Southwest Monsoon Withdraws From Some Parts Of West Rajasthan & Punjab On 28th September 2020
આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની વિદાય ની શરૂવાત થઇ – પશ્ચિમ રાજસ્થાન અને પંજાબ ના થોડા ભાગો માંથી ચોમાસાએ વિદાય લીધી.
Current Weather Conditions on 28th September 2020
In view of the establishment of an anticyclonic circulation in the lower levels over western parts of northwest India and substantial reduction in moisture content and rainfall, the Southwest Monsoon has withdrawn from some parts of west Rajasthan and Punjab today the 28th September, 2020. The withdrawal line passes through Amritsar, Bhatinda, Hanumangarh, Bikaner, Jaisalmer and Lat. 26°N/ Long.70°E.
Also, conditions are becoming favorable for further withdrawal of Southwest-Monsoon from some more parts of Rajasthan and Punjab and some parts of Haryana, Chandigarh & Delhi, Uttar Pradesh and Madhya Pradesh during next 2-3 days.
28 સપ્ટેમ્બર 2020: આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની વિદાય ની શરૂવાત થઇ – પશ્ચિમ રાજસ્થાન અને પંજાબ ના થોડા ભાગો માંથી ચોમાસાએ વિદાય લીધી. ચોમાસા ની વિદાય માટે ના પરિબળો સારા હોય, આવતા 2 થી 3 દિવસ માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન અને પંજાબ ના થોડા વધુ ભાગો માંથી તેમજ હરિયાણા, યુ.પી. અને એમ.પી. ના થોડા ભાગો માંથી તેમજ ચંદીગઢ અને દિલ્હી માંથી વિદાય લેશે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :
1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 1 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.
2. 1st સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :
a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.
b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )
c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.
ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :
દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, સમગ્ર દેશ માંથી 1 ઓક્ટોબર પહેલા વિદાય નથી કરાતી. જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.
Click the link below. Page will open in new window. IMD 700 hPa charts shows location of UAC over North Bay of Bengal and Arabian Sea off Maharashtra Coast on different days.
IMD 700 hPa Chart valid for 11.30 am. of 1st October 2020
IMD 700 hPa Chart valid for 11.30 am. of 2nd October 2020
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં બંને બાજુ યુએસી જોવા મળે છે. અલગ અલગ દિવસે લોકેશન દર્શાવે છે.
Forecast: Saurashtra, Gujarat & Kutch 28th to 5th October 2020
South Gujarat:
Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days at different locations during the Forecast period.
East Central Gujarat :
Possibility of Light/Medium rain over Isolated areas on few days at different locations during the Forecast period.
North Gujarat :
Mainly dry with possibility of rare showers at some locations during the Forecast period.
Saurashtra:
Possibility of Showers/Light/Medium rain over scattered areas on some days at different locations of Coastal Districts of Porbandar, Junagadh, Gir Somnath, Amreli, and Bhavnagar during the Forecast period while rest of Saurashtra will not get any significant rain but will remain dry with rare showers at some locations during the forecast period.
Note: Forecast for Saurashtra has included Coastal District of Porbandar on 29th September 2020.
Kutch:
Kutch will be mainly dry.
Monsoon Withdrawal: Southwest Monsoon withdrawal has started from North West India (Rajasthan/Punjab) and subsequently from other parts and then Kutch & North Gujarat followed by Saurashtra and rest of Gujarat.
ચોમાસા ની વિદાય: દેશ માં સૌથી પહેલા ચોમાસા ની વિદાય નોર્થ વેસ્ટ ઇન્ડિયા (રાજસ્થાન/પંજાબ) બાજુથી આજે ચાલુ થઇ છે. પછી ક્રમશ બીજા ભાગો માંથી પછી કચ્છ, નોર્થ ગુજરાત એન્ડ ત્યાર બાદ સૌરાષ્ટ્ર અને બાકી ગુજરાત માંથી.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
આગાહી વાંચો અકિલા માં Read Forecast In Akila Daily Dated 28th September 2020
આગાહી વાંચો સાંજ સમાચાર માં Read Forecast In Sanj Samchar Daily Dated 28th September 2020
Sir aato Rajkot ma kadaka bhadaka sathe dhodhmar
Ketla mm ?
