ટૂંકું ને ટચ – હજુ બે દિવસ અસ્થિરતા રહેશે – 21 ઓક્ટોબર 2020 સુધી
Short & Sweet – Scattered Rainfall Activity To Continue Over Saurashtra Gujarat & Kutch Till 21st October 2020
Current Conditions on 19th October 2020
The withdrawal line of the Southwest Monsoon continues to pass through Lat. 28°N/Long.83°E, Faizabad, Fatehpur, Nowgong, Rajgarh, Ratlam, Vallabh Vidyanagar, Porbandar, Lat. 21°N/ Long.65°E and Lat. 21°N/ Long.60°.
The Depression has weakened to a WMLP while tracking mainly Westwards away from the Indian Coast. System not to affect India.
There is an Upper Air Cyclonic Circulation over Central Bay of Bengal & neighborhood extending up to 5.8 km above mean sea level. Under its influence, a Low pressure area is very likely to develop over the same region during next 24 hours.
An East-West trough runs roughly along 14°N across peninsular India and cyclonic circulation over central Bay of Bengal & neighborhood between 1.5 km & 5.8 km above mean sea level tilting southwards with height.
Saurashtra Gujarat & Kutch : Forecast Dated 19th to 21st October 2020
Isolated showers/rain expected to continue over some parts of Saurashtra, Kutch & Gujarat till 21st October 2020.
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ: આગાહી 19 થી 21 ઓક્ટોબર 2020
ઉપલા લેવલ ની અસ્થિરતા તેમજ ભેજ ને હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ ના અમુક ભાગો માં છુટા છવાયા ઝાપટા/વરસાદ હજુ 21 ઓક્ટોબર સુધી ચાલુ રહે તેવી શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 19th October 2020
Read Forecast in Sanj Samachar Daily Dated 19th October 2020
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
સોમવાર 19 ઓક્ટોબર 2020 ની અપડેટ
Monday 19th October Update
Thanks sir
sir pacho locho lage 24,25,26 ma wd ni asar thi fari palto lage che..sir have to na aave to saru amare to aa raund ma nathi aavyo.have to magfari upadvij padse
કિરીટભાઈ તેમા ભેજ જોઈ લો
Sir aaje વાદળા thayaa c amreli district ma …kaiii આગાહી che???
Chomasu Samagra Gujarat mathi viday lidhi aaje.
અમારા ગામ માં 5 મણ થી 20 મણ સુધી ના ઉતારા સે.વજન માં બોવ નબળાઈ સે.ઉતારા અમુક ને બાદ કરતાં 35 40 સુધી ના આવશે .અને ચણા નું વાવેતર પણ 80 ટકા થઈ ગયું સે.હજુ ગરમી રહેશે તો ચણા માં સુકારા નો પ્રોબ્લેમ આવશે
Chana ma utavad shu kam karo chho ?
Sir mara gam ma 1 vighe 1 man thi 7..8 man thay se g 20 magfali..& ha dana nu ta shu k vu..7..8 man se ene 130..gm kadach nikal se
Chhella 3 varsh thi g 20 1 vighe 30..thi 35 man thati ti..aa varse varsade mari nakhya
સર હવે શિયાળુ વાવેતર કરી દેવાય કે રાહ જોવાય?
Normally November 5-15 ma karay.
ખેડૂતોએ મગફળીમાં આ વર્ષે રાહ જોવી જોઈએ(પૈસાની જરૂર હોય એના માટે વાત નથી),
સરકારી ઉત્પાદનનો અંદાજ ખોટો પડશે અને વિદેશોમાં શીંગતેલની માંગ ખેડૂતોને મગફળીમાં મીઠું મોઢું કરાવશે.
Namaste sar have mukhtre pavani disa Kay rese
Divas and ratri darmiyan pavan disa farya rakhey… Bhur pavan pan hoy…
Sandhevaro samay kahevay…. jema pavan farya rakhey.
અમારા ગામ માં માંડવી વિઘે 5 મણ થી 15 મણ થઈ છે જે ગયા વર્ષે 20 થી 25 મણ થયું તું, અને આ વર્ષે વજન માં ય હળવી છે
અમારા ગામ માં એક વિધે કોથળો ભરાણો છે ભાદર નદી ના પુર થી અમારા ગામ માં સૌથી વધુ નુકસાન થયું છે અડધા ખેતરોમાં તો સીધુ રોટવેટર હાક્યું છે મેં પણ 20 વીઘા મગફળી માં સીધુ રોટવેટર હાક્યું છે.
sir wd asar gujarat thase ke nahi thay
Chomasu viday liye chhe.
Sar aa sena lidhe se 2 divsh thi vadra thai che aaje chata pan padya che ?
Kai nathi
અમારા ગામ ની અડધી સીમ માં 8થી 10 મણ ના ઉતારા સે ને બીજી અડધી સીમ માં 15 થી 18 મણ ના ઉતારા સે ને દાણા નો તો હજી કાઈ અંદાજ નથી કેમકે હજી તો કાઢવાની ચાલુ સે પણ હું મારા અનુભવ થી કહું છુ કે 143 થી 148 સુધી ના આવશે
સર હવે વરસાદ ની કેટલી શકયતા છે મગફળી પાડવી છે તો પ્લીઝ જણાવશો
Ahi comment na jawab vancho ek bey divas na.
mare 37 no. vavel hati je 1 vighe 32 man no utaro aavel
Ketla ni jariye vavel hti?
