગુજરાત વિસ્તાર અને લાગુ દક્ષિણ રાજસ્થાન ના વેલ માર્કંડ લો પ્રેસર સેન્ટર, શાજાપુર,જબલપુર, પેન્દ્રા રોડ, દીઘા, અને પછી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે, અને 2.1 કિમિ ની ઉંચાઈ સુધી છે.

વેલ માર્કંડ લો પ્રેસર ના આનુસંગિક યુએસી નો ટ્રફ નોર્થ ગુજરાત વિસ્તાર અને લાગુ દક્ષિણ રાજસ્થાન થી ઝારખંડ સુધી લંબાય છે અને 3.1કિમિ થી 5,8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે

ઑફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત ના દરિયા કિનારા થી લક્ષદ્વીપ સુધી છે.

બંગાળ ની ખાડી માં 12 ઓગસ્ટ આસપાસ નવું લો પ્રેસર થવાની શક્યતા છે.

Current Weather Conditions on 7th August 2019

Some weather features from IMD :

The Deep Depression over Northwest Bay of Bengal off North Odisha­/West Bengal coasts moved Northwestwards with a speed of about 04 kmph in last 6 hours and lay centered over the same region at 0830 hours IST of today, the 07th August, 2019, near Lat 21.1°N & Long 87.4°E, about 65 km Southeast of Balasore (Odisha) and about 60 km South ­Southwest of Digha (West Bengal). It is very likely to move initially Northwestwards and cross North Odisha­/West Bengal coasts close to North of Balasore around afternoon of today, the 07th August, 2019 and thereafter to move West Northwestwards.

The Monsoon Trough at mean sea level now passes through Anupgarh, Narnaul, Etawa, Satna, Ambikapur, Chaibasa and thence to the center of the Deep Depression over Northwest Bay of Bengal and extends up to 2.1 km above mean sea level.

The Cyclonic Circulation extending up to 1.5 km above mean sea level over Haryana & neighborhood has merged with the Monsoon Trough.

The Trough from South Gujarat up to the Cyclonic Circulation associated with the Deep Depression over Northwest Bay of Bengal extending between 3.6 & 7.6 km above mean sea level, tilting Southwards with height has become less marked.

The feeble off-­shore trough at mean sea level from South Gujarat coast to North Kerala coast now runs from South Maharashtra coast to Kerala coast.

A Cyclonic Circulation lies over Northwest Madhya Pradesh & neighborhood between 3.1 & 4.5 km above mean sea level.

Saurashtra, Gujarat & Kutch: Current conditions

There is a shortfall of 28% rain till 6th August 2019 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately Kutch the shortfall is at 47% from normal, while Gujarat Region has received 11% more rainfall than normal till 6th August.

 

 

Forecast: 7th August to 12th August 2019

Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)

Cloudy weather on most days of the forecast period. Wind speeds of 25 to 50 km and at some times even above 50 km during 9th to 11th August daily over different areas of Saurashtra, Kutch & Gujarat depending upon the System track and its proximity to various areas of the Region. The System expected to track towards Madhya Pradesh. The Western end of The Axis of Monsoon expected to slide Southwards towards South Rajastha/North Gujarat vicinity in next few days.

South Gujarat, East Central Gujarat & North Gujarat could receive Medium/Heavy Rainfall with some places receiving Very Heavy Rainfall on some days of the forecast period. High rainfall centers could reach total of  200 mm Rainfall during the forecast period.

Saurashtra could receive Medium/Heavy Rainfall with some places receiving Very Heavy Rainfall on some days of the forecast period. High rainfall centers could reach total of  150 mm to 200 mm Rainfall during the forecast period.

Rainfall quantum in Kutch will be very dependent on the System track. If the System tracks over South Rajasthan, Kutch could receive Medium/Heavy Rainfall with some places receiving Very Heavy Rainfall on some days of the forecast period. However, if the System tracks over North Gujarat, Kutch could receive Medium Rainfall with some places receiving Heavy Rainfall on some days of the forecast period.

