14th August 2021
Forecast Dated 7th August till 14th August 2021 stands extended till 16th August 2021
7th ઓગસ્ટ 2021 ની આગાહી 14 ઓગસ્ટ સુધી હતી તે 16 ઓગસ્ટ 2021 સુધી લંબાય છે.
7th August 2021.
Mainly Less Rain/Dry Conditions With Occasional Isolated/Scattered Showers/Light Rain For Saurashtra, Kutch & Gujarat – Coastal Saurashtra & South Gujarat scattered Showers/Light Rain with Isolated Medium Rain.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં મુખ્યત્વે ઓછો વરસાદ કે સૂકું વાતાવરણ ક્યારેક ઝાપટા હળવો વરસાદ – કોસ્ટલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં અમુક દિવસે છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ
Saurashtra, Gujarat & Kutch have been waiting for some meaningful rain for more than a week.
Some Selected Pages of IMD Mid-Day Bulletin:
IMD_Mid-day_Bulletin_Main_070821Conclusion: The Axis of Monsoon will move towards the foot-steps of Himalayas and will remain there till the end of forecast period.
હાલ ની પરિસ્થિતિ: સૌરાષ્ટ્રર ગુજરાત અને કચ્છ એક અઠવાડિયા થી વધુ સમય થયા નોંધપાત્ર કે સંતોષકારક વરસાદ ની રાહ જોઈ રહ્યા છે.
તારણ: ચોમાસુ ધરી નોર્થ બાજુ જશે અને હિમાલય ની તળેટી તરફ પ્રયાણ કરશે. હિમાલય તેમજ નોર્થઇસ્ટ રાજ્યો માં વરસાદ રહેશે. દેશ બાકી ના ભાગો માં થોડા દિવસ ચોમાસુ નિષ્ક્રિય રહેશે.
IMD Two Week Precipitation Forecast
Gujarat_2Week_PrecipitationForecast For Saurashtra, Kutch & Gujarat Region 7th To 14th August 2021
Mainly less rain/dry conditions expected over most parts of Saurashtra, Kutch & Gujarat with occasional Isolated/Scattered showers Light Rain once in a while during the forecast period. Coastal Saurashtra and South Gujarat expected to get scattered light/medium Rain on few days of the forecast period.
Cloudy weather with scattered clouds on some days with winds mainly from West/Southwest direction with speeds of 10-20 km speed during the forecast period.
આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 7 ઓગસ્ટ થી 14 ઓગસ્ટ 2021
મુખ્યત્વે ઓછો વરસાદ કે સૂકું વાતાવરણ ની શક્યતા સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના મોટા ભાગ માં જેમાં ક્યારેક ઝાપટા/ હળવો વરસાદ એકાદ બે દિવસ. આગાહી સમય માં. કોસ્ટલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં અમુક દિવસે છૂટો છવાયો હળવો વરસાદ ક્યારેક મધ્યમ વરસાદ. આગાહી સમય માં ચોમાસુ ઘટ હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ માં 7-08-2021 ના 44% છે તે ઘટ વધે તેવી શક્યતા. તેવીજ રીતે ગુજરાત રિજિયન માં 41% ઘટ છે તે પણ વધી શકે.
વાદળ છાયું વાતાવરણ, ક્યારેક છુટા છવાયા વાદળ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને 10 થી 20 કિમિ ની ઝડપ રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 7th August 2021
Forecast In Sanj Samachar Daily Dated 7th August 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
મારી કોમેટ દખાતી નથી
Tamari comment direct Kachra Topli ma jaay chhe.
Email Address khotu chhe
Cola ni pasad badha padi gya…. Bov ghumdo ma nakar gas nikli jase… Hahaha
સર
IMD ventusky windy 17 તારીખ ના વિખાશાપટનામ પાસે વેસ્ટ સેન્ટ્રલ Bay of Bangal પાસ લો ની સાંભવના દર્શાવે છે તે થશે ? લો મુખ્યત્વે west નોર્થવેસ્ટ બાજુ ગતી કરતું હોય તો તે કચ્છ ઉપર આવશે તો સૌરાષ્ટ્ર ને વરસાદ ની શકયતા 22 ઓગષ્ટ ની આજુબાજુ કેવી રહી શકે
Hu LGAKN
Baaki Tropical ma 2 week ni aagahi jovo Varsad ni
Sir asha rakhiye k tropical 2 week ma j vrsad batave6e te mujb aave ane tmari next update ma tena par mhor lagi jay .
