16th May 2021 Update for Maximum Temperature @ 6.00 pm.
Gandhinagar 44.0 °C
Porbandar 43.8 °C
Vallabh Vidyanagar 43.6 °C
Ahmadabad 43.5 °C
Kandla Aerodrome 43.4 °C
Rajkot 43.4 °C
Bhuj-Rudramata 42.6 °C
Amreli 42.2 °C
Baroda Aerodrome 42.2 °C
Naliya (India) 42.0 °
16th May 2021 Update 9.00 am IST
JTWC મુજબ મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર નો વૅરી સીવિયર સાયક્લોનિક સ્ટોર્મ ‘TAUKTAE’ નો અત્યાર સુધી નો સિસ્ટમ નો ટ્રેક તેમજ ફોરકાસ્ટ ટ્રેક પવન ની વિગત સહીત 16 મે 2021 ના સવારના 8.30 ની સ્થિતિએ.
IMD/RSMC મુજબ મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર નો વૅરી સીવિયર સાયક્લોનિક સ્ટોર્મ ‘TAUKTAE’ નો અત્યાર સુધી નો સિસ્ટમ નો ટ્રેક તેમજ ફોરકાસ્ટ ટ્રેક (અને ટ્રેક કેટલો ફેર થઇ શકે તેે પટ્ટો ) 16 મે 2021 ના સવારના 5.30 ની સ્થિતિએ
નોંધ: 1 KT પવન એટલે 1.852 કિમિ/કલાક
દાખલા તરીકે 17/12Z 85 KT એટલે 17 તારીખે સાંજે 5.30 વાગ્યે 155 km/કલાક ની સ્પીડ. IMD માં પવન ની સ્પીડ 3 મિનિટ ની શરેરાશ પ્રમાણે હોય છે.
નોંધ: 1 KT પવન એટલે 1.852 કિમિ/કલાક દાખલ તારીખે 17/12Z 85 KT એટલે 17 તારીખે સાંજે 5.30 વાગ્યે 155 km/કલાક ની સ્પીડ. IMD માં પવન ની સ્પીડ 3 મિનિટ ની શરેરાશ પ્રમાણે હોય છે.
15th May 2021 Update 5.30 pm IST
Cyclonic Storm ‘Tauktae’ Over East Central Arabian Sea 15th May 2021: Cyclone Alert for Gujarat & Diu coasts (Yellow message)
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર સાયક્લોનિક સ્ટોર્મ ‘ટાઉટે’ : ગુજરાત અને દીવ માટે સાયક્લોન અલર્ટ (યેલો મેસેજ)
FROM: INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO.: 10 (ARB 01/2021)
TIME OF ISSUE: 1730 HOURS IST DATED: 15.05.2021
IMD બુલેટિન નંબર 10: 1730 કલાક IST તારીખ 15-05-2021 મુજબ
IMD બુલેટિન માં પાના નંબર 5 અને 6 માં સિસ્ટમ ના ફોરકાસ્ટ ટ્રેક આપેલ છે તે જોવા
Brief Update:
The Deep Depression over Southeast & adjoining East Central Arabian Sea has tracked mainly Northerly direction and strengthen to a Cyclonic Storm. This System is now over East Central Arabian Sea and has reached a Severe Cyclonic strength (yet to be confirmed by IMD). The winds blowing 85-95 kms/hour and gusting up to 105 kms/hour. The System Center is 250 kms. Southwest from Goa and about 800 kms South of Saurashtra coast. The System expected to track mainly Northerly direction towards Saurashtra Coast till 17th evening when it will be around 100 kms from Saurashtra coast. The Cyclone track has to be monitored closely for any changes for next two days.
There will be moisture incursion from Arabian Sea, Upper Air Instability and also peripheral Clouding associated with the current System will come over Gujarat and so Saurashtra, Gujarat & Kutch will get thunder activity from 16th May and increase thereafter. Saurashtra, Kutch & Gujarat Rainfall quantum and wind expected to increase after 17th morning. Areas in the track of the Cyclone will received more than 200 mm rainfall and very high winds.
Tropical Cyclone 01A (TAUKTAE) JTWC Warning No. 5
Dated 15-05-2021 0600 UTC ( 11.30 am. IST)
UW-CIMMS IR Satellite Image of 01A.TAUKTAE ( IMD Cyclonic Storm)
Dated 15-05-2021 @ 1000 UTC ( 03.30 pm. IST)
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 15th May 2021
Read Forecast In Sanj Samachar Daily Dated 15th May 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
આભાર સર
સો વાત ની એક વાત …..મિત્રો હધુય નોટ કરજો
5.7દીવસ સાલે એટલો બાજરી ઘવ નો લોટ કરી રાખો
મોબાઈલ બેટરી ફુલ રાખો હાથ બતી ફુલ રાખો.
