5th August 2022
ગુજરાત રાજ્ય ના 177 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 104 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 177 Talukas of State received rainfall. 104 Talukas received more than 10 mm rainfall.
Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 5th To 12th August 2022 – Update Dated 5th August 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ સારો રાઉન્ડ ની શક્યતા 5 થી 12 ઓગસ્ટ 2022 – અપડેટ 5 ઓગસ્ટ 2022
Current Weather Conditions:
The East West Shear zone is expected to travel Northwards and is expected to travel Northwards from Mumbai Latitude (19N) to Gujarat State 22N).
The Western end of Axis of Monsoon is expected to remain south of its normal position and is expected to come over Gujarat State on 850 hPa level.
Broad Circulation of of 700 hPa (whether as East West shear zone or otherwise ) will play good role for the rainfall.
IMD Mid-Day Bulletin 05-08-2022 some pages:
aiwfb_050822
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
On 4th August 2022 Saurashtra & Kutch Zone has received 43 % more rain than normal that it should received by now.
On 4th August 2022 Gujarat Region Zone has received 27 % more rain than normal that it should received by now.
The rainfall situation till 5th August 2022 is as follows:
Kutch has received 118.19% of its annual Rainfall.
Saurashtra has received 64.26% of its annual Rainfall.
North Gujarat has received 60.30% of its annual Rainfall.
East Central Gujarat has received 64.41% of its annual Rainfall.
South Gujarat has received 85.26% of its annual Rainfall.
Gujarat State has received 72.85% of its annual Rainfall.
5 ઓગસ્ટ 2022 સુધીના વરસાદ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 43% વધુ વરસાદ થયેલ છે.
ગુજરાત રિજિયન ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 27% વધુ વરસાદ થયેલ છે.
કચ્છ માં વાર્ષિક વરસાદ ના 118.19% વરસાદ થયેલ છે.
સૌરાષ્ટ્ર માં વાર્ષિક વરસાદ ના 64.26% વરસાદ થયેલ છે
નોર્થ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 60.30% વરસાદ થયેલ છે.
મધ્ય ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 64.41% વરસાદ થયેલ છે.
દક્ષિણ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 85.26% વરસાદ થયેલ છે.
સમગ્ર ગુજરાત રાજ્ય માં વાર્ષિક વરસાદ ના 72.85% વરસાદ થયેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 5th to 12th August 2022
Saurashtra area expected to get light/medium rainfall with isolated heavy/very heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
Kutch expected to get light/medium with isolated heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 50 mm with isolated places exceeding 100 mm rainfall during the forecast period.
North Gujarat area expected to get light/medium on some days with isolated heavy/very heavy rainfall on few days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
East Central Gujarat area expected to get light/medium on many days with isolated heavy/very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
South Gujarat area expected to get light/medium/heavy on many days with isolated very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 100 mm with isolated places exceeding 200 mm rainfall during the forecast period.
Isolated places of whole Gujarat State where there is heavy to very heavy rain or extreme rainfall could exceed 250 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 5 થી 12 ઓગસ્ટ 2022
સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 mm. ને ટપી જવાની શક્યતા.
કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન. વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm જેમાં ભારે વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા. આવતા દિવસો માં સિસ્ટમ ગુજરાત /સૌરાષ્ટ્ર પર થી અરબી સમુદ્ર બાજુ જાય ત્યારે લોકેસન આધારિત કચ્છ ને ભર્યું નારિયેળ છે. (માત્રા વધી શકે )
નોર્થ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા.
મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 ને ટપી જવાની શક્યતા.
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 100 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 200 ને ટપી જવાની શક્યતા.
આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે વિસ્તારો માં 250 ને ટપી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 5th August 2022
Forecast In Sanj Samachar Daily Dated 5th August 2022
અશોકભાઈ અને મિત્રો
જય માતાજી
અમારે સવારે 7 વાગ્યા થી 9 વાગ્યા સુધી મધ્યમ એકધારો વરસાદ ચાલુ હતો અને અત્યારે 12:30 થી ફરીથી ચાલુ થયો છે .
Imd city weather 47mm 24 hrs rainfall btave che ane GSDMA 22 mm 24 hrs rainfall bau moto tafavat che. Government agencies synergy ma nathi.
GSDMA na weather Station Mamlatdar Office par hoy.
IMD nu weather station lagbhag Harni Airport par hashe.
Thanks sir
સર મારા અંદાજ મુજબ તાઃ9 અને 10 મા સૌરાષ્ટ્ર મા વધારે શકયતા ભારે વરસાદ નીછે
ફર્સ્ટ વિક ૯-૧૦-૧૧-૧૨ તારીખ માં કોલા લાલઘૂમ
જય માતાજી સર આવનારા પાંચ થી બાર તારીખ માં ભાદર ડેમ એક ભરાવાની સકીયતા ખરી
Bhadar dam ketlo bharel chhe tenu rakholu nathi. Ahi Dam storage na aakada chhe.
Santi rakho bhai dam pan bharai jase
Vheli savare 4:00 am 8 mm, sir, Mukeshbhai Danger nu rabarika te Kolki valu nahi parantu, Jamjodhpur, Vasantpur, Motavadiya, RABARIKA, Sonvadiya vala road uparnu chhe.
OK
Sir aje savarthi dhimo varsad chalu thyo.
