Overall Less Rain With Possibility Of Scattered Showers/Light Rainfall Over Saurashtra, Kutch On Few Days & Gujarat Expected To Get Scattered Showers/Light/Medium Rain On Some Days During 28th July To 3rd August 2022 – Update 28th July 2022

28th July 2022
ગુજરાત રાજ્ય ના 118 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 38 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 118 Talukas of State received rainfall. 38 Talukas received 10 mm or more rainfall.


Overall Less Rain With Possibility Of Scattered Showers/Light Rainfall Over Saurashtra, Kutch On Few Days & Gujarat Expected To Get Scattered Showers/Light/Medium Rain On Some Days During 28th July To 3rd August 2022 – Update 28th July 2022 

એકંદર ઓછો વરસાદ જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ માં થોડા દિવસો છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ – ગુજરાત રિજિયન માં અમુક દિવસે છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ

Current Weather Conditions:

Some Selected pages from IMD Mid-Day Bulletin dated 28th July 2022

AIWFB 280722

Forecast for 22nd-27th July outcome:
North Gujarat received 148 mm rainfall during the forecast period.
South Gujarat received 97 mm rainfall during the forecast period.
E. Central Gujarat received 80 mm rainfall during the forecast period.
Kutch received 59 mm rainfall during the forecast period.
Saurashtra received 24 mm rainfall during the forecast period.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 28th July to 3rd August 2022

Saurashtra & Kutch: Overall less Rain with possibility of Scattered Showers/Light rain on few days over different locations.

North Gujarat, East Central Gujarat & South Gujarat : Possibility Scattered Showers/Light Medium rain on some days over different locations.


Advance Indications: Monsoon Conditions Expected To Improve During 4th To 10th August. 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 28 જુલાઈ થી 3 ઓગસ્ટ 2022

સૌરાષ્ટ્ર અને કચ્છ : પ્રમાણ માં વરસાદી વિરામ અને અમુક દિવસે છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ ની શક્યતા અમુક વિસ્તાર માં અલગ અલગ વિસ્તાર માં.

મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત: છુટ્ટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અમુક દિવસે અલગ અલગ વિસ્તાર માં.

 

આગોતરું એંધાણ: તારીખ 4 થી 10 ઓગસ્ટ 2022 દરમિયાન ફરી ચોમાસુ માહોલ ની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 28th July 2022

Forecast In Sanj Samachar Daily Dated 28th July 2022

4.6 61 votes
Article Rating
585 Add your comment here
Inline Feedbacks
View all comments
Raj Dodiya
Raj Dodiya
01/08/2022 4:54 pm

Zarmar zapta chalu thaya

Place/ગામ
Hadmatiya ta tankara
મિલન સભાયા
મિલન સભાયા
01/08/2022 4:11 pm

Windy GSF no dt. 10 no andaaj joi ne to atyare maja ave chhe.. Pan thay e sachu.. Ketlu ubhu rye.

Place/ગામ
મોરબી રોડ, રાજકોટ
Er. Shivam@Kutch
Er. Shivam@Kutch
01/08/2022 3:58 pm

સાહેબ અને મિત્રો

મારું ગામ સમુદ્ર થી 3 km દૂર છે.કચ્છ જિલ્લા માં કોઈ બારમાસી નદી નથી અને પાણી નો એકમાત્ર સ્ત્રોત “ભૂગર્ભ જળ” ના TDS ખૂબ વધુ છે 2000+.ના માત્ર મારું ગામ પણ કચ્છ ના દરિયા કાંઠાના સેંકડો ગામો માં આજ તકલીફ છે. જેને “Salt water intrusion” પણ કહે છે.આનો કોઈ ઉપાય હોય તો સુજાવ આપવા વિનંતી

Place/ગામ
Village Tunda-Mundra
Er. Shivam@Kutch
Er. Shivam@Kutch
Reply to  Ashok Patel
01/08/2022 5:18 pm

Normally 150 – 200 ft par Pani chhe, ghani jagya e 80- 100 ft par pan Pani chhe je khubaj kharu chhe. Vadi vistar ma 300 – 400 ft e Pani nu star utari gayu chhe. TDS level 2000 – 7000 sudhi chhe mandvi – Mundra coastal areas ma
2007 ma TATA company dwara ek geological survey karvama aavyo hato. Ema evu Taran kadhyu hatu ke dariya nu Pani bhugarbh jal ni quality kharab kare chhe (dariya na Pani na vahen niche fantai gaya chhe.)

