20th September 2021
Monsoon Withdrawal From Northwest India Delayed – Rain Deficiency of Gujarat State to Reduce
ટૂંકું ને ટચ – નોર્થ વેસ્ટ ઇન્ડિયા માંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસ ની વિદાય માં ઢીલ. ગુજરાત રાજ્ય માં હજુ ચોમાસુ ચાલુ રહેશે. વરસાદ ની ઘટ માં રાહત થશે
Current Weather Conditions:
The Low Pressure over East Rajasthan/M.P. has weakened and now an UAC up to 5.8 km. level above mean sea level and lies over Central East Rajasthan.
Another UAC lies over Gangetic West Bengal up to 5.8 km level above mean sea level.
Axis of Monsoon runs from Bikaner, Kota, Gaya, Kolkata towards Northeast Bay of Bengal.
Southwest Monsoon withdrawal from Northwest Rajasthan new normal date is 17th September. There is no indication of Monsoon withdrawal as of date. Hence Monsoon to continue over Gujarat State.
Forecast For Saurashtra, Gujarat & Kutch 20th September 2021
Scattered showers/Rain over Saurashtra & Kutch next few days. Gujarat expected to get better rain quantum and area coverage. Detailed update around 23rd September.
પરિસ્થિતિ:
રાજસ્થાન/એમપી વાળું લો નબળું પડયું. હાલ મધ્ય પૂર્વ રાજસ્થાન પર યુએસી છે 5.8 કિમિ ની ઉંચાઈ સુધી.
બીજું યુએસી પશ્ચિમ બંગાળ પર છે 5.8 કિમિ ની ઉંચાઈ ની ઉંચાઈ સુધી.
ચોમાસુ ધરી બિકાનેર, કોટા, ગયા, કોલકાત્તા થી નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.
રાજસ્થાન માંથી ચોમાસુ વિદાય 17 સપ્ટેમબર આસપાસ ચાલુ થાય તે હજુ કઈ હલચલ નથી. એટલે ગુજરાત માં ચોમાસુ ચાલુ રહેશે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 20 સપ્ટેમ્બર 2021
સૌરાષ્ટ્ર અને કચ્છ માં હાલ છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા. ગુજરાત બાજુ વરસાદ ની માત્રા અને વિસ્તાર વધુ રહેવા ની શક્યતા.
વિગતવાર અપડેટ 23 સપ્ટેમ્બર આસપાસ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 13th September 2021
Forecast In Sanj Samachar Daily Dated 13th September 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Sir imd satellite late chale che.
Direct link jovo https://mausam.imd.gov.in/imd_latest/contents/satellite.php
aapde ahi dar kalake update thay chhe
Dharmesh bhai amare varsad joye se. Amari baju 100 inch varsad pade to pan khami jaye. 2019 ma 56 inch ane 2020 ma 104 inch varsad aviyo hato. Aa varse 12 inch j aviyo se. To varsad to jarur se. Are majani vat to a se ke Gaya varse amare 48 kalak ma 44 inch varsad hato. Ane khambhaliya ma 56 inch hato 6 julay 2020 na roj.
Very very heavy rain started at gudel ta- khambhat dist – anand extremely heavy rain started 15 minutes still continue
Yesterday early morning rainfall in mm for Ahmedabad:
South zone – 45.50mm
South West zone – 47.15mm
East zone- 24.07mm
North West zone- 13.75mm
Central zone- 13.25mm
West zone- 10.65mm
North zone-8.83mm
Different zones different rainfall
Today in the evening there was good spell for about 10-15 mins @sarkhej
Yesterday thunder will be worth remembering
General, Gandhinagar taraf varsad ochho chhe
Oh great pela Shreyansh bhai ni jem tme bhi aakda lai aavya mja aavi janvani 🙂
Atyare addhi poni kalak saru japtu pdyu ahiya 🙂
Ratre zhaptu hatu
Bhavnagar ma varsad
Varsad na hoy to comment pan sav ochhi thai jay chhe
ખેતરો બારા પાણી નિકળી ગયા… હવે તો કોક લય જાવ.
