Current Weather Update on 9th August 2019
The Well Marked Low Pressure Area over Northern parts of Gujarat region & adjoining South Rajasthan persists. The associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level tilting Southwestward with height also persists.
The Monsoon Trough at mean sea level continues to pass through Bhuj, Center of Well Marked Low Pressure area over Northern parts of Gujarat Region & adjoining South Rajasthan, Shajapur, Jabalpur, Pendra Road, Digha and thence Southeastwards to Eastcentral Bay of Bengal and extends up to 2.1 km above mean sea level.
The off-shore trough at mean sea level from South Gujarat coast to Lakshadweep area persists.
The Trough from the Cyclonic Circulation associated with the Well Marked Low Pressure Area over Northern parts of Gujarat Region & adjoining South Rajasthan to Jharkhand across Northern parts of Madhya Pradesh and Southeast Uttar Pradesh between 3.1km & 5.8 km above mean sea level tilting Southwards with height persists.
A fresh low pressure area is likely to form over northwest Bay of Bengal & neighborhood around 12th August.
9 ઓગસ્ટ 2019 ની પરિસ્થિતિ:
વેલ માર્કંડ લો પ્રેસર વિસ્તાર નોર્થ ગુજરાત વિસ્તાર અને લાગુ દક્ષિણ રાજસ્થાન ઉપર છે. આનુસંગિક સાયક્લોનિક સર્ક્યુલેશન 7.6 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ચોમાસુ ધરી ભુજ, નોર્થ ગુજરાત વિસ્તાર અને લાગુ દક્ષિણ રાજસ્થાન ના વેલ માર્કંડ લો પ્રેસર સેન્ટર, શાજાપુર,જબલપુર, પેન્દ્રા રોડ, દીઘા, અને પછી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે, અને 2.1 કિમિ ની ઉંચાઈ સુધી છે.
વેલ માર્કંડ લો પ્રેસર ના આનુસંગિક યુએસી નો ટ્રફ નોર્થ ગુજરાત વિસ્તાર અને લાગુ દક્ષિણ રાજસ્થાન થી ઝારખંડ સુધી લંબાય છે અને 3.1કિમિ થી 5,8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે
ઑફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત ના દરિયા કિનારા થી લક્ષદ્વીપ સુધી છે.
બંગાળ ની ખાડી માં 12 ઓગસ્ટ આસપાસ નવું લો પ્રેસર થવાની શક્યતા છે.
Current Weather Conditions on 7th August 2019
Some weather features from IMD :
The Deep Depression over Northwest Bay of Bengal off North Odisha/West Bengal coasts moved Northwestwards with a speed of about 04 kmph in last 6 hours and lay centered over the same region at 0830 hours IST of today, the 07th August, 2019, near Lat 21.1°N & Long 87.4°E, about 65 km Southeast of Balasore (Odisha) and about 60 km South Southwest of Digha (West Bengal). It is very likely to move initially Northwestwards and cross North Odisha/West Bengal coasts close to North of Balasore around afternoon of today, the 07th August, 2019 and thereafter to move West Northwestwards.
The Monsoon Trough at mean sea level now passes through Anupgarh, Narnaul, Etawa, Satna, Ambikapur, Chaibasa and thence to the center of the Deep Depression over Northwest Bay of Bengal and extends up to 2.1 km above mean sea level.
The Cyclonic Circulation extending up to 1.5 km above mean sea level over Haryana & neighborhood has merged with the Monsoon Trough.
The Trough from South Gujarat up to the Cyclonic Circulation associated with the Deep Depression over Northwest Bay of Bengal extending between 3.6 & 7.6 km above mean sea level, tilting Southwards with height has become less marked.
The feeble off-shore trough at mean sea level from South Gujarat coast to North Kerala coast now runs from South Maharashtra coast to Kerala coast.
A Cyclonic Circulation lies over Northwest Madhya Pradesh & neighborhood between 3.1 & 4.5 km above mean sea level.
Saurashtra, Gujarat & Kutch: Current conditions
There is a shortfall of 28% rain till 6th August 2019 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately Kutch the shortfall is at 47% from normal, while Gujarat Region has received 11% more rainfall than normal till 6th August.