Place/ગામ
Village Tunda-Mundra
vikram maadam
vikram maadam
Reply to  Er. Shivam@Kutch
01/08/2022 10:14 pm

અમારો વિસ્તાર તમારી સામે ખાડી ટપીને ..દ્વારકા..

અમારે ૨૦૦ ફિટ ઊંડાઈએ ૬૦૦ થી ૧૧૦૦ tds ના પાણી છે

હાલ ૩..૪.. વરહ થયા પાણીમાં સુધારો છે …વરસાદ સારા પડવાથી …બાકી ત્રણેય સિઝન માં પિયત કરે છે અમુક ખેળૂતો.

Place/ગામ
ટુંપણી ..તા. દ્વારકા
Devendra Parmar
Devendra Parmar
Reply to  Er. Shivam@Kutch
01/08/2022 7:35 pm

તમો બાગાયત ખેતી માં રસ ધરાવો છો કે નોર્મલ પાકો માં?

Place/ગામ
Dhrol jamnagar
Last edited 2 years ago by Devendra Parmar
Er. Shivam@Kutch
Er. Shivam@Kutch
Reply to  Devendra Parmar
01/08/2022 9:43 pm

Chomasa adharit kheti chhe atyare. Vadhu interest self sustaining garden banavava ma chhe. Atyare Mag, juvar ne sakbhaji nakhi chhe. Regular kheti na thai sake Job na lidhe, hobby jevu j chhe. Amba mate ghana prayas karya pan safalta na mali.

Place/ગામ
Village Tunda-Mundra
Kaushal
Kaushal
01/08/2022 3:37 pm

Dhodhmar japtu aavyu ane hve hdvo hdvo varsad chali ryo che…. ane aaje savare 11:30 vage office jata pladyo che 🙂 hahaha hdvu japtu htu

Place/ગામ
Amdavad
Tabish Mashhadi
Tabish Mashhadi
Reply to  Kaushal
01/08/2022 4:53 pm

Ahiya bhi saro medium varsad varsyo 10-15 min

Place/ગામ
Ahmedabad
Kaushal
Kaushal
Reply to  Tabish Mashhadi
01/08/2022 7:22 pm

Yes Tabish bhai, maru work location Sarkhej ma j che so monday to friday koi bhi reporting bapore 12:30 thi rate 10 nu sarkhej thi j thay che 🙂 hahaha ….New Ranip to Sarkhej 18.5 km 🙂 1k vat bv sari che k aa vkhte japta bhi darek area ma pde che etle japta varsad wide spread hoy che…which is a sign of a good monsoon 🙂

Place/ગામ
Amdavad
Tabish Mashhadi
Tabish Mashhadi
Reply to  Kaushal
01/08/2022 10:17 pm

Oh nice nice..
Yes zhapta are also widespread…
Let’s hope for thunderous monsoon ahead..

Place/ગામ
Ahmedabad
Kaushal
Kaushal
Reply to  Tabish Mashhadi
02/08/2022 11:22 am

Yes bro Thunderous 🙂 hahaha

Place/ગામ
Amdavad
Rajesh takodara
Rajesh takodara
Reply to  Kaushal
01/08/2022 4:54 pm

Hahaha

Place/ગામ
Upleta
Devendra Parmar
Devendra Parmar
01/08/2022 3:24 pm

આજે વાદળ છાયું વાાવરણ તો હતું જ, અત્યારે નાનું જાપ્ટુ પણ આવ્યું.

