30th July 2019
IMD Satellite Image
Current Weather Conditions on 29th July 2019
Some weather features from IMD :
The Monsoon Trough at mean sea level now passes through Jaisalmer, Bhilwara, Guna, Umaria, Pendra Road, Sambalpur, Chandbali and thence Southeastwards to Eastcentral Bay of Bengal extending up to 2.1 km above mean sea level.
The Cyclonic Circulation over Northwest Bay of Bengal & neighborhood extending up to 7.6 km above mean sea level now lies over North Odisha & adjoining areas of Gangetic West Bengal and Jharkhand tilting Southwestwards with height.
The Cyclonic Circulation over central parts of Rajasthan now lies over South Rajasthan & neighborhood and extends up to 3.6 km above mean sea level tilting Southwestwards with height.
The Trough from Central parts of west Rajasthan to Northwest Bay of Bengal now runs from South Rajasthan to Odisha across Madhya Pradesh and North Chhattisgarh extending between 3.1 km up to 7.6 km above mean sea level tilting Southwards with height.
The Western Disturbance as a Cyclonic Circulation over North Pakistan and adjoining Jammu & Kashmir now lies over Jammu & Kashmir and neighborhood at 3.1 km above mean sea level with the Trough aloft with its axis at 5.8 km above mean sea level roughly along Long. 73°E to north of 32°N.
The Western Disturbance as a Cyclonic Circulation between 4.5 & 5.8 km above mean sea level over Afghanistan & neighborhood persists.
Saurashtra, Gujarat & Kutch: Current conditions
There is a shortfall of 55% rain till 29th July 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has 28% Deficit till 29th July 2019. Kutch is a 81% shortfall from normal till 29th July 2019.
Forecast: 26th July to 31st July 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)
Cloudy weather on most days of the balance forecast period. Wind speeds of 25 to 50 km at some times daily during the forecast period over different areas of Saurashtra, Kutch & Gujarat. Upper Air Cyclonic Circulation lies over South Rajasthan and adjoining areas of North Gujarat.
Forecast Dated 26th July is given here with rainfall figures for clarity:
South Gujarat some centers could receive 7.5 mm to 35 mm, some centers 35 mm to 65 mm while some places receiving more than 65 mm on some days of the forecast period. High rainfall centers could reach total of 200 mm Rainfall during the forecast period.
North Gujarat some centers could receive 7.5 mm to 35 mm, some centers 35 mm to 65 mm while some places receiving more than 65 mm on some days of the forecast period. Mainly during 28th-30th July. High rainfall centers could reach total of 200 mm Rainfall during the forecast period.
East Central Gujarat some centers could receive 7.5 mm to 35 mm, some centers 35 mm to 65 mm and Isolated centers receiving more than 65 mm on some days of the forecast period. High rainfall centers could reach total of 150 mm Rainfall during the forecast period.
Kutch could some centers could receive 7.5 mm to 35 mm, some centers 35 mm to 65 mm while some places receiving more than 65 mm on some days of the forecast period. Mainly during 28th-31st July. High rainfall centers could reach total of 150 mm Rainfall during the forecast period.
Saurashtra Districts of Surendranagar, Rajkot, Morbi, Jamnagar, Dev Bhumi Dwarka some centers could receive 7.5 mm to 35 mm, some centers 35 mm to 65 mm and Isolated centers receiving more than 65 mm on some days of the forecast period. Mainly during 28th-31st July.
Rest of Saurashtra Districts some centers could receive up to 7.5 mm, some centers 7.5 mm to 35 mm, and some centers 35 mm to 65 mm on some days of the Forecast period.
Note: There are chances of Forecast outcome differing from reality and would be reviewed at the end of forecast period.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 26 જુલાઈ થી 31 જુલાઈ 2019
29 જુલાઈ 2019 ની સ્થિતિ:
મોન્સૂન ધરી દરિયા લેવલ થી 2.1 કિમિ ની ઊંચાઈ સુધી છે અને સાથે બે યુએસી આ ધરી માં સામેલ છે(એક યુએસી દક્ષિણ રાજસ્થાન પર છે અને બીજું યુએસી નોર્થ ઓડિશા/પશ્ચિમ બંગાળ પર છે). હાલ આ ધરી જેસલમેર, ભીલવાડા, ગૂના , ઉમરીયા , સંબલપુર, ચાંદબલી અને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લબાય છે.