જામજોધપુર ના રબારીકામા 1ઈંચ સાંજના 8વાગે
Kolki najik nu Rabarika ke biju?
sar araund ma dharoi dem na uparvas ma bhare varsad thase
Uparvas na center maate freemeteo ma jovo
સર અમારે વહેલી સવારે સારો વરસાદ થયો ખેતરમાં પાણી હાલું હાલુ થઈ ગયા મોજ પડી ગઈ જય શ્રી કૃષ્ણ
Khambhalia ma savar no dhimi dhare varsad salu thyo se.
dhimi dhare savar thi chalu se
Thanks new update
Good morning jsk
Har har mahadev
Hadiyana ma ratrina 2:30 thi 4:00 ni vachche 2.5″ jevo varsad
દાહોદમાં ગય કાલે સાંજે અને રાત્રે અને આજે વહેલી સવારે ભારે ગાજવીજ સાથે સારો વરસાદ પડ્યો. લગભગ 40 થી 45 mm વરસાદ પડ્યો હશે, આ ચોમાસું સિઝન અમારા વિસ્તાર માટે સારું નથી રહ્યું. એક મહિના મોડી વાવણી કરી અને વરસાદ સાવ ઓછો. તળાવ ભરાવાની દૂરની વાત પણ ઉકરડાઓ ભરાયા નથી, નદીમાં પણ લીલ જામેલી છે. બોરવેલ પણ 400 થી 500 ફૂટના છે તે માત્ર 15 મીનીટ ચાલે છે, જો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ટોટલ સામાન્ય વરસાદ પણ ના પડ્યો તો પાક પણ જશે અને પાણીનાં પણ વલખાં મારવાં પડશે. લોકો કહે છે કે આવું ચોમાસું પહેલી વાર જોયું, મે ખુદ આ… Read more »
તમારી વાત સો ટકા સાચી છે, અમારાં જામનગર જિલ્લામાં ભૂતકાળ માં અમે ખુબ અનુભવેલ છે
પ્રતાપપુર તા…જસદણ અંદાજે આજે સવારે ૬.૧૫ ૭.૦૦ સુધીમાં એક ઇચ વરસાદ
Namaste sar Bhayandar ma veli savare andaje 35 mm jevo varasad padigayo
6.40am થી વરસાદ ચાલુ મીડીયમ
Thankyuo sar.
Savar na 5 vagya thi madhyam varsad hato, atyare full speed ma varse se
Heyvi tu Heyvi rain chalu 6.30 haji chalu bhuka bolayo
કાલાવડ તાલુકાના પીઠડીયા ગામે ચાર વાગ્યે વરસાદ ચાલુ
Thank you sir for update!
Sir
Aa round ma jamnagar thi navlakhi sudhi je dariya thi 15 thi 20 km no je jamin no vistar che Ema ochho labh malse evu GFS model batave che
Tame j Kutch mate bharela nariyel sabd vapriyo che to mane lage ame pan Kutch sathe bharela nariyel ma lagi chi khas Kari pure paschim saurashtra
અમારે ધ્રોળ ગામ માં તો ગય કાલ રાત્રે જ ભરેલું નાળિયેર ફૂટ્યું, સારો વરસાદ હતો, તમારો વારો આવ્યો?
Ha MSG kariyana 3 kalak pachi andaje 2 inch Ane sijan no andaje 17 thi 18 inch
ખુબ સરસ.
Thenks sir new update
કેશોદ માં વરસાદ કેદૂ બતાવે છે કોઈ ને ખબર હોય તો કયો
8,9,10 તારીખે ભાઈ
Thanks you
Dhari & gir vishtar ma jordar varsshad pade che atyare
8 Tarikhe
Sir ૧૧/૧૨ તારીખ માં પવનની speed ketli રહેશે? અંદાજે ,,,નવા ramkada ma vadhu batave che.
Thank you for new update sir
low pressure Udaipur aaspaas thi pasar that se to have Kai fer far Ni satyata Khare
Low pressure karta UAC nu vadhu mahtva chhe.
UAC 3.1 km and dhari ma 1.5 km ma
Sir
UAC ketla hp ma hoy che ?
And jem low na South West ma vadhare varsad hoy arm UAC ma kai baju vadhare shakyta hoy che ?
Please thodi samjan aapva request che.
Low hoy tyare pan kam UAC aape. Low jamin ke Dariya par hoy. Varsad vadada aape je upper hoy. Normally Dakshin Pashchimey vadhu matraa.
Thanks sir
Thanks Sir For New Update
Hi sir IMD GFS kem jovai?
Mausam website par.
athva ahi taiyar link chhe http://www.gujaratweather.com/wordpress/?page_id=12888
Ok sir thanks and aa link ketla samay e update thai?
Divas ma 4 var update thay.
Thanks sirji for New update ….
સર Freemeteo મા મારા લોકેશન મા ૬ થી ૧૨ સૂધી મા ૧૬૫.૬ mm બતાવે સે તો શું અમે ભારે વરસાદ વાળા વિસ્તાર માં આવશું ખાલી જાણવા પૂચું સુ બાકી તમારો જવાબ સુ હસે તે પણ મને ખ્યાલ સે (નીવડે વખણાય)
Freemeteo navu ramakdu hoy badha anubhav karo etle khyal aavashe.
sir,Freemeteo Desi che k videsi long time nu aakha vars nu andaj batave che.
chata chata chalu thayo che joye ketlo ave bhag ma ,gaj vij thai che
Jay mataji sir…sajna 6 vagya psi bilkul varsad bandh 6e …atare amarathi north direction ma dhimi dhimi vijdi thay 6e….
Kuldipbhai, Tamara gham ma dar roj rate vijli thay che??? Mane lage che ke tame je vijli joi rahya cho e kai biju kai lage che pan vijlio nai hoy. Ek mitra tarike tamne kau chu khotu na lagadta hane
Jay mataji krutarth bhai mara gam vijdi thