Current Weather Conditions on 27th June 2018
Monsoon progress as per IMD:
Southwest monsoon further advanced into some more parts of Gujarat region, some parts of East Rajasthan, remaining parts of Maharashtra, Chhattisgarh, Odisha, Bihar and Jharkhand, entire Madhya Pradesh & East Uttar Pradesh; most parts of West Uttar Pradesh, Uttrakhand & Himachal Pradesh, entire Jammu & Kashmir and some parts of Punjab. The Northern Limit of Monsoon passes through Lat. 21°N/ Long. 60°E, Lat. 21°N/ Long. 65°E, Veraval, Amreli, Ahmedabad, Udaipur, Sawai Madhopur, Aligarh, Tehri, Una and Amritsar.
Conditions are favourable for further advance of Southwest Monsoon into remaining parts of Rajasthan, West Uttar Pradesh, Uttarakhand, Himachal Pradesh and Punjab and entire Haryana, Chandigarh & Delhi during next 48 hours.
Premonsoon thunderstorm activity is very likely to continue over remaining parts of northwest India during next 24 hours.
Other weather conditions:
The East-West trough at mean sea level now runs from West Rajasthan to Northwest Bay of Bengal across North Madhya Pradesh, Jharkhand & Odisha and extends up to 1.5 km above mean sea level.
The offs-hore trough at mean sea level now runs from south Gujarat coast to north Kerala coast.
There is UAC over South Pakistan & adjoining West Rajasthan and extends up to 0.75 km above mean sea level.
The earlier UAC over Gujarat region and adjoining Southwest Madhya Pradesh at 3.1 km above mean sea level now lies over West Madhya Pradesh & adjoining Southeast Rajasthan.
There is a UAC over coastal Odisha and adjoining areas of Northwest Bay of Bengal & West Bengal and extends up to 5.8 km above mean sea level titling Southwestwards with height.
Update for 25th June 2018 Forecast :
The Arabian Sea branch of Southwest Monsoon is stand still for last few days. Forecast issued on 25th June 2018 up to 2nd July will have lower forecast out come. Rain quantum for combined region of Saurashtra & Kutch could be less than earlier forecast during the rest of forecast period.
વિવિધ પરિબળો:
ઇસ્ટ વેસ્ટ ટ્રફ મીન સી લેવલ થી 1.5 કિમિ ઉંચાઈ સુધી ફેલાયેલ છે જે પશ્ચિમ રાજસ્થાન થી ઓડિશા થઇ ને નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી સુધી લંબાય છે
આગલુ યુએસી હાલ પશ્ચિમ એમ.પી. અને લાગુ પૂર્વ રાજસ્થાન ઉપર 3.1 કિમિ ઉંચાઈ એ છે.
એક યુએસી દક્ષિણ પાકિસ્તાન અને લાગુ પશ્ચિમ રાજસ્થાન ઉપર છે 0.75 કિમિ ઉંચાઈ એ.
મોન્સૂન ટ્રફ યથાવત દક્ષિણ ગુજરાત થી કેરળ સુધી લંબાય છે.
બંગાળની ખાડી વાળું યુએસી હાલ ઓડિશા અને લાગુ નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી આસપાસ છે અને 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે.
25 જૂન 2018 ની આગાહી માટે અપડેટ :
આજે ચોમાસુ દેશ ના મોટા ભાગો માં આગળ ચાલ્યું છે છતાં ચોમાસા ની અરબી પાંખ હજુ સ્થગિત રહી છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે તારીખ 25 જૂન 2018 થી 2 જુલાઈ સુધી ની આગાહી આપી હતી. સૌરાષ્ટ્ર અને કચ્છ ને સાથે ગણી તે આગાહી ના બાકી રહેલ દિવસો માં આગાહી કરેલ વરસાદ ની માત્રા ઓછી રહેવા સંભવ છે.
