Current Weather Conditions on 8th July 2017
Monsoon Status based on IMD Inferences:
The Northern Limit of Monsoon (NLM) continues to pass through Lat. 26.0 °N / Long. 70.0°E, Barmer, Sikar, Sonipat, Shimla, Una, Jammu and Lat.32.5°N/Long. 74.5°E.
Contions are improving for Southwest Monsoon to advance into some more parts of Haryana and parts of Punjab during the next 3 to 4 days.
There is a Low Pressure area over Northeast Uttar Pradesh & adjoining Bihar. Associated Upper Air Cyclonic Circulation extends up to 3.1 km above mean sea level.
The Western end of trough at mean sea level runs close to foothills of Himalayas and its Eastern end runs from Center of Low Pressure area over Northeast Uttar Pradesh & adjoining Bihar to Northwest Bay of Bengal across Bihar, Jharkhand and Gangetic West Bengal.
There is an Upper Air Cyclonic Circulation over Southwest Rajasthan, adjoining Gujarat & Kutch between 2.1 km & 3.1 km. The moisture at 3.1 km is low, however, the moisture at 2.1 km is reasonable.
As per IMD:
IMD Advance Of Southwest Monsoon Map
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions.
Weather Forecast For Saurashtra, Kutch & North Gujarat 8th July to 12th July 2017
Saurashra, Kutch & Rest of Gujarat expected to receive scattered showers or light and isolated medium rain on different places on different days during the forecast period. Windy conditions over Saurashtra & Kutch from 9th to 12th July.
Advance Indications 13th to 17th July 2017 :
Good round of Rainfall is expected for Saurashtra, Gujarat & Kutch between 13th to 17th July 2017. Details will be given on 10th/11th July 2017.
આગાહી 8 જૂલાઇ થી 12 જૂલાઇ 2017
આગાહી સમય માં અલગ અલગ દિવસે અલગ અલગ જગ્યાએ છુટા છવાયા ઝાપટા /હળવો વરસાદ અને અમૂક છુટા છવાયા વિસ્તાર માં મધ્યમ વરસાદ ની સંભાવના. પવન નું જોર સૌરાષ્ટ્ર અને કચ્છ માં 9 થી 12 સુધી સુધી રહેશે.
આગોતરું એંધાણ તારીખ 13 થી 17 જૂલાઇ 2017:
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ નો સારો રાઉન્ડ આવે તેવી શક્યતા છે. આ અંગે વિગત 10/11 જૂલાઇ 2017 ના અપડેટ માં.
Please follow these guidelines or else comment facility will be disabled for some time.
Guideline for Comments:
1. Please post comment if you have a valid email address.
2. Read earlier comments and their reply before posting any comment.
3. Do not ask question about when the update will take place. Usually as and when deemed fit update will be given.
4. I do not forecast for long term, so do not ask for any forecast beyond 7 days.
5. When will we have ‘Good rain for Sowing seed ? Monsoon onset date has nothing to do with Sowing seeds. The latter is individual farmer’s discretion.
6. Do not ask when it will rain in any city, town or village or city. Normally the forecast is given for broad areas of Saurashtra, Kutch & Gujarat. However, for your information Multicity Wunderground Forecast link has been provided for various centers of Gujarat, Sayrashtra & Kutch.
7. All Comments will not be answered. Comments that is meant for larger audience is preferable and will be answered.
8. Please do not repeat your comment if the comment is in moderation (answer pending ).
9. When ever there is an update or I reply to any comment please do not comment ‘thank you’
કમેન્ટ માટે માર્ગદર્શન:
કમેન્ટ અંગે ના માર્ગદર્શન નો અમલ કરો.
1. ખરું ઈ મેઈલ એડ્રેસ હોઈ તો કમેન્ટ કરો.
2. આગળ સવાલો અને તેના જવાબ વાંચી ને તમારી કમેન્ટ કરો.
3. “અપડેટ ક્યારે થશે ?” તેવા સવાલ કરવા નહિ. સામાન્ય રીતે યોગ્ય લાગશે ત્યારે અપડેટ થશે.
4. હું લાંબા ગાળા ની આગાહી નથી કરતો માટે 7 દિવસ થી આગળ માટે આગાહી બાબત કમેન્ટ ના કરવી.
5. વાવણી લાયક વરસાદ ક્યારે થશે અને ચોમાસુ બેસવું બંને અલગ હોઈ શકે. વાવણી તે ખેડૂત નો નિર્યાય છે.
