Both Arabian Sea & Bay Of Bengal Have Active Systems – Possibility Of Unseasonal Rain/Showers Over Saurashtra, Gujarat & Kutch 17th To 20th November 2021

Current Weather Conditions on 15th November 2021

There is a Low Pressure Area over north Andaman Sea & adjoining Bay of Bengal. associated Upper Air Cyclonic Circulation extends up to 5.8 km above mean sea level. It is likely to move West-Northwestwards during next 48 hours. Thereafter it is likely to continue to move nearly westwards towards South Andhra Pradesh- North Tamilnadu coasts around 18th November 2021.

An Upper Air Cyclonic Circulation is over Eastcentral & adjoining Southeast Arabian Sea off Coastal Karnataka extending up to 5.8 km above mean sea level. Under its influence, a Low Pressure Area is likely to form over Eastcentral Arabian Sea off Goa/South Maharashtra coasts during next 24 hours. It is likely to remain over East Central Arabian sea during the subsequent 48 hours.

The trough from the UAC over Eastcentral Arabian Sea to Bay of Bengal across North Kerala persists and now extends up to 4.5 km above mean sea level.

A fresh Western Disturbance is likely to affect Northwest India from 18th November, 2021.

Gujarat Observations:

The Minimum Temperature has declined towards to below normal over many parts of Gujarat.

Minimum Temperature on 15th November was as under:

Ahmedabad 15.9 C which is 1 C below normal

Rajkot  15.7 C which is 3 C below normal

Porbandar  16.3 C which is 3 C below normal

Amreli 16.0 C which is 1 C below normal

Veraval 21.3 C which is 1 C above normal

Kandla 17.0 C which is 4 C below normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 15th To 22nd November 2021

The winds will be mostly from East or Northeast during most days of forecast period. Cloudy weather is expected during some days of the Forecast period. The Maximum Temperature expected to decrease around 18th/19th November. The Minimum Temperature could increase on some days of the forecast period.

અપડેટ:

અરબી સમુદ્ર તેમજ બંગાળ ની ખાડી સક્રિય છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 18 ના નોર્થવેસ્ટ ઇન્ડિયા પર સક્રિય થશે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 15 થી 22 નવેમ્બર 2021

આગાહી સમય માં પવન મુખ્યત્વે પૂર્વ અને ઉત્તર પૂર્વ ના ફૂંકાશે આગાહી સમય ના વધુ દિવસો. આગાહી સમય માં અમુક દિવસો વાદળ છવાશે.
મહત્તમ તાપમાન 18/19 નવેમ્બર ના નીચું રહેશે. ન્યુનતમ તાપમાન આગાહી સમય ના અમુક દિવસો હાલ કરતા વધશે.
તારીખ 17 થી 20 નવેમ્બર દરમિયાન માવઠા ની શક્યતા છે. સૌરાષ્ટ્ર , કચ્છ અને ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા, હળવો વરસાદ. ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ ની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 15th November 2021

Forecast In Sanj Samachar Daily Dated 15th November 2021

 

0 0 votes
Article Rating
280 Add your comment here
Inline Feedbacks
View all comments
Ramesh hadiya
Ramesh hadiya
22/11/2021 4:23 pm

Sir, aje 2:45pm to 4:pm sudhima kyarek dhimi dhare to kyarek mediam varsad s, kundla talukana, goradka, meriyana, khadasli, vijapdi areana ghana gamdayoma 1″ Jetlo varsad.

Place/ગામ
Goradka, tal, s, kundla
Paresh Chaudhary
Paresh Chaudhary
21/11/2021 6:33 pm

sar khubaj bafaro se unara jevo Gulabi thandi kyare saru thase

Place/ગામ
Paldi ta Visnagar
Kirit chaudhary
Kirit chaudhary
Reply to  Ashok Patel
22/11/2021 7:52 pm

Sir hal bau garmi che amare..su karan hoi shke?

Place/ગામ
Arvalli
Jitendra karmur
Jitendra karmur
21/11/2021 8:03 am

Good morning sir
TV vara 30 thi 40 km na pavan fukase tem kye che to te sachu ke faku??

Place/ગામ
Katkola
Hem,bhatiya
Hem,bhatiya
20/11/2021 7:36 pm

dwarkadhis ni krupa thi ame sav bachi gaya thoda chata avya ta baki je khedut bhaiyo ne nukshan thayu che temne bhagvan bamnu aape

Place/ગામ
sutariya,khambhalia,dwarka
Jaydeep rajgor .
Jaydeep rajgor .
20/11/2021 3:44 pm

Sir kutch ma mavtha nu varsad dharna karta vadhare padyo.koi model aatlu nta batadta varsad.