Short Note: Overall performance of Rainfall over whole Gujarat is dependent on the System Track. If the System track is over South Rajasthan, it will benefit North Gujarat & Kutch and if the System tracks over North Gujarat, it will benefit South Gujarat, East Central Gujarat & Saurashtra.

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 7 ઓગસ્ટ થી 12 ઓગસ્ટ 2019

નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી માં ડિપ્રેસન મજબૂત થઇ ને ડીપ ડિપ્રેસન માં પરિવર્તિત થયું. જે આજે સવારે નોર્થ ઓડિશા અને પશ્ચિમ બંગાળ ના કિનારા થી 70 કિમિ જેટલું દૂર હતું. આજે બપોરે તે જમીન પર આવશે અને ત્યાર બાદ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે.

ચોમાસુ ધરી સી લેવલ પર અનૂપગઢ, નારનોલ, ઇટાવા, સતના, અંબિકાપુર, ચૈબાસા અને ત્યાંથી ડીપ ડિપ્રેસન ના સેન્ટર સુધી લંબાય છે અને 2.1 કિમિ ની ઊંચાઈ સુધી ફેલાયેલ છે.

હરિયાણા પર જે 1.5 કિમિ નું યુએસી હતું તે આ ચોમાસુ ધરી માં ભળી ગયું.

દક્ષિણ ગુજરાત થી ડીપ ડિપ્રેસન સુધી 3.6 કિમિ થી 7.6 કિમિ નું ટ્રફ હાલ ખતમ થયું. તેને બદલે નોર્થ વેસ્ટ એમપી પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે 3.1કિમિ થી 4.5 કિમિ ની ઊંચાઈ સુધી ફેલાયેલ છે.

દક્ષિણ ગુજરાત કિનારા થી નોર્થ કેરળ સુધી જે ઑફ-શોર ટ્રફ હતો તે હવે દક્ષિણ મહારાષ્ટ્ર થી કેરળ કિનારા સુધી છે.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 6 ઓગસ્ટ સુધી માં વરસાદ ની 28% ની ઘટ રહી છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 47% ઘટ રહી છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 11% વધારે વરસાદ પડ્યો છે.

આગાહી:

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 7 ઓગસ્ટ થી 12 ઓગસ્ટ 2019

નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !

આગાહી ના લગભગ દિવસો માં વાદળ છાયું વાતાવરણ તેમજ તારીખ 9 થી 11 ઓગસ્ટ દરમિયાન બહુ તેઝ પવનો દર રોજ વધી ને 25 કિમિ થી 50 કિમિ પ્રતિ કલાક સુધી ફૂંકાશે અને સિસ્ટમ ના ટ્રેક આધારિત કોઈ કોઈ સેન્ટર માં 50 કિમિ થી પણ વધુ ઝડપ ના પવનો ફૂંકાય શકેય છે. આવતા દિવસો માં ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો દક્ષિણ રાજસ્થાન /નોર્થ ગુજરાત આસપાસ આવે, જેથી સિસ્ટમ ટ્રેક પણ દક્ષિણ રાજસ્થાન નોર્થ ગુજરાત પર થી પાસ થાય.

દક્ષિણ ગુજરાત, નોર્થ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત માં આગાહી ના અમુક દિવસો મધ્યમ/ભારે વરસાદ અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા.  આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા અમુક સેન્ટરો માં કુલ વરસાદ 200 mm. સુધી પહોંચે.

સૌરાષ્ટ્ર માં આગાહી ના અમુક દિવસો મધ્યમ/ભારે વરસાદ અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા.  આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા અમુક સેન્ટરો માં કુલ વરસાદ 150 થી 200 mm. સુધી પહોંચે.