6. “મારા શહેર, કે ગામ માં વરસાદ ક્યારે થશે ?” તેવા સવાલ પૂછવા નહિ. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના બહોળા વિસ્તારો ની આગાહી આપેલ હોઈ છે. તમારા વિસ્તાર ના મોટા સેન્ટર માટે વંડરગ્રાઉન્ડ ની આગાહી ની લિન્ક આપેલ છે અહીં મેનુ માં.
7. જે કમેન્ટ વધુ લોકો ને સ્પર્શતો હોઈ તે આવકાર્ય છે અને તેના યોગ્ય જવાબ મળશે. બધા કમેન્ટ નો જવાબ નહીં મળે.
8. કમેન્ટ મોડરેશન (જવાબ પેન્ડિંગ ) હોઈ બીજી વાર પૂછવું નહીં.
9. અપડેટ આવે એટલે કે જવાબ આપું ત્યારે થૅન્ક યુ ની કોમેન્ટ ના કરવી.
આ સમયમાં એક પણ વ્યક્તિ સ્વાર્થ વગર એક પણ ડગલું સાલતો નથી .ત્યારે જેને અત્યારે બધા બનાવે જ છે.તેવા ખેડૂતો માટે આપનો કિંમતી સમય કાઢી ને આપ જે માર્ગદર્શન આપો છો તે માટે આપનો ધન્યવાદ,આભાર.
sir aje amare vatavaran badalyu che zapta padyu vadla pan bahuj che…
Sir pavan nu pan agotru endhan apone… karan vadhu varsad to haju vandho nahi pan vadhare pavan ave to khedut nuksan thi sake. Atle k varsad same to chomasa ma tiyari hoy j che. Sir mane lage che sathe pavan avse. Sachu?
Abhyas tamare karvano chhe… koi pan vaat nu samarthan ni jaroor na hoy.
Confidence thi je kai abhyas karyo te pramane kahevanu.
દરેક ના ગામના સમાચાર દરરોજ ગામ ના નામ ટાઇમ સાથે આપો.
Evi koi vyavastha ahi nathi.
ખેડૂતો કોમેન્ટ વાર।પોતપોતા ના ગામ ની માહિતી આપે……. સર તમો નહી.
Te badha mahiti aape chhe ahi post kare chhe…. badhu vanche kyo bhai ?
Rajkot ma savare 7 cage japta
(aam hovu joiye …Rajkot ma savare 7 vage japta…. Moderator)
મેનૂ મા એક નવુ કોલમ ઉમેરી કેમ રદ કરી દીધુ ?
શુ કારણ હતુ ?
એમા સરસ મેપ હતો .reply please !
Technical karanosar.
Cola model ma varsad ni mahiti kevi rite Malavi?
Tema lakhel hoy color pramane ketlo varsad.
Helo sar pavan ni gati kyare dhimi pasdse uapdeat kyare aavse sar
Pavan chalu raheshe
sir aajthi 3years pahela jyare gujarat w.sathe jodaya na hata tyare evu hatu ke tv.ma samachar aave ke bangal ni khadi ma lo presure sarjayu..sau.kuch.and guj.ma bhare varsad ni aagahi..havaman khatu..pan aagahi aave te pahela varsad thay gayo hoy.ane jyare aagahi aave tyare gamna loko kaheta ke have varsad vayo jase tv.ma aagahi aavi etale.kharekhar te tv.vara moda uthata..ane amne evu lagtu ke bob ma low thay sau.kuch ma bhare varsad thay..tyare em lagtu ke bob ane guj ne kay sidhu kanection hase…kale ek bhaye pan aavo saval karyo hato..bob na low ane sau.kuch ma varsad aave tevu.but sir 3years… Read more »
Hi sir
Windi tv ma gondal ma 16&17 ma saro varsad batave che to a ketala % chanch ganva
Gondal ma je padey te joiy levaay ane khyaal avi jaay ke ketla % sachu padey chhe. Aam karo toe shikhaay jaay.
Sir Tankara ma zapta chalu chhe new update aje apso agotara endhan vari
Commentu bounce thava nu praman vadho gyu.. 😀
JAwab ni raah na jovo toe SPAM ma jaay comment.
