Respite From Rain Over Saurashtra, Kutch – Gujarat Region Expected To Get Moderate Rainfall Up To 22nd July 2022 – Update Dated 16th July 2022

16th July 2022
ગુજરાત રાજ્ય ના 186 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 126 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 186 Talukas of State received rainfall. 126 Talukas received 10 mm or more rainfall.

Respite From Rain Over Saurashtra, Kutch – Gujarat Region Expected To Get Moderate Rainfall Up To 22nd July 2022 – Update Dated 16th July 2022

સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ માં રાહત – ગુજરાત રિજિયન માં મધ્યમ વરસાદ ની શક્યતા 22 જુલાઈ 2022 સુધી – અપડેટ 16 જુલાઈ 2022 

Current Weather Conditions:

IMD BULLETIN NO. 1 (ARB/01/2022)
TIME OF ISSUE:1230 HOURS IST  Dated 16th July 2022

47_aa09e5_1. National Bulletin 20220716_0300

IMD Mid-Day Bulletin some pages:

AIWFB_160922

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

There is a 118% excess rain till 15th July 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 277% from normal, while Gujarat Region has an excess of 64% rainfall than normal till 15th July 2022. Gujarat State has received 86% excess rainfall than normal till 15th July 2022. Yet Gandhinagar District has 32% shortfall and Dahod District has 27% shortfall of rain till 16th July 2022.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 15 જુલાઈ 2022 સુધી માં 118% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 277% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 64% વરસાદ વધુ થયેલ છે. સમગ્ર ગુજરાત રાજ્ય માં 15 જુલાઈ સુધી માં જેટલો વરસાદ પડવો જોઈએ તેનાથી 86% વધારે થયેલ છે. તેમ છતાં સમગ્ર રાજ્ય માં 16 જુલાઈ 2022 સુધી માં ગાંધીનગર ડીસ્ટ્રીકટ માં 32% અને દાહોદ માં ડીસ્ટ્રીકટ માં 27% વરસાદ ની ઘટ રહી ગયેલ છે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 16th to 22nd July 2022



Saurashtra, Kutch :

Saurashtra & Kutch area expected to get scattered showers/light/medium rainfall on some days of the forecast period.

Gujarat Region:
North & East Central Gujarat area expected to
get rainfall on some days with cumulative total between 20 to 40 mm. 
South Gujarat area expected to get various days rainfall with cumulative total between 20 to 60 mm. 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 22 જુલાઈ 2022


સૌરાષ્ટ્ર અને કચ્છ: આગાહી સમય માં સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ માં રાહત રહેવાની શક્યતા.

આગાહી સમય માં છુટા છવાયા ઝાપટા હળવો માધ્યમ વરસાદ ની શક્યતા મ વરસાદ રહેવાની શક્યતા.

ગુજરાત રિજિયન: આગાહી સમય માં ગુજરાત રિજિયન માં મધ્યમ વરસાદ રહેવાની શક્યતા.

નોર્થ ગુજરાત અને મધ્ય ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 20 થી 40 mm
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 20 થી 60 mm

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 16th July 2022

Forecast In Sanj Samachar Daily Dated 16th July 2022

 

4.4 45 votes
Article Rating
474 Add your comment here
Inline Feedbacks
View all comments
Kishan
Kishan
18/07/2022 10:43 pm

અમારા વિસ્તારમાં આજે સારી વરાપ રહી.️️⛅
તા: માણાવદર
જી: જૂનાગઢ

Place/ગામ
Manavadar
Kuldipsinhrajput
Kuldipsinhrajput
18/07/2022 10:06 pm

Jay mataji sir….aaje bapore 2 vage 15 miniute jevo zarmar zarmar varsad aavyo….atare bafaro bhu 6e…..

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Rohit lathigara
Rohit lathigara
18/07/2022 9:53 pm

Aaprox 30minit thi bus stend pase dhimo varsad chalu.

Place/ગામ
Rajkot
Khushal makvana
Khushal makvana
18/07/2022 9:42 pm

Sir.rajkot ma atyare varsad chalu chhe to te gfs mujab chhe to aakhi raat chalu rahi sake. Plz. Ans.