Sir PDM college thi Amin marg sudhi hato
રાજકોટ વોકહાર્ટ હોસ્પી. પાછળ જરમર ચાલુ થયુ છે
Sir,aje s.kundlana goradka,vijpadi ajubajana 10 thi vadhare gamdama hajaro khedutoni pathari fervi nakhi varsade khetromathi Pani Nikli gaya maru gam goradka aje 90% magfali upadeli hati.
Visavadar ma sajaave chhe atyare..joiye shu thai chhe.
સર ના કેવા મુજબ 11,12,ના હવે વરસાદ નો કોઈ ખતરો નથી ….
Imd મા ૧૨/૧૩/૧૦/૨૦૨૦ મા જરાક બતાવે છે તો છૂટો છવાયો આવશે રાઈટ?
Amreli ma 7thi 11 tarikh sudhi varsad na kevak chance …..magfali upadavi chhe
10, day precipitation nathi
Cool week1 ma nathi
Sir Mara anuman pramane date 3thi 5 ma savarast ma chuta chavaya vadad Thai pan varasad nahi Thai tyar bad 5 thi 9 tharikh sudhu bhur pavan vay ane vadad vikherai ane suku vatavaran Thai
Total anuman mujab 9 sudhu koi varasad nathi matra ghora jevu re se
11 tareke low bane Che Tema mate
Jan Haji utare bethi Che ne mandva vala
Disko kare Che evu Che
Haju to Bob ma batave Che
Gujrat thi 3000 km dur
10 divas aagotru Che
Sarji 3 + 7, = 10 tamari rang ma se to sarji please saurastra ma koy sakyta khari varsad ni???
COLA week 1 jovo
Windy 10 divas jovo
IMD 10 Days Precipitation jovo
Sir Bob ma low bane 6 pan Cola 2 week ma kai varsad ave aevu batavta nathi
Sir .date 6 ,7 ,8 ma kevu rahe thodo Prakash pado magfali upadvi chhe 5 date ma .thodu Aagotru Aapo to khyal Aave .
aaj na jawab vancho
10, 11, 12 માં સૌરાષ્ટ્રમાં ખતરો નથી નવી અપડેટ પ્રમાણે
Sir have Amara aria ma varsad na chance khara avta 7-8 day ma to magfali upadvi che ke rah Jovi padse
Please answer me
October ane November special vavajoda (cyclone) na mahina.
Sir aaje zakar jordar avi che
Aaje magfali ghar bhegi kari didhi aaje badhu compelet thay gyu. Varsad ni shakyta hova thi kam jadp thi puru karyu have rat ma pan magfali kadhi a siye rat hoy k diwas have kai nathi jota. Khedut mitro have jadap thi kam puru karjo kem k aavnara diwaso ma varsad ni shakyta dekhai rhi se.
Govindpur Ma Dhodhmar 1 inch Varsad
Sir kai aagotaru hoy to kejo magfari upadvani chalu che etale
કેટલીક સિસ્ટમ હજી બને છે .. એ આવશે કે શું…કંઈ નક્કી છે…
Sir viday suvrastra mathi lidhi haju satavar????
NO
Aajthi gharmi ma vadharo thayo che ane 9th Oct pachi vatavaran ma asthirtha dekhay che varsad Batave che BOB ma low bane che mate.
10 તારીખ બાજુ વરસાદ આવશે સૌરાષ્ટ્રમાં એવું દેખાય છે કઈ….
BoB Valu low Gujrat sudhi nahi aave teni asar thi upar na leval na vadalo aave….
10 11 oct મા bob 2 લો પ્રેસર બને છે
બઁગાળ ની ખાડી માં 10/11તારીખ માં બે લો પ્રેશર? શેમાં બતાવે છે?
Windy
તે uac છે લો તો એકજ છે
Hal na low ni vat se.
સર આજ ના અકિલા સમાચાર મા આ વર્ષ ના cherapunji કોણ છે એના બાબતેં નું લિસ્ટ આવ્યુ છે…
અંબોલી 386 ઇંચ
Tamhini 298 ઇંચ
Kitvade 286 inch
Aa badha maharashtra na city chhe…!!!!
Cherrapunji recorded 10,871 mms in Seasonal Monsoonal Rainfall from 1st June till 30 Sep 2020. So with this Annual Rainfall so far since 1st January till date stands on 13,340 mms!
Vadhu vigat detail ma jovo http://www.vagaries.in/
Akila ma je Name chhe te Maharashtra na Top Center chhe.
Okk
સ્કાયમેટ વાળા 10 થી15 તારીખ ની વચ્ચે વરસાદની શકયતા બતાવે છે.બંગાળની ખાડી વાળી સિસ્ટમ મહારાષ્ટ્ર ગુજરાત તરફ આવશે.
Somasa na 4 mahina no koto puro thayo pello varsad 4 june sello varsad 30 September. Have je varsad aave tene mavthu ganvu
Haju Vidhivat Chomasu puru nathi thayu Saurashtra ma
Sir. BoB ma system bane che teni ashar avanara divshoma saurashtra /gujarat par kevi raheshe. Please. 4 Tarikhe magafali upadavi che.please
System chhe j haal.
sir BOB ma to pachhu low banu !
Yes
સર 9 10 11 12 તારીખ માં માવઠા ની સક્યતા દેખાય છે તો તમે થોડો વહેલો અંદાજ અપો તો મગફડી ઉપાડ વામાં અંદાજ આવે પ્લીઝ જવાબ આપવા અપીલ જય શ્રી કૃષ્ણ
Mara range bahar chhe.
Baaki Ramakada jovo
Dt. 21 na 10 mm na zapta ne bad karta aakho september month koro pasar thayo.
નસીબદાર
100% true
Sar aje hathiyana sata pdiya
Sani dam Ane aspas na vistaro ma aje 4pm thi 5 pm sudhi varsad se. Pan ketlo hoy te khbar nahi ,Raval na koy mitro hoy to janavso?
સર ચોમાસાની વીદાય હજી સૌરાષ્ટ માટે રાહ જોવરાવે એવું લાગે છે’ ind 700 hPA જોતા તાઃ 10/11માં હજી શક્યતા લાગે છે’ જોઈએ હવે શુ થાય છે’
Sir aaje rajkot ma sakyta batave chhe badha model to sakyta khari ?
Amare su these aaje
Date 9 end 10 thi pachhu varsadi vighn .. .. ..tevu lage chhe.
sir haju varsadni activity ketla samay rahese??
આ વરસાદમાં gfs મોડલ વધુ કારગત નીવડ્યું
તો આજથી gfs મુજબ રાહત થતી હોય એવું લાગી રહ્યું છે
ચોમાસાની વિદાય પછી પણ બંગાળની સિસ્ટમનો લાભ મળે?
Yes GFS pramaney thayu chhe chhela 2/3 divas.
ECMWF pramaney nahi.
Chomasu viday pachhi BOB and Arabian Sea ma System banti hoy chhe.
Junagdh ma 9:30 to 11:30 ma 1.5 inch varsad padel 6
સર આ ગોંડલ અને જસદણ માં છેલ્લા 2 દિવસ માં આગાહી અને અનુમાન કરતા વધુ વરસાદ નું કારણ નીચલા લેવલ ની અસ્થિરતા છે ? કે બીજું કંઈ
Rajkot District maate ochhi shakyata janati hati.
જસદણ તાલુકો વરસાદ ના આ રાઉન્ડ માં મોખરે છે. રાજકોટ જિલ્લા માં.
Jasdan ma Total 29 mm Varsad thayo 28th thi 30th September sudhima
10 40 thi medium chalu
Amare 9pm this 10pm 1″ jevo midiyam dhare gajvij vagar aviyo Ghana khedute magafali upadel se tene nukasan karak thayo
પાટણવાવ (ઓસમ હીલ) સાંજે 7 થી 7:30 સુધીમાં જોરદાર પવન સાથે દોઢ ઈંચ વરસાદ પડ્યો થોડુ ઘણું બચ્યું હતુ તે પણ છીનવાયુ
Visavadar: Geer ma cloud burst thayu hashe.Atyare akhi season ma nathi avyu evu ghodapur avyu chhe.
Visavadar ma jordar 5 inch varsad
Visavadar na prempara gam ma 4inch thi vadhu varsad na samachar chhe. 7:30thi 9:30 vachhe.
nadi ma jordar pur aavi gya 6e hal.
જસદણ. માં 7. થી 8. ધોધમાર પડ્યો 1 ઈચ