Place/ગામ
Dhrol jamnagar
Pratik
Pratik
01/08/2022 2:01 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 1 ઓગસ્ટ 2022 મીડ ડે બુલેટિન  ♦ ચોમાસાની ધરી હાલ અમૃતસર, કરનાલ, બરેલી, બહરાઇચ અને ત્યાંથી પૂર્વ તરફ હિમાલયની તળેટીમાં સુધી છે.   ♦ WD નો ટ્રફ હાલ મધ્ય ઉષ્ણકટિબંધીય પશ્ચિમી પ્રદેશો ઉપર જોવામાં આવે છે અને જે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઉપર લગભગ 72° E રેખાંશ અને 30° N અક્ષાંશ પર છે.  ♦ ઉત્તર-દક્ષિણ ટ્રફ દક્ષિણ છત્તીસગઢથી તેલંગાણા, રાયલસીમા અને તમિલનાડુ મા થય ને કોમોરિન વિસ્તાર સુધી લંબાઈ છે. જે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર છે.   ♦ એક UAC તમિલનાડુ ના દરીયાકાંઠા આસપાસ ના વિસ્તાર પર છે. જે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »

Place/ગામ
Rajkot
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
01/08/2022 12:58 pm

અશોકભાઈ

ફેસબુક માં તમારા ફોટા સાથે તમારા નામથી વરસાદ ની આગાહી આવે છે

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Mayur Pipaliya
Mayur Pipaliya
01/08/2022 12:49 pm

Sir bangal ni khadi ma Kay tarikhe સિસ્ટમ બનવાની સે

Place/ગામ
Jetpur
Dhiru Bhai
Dhiru Bhai
01/08/2022 12:25 pm

, અશોકભાઈ અમે તમાર સીવાય કોઈ ને ફોલો નથી કરતા.તમેકયો એ હાસૂ

Place/ગામ
Keshod
Kalaniya sarjan
Kalaniya sarjan
01/08/2022 11:57 am

Sar cola no naso utar to nathi weck 2 mathi weck 1 aviyo have katala %paku ganvu avnara divso ma

Place/ગામ
To bhoringada ta liliya dist amreli
Retd Dhiren patel
Retd Dhiren patel
Reply to  Ashok Patel
01/08/2022 8:03 pm

Jsk sir. Application na badha model achhe din aavana che evu dekhade che. Pan Varsh Jun 2021 thi till date sudhi “Kheduto Aanando” vari forcast jova nathi madel. Aasha rakhi aavnar divasho ma aa sabdo vachva made.

Place/ગામ
Bhayavadar
Rajesh takodara
Rajesh takodara
01/08/2022 10:43 am

Sir aaje vadad chayu vatavaran Thai gayu che Pavan ni Speed ma pan vadharo che savare 1 zaptu pan aavi gayu

Place/ગામ
Upleta
Vijai panchotiya
Vijai panchotiya
01/08/2022 9:47 am

Sar have varasad Kay tarikhati jovamadase

Place/ગામ
New sadulka
Dabhi ashok
Dabhi ashok
31/07/2022 10:35 pm

સર ૪ થી ૮ સુધી માં અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તાર માં ભારે વરસાદ પડી શકે અભ્યાસ બરોબર ને સર

Place/ગામ
Gingani
Hasu patel
Hasu patel
31/07/2022 8:28 pm

kal thhi kola 1 ma kalar puravanu chalu thay jase

Place/ગામ
tankara
Kanaiya sojitra
Kanaiya sojitra
31/07/2022 7:48 pm

Sir top 100 weather blog ma gujaratweather 24 ma sthane chhe to a kya aadhare rank nakki kare.?
Ane top 10 mate shu mahenat karvi pade.?

Place/ગામ
Surat
S J vaghela
S J vaghela
Reply to  Ashok Patel
01/08/2022 11:05 am

Its a great achievement aquired by you sir..

Place/ગામ
Vadodara
Pola bhai Antroliya
Pola bhai Antroliya
Reply to  Ashok Patel
01/08/2022 3:58 pm

Namaste sir, app download kari ne joie ke Google ma direct joie bane follower ma gantri thai ke ?

