Current Weather Conditions on 20th June 2018
Some Significant features as per IMD :
The Southwest Monsoon could not advance further since last one week due to weak monsoon flow in associations with (a) weak cross equatorial flow (ii) Unfavorable location of active phase of Madden Julian Oscillation (MJO) (iii) an equatorial eastwards propagating oscillations which lay over central & east Pacific Ocean, Western Hemisphere and Africa and (iv) development of low pressure system over northwest pacific Ocean.
However, the monsoon circulation is likely to improve from around 24th June with (i) expected movement of active phase of Madden Julian Oscillation (MJO) to west Equatorial Indian Ocean and adjoining Arabian Sea during next 2-3 days and (ii) development of cyclonic circulations over eastern India leading to strengthening of easterlies winds over Gangetic plains. As a result, the Southwest Monsoon is likely to further advance over remaining parts of Assam, some more parts of Maharashtra, Chhattisgarh, Odisha, West Bengal and some parts of Jharkhand, Bihar and Madhya Pradesh between 23rd to 25th June.
The Northern Limit of Monsoon continues to pass through Lat. 19°N/Long. 60°E, Lat. 19°N/Long. 70°E, Thane (including Mumbai), Ahmednagar, Buldhana, Amravati, Gondia, Titlagarh, Cuttack, Midnapore, Lat. 24°N/Long. 89°E, Goalpara, Baghdogra and Lat. 27°N/Long. 87°E.
CPC – NCEP GEFS MJO Forecast
IMD Advance Of Southwest Monsoon Map (click ‘Latest Advance for Latest Map)
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ:
ઓફશોર ટ્રફ કોંકણ થી કેરળ સુધી સી લેવલ ઉપર છે.
એક યુએસી દક્ષિણ કોંકણ/ગોવા આસપાસ છે જે 4.5 કિમિ ની ઊંચાઈ સુધી ફેલાયેલ છે.
એક યુએસી 0.75 કિમિ ની ઊંચાઈ સુધી બિહાર આસપાસ છે.
બિહાર થી એક ટ્રફ 1.5 ની ઊંચાઈ સુધી છે જે કોંકણ/ગોવા વાળા યુએસી સુધી લંબાય છે (વાયા છત્તીસગઢ ), જેમાં બિહાર વાળું યુએસી પણ બૂડ છે.
એક યુએસી હરિયાણા આસપાસ છે જે 1.5 કિમિ ની ઉંચાઇ સુધીછે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 20 જૂન થી 27 જૂન 2018
પવન દક્ષિણ પશ્ચિમ ના છે. પવન થોડો ઓછો થયો છે આગળ દિવસો કરતા પવન ફરી 22 સુધી વધુ રહેશે.તારીખ 23 થી 27માં પવન ફરી ઓછો રહેશે. મહત્તમ તાપમાન હાલ છે તેનાથી તારીખ 23 થી ઘટશે। વાદળો 22 થી થશે અને આગાહી સમય માં રહેશે.
દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માં છુટા છવાયા ઝાપટા /હળવો વરસાદ મુખ્યત્વે આગાહી ના પાછળ ગાળા માં. દક્ષિણ ગુજરાત માં મધ્યમ વરસાદ સુધી ની શક્યતા પાછળ દિવસો માં અને 27 જૂન સુધી માં ચોમાસુ દક્ષિણ ગુજરાત માં એન્ટર થવાની શક્યતા છે. બીજા વિસ્તારો માં નોંધપાત્ર વરસાદ ની શક્યતા ઓછી. ભેજ 3.1 કિમિ માં ઓછો છે જે ગુજરાત બાજુ પહેલા વધશે અને ત્યાર બાદ સૌરાષ્ટ્ર બાજુ વધશે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ તારીખ 23 થી 26 દરમિયાન બાકી ના આસામ , મહારાષ્ટ્ર ના ભાગો , છતીશગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ માં આગળ વધશે તેમજ ઝારખંડ, બિહાર અને એમપી ના ભાગો માં દાખલ થઇ આગળ ચાલશે. અરબી પાંખ એક બે દિવસ મોડી ચાલશે અને 27 સુધી માં દક્ષિણ ગુજરાત માં દાખલ થશે.
Current Situation and Conclusions:
The is an Off-shore Monsoon trough at sea level now runs along Konkan to Kerala Coast.
The UAC over Madhya Maharashtra now lies over South Konkan/Goa and extends up to 4.5 km above mean sea level.
There is a UAC over Bihar and neighboring East U.P. at 0.75 km above mean sea level.
