4th September 2021
Fairly Wide Spread Rainfall Round Expected Over Saurashtra, Kutch & Gujarat – 7th To 13th September 2021
7th to 13th September સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ઘણા ભાગો માં સાર્વત્રિક વરસાદ ની શક્યતા છે.
Current Weather Conditions:
The monsoon trough at mean sea level now passes through Ganganagar, Hissar, Hamirpur, Gaya, Kolkata and thence southeastwards to Northeast Bay of Bengal. The monsoon trough currently runs along its normal position. Its eastern end is likely to shift south of its normal position during next 24 hours and persists there for subsequent 3-4 days.
The cyclonic circulation over northwest Rajasthan & neighborhood now lies over northwest
Rajasthan & adjoining Punjab and extends up to 3.1 km above mean sea level.
The cyclonic circulation over Northeast Arabian Sea & adjoining Saurashtra now lies over Kutch & neighborhood and extends up to 5.8 km above mean sea level tilting southwestwards with height.
The cyclonic circulation lies over Northeast & adjoining Eastcentral Bay of Bengal and extends up to 4.5 km above mean sea level, tilting southwestwards with height. Under its influence, a Low Pressure Area is likely to form over North & adjoining Central Bay of Bengal during next 48 hours.
The shear zone now runs roughly along Latitude 12°N between 5.8 km & 7.6 km above mean sea level. It is very likely to persist over Peninsular India during next 4 days.
The shear zone is expected to shift Northwards towards Maharashtra as the System tracks Northwest towards Madhya Pradesh. When the System reaches Madhya Pradesh a broad Circulation at 3.1 km level will form from the System to Gujarat and nearby Northeast Arabian Sea.
For details see some pages of IMD Mid-Day Bulletin Dated 4th September 2021
Forecast For Saurashtra, Gujarat & Kutch 7th to 13th September 2021
Saurashtra, Gujarat and Kutch : Possibility of Fairly widespread rainfall during the forecast period. Regular update of rainfall quantum will be given on 6th September 2021.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 7 સપ્ટેમ્બર થી 13 સપ્ટેમ્બર 2021
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ઘણા ભાગો માં સાર્વત્રિક વરસાદ ની શક્યતા છે. આગાહી સમય માં
વરસાદ ની માત્રા તેમજ બીજી વિગત તારીખ 6 સપ્ટેમ્બર ના અપડેટ માં આવશે.
નોર્થ અને લાગુ મધ્ય બંગાળ ની ખાડી માં તારીખ 6 સપ્ટેમ્બર આસપાસ એક લો પ્રેસર છવાશે. આ સિસ્ટમ નોર્થ વેસ્ટ તરફ ટ્રેક કરશે એટલે કે એમ પી બાજુ જશે. 3.1 કિમિ તેમજ 5.8 કિમિ ના લેવલ માં ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન અરબી સમુદ્ર થી દક્ષિણ ના રાજ્યો અને લો પ્રેસર સિસ્ટમ સુધી હશે. આ શિયર ઝોન બાદ માં મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્ર, છતીશગઢ અને લો સિસ્ટમ સુધી રહેશે. જયારે એમપી બાજુ સિસ્ટમ આવશે ત્યારે 3.1 કિમિ ના લેવલ માં એક બહોળું સર્ક્યુલેશન આ સિસ્ટમ થી ગુજરાત અને લાગુ અરબી સમુદ્ર સુધી ફેલાશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 4th September 2021
Forecast In Sanj Samachar Daily Dated 4th September 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Yes sir g….Anando means…enjoy rain with Maize!!!??
have Uttar Gujarat ma bhare Varsad avse kem ke windyi me khub moti gumri batave se Pali sapas te Ni asar thavani
આજે શિક્ષકદિન નિમીતે આપણા હવામાન ગુરુ શ્રી અશોકભાઈ પટેલ ને કોટી કોટી વંદન.
