Update: 11th September 2021 Morning 08.30 am.
From IMD 11-09-2021 Morning Bulletin: Under the influence of the Cyclonic Circulation over Eastcentral Bay of Bengal & neighborhood, a Low Pressure Area has formed over Eastcentral & adjoining Northeast Bay of Bengal with associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level tilting Southwards with height. It is very likely to move West-Northwestwards and concentrate into a Depression during next 48 hours.
IMD મોર્નિંગ બુલેટિન 11-09-2021: યુએસી ની અસર થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી માં એક લો પ્રેસર થયું છે. સંલગ્ન યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી લંબાય છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે અને આવતા 48 કલાક માં મજબૂત થઇ ડિપ્રેસન માં ફેરવાશે
6th September 2021
Good Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat – 7th To 13th September 2021
7th to 13th September સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ નો સારો રાઉન્ડ ની શક્યતા છે.
Current Weather Conditions:
Under the influence of Cyclonic Circulation over North & adjoining Eastcentral Bay of Bengal, a Low Pressure Area has formed over Northwest & adjoining Westcentral Bay of Bengal off South Odisha North Andhra Pradesh coasts. The associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height. It is likely to move West-Northwestwards during next 2-3 days.
The monsoon trough at mean sea level now passes through Bikaner, Jaipur, Guna, Seoni, Gondia, Gopalpur, Center of Low Pressure Area off South Odisha-north Andhra Pradesh coasts and thence southeastwards to Eastcentral Bay of Bengal.
The shear zone now runs roughly along Latitude 18°N between 3.1 km & 7.6 km above mean sea level, tilting Southwards with height across the above Cyclonic Circulation associated with Low Pressure off south Odisha-north Andhra Pradesh coasts.
The Cyclonic Circulation over Northwest Rajasthan & adjoining Punjab extending up to 1.5 km above mean sea level persists.
The Cyclonic Circulation over Kutch & neighborhood now lies over Northeast Arabian Sea South of Saurashtra Coast at 3.1 km above mean sea level. A trough from this UAC connects with the shear zone mentioned above.
For details see some pages of IMD Mid-Day Bulletin Dated 6th September 2021
Forecast For Saurashtra, Gujarat & Kutch 7th to 13th September 2021
Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. Most parts of Gujarat State expected to receive 50 mm to 100 mm rainfall with extreme rainfall areas exceeding 200 mm. during the forecast period.
હાલ ની સ્થિતિ:
યુએસી ના પ્રભાવ હેઠળ બંગાળ ની ખાડી માં સાઉથ ઓડિશા નોર્થ આંધ્ર પ્રદેશ કિનારા નજીક લો પ્રેસર થયું છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ના લેવલ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 2-3 દિવસ આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે.
ચોમાસુ ધરી સી લેવલ માં બિકાનેર, જયપુર, ગુના, ગોંડીયા , ગોપાલપુર અને ત્યાં થી લો પ્રેસર ના સેન્ટર અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
એક શિયર ઝોન આશરે 18N Lat. પર 3.1કિમિ અને 7.6 કિમિ ના લેવલ માં છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. જે અરબી સમુદ્ર થી બંગાળ ની ખાડી વાળા લો પ્રેસર ના યુએસી સુધી ફેલાયેલ છે.
3.1 કિમિ ના લેવલ માં કચ્છ આસપાસ વાળું યુએસી હાલ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર માં સૌરાષ્ટ્ર ની દક્ષિણે છે. એટલે 3.1 કિમિના લેવલ માં ટ્રફ આગળ જણાવેલ શિયાર ઝોન ને મળી ગયો છે.
Click the link below. Page will open in new window. IMD 700 hPa, 500 hPa, 400 hPa charts shows location of Shear Zone from Arabian Sea towards the UAC associated with Bay of Bengal Low Pressure.