Forecast: 7th August to 12th August 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)
Cloudy weather on most days of the forecast period. Wind speeds of 25 to 50 km and at some times even above 50 km during 9th to 11th August daily over different areas of Saurashtra, Kutch & Gujarat depending upon the System track and its proximity to various areas of the Region. The System expected to track towards Madhya Pradesh. The Western end of The Axis of Monsoon expected to slide Southwards towards South Rajastha/North Gujarat vicinity in next few days.
South Gujarat, East Central Gujarat & North Gujarat could receive Medium/Heavy Rainfall with some places receiving Very Heavy Rainfall on some days of the forecast period. High rainfall centers could reach total of 200 mm Rainfall during the forecast period.
Saurashtra could receive Medium/Heavy Rainfall with some places receiving Very Heavy Rainfall on some days of the forecast period. High rainfall centers could reach total of 150 mm to 200 mm Rainfall during the forecast period.
Rainfall quantum in Kutch will be very dependent on the System track. If the System tracks over South Rajasthan, Kutch could receive Medium/Heavy Rainfall with some places receiving Very Heavy Rainfall on some days of the forecast period. However, if the System tracks over North Gujarat, Kutch could receive Medium Rainfall with some places receiving Heavy Rainfall on some days of the forecast period.
Short Note: Overall performance of Rainfall over whole Gujarat is dependent on the System Track. If the System track is over South Rajasthan, it will benefit North Gujarat & Kutch and if the System tracks over North Gujarat, it will benefit South Gujarat, East Central Gujarat & Saurashtra.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 7 ઓગસ્ટ થી 12 ઓગસ્ટ 2019
નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી માં ડિપ્રેસન મજબૂત થઇ ને ડીપ ડિપ્રેસન માં પરિવર્તિત થયું. જે આજે સવારે નોર્થ ઓડિશા અને પશ્ચિમ બંગાળ ના કિનારા થી 70 કિમિ જેટલું દૂર હતું. આજે બપોરે તે જમીન પર આવશે અને ત્યાર બાદ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે.
ચોમાસુ ધરી સી લેવલ પર અનૂપગઢ, નારનોલ, ઇટાવા, સતના, અંબિકાપુર, ચૈબાસા અને ત્યાંથી ડીપ ડિપ્રેસન ના સેન્ટર સુધી લંબાય છે અને 2.1 કિમિ ની ઊંચાઈ સુધી ફેલાયેલ છે.
હરિયાણા પર જે 1.5 કિમિ નું યુએસી હતું તે આ ચોમાસુ ધરી માં ભળી ગયું.
દક્ષિણ ગુજરાત થી ડીપ ડિપ્રેસન સુધી 3.6 કિમિ થી 7.6 કિમિ નું ટ્રફ હાલ ખતમ થયું. તેને બદલે નોર્થ વેસ્ટ એમપી પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે 3.1કિમિ થી 4.5 કિમિ ની ઊંચાઈ સુધી ફેલાયેલ છે.
દક્ષિણ ગુજરાત કિનારા થી નોર્થ કેરળ સુધી જે ઑફ-શોર ટ્રફ હતો તે હવે દક્ષિણ મહારાષ્ટ્ર થી કેરળ કિનારા સુધી છે.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 6 ઓગસ્ટ સુધી માં વરસાદ ની 28% ની ઘટ રહી છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 47% ઘટ રહી છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 11% વધારે વરસાદ પડ્યો છે.
આગાહી:
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 7 ઓગસ્ટ થી 12 ઓગસ્ટ 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
આગાહી ના લગભગ દિવસો માં વાદળ છાયું વાતાવરણ તેમજ તારીખ 9 થી 11 ઓગસ્ટ દરમિયાન બહુ તેઝ પવનો દર રોજ વધી ને 25 કિમિ થી 50 કિમિ પ્રતિ કલાક સુધી ફૂંકાશે અને સિસ્ટમ ના ટ્રેક આધારિત કોઈ કોઈ સેન્ટર માં 50 કિમિ થી પણ વધુ ઝડપ ના પવનો ફૂંકાય શકેય છે. આવતા દિવસો માં ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો દક્ષિણ રાજસ્થાન /નોર્થ ગુજરાત આસપાસ આવે, જેથી સિસ્ટમ ટ્રેક પણ દક્ષિણ રાજસ્થાન નોર્થ ગુજરાત પર થી પાસ થાય.