IMD Advance Of Southwest Monsoon Map
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Rajkot shame mathe sara japta
bhuj(kutch) madhapar ma varsadi japta
Rajkot solvan ma gajvij Sathe varsad salu
Sir ane positive changes happening for saurastra,or is that same condition?
Rain start in rajkot
tharad vistar na amuk gamo ma gai rate halvo varsad..
રાજકોટ મા અત્યારે મિરા ઉદ્યોગ આજી વસાહત તરફ વરસાદ ચાલુ
Sir Jamnagar dis. Ma vavani layak varsad kyare thase.
Rajkot shaper vachhe saro varsad chalu
Windy ma Kutch mate saru batave chee aavta day ma
Sir Jamnagar dis ma vavani layak
Varsad kiyare thase
Jamjodhpur ma varsad na japata 2=25 pm
Sir kyak kyak kala clouds to kyank chaata chalu chhe.di . rajkot
Sir hu ek app no upayog karu su te app ma pehli var 2018 ma amara vistar mate saru batave se. 2 3 ane4tarikh mate.. Madhyam varsad 3days mate batave se. Ane bija 3nek model pan aa samay mate positive se. To Sir ame aasha rakhiye ke bhagvan amara saurashtra mate kaik saru kare…
Sir aa date ma amare vatavaran ma sudharo hoy to janavjo.
Kyu modal ke ap batavone
Sir ssaurastra ma varasad pade tevi koi sistam hal se
Sir Surendranagar ma vavani layak varsad Khare thase
Aaje vatavaran saru 6e sudhara upar 6e havaman khata ni aagahi vagar
Sir aje thodo hji agl salu monsoon thoduk Rajasthan and thodu Gujrat baki ryu have.
Jamnagar saru zapta , jamnagar na south area baju 30 minit sudhi zaptu padyu
Anjoy bro
બીજીવાર ઉનાળો ચાલુ થઇ ગયો ભાવનગર માં.
Surat ma next Ravund kiyare chalu thse
Rajkot ma varsad kedi avse
Sir aje arbi ni pankh agad chali k nai sir plz reply
NO
મારુ અનુમાન આગતરુ એંધાણ
12 જુલાય પહેલા વરસાદ થય જાય તો વધારે સારુ
12 13જુલાઈ ના દીવસે તો બધા મોડેલ સીધા દોર થય જાશે એવુ અનુમાન છે
Amreli jila ma Jo 2divas ma varsad nahi ave to pak nisfal jase
Kautchh ma Kyare varsad avse janavso
Sharad bhai gam nu name lakho
Sir shaper pase je toll tax chhe te sidha patta ne sardhari kah kahe chhe tya normal cloud pan varshi Jay chhe
To AA sardhari kah nu kasu scitificaly reason sure chhe????
Teno koi abhyas nathi karyo
Jevi rite parvat ni harmala hoy chhe tevi rite aa dhar ni haar chhe, saurashtra ma sauthi moti dhaar chhe jeni lambat andaje 60 km chhe te sardhar thi chalu thai ne jamkandorna na chitravad, ane upleta na khirasara sudhi lambayel chhe jene sthanik loko sardhari tarike olakhe chhe, rahi vaat vadhare varsad thavani to e kudarati santulan chhe karan ke jya aa dhar hoy chhe tya jamin na tal ma unda pani hoy chhe etle kudarat aavi rite sarbhar kari aape chhe
સાચી વાત છે દર વર્ષે શાપર થી ગોંડલ પટી મા સારો વરસાદ હોય છે
Pradip rathod
શાપર થી ગોન્ડલ સૂધી સારા વરસાદ ના કેટલા વષૅ ના ડેટા છે તમારી પાસે??
હોય તો શેર કરો
ha hoy che khas kari ne pipliya gam aaju baju ma…
winter ma thandi pan vadhu hoy che ae patti ma.
Sir aje pavanni gati ochi Che to Ane garmi pan bov Che to varsad avana Chan’s bane Ane Gujarat ma could Banta Nathi tenu karan su Che ???
Cloud banta vaar na lagey… thoda foda hoy toiy bhegu kari liye.