કચ્છ : જો સિસ્ટમ ટ્રેક દક્ષિણ રાજસ્થાન પરથી પાસ થાય તો કચ્છ માં આગાહી ના અમુક દિવસો મધ્યમ/ભારે વરસાદ અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા. અને જો સિસ્ટમ નોર્થ ગુજરાત પર થી પાસ થશે તો કચ્છ માં આગાહી ના અમુક દિવસો મધ્યમ વરસાદ અને અમુક જગ્યાએ ભારે વરસાદ ની શક્યતા.

ટૂંકમાં : સિસ્ટમ ટ્રેક દક્ષિણ રાજસ્થાન પરથી પાસ થાય તો નોર્થ ગુજરાત અને કચ્છ ને વધુ ફાયદો થાય અને જો સિસ્ટમ ટ્રેક નોર્થ ગુજરાત થી પાસ થાય તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ને વધુ ફાયદો થાય.

 

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Click the links below. Page will open in new window

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Read Forecast In Akila Daily Dated 7th August 2019

Read Forecast In Sanj Samachar Daily Dated 7th August 2019

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

 

 

 

0 0 votes
Article Rating
2.4K Add your comment here
Inline Feedbacks
View all comments
Vijay savalia keshod
Vijay savalia keshod
10/08/2019 3:11 pm

Sir amare keshod thi madhvpur
Patti baju have varsad avse ke khali 2-2.5 inch ma man manavi levanu che?

જગદીશ વ્યાસ
જગદીશ વ્યાસ
10/08/2019 3:10 pm

જૂનાગઢ હવે કેમ રહેશે કાલ રાત થી ચાલુ છે

દિપક પરમાર
દિપક પરમાર
10/08/2019 3:07 pm

વ્રુક્ષો હોય ત્યાં વધારે વરસાદ થાય તેવી માન્યતા છે.. ને જયાં મોટી કંપનીઓ હોય ત્યાં વરસાદ ઓછો પડે તેવી માન્યતા છે.અશોકભાઈ કેતા કે એવુ હુ નહિ માનતો .. તેનુ ઉદા. આપુ કે ગિર વિસ્તારોમાં વિસાવદર થી મેંદરડા થી પછી ના છેક ઉના સુધિના વિસ્તારોમાં મા નદીઓઅને ડેમો તળિયા ઝાટક છે (અમુક ડેમોમા નહિ એવુ પાણી છે.)જંગલોનો વિસ્તાર હોવા છતાયે

Ashvin J Sherathiya Kalana
Ashvin J Sherathiya Kalana
10/08/2019 3:05 pm

Sir amare Kalana ta dhoraji dis Rajkot ma ajna 3 pm sudhi ma 4 inch varsad thanks

Vipul patel
Vipul patel
10/08/2019 2:59 pm

Ta-tankar
Gam-neshda (suraji)
Amare Ketalo varasad padyo sir?

Vipul patel
Vipul patel
10/08/2019 2:57 pm

Sir aaj no varasad GSF windy mujab padyo.
Savare 9 am thi 12 am no 10″ thi 12″ jevo hase.
Haju bhare pavan ne varasad chalu 6e.
Total 24 hours no 20″ aspas
gam-Neshda (suraji)
Ta-tankara

અલ્કેશ પટેલ
અલ્કેશ પટેલ
10/08/2019 2:56 pm

Saheb chanasma taluko jillo patan ma aa system thi varsad aavvani have shkyata khari ?

k.d.mori
k.d.mori
10/08/2019 2:53 pm

Sir, sihor વિસ્તારમાં સવારના 6 થી વિરામ હતો, અત્યારે 2.45 થી શરૂ થયો છે, ઝરમર તો હવે અમારે શક્યતા ખરી કે. વધુ આવવાની

tirth patel
tirth patel
10/08/2019 2:50 pm

dhrol thi chu
9/8/2019 3pm thi10/8/2019 date ma varashad hagi chalacha 2:49pm thicha