મોકલી શકતા હોય તો છોડી મૂકો અમારી બાજુ….અમનૈ જરૂર જ છે
તમારે ત્યાં જ રાખો 2022 માં અમે લઈ જશું
Pahela amari gat puri karvani se 2022ma
Gandhinagar city is getting meaningful rains since last couple of days. Now at 367 mm. A few days back it was lagging very behind at 196 mm. Slowly and steadily but consistent recovery is there on each passing day. Target is 715mm for the season. Let’s wait n watch. Hoping for the best.
Thank God.
Sir have to sing upadvi pade em se karn ke vavajoda ma vaveli se to su karva sir
Varsad ni kevik sakyta se sir
Nirnay tamare levo padey
Jsk sir….pan mukesh bhai vavajoda ma vavetar etle k 15 may pahela…… kadach pani sara hoy unala ma to pan june first week pahela orvine pan vavetar na karay…km k badhi vastu nu kaik time table hoy….sir barabar ne ?aapno abhipray aapjo please….
ક ટાઈમ નું વાવેતર હોય તે નસીબ પર છોડી ને ઉપાડવું પડે !
સાચી વાત છે સર. છેલ્લા કેટલાક વર્ષો થી વરસાદ ની પેટર્ન બદલાઈ ગઈ છે. આખા મહીના નો વરસાદ એક બે દિવસમાં જ પડી જાય છે અને એમ પણ કહી શકાય કે સિઝન નો અડધોઅડધ વરસાદ બે ચાર દિવસ મા પડી જાય છે. ( અમુક સેન્ટર પુરતો). એટલે ખેડૂતો એ હવે વાવણી ના સમય મા ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. અને હવે તો સર ના અથાગ પ્રયત્નો અને માર્ગદર્શન ના હિસાબે ગામેગામ વેધર જાણકારી ધરાવતા મિત્રો નુ પ્રમાણ ઘણું થઈ ગયુ છે. જોકે મારે ખેતી નથી અને મારો વિષય પણ નથી. છતાં એટલુ તો જરૂર કહીશ કે વેધર ના પરીવર્તન… Read more »
Weather ma fer far chhela 10 varas ma thaya hoy evu ha ganay.
30 thi 60 varas ma Saurashtra ma Varsad vadhel chhe.
Sir chella ketlak varsho thi September ma varsad nu praman vadhyu che.
Aa weather ma fer far thavu e vat mara to gaja ni bar jay che saheb enu ek best exampal che ke aapda juna loko kahe che ke ghani vakhat kartak mahina ma pur aavel matlab mavthi ane evu pan kahe che ke tame su varsad joya amare pahela eva varsad hata ke khetro ma kai thatu nahi be be vars em ne em kadhela che aa position atyare pan che baddhu barobar che bhai pan aapde bhuli jayye che pahela kai yad rakhva mate na sadhan hata nahi ane atyare che etle chhela 10 vars ni baddha ne magaj… Read more »
એમાં પ્રદીપ ભાઈ વહેલી વાવણી માં ફાયદો છે કે મોડી એ પાક ઘરે આવે સહીસલામત ત્યારે પાકકું….
… 2018 માં પાછોતરા વરસાદ ઓછા હતા એટલે આગોતરી વાવણી માં ફાયદો હતો તો છેલ્લા બે ત્રણ વર્ષ થી પાછોતરા વરસાદ થાય છે એટલે વધુ નુકશાની આવે છે. એટલે હાથ માં આવે ત્યારે નક્કી થાય કે આટલું થયું
ખેતી મા વહેલા ઉઠે લાભ કે મોડા ઉઠે લાભ હજીસુધી કોય જાણીને નથી ગ્યુ એક વાત ચોક્કસ કે પાછલુ વાવેતર એટલે કે સીયાળુ વોવેતર કરવુ હોય તો થોડુક વહેલુ હોય તો સારૂ પાણી મા અને બજાર ભાવ મા બાકી ભગવાન ને ખબર
આધુનિક યુગમાં. ટેકનોલોજી. સાથે… થોડું. દેશી મોડલ શિયાળે થીં કહ બાબતે .. જે-તે સમયે રાવુડ આવા કેમ કેવી રીતે કેમ થયું તો રાવુડ આવા કહ સરવાત માં સારા કે પાસતર સારા થયા આવું પણ હવે. હંધાય મિત્રો નેં થોડુંક ધૈન રાખવું પડસે ઓણ તો મને 101% પુરેપુરો વીશવાશ બેસી ગયો કે દેશી એ દેશી. ઉભું રહે એ ફાઈનલ…..