Vatavaran sudhre chhe
Kalawad Vistar ma Saro varsad chhe
સર અમારી બાજૂ મા સારો એવો વરસાદ પડયો ખેતર બાર પાણી વયા ગયા
ક્યુ ગામ ?
Visavadar ma sara eva zapta pade chhe.
When comming rain in jamnagar district .
સાહેબકાલલાવડમાવરસાદકેદિવશેપહોચછે
Porbandar me bar is kab ho gi
Morbi ma kiya re varsad avshe
Friends badhane upyogi thai ane thoduk sikhva male evi comment ke prasno krava Vinanti, baki dhiraj rakho
લખન ભાઈ અહીં બે મિત્રો છે (1) ગુંજનભાઈ જાદવ દાહોદના અને (2) ઉમેશ ભાઈ રિબડીયા વિસાવદર થી બને મિત્રો નુ જ્ઞાન સારૂ છે અને યુવાન પણ છે તેમનો કોન્ટેક્ટ કરો યુવાન હોવા થી ઈન્ટરનેટ જાણતા જ હોય હુ તો સર ની આગવી ભાષા મા કહુ તો ઘોકાઘાણી કરતો હોવ છુ
Sir tamru whatsapp group hoyto number aapone mara email per jethi mane kaik sikhava made.plz.ans.
Marey koi group nathi
તારીખ 5-6 મા bob મા બનતી સિસ્ટમ ઉપર ધ્યાન રાખો 925 થી 500 hpa સુધી દરેક hpa મા બતાવે છે અને ખાસ કરીને 500 hpa મા તેનો ઝુકાવ દક્ષિણ તરફ છે તો આ સિસ્ટમ આગળ જતા લો પ્રેશર થઈ શકે છે બરાબર છે સર
રૂઘાભાઇ કરમુંર ક્યું ગામ? અરે યાર વરસાદ આવે છે ને તમે ગામનું નામ લખતાં શરમાઁવ છો
junagadh ma andaje 10 mm varsad japta svarupe 9:30 thi 11:30 a.m
Sir aaje savrast na badha sentar wander gravund saru batave se ane toy aakas celyar kem?
Jamjodhpur ma Dhoni dhare chhata chalu.
અશોક સર
આજ ને કાલ કોલા પોજિટિવ બતાવે છે તો ભાવનગર ની આસ પાસ વરસાદ થય શકે ??
ઈ બાબત માં આપ નું મંતવ્ય જાણવાં માંગુ છું
Abhyas chalu rakho
sir
gurat ma aaj je situation tevi same 2011 pan hati tyare pan 29th keral ma monsoon set thayel ane 5to8june ni vache bombay pochi gayel ane tyarbad sauratra ne puru cover 7july thayel. khushi ni vat yese
ke 2011 ma mushala dhar vasad thayel je normal up aetke 150%vasad padyo hato.noramal473.5mm hoy chhe ane tyere 719.7mm varsad varselo.
jay drwarikadhis
સર જુનાગઢ.. અમરેલી.. પોરબંદર..ગીર સોમનાથ.. જામનગર . દ્વારકા.. રાજકોટ આ જીલ્લા માં ૩૦/૬/ સુધી માં થાય એવી આશા છે મહેરબાની કરીને જણાવજો સર.
MJO shall progress eastwards after 4 th july to bay of bengal ,does it have positive effect on system formation in bay of bengal ?
MJO ma badhi agency gotey chadi chhe
Ratre 12 vagyathi varsad chalu aatyare pan chalu che
મારી એક વિનંતી છે સર ને જો શક્ય હોય તો વોટસ એપ જેવુ અહીં GW મા add કરી શકાય તો ઘણુ સારુ કેમકે તેનાથી GW નો વ્યાપ વધશે અને આમા કોઈ વસ્તુ ને દોરી ને મુકી શકાશે જેથી જે ખરેખર શિખવા માંગે છે એમને ખુબજ આશાની રહેશે
Etlo time na madey
Aamay nathi pahochatu