A trough runs from Bihar to the UAC along South Konkan/Goa at 1.5 km above mean sea level across Chhatishgarh, with the UAC over Bihar embedded in this trough.
There is a UAC over Haryana and extends up to 1.5 km above mean sea level.
Saurashtra, Gujarat & Kutch: 20th to 27th June 2018
Winds are mainly blowing from Southwest. The wind speed has reduced compared to earlier few days. Southwest winds will increase again till 22nd June and winds will be lower speed from 23rd to 27th June compared to earlier period. The Maximum Temperature will decrease from 22nd June and will be much lower from 23rd to 27th June compared to earlier period.
Scattered showers/light rain expected over South Gujarat, Central Gujarat, Saurashtra & Kutch mainly during later parts of forecast period. South Gujarat expected to receive higher quantum of medium rain during the latter parts of forecast period as Southwest Monsoon expected to enter South Gujarat by 27th June. Widespread meaningful rainfall possibility for other areas is limited during this period. Low level humidity is high, however the higher level (3.1 km above mean sea level) air is dry. The 3.1 km Humidity will increase during the latter parts of forecast period more towards Gujarat side compared to Saurashtra.
Overall Monsoon Situation:
Southwest Monsoon expected to Advance over remaining parts of Assam, some more parts of Maharashtra, Chhattisgarh, Odisha, West Bengal and enter over parts of Jharkhand, Bihar and Madhya Pradesh between 23rd to 26th June. The Arabian branch expected to move between 24th to 27th June.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sir Ahmedabad ma gajvij ni puri shakyata che aaje raatre.
મોરબી કચ્છ મા આવે કે સૌરાષ્ટ્રમાં આવે જણાવશો
sir Idar sabarkatha aju baju Gajvij sathe varsad thyu…welcome 2018 moonsoon…
SIR HU MARKET YARD JAMNAGAR NO AK VEPARI TATHA KHEDUT PAN CHU MANE JANVA MADYU CHE KE NCDEX MARKET KE JE NI VADH GHAT VARSAD ADHARIT HOI TO AA LOKO PRIVET WEATHER SITE NO UPYOG KARI NE MAL NI KHARID VECHAN KARE CHE JE SITE TOTAL PAYEBLE CHE ANE KAHE CHE KE TENU VARSAD NU AGOTRU TARAN SACHOT HOI CHE AA SACHU CHE AVI KOI SITE CHE
CAPITAL MA LAKHVU NAHI.
Paid weather site ghani chhe pan mey koi abhyas karel athi.
Google App ma jovo toe khyal avashe.
Baaki Skymet ne ghani Corporate client hoy chhe.
સર આ વખતે જાન આવશે કે ઘરઘરણું કરીને જતા રહેશે?કેમકે કન્યાની મા રીસાણી હોય એવું લાગે છે!
Evu kai nathi… pan aapaney badha adhira thai gaya chhe.
અમિરગઢ.. વિજયનગર.. ખેડબહ્મા.. પોશિના… વિસ્તારોમાં મા વરસાદના વાવડ છે. બનાસકાંઠા વાળા મિત્રો જવાબ આપજો. TV વાળા કહે છે
Sir a mare bhavngar ma have luck sudharta hoi e avu lge 4 day tha rojji jilla ma kyak ne kyak thunderstorms thai se thodo varsad bhi kyak pde se .
Aj bhi mast thunder clouds bnya se .
Sir atyare Baroda ma East direction ma Thunderstorm clouds bandhaya Che aje rate thunderstorm Jode rain na chances Che.
સર આર્કીલા મા તમે કીધું કે આજે તમે
આગોતરૂ એધાણ આપસો તો સર આજે તમે આગોતરૂ એધાણ આપસો કે નઈ
No Nahi avey
bahar chhu
સાહેબ તમે આટલી બધી ચોક્કસ આગાહી કેમ કરી શકો છો ? જયારે હવામાન ખાતુ પણ આટલી ચોક્કસ આગાહી નથી કરી શકતું…તમે જણાવેલ કે બાવીસ તારીખ થી વાતાવરણ માં સુધારો થશે તો સાચે જ આજે વાતાવરણ માં ઘણો સુધારો થઈ ગયો છે…અને ગઇ કાલ ના વરસાદ ના વાવડ પણ સાભળવા મળ્યા છે…આભાર સર તમારો…
Aje south gujarat baju could vadhare dekhay chhe.
