9th July 2021
Monsoon To Activate Soon – Good Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 10th To 17th July 2021
ચોમાસુ ફરી સક્રિય થાય છે – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં તારીખ 10 થી 17 જુલાઈ 2021 દરમિયાન વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 9th July 2021
IMD_Mid-day_Bulletin_Main_090721
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 54% rain till 8th July 2021 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 47% from normal, while Gujarat Region has a shortfall of 40% rainfall than normal till 8th July 2021.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 8 જુલાઈ સુધી માં વરસાદ ની 54% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 47% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 40% વરસાદ ની ઘટ છે.
Click the link below. Page will open in new window. IMD 700 hPa charts shows location of Circulation/UAC over Bay of Bengal and trough towards Gujarat on different days. Bay of Bengal System expected over Madhya Pradesh around 14th July 2021 and subsequently it would track mainly Westwards.
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 12th July 2021
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 14th July 2021
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 15th July 2021
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં બંગાળ ની ખાડી પર યુએસી/લો પ્રેસર થવાનું છે તેના આનુસંગિક 3.1 કિમિ ના લેવલ માં પવનો અલગ અલગ તારીખ ની સ્થિતિ દર્શાવેલ છે. સિસ્ટમ એમપી પર અને પછી પશ્ચિમ તરફ ગતિ કરે તેવું હાલ અનુમાન છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 10th to 17th July 2021
75% of Saurashtra & Gujarat Region: Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum of 75 mm to 200 mm. during the forecast period.
25% of Saurashtra & Gujarat Region : Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period up to 50 mm total.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period up to 50 mm total.
Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 10 જુલાઈ થી 17 જુલાઈ
સૌરાષ્ટ્ર અને ગુજરાત ના 75% વિસ્તારમાં: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી 200 mm સુધી ની શક્યતા.
સૌરાષ્ટ્ર અને ગુજરાત ના બાકી 25% વિસ્તારમાં: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm સુધી.
કચ્છ વિસ્તારમાં: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm સુધી.
આગોતરું એંધાણ: તારીખ 18 જુલાઈ થી 22 જુલાઈ 2021 દરમિયમ ચોમાસુ માહોલ જળવાય રહેશે
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 9th July 2021
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Sir, have Kora ma magfali vavava nu jokham lai shaky ?
Sir amare 4:30 thi 5:15 ma 1″inch varsad thay gayo
Thankyou sir
Thanks for new update sir
Good nuz sir
Rajkot city ma Ayodhya Chowk Synergy Hospital thi Ramdevpir chowkdi sudhi light rain hto 8:15 e ne just thoda agad nikdta bvv saro varsad speed ma hto ne Sterling Hospital pchad thi Sadhuvasvani Road HP Petrol pump sudhi Saro varsad sari speed ma ne akho road etla patta ma Pani Pani kri didhu htu 8:30 ajubju ne SNK thi crystal mall bju pchu Kai nai road kora svv bki tya etla area ma Saro varsad hto chlu ne akho e road Pani Pani kri didho hto aaj scooter na wheel samai Jai etlu pani bhrai gyutu
Good news Sir
25% વિસ્તાર મા દારકા જામનગર રાજકોટ પોરબંદર આવે સર
Ha ha
aaje update aavi ane dhimi dhare varsad chalu thayo amare
તમારી આગાહી પછી અંબાલાલ પટેલ ને બીજા ઘણા એ આગાહીઓ આપી દીધી.તમારી આગાહીમાં થોડું મરચું મીઠું ભભરાવી ને કહેવા લાગ્યા.
Thanks sir
હું છેલ્લા બે વર્ષ થી જોતો આવું છું અશોકભાઈ ની આગાહી આવે પછી ભાદરવાના ભીંડા ઊગી નીકળે છે
Thank you sir
Thanks Sir For New Update thanks
Good news
Good news sir thank you
Sir, Thanks for new update
Good news sir
Thanks sir
Jay mataji
Mahadev
Thanks……for New update sir…..
