22nd July 2021
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 22nd July 2021
IMD_Mid-day_Bulletin_Main_220721
There is a Typhoon In-Fa over Northwest Pacific Ocean. Moisture laden winds are blowing towards this System from Arabian Sea as well as Bay of Bengal. This scenario will continue for next five days. A Low Pressure is expected to develop around 27th/28th July over Bay of Bengal.
ટાયફૂન(વાવાઝોડું) IN-FA નોર્થ વેસ્ટ પેસિફિક ઑસન માં છે અને 5 દિવસ રહે તેવી શક્યતા છે. હાલ અરબી સમુદ્ર તેમજ બંગાળ ની ખાડી માંથી ભેજ યુક્ત પવનો તે તરફ જાય છે એન્ડ 5 દિવસ સુધી જશે તેવો અંદાજ છે. બંગાળ ની ખાડી માં તારીખ 27/28 આસપાસ બીજુ લો પ્રેસર થવાની શક્યતા છે.
Click the link below. Page will open in new window. Bay of Bengal System expected over Madhya Pradesh and adjoining U.P. around 24th July 2021. IMD 700 hPa charts shows location of broad Circulation from Gujarat State to Madhya Pradesh and Eastwards on different days.
IMD 700 hPa Chart valid for 11.30 am. of 24th July 2021
IMD 700 hPa Chart valid for 11.30 am. of 25th July 2021
IMD 700 hPa Chart valid for 05.30 am. of 26th July 2021
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. બંગાળ ની ખાડી પર લો પ્રેસર છે. સિસ્ટમ એમપી અને આસપાસ યુપી પર 24 તારીખ ના હશે. 3.1 કિમિ ના લેવલ માં પવનો નું એક બહોળું સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય થી એમપી અને પૂર્વ તરફ છવાશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં જે અલગ અલગ તારીખ ની સ્થિતિ દર્શાવેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 22nd to 30th July 2021
Gujarat Region: Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Main round 23rd to 26th and subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum of 75 mm to 200 mm. during the forecast period.
Saurashtra : Possibility Scattered Light/Medium/heavy rain on some days at different locations. Main round would be 23rd to 26th with fairly widespread on one day of this period and subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period 25mm to 50 mm total for 50% of Saurashtra and rest 50% can expect cumulative 15mm to 25 mm total Rainfall.
Kutch: Possibility Scattered Light/Medium/heavy rain on some days at different locations. Main round 23rd to 26th July. Subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period 15mm to 50 mm total Rainfall.
Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 22 જુલાઈ થી 30 જુલાઈ
દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી 200 mm સુધી ની શક્યતા.
સૌરાષ્ટ્ર માં: હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો એકાદ દિવસે મોટા વિસ્તાર માં. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ. સૌરાષ્ટ્ર ના 50% વિસ્તાર માં આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. અને બાકી ના 50% સૌરાષ્ટ્ર માં 15 mm થી 25 mm ની શક્યતા.
કચ્છ વિસ્તારમાં: હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો એકાદ બે દિવસ મોટા વિસ્તાર માં. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ.આગાહી સમય ની કુલ માત્રા 15 mm થી 50 mm.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 22nd July 2021
Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
28-07-2021
મારે અચાનક બહાર જવાનું થયું એટલે ગઈ કાલે મોટા ભાગ ની કમેન્ટ એક સાથે પ્રસિદ્ધ કરી છે અને બે ચાર કમેન્ટ ને જવાબ ને આપેલ.
Yesterday, I was out, so very few comments were replied and all comments we published in bulk, mostly at night.
ગુરુ પુર્ણિમા ની વેધર ગુરુ અશોક સર ને કોટી કોટી વંદન. હેપ્પી ગુરુ પુર્ણિમા બધા મિત્રો ને.
Guru Purnima na divse weather guru ne koti-koti Vandan.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु र्गुरुर्देवो महेश्वरः
गुरु साक्षात परब्रह्मा तस्मै श्रीगुरवे नमः
અશોક સર ને લાખ લાખ વંદન
ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટેના ભેદ
ગુરુ બિન સંશય ના મિટે, ભલે વાંચો ચારો વેદ.
વેધર ગુરુ અશોકભાઇ ને પ્રણામ
Weather guru ne koti koti vandan
Ashok bhai tamane naval nisariya na namshkar
ગુરુપૂર્ણિમા ના શુભ દિવસે આપણા વેધર ગુરુ શ્રી અશોકભાઈ પટેલ ને કોટી કોટી વંદન.
Sir gurupurnima divse guru ne lakh lakh vandan . Sirji a raund ma 500hpa no bhej saurastra ne thodo vaghu labh ape avu lagese. Biju ke gamnu nam darek vakhte lakhvu pade se.
Gaam nu name browser ma save thai shakey. fakt click karo etle dekhay and pachhu click karo etle Gaam lakhay jaay.
ખુબ સરસ માહીતી આપી અશોક સર જય માતાજી
Gurupurnima na divas wethar guru ne namska gurudaksinama amesikhi ne bijane sikhvalsu apno sisy
ગુરુ પુર્ણિમા ના દિવસે વેધર ગુરુ અશોક સર ને કોટી કોટી વંદન .
When one finds the true Guru, one conquers half the world. Happy Guru purnima
હવામાન ગુરૃ ને કોટી કોટી પ્રણામ
ગુરુપર્ણિમાના દિવસે ગુરુ શ્રી અશોકભાઈ પટેલ ને વંદન
thanks for update
Jsk Sir aaje pavan ni speed ochi che Porbandar
2 thi3 divas pavan maape.
Fari full speed thashe
Vadodara ma aa round na varsad ni sharuat. Sawarthi dhimi dhare varsad vacche vacche avi jay che. Ashok sir ne Gurupurnima ni khub khub vandana!!
અમારા અધુરા વેધર જ્ઞાન ને સમજાવી કરે છે પુરૂ એવા અસોક પટેલ છે અમારા વેધર ગુરૂ
વેધર ગુરૂ ને વંદન
Thanks
Weather guruji ne koti koti vandan
ગુરુ પુર્ણિમા ના દિવસે વેધર ગુરુ અશોક સર ને કોટી કોટી વંદન હેપ્પી ગુરુ પુર્ણિમા
ગુરુપૂર્ણિમા ના શુભ દિવસે આપણા વેધર ગુરુ શ્રી અશોકભાઈ પટેલ ને કોટી કોટી વંદન.
શ્રી ગુરુ: બ્રહ્મા ગુરુ:વિષ્ણુ,ગુરુદેવો મહેશ્વર: |
ગુરુ: શાક્ષાત્પરમ બ્રહ્મ, તસ્મૈ ગુરુવે નમઃ ||
ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય,
બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય
આજે ગુરુ પૂર્ણિમા ના દિવસે
જીવનની પાઠશાળામાં જેમની પાસેથી જીવન જીવવાનો સાચો માર્ગ અને યોગ્ય માર્ગદર્શન મળ્યું છે
એવા શ્રી અશોક ભાઈ
તથા તમામ લોકો જેઓ મારા માટે ગુરુ ના સ્થાને છે
તે સહુને મારા અંત:કરણથી શતશત નમન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ગુરુ વિના જ્ઞાન નથી
જ્ઞાન વિના આત્મા નથી
ધ્યાન, જ્ઞાન, સંયમ અને કર્મ
બધુંજ ગુરુ ની ભેટ છે.
ગુરુ પૂર્ણિમા ના દિવસે ગુરુ શ્રી અશોક ભાઈ પટેલ. ને વંદન
આપના થકી જ 2-4 દિવસ નું વેધર જોઈ શકી છીએ થોડું ઘણું…..
ગુરુ પુર્ણિમા ના દિવસે વેધર ગુરુ અશોક સર ને કોટી કોટી વંદન હેપ્પી ગુરુ પુર્ણિમા સર & all friends & thanks for new update sir
Jsk sir…gurupurnima na pavitra divse weather guru na charno ma dandvat pranam…satsat naman.
ચોમાસુ ધરિ નીચેઆવેસેકે ઉપર જાયછે
Chomasu dharino Pashchim chhedo normal thi thodo uncho chhe… je Normal thai jashe. (Barmer Rajasthan thi M.P. Odisha, BOB)
UAC/ East West shear zone/ Bahodu Circulation, mukhya 700 hPa & 500 hPa
850 hPa ma Rajasthan (Normal thi thodi niche) thi System baju and agad dhari thay tevi shakyata chhe.
ગુરુ પૂર્ણિમા ના દિવસે ગુરુ શ્રી અશોક ભાઈ પટેલ. ને વંદન
આજે રાત્રે બે ઝાપટાં આવ્યાં…..આજ રાતથી પવન સાવ પડી ગયો …
Sir varsad ni shuruaat aaje divase thse k rat thi?