દક્ષિણ ગુજરાત, નોર્થ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત માં આગાહી ના અમુક દિવસો મધ્યમ/ભારે વરસાદ અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા. આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા અમુક સેન્ટરો માં કુલ વરસાદ 200 mm. સુધી પહોંચે.
સૌરાષ્ટ્ર માં આગાહી ના અમુક દિવસો મધ્યમ/ભારે વરસાદ અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા. આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા અમુક સેન્ટરો માં કુલ વરસાદ 150 થી 200 mm. સુધી પહોંચે.
કચ્છ : જો સિસ્ટમ ટ્રેક દક્ષિણ રાજસ્થાન પરથી પાસ થાય તો કચ્છ માં આગાહી ના અમુક દિવસો મધ્યમ/ભારે વરસાદ અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા. અને જો સિસ્ટમ નોર્થ ગુજરાત પર થી પાસ થશે તો કચ્છ માં આગાહી ના અમુક દિવસો મધ્યમ વરસાદ અને અમુક જગ્યાએ ભારે વરસાદ ની શક્યતા.
ટૂંકમાં : સિસ્ટમ ટ્રેક દક્ષિણ રાજસ્થાન પરથી પાસ થાય તો નોર્થ ગુજરાત અને કચ્છ ને વધુ ફાયદો થાય અને જો સિસ્ટમ ટ્રેક નોર્થ ગુજરાત થી પાસ થાય તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ને વધુ ફાયદો થાય.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Forecast In Akila Daily Dated 7th August 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 7th August 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Sur 12 tarikh vadi sistam surastra upar aavshe
Ahi Ghana Ramakada chhe Forecast jova maate.. joiy liyo
Lagbhag nay Ave Uttar Bharat ne Labh mlse aevu Lage chhe
hji tame dharana nthi
sir janral 10 saptembar gujrat ma chomasu viday le 6 ne
NO
Generally 31st september to 15th october
Read 30th September instead of 31st september
30 September
Jamnagar ma Fari madhyam varsad saru last 30 minit thi…
Sar morbi ni bajuna gam sadulaka ma 24 year no 17 ich thayo
ટાઢક થઇ !
પાછો રાઉંડ જલ્દી આવશે ? !
Amare aaje akho divas fuvara svarupe varsad aavyo che jenathi na jamin bhini thay na pani chale , badhe varsad aavyo pan amra gaam baju haju bhare varsad nathi have shu amre vatavarn saru thashe ?
Havey vistar and matra ghatva ma
sor kutchh ma varsad nu jor che e rat sudhi vdhare hse ke kale divsh na rese ane sir pavan to sanje 7 vage thi bahu vadhi gyu che ema fark avse ke
Je thay te joya rakho
Sir, Cole jota haji ak divas s.nagar,rajkot,jamnagar ane dwarka ma varsad thase
COLA jota favey chhe ?
Kya time thi kya time ni vaat chhe ?
Sir COLA ma time kevi rite jovay samjavo ne plz
Koi pan map ma time kyarthi kyan sudhi lakhel hoy
સાહેબજી, COLA જોવાની રીત સમય મળે ટૂંક માં સમજાવવા વિનંતી.
Namste sir Dahinsarda(Aji) TA.-Paddhari 20 kalakma 25 inch varsad padi gayo
Sir અમારે ફુવારા જેવું આવે છે તો chanse ખરા વધારે આવવાના? Paddhari પાસે Jamnagar highway થી 10km અંદર આવે અમારું ગામ?
Windy ma 700hpa ma aa system Pakistan baju ghumari marine arbi ma Ave avu dekhade che to pachhu Gujarat ne faydo karse avta divsoma?
Avata divaso windy ma joiy levay ne ?