ભૂગર્ભ જળ માટે ખૂબ સારા સમાચાર
સર આજે જે આગાહી નો ધડાકો બરાબર કીરીયો કેમ કે ફેસબુક અને યુ ટ્યુબ વારા દર વખતે ખેડૂતો ને ગેર માર્ગે દોરે છે લામ્બી તારીખ આપે ખેડૂતો રાહ જોઇ ને બેશે.પણ વરસાદ આવે નહી.તમારી આગાહી ચોક્કસ હોય અમને ખેડૂતો ને વિસ્વાસ હોય.એટલે આ વખતે ફેસબુક અને યુ ટ્યુબ વારા ચુપ થઈ ગયા.કેમકે તેઓને આગાહી નો સમય ના મલીયો. તમે વહેલા થઈ ગયા. આભાર અપડેટ માટે.
સર ચણા નો લોટ જથ્થાબંધ લયલેસુ પાછલા જમણવારમા અમારા હાટુ છેલ્લે ગોગળી વધીતી સોમવારે મોટો ઘાણવો નાખજો બધા ના ભાગ મા આવે
Bajiya banavya hoy ema je gogdi tamo kaho te Mamari bahu bhavey !
ઈ હાચુ…
Barabar sar
સર ભજીયા ખલાસ થયજાય તો મમરી મા ચલાવુ પડે શુ કરવુ
Ha ha ha
ઈ મમરી કડક હોવાથી મઝા આવે
Havey Samjya !!
Sir aavi rite aagotaru aapta raho to bija loko ne varsad ange ni mahiti male.etle kheti kam ma khyal aave…thanks sir
Sr amare to duskad ni Bik che tame thado phrkas pado
Sir re pawarni line api didhi che lemp apde lagavano che atle prakas padse
Somvare phrkas padse badka Jevo bipin-patel
આભાર નવી અપડેટ બદલ
Haal BOB ma back to back system bani Rahi chhe.due to Pacific current?
Evu nathi
ઓકે.. સર
Thanks Sir For New Update.ખૂબ ખૂબ આભાર.
Windy vara pakadai gya aaj
સર.. આભાર નવી અપડેટ માટે.. આજ ના અકિલા ની તમારી આગાહી મેં એક વ્યાપારી ગ્રુપ માં પોસ્ટ કરેલ.. રાજસ્થાનના વેપારી મિત્રો દ્વારા એક પ્રશ્ન હતો કે.. આજ ની આગાહી ની સિસ્ટમ નો ફાયદો રાજસ્થાન ના જેસલમેર જીલ્લા (પાકિસ્તાન બોર્ડર) ને કેવો મલશે..? મારી સમજણ પ્રમાણે આ વિસ્તાર માં સારા વરસાદ કરતાં દુષ્કાળ નુ પ્રમાણ વધારે રહે છે.. તમને યોગ્ય લાગે તો જવાબ આપવા વિનંતી..
Somvar pachhi khyal aavey
Thanks for new update
V. Good upadet for farmers sirji, this update called really ” anando ” update.. ⛈️⛈️
Thanks for new update sir
Good news sir
Sir ji,
Tamari “ANANDO” vali update vanchi ne evu lage chhe ke Chomasu have bethu..
Sir..tame varsad ni Matra atyare aetla mate nathi aapi kem k system no track ane Gujarat baju system aave tyare ketli majboot Rey Che..ae fix thay pachi varsad ni Matra ni kbr pade aem manvanu aamare??
Aajnu aagotaru chhe em samjo
Ane sir ek Biju puchvanu k.. Somalia jet pavano ni speed ketli hoy..ane bharat ma chomasu chalu hoy tyare aa wind pattern aemnam Rey k Kay ferfar pn thata hoy
Somali jet google ne puchho
Ek website jovo Vagaries.in ma Monsoon babat nu explain karel chhe
Sir,6/7 date aspas je Bob Low banvanu se,te dariya ma Labo time pasar thay to te depresan bani sake??
Jay mataji sir…. thanks for new update…
Thank you sir
Khoob sara samachar ,dhanyavad
Thanks sar
Sir foto dekhano
Chashma paherya hoy etle dekhay j ne!