Kas babat pahele thi khyal hoy chhe… toe aakha varas ni vigat muki shakay.
Season puri thay tyare !
મારા થોડા જાજા અનુભવ થી કહું તો કહ નો વર્તારો ૪૦થી૫૦% જેવો સાચો પડે છે. પણ હું એવા વર્તારા ના ભરોસે ખેતી કામ નથી કરતો એ હકીકત છે.
અમુક વર્ષ કસ નું પણ નથી ઉભું રહેતું એટલે કસ વાળા મિત્રો સહેજ ખચકાઈ છે.
ઓણ એ બાબતે 5% જાણું છે હવે આવતા વર્ષ ઘણાં બધાં મિત્રો પાસે થીં જાણી નેં આવતા ચોમાસા માં લીટ બનાવી નેં તમને જરુર મોકલીસ
Paramparik ma Vignan chhe pan je babat ma fer far karva padey te swikarva joiye toe Paramparik upyogi thai shakey general. Jem ke HOLI na pavan… dar sal HOLI alag alag tarkhe aavey chhe. te tarikh fix karvi joiye. Tarikh 13th March (English mahina). Jo tene badadle Nakshatra pramane pavan jovo.. Jem ke Purva Bhadrapad Nakshatra 5 March na bese chhe… etle te Nakshatra bese tena 8 divas pachhi HOLI na pavan jovo. Aavi ritey Akhatrij, Chaitri Daniya vigere maate tarikh 110 varas ni sharerash kadhi chhe. Paramparik ma koi ne Interest hoy toe ahi jovo Paramparik Research Document by… Read more »
ઓકે સર પીએફડી વાશી પણ બોવ અગેજી નથી ફાવતું. અમુક સબદ ફાવે છે
Aato jene interest hoy… ghana Angreji thi Gujarati kari shakey em chhe.
Aa document ma pan Tarikh and Var ma amuk jagyaye bhul chhe.
Aamathi je upyogi hoy te levaay.
ગુગલ માં ટ્રાન્સલેટ કરી લેવાય
, પારંપરિક માં હોળી, અખાત્રીજ, કે ચૈત્રી દનૈયા તો ઠીક. પણ કસ, કાતરા બાબત થોડુંક ઉભું રહેતું હોય એવો અંદાજ છે. પાકવા ની તા. થી બે ત્રણ દિવસ વહેલું કે મોડું
Ketla divase pakey ?
Biju ke Adhik maas hoy toe shu ?
Kas jovanu kai Tithi ke Mahino ?
અધિક મહિનો કે એવુ કઈ નહીં જોવાનું 223 દિવસ જ્યારથી કસ થયો હોય ત્યાર થી એવરેજ ગણી ને જે મહિનો કે તા. આવતું હોય તે ગણતરી માં લેવાનું
૧૦૦% સાચી વાત છે હવે વાવેતર મોડા કરવા પડશે છેલ્લા ત્રણ વર્ષથી ખૂબ મોટું નુક્સાન થાય છે વહેલું વાવેતર કરવાથી કારણ કે સારો વરસાદ ખૂબ જ પછતરો થાય છે
અમારે ૧૯ મે નું વાવેતર ક્રાંતિ ૯૩ અને ૨૬ મે નુ વાવેતર છે જી ૨૦ મગફળી નું છે ઓરવી ને
હજુ ૧૫ દિવસ ખેંચી જાશે આરામથી
Navratri pasi apde sree ganesh karsu bhai
મુકેશભાઈ વાવેતર મા નિર્ણય તમે લીધો એમ કાઢવામાં પણ તમે નિર્ણય લ્યો બાકિ અશોકભાઈ તો સુક્યે બરોબર છે
રોજે રોજ વરસાદ આવે છે…નો હોય ત્યાં થી વરસાદ આવી જાય…
કોઈ ને વરસાદ નથી જોતો તો વરસાદ કયા જાય
અમારે હજુ આવવા દયો વિંછીયા પંથકમાં .
North Gujarat ma badha dem Khali se
અમારે જરુર છે, ડેમ તલાવ ખાલી છે… ચુડા સુરેન્દ્રનગર જિલ્લામાં માં
27/28/ tarik ma cola sawrast mate saru bataveche to katla Chans ganay
Te pramaney windy GFS ma chhe ke nahi?
Sir Bob vadu uac ane Rajasthan vadu uac 3-4 di thaya pan kai movement nathi dekhati haju ketala divas stheer rese.
Agad na bey divas nu shu batave chhe?
Windy ecmwf ma to 2 di pachi gujrat baju uac ave 6 .pan ecmwf dar update ma divaso lambata Jay 6
25 thi 28 tarikh skymet Gujarat region dhime bolove aave sir right??
Sar have kedi avse
Shu? Diwali?
🙂 hahaha
So fani Sr.
Pela norta avse sir
બંગાળની ખાડી ગુજરાતથી હજારો કિલોમિટર દૂર આવેલી છે, છતાં તે રાજ્યમાં આટલો વરસાદ કેવી રીતે લઈ આવે છે?
Te System ne ahi sudhi lai avava maate Chomasu dhari kam kare chhe.
Ahmedabad mithakhali madhyam japtu 5 mm nu
New nikol,new Naroda,odhav, 1 inch jevo varsad
Iscon side beautiful japtu….bv heavy notu pn 5 10 min varsi ne chalyu gayu….pn j gherayu tu a joi ne june july ni yaad aavi gai 🙂
Ahi sanje zordar redu hatu
@sarkhej
Vadodara ne pani puru padtu ajwa dam 3ft door full thava thi 209.20ft full level 212ft from sea level vishwamitra river 16ft pani ayu.
Sir
Aaje morning ma Aburoad ane Amirghadh baju bahu saro varsad padyo che, jena lidhe Banaskantha ni Jivadori saman Banas nadi ma bahu jordar pani aavyu che Banas nadi hal aa chomasa ma pehlivar banne kanthe vahi rahi che.
Sarji cola 27 28 tarikhe varsad mate saru batave se surastra ma to sarji ketla taka sachu ganay? Have 70 thi 80 taka Gani samay? please sarji ans?
પાટડી તથા આસપાસના વિસ્તારોમાં શનિવાર થી દરરોજ બે,ત્રણ ઝાપટા સરસ પડે છે. તળાવ તો ખાસ ભરાયા નથી પરંતુ ખેતી ખૂબ સરસ થઈ ગઈ છે. ખેડૂતો ખૂશખૂશાલ છે. હવે છેલ્લે જતા ઝાપટ ના મારે તો સારું.
Namste sir, apno abhar mul vastu ma dhyandorva badal. Hu eva khedu ne kaheva magto hato j MAY magina ma 39 no. Jevi Madvi vave chhe dana ke telmill ma vesva mate.
Hu aek vepari ane khedut bane su 39 no. Kevi vajan vari pake tena upaer aadhar rakhe che
1 જુન થી 22 સપ્ટેમ્બર સુધી નો ટોટલ 952mm….મહુવા ના આંકડા સાથે કાય તાલમેલ નથી થતો… એક વાત ચોક્કસ છે મહુવા સિટી કરતા ગ્રામીણ વિસ્તારોમાં વધુ વરસાદ પડ્યો છે.
bob ma bak to bak ghna low bnya mane lage chhe have tuk samay ma arabi pan harkat ma aavse
Bob ni system na avshesh, Arabian sea ma regenerate thai shake chhe
Namste sir, shela 3-4 varsh thi tranai rutoo ek mahino pasad halti hoi evu lage chhe. To khedu e vavetar karti vakhte time ne pak ni jat ma thodu visari ne fer karvo joi jethi bhar chomase (haji sara varsad ne poora 20 divas pan nathi thaya) varsad vidai ni ahak ne loi ukalodo no thai.
3 thi 4 varas ma eva fer far na thay.
50-70 varashe IMD ye nakki karyu ke Northwest Rajasthan mathi Normal Chomasu 1st September ne badale 17 September nakki kari.
Deshi Mahina and English Mahina baane ne hisabe gadmathal thaya rakhe chhe.
Purshottam mahino ke Adhik maas 3 varshe hoy tenathi pan Diwali vaheli modi aavey.
Aaje ojat be kanthe visavadar ma varsad na hisabe indrana balagam osa bagasra ma ojat kadch ma ojat na pani ma jordar vadharo
Sir last 20 min dhodhmar varsad chalu
Morning walk ma nikado evu lage che bau dode che ane 30 min ma 1 inch nu walking kari pacho vai pan jase,
Vadada pan batavtu nathi vadad Jaju nichu hase k su satelite ma pan kai nathi
visible ma jovo and water vapor jovo
Water vapor 5 divash nu jovu pade pachi IMD dikler kare chomasu sachu sar
Te barobar chhe.
Jyare satellite ma Vadad na dekhata hoy and Varsad avey tyare… Visible Satellite and water Vapor jova.
Kem jovay sir kema thi jovay pls.ans.
IMD Satellite image ma
Jsk sir. GTH Model nu update jota evu lage che ke haji BOB ma thi lao la mal aavse.
Jay mataji sir….last 30 minutes thi khub bhare varsad chalu thyo 6e gajvij Sathe….
Jsk sir. Moj pan che ane Nukshani pan che. Toy Mehula varshya Bhala. Forcast mujab roj Varsad aave che.
Jay mataji sir….aaje bapore aek varsad nu zaptu aavi gyu…..atare pasi south direction ma vijdi chalu Thai 6e….bus hve jya varsad nthi tya pde to saru….amare khetivadi ma khub nuksan 6e….
Bas mahesana vala dharayey gyaa?
Bhai dharaya nthi hju dharoi dam khali 6e tya pde to saru….
Sir ajno varsad 4 inch jevo,
સર સૌરાષ્ટ્રમાં સરેરાશ ચોમાસું કયારે વિદાય લેતુ હોય છે આ વરસ નુ ચોમાસું સરેરાશ કરતા 10 દિવશ વધારે ગણીશકાય
Ahi Normal viday na MAP chhe nava
Bhanvad ane aju baju na gamdaoma aajno 10 thi 20mm varsad. Time 4 thi 5pm.
Sir upleta ma aajno varsad ketlo hase
Ahi Varsad na aakada 2 kalak na hoy chhe.
15 mm
કેવડો mm
Dhoraji ma aaj no varsad 5 ench+
Sir,aa month ma bau j mast varsad thayo chhe.
Gaikale 3″ padyo hato ane aaje 2″
100% thai gayo chhe.
sar a varshe low pressure ma je varsad na vadar se te thandar thom vara ane suta savaya kem banese dar sal je vadar banta thata te ma gaj vij nu praman osu rahetu hatu ane te no geravo 200 thi 300 mil sudhi no hoto to a vakhate avu kem thay se sar teni khabar nathi padti samjan padjyo sar
Depression SYstem ke WMLP hoy tyare area vadhu hoy j chhe.
ha sar mane sal ni to khabar nathi pan apne agahi ma kidhu hatu ke jo wmk low pressure sautha rajesthan ma thi jase to north Gujarat ane Madhya Gujarat ma labha vdhu balse ane north Gujarat ma jase to Madhya Gujarat ane Saurashtra vdhu labha malse ane te sal north Gujarat ma gayu hatu to mahesana thi Rajkot sudhi Saro varsad adyo hato ane Surendranagar no dhori dhaja dem akaj rat ma bharai gayo hato sar have khabar padi gai sar
Jamnagar ma kevo varo avse
sir chomasu viday kyare lese
andajit???