Place/ગામ
Manekvada (Malbapa nu)
Kalaniya sarjan
Kalaniya sarjan
31/07/2022 6:19 pm

Sar cola 3 day thi 6date 10date saru dekhde se to mara andaj parmane 60 % chance ganava

Place/ગામ
To bhoringada ta liliya dist amreli
Sivali
Sivali
31/07/2022 4:51 pm

There is slight colour in cola 1st week Ashok sir

Place/ગામ
Kevadra ta.keshod
Paresh Chaudhary
Paresh Chaudhary
31/07/2022 3:59 pm

sar 4 thi 10 August su dhi ma chomasu Dhari ketli niche avse windy ma to Kai Tapi padti Nathi Uttar Gujarat ne rahesthan Ni bodar thi niche avshe ke bodar shudhi raheshye

Place/ગામ
Paldi ta Visnagar
Jignesh
Jignesh
Reply to  Ashok Patel
01/08/2022 12:51 pm

sir chomasu dhari ketala hpa parthi naki thay?

Place/ગામ
Kolki
Naval b kapuriya
Naval b kapuriya
31/07/2022 2:09 pm

Jsk sir.badha ak raste Jay ce . To trafik jam thay jase.

Place/ગામ
Ta.kalavad . Game.balambhadi
Pratik
Pratik
31/07/2022 2:01 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 31 જુલાઈ 2022 મીડ ડે બુલેટિન ♦ ચોમાસું ધરી નો પશ્ચિમ છેડો હાલ ફિરોઝપુર, રોહતક, બહરાઇચમાંથી પસાર થાય છે અને પૂર્વ છેડો હિમાલયની તળેટીની નજીક સુધી છે. ♦ એક WD અફઘાનિસ્તાનના મધ્ય ભાગો અને તેના આસપાસના વિસ્તાર પર છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી સ્થિત છે અને તેની સાથે તેનો ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર લગભગ 65° E અને 25° N સુધી છે. ♦ એક UAC પંજાબ અને તેના આસપાસના વિસ્તાર પર છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 3.1 કિમી વચ્ચે છે. ♦ એક UAC રાયલસીમા… Read more »

Place/ગામ
Rajkot
રણજીત વનાણી
રણજીત વનાણી
31/07/2022 1:14 pm

નમસ્તે….. કોલા વિક 2 માં સાત દિવસ થી રંગે રંગાયેલું દેખાડે છે અને આજે તો એક દમ લાલઘૂમ થઈ ગયું છે…઼..

હવે જો આવું ને આવું વિક 1 માં બતાવે તો કેટલા ટકા પાક્કું સમજવું ?

Place/ગામ
કુડલા ચુડા સુરેન્દ્રનગર
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
31/07/2022 1:11 pm

અશોકભાઈ જય માતાજી

સાહેબ હવે તડકાને લીધે કપાસ માં પિયત આપવું પડે એવી સ્થિતિ છે, કે પછી ૬ તારીખ સુધી રાહ જોઈ લેવી .

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Ajaybhai
Ajaybhai
31/07/2022 12:46 pm

Sir daxin sourastra ma varsad ni sakyata kyarthi che ?

Place/ગામ
Junagadh
Mayur Desai
Mayur Desai
31/07/2022 10:16 am

Sir

North Gujarat ma have aa aagahi samay ma roj amuk amuk jagya ae bhare japta aave aevi shakyta lage che .

Place/ગામ
Palanpur
kanjibhai
kanjibhai
Reply to  Mayur Desai
31/07/2022 7:28 pm

આજ સારા જાપ્તા આવ્યા

Place/ગામ
Ghesda,Tharad
Hem,bhatiya
Hem,bhatiya
31/07/2022 8:53 am

sir tatha mitro hamda jordar japtu fariya bara pani vaya gaya

Place/ગામ
sutariya,khambhaliya, dwarka
Dipak parmar
Dipak parmar
31/07/2022 7:48 am

સવારમા સારા રેડા આવ્યા મેઘધનુષ દેખાયુ…

Place/ગામ
સુત્રાપાડા
Kuldipsinhrajput
Kuldipsinhrajput
31/07/2022 5:34 am

Jay mataji sir…aaje to vaheli savare 5 miniute nu zaptu aavi gyu….raod bhina Kari ditha….