Sr. tamane Jara pan abhiman nathi keva chantithi javab aapo so amuk to magaj nu dahi Kari nakhe aeva saval puche se to pan.
Mitro koynu name nathi Leto. Pan Ghana agahi karo windiy joyne ahahi karta hoy se. Je aa raund ma thap khay jase. Mitro hu Asok bapu ne 2012 thi following karu su. Avu to dhani vaar bankyu ke ak pan modal varsad na batavtu hoy to pan sarji varsad avvanu kahe se ane varsad Ave se. Sarji you r greet.
બીજા યુટ્યૂબ વારા અને ફેસબુક વારા અગાહીકારો કાચીંડાની જેમ રંગ બદલે મોડેલ બદલે એમ…..
Ashok bhai Navi Update apva badal tamaro khub khub abhar
વાહ વાહ સરસ મજાની અપડેટ આપી મોજ પડી ગઇ
Lamba samy bad superb update avi ho… thanks sir. Thanks god
Wunderground ma varsad Kai rite jovay ? K
(Chance of rain) lakhelu hoy tej ?
Ahi tamone jawab aapel chhe https://www.wunderground.com/forecast/in/manavadar
Su saheb samjanu nai Kai ?
Link click kari ne jovo… na samjay toe taiyar bhajiya barobar chhe !
Ok
Sir tamari Update aavya pachhi Facebook ane you tube ma aagahi vala no rafalo fatyo
ખુબ ખુબ આભાર સાહેબ નવી અપડેટ આપવા બદલ આજે ખેડૂતો માં હરખની હેલી છે એકજ અપડેટ માં તમામ સવાલોના જવાબ આપી દીધાં છે મારા માનવા પ્રમાણે હવે કોઈ ને સવાલ જ ન હોવા જોઈએ
આભાર સર.
Email address khotu chhe…. sudharo…
નવી અપડેટ આપવા બદલ આભાર
Tnx sirji
ખુબ ખુબ આભાર અશોકભાઈ આગોતરું એધાંણ આપી ખેડૂતોના હૈયામાં હમ (હિંમત ) ભારી દીધી
thanks sir
vahili update aapva badal
Thank you sir aa vakhte anando shabd joyo akila ma
Sir thanks for new update
Thanks sir new update
વાહ આભાર સર ..જી…નવી અપડેટ બદલ !
ખરા આગાહીકાર નો ખરો અનુભવ પરિસ્થિતી ને માપી લીધી અને આગોતરો અંદાજ આપી દીધો ..
આભાર..સર….. સોક….લગા…સોક… લગા…..
આવું થય ગયું…
સર ખૂબ સારા સમાચાર બધા જ આતુરતાપૂર્વક આનંદો અને સાર્વત્રિક વરસાદ જેવા શબ્દો અપડેટ માં વાચી ને હરખાઈ જશે.
Thanks for update
Khub khub abhar
Saheb
Aa souni yajna nu pani aaji 1 ma nakhva nu chalu kare atale bhagvan pan na pade Reva dayo hu bhari dav aam kye
Aaj vakhate Rajkot no saro varo aave evi aasha rakhiye
Bhaki hari kare e thik
Sir 6 ta su.nagar jila mate khas taran Karine uelekh karajo have shak thay se kayy pan aamara jila nu nam nathi aavtu please sir
ગુજરાત માં સુરેન્દ્રનગર જીલ્લા ને આર્થિક રીતે પછાત જાહેર કરેલ છે કારણ પણ કાયમ માટે ઓછો જ વરસાદ હોય ને હોય તોએ અનિયમિત હોય કચ્છ પછી ઓછા વરસાદ માં સુરેન્દ્રનગર જીલ્લા નું નામ આવે. નવી અપડેટ બદલ આભાર સર
આનંદો… ખૂબ સારા સમાચાર, આભાર સાહેબ…
Good news siree..aabhar
સરસ સર આવીજ અપડેટ આવે એટલે મોજ પડી જાય હવે કૂવામાં પાણી આવી જાય તેવી આશા છે
Sir good news dhrangda MA 8:15,-pmti Dimi dare