નોર્થ ઓડિશા અને લાગુ પશ્ચિમ બંગાળ પર સાયક્લોનિક સર્ક્યુલેશન 7.6 કિમિ ના લેવલ સુધી નું છે. વધતી ઉચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
રાજસ્થાન વાળું સાયક્લોનિક સર્ક્યુલેશન હવે દક્ષિણ રાજસ્થાન અને લાગુ નોર્થ ગુજરાત પાર છે અને તે 3.6 કિમિ ની ઉચાઈએ સુધી ફેલાયેલ છે. વધતી ઉચાયે દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
દક્ષિણ રાજસ્થાન થી એક ટ્રફ દક્ષિણ રાજસ્થાન થી ઓડિશા સુધી 3.1 કિમિ થી 7.6 કિમિ ના લેવલ સુધી છે અને તે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ જમ્મુ અને કાશ્મીર અને આસપાસ ના વિસ્તાર માં છે 3.1 ની ઉંચાઈએ અને સાથે ટ્રફ 5.8 કિમિ જે 73°E અને 32°N. થી નોર્થ બાજુ.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 4.5 કિમિ થી 5.8 કિમિ ની ઉંચાઈએ યુએસી તરીકે છે જે અફઘાનિસ્તાન અને આસપાસ ના વિસ્તાર પર છે.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 29 જુલાઈ સુધી માં વરસાદ ની 55% ની ઘટ રહી છે જયારે ગુજરાત વિસ્તાર માં 28% ઘટ રહી છે. એકલા કચ્છ માં 81% ઘટ છે.
આગાહી: 26 જુલાઈ થી 31 જુલાઈ 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
આગાહી ના બાકી ના દિવસો માં અવાર નવાર વાદળ છાયું વાતાવરણ તેમજ બહુ તેઝ પવનો દર રોજ અમુક ટાઈમે વધી ને 25 કિમિ થી 50 કિમિ પ્રતિ કલાક સુધી ફૂંકાશે. અપાર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હવે દક્ષિણ રાજસ્થાન અને લાગુ નોર્થ ગુજરાત આસપાસ ના વિસ્તાર માં છે.
26 જુલાઈ ની આગાહી અહીં ચોખવટ માટે વરસાદ ના આંકડા સહીત લખી છે.
દક્ષિણ ગુજરાત માં આગાહી ના અમુક દિવસો કોઈ સેન્ટર માં 7.5 mm થી 35 mm, કોઈ સેન્ટર માં 35 mm થી 65 mm અને અમુક સેન્ટર માં 65 mm થી વધુ વરસાદ ની શક્યતા. આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા અમુક સેન્ટરો માં કુલ વરસાદ 200 mm. સુધી પહોંચે.
નોર્થ ગુજરાત માં આગાહી ના અમુક દિવસો કોઈ સેન્ટર માં 7.5 mm થી 35 mm, કોઈ સેન્ટર માં 35 mm થી 65 mm અને અમુક સેન્ટર માં 65 mm થી વધુ વરસાદ ની શક્યતા. મુખ્ય વરસાદ 28 થી 30 જુલાઈ દરમિયાન. આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા (અમુક) સેન્ટરો માં કુલ વરસાદ 200 mm. સુધી પહોંચે.
મધ્ય પૂર્વ ગુજરાત માં આગાહી ના અમુક દિવસો કોઈ સેન્ટર માં 7.5 mm થી 35 mm, કોઈ સેન્ટર માં 35 mm થી 65 mm અને એકલ દોકલ સેન્ટર માં 65 mm થી વધુ વરસાદ ની શક્યતા. આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા (અમુક) સેન્ટરો માં કુલ વરસાદ 150 mm. સુધી પહોંચે.
કચ્છ માં આગાહી ના અમુક દિવસો કોઈ સેન્ટર માં 7.5 mm થી 35 mm, કોઈ સેન્ટર માં 35 mm થી 65 mm અને અમુક સેન્ટર માં 65 mm થી વધુ વરસાદ ની શક્યતા. મુખ્ય વરસાદ 28 થી 31 જુલાઈ દરમિયાન. આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા (અમુક) સેન્ટરો માં કુલ વરસાદ 150 mm. સુધી પહોંચે.
સૌરાષ્ટ્ર ના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, દેવ ભૂમિ દ્વારકા જિલ્લા માં આગાહી ના અમુક દિવસો કોઈ સેન્ટર માં 7.5 mm થી 35 mm, કોઈ સેન્ટર માં 35 mm થી 65 mm અને એકલ દોકલ સેન્ટર માં 65 mm થી વધુ વરસાદ ની શક્યતા. મુખ્ય વરસાદ 28 થી 31 જુલાઈ દરમિયાન.