Place/ગામ
Mandvi kutch
Jaydeep rajgor .
Jaydeep rajgor .
Reply to  Ashok Patel
20/11/2021 6:21 pm

Ha sir saruaat ma ECMWF batavatu hatu

Place/ગામ
Mandvi kutch
Baraiya bharat
Baraiya bharat
20/11/2021 12:54 pm

Gariyadhar na amuk gamda o bad karta baki no sampurn Bhavnagar jillo basi gyo aa mavtha thi….

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
J.k.vamja
J.k.vamja
20/11/2021 12:29 pm

સર સિસ્ટમ હવે દૂર જતી રહી છે અને તે પણ હવે ખૂબ મજબૂત થતી હોય તેવું લાગી રહ્યું છે મારો અંદાજ બરોબર છે

Place/ગામ
Matirala lathi amreli
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
20/11/2021 11:19 am

સાહેબ શિયાળુ વાવેતર ચાલુ કર્યું? શું વાવ્યું?

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
Devrajgadara
Devrajgadara
Reply to  Ashok Patel
20/11/2021 5:21 pm

wheat એટલે

Place/ગામ
Dhrangda
babariya ramesh...m
babariya ramesh...m
Reply to  Ashok Patel
20/11/2021 7:28 pm

મેતો કોપી મારી નેં ડાજેસરન કરું એટલે ઘવ આવી ગયું હતું મને પણ નોતું સમજાણું

Place/ગામ
મોટા માચિયાળા
babariya ramesh...m
babariya ramesh...m
Reply to  Ashok Patel
20/11/2021 9:14 pm

હાં…..હમ…

Place/ગામ
મોટા માચિયાળા
જાવેદભાઈ દાઉદભાઈ મીર
જાવેદભાઈ દાઉદભાઈ મીર
20/11/2021 11:04 am

આજે સવારે થી જ સુંદર મજાનો તડકો છે અને વરસાદ ના અણસાર પણ લાગતા નથી .હે પ્રભુ હવે કૃપા કરજો.

Place/ગામ
ટાકરવાડા .પાલનપુર. બનાસકાંઠા
Jayesh Chaudhari
Jayesh Chaudhari
20/11/2021 10:53 am

આજે ત્રણ દિવસ બાદ સૂર્યદેવ ના દર્શન થયા, મારા ગામમાં છેલ્લા 48 કલાક 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો…

Place/ગામ
સતલાસણા, જીલ્લો. મહેસાણા
Er. Shivam@Kutch
Er. Shivam@Kutch
20/11/2021 10:39 am

Kutch ma dharya karta ghani vadhu nuksani thai chhe.

Place/ગામ
Tunda-Mundra
Alpesh Viroja
Alpesh Viroja
20/11/2021 10:01 am

Manavadar taluko moti nuksani thi bachi gayo. Have kai na ave to saru.

Place/ગામ
Manavadar
Jogal Deva
Jogal Deva
20/11/2021 8:41 am

Jsk sir… Haji sudhi khali chhanta aavya thodak e pan 19tarikh ni savar ma.. Kadach bachi jahu avu lage se… Baki ta hari ichha balvaan

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Khimaniya Pravin
Khimaniya Pravin
Reply to  Jogal Deva
20/11/2021 9:27 am

Tame ane ame all ready nachij gaya ho

Place/ગામ
Beraja falla
Khimaniya Pravin
Khimaniya Pravin
Reply to  Jogal Deva
20/11/2021 9:28 am

Sorry ho bachi gaya

Place/ગામ
Beraja falla
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
20/11/2021 5:47 am

અશોકભાઈ , અમારે રાત્રે ૨:૧૫ થી ૩ વાગ્યા સુધી વરસાદ ચાલુ રહ્યો હતો, અંદાજે અડધો ઈંચ જેટલો હશે

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Kuldipsinh Rajput
Kuldipsinh Rajput
20/11/2021 3:53 am

Jay mataji sir……aaje pan savare 3 am thi kyare madhyam to kyarek dhodhmar varsad chalu thyo 6e….

