Current Conditions on 24th August 2021
ટૂંકું ને ટચ – Quick Update – Reduced Rainfall Activity Over Saurashtra Gujarat & Kutch Till 29th August 2021
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં આ અઠવાડિયું વરસાદી માહોલ ઓછો રહેશે
Caution: There is a viral Social Media post attributing to my Forecast about very heavy rains from Sunday. This post is taken out of context and is from earlier years and should not be considered as current Forecast.
ચેતવણી: મારી આગાહી ના નામે સોસીયલ મીડિયા માં અતિ ભારે વરસાદ ની પોસ્ટ ફરે છે. આ પોસ્ટ આગળ ના વર્ષો ની હોય તે અત્યારની આગાહી ગણવી નહિ.
Some Pages of IMD Evening Bulletin Dated 24th August 2021
IMD_Evening_240821
24 ઓગસ્ટ 2021 વાતાવરણ ની પરિસ્થિતિ:
હાલ કોઈ સારી અસરકર્તા સિસ્ટમ નથી.
Saurashtra Gujarat & Kutch : Forecast Dated 24th to 29th August 2021
Rainfall activity will be less over most areas of Saurashtra & Kutch with Isolated showers/rain on some days during the period. South Gujarat can get more quantum than rest of Gujarat, Saurashtra & Kutch. Conditions expected to improve for rain around 29th August 2021
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ: આગાહી 24 ઓગસ્ટ થી 29 ઓગસ્ટ 2021
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના મોટા વિસ્તાર માં વાદળ તડકો મિક્ક્ષ વાતાવરણ રહેશે. આગાહી સમય માં સૌરાષ્ટ્ર અને કચ્છ ના સિમિત વિસ્તરો માં ઝાપટા/વરસાદ કોઈ કોઈ દિવસ. દક્ષિણ ગુજરાત માં વરસાદ ની માત્રા બાકી ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છ થી વધુ રહેશે. તારીખ 29 ઓગસ્ટ આસપાસ વરસાદ માટે વાતાવરણ ફરી સુધરશે.
700HP ni unthi dhumari
સર, એવું બને કે ચોમાસું ધરી ઉતર (હિમાલય)બાજુ હોઈ ને બીજી ધરી કે ટ્રેક બનાવી ને bob ની સિસ્ટમ તે મુજબ ચાલે ???
BOB System thay etle poorva chhedo BOB ma hoy
સર, આજે પવન વધી ગયો છે, કેટલાક દિવસો રહેશે?
પવન કપાસમાં દવા છાંટવામાં અડચણ ઉભી કરે છે…
Friday sudhi
Sar teni negative asar avanar lo ne tha6
Keni?
સર વિન્ડી મા આગામી દિવસો મા વરસાદ વાતાવરણ ખૂબજ સુધારો જોવા મળે છે 31′ 1′ 2 ‘3 તારીખ નજીક આ મારો અંદાજ મુજબ તમારો અનુભવ જણાવો આભાર સાહેબ
Cola ma gesh purano second week ma
કોલા માં કલર પુરાણો . હવે કંઇક આશા જાગી. હવે આમ ને આમ ૨/૩ દિવસ રયે તો કામ નું
અસા રાખી એ આવતી અપડેટ સારી હોય
sar dt 31 ma 700hp ma bhavalapur Pakistan upara undhi dhumari Ecmwf ma batave te su 6
Te undhi ghumari chhe.
COLA ma ges full
Cola, imd gfs, ecmwf, gem becoming more and more positive.
Sir ek sawal Che k .. madagascar pase na high pressure na speed vala pawano Somalia thi achanak bob baju turn marvanu Karan?? Pahadi vistar Che Somalia assppas?
Somaliya passey Equator thi pavano turn marey.
Dakshin and Uttar Golarddh ma pavan disha judi hoy.
સર જય શ્રીકૃષ્ણ મિત્રો હજુ તો સરે કહ્યું છે કે dt 29 થી વાતાવરણ સુધરે સે એક દિવસ માજ કોલા મા ગેસ ભરાઈ ગયો એવુ લાગે છે કે આગળ ની અપડેટ આનદો વારી હશે…….જય જય ગરવી ગુજરાત….
હીતેસભાઈ બરોબર છે તમારી વાત
નમસ્કાર સર.
સર એક વાર તમે કિધું તું જીરું રામ જન્મ માં લેવાય અને ક્રિષ્ન જન્મ માં વેચાણ કરાય એ મુજબ આજે જોરદાર તેજી છે……..
ખેડૂત મિત્રો જીરું.ધાણા એરંડા તલ માં જોરદાર તેજી છે તો તેજી મા માલ વેચવા મજા…. નક્કી તમારે કરવાનું……
મિત્રો 31 ઓગસ્ટ થી 5 સપ્ટેમ્બર જોરદાર સાર્વત્રિક વરસાદ નો રાઉન્ડ આવી રહ્યો છે તો 30 સુધી માં ખેતી કામ પુરા કરો …..
ત્યાર બાદ પણ વાતાવરણ સારું જ છે ગણેશ ઉત્સવ આસપાસ પણ સારો રાઉન્ડ આવશે…… ભાદરવો ભરપૂર રહે એવી આશા છે…..
ભાવિક ભાઈ અમારે તોકતે વાવાઝોડા સહિત અત્યાર સુધીમાં કુલ ૪ ઇંચ વરસાદ પણ નથી થયો એ વખત થી અત્યાર સુધી બોર અને કેનાલ ના પાણી પાઈ પાઈ ને કપાસ, મગફળી જેવા મોલ સાતી સમાં પૂરી મહેનત કરી કર્યા છે,જો તમે ક્યો એમ ભાદરવો ભરપૂર રહે તો અમારે નાહી નાખવાનું રહેશે ,હવે તો વરસાદ નો આવે તો સારું બીજે જ્યાં જરૂર હોય ત્યાં ભલે વરસે .