સર આ hu LGAKN નો મતલબ સુ થાય?
Aa ahi vigat thi samjavel chhe http://www.gujaratweather.com/wordpress/?page_id=19592
Thanks
ઘણા રમકડા ફel થવાનો ટાઈમ છે
??
ઈ ભાઈ કદાચ એમ કેવા માઞે છે કે ભલે એકય મોડલ નો બતાવે પણ વરસાદ થાશે
સર આજ વહેલી સવારે પૂર્વ નો(ભુર)પવન હતો.અને મેગરવો પણ હતો.
કોલા વિક 2 માં લાલઘુમ
sir garmi vadhare che tandarstrom bani sake nahi windy ma nathi batavatu
Aaje Surya dekhay chhe etle bapor pachhi Tobra ni shakyata hoy.
Choota udaipur jilla ma thi aje varsad na sara samachar che
Ane agotru sudhri rahyo che
Chhota Udaipur
cola rang lagyo ho
Cola bija saptah ma lal se ketlu visvaspatra ganay
COLA Roj check karay etle ene thay ke koi maru dhyan rakhey chhe !
Nakar pachhu sharmaay jaay !
cola ta lala lal thay gyuh ajeta..
સર અને મિત્રો બધા મોડેલ જોતા એવું લાગે છે કે 17 ઓગસ્ટ પછી વાતાવરણ સુધરશે અને 18 થી 24 ઓગસ્ટ દરમિયાન વરસાદનો એક સારો રાઉન્ડ આવી સકે. હજુ છે આગોતરું પણ બધા મોડેલ સહમત છે .
colaમા કલર આવો
cola ma lal to thayu che joi agad rahe che ke pachu bai jai che
Bhagvan have cola ne roj Lal j rakhe evi prathna
Bhavan cola ne have roj Lal j rakhe
Coll week 2 Full mojma
Cola week 2 laal gahum thayu.
Cola positive asha Amar che
Thank you sir for comments
Etle ?
કલર માં કલર પુરાણો
cola week 2 ma color purano
બીજા વિક માં લાલ ઘુમ
Sir aje cola wik 2 a raji karya ane bhagvan kare ne 17 tarikh shudhi raji rakhe atle 17 thi 24 ma paku ganay
આજે કોલા લાલઘૂમ .
Te Week 2 em lakhta jaav !
sir gsf 17 tarikh thi 700hpa ma bhej pan btave chhe ane ane low pan btave chhe joiye have su thay chhe
Mitro..15-16 ma BOB ma low bane Che ae to nakki thay gyu…pn ECMWF mujab ae samaygala ma exis of monsoon uttar Bharat baju Che..jyare GFS mujab normal thi niche ..system na track babate 2-3 diwas rah Jovi padse… ecmwf jo exis of monsoon normal najik Lavi de to pn low banva na location na Aadhare gujrat ne faydo thay shake..system ketli strong bane aena par badho Aadhar..
RSMC bulletin ma jovo tema aapyu che ke bija week ma normal ma aavi jashe.
વરસાદ કયારે થાશે તે જણાવશો
Ahi Vancho http://www.gujaratweather.com/wordpress/?page_id=19592
અમારે આજે જોરદાર મેધરવો આવ્યો સર
Thanks for new update,nirasha to chhe , mara Anubhav pramane aava varshoma September ma 12 thi 25 ma duskal ne sukal ma badlta joya chhe. 1996, 2004,2008, 2011, 2013, 2016 joye, have kudrat shu kare chhe ?
Zakal noti bhai aene megharvo kevay
Profile picture aayu
Yes … Kathaay shirt dekhay chhe !
Sir 10 tarikhe dhari himalay ni tadeti ma pahochi jay 6e. pa6i pasi normal position ma avata ketla divsh lage
925 hPa na pavan fari Bangad ni khaadi maathi U.P./M.P. baju funkava namdey etle
Profile picture chek
Haju na Dekhana !
15/16 માં આધ્રપ્રદેશ ના દરિયા કાંઠે લો બનશે… બને મોડેલ માં દેખાડે છે વિશાખાપટનમ પાસે આગોતરું છે
સર આજે અમારા વિસતાર માં ઝાકળ આવી છે
નોરમલી અત્યારના સીજન મા ઝાકળ આવે?