Place/ગામ
Village-bokarvada dist-mehsana
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
19/11/2021 10:05 pm

Visavadar na amook gam ma aajno 50mm sudhino varsad thayo chhe.taluka average 40mm.

Place/ગામ
Visavadar
nik raichada
nik raichada
19/11/2021 9:20 pm

Jamnagar city Ma Sanj no Thando pavan chalu sathe chatta.

Place/ગામ
Jamnagar City
Jaydeep rajgor .
Jaydeep rajgor .
19/11/2021 8:08 pm

Bhuj 57 mm.
Anjar 34 mm
Mandvi 23mm
6 vagya sudhi

Place/ગામ
Mandvi kutch
Er. Shivam@Kutch
Er. Shivam@Kutch
19/11/2021 7:51 pm

15 mm padyo aajno.

Place/ગામ
Village: Tunda-Mundra
Lagdhir kandoriya
Lagdhir kandoriya
19/11/2021 6:47 pm

Sarji amaro varo avi gayo savare 1 inch jevo varsad padi gayo nuksan dhnu se have na Ave to saru.

Place/ગામ
Satapar kalyanpur
Hemji Patel.
Hemji Patel.
19/11/2021 5:36 pm

જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કમોસમી વરસાદના આંકડાની વાત કરીએ તો, અમીરગઢ 5 MM, કાંકરેજ 21 MM, ડીસા 13 MM, થરાદ 40 MM, દાંતા 22 MM, દાંતીવાડા 4 MM, દિયોદર 16 MM, ધાનેરા 26 MM, પાલનપુર 19 MM, ભાભર 14 MM, લાખણી 20 MM, વડગામ 17 MM, વાવ 4 MM અને સુઇગામમાં 12 MM વરસાદ વરસ્યો હતો.

Place/ગામ
Tharad
Kanaiya sojitra
Kanaiya sojitra
19/11/2021 5:35 pm

Surat city (varachha)ma kadaka bhadaka sathe saro avo varsad sharu

Place/ગામ
Surat
Hansraj Dhoriya
Hansraj Dhoriya
19/11/2021 5:17 pm

Sir bhuj ma sawar thi chaluche varsad hazi chalu che full….

Place/ગામ
KACHCHH
Satish vaghasiya
Satish vaghasiya
19/11/2021 4:36 pm

Visavadar gramy ma 30 minute thi madhyam varsad chalu

Place/ગામ
Nani monpari
Kinjal patel
Kinjal patel
19/11/2021 3:54 pm

ધાવા ગીર પંથકમાં અંદાજે એક ઇંચ જેવો વરસાદ

Place/ગામ
Dhava gir
Parth chhaiya
Parth chhaiya
19/11/2021 3:06 pm

sar 20 tarikh thi chokhu thase ke su

Place/ગામ
Bhindora
J.k.vamja
J.k.vamja
19/11/2021 12:51 pm

સર સિસ્ટમ હવે દૂર જતી હોય તેવું લાગે છે મારો અભિયાસ બરાબર છે

Place/ગામ
Matirala lathi amreli
babariya ramesh...m
babariya ramesh...m
Reply to  J.k.vamja
19/11/2021 3:28 pm

હવે જે કાય થાહે એ બહુળુ સૈકુલેશન થાસે પસી
બને સિસ્ટમ એક થાહે બે લેવલ માં બહુળુ સૈકુલેશન થાહે જૈરે 500મા વીખરાય જાસે ‌‌…
હવે 800.850.700 માં જે-તે જગ્યાએ ટ્રફ જેવું થાહે નૈય ઝાપટાં હલવો વરસાદ ની .. સૈકેતા ગણાય..જો 500સુકા પવન વધું પીડ નીકળે અને હીસાબે બીજા લેવલ પવન નેં ભેજ માં ભાગ પડવે તો .. સાટા સુટી ની સૈકેતા ઓસી….

Place/ગામ
મોટા માચિયાળા
Javed mir
Javed mir
19/11/2021 12:20 pm

દામિની એપ માં લાઇટિંગ નથી બતાવતું અને સેટેલાઇટ ઇમેજ માં બતાવે છે એવું કેમ સાહેબ .જણાવજો

Place/ગામ
palanpur .banaskantha
Javed mir
Javed mir
Reply to  Ashok Patel
19/11/2021 12:35 pm

Imd સેટેલાઇટ ઇમેજ માં અડધા ભારત માં લાઇટિંગ બતાવે છે અને વાદળો નો સમૂહ પણ કચ્છ થી નજીક બતાવે છે જ્યારે ctbt જોતા વાદળો નો સમૂહ મુંબઇ નજીક બતાવે છે કાઈ સમજાતું નથી સાહેબ .