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Kandoriya bhimashi
Kandoriya bhimashi
31/07/2022 1:31 am

Sir 4 tarikh thi j chalu thai jashe ke? amare res phuti gya tehi haju sati nathi halya ane nindavanu pan baki chhe jo shakya hoy to reply karjo

Place/ગામ
Chauta kutiyana
Hardik Patel
Hardik Patel
Reply to  Ashok Patel
31/07/2022 7:52 am

Sir amare arrvalli uttar Gujarat ma chuta chavaya zapta chalu j rese k 3/4 divas khulu malse mand avtikal thi kedva jevu thava nu hatu ane dhansura ni baju na gam ma ratre 7/8 mm jevo varsad padi gayo

Place/ગામ
Dhansura
Pankaj sojitra
Pankaj sojitra
Reply to  Ashok Patel
31/07/2022 9:29 am

Sir aa varse to tamare bay baju thi
presser che javab devama
Pela na varso ma ek baju thi j hatu k aagahi aapel hoy ne ekad divas ma j comments chalu thay jay amaro varo kedi aavse ,ame baki to nay ray jayne
Aa varse to varap ni pan upadi bheri che tamare , bhadhay ne javab devana,ane positive rakhvana
Aa dukh to ek aagahikar j samji sake biju koy nahi
Ane khedhut nu dukh uparvalo jane

Place/ગામ
Rajkot
Kuldipsinhrajput
Kuldipsinhrajput
30/07/2022 10:08 pm

Jay mataji sir…aaje pasa purv dishama vijdi na dhima dhima chamkara chalu thya 6e….hmna 5 tarikh sudhi na aave to saru vavetar thai jay …baki hju to khetar ma varap pan nthi thai….

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Jayesh Chaudhari
Jayesh Chaudhari
30/07/2022 9:35 pm

અત્યારે 9 વાગ્યે 5 મીનીટ ધોધમાર ઝાપટું આવી ગયું, બે દિવસમાં જે જમીન સુકાઈ એટલી ભીની થઈ ગઈ…

Place/ગામ
સતલાસણા, જીલ્લો. મહેસાણા
Vinod
Vinod
30/07/2022 7:37 pm

Sar aje Kem koyni coment nthi dekhati Jay shree Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
Dharmesh Sojitra
Dharmesh Sojitra
Reply to  Ashok Patel
31/07/2022 5:09 pm

સર તમારે કોની રજા લેવાની

Place/ગામ
Kotda sangani rajkot
Paras
Paras
30/07/2022 7:16 pm

https://youtu.be/sRkL5MVlNMI Tamara name sathe ne phota sathe aagahi Karel chhe .

Place/ગામ
Jamnagar, vavberaja
Paras
Paras
Reply to  Ashok Patel
30/07/2022 10:30 pm

No bethi aagahi copy paste reply mate video joyo baki khoti aagahi karvane protsahan ne view mle etle jovanu bndh chhe Eva koi video joto nthi Tamara name aagahi kare Eva.

Place/ગામ
Jamnagar vavberaja
Rajesh takodara
Rajesh takodara
Reply to  Ashok Patel
31/07/2022 12:12 pm

Na kai khoti mahiti nathi aapi Khali tamari aagahi no video banavine mukiyo che te pan tamaru naam laine khoti rite koine mahiti nathi aapi

Place/ગામ
Upleta
Lagdhir kandoriya
Lagdhir kandoriya
30/07/2022 6:43 pm

Mitro comments bandh thay gai ke mare dekhati Nathi.