Ramde
Ramde
10/08/2019 2:46 pm

Ecmwf update mujab dwarka to khambhaliya very havy rain chalu 1pm total 12inch +

Ramde ahir
Ramde ahir
Reply to  Ramde
10/08/2019 4:32 pm

Khotu 6ee bhai 6 7 sarkari akda mujab

Hardas vadhiya
Hardas vadhiya
Reply to  Ramde ahir
10/08/2019 10:41 pm

Villege- movan ta- khambhalia kale 7:00pm to ajje 8:00 pm sudhino 265mm
Source- government hospital -movan
Nu mapyantra

Vijay
Vijay
10/08/2019 2:46 pm

Hi, good afternoon sir kal bapor thi atyarna bapor sundhi gandhidham ma imd mujab ketlo varsad hase?

Raju bhuva
Raju bhuva
10/08/2019 2:44 pm

Sir ranavav ma pavan bahu chhe.have aa roundma varsas ni asha rakhvani ?

Jadeja shaktisinh
Jadeja shaktisinh
10/08/2019 2:42 pm

Sir gam Timbadi ta jodiya kale bopor thi atyar sudi MA 14 inch varsad dhoynakhya Ho,

CA. Jiten R Thakar
CA. Jiten R Thakar
10/08/2019 2:41 pm

As per IMD Bulletin of today
A fresh low pressure area is likely to develop over northwest Bay of Bengal around 12th August.

Piyush ahir
Piyush ahir
10/08/2019 2:41 pm

મોજ ડેમ ની સપાટી ૨૭.૫ ફૂટ ને પાર હજુ પણ આવક ચાલુ
સર હવે અમારે ઉપલેટા બાજુ કેવાક ચાંશ છે કે હવે પૂરું ?

narendra.baraiya
narendra.baraiya
Reply to  Piyush ahir
10/08/2019 3:59 pm

Pako ankado chhe?

Ajay chapla rajkot
Ajay chapla rajkot
Reply to  Piyush ahir
10/08/2019 4:48 pm

Good news

Ahir rajkot
Ahir rajkot
10/08/2019 2:39 pm

Aji.1 ma 5 fut ni avak thayi 6e sapati 23 par pochi haji pani ni jodar avak 6e rat shudhi ma 25 par pochse

Ranjit vanani
Ranjit vanani
10/08/2019 2:34 pm

નમસ્કાર સર… અમારે તા.8//8/19 ના રાત્રે એક વાગ્યા થી વરસાદ ચાલુ થયો હતો અને આજે સવારે બંધ થયો. અંદાજે 250 mm જેટલો . જે ગાજવીજ વગર વરસીયો
કુડલા ચુડા સુરેન્દ્રનગર…

Darshanik Vadaliya
Darshanik Vadaliya
10/08/2019 2:29 pm

જૂનાગઢ માં અત્યારે વરસાદે વિરામ લીધો છે. પરંતુ પવન ની ગતિ વધી છે. તો હવે શું જોરદાર વરસાદ. આવવાની શક્યતા ખરી?

hiren
hiren
10/08/2019 2:27 pm

sir bhadar 1 dam na kai samachar 6? ketli sapati thay?

Chetan patel
Chetan patel
10/08/2019 2:26 pm

Sir cola ma jota porbandar dawarka bhaju dhamrod chhe avu Lage chhe have Rajkot ma atiyare dhimo padiyo

Tejabhai patel (tharad)
Tejabhai patel (tharad)
10/08/2019 2:25 pm

Bhabhar vala Shailesh Chaudhary tamare atyare varasadnu Kem chhe?