Place/ગામ
Rajkot
Dhoraliya Bhavesh
Dhoraliya Bhavesh
18/07/2022 9:35 pm

Chotila ma aje 2 inch uper varsad padyo pan mara gam Kundhada chotila thi 4 km dur khali zarmar pan amuk gam ma chotila thi vadhu varsad se

Place/ગામ
Chotila
Arjanbhai parmar
Arjanbhai parmar
18/07/2022 8:10 pm

Chotila ma aaje germer versad 30mintit thi aavese te keys peribal kam kere se

Place/ગામ
Chotila
Dankhara Himmat
Dankhara Himmat
Reply to  Arjanbhai parmar
18/07/2022 11:23 pm

પરિબળનુ નામ છે ચોમાસુ

Place/ગામ
સીદસર ભાવનગર હાલ સુરત
Sojitra kaushik
Sojitra kaushik
18/07/2022 7:44 pm

Aaj thi pacha suraj dhnkay gyo 6 to su aavta divso ma koy sistam aavi ray 6 ans please

Place/ગામ
Rajkot
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
18/07/2022 7:41 pm

સર અમારે 30 જૂન થી આજ સુધી માં દરરોજ વરસાદ આવે છે 2થી 3 દિવસ બાદ કરતાં.. પણ ધીમીધારે ખેતર બારા પાણી નો નીકળે અને ખેતર માં કામ પણ નો થાય તેવો..
અત્યારે પણ અડધી કલાક થી વરસાદ ચાલુ છે..

Place/ગામ
Chuda .Surendranagar.
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
18/07/2022 7:38 pm

અશોકભાઈ જય માતાજી,

અમારે સાંજે 6 વાગ્યે એક ઝાપટું પડી ગયું અને બફારો બહુ જ છે ,કાળાવાદળો નો જમાવડો પાટડી બાજુ જઇ રહ્યો છે

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Shubham Zala
Shubham Zala
18/07/2022 7:15 pm

Dadhod baju ni ecmfw ni agahi fail thaye toh eno e matlab ni model kholti taran kadhe che e forecast 12 kalak pehla nu hoye che Ane 12 kalak ma ghanu badhu badlati jaye che!

Place/ગામ
Vadodara
Dilip jadav
Dilip jadav
18/07/2022 6:49 pm

સર પાદરા વડોદરા જિલ્લા માં આશરે 15થી 20દિવસ થી એકધારો વરસાદ પડે છે.ખેતરમા વરાપ થતી નથી.શું હવે વરાપ આપશે કે પછી ચાલુજ રહશે?

Place/ગામ
પાદરા વડોદરા
Bhavesh
Bhavesh
18/07/2022 6:38 pm

Chotila ma dhimi dhare varsad salu se ane gam bara pani vay gaya atyare

Place/ગામ
Chotila
Pratik
Pratik
18/07/2022 5:34 pm

Dahod wala kehjo kevok varsad che atle khyal aave kayu model sachu che.

Place/ગામ
Ahmedabad
Anwar
Anwar
Reply to  Pratik
18/07/2022 8:24 pm

Bhai dahod na gunjan jadav ak j se temno jawab aave to khabar pare

Place/ગામ
Wankaner.morbi
Lagdhir kandoriya
Lagdhir kandoriya
18/07/2022 4:21 pm

Je koy mitro ne varap thay te jaldi thi kheti Kam patavi lejo karan ke chomasu Dhari himaly ni tadeti baju 6_7 divas thi vadhare rahe tevu lagtu nathi. Modelo jota 25 aaspas fari gujrat ni najik avi jase.

Place/ગામ
Satapar
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
18/07/2022 3:51 pm

Sir windy ma dahod par aek dam ghatu color chhe je dhime dhime palanpur sudhi jay chhe ae su koi nani system chhe

Place/ગામ
Mundra
Ronak patel
Ronak patel
18/07/2022 3:38 pm

Sir imd gfs amara upar blue colour batave chhe ,apnu su kahevu chhe?