Place/ગામ
Satapar Devbhumi Dwarka
Paresh Chaudhary
Paresh Chaudhary
30/07/2022 5:03 pm

sar chomasu Dhari 4 thi 10 August ma dakshin Rajasthan thi niche avsye

Place/ગામ
Paldi ta Visnagar
Paras kotadiya
Paras kotadiya
30/07/2022 3:39 pm

Coll ma colour purano

Place/ગામ
Ta bheshan jilo junagadh gaam sukhpur
Pratik
Pratik
30/07/2022 3:29 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 30 જુલાઈ 2022 મીડ ડે બુલેટિન ♦ ચોમાસું ધરી હાલ ફિરોઝપુર, રોહતક, મેરઠ, ગોરખપુર, મુઝફ્ફરપુર, બાલુરઘાટ, બાંગ્લાદેશના મધ્ય ભાગો માથી પસાર થઈ ને અગરતલા અને ત્યાંથી પૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી છે. ♦ ઉત્તર-દક્ષિણ ટ્રફ ઉત્તર કર્ણાટકથી તમિલનાડુ મા થય ને કોમોરિન વિસ્તાર સુધી લંબાઈ છે. જે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ♦એક UAC મધ્યદક્ષિણ બંગાળની ખાડી પર છે. જે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી અને 3.1 કિમીની વચ્ચે આવેલું છે. ♦ એક UAC ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે. જે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી… Read more »

Place/ગામ
Rajkot
Lagdhir kandoriya
Lagdhir kandoriya
30/07/2022 3:07 pm

Sarji magfali sukava mandi se. 2 thi 3 divas ma pani chalu karvu pade tem se. Sarji 4 thi vatavarn sudhrse. To sarji 4 thi j surastra ma varsad saru thay sake? Ke pachi 7 tarikh pachi. Please ans sarji.

Place/ગામ
Satapar
Jogal Deva
Jogal Deva
Reply to  Lagdhir kandoriya
30/07/2022 9:04 pm

Jsk સર…….લગધીર ભાઈ સર આત્મનિર્ભર બનવાનું ક્યે શે… અમારા લોકેશન માં વિન્ડી ના બેય મોડલ માં છેલ્લી અપડેટ માં આવતા દસ દિવસ માં વરસાદ 70 mm સુધી બતાવે શે… જે માત્રા હજી વધશે એવું લાગેહ જેમ નજીક જાહુ એમ..અને બાકી તા 4 તારીખે સર નો સિક્કો લાગશે એટલે પાક્કું

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Jadeja mahavirsinh
Jadeja mahavirsinh
30/07/2022 2:36 pm

4 thi 10 sudhi varsad aavvani sakyta 6e sir?

Place/ગામ
Khakhdabela paddhri
Jaskubhai vank
Jaskubhai vank
30/07/2022 1:47 pm

Sar tamaru name lakhi ne 80 ..90 ins varsad nu kahe se fb ma ane ek YouTube video batave se

Place/ગામ
Kharchiya vankna
Jaskubhai vank
Jaskubhai vank
Reply to  Ashok Patel
30/07/2022 9:15 pm

Comment kari pasu you tube ma gotyu pan madyu nahi video ado avyo hato nakar screenshot padvo to

Place/ગામ
Kharchiya vankna
ParbatK
ParbatK
30/07/2022 11:59 am

Cola week 2 varo colour week 1 ma avani sambhvna ketla persentage kevay sir??

Place/ગામ
Khambhliya
Jadeja mahavirsinh
Jadeja mahavirsinh
30/07/2022 8:12 am

Sir 4 thi 10 sudhi chomasu sakriy thshe?

Place/ગામ
Khakhdabela
Haresh Zampadiya
Haresh Zampadiya
Reply to  Jadeja mahavirsinh
30/07/2022 9:15 pm

આગોતરું એંધાણ આપેલ છે એટલામાં બધું આવી ગયું .અત્યાર થી અહક રાખશો તો હજુ ૪ ઓગસ્ટ દૂર છે થોડા દિવસ વિશ્વાસ રાખો અને અહી ઘણા રમકડાં છે અંદાજ માટે તેનો ઉપયોગ કરો વડીલ ધીમે ધીમે આત્મનિર્ભર બની જશો .