Place/ગામ
palanpur .banaskantha
ઘનશ્યામ પટેલ
ઘનશ્યામ પટેલ
Reply to  Javed mir
19/11/2021 4:25 pm

આઈએમડી સેટેલાઈટ ઇમેજ સપ્ટેમ્બર માહિનાની છે.

Place/ગામ
હરિપુરા લાટ મહેમદાવાદ ખેડા
Chetan harpal
Chetan harpal
19/11/2021 12:05 pm

Aaje aamare 50% tadko nikdiyo

Place/ગામ
Dhoraji
Vanraj keshwala
Vanraj keshwala
19/11/2021 11:01 am

Ame porbandar vistar vara bhagvan ni daya thi basi giya

Place/ગામ
Visavada( porbandar)
Bansi patel
Bansi patel
19/11/2021 10:44 am

Sir aa mavthu ketala divas rahe6?

Place/ગામ
Mota dadva ta. gondal
Gautam panara
Gautam panara
19/11/2021 10:03 am

Morbi ma savar na 8 vagye jordar varsad nu japtu padyu.
Pani pani kari nakhyu.

Place/ગામ
Morbi
Mayur Desai
Mayur Desai
19/11/2021 9:52 am

Sir
Amirghadh, Dantivada,ane Danta taluka ma aaje morning na 6.15 thi hal sudhi madhyam gati ae varsad chalu che.

Place/ગામ
Jethi, Taluko.Amirghadh, Banaskantha
મયુર
મયુર
19/11/2021 9:48 am

કાલે રાત્રે 9:30 વાગ્યા આસપાસ આકાશમાં લીલા કલરનો પ્રકાશ કોને કોને જોયો

Place/ગામ
છાપરા
Amit Hirapara
Amit Hirapara
Reply to  મયુર
19/11/2021 12:00 pm

Ame joyu

Place/ગામ
Dhoraji
Devendra Parmar
Devendra Parmar
Reply to  મયુર
19/11/2021 2:54 pm

Alian aavi gaya? Joking

Place/ગામ
Dhrol Jamnagar
Kalaniya sarjan
Kalaniya sarjan
Reply to  મયુર
19/11/2021 4:37 pm

Ame joyo bhai

Place/ગામ
Amreli
Raviraj Bhai khachar
Raviraj Bhai khachar
Reply to  મયુર
19/11/2021 7:32 pm

હા ભાઈ જોયો હો જોરદાર હતો

Place/ગામ
Nilvda Ta.babra dist amreli
Yash Marthak
Yash Marthak
19/11/2021 8:44 am

Morbi ma 8 am thi saro evo varsad chalu 6 hal thodo dhimo padyo

Place/ગામ
Morbi
Er. Shivam@Kutch
Er. Shivam@Kutch
19/11/2021 8:26 am

Ratre 2 vagya thi varsad chalu chhe kyarek hadvo to kyarek madhyam

Place/ગામ
Village Tunda-Mundra
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
19/11/2021 8:18 am

Danta-Ambaji satat 2 Day thi dhodhmar varsad padirhyo 6e…sir

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
રમેશચંદ્ર
રમેશચંદ્ર
19/11/2021 8:16 am

આજે સવારે પણ અમારે અવિરત વરસાદી માવઠું ચાલુ જ છે ..

Place/ગામ
કાવા, તા.ઈડર ,જિ.સાબરકાંઠા
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
19/11/2021 7:57 am

Ratna 12 vagya thi continue dhimi dhare varsad chalu chhe….Sir haju aavu varsadi vatavaran ketla time raheshe

Place/ગામ
Mundra
vikram maadam
vikram maadam
19/11/2021 7:48 am

સર….. આજે ગઈ આખી રાત્રી દરમ્યાન ૩…૪…..વખત ઝાપટાં આવ્યા …હળવા હળવાં ….

Place/ગામ
ટુંપણી તા. દ્વારકા
Rakesh patel
Rakesh patel
19/11/2021 7:22 am

Idar ma savar thi Varsad chalu ce

Place/ગામ
Sabalwad idar
nik raichada
nik raichada
19/11/2021 7:14 am

Jamnagar City Ma Savare 4 thi 5 Saro varsad Ane Haal Reliance Greens ma fari 7 Vaga no Chalu thyo.