સૌરાષ્ટ્ર ના બાકી ના જિલ્લાઓ માં આગાહી ના અમુક દિવસો કોઈ સેન્ટર માં 7.5 mm સુધી તો કોઈ સેન્ટર માં 7.5 mm થી 35 mm અને કોઈ સેન્ટર માં 35 mm થી 65 mm.
નોંધ: આગાહી આપેલ વરસાદ ની માત્રા અને આગાહી સમય પૂરો થાય ત્યાં સુધી નો જે વરસાદ થાય તેમાં વધ ઘટ ની શક્યતા છે. તેનું મૂલ્યાંકન આગાહી સમય પછી થશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 27th July 2019
Read Forecast in Sanj Samachar Daily Dated 26th July 2019
Read Forecast In Akila Daily Dated 26th July 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Sir khambhaliya costal areas ma bhare varsad chalu chhe…
Rajkot ma dhodhmar varsad 2:17 AM
Sir Porbandar Ma 50 Kimi Ni Zadap Thi Pan Vadhare Bhare Pavan Ratre 12 Vaga No Fukai Che Ane Atyare 2 Vagya Varsad Nathi.
rajkot ma ratre 1 vagya thi andhradhar ……haji chalu 2:05
Vadatra. Ta.jamkhambhaliya 1:30 am thi madhyam varsad chalu vavani layak KHEDUTO ANANDO
JamKhmbhaliya vadtra gam. 1 .50 thi Saro varsad Che.
Rajkot ma hji pn dhodmar varsad chalu 1:53am
Sir avirat megho jaimo che ai Rajkot ma 2 inch k vdhu pdi gyo hse full vijdi na chmkara ne gajvij hre…14-15 July 2017 ni ek rat ma 20 inch pdyoto yadd devdavi de Evo continue varsad chlu che…moj pdi gai
Tmari bju pn saro evo varsad hse sir barobar ne?
Rain viewer કોઇ clouding નથી બતાવતું તો રાતનો આ વરસાદ ક્યાં વાદળો ને આભારી છે સાહેબ? ખરેખર જમાવટ છે.
Sir amare padadhari ni aaju baju ma rat no khubj Saro varsad.
Amare nagnesh ma bahu saro varsad chalu 1kalak thi ta ranpur dist botad
સાણથલી તા જસદણ 12 વાગ્યા નો વરસાદ ચાલુ છે હજુ પણ ચાલુ છે
Sadhuvasvani road dhodhmar varsad chalu 1:28
Rajkot, Ratre 1.30 વાગ્યે.. Ek dharo chalu..
Anradhar., Sambeladhar, Mushaldhar badhu bhegu aapyu…
Satodad ta.jamkandorna 2 vagya thi khub saro varsad chalu
Sir wakaner no kherva Gamma Kata lo varsad thiyo ha se
હૈયા પુલકિત થઈ જાય એવો વરસાદ હજુ પણ ચાલુ જ છે. આનંદ એવો થાય છે જે શબ્દો મા વર્ણન થઈ શકે તેમ નથી………
સિઝન નો આવો પહેલો જોરદાર વરસાદ. આવા ભારે વરસાદ ને રાજકોટીયનશ આવકારે છે. દિવસે આવો વરસાદ આવ્યો હોત તો જોવા ની મજા કંઈક અલગ જ હોત. વેલકમ
Rajkot ratre 12:30 thi dhodhmar varsad chalu chhe. Atyare 1:05 Vagye pan chalu chhe.
Sir rajkot jillo taluko Kotda sagani gam pachtalavda ma 11:30 saro varsad pade છે 1 vago to pan chalu che saru kevay
Ane jya varsad nathi tya pan bhagvan kri ne varsad pade
Rajkot ma gaj vij sathe dhodhmar varsad chalu6e,kothari ya road
Good raining at rajkot from 12:10 am
Rajkot dhodmar varsad chalu
ગાંધીગ્રામ રાજકોટ મા રાત ના 12-30 થી જોરદાર વરસાદ ચાલુ.
Rajkot – University Road.. Ratre 12.15 vagya thi Dimi / Madhyam gati thi varsad chalu.. Vij ane megh garjana sathe..
Saheb aap no ane bhagvan no khub khub aabhar..
Vadodara ma dhodhmar varsad chalu ek Kallak thi
Sir rajkot ma ratre 12 thi dhodhmar varsad chalu.
Kevu pade ho baki tamaruy.
Great work sir .
Thank you very much.
ta.kalavad .jilo jamnagar.na balambhadi game.rat na 12.20.thi kadaka bhadaka shathe dhodh mar varshad chalu….