દવા સાટવા પંપ ની બેટરી ફુલ રાખો એમાં થી સારજીગ કરવા થાહે
પાણી નાં ટાકા ઘાબા ઉપર વય એ ફુલ રાખો
ગાય ભેંસ વય તો એને યોગ્ય જગ્યાએ રાખજો
. પસી કેતા નય કીધું નોતું…………
Sir, cloudy weather since morning at porbandar. From 11.30 am extreme amount of hot atmosphere has emerged. Never seen such hot atmosphere with out sunlight till now. What does this indicate if you can throw some light pls.
16/17 ma Garmi vadhvani aagahi hati… jyan vadad ochha hashe tyan bahu garmi hashe.
Sir haveta suvrastra na badha jilama varasadnu ta pakune
Aaje amare lu hti.be divasthi khubaj bafaro chhe
Is this the indication of cyclone?
Evu kai nathi kidhu
Bdha model a hath milavi lidha che…hve kai khas ferfar nai thai..
સર અમારા લોકેશન ઊપર મેપ મુજબ 50થી63kt 92 થી 117બતાવે સે તો સુ સર આ 17તારીખ સવાર થી અમારા લોકેશન ઉપર આવશે કે આમાં કોઈ ફેર ફાર થાય ફેર ફાર થાય તો બોવ સારુ નયતર ભુક્કા કાઢી નાખશે
સર આટઆટલી ચેતવણી આપવા છતાં.લોકો ગંભીરતાથી નથી લેતા.જે એક ચિંતા નો વિષય સે.
Right, Koik ne kaiye ke vavazodu aavva nu chhe, to mazak MA kadhe chhe
Pasi anubhav thase tyare modu thay gayu hase to badha mitro ne request badha ne savset karva ane savdhani rakhvi.
ઝપટે ન ચડ્યા હોય એટલે. એકાદ વાર ઝપટે ચડી જાય તો વાવાઝોડા નું નામ સાંભળી ને ધ્રુજારી આવી જાય..
Sachi vat chhe avu j corona ma hatu
હવે તો વાવાઝોડુ સૌરાષ્ટ્ર મા જ ટકરાવાનુ છે તે ફાઇનલ છે….બસ હવે એક જ આશા કે ભગવાન ને પ્રાર્થના કરી શકાય કે બને એટલુ વાવાઝોડુ નબળુ પડે અને બને એટલી ઓછી નુક્શાની થાય…જય શ્રી ક્રુષ્ણ
Porbandar City ma Savarthi vadalchayu vatavarn.
Sir Bapor 12 vaga thi lu jevo pavan nikdo che Ane garmi pn Vadhi gyi.
16/17 ma jyan vadad na hoy tyan vadhu garmi samjo… Ratrina pan thandak thati te nahi thaay.
To sir vavajodu porbandar ni Asar nay kare na Aaya to tadko pade અત્યારે
कच्छ मा पण आवी ज परिस्थिति छे हाल
Morbi ma 2 Divas thi saav Pavan nathi.
Evu lage 6 ke pavan no stock kari rahya 6. Pa6i ek sathe release karse ne aapdi pathari fervse
Thanks sir
Sir vavazoda ni kiki hoy tya pavan speed vadhu hoy ke ochhi
Ochhi
હેલો સર આપ સ્વસ્થ રહો…સર વાવાઝોડું અમારી ઉપર થી પસાર થતું હોય તે પાક્કું છે. તો અમારા વિસ્તાર મા પવન નું પ્રમાણ વધુ મા વધુ કેટલાક કિલ્લો મીટર સુધી નું રહેશે.
Naksha ma apel chhe.
baaki jem jem time jaay nava naksha aavey etle vadhu chokkasta aavashe.
Sir have porbandar ane dwarka ni upar thodu jokham talyu ke nahi
Sir have jajo ferfar thay em lagatu nathi ecmwf models pramane
સર ઓખી વાવાઝોડા ની જેમ આ તોકતૈ વાવાઝોડા કઈ શક્યતા ખરી કે એન્ડ મોકા પર દિશા બદલી ને ખતરો ઘટી જાય કે પછી પ્રોગામ પાક્કો જ છે આવવાનો?
Vishwa ni 4 agency kaheti hoy toe kaik tathya hashe ne ?
Cyclone ni center ankh ma varsad na ni barabr mtlb ochi hoy?
Savarna 11 vagye thoda time mate chata chuti thay.
sir Imd track ane imd track wind nathi khultu…jay shree radhe krishna
Aaje teo ni technical problem hoy em samjo
IMD,JTWC,GFS&ECMWF Same track,same Landfall time
Porbandar ma Ketla inch varsad padi sake
સર બનાસકાંઠાના વિસ્તારો માં કેવી અસર રહેશે જણાવશો પ્લીઝ.