IMD 700 hPa Chart valid for 11.30 am. of 6th September 2021
IMD 500 hPa Chart valid for 11.30 am. of 6th September 2021
IMD 400 hPa Chart valid for 11.30 am. of 6th September 2021
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa, 500 hPa અને 400 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં આનુસંગિક 3.1 કિમિ ના. 5.8 કિમિ ના અને 7.6 કિમિ લેવલ માં શિયર ઝોન બતાવે છે. જે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. એટલે 700 hPa કરતા 500 hPa નું શિયર ઝોન દક્ષિણે છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 7 સપ્ટેમ્બર થી 13 સપ્ટેમ્બર 2021
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ નો સારો રાઉન્ડ ની શક્યતા છે. સમગ્ર રાજ્ય ના મોટા ભાગો માં આગાહી સમય માં વરસાદ ની માત્રા 50 mm. થી 100 mm. તેમજ અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો 200 mm. થી વધુ રહેવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 6th September 2021
Forecast In Sanj Samachar Daily Dated 6th September 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Sir 11 tarikh na badha level na pavn ni ghumari batave to vavazodu banse k su
https://www.facebook.com/740195702848672/posts/1604813836386850/
Tamara name agahi
Tene kahyu chhe.
aaje danta ambaji panthak ma dhodhmar varsad
એકદમ સરળ અને સચોટ અપડેટ , છેલ્લા 7-8 દિવસ થી જ્યારે ફ્રી થાવ ત્યારે ગુજરાત વેધર ખોલવાનું મન થાય , કાલ થી તો કોમેન્ટનું પુર આવશે, આપણો તો એક જ સિદ્ધાંત ecmwf જોઈને ઉત્સાહ માં ના આવી જવું અને gfs જોઈને નિરાશ ના થાવું…..
સર, આ વખતે 20-20 રમશે કે?
10 / 10 ramase ajit bhai
Super over
Dhoraji ma dhodhamar varasad chalu chhe
Ecmwf model to pagal lage se 1000mm ak varas no varsad ak system ma bata vese aavu koy di baynu nathi ke 40 icha varsad ecmwf model paramane aayo hoy saurastra ma
Bagasara(amreli) jal honarat thayu tyare aajubaju na Ghana vistaro ma 12 kalak ma 25 thi mandi ne 33 inch sudhi aavelo..model no khyal nathi pn arbi samudra nu deep- depression hatu..
2007 ma Jamnagar thi Dwarka ma 40inch varsad thayo hato. Evu loko ke che. E varse season no 100 inch varsad thayel
Amare amreli ma full varsad salu thyo 20 minit thi sir
Amara gam thi East ma vijadi dekhay chhe.ane amare dhimi dhare varsad chalu thayo chhe 8:00pm
Dhoraji ma dhodhmar chalu
Mitro akilama pan saheb ni aagahi aavel che.upar joi sako so.
Sir imd gfs windy jova mate ni link aapo pls
IMD GFS Windy evu kai nathi
Ka IMD GFS hoy ka Windy GFS hoy.
Ahi menu ma IMD weather charts lakhel chhe te jovo http://www.gujaratweather.com/wordpress/?page_id=12888
Sir Jamin uparno pavan ketalo kimi raheshe te jova mate Kiya modelma jova made ane kevirite jovay te thoduk shamajavsho to aabhar sir
https://www.windy.com/-Show—add-more-layers/overlays?22.615,71.590,7,i:pressure,m:egsah6x
Click karo etle te location ma pavan ni speed batavashe.
Thank you for new update sir
લિલિયા તાલુકા ના ગામડાઓ માટે જોરદાર વરસાદ
ધન્યવાદ સર નવી અને ખેડુત માટે સારી અપડેટ બદલ
Ashokbhai aje amare Jamkandorana taluka na khatli gamma bapor pachhi lagbhag 4 inch jevo varsad padi gayo chhe
Gajvij ane vij chamkara sathe dhimidhare varsad chalu thyo amare
સર કોટડાસાંગાણી મા સાર્વત્રિક વરસાદના શ્રી ગણેશ 30 મીનીટ મા બે થી અઢી ઈચ વરસાદ
ખૂબ ખૂબ આભાર સર નવી આંનદો વાળી અપડેટ(અકિલા)આ વર્ષે પહેલી વખત મળી.
Sir
Tamari Agahi Jota LagiRayhu chhe ke AAJI DEM Bharay jase
અશોક સર
તા.કોટડા સાંગાણી
જિલ્લો .રાજકોટ
મા સારો વરસાદ છે.
Sir ser jon kema jovu 700 me 500ma
haal 700 hPa and 500 hPa ma chhe.