Hu LGAKN
Vigatvar ahi samjavel chhe click karo
ok
Ajno 2.25 inch
જય માતાજી સર ધોરાજી તાલુકામા આજનો કેટલા મીમી વરસાદ હસે મારા અંદાજ મુજબ ૩ થી ૪ ઈંચ હસે
Haju 4.00 pm sudhi na aakada chhe 102 mm
અમારે નથી chata છે
સર મોટીમારડ(ધોરાજી)મા ઝરમર છે બાકી આજુ બાજુ ના ગામો મા 2″ થી 4″ સુધી ના સમાચાર છે
અમે તો આજે કપાસ માં પાણી ચાલુ કરી દીધું. આ વર્ષ અમારા માટે બવ નબળુ પુરવાર થયું.તાલુકા અને જીલ્લા લેવલે જે આંકડા હોય એ પણ હકીકત કંઇક અલગ છે. ખાસ કરી ને મોરબી થી વાંકાનેર વચ્ચે ના ગામડા માં.
Barobar chhe tamare general varsad ni khench j rahel chhe aaj sudhi.
તમારે તો પાણી છે પણ અમારે તો તળાવ અને કૂવા બિલકૂલ તળિયા ઝાટક જ છે….હવે આગળ કેવુ રહેશે જરાક હૈયાધારણ આપજો.
Bhai koi kai kahetu nathi
Varsad mate vatavaran haju saru j 6..etle varo avi jay..bija na inch joine apda baju o6o lage 6..
Aaj sudhi પર ભાર આપ્યો છે લાગે છે આ રાઉન્ડ મોરબી વાળા માટે સારો રહેશે?
સજનપર/ઘુનડા ની બાજુ મા (વાંકાનેર સાઈડ) પંચાસીયા ગામ આવે ત્યા, ચોમાસાનો ટોટલ વરસાદ ૨૧+ ઈંચ થયો છે મારા પર્સનલ આંકડા છે ઓફિસીયલ આંકડા જુદા હસે, તમારે ઓછો પણ હોય સકે પાણી છે તો સારૂ
Mohasin sipai Hu aej vat karu chhu k varsad nu equal distribution aa varshe bahu j kharab chhe. Ghunda thi panchasiya nu distance 7km chhe To pan atlo diffrence chhe
તો પણ તમારે ચોમાસું પાક સારો આવસે સૈરાષ્ટ ના મોટાભાગમા વરસાદ વધારે હોવાની નુકસાન વધારે છે હવે સીયાળુ પાક ઉપર આધાર
Aaje rate bhare kadaka bhadaka sathe dholka ma bhare varsad padyo..gai kal sanj no chalu hto vachhe thodi thodi var atkine aakhi rat varsad padyo…kadaka bhadaka lagbhag me peli var joya hse
સર, અમારે 1:30 થી 4:15 સુધીમા ધીમીધારે સવા ઇંચ જેવો વરસાદ છે. હજુ ધીમીધારે ચાલુ છે.
Jetalsar ma 2thi4vagya Sudhima2thi3inch Varsad
sar gumri joi Neto lgese ke Gujarat ma varsad Ni gat purai jase upra upri 2 gumri dakshin Rajasthan upar thi pasar thay se aketla taka sachu kahevay sar
Je Abhyas karyo te Jamin par padey etle sacho samjo !
Sir bay of Bengal Varu uac law bani gyu aaje. Imd e declared karyu k hju nthi kryu?
Low chhe
અત્યારે ધોધમાર ચાલુ છે
ઢસા વિસ્તાર ના પાટણા અનીડા ઢસા જં ઢસા ગામ આંબરડી કાચરડી નારણગઢ માડવા ઉમરડા મા સારો વરસાદ
Yes.. you are right sir. Monsoon withdrawal is getting delayed from Rajasthan and Gujarat , as per Windy new Low pressure area will be getting developed soon in Bay of Bengal on 24th Sept 21 , let’s see its track and its impact .. will it track west or north west word .. probability is high that it will bring good round of rain again in Gujarat in month end…. Your comment sir.
Continue monitoring it.
You write in gujrati, a less Aducated person like me will know something