Je Jamin ma magfali ma sukaro lagto hoy te Jamin ma g 20 nakami se. Amare sukaro ocho Lage se pan sareras g 20 ma Rog vadhare Ave se.
જેને સુકારો કે ફૂગ ન લગતી હોય તેના માટે સારી. મીઠુ મીઠુ ઉત્પાદન સારુ આપે. આ વર્ષે વધુ વરસાદ ના લીધે કાપ આવ્યો નહિતર g20 પણ 30 + હોય ઉત્પાદન માં.
Sirji ranavav ma mara khetarma 140 na Dana and 28 man vighe utaro chhe.
Sarji hu 8 vars thi g 20 magfali vavu su Ane vighe 30 thi 35 man thay se a vakhte dam vadhare bhrava thi Pani lagi gayu atle 20 man nikde se. Pan magfali tute nahi. Mare 65 vigha mathi 50 bori vinvani nahi thay
Sir vighe 17 thi 20 man
Utari 145 jevo che
G 22 no 12 thi 15 man ne utaro 145 147..37 no.20 22 man ne utaro 130 thi 135
500hpa થી ઉપરનું વાતાવરણ આપણી પૃથ્વી ઉપર કેવીક અસર કરે?
Jet Streasm etle 200 hPa na pavan and tena trough ne hisabe thandi padti hoy and vatavaran ma farak padi jato hoy chhe.
20નં મગફળી વિધે15થી22મણ. દાણા135થી145
મીત્રો બધા ને સરખો ઉતારો જ આવીયો છે અમારી બાજુ ૧૦ થી ૧૫ મણ નો જ ઉતરો આવી યો છે હા કપાસ બધા સારા ઉભા છે
Aa varsh na aakda.
22 no. Magfali 14 man no utaro.
39 no. Magfali 15 man no utaro.
20 no. Magfali 18 man no utaro.
45 no. Magfali 13 man no utaro.
Gya varsh na aakda juda se.
22 no. Magfali 25 man no utaro.
20 no. Magfali 28 man no utaro.
In my farm 37.no.groundnut was.there .without giving single time irrigation per bigha 15 (20kg) production was there.compare to last year it less
2મણ થી 10 મણ સુઘીનો ઉતારો છે ગીર ગઢડા ઉના ના આજુ બાજુ વિસ્તાર મા…
સર મારે એક વિધે 15 મણ અને ઉતારો 40 નો અમારા એરિયા માં તો કાય બોવ મગફદી નું ઉ્પાદન નથી આવતું અમુક ને તો વિધે 5 થી 7 મણ થાય છે
મગફળી g 20
વિઘે 10 થી 12 મણ આ વખતે
ઉતારો 200 ગ્રામ માં 130 થી 135 જેવો જ
Aamare g20 vikhe 10 12 man ane adtha sadi gaya aema utarani vatnoaave
વીધે-20મણ,22નંબર
200-ગ્રામે 144થી145
Ketala ni zari
Sir have avta divsoma sourastra ma varsad ni sakyata che?
Somvar sudhi ma Samgra Rajya mathi Chomasu viday leshe
Aanndo thanks sir
Good.
Mitro, aama Koyne vandho na hoy to tamara vistar ma magfali no utaro kevo riyo janavava vinanti.
Magfadi ma Vighe ketla Kg. and Dana utaro (140..ke 145 ke 150 gram 200 gmam Magfali mathi )
. 135. 140
Dana na utara lakhel chhe ne ?
Ha
વીઘે 22/23 મણ 20નંબર
અને 200ગ્રામ મગફળીયે 144 ગ્રામ દાણા
Perfect !
Aaritey vigat lkhao toe ek bija ne khyal avashe.
મેંદરડા તાલુકાનાં ગામોમાં મગફળી સરેરાશ વીઘે૧૦ મણ જેટલીજ થાયછે
ઉતારો ૧૩૫ થી ૧૪૫ મોટાભાગે આવી માંડવી છે
G/20 vighe 8 thi 10 man, Dana no utaro 140 thi 145g. Tj / 37 vighe 15 thi 20 man,Danano Utaro 140 thi 145g. ( 1 vigho = 16 guntha)
25man
Namaste sir,
WD majbut hoy to UAC ne tena taraf kheche ke nahi?
WD ketlu Dakshin taraf chhe tena par nirbhar hoy.
Biju ke WD Pashchim thi Poorva baju jatu hoy chhe… jyare UAC System Poorva thi Pashchim baju.
Etle Jo WD Majbut hoy toe UAC ne Pashchim taraf java ma avrodh karey.
Aa badhu timing par hoy… UAC kyarey thayu and WD kyarey kyan chhe.
Thanks
2019 na chomasa and ma aa ghatna bneli….W.D se UAC ne potani baju kheselu.
Mitro varsad to gayo pan Sathe comments pan lai gayo . Lage se badha kheti kam ma lagi Gaya . Mitro samay made tiyare co. Karta rahejo.
Comment karva no time j malto nathi. Atyar sudhi navra hta varsad na karne have diwali sudhi kam puru thay am nathi. Have time malyo to kam upadi laea ne kam puru thay atle pasa comment karva aavi jasu tya sudhi bay bay.