Sir atyre apde ai Rajkot ma vijdi na chmkara ne thodi gajvij hre varsad chlu thyo che medium speed thi…joi speed kevi pkde e
Sir ante aayo kharo ho jasadn ane vinchhiya panthak ma
30 July na Roj morbi ma varsad saro avse ke japta
Sir … jasdan na atkot gam ma dhodhmar vardas 11:30 thi continue vijli na kadaka bhadaka sathe haji chalu
Kamlapur ma dhimi dhare varsad salu at:11:00
Sada Ratanpar Vallbhipur maa saro varsad andaje 2 ih jevo
સર ના મેનુ જે Weather Atlas 5 Days Forecast ની જે લિંક છે તેને ઓપન કરો એટલે તેમાં બ્લુ કલર ના બોક્ષ મા પેલા રાજકોટ નુ લોકેશન ખુલશે અને પછી તેમા બ્લુ બોક્ષ મા જ નીચે ના ભાગે વચ્ચે detailed forecast લખેલું છે તેને ટચ કરવાથી Weather Atlas ની લિંક ખુલી જાશે .પછી તેમા પણ ઉપરના ભાગે જમણી સાઈડ લીલા કલર નુ બોક્ષ પણ છે. તેને ટચ કરવાથી તમારૂ લોકેશન ઓટોમેટીક આવી જાશે….
Sir
Navu USA je bob MA thay 6 teno treck Gujarat taraf 6 sakyata ketla %ganavi
Wendy mujam
અને આ લિંક સર ના મેનુ માં પણ છે જ. Weather Atlas 5 Dad’s નામની લિંક મા પણ એજ રીતે આગળ વધવાનુ.
Vadodara ma sanjhthi constant zarmar varsad chalu Che koi vaar intensity vadhi jay Che. Sanjhe saras sandhya khili hati Ekdam yellow aakash Thai gayu hatu pachi dhime dhime kala dibang vadla gherava mandya West side thi aava mandya ane dhimo varsad chalu thai gayo je atyare pan chaluj Che thanda pawano Jode. Weather is like hill station….
મિત્રો સરે જે આપણા લોકેશન માટે Weather Atlas જે લિંક આપી છે તને પેલા ઓપન કરી ને પછી તેમાં ઉપર ની સાઇડ જમણા ખુણા માં જે લીલા કલર નુ ખાનું છે તેના ઉપર ટચ કરવાથી તમારા ગામનું લોકેશન સીધુ જ ખુલી જાશે તો તેમા તમારા ગામનુ નામ પણ લખવુ નહી પડે.
પણ ભાઈ આટલી મહેનત કોણ કરેછે. બધા મિત્રો ને એકજ વાતની પિન ચોટેછે.
Amreli ma dhimi dhare varsad 10:15 …thi
આદરણીય,અશોકભાઈ.
W.G.imege સેટેલાઇટ માં જોવા મળતી નથી. બહુ ઉપયોગી છે. જોવા મળે તેવી આશા.
Sir ek dam thando pavan che dhoraji vistar ma, thanda pavan hovanu karan
ema apan ne shu taklif chhe ?
KALAVAD side to varsad j nathi fakt 1-2 zapata j chh to sir 30 July na varsad ni shakyata khari.
Sir, all gujrat na location link ni Ek update muki dyo etale shanti
Khas Kari ne nava Mitro ne” k chella andaje 4 5 varsh hu sir ne follow karu bhadha j model fare che.. Pan Sir kahe che tema moto tafavat nathi padyo… A badha pariblo joy ne pachi j update ape che…. Mate adhira thavu nahi model bhale fare chinta n karo ….
સિહોર 9.30 થી dhimidhare વરસાદ ચાલુ
Hello sir,
Amare gandhidham Adipur ma 9.30thi zarmar chalu છે ghadik vadhe છે ghadik chhata thay chhe.
Mundra mandvi na samachar malya chhe pan tya na mitro vadhare kahi sakse.
Paddhri 9.30.pm dhodhmar varsad chalu
sir long term weather forecast ma kholtu nathi deodar lakhiato Gujarat na taluka nathi kultua biu batave che
Tamone moklel chhe
Spelling khoto lakho chho
DIYODAR lakho
Sir, girl somnath mate no link aapone
aaje aapeli koi pan center ni link use karo and Tamaru center search karo etle chalshe
Sir
Hu aaje Bhavnagar hato tya bapore 3 thi halva bhare zapta hata… 8thi sanosara raghola mandva sudhi varsad hato ane Gadhada taluka na gamdama ghoghasamdi patana ma saro varsad Dhasa ma bapor pachi 2zapta atyare halvo varsad saru che… 2 divas kevi sakyata che ?