Place/ગામ
,dhansura, aravalli
Ronak patel
Ronak patel
Reply to  Ashok Patel
18/07/2022 4:07 pm

Ok thank you sir

Place/ગામ
Dhansura ,aravalli
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
18/07/2022 3:04 pm

ભારતીય હવામાન વિભાગ મુજબ (0830 કલાક IST પર આધારિત) તા 18 જુલાઈ 2022 ઉત્તર અરબી સમુદ્રના મધ્ય ભાગોમાં લો પ્રેશર અને તેને આનુસંગિક uac સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી ઉંચાઈ ધરાવે છે. તે લો પ્રેશર આગામી 24 કલાક માં નબળું પડી શકે છે અને ઉત્તર પશ્ચિમ અરબમાં ઓમાનના દરિયાકાંઠે લગભગ પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. પૂર્વ વિદર્ભ અને આજુબાજુ પર નું લો પ્રેશર વિસ્તાર હવે ઉત્તરપૂર્વ વિદર્ભ આજુબાજુ પર આવી ગયું છે અને એને આનુસંગિક uac સરેરાશ દરિયાઈ સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે ઊંચાઈ સાથે દક્ષિણપશ્ચિમ ઝુકાવ ધરાવે છે  ચોમાસુ ધરી હવે જેસલમેર, કોટા, ગુના, ઉત્તરપૂર્વ વિદર્ભ અને આજુબાજુ ના લો પ્રેશર કેન્દ્રમાંથી પસાર… Read more »

Place/ગામ
સાણથલી મોટી તા જસદણ
Pratik
Pratik
18/07/2022 2:47 pm

hi sir, windy ma ecmf model pramane dahod ma raatre 8 vaga 177 mm atle almost 7-8 inch varsad batave to shu aa atlu strong che?

Place/ગામ
Ahmedabad
Pratik
Pratik
Reply to  Ashok Patel
18/07/2022 2:59 pm

apna pramane shu lage che?

Place/ગામ
Ahmedabad
Nirmal
Nirmal
Reply to  Pratik
18/07/2022 7:04 pm

Aje badha model joine Anuman kari lo ane Avtikal sudhima ketlo varsad thayo a joi lejo etle khyal avi jase..kaya model ni ketli Accuracy 6..

Place/ગામ
Himatnagar
Paras
Paras
18/07/2022 2:47 pm

1.15 e saru japtu aavyu sati halta bandh karavya 15 min Saro varasyo pani halta thay gya evo reda japta kyare bndh thay hve.

Place/ગામ
Jamnagar vavberaja
Mitul rupareliya
Mitul rupareliya
18/07/2022 2:02 pm

Sir sardhar ma aje halo sun rainbow jova malyu

Sun farte round hatu

Place/ગામ
Sardhar
Last edited 2 years ago by Mitul rupareliya
Jatin Patel
Jatin Patel
Reply to  Mitul rupareliya
18/07/2022 6:32 pm

haa mitulbhai rajkot ma pn hatu 2 vage

Place/ગામ
Rajkot
vikram maadam
vikram maadam
18/07/2022 1:46 pm

સર !! આ વરહનું ચોમાસું છેલ્લા ૧૫ દિવસમાં પાકિસ્તાન અફઘાનિસ્તાન બાજુ પણ ઘણા વિસ્તારમાં વધુ અસર બતાવ્યું એનુ કાંય કારણ ખરું ??

Place/ગામ
ટુંપણી તા. દ્વારકા
Rajesh takodara
Rajesh takodara
18/07/2022 12:32 pm

Sir 22 tarikh thi pachi varsad ni aasha rakhi sakay ? Aavu Ghana news mathi janva maliyu che

Place/ગામ
Upleta
Ahir vajsi
Ahir vajsi
Reply to  Rajesh takodara
19/07/2022 12:46 pm

24thi 27 ma lotry jevu se baki 28 thi 4 koru se bhai

Place/ગામ
Lalprda dwarka
Lagdhir kandoriya
Lagdhir kandoriya
18/07/2022 11:59 am

Mitro gujrat na Mota bhag na vistaro ma saro varsad padiyo. Parntu arbi samudr ma last 15 divas thi ketlo varsad hase te koy jantu nathi. Kas dariya ma padelo varsad mapi sakato hot.

Place/ગામ
Satapar
Krutarth Mehta
Krutarth Mehta
18/07/2022 11:19 am

Vadodara ma sawarthi zarmar varsad chalu che

Place/ગામ
Vadodara
sandip patel
sandip patel
18/07/2022 9:22 am

કોલા જોતા લગે છે કે આવતા 2 દિવસ માં સારો વરસાદ પડશે ઉત્તર પૂર્વ ગુજરાત માં. સાચું ને સર????