Hiten Patel
Hiten Patel
10/08/2019 2:22 pm

gam: falla
ta & di : jamnagar
kankavati dem over flow
3 patiya kholiya

Khim Bhai chhuchhar
Khim Bhai chhuchhar
10/08/2019 2:20 pm

Sar.amare Dev bhumi dwarka jila ma meghpar titodi gam.ma rat na 11 pm thi varshad chalu thyo 6 javirat chalu j 6..cshool savare 7 vagye mapyu hatu to 8 inch jevo varsad padyo to…..atyar sudhi ma 12….thi ..13 inch jevo padigayo has…….ane haju pan dhodhmar chalu 6 ….Nadi..u 2 kathe Jay 6 …..thenk god…& Thanks… Ashok Bhai………

PRAVIN VIRAMGAMA SUPEDI Dhoraji
PRAVIN VIRAMGAMA SUPEDI Dhoraji
10/08/2019 2:16 pm

C.v tarparabhai, nana vadala, fofal 2 dem ketala vagye overflow thyo6 janavaso karan ke fofal 1 na piyat comand ma hu aavu 6u etle ane nadi ma kevuk pur 6 janavaso thanks

Krishna puchhadiya
Krishna puchhadiya
10/08/2019 2:15 pm

Vanthli and JUNAGADH Hal koi hoy to tyano varsad janavjo

Jaydeep Parmar
Jaydeep Parmar
Reply to  Krishna puchhadiya
10/08/2019 2:43 pm

khetar bahar pani nikdi gaya nadiyu ma thodu thodu pani aaviyu pavan bau j hal cyclone type

Bhut Vijay
Bhut Vijay
10/08/2019 2:12 pm

Sir around ma mare gondal taluka jaya Ochoa varshid vara labhg gama saro avo varshid padelche nade nada bhari gya gam =anida bhalodi ta= gondal

Nitin(rajkot dis. Sardhar)
Nitin(rajkot dis. Sardhar)
10/08/2019 2:12 pm

Rajkot district mate aa system puri thay k haji chance chhe?

Valkuji vaghela
Valkuji vaghela
10/08/2019 2:11 pm

Sir amare haji ketala dives varsad aavase

Vinod dhaduk
Vinod dhaduk
10/08/2019 2:11 pm

Sir WG_west immage ketli kalake badle ke pachi live hoy

Vijay m bela
Vijay m bela
10/08/2019 2:09 pm

Sir amare devbhumi Dwarka jilla na Kalyanpur taluka ma khub saro varsad 6 tadav bharai Gaya⛱️⛱️⛱️⛱️

Rasiklal Vadalia
Rasiklal Vadalia
10/08/2019 2:07 pm

જય શ્રીકૃષ્ણ સર. સર હું કયારેય એવુ નથી પુછતો કે અમારે કેવોક આવશે વરસાદ પણ સર આજે એટલા માટે પુછુ છુ કે અમારે સીદસર ,તા. જામજોધપુર . મા આ રાઉન્ડ નો વરસાદ તો સારો જ પડયો છે પણ હજુ અમારી વેણુ નદી મા એકપણ વખત પુર ( પાણી ) આવ્યુ નથી . તો સર અત્યારે વરસાદ બંધ છે પણ પવન ફુલ સ્પીડ મા છે તો હવે અમારે કેવીક આશા રાખી શકાય જેથી અમારી નદી મા ( ઉમીયાસાગર ડેમ ) પાણી આવી શકે ??? સર પ્લીજ જવાબ આપવા નમ્ર વિનંતી…

Kishore odedara
Kishore odedara
10/08/2019 2:06 pm

Rana khira DEM overflow that Gyo minshar&bisri Nadi Mathe no DEM andajit 4 ench devda ta kutiyana ma.

narendra.baraiya
narendra.baraiya
Reply to  Kishore odedara
10/08/2019 2:12 pm

Overflow thayo ke nahi?

Ankur Gor ( BHUJ-KUTCH)
Ankur Gor ( BHUJ-KUTCH)
10/08/2019 2:05 pm

Sir, aa monsoon tourf no paschim chhedo Bhuj mathi thai ne pasar thay Che to ana anusandhane vrsad Ni Matra kevi rahe specific Bhuj mate??

Hiten Patel
Hiten Patel
Reply to  Ashok Patel
10/08/2019 2:18 pm

tourf kevi rite jovay plz ans ?