Sir. Tame update aapo to please Request chhe ke tame je model(map) vaapro chho te model update maa mookjo jethi amne pan shikhva male ane je pan System Thi Varsad padvano hoy to te system naa tamara model(map) mookjo jethi darek mitro ne navu Sikhava male ane temne khabar pade ke Varsad kay rite aave Chhe. Tame gaya varse mookyata ne ae hoy to pan chhalse. ( Sir tarikh 15-16-17-18-19 Gujarat maa moje moj padvani chhe ane pachhi paachho 22-23 thi navaa bhajiya Talavana chhe aa maaro abhyash chhe sir )
Sir tame halma kya raho rahoso tame atayare us marahoso javab apava vinti karusu
Tamaru email address khotu chhe.
Sir navi update 12 na aapso??.
Ane 17-18 na kutch upar low thay chhe evu lagi rahyu chhe…am I right?
Abhyas chalu rakho
Sir.mandva this Jan ketli dur she?
Pahela paiydu sinche pachhi Jaan ooghaley ne !
Haju Gor Bapa nathi avya… paiydu sinchavani vidhi baaki chhe.
Sar mari coment kem malti nathi
Karan email address khotu hoy etle.
Dhyan diyo toe kai vandho na avey
Biju email address fer far thaya rakhe chhe.
Sir
Amane Tamara thanki jaju janava male 6
Thanks sir
Sir
Mari comment km nathi avati
vaheli savare 4am thi 6.30am ni vache 2 japta sara andaje 0.5 inch saro varsad aavyo….jaroor hati tyare aavine khub upayigi banyo…
sir 13- 17 date ni agahi ni vigat aje apso…?
aagahi vancho
Intensity of shower are increas in next days….
જુનાગઢ મા સવારે 9અે એમ સારુ જાપટુ
Jamnagar city, west side jarmar zaptu.
15-16-17 july ni sara varsad ni agahi che IMD dwara Gujarat ma khas to saurashtra ma.probabilities ketli eni….!??
IMD na aava samachaar tamone direct avya ke koi link hoy dhyan doro… maari jaankaari ma IMD taraf thi avu kai avel nathi.
Kalyanpur ma japta se
Tamari gaadi na number nathi joiyta GJ 3 SS 9071 !
Tamaru email address khotu chhe. Na samjay toe koi mitra ni madad liyo.
Sir
Tunda – mundra taluko . Savar na 5 thi 5:30 sudhi 15mm ane kale 20mm , total mosam no 190mm varsad.
Central Gujaratma saro varsad kyare avse??
aagahi vancho
rajkot juna marketing yard pade jarodarjaptu sir
Novaa ni navi update nikali gai menu mathi pan novaa gfs nikli gayu
Testing ma hatu… haju trial chalu chhe.
Limbdi ma aje pan dhodhmar varsad padyo date 9/7.
Sir white circle around the moon is it due to high level moisture or natural signal/warming before heavy rain (my Grandma told me it is a sign of heavy rain)
Moisture
Ohk sir
–ગુરૂ પૂર્ણિમા તમારા સત સત વંદન– —————————————– માણસ છે પણ માનવતા નથી. ———————————————- સંપતિ છે પણ શાંતિ નથી. ———————————————- સુધરેલ છે પણ સંસ્કાર નથી. ———————————————- સાધુ છે પણ સદગુરુ નથી. ———————————————- ધર્મ છે પણ આચરણ નથી. ———————————————- ભગવાન છે પણ ભક્તિ નથી. ———————————————- ઇશ્વર છે પણ શ્રદ્ધા નથી. ———————————————- સુંદર છે પણ સુશીલ નથી. ———————————————- કુટુંબ છે પણ કર્તવ્ય નથી. ———————————————- ડીગ્રી છે પણ નોકરી નથી. ———————————————- કળા છે પણ કદર નથી. ———————————————- શાણ પણ છે પણ શરમ નથી. ———————————————- રાત છે પણ ઊંઘ નથી. ———————————————- વેપાર છે પણ નફા નથી. ———————————————- દુકાન છે પણ ધંધા નથી. ———————————————- ભાઈઓ છે… Read more »
Sorry sir
Sir.
Mari comments kem aavti nathi.
Sir bhuj na as pas na vistar ni sambhavana vathe ??
Sar navo raund kevo these?
aagahi vancho shu lakhel chhe
Sir bhagala ni khadi ma lo preser thai tyare lagbhag 100 sourastra ma varsad pade che to to bhagala ni khadi ne sourastr ne su lage vadge
Bangad ni khadi ma LOw Pressure thay etle Saurashtra ma varsad padey tevu kai nakki nathi… evu kayam nathi hotu
Sir app ma mobileauto rotet thay tyare all tyme first page thay jay che.