Kadach tya normal rain na chance lage chhe
Hi Ashok Bhai,
Ahmedabad Weather Update :-
Gai kale sanje sandhya khili hti mast….vaddo bhi hata thoda but aakha aakash ma hta chare disao ma.
Aaje savere 11 12 thi sara vaddo che…Khas kari ne east ma ghna vaddo che. Kala ane karkari vala (Kinari vala) k j jordar vijdio kari sake eva….sanje k rate kaik thay to saru 🙂 haha
Thank you.
Sar savrastr ma 27ta sudhi ma vavni layk varsad thay jase???
Vavani te khedut n visay chhe.
Chomasu besva ni aat chale chhe.
Dakshin Gujarta ma pahela avi jasje (25 aaspaas) pachhi Veraval ane Baaki Saurashtra.
Sir aaje Anand ma bahu garmi and bafaro che aaje thunderstorm thavani Puri sakyata che…..
સર આર્કીલા મા તમે કીધું કે આજે તમે
આગોતરૂ એધાણ આપસો તો સર આજે તમે આગોતરૂ એધાણ આપસો કે નઈ
NO
Good hopes arises as first week cola is showing some good colours.
Sir vatavaran ma sudharo chhe?
સુરત મા આજ સવાર થી સૂયૅનારાયણ દશૅન થયા નથી.વાદળછાયુ વાતાવરણ
સર આજે આગોતરું એંધાણ આપવાના હતા તમે?
Bahar chhu etle time nahi maley.
Commnet ma pan jwab ek sathe aapish
Sir hu Sela 4 divsthi imd renfalma jov su to daksin savrast ni dariyai pati ma tarikh 24 25 26 27 ma saro varsadi Kalar batave se to aa varsad vavani kayak hoy sake? Plieg sir khas Karine diu Veraval dariya pati sir santos kayak javab aapjo hu ej je korma vavani karvanu visaru su sir 5divas biyaran bagatu nathi sarat etali ke thoda sata pade te pahela vavai javu sir javab aapjo
Vat sachi chhe IMD ma batave chhe rain. Kora nu Nakki Tamare karvanu chhe.
Sir aje vapi and navsari aspas na area ma vavni kri nakhse avu lge
Cola mathi thodok gase nikalyo bhai…
સર હવે વરસાદ ની આશા રાખીયે વાવણી લાયક
Ashok sir navu update aapone rajkot,saurastra mate
27 sudhi nu aapel chhe… haal kai nathi
Sir satellite image ma je vadado no samuh che te kai baju gati kare te janvu hoy to sir
Aa link save karo
sir link sev Karvi hoy to??
Koi mitra ne puchho
આજે આગોતરું એંધાણ આપશો ને ?
NO
સર, દાહોદ થી એક સારા સમાચાર છે.દાહોદમા ગય કાલે દિવસ દરમિયાન ગરમી ની સાથે સાથે ભારે ઉકળાટ નો અનુભવ થયો. દિવસ દરમિયાન પરસેવાથી લથબથ થય ગયા.ત્યાર પછી સાંજ ના સમયે પૂર્વ બાજુ થી મીની વાવાઝોડું આવ્યુ અને સામાન્ય વાદળો સાથે. તે બાદ વાતાવરણ સાંત થય ગયુ અને રાત્રે 10 થી 10:30 સુધી છાટા આવીયા . પછી અડધો કલાક આરામ લીધા બાદ 11 વાગે ની આસપાસ ધોધમાર વરસાદ સરુ થયો.દશ્રિણ પૂર્વ દિશામાંથી ભારે પવન અને મેઘગર્જના સાથે એકાએક વરસાદ સરુ થયો.10 મીનીટ સુધી ધોધમાર વરસાદ પડ્યા બાદ વરસાદ બંધ થઇ ગયો અને આકાશમા ઉપરી વીજળીઓ( જમીન પર ના પડે એ વિજળી… Read more »
Gunjanbhai tamaro whatsapp no aapso???
Facebook par massage kari do. Ahiya number nathi moklato.
પરફેક્ટ કોમેન્ટ કરી … પુરેપુરી માહીતી આપી છે.
અમે તો બઉ દુર છીએ એટલે અહીયા ના વાતાવરણનીમે પુરે પુરી માહીતી આપી દીધી જેથી વાચતા પણ ફાવે અને બધા મિત્રોને પણ ખ્યાલ આવે કેવી રીતે વરસાદ આયો. આવી રીતે બધાજ મિત્રો માહીતિ આપે તો વધારે સારુ કહેવાય.આભાર આપનો.
Ashokbhai Saurashtra na Driya kadha na vistarma japta pdse
Badhe padi shakey …dar roj shakyata vadhti jaay…
Aje porbandar ma vaddo se to asha jagi varsadni have
Gujarat baju vadadno sumu I’ve reyoche te kale sourastma I’ve jase sir
Thunder cloud hoy sanje baney aney savare gayab hoy.
Cold batave che
Cold ke COLA ?
Sir 3 divas tha sarngpur upar 9p.m thi 10p.m vache batave che
Central ane south Gujarat mate saru vatavarn taiyar thyu sirr,,, best of luck mitro monsoon ni first rain mate
Sir kale tame bar gam javana chho to aagotru endan aapso k nahi
Nahi
સર હાલમાં જે ગુજરાત ઉપર વાદળો દેખાઈ સે તે વરસાદ હશે
Tunder clouds chhe… hit or miss hoy badhe varsad na hoy…. kyank kyank hoy
Sir
Aje pepar ma hatu kale ashokbhai agotru endhan apse
Kale bahar gaam chhu
Sir hu to e vicharu chu ke. aa badha comment kare che . Koi karan vagarna te loko ne tame javab aapo cho. Khub saras vat che. A loko ne aagahi vachi levijoi tamari
આજે ૮;૩૦ થી દકસીણ પુરવ માવીજળી થાય છે.હજી ચાલુછે.
Gya 2 varshe chomashu kutch uper kai tarik pohchyo hto.
http://www.imd.gov.in/pages/monsoon_main.php aa link ma thi Monsoon report joiy liyo je varas nu jovu hoy tema MAP chhe tarikh pramaney.
Gunjanbhai Dahod thi kaik good news aapjo aaje. Satellite image ma to thunder clouds dekhay che Dahod par atyare have bus tame confirmation aapo aetle maja padi jay
Ha aavi gayo varsad dipak bhai.
સર gfs ભેજ સારો બતાવે છે બીજા મોડલ માં ઓસો બતાવે છે ૭૦૦ માં. થોડો બતાવે છે ને ૮૫૦ સારો બતાવે છે ને gfs 700 વરસાદ થોડો બતાવે છે ૮૫૦ માં સારો વરસાદ બતાવે છે તો વરસાદ માટે ઉપલા લેવનો ભેજ મહતવ કે નીસલા લેવનો ભેજ મહત્વ???
Banne kaam na chhe.
Today In gandhinagar it was orangish sky at sunset with cirrostratus clouds indicating increase in level of humidity….Sir why a 2-3 days spell of hot atmosphere (41-43 C) before onset of monsoon in gujarat region?
Sir cyclone ane anticyclone jova mate perfect map kyo joi sakay?
Cyclone nahi pan Cyclonic Circulation aney anticyclonic Circulation
UAC aney anti-UAC.
Je level ma jovu hoy te level na wind chart jovo.
Khub khub abhar sir
Sir tame uttergujaratma thunderstorm kaho chho to tema tharad vav save?
M.P. boder pahela avey pachhi Rajasthan border
Sir. GFS model 12 km and GFS 22 km ma shu difference che? Thodok abhyas karyo pan kay khabar na pdi.
12 km use karu chhu
Sir, Nadiyad ma mast Sandhya khilli chhe..
Poorv patti ma thoda vadala chhe..
Aje evening ma vadodara ma high cloud che Gujarati ma shandhya khili che.
Sir.aa varsh ni maree treeji coment se.sir have tyaree karey ke nai?
Sir koi.ne thunderstorms vise janvu hoi to maro contact ktavjo sarkhu smjavi apish.
sir bhajiya tayyar thay gya che…?
To veleriyu thariyu len Lan ma behe jaye…?
સર એક રીકવે છે. કે આગાહી લાખો તેં થોડાં મોટાં નેં ઘાંટા અક્ષર થીં મુકોને.
એમાં એવું છે કે હું કોઈને વાશી નેં સંભળાવું તો એમ કેયશે છે અમને વાસવા દે તેને દવી તો તેને સુજે નય. મોટું કરીદવ તો એકધારી લાયન વસાતી નથી. તેં લોકો મને કેય છે તું અશોક પટેલ કે. તો કાક કરે. આજ શે રીકવેશ થાય તો કરજો સર.
ગૂગલ ક્રોમ વેબ બ્રઉઝર નો ઉપયોગ કરતા હોય તો તેમાં સેટિંગ માં accessibility માં text બદલાવો કરો એટલે થઈ જસે વધારશો એટલે મોટા અક્ષર આવશે.