Jsk.Sir. Thanks for new update.
Thanks for new update
Thanks sir
Chek photo
સર ધ્રોલ જોડિયા અને જામનગર તાલુકા માં 50mm જેવો વરસાદ થશે ??
10mm thi 15mm
Check profile pic..
1″ to bhag ma aavashe ne.
આભાર સર…અપડેટ બદલ
અમારે વરસાદ ની ઘટ આ સિસ્ટમ પુરી કરશે એવું લાગે છે મને લાગે છે કે 27 ના બીજું લો બને છે એ આ સિસ્ટમ નો ભેજ ખેંચી લેશે નહીં તો આ સિસ્ટમ જ ગુજરાત ને ધરવી દેત
Thanks for update sir
Browser mathi profile set na thati hoy to Google play store mathi wordpress application download kari lo tema sardta thi thay jase
Thanks for feedback
Thanks
Thanks sir for new update…Nadi nala badhe chhalakay jay tevo varsad aave to vadhu saru…jay shree radhe krishna ji ki jay jay jay ho…
Noolschool 700 hpa ma 24 tarikhe Uac upar Anti-Cyclone bane che tenathi jo 700 hpa na Circulation no south baju zukav thay toe teno trough Saurastra suthi aave ane Saurastra ne pan Varsad no thodo vadhu faydo thay sakey.
Mara abhyash mujab
Anti cyclone?
Sirji,
Noolschool 700 hpa 24/07/2021 17:30 local UTC Low nu Uac che teni north baju ek weak Anti-Cyclone batave che tena vishe kahu chu.Te weak Anti-Cyclone 24 date purtuj batave che tenathi 700 hpa na Circulation ne thodu niche zukavi sakey?
Je thavnu hoy te andaj Forecast Model aapata hoy chhe.
Thanks Sir.
સર પ્રોફાઈલ પીકચર રાખવા માં પાસવર્ડ માં કાઈ મેડ નથી પડતો કેવો પાસવર્ડ નાખવો એ હેલ્પ પ્લીઝ
Koi mitro madad karo
પાસવર્ડ ગમે ત્યારે બનાવો ત્યારે તેમાં ગમે તે આંકડા,@,#_ આ માંથી એક બે આઈટમ નો ઉપયોગ કરો સેટ થઈ જસે
http://en.gravatar.com/આમા એકાઉન્ટ બનાવો
એકાઉન્ટ રજીસ્ટર માં પાસવર્ડ હોય તે સાઈન ઈન કરવામાં તે પાસવર્ડ નાખવાનો એકાઉન્ટ રજીસ્ટર કરવા મા પાસવર્ડ એકસેપ ના કરે તો પેલા કેપીટલ અક્ષર નાખો પછી નંબર પછી@ # * આમાંથી કોઈ પણ એક નખો આઠ થી વધારે શબ્દો થવા જોઈએ
Thanks sir New update mate
Andaj to 6 ke amara bhag ma vadhi dodh inch jevo kadach bhagma ave ame na to Rajkot jilanu lagu pade na junagadh jilanu lagu pade amare to junagadh proper ma hoy to chans lage jevi hari echha
Thanks sir
Sir gaya varse khub varsad padyo gaya varse chomachu dhari normal vadhu raheti aa varse North west vadhu rahe che aetle kadas amare varsad ocho che
સર છેલ્લા 1 મહિનાથી બપોરે 2 વાગ્યાં થી સાંજે 9 વાગ્યાં સુધી એપ ખુલતીજ નતી.
thank you sir new update
Thenks sar
Jay mataji sir… thanks for new update
સર આમતો જ્યારે સૌરાષ્ટ્ર માટે ની આગાહી હોય છે ત્યારે અમારે સુરેન્દ્રનગર વાળા ને માત્ર થોડી ઘણી પ્રસાદી જ મળે છે તો આ આગાહી ઉતર પૂર્વ મેઈન છે એમાં અમે ૨૫ mm થી ૫૦ mm ની આશા રાખી શકીએ??
Gujarat Region najik chho tamey
Jsk sar to amne varsad no labh vadhare malse surendarnagar jila ne plz ans
Tamo Gujarat Region najik chho.
Thank sir ….
Check
Hamana sau passey Check kyanthi aavi gaya chhe ?
Sir foto moto thay gayo hamana etale badha ne man thay gau chee rakhvanu