સર જામનગરના ગ્રામ્ય વિસ્તારો માં વરસાદનું જોર કેટલા સમય સુધી રહેશે? જવાબ આપજો સર
સર આ સીસ્ટમ નો કુલ ૬૫ mm વરસાદ થયો અમારે.ecmwf અને Gsf અને Cola મા જેટલો બતાવતા હતા તેની સરખામની મા ઘણો ઓછો પડ્યો. તળાવ ચેકડેમ ખાલી પડયા છે હજુ.પરંતુ કુદરત કરે તે સારા માટે જ હોય.
Sir 4 week ni link aapo ne?
4 weeks maate http://nwp.imd.gov.in/cfs_rf.php
Sir jamkalyanpur Khub Saro
Varsad padiyo aaje aaravud ma
Total 200 mm aasre.
Kutch na Gadhsisa ta.mandvi ma bhare pavan sathe bhare varsad chalu Che.
સર
સિસ્ટમ પાકિસ્તાન બાજુ રવાના આવતી કાલે છુડોછવાયો 12 તારીખ થી વરાપ
You great Rishi of recent time. You have trained thousands of shishys selflessly. Salute, Ashok bhai. You have spread your knowledge like anything. You have rightly lived your Vanprasthashram.
Thanks Doctor !
Is this English?wow
Sir windyma jota avu lage chhe k agami 12dt.ma bob ma banti sistem praman ma nabali hse ane te chomasu dhari ne aspas teno marg banse? Sir yes /no.pls.
Sir d. Gujarat mate kevu rese aavta 48 kalak mate
Aavati kaal vistar and matra ghate
દેવભુમી દ્વારકા ના ઈસકોન ગેટ પાસે ઘુટણ સુધી પાણી ના સમાચાર જોઈને ખુબ જ આનંદ થયો. દ્વારકા ના લોકો છેલ્લા ઘણા સમયથી વરસાદ માટે તરસતા હતા તેમના હૈયા હવે આનંદ થી ઓવરફલો થઈ ગયા હશે. અભિનંદન દ્વારકા વાસીઓને
Raining has again started in Jamnagar after 3-4 hours of break..
Sir jaminthi 600hpa sudhinu pavano uac ma kachchh par thi Gujarat par aave chhe to kachchh par no vadal samuh ghumari Mari pavan Sathe gajarat par kem aavto nthi?
ghumari mari ne bhej vara pavan aavata hoy temathi vadad pan banta hoy.
kudarat ni maher ne koi na puge …..sir…ji…
dwarka talukama … mara andaje lagbhg lagbhg…. 200 thi 225mm jevo … aadevagde pani pani ..j chhe…
Have bandha thay to saru bov vadyo Vikram bhai apane
DEVABHUMI DWARKA kevak chances 6
હવે, કયારે વરસાદ જશે. એની કંઈક અપડેટ આપો.
વિરપર.
તા.મુળી
જિ.સુ.નગર
Ser morbi ma 8am thi 2pm sudhi ma 10.5 inch varsad
Kamlapur ma varsad sharo che
Jay mataji sir …amare mehsana destric ma pan gai ratre saro varsad thyo jema kadi- 12,jotana-8,mehsana-7.5,vijapur-6.5inch Amara gam ma pan 6 inch jetlo varsad padyo aaj savar sudhi..aaje savarthi varsadae viram lidho hto pan bapore 2 vagyathi bhare pavan Sathe chalu thyo hto je sanje 4 vagya thi gti vadhari 6e je hal madhyam varsada pdi rhyo 6e pavan Sathe.. village-bokarvada,dist-mehsana
Sir. Mendarda ma sanj thi atyar sudhi ma 5ich jevo varshad pavan sathe japta pde 6.sir hve kal cola ma vadad batave 6 to amare varshad kal avani skyata khari??? Amare madhuvanti dam aji 35% aspass bharano 6. Hve kal avani skyata 6??
COLA jota shikho. COLA shu time maate batave chhe. Kya time thi kya time sudhi. Fkt tarikh na jovay.
Sir,1:30 kalak thi dhimidhare varsad chalu 6e ane haju pan chalu j 6e.