Cola lal ghum thayu
ખબરદાર જો કોલા માં કોઈએ નજર નાખી છે તો,,,,just jocking,,આશા અમર છે,કૃષ્ણ ભગવાન નો જન્મ થશે ને પછી સરાવાના થશે,,,
Amitbhai cola ne freeze ma muki diyo, aapne 30 tarikhe bara kadhshu
sachu chhe bhai ges nikali jay atale dukh thay chhe.
કૃષ્ણ ભગવાન ના બારોતિયા ધોવા આવશે
આ વખતે બોટલ કાચની છે નહીં નીકળે ગેસ રમવા દો ભાઈયો ને પણ હા હાથમાં થી પડવા નો દેતા
Vah amitbhai vah ..
Sir cola ma colar purano cola lal ghum
Cola week 2 ma color aviyo che have joye week 1 ma ave che ke nai?
કોલા અડગ…………
Cola Week 1 & 2 Colour Aavyo
Sir 29 tarikh pachi kevuk rhese kevik aasha rakhvani.
sari rahese nimesh bahi31/1/2/3gfs
Mitro chinta karta nahi sarvatrik varshad no raund aavi rahiyo chhe ane 1 thi 15 tarikh ma Gujarat shavratr na batha dem bharae jashe karanke 1 thi 15 ma chomashu thari normal pojishanma raheshe ane sishatam pan aagalama 3 banashe bhul chuk levi devi sir
Sir cola ma lagatar sudharo.lage che September badhano sudhrse.
Ahmedabad ma aje tibra dekhay che
Sky ekdum clear blue with tibra
Motta chhanta varsavta gya
Cola ma calar no fuvaro.
ecmfw na raste gfs pan avi jayto saru baki have game puri thavani che..
Sir imd gfs pan 1thi3 tarikh ma pojetiv thayu to have 50% ganay?
Jsk sir. Navi update badal aabhar.
Jsk sir. Imd gsf last three updete thi positive 6. dete 4.5.6…
Jsk. Sir. Thanks for new Update.
Sar low ma varsad vadhare hoy ke uac ma matra and vistar
Low and sathe UAC
Sir what is normal avg rainfall for the month of Sept for gujarat..Are also the same data available for districtwise
15 to 20 % of Seasonal average.
ecmfw model kya thi joi sakay sir
https://www.windy.com/?gfs,925h,22.543,72.356,6,i:pressure GFS
https://www.windy.com/?925h,22.543,72.356,6,i:pressure ECMWF
windy ma ECMWF
Thank you
Sir,amre atyare dhimi dhare japta sharu thya che.char thi panch japta avigya .haju chalu che.
Sir sardar sarovar ma kitla miter pani se te jova mate
Gujarat Dam level ahi Menu ma chhe… jovu chhe kone ?
http://www.gujaratweather.com/wordpress/?page_id=14688
https://sardarsarovardam.org/
Home page ma water information
3 તારીખે સારા વરસાદ ની શક્યતા છે
હવે આશા રાખીએ,આવતી અપડેટ વરસાદ માટે લાંબી ને લશ આવે
ટૂંકુ ને ટચ ની વિરુદ્ધ
Lambu lash
Sir system track babat kayu model visvniy ganay
Normally ECMFW
Ecmfw હોઈ તો આશા નું કિરણ દેખાયું
GFS અપડેટ માં પણ સુધારો દેખાય છે
Gujarat modal best
Thanks for new update
નમસ્કાર સર હોટસોપ મા ફરતી તમારી ૨૦૧૮ ની આગાહી છે મીત્રો આગાહી છે કોય ધ્યાન નો આવતા આ જે કોય ફેલાવે છે પબ્લિક ને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે
સર
02 સેપ્ટેમ્બર ના 850 925 hpa 700hpa ના દક્ષિણ સૌરાષ્ટ્ર અને ગુજરાત ઉપર પવન ની ઘુમરી છે તે vortex જેવું છે ? સમજણ નથી પડતી
Te time ma Monsoon trough active hoy evu dekhay chhe.
UAC pan chhe Dakshin Gujarat najik. ECMWF ma GFS ma nahi.
Aabhar ane thanks vadi comments na kro…
Barobar chh
e shikhvu hoi ane samjvu hoi te prashn puchho to vadhu saru
Sir aaje amari porbandar side kah aavyo
માફ કરજો વિજયભાઈ હું તમારી વાત સાથે સહમત નથી, સર કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર નિષવાર્થ ભાવે ખેડૂતો માટે આટલી સેવા કરતા હોય તો આપણે બીજા કોઈ બિનજરૂરી પ્રશ્ન ન પૂછવા જોય પણ સરને આ સેવા બદલ ધન્યવાદ તો આપવા જ જોય.
Thanks for new update sir
Thanks for update
જીવન ભર લખાય (જીવસે ત્યા સુધી)
થોડી મિસ્ટિક થઈ છે વિજયભાઇ ની….
Right
Sar hakikat ma tmari Juni gya varasni aagahi jordar vairal thi se sar tme jyare aagahi aapo chapa varane tme evu lkhavo hedling ma ane aakhi andar ni aagahi ma .3 thi 4 var je dt hoy dakhla trike 26/8/2021 guruvar . akhi aagahi andar vachma 3 thi 4 var lakhel hoy to vairal no thay
આભાર સાહેબ, હવે આવતી અપડેટ ટુંકી ટચ ન રહેતાં વરસાદના સારા વાવડ આપતી લાંબી હશે એવી આશા રાખું છું