Umesh Ribadiya@Visavadar
Umesh Ribadiya@Visavadar
10/08/2019 2:02 pm

Visavadar na tamam dams na catchment area ma aa round ma pan varsad nu praman khub ochhu.visavadar ma last 24hours no about 6inch varsad.but Geer vistar ma na hoy etle dams hajuye khalikham!!!

Maradiya Prajesh
Maradiya Prajesh
Reply to  Umesh Ribadiya@Visavadar
10/08/2019 2:27 pm

Umeshbhai Ozat-2 na daravaja kholya se teva news se

kaushik bhadja (morbi)
kaushik bhadja (morbi)
10/08/2019 1:59 pm

morbi ma aabh fattu, 8:30 thi 1:00 vagya sudhi ma andaje 8 inch thi vadhu varsad

અશ્વિનભાઈ વિરજા
અશ્વિનભાઈ વિરજા
10/08/2019 1:55 pm

કાળું ડિબાંગ આકાશ અને કલાકોથી એકધારો વરસતો વરસાદ.શેરીઓ સૂની અને રાજમાર્ગો ઓલમોસ્ટ નિર્જન. દૂધવાળા અને સ્કૂલ વેનનાં કર્કશ હોર્ન વગરની સવાર જનજીવન ઠપ્પ અને માત્ર પ્રકૃતિ સક્રિય…બાકી બધાં જ માત્ર પ્રેક્ષક.આખા મલક પર જાણે કુદરતનું આધિપત્ય. એરકન્ડિશનર બંધ, મધ્યમ ગતિએ ચાલતો પંખો. ઘરમાં પણ સાંભળી શકાતો વરસાદનો અવાજ. આવાં સોનેરી દિવસ બે-ચાર વર્ષે એક વખત જ આવે છે, એને મન ભરી શ્વાસોમાં ભરીએ તો જ પ્રકૃતિનો આદર કર્યો ગણાય. તેનું સેલિબ્રેશન કરીએ તે જ તેનું આભારદર્શન. ગરમા ગરમ ચા અથવા કોફીની ચૂસકી લેતાં કુદરતની આ લીલા માણજો. આપણને સૌને આ ભીનું, કાજલઘેરું વીક મુબારક… અશ્વિનભાઈ વિરજા ગામ: જસદણ જય શ્રી… Read more »

Pradip Rathod Rajkot
Pradip Rathod Rajkot
Reply to  અશ્વિનભાઈ વિરજા
10/08/2019 4:46 pm

વાહ અશ્વિન ભાઈ ગદ્ય અને પદ્ય નો સારો મેળ કર્યો છે

Manish Javia
Manish Javia
10/08/2019 1:50 pm

Bhayavadar (Ta : Upleta ) ma aaj 1:30 pm sudhi ma 5.5 inch varsad thayel chhe. Haju vatavaran chhe. Moj Dem ma nava nirni aavak sharu thayel chhe. 6 thi 7 feet Dem ma nir aavel chhe. Haju aavak chalu chhe.

narendra.baraiya
narendra.baraiya
Reply to  Manish Javia
10/08/2019 2:13 pm

Sara samachar

Divyarajsinh p zala
Divyarajsinh p zala
10/08/2019 1:50 pm

Dhrangadhra ma 1 vagya the varsad bandh thyo che.chela 36 kalak ma andaje 20 inch jevo varsad pdyo hoy avu lage che.

Mehul Sangani
Mehul Sangani
10/08/2019 1:49 pm

સૌરાષ્ટ્રના મોટા ભાગના વીસ્તારમા ખુબ સારો વરસાદ પડ્યો. બધી જ જગ્યાએ પાણી પાણી થઈ ગયુ. વીચાર કરો મીત્રો આ સીસ્ટમ બનીને અહીયા પહોચી હશે ત્યારે એમા પાણીનો જથ્થો કેટલો હશે! અને છતા પણ કુદરતની (ભગવાનની નહી) આ એક બહુ નાની અને અતી સામાન્ય ઘટના છે. સમગ્ર બ્રમ્હાંડમા આવી તો દરેક સેકન્ડે અનેક ઘટનાઓ થતી હશે. કુદરતના ખેલ માણસ ક્યારેય પુરા સમજી શકવાનો નથી. જેટલુ જાણે તેટલુ ઓછુ છે અને છતા પણ આટલુ બધુ અભીમાન!!!!!