Dwarka vara bhaio ne nirat thai gai
Sir vavazodu ketlani speede aagal vadhe se ?
Haal kalake 16 km ni gatiye Vavazodu aagad chale chhe
What about rajkot and near by villages? When will rain start?
Today some thunder and 17th/18th Saurashtra will receive rain
મિત્રો વવાઝોડુ જ્યારે મુંબઈ અને સુરત ના દરિયા વચે હસે ત્યારે જ તે ક્યા રૂટ ઉપર જસે અને કેટલું તિવ્ર હસે ઈ ખ્યાલ આવસે બાકી ત્યા સુધી થોભો અને રાહ જુવો
Patel sir jambusar dist.bharuch amare kavi kamboi no dariya kaantho lage chhe to amare jokham khari??
Pavan nu rahe jokham
Sir vavajodhu live map ma kevirite jovay. Aap nu nam suche
Live koi link nathi
Windy ke eva app ma te andajit hoy.. live na hoy
Sir vavazodu saurashtra upar aavse tyre teni pavan ni speed ketali hase
Map ma aapel chhe andaj
imd 10days precipitation chart chela 5 divas thya saurastr maj vavjodu varsad btave che tene 5divas ma bov kay ferfar kariyoj nathi to apne have thi precipitation chart ni vishvasshnita vdhare rakhvi.. rigaht sir??
Barobar
Sir satellite image ma cyclone ni ‘આંખ’ dekhani…….
સર અમારે શકયતા વધી ને?
Good morning sir
Effect of cyclone on Ahmedabad?
See map
Link to map
https://mausam.imd.gov.in/
સર 16મે એટલે આજના ટ્રેક મા લીલા કલર ઉપર આછો બ્લૂ કલર છે ત્યા પવન ઓછો હશે એવૂ સમજવૂ
Niche color maate ni vigat aapi chhe te jovo Map ma
Wah re kudrat tu kare khari… chhela 2 divas thi loko na magaj mathi corona no mansik dar nikali gyo ne vavajoda nu v 4 va lagya .. media sahit badha…& Ha sir18 tarikh savar thi jem aagal vadhse vavajodu tem speed ghate parantu coastal area ma jyathi enter thase gujarat ma 17 midnight thi tyare 83 kt etle lagbhag 150 thi 160 km/hour speed hase ane te katha vistar ne nuksan karva mate ghani badhi k y.. barobar ne sir.. map pramane abhyas barobar ne.. please ans
83 aakado ke 85 ?
Ha sir 85 scs..jova ma utaval thy gy
Vavazoda no Mota bhag no varsad goa kinare j pade che Gyikal no.
Vavazoda no final track Mumbai ni najik poche pachi j khbr pde tya sudhi model gote chdya rakhse.
Good morning sir..sir jo track saurastra baju rahe to..morbi.. and tankara..side..pavan ketlo rahese….sir.. please answer sir.. thanks
Have trak ma bahu tafavat thay evu lagatu nathi savchet rahevu amareli thi hit thay ne rajkot morbi maliya aavshe evu 80% chhe mate savchet rahevu
Amare khatro vadhi gyo have.
Hash Kutch upar thi ghat gai. Have shanti 1998 ma Vavazoda no anubhav bau dukhad hato. Hve Kutch mathi nai pasar thay athva dur thi jase bypass kari ne.
અત્યાર નૂ gfsનૂ લાસ્ટ અપડેટ કરછ ઉપર બતાવે છે તે એનૂ શૂ
સર સવાર માં પવન સાવ નતો અત્યારે પવન નિ સ્પીડ વધી ગઈ સે તો અમારે આ વાવાઝોડા નિ અસર નિ શરૂઆત ગણવી ???
Haju Vavazodu ghanu dooor chhe
હજુ આ વાવાઝોડા નો પવન નથી તે હજુ ઘણું દૂર છે
Jsk sir map ma jota jamngar uper 18/12,40kt bata ve 6 Atle 18 tarikhe 5:30Pm 73 -75 km per kalke pavni sped thay sir
aavadi gayo hisab !
Hu pal tamne puchhu su sir ke Aa hisab barabar 6
Thanks ir
Cyclone TAUKTAE ne Aankh aivi!
Be positive kem ke IMD GFS , GFS ane Ecmwf fari var saurashtra par nishan maryu Jovi have.
Faint eye of cyclone is visible now
Sir,final track nu final thai gayu ke aaje sanj sudhi ma final thase
6 kalake fer thay chhe…
Latest map jota to aevu lage chhe ke south gujarat ne vadhu asar karase
Sir.. ava Chans he vavajodu agad avta dariyamaj nabadu padi jay
Saurashtra baju pahoche tyare suki hava ne hisabey thodu nabadu padey
Sir jamngar kevi sakyta rehe
Sir. Cyclone nu center Kya jila mathi pasar thase ?