Place/ગામ
Jamnagar City
Kuldipsinh Rajput
Kuldipsinh Rajput
19/11/2021 7:05 am

Jay mataji sir…..bija divse pan meghrajani dhodhmar batting chalu…..

Place/ગામ
Village-bokarvada dist-mehsana
Baraiya bharat
Baraiya bharat
19/11/2021 6:48 am

રાત ના 9:30 વાગ્યે ખગોળીય ઘટના બની હોય તેવું લાગ્યું આકાશ મા જોરદાર બ્લુ કલર નો પ્રકાશ પડ્યો 30/40 સેકંડ બાદ અવાજ પણ આવ્યો… આ પ્રકાશ મહુવા અને પાલીતાણા મા જોવા મળ્યો… બીજે ક્યાંય જોવા મળ્યો હોય તો મેસેજ કરજો…

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
Haresh Zampadiya
Haresh Zampadiya
Reply to  Baraiya bharat
19/11/2021 10:34 am

Yes vinchhiya taluka ma

Place/ગામ
Gundala (jas) vinchhiya
RAGHU BHUVA
RAGHU BHUVA
Reply to  Baraiya bharat
19/11/2021 4:01 pm

ઘણા મિત્રો એ વાદળી દૂધિયા પ્રકાશ નું કહ્યું છે. કોઈ મીટીયોર હસે. જે વધુ ઉસાઈ એ વાતાવરણ ના ઘર્ષણ ને લીધે. વધુ ઉસાઈ એ ખૂબ ગરમ થઇ. બ્લાસ્ટ થયો હોઈ. અને પ્રકાશ નો કલર. તે કઈ ધાતુ નો બનેલ છે તેના ઉપર હોઈ. કેલ્શિયમ અથવા મેગ્નીશિયમ
નો બનેલો હોઈ તો બ્લુ અથવા ડાર્ક બ્લુ પ્રકાશ પેદા કરે
અને હોઈ શકે કે ઘટના. નો અવાજ. દૂર ના સ્થળો એ ન અંભલયો હોઈ.

Place/ગામ
તળાજા ભાવનગરઃ
Hemji Patel.
Hemji Patel.
19/11/2021 6:10 am

Tharad vistar ma gaikal ni chhatachhuti bad rate halvo-madhyam varsad satat chalu.atyare pan….

Place/ગામ
Tharad
Jagdish varvariya
Jagdish varvariya
19/11/2021 5:11 am

Bhadthar ma 15 minit thi varsad chalu thyo

Place/ગામ
Bhadthar
નીલેશ વી વાદી
નીલેશ વી વાદી
18/11/2021 11:39 pm

નમસ્તે સર,ગત રાત્રે થી સમગ્ર ગુજરાતમાં છુટો છવાયો કમોસમી વરસાદ થયો,અરબી સમુદ્રમાં સીસ્ટમ ગુજરાત થી દુર છે જ્યારે ઉત્તર ગુજરાત માં પણ અમુક જગ્યાએ મધ્યમ વરસાદ થયો ,આ સીસ્ટમ ને આજે થયેલ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ના ટ્રફ સાથે કોઈ કનેક્શન છે કે નહિ? સીસ્ટમ દુર હોવા છતાં વધુ વીસ્તારમા માવઠું થયું એટલે પ્રશ્ન થયો છે.

Place/ગામ
,નરમાણા જામજોધપુર જામનગર
નીલેશ વી વાદી
નીલેશ વી વાદી
Reply to  Ashok Patel
19/11/2021 8:55 am

આભાર સર

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Harshadbhai K Kanetiya
Harshadbhai K Kanetiya
18/11/2021 8:11 pm

Sir Gujarat dam and rainfall update kro please

Place/ગામ
Botad
Vipul patel
Vipul patel
18/11/2021 8:04 pm

A je savar thi sanj sudhi vadal chhayu Vatavaran
And kyarek chhata ave chhe.

Place/ગામ
Bhadukiya, kalavad (jamnagar)
J.k.vamja
J.k.vamja
18/11/2021 7:33 pm

સર આવું વાતાવરણ કેટલા દિવસ સુધી રહે તેમ છે

Place/ગામ
Matirala lathi amreli
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
Reply to  Ashok Patel
18/11/2021 8:11 pm

Sir avar navar vadal j aavse ne varsad to nahi aave ne

Place/ગામ
Mundra