Place/ગામ
Gundala( jas )vinchhiya
Kaushal
Kaushal
30/07/2022 12:13 am

Aajey pladyo che Ashok sir 🙂 hahaha hdvu japtu pdyu pn pladi deva mate enough htu 🙂

Kai notu ho aakho di ane rate j aavi chdyu bolo…..hu chutu ne aave k already chalu hoy 🙂 Bhgvan kare aa divso jivan ma thi kyarey na jay 🙂 hahaha

Place/ગામ
Amdavad
Tabish Mashhadi
Tabish Mashhadi
29/07/2022 10:28 pm

Ahmedabad ma hadvu redu

Place/ગામ
Ahmedabad
Khimaniya Pravin
Khimaniya Pravin
29/07/2022 9:25 pm

Sir aa mjo phase 1ma che, Ane te circle ni aandar che.maate te majboot kehvay ke nabdo kahevay.aavta divso te phase 8 ma jase ke phase2 ma te kem khabar pade.

Place/ગામ
Beraja falla
Haresh Zampadiya
Haresh Zampadiya
29/07/2022 8:29 pm

સાહેબ આગોતરા માં અહી બ્લોગ પર બે વાર ચોમાસુ ચોમાસુ શબ્દ જ તમે લખેલો છે ને ?ચોમાસુ ફરી ચોમાસુ એવું લખ્યું છે . ?

Place/ગામ
Gundala (jas) vinchhiya
Kalaniya sarjan
Kalaniya sarjan
29/07/2022 7:06 pm

Sar ajje amare khetar bahar pani kadhi nakhiya 1 kalak padiyo

Place/ગામ
To bhoringada ta liliya dist amreli
Sanjay virani damnagar-lathi
Sanjay virani damnagar-lathi
29/07/2022 5:18 pm

Aju baju ma roj Lotri tikit vechai se pan amara gam feariya nathi avata.

Place/ગામ
Bhalvav
Krutarth Mehta
Krutarth Mehta
29/07/2022 4:56 pm

Vadodara ma full tadko ane aakash khullu thoda ghana vadal dekhay che

Place/ગામ
Vadodara
Dilip jadav
Dilip jadav
Reply to  Krutarth Mehta
29/07/2022 8:26 pm

હા ભાઈ આપડૅ વરાપ અને તડકા ની ખાસ જરુર છે.જો વરાપ ના મળે તો લીલો દુસ્કાડ નક્કી.

Place/ગામ
શિહોર પાદરા
Shubham Zala
Shubham Zala
Reply to  Dilip jadav
30/07/2022 2:36 am

Yes tamare 90% pani pdi gyu che july ma j

Place/ગામ
Vadodara
Dilip jadav
Dilip jadav
Reply to  Shubham Zala
30/07/2022 9:42 pm

હા ભાઈ હા.હવે દસ એક દિવસ આરામ કરે તો સારૂ

Place/ગામ
શિહોર
Dipak Patel
Dipak Patel
29/07/2022 4:20 pm

Thanks for update

Place/ગામ
Rajkot
Pratik
Pratik
29/07/2022 2:04 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ

તારીખ 29 જુલાઈ 2022

મીડ ડે બુલેટિન

♦ ચોમાસું ધરી હાલ ફિરોઝપુર, રોહતક, શાહજહાંપુર, પટના, શ્રી નિકેતનમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ બાંગ્લાદેશમાંથી પસાર થય ને મિઝોરમ સુધી છે.

♦ ઉત્તર-દક્ષિણ ટ્રફ ઉત્તર કર્ણાટકથી તમિલનાડુ મા થય ને કોમોરિન વિસ્તાર સુધી લંબાઈ છે. જે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર છે.

♦એક UAC દક્ષિણ કર્ણાટક અને તેના આસપાસના વિસ્તાર પર છે. જે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.

♦ એક UAC દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર છે. જે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી અને 3.1 કિમીની વચ્ચે જોવા મળે છે.

Place/ગામ
Rajkot