Er.Nikunj Godhani
Er.Nikunj Godhani
Reply to  Mehul Sangani
10/08/2019 2:24 pm

Mehul bhai its very very true…god is god..

vikram maadam
vikram maadam
10/08/2019 1:47 pm

sir…adadho klak thi atibhare …. varsad varsi rahyo …chhe… .. lage chhe hve talav bhrine j jase 1…. vagya thi

narendra.baraiya
narendra.baraiya
Reply to  vikram maadam
10/08/2019 2:14 pm

Kya?

vikram maadam
vikram maadam
Reply to  narendra.baraiya
10/08/2019 3:20 pm

dwarka …ma

Maulik
Maulik
10/08/2019 1:41 pm

By reading previous comments sir can we come to a point that after rain intensity decreases in rajkot & morbi districts, western districts like dwarka,jamnagar,khambhalia & porbandar will get good rains today?

Gauravsinh Jadeja
Gauravsinh Jadeja
10/08/2019 1:41 pm

Sir rajkot mate mukhya varsad puro ke haji aaj no diwas ganaca no?

Ashok dudhagara
Ashok dudhagara
10/08/2019 1:35 pm

Sir aaje badha vistar ni bhkh bangi nakhi varsade, aavti 12 tarikh aas pas navu low bangad no khadi ma thava na samachar Sacha??

Amardipsinh Gohil ramanka
Amardipsinh Gohil ramanka
10/08/2019 1:33 pm

Sir amare chhela 24 kalak ma 10 inch jetalo Krupa varsavi gayo mehuliyo
Gam- ramanka
Ta – umarala
Ji- bhavnagar

Devashijogal charantungi lalpur
Devashijogal charantungi lalpur
10/08/2019 1:31 pm

Sir amare atyare full pavan ni gati vadhi gy
Varsad dhime dhare chalu chhe..
Nadi nala dem khali chhe..
Vadhu varsad aavvana chance chhe???
To.. Charantungi
Ta… Lalpur
Dist… Jamangar

Kandhal
Kandhal
10/08/2019 1:30 pm

Jsk sir
Sir amare bhanvad baju 3′ inch jevo varsad padi gyo che pan haji amare jivadori saman vartu2 dem khali che
To dem bharai tevi shakyata khari?

Pradip Rathod Rajkot
Pradip Rathod Rajkot
10/08/2019 1:28 pm

નમસ્તે સર. હાલ સિસ્ટમ નુ લોકેશન આબુરોડ થી ઉત્તર પૂર્વ 32 કિલોમીટર જશવંતપુરા પાસે છે??

Digesh Rajgor
Digesh Rajgor
10/08/2019 1:28 pm

Sir Varshad kendra thi Daxin-paschim baju hoy 6..evu kem bantu hase…aane kendra ma nahivat hoy 6??ne system vakhte vaddo varse 6 ane fari pacha kem bane 6 ?daxin paschim distance approx kelti limit hase samanya rite jo sytem hoy to tamara Attla undan purvak ane aatla varsho na anubhav par??

Devendra
Devendra
10/08/2019 1:26 pm

ટંકારા વિસ્તારમાં 12 વાગ્યા સુધીમાં માં 15.5 inch વરસાદ પડ્યો સરકારી આંકડા મુજબ
હજું પણ ભારે પવન ફૂંકાય છે અત્યારે 50 thi vadhu speed છે વરસાદ પણ ચાલુ છે

Mulrajsinh
Mulrajsinh
10/08/2019 1:25 pm

Sir.
jam khbhaliya porbandar. Have nadi pur jevo aavse ke
Jarmarj

1 25 26 27 28 29 34