Place/ગામ
Palanpur
Anwar
Anwar
18/07/2022 8:42 am

Aaje bapor pasi saurastra mota bhag ma varsad thase avu lage 700hpa ma 100% bhej batave se

Place/ગામ
Wankaner.morbi
Maganlal chaniyara
Maganlal chaniyara
18/07/2022 8:39 am

સર પવનની ઝડપ kt માં હોય

તો ૧ kt બરાબર કેટલાં km thay ??

Place/ગામ
baradiya/jamkandorana
Bhavesh Parmar
Bhavesh Parmar
18/07/2022 6:57 am

Dholka ahmedabad ma 10 vagye thi 1 vagya sudhi bhare varsad pdyo ……..

Place/ગામ
AHMEDABAD
Tabish Mashhadi
Tabish Mashhadi
18/07/2022 12:23 am

Ahmedabad ma dodhmar varsad…

Place/ગામ
Ahmedabad
Pankaj bhimani
Pankaj bhimani
17/07/2022 11:34 pm

Gaya round no vsrsad total 27inch jodiya kunad

Place/ગામ
Kunad
વિજય ડાંગર
વિજય ડાંગર
17/07/2022 11:23 pm

સર મેટિઓલોજીક્સ કે વેધર અસ ખુલતું નતી

Place/ગામ
જૂનાગઢ
Darsh@Kalol NG
Darsh@Kalol NG
17/07/2022 10:40 pm

Sir,Kaprada ane Dharampur ma last 10 days ma ketlo varsad thayo chhe

Lagbhag 50 inch to thayo hase

Place/ગામ
Kalol,Gandhinagar
Kuldipsinhrajput
Kuldipsinhrajput
17/07/2022 10:22 pm

Jay mataji sir….hve vijdi na chamakara chalu thya 6e varsad nthi hju bilkul….bafaro khub j 6e….

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Bhavesh Parmar
Bhavesh Parmar
17/07/2022 10:03 pm

Dholka ahmedabad 4 vagye 20 minit nu jordar jhaptu htu ….tyar baad last 10 minit thi haal dhodhmar chalu che varsad…..aaj nu aa 4 jhaptu che …

Place/ગામ
AHMEDABAD
Kuldipsinhrajput
Kuldipsinhrajput
17/07/2022 9:40 pm

Jay mataji sir….aaje savare 11 vage AEK zaptu aavyu tyarbad bilkul clear atmosphere rhyu sanj sudhi….Sami sajna pan saras mjana tara dekhata hta…ane hve pasa clouds aavi gya 6e….

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Chauhan Ramesh Chandra
Chauhan Ramesh Chandra
17/07/2022 9:13 pm

Sir આજે મારા location પર next three days મા ECMWF 115 mm and 5 days મા 145 mm

બતાવે છે અને GSF મોડેલ 97 mm બતાવે છેઅને wunderground મા 18,19 date ma 1-1 inch બતાવે છે આટલું બતાવ્યા પછી મારા ઇડર તાલુકાના ગામોમાં વરસાદ આપની આગાહી પ્રમાણે 20-40 mm પડશે ? કેવું રહેશે?

બે દિવસ સુધી જોયા પછી જમીન પર પડે એ સાચો.. જોઈએ

Place/ગામ
કાવા ,ઈડર, સાબરકાંઠા
Kaushal
Kaushal
17/07/2022 8:50 pm

Aaje 2 sara japta aavya ane sanje 6 7 vaga thi aakash bilkul clear thai gayu che.

Place/ગામ
Amdavad
Tulshi Shingadia
Tulshi Shingadia
17/07/2022 8:36 pm

Aa depressione aakhu atmosphere khenchi gyu aeni hare varsadi..

Place/ગામ
Porbandar
Paresh Chaudhary
Paresh Chaudhary
17/07/2022 8:33 pm

Sar have pasya vadar purv Disha mathi avamandya se to have navo mal avse badha modal 18 19 July ma varsad batave se to have ferfar Ni satyata khari

Place/ગામ
Paldi ta Visnagar
vikram maadam
vikram maadam
17/07/2022 8:27 pm

દ્વારકા તાલુકા નો ૧૦૨% વરસાદ પુરો …માત્ર ૧૫ ..૧૭..દિવસમાં

Place/ગામ
ટુંપણી ..તા. દ્વારકા
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
17/07/2022 7:58 pm