સર હવે નહી જીરવાય બહુ પડિયો કુલ મળીને 12 થી 13 ઇંચ પાકો પડી ગયો છે ધ્રાંગધ્રા મા અનેક ખેતરો ના બંધ પારા તોડી નાખ્યા છે ખેતરો ડેમ મા ફેરવાયા છે અમારો ફ્લકું ડેમ એક જાતકે પોણો ભરી દીધો છે હવે પસી કેટલું જોખમ છે ગામ બાવળી તા ધ્રાંગધ્રા જી સુરેન્દ્રનગર
Sir amara keshod mate puru???
Khambhalia na costal costal areama saro varsad padyo chhe 6 inch sudhi…pan under na bhagoma varsad ochho chhe..ane tena karne jamnagar khambhaliya highway upar na sihan dem ma fakt 1foot pani ni avak thay chhe….9 foot adhuro chhe…
Sir typhoon lekima
What wind speed in that typhoon ?
Trevad hoy etlu vancho https://en.wikipedia.org/wiki/2019_Pacific_typhoon_season#Typhoon_Lekima_(Hanna)
Dadvi aa round no 174mmvarsad
Sir have Jasdan mate aaj ratri na varsad na chans6e ? Please answer
Jamnagar ne pivanu Pani puru padta Ranjit Sagar dem ma 11 foot Ane sasoi dem ma 13 foot Pani Ni avak hju pan dhime dhime avak chalu chhe….
Sir have porbandar thi dwarka na dariyakantha na vistar ma varsad aavse ke shu….plz ….ans
ahi 20 var lakhyu chhe ke 12/18 aasha rakho.
Sir have bov padyo varsad
(Deleted… by Moderator) આજે તો જામો પડી ગ્યો હો.આજે આખો દીવસ બધે વરસાદ ના સમાચાર સાંભળી સાંભળી ને મન મા મોજ ના ફોરા છુંટતા હતા હો બાપલીયા.
Hallo sir amare bhayavadar ma ajno
5 inch varsad have aje rate kay satat
Ans.plz
12/18 kalak aasha rakho
Sir have koi chance che varsad mate next 24 hours ma ahmedabad mate?
Moti matra nathi lagati havey
Sir, Amara gir vistar ma aaj no saro Varsad thayo. Haji pan vatavaran varsadi Bandhayelu chhe.
Sir dari Khodiyar dem ma haju aa round ma kai khas Nathi to gir ma haju Aasha Rakhi shkai?
12/18 kalak aasha rakho… matra havey ochhi samjo
સર, હાલ સીસ્ટમ થી દક્ષીણે ૮૫૦ hpa અને ૭૦૦ hpa મા ભેજ નુ પ્રમાણ વધારે છે અને ઘુમરી પણ બતાવે છે છતા વરસાદ કેમ નથી ?
Jyan turn marey tyan hoy varsad.
Vadodara ma varsad na chanch keva Che have.
Varsad matra havey ochhi samajvi.
તા. જી. અમરેલી
ગામ મોટા માચીયાળા
સંવારે વીરામ બાદ 10.30સાલુ થયો હતો વરસાદ 1 વાગ્યે સુંધી સાલું હતો વરસાદ તેં 1.50 ડોઢ ઈંચ થયો
આ રાવુડ નો ટોટલ 6.50 સાડા છ ઈંચ વરસાદ પડયો
9.8.2019.આ વર્ષ નો ટોટલ વરસાદ 14.50 ઈંચ થયો
આ રાવુડ માં જાજા ભાગ નો વરસાદ જમીન માં પાણી મરું
રાઇટ સર imd delhi સાચું જ છે પણ આ ટીવી કે અધર મિડીયા વાળા જુવાંનિયાવ જ બાફી મારે છે દુખ તો ત્યારે થાય કે પછેડી વા છાંટા ને મુશળધાર બોલે બીજું આ ચોવીસ કલાક નાં સમાચારે પાઈડ પીટી છે રિપીટ કર્યા જ કરે છે આમાં જ imd નાં ચોવીસ કલાક પહેલાંના સમાચાર વાંચી નાખે છે
IMD: Intensity of rainfall over Gujarat state, Kerala and Karnataka is likely to reduce from tomorrow.
Mitro ojat nadi full jor thi aavese Jene lagti hoy te savchet rahejo . aakha gam ni sim ma ojat nu pani aavi gayu se, matlab katha ni bahar nikli gayu se.