Mobile ne kem foslavavo te koi passey jaani levaay.
સર ગુરુ પૂર્ણિમા તથા ગુરુ વંદના ના અવસર પ્રસંગે આપને અમારા સાદર પ્રણામ સર આપને એક વિનંતી છે કે જો શક્ય હોય તો તમે આપણી વરસાદ ની સિસ્ટમ, બંને દરિયા નું અલગ અલગ મહત્વ, ચોમાશું ધરી, તેના વરસાદ ની સિસ્ટમ સાથે ના સંબંધો, ભારત ના અંદર ના ભાગ માં વરસાદ કઈ રીતે પહોંચે છે, કુદરતી રીતે રહેતી ભેજ અને તેનો દરિયા કિનારા ને મળતો લાભ, સૌરાષ્ટ્ર ને સા માટે વરસાદ ઓછો મળે છે, સૌરાષ્ટ્ર ના પાણી તળો તથા તેને બચાવવા ખેડૂતો એ કેવા પ્રયત્નો કરવા જોઈએ…આ બધી માહિતી આપ જો સમાચાર પત્રો માં સારી રીતે પબ્લીશ કરવાથી, ખેડુતી ને સારો… Read more »
Noted…dhyan daiysh
Sir khedut tatha amara guru tame chho . Je sacho rasto te batave te amara guru . Guru purinima na sat sat naman
Sir have 14tarikh na moto varsad nu 100 %final k haji nahi
aagahi vancho.
સર,સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં અેવું છે કે, ૨/૫ ગામાં વરસાદ હોયતો બીજા ગામોમાં વરસાદ સામાન્યથી પણ ઓછો છે અમારા આજુબાજુના ગામડાઓમાં ચોમાસાની શરૂઆતથી જ સારો વરસાદ છે હાલમાં પણ ૨ દીવસથી તે ગામોમાં જ સારો વારસાદ છે જયારે બિજા ગામોમાં આજે પણ વરસાદ બિલકુલ નથી
Sir ji , aje ame je pan wether vise janiye chhi ,e apni krupa thi. Aap pan amara guru saman chho,
Guru purnima na divse guru ne sat-sat naman.
Dhasa visatar ma zapata 0ll thi 1 inch..
vanrajsinhdodiya1111.vd@gail.com khotu chhe…. dhyan rakho
ગુરુ ર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા :
ગુરુ સાક્ષાત પરર્બ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુદ્વે નમ:
આજે હુ (અમે ) જે કઈ હવામાન વિશે ભાંગ્યું તૂટ્યુ અવલોકન કરતા શીખ્યા તે નો શ્રેય માત્ર ને માત્ર આપ શ્રી ને
Sir.10mm at bhalvav.ta:lathi
Sir 13 tarikh thi vatavaran varsad maate Anukul chhe , me vivid model joya ane aenamathi 90 % Model 13 taarikh thi utar gujrat naa bordar vishtar thi varsad chalu thase aevu laage chhe , ane vadhu faaydo Sauratsra ane Kuch ne thase aa maaro abhyash chhe jovu rahyu ke ketlo saachho padse. Aaje guru purnima nimite sir tamne mara sat sat naman chhe.
Bhai dhanyvad
Welcome. Utar Gujarat maa pan saaro varsad thase , kem ke utar baaju thi system nu Aagaman thase ane tyaar baad bangal ni khadi maathi system aavse jethi utar Gujarat maa pan saaro thavani sakyata chhe pan aa maaro abhyash kahe chhe baaki Ashok sir kahe te saachhu ane temna par 110 % bharosho raakhi sakay kem ke ae kahe chhe ae to thayy chhe ane thasej .guru hoy to Ashok sir .
દરેક જગ્યાએ વરસાદ છે સિવાય ઉત્તર ગુજરાત
સર ! કયારે આવશે ઉત્તર મા વરસાદ ?
દરેક ઉત્તર ગુજરાતી નો સવાલ છે તમને બોલો ?
aajni Gunjan Jadav ni post vancho.
Saav Gujarati ma lakhel chhe !
એ પોસ્ટ તો વાંચી પણ તમારો શુ મત છે ?
Havey mari aagahi vancho.
sir amare jam khambhliya ma have varsad ni khas jarur che to hmna koy sara varsad ni sakiyta khari??
aagahi vancho