આજ ની પરિસ્થિત imd મુજબ (1430 કલાક IST પર આધારિત) 17 જુલાઈ 2022 સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પરનું ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે 17મી જુલાઈ, 2022ના રોજ 1130 કલાક IST મુજબ અક્ષાંશ 23.2°N અને રેખાંશ 67.8°ની નજીક હતું. પોરબંદર (ગુજરાત) થી લગભગ 250 કિમી ઉત્તર-પશ્ચિમ, ઓખા (ગુજરાત) થી 150 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ, નલિયા (ગુજરાત) થી 110 કિમી પશ્ચિમમાં અને કરાચી (પાકિસ્તાન) ના 200 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં. આગામી 12 કલાક દરમિયાન ડિપ્રેશનની તીવ્રતા જાળવવાની અને તે પછી ધીમે ધીમે નબળી પડવાની સંભાવના છે. આગામી 36 કલાક દરમિયાન… Read more »

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
17/07/2022 7:00 pm

Sir atyare sattelight image aekdam clear kem thai gayu thodi var pahela to vadla hata badhi jagya ae

Place/ગામ
Mundra
Dharmesh Sojitra
Dharmesh Sojitra
17/07/2022 6:01 pm

સર બપોર પછી ચોખ્ખું થયું હોય એવું લાગે છે

Place/ગામ
Kotda sangani rajkot
Pratik
Pratik
17/07/2022 4:04 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) 17 જુલાઈ 2022 મોર્નિંગ બુલેટિન ♦ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પરનું ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 05 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ ધીમે ધીમે આગળ વધ્યું હતું અને તે આજના 17મી જુલાઈ, 2022ના રોજ 0530 કલાકે IST અક્ષાંશ 22.8°N અને રેખાંશ 68.5 Eની નજીકના કેન્દ્રિત હતું. પોરબંદર (ગુજરાત) થી લગભગ 170 કિમી પશ્ચિમ ઉત્તરપશ્ચિમમાં, ઓખા (ગુજરાત) થી 70 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં, નલિયા (ગુજરાત)થી 70 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ અને કરાચી (પાકિસ્તાન) ના 270 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં. તે આગામી 48 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્રમાં ઓમાન કિનારે પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
17/07/2022 3:45 pm

નમસ્તે સર,

આજે IMD બુલેટિન મા પરીબળો વિશે માહિતી નથી આપી

Place/ગામ
Rajkot
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Pratik
17/07/2022 5:38 pm

થઇ ગયું રેગ્યુલર અત્યારે

Place/ગામ
સાણથલી મોટી તા જસદણ
DK Nandaniya
DK Nandaniya
17/07/2022 3:25 pm

Sir aa arbi vari sistem badhuy leti gay lage varsad and varsad namaste na paribado

Place/ગામ
Kutiyana gam baloch હાલ સુરત
Chetan patel
Chetan patel
17/07/2022 3:05 pm

Sir varsad mate vatavaran che…?

Place/ગામ
Himatnagar
Manish
Manish
17/07/2022 2:54 pm

Varsad mate krtla hpa no bhej Jovo pade sir 900 k750 and a humidity 100% hoy to kya level ma sakyta vadu k y

Place/ગામ
Chapra
Jayesh Chaudhari
Jayesh Chaudhari
17/07/2022 2:48 pm

હવે અમારે 4-5 દિવસની વરાપ મળે તો સારું… પણ 19 સુધી તો વરસાદ ચાલુ રહે એવું લાગે છે, છેલ્લા 10 દીવસમાં અમારા તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે, ખાબોચિયાં સુકાયા નથી ચીકણી-કાળી જમીનમાં… આજે સવારથી બે સારા ઝાપટાં આવી ગયો છે.

Place/ગામ
સતલાસણા, જીલ્લો. મહેસાણા
Jayesh Chaudhari
Jayesh Chaudhari
Reply to  Ashok Patel
17/07/2022 4:32 pm

Ok, thanks sir…

Place/ગામ
Satlasana
Mayur Desai
Mayur Desai
17/07/2022 2:27 pm

Sir

North Gujarat ne aavtikal ratre ane mangalvar divse lottery lagi sake che ?

Tamne shu lage che ?

Please kindly reply.

Thanks.

Place/ગામ
Palanpur
Last edited 2 years ago by Mayur Desai
Mayur Desai
Mayur Desai
Reply to  Ashok Patel
17/07/2022 4:46 pm

Ha Sir

But amuk jagya ae 100 mm upar jashe aevu lage che .
I’m right sir ?

Place/ગામ
Palanpur