Tamari umer ma atyar sudhi kyarey nathi aavi zaakar aa time ma ? Gaam na koi Vadil ne puchhi shakay.
Ram Bhai, aa jakar nathi pan tene vadilo Meghravo kahe che je samanya ritey Chomasa na samay ma aave che.
Meghravo aave etale Bopar pachi Gajvij varo Varsad thay sakey evu me anubhavelu che.
Mann motu rakho ne raji ryo baki aapda kehvathi kai thavanu nathi kudarat no khel kudarat jaane badhu saravanu thai jase har har mahadev
આવ્યો આવ્યો ગેસ થોડો ઘણો કોલા માં.. પોઝિટિવ થયો..૨૨/૨૩/૨૪ આસપાસ નાના મોટી હલચલ છે જરૂર..
Sir gha mathe gha pde evu pan bne?
ખેડૂત મિત્રો હજુ હિંમત ન હારવી….કુદરત ધારે ત્યારે બાજી પલટી શકે..2011 અને 2013 એના ઉત્તમ ઉદાહરણો છે અમારે કચ્છ માટે….ભાદરવા સુધી કોરા જેવા વરસ ને ભાદરવા મધ્ય અને ભાદરવા એન્ડ માં એકાદ દિવસ માં પાણી ની રેલ્મ છેલ કરી નાખી હતી…હા વરસાદ સમયે પડ્યો હોય એનો તો જલવો અલગ હોય પણ બધા વરસ સરખા ન હોય..જગત ના તાત ને વિનંતી પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત…સર ના જુનું વાક્ય..અને આ સાંભળવા મળે એવી પ્રાથના…
Sir avu bane model batavata hoy biju achanak vatavaran badlai jay…?
Thai shakey
ઘણી વાર
Amare Porbandar ma 18 June na roj evu thel ce koi modal varsad btavtu nitu ne amare brda panthak ma 7thi10 ins sithi varsad padi gyo to etle b positive bdhu kudrat na hathma ce
હા બધું સંભવ છે
મોડેલ પણ કોઈ સર્વ શ્રેષ્ઠ નથી
Sir very disappointing monsoon season for even traders I’m doing raincoat business from last 7 years never seen such year total loss this year.
Ha jaybhai,haju mey pan raincoat bag mathi bahar nathi kadhyo!!ne havey pahervo pan nathi..varsad ma taakat hoy toe mane bhinjave
Sir,tame long term forecast mate kyarey abhyas karyo chhe/kari rahya chho?
No
ECMWF ma 42 divas nu pan forecast hoy chhe.
IMD 4 week chhe
42 divas valu forecast kay rite joy sakay sir
Ahi link aapel chhe.
https://apps.ecmwf.int/webapps/opencharts
Hu te use nathi karto.
Hello sir mjo hal kya fage ma chale che ane kya fage ma hoy to gujarat ne vadhu labh male
Hal Zone 1 & 2 na tarbhete chhe and raheshe.
Zone 2 etle Arabian and Zone 3 etle Bangad ni Khadi.
1 ane 2 ma ketala samy rhese mjo sir
Aa link par MJO ni vigat hoy chhe . aa badhu ahi Menu ma j chhe… jyare bhukh lagey tyare jami levu !
http://www.gujaratweather.com/wordpress/?page_id=18620
Tema motu kaadu tapaku hoy te haal ni tarikh hoy…tyan number lakhel hoy te tarikh samajvi.
darek nana tapaka ek divas na chhe…etle agadni tarikh ganye jaav.. and kya zone ma kyare pahonche te khyal avashe.
Sir. A verse touktey vavajodu avi ne Gujarat ni farte laxman rekha kartu gyu lage tyar Pasi Ek pan Sistam Gujarat ma nathi avti
Low aavel Saurashtra/Kutch pan location barobar na hatu.
OK. Sir
Thanks sir
Harini je marji te swikarvani sir……theks…..
Sir dhari pachi ketla samay ma badle replay apso.
Dhari change thata var na lagati hoy… pan tena parinad change thava joiye.
Thanks for new update
Sir aa varsh ma Kem bangal ni ek pan system gujrat Saurashtra shudhi nathi pahochti