સર imd વાલા એની અપડેટ મા ગુજરાત ને કેમ મહત્વ નય આપતુ હોય….
IMD na MAP ma Gujarat ma Varsad batavaey chhe
મજા આવી ગય હો સાયબ
સરસ સર તમારી આગાહી એ તો હવે અમોને નીરાંત કરી છે નહીતો અમારે ઓરવેલી મગફળી નેતો હવે છેલ્લા શ્વાસ છે કારણકે 30 દિવસ ની થઈ ગઈ છે જય શ્રી કૃષ્ણ
Thank you sir see good coment
આભાર સર
Amreli ma6-7pm 2 inch padyo
અપડેટ આપવા બદલ તમારો આભાર
Thanks Sr new apdet apava thi manas ma ane mol ma navo jiv avi gayo tamari apdet etale lokhand ma lito
નવી અપડેટની આભારવિધિમા જ કોમેન્ટસના ઢગલા,ઍપ.લોડીંગ..ને વરસાદ આવશે ત્યારે કોમેન્ટના છૂટા ઘા થશે..તો અશોકભાઇ,કોમેન્ટસના મારામા ગુજરાત વેધર ઘા ભેગુ ખુલે એવુ વધુ સક્ષમ બનાવી દેજો.
ધન્યવાદ સર,
નવી અપડેટ માટે ખૂબ ખૂબ ધન્યવાદ,
જય શ્રી ક્રિષ્ના
Thanks sir
જય સિયારામ
જય શ્રીકૃષ્ણ.
Thanks Sir
સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ ધન્યવાદ ……જય જય ગરવી ગુજરાત…….
Thanks for valuable forcast update
ખુબ સરસ આભાર સાહેબ
Jak. Sir. Thanks for new Update
Thanks for new update sir
Amare thimithare varsad chalu 8:30
Sir tamari agahi vachi darek khadut mitro ma jeev avigyo khary khar je loko gamdy moti umar na chy je mobail nathi vaparta te pan puchy ashok patel ni agahi chy to jarur varsad thasy khub khub abhar sir new apdate maty
Thanks sir new update apva badal….
Thanks. sir new apdate
Thank you sir for positive weather update,sir ek puchvu hatu ke aa system ma thunder rehse? Because tame ek vaar kidhu hatu ke Ghana samay pachi jo koi system affect kate to asthirta vadhi Jay upla level ma , bas mara vichar barabar che ke a kehjo……. Thank you once again
Yes thunder thai shakey
જય શ્રી કૃષ્ણ સાહેબ….2021….ના ચોમાસાના…..સાથે…સાથે… આજના દિવસે નવી આગાહી માટે આભાર………હાજરી ચાલુ….આ વર્ષની
ગય..18/6/2021…મા વાવણી થય ગય હતી અમારે….ને હવે વરસાદ આવી જાય એટલે……એટલે…. સોનામાં સુગંધ ભળી જશે….બસ આવી રીતે ખેડૂત ને ઉપયોગી માહિતી આપતા રહો…..
Vaah sarji vaah aa vars 2021 varsad ni opnig apdate Badal khub khub abhar. And mitro ne janavva nu ke sarji ne khota saval puchjo nai ke sar ame 25 taka ma aviye ke 75 ma je hase te agahi samay java diyo atle khabar padi jase. Jay dwarkadhish
Good news sir… Thank you
આભાર સાહેબ
Jay Dwarkadhish Ashok bhai,
Navi Umang bhari Aagahi Aapva mate Aabhar.
Saru thayu Navi Update Aapi Nahito Amuk loko
Juni Posto Vadhare mukta hata.
Thank you asok sar. Paheli comment karta sikhu chhu
Khedutone pran purva badal abhar sir.
Tx sir for your new update.
Thanks for new update sir
વિંછીયા તાલુકાના પીપરડી ગામ માં જોરદાર વરસાદ ,