Link pan aapel chhe
Good rain in sajadiyali,bhayavader
આજે ધીમી ધારે બોપરે ૩ થી ૩:૪૫ અંદાજે અડધા થી એક ઇંચ વરસાદ
ગામ જેતલસર, તાલુકો જેતપુર
પાલીતાણા ગ્રામ્ય ધીમીધારે વરસાદ
dear sir
thank you so much for giving a good news…ane atyare rajkot ma pur bahar sandhya khili chhe
ખૂબ ખૂબ આભાર સર અપડેટ આપવા બદલ.
સર અમારા khmbhat બાજુ કેવું રહેશે આ રાઉન્ડમાં આણંદ જિલ્લો
ઉત્તર ગુજરાત બનાસકાંઠા તા-થરાદ જોરદાર પવન સાથે વરસાદ ચાલુ
જય શ્રી કૃષ્ણ અશોક સર નવી અપડેટ આપવા બદલ ખુબ ખુબ આભાર
વરસાદ કેટલો પડ્યો એ કેવી રીતે માપી શકાય…
Steel na Dabara ne khuli jagya ma muko.
varsad padi jaay pachhi footpatti lai ne mapi levay… ketla mm thayo.
સર કેવળો ડબરો નાના મોટો ડબરો હોયતો માપ મા ફેર ના પડે
No kai fer na padey.
Tunk ma Dabaro ooparthi niche saman hovo joiye.
Dabaro pahodo hoy ke sankado fer nahi padey
સર તમે માહિતી આપી એ બદલ આભાર
Thank you
સરજી..વંદન..અમૂક આગાહીકારો તો બૌ બિવરાવે છે..કહે છે ..અમૂક સેન્ટરોમાં તો રીતસરનું મેઘતાંડવ થશે..પાછા ઈ નથી કહેતા કે ક્યા સેન્ટરોમા આવું થશે..તો સર શું ખરેખર આવું થવાની સંભાવના ખરી કોઈકોઈ જગ્યાએ ? તૈયાર ભજિયાં વાળા છીએ એટલે પૂછીએ છીએ ..યોગ્ય લાગે તો જવાબ આપવા વિનંતી .
Forecast model ma dar 6 kalake badaltu hoy chhe.
General andaj kari ne aagahi aapi hoy.
Jem prakash padshe tem vadhu vigat madti raheshe.
Good rein
???? vigat lakho
Madani varsad men kayre pade. Nanu vadlmati saru thay te..sir….
Yes. Pahela tadko hoy and vadad bandhay and unchey jaay te
amare saru avu daptu avi gayu gajvij Sathe
સર કયા વિસ્તારમાં વરસાદ જાજો પડશે સૌરાષ્ટ્રમાં કચ્છમાં કે ઉત્તર ગુજરાતમાં કે દક્ષિણ ગુજરાતમાં કે મધ્ય ગુજરાતમાં
Haal aatlu chhe. Dar 6 Kalake forecast model juda juda parinam aapta hoy.
Thankyou for new update
Sir thanks for new update
Haju banne models na track thoda alag alag chhe , asha rakhi a banne model ek thai jay ane bahey jackpot lage tevi prarthana…
Sir , Ati bhare ma kya kya vistaro avi shake , Shakya hoi to janavsho…
Thank you very much sir for new update..
Thank you sirjee for new update
congratulationss
Thanks sir
Update mate ECMWF mujab low ne wd Uttar gujrat ane rajesthan bodar roki rakhe bek divas to sir to amdavad k purav aju baju to ativrusti thay sake bhagvan aevu na kare low uchu nichu thaya kare aavo thodo andaj chhe baki tamari mahor lagi gay chhe to chhinta na hoy pan kudarat ne 6u manjur hoy te khayal nathi aavto
ખૂબ ખૂબ આભાર સર
Ashok bhai presently I’m in Ratlam(mp)
Atyare ahi varsad chalu che jordar kale kevu rese vatavaran Ratlam ma
8/9 ma vadhu
Ratlam West MP ma aave chhe kya thi Sidhu North East Gujarat ma saro varsad ped se Hanuman saasu sene sar
Thanks for update
4 pm thi 4.30 sudhi saro varsad pdi gyo khetar ma Pani nikdi gya
Sir aamare 10:00am ti tadko se rajkot Ma se
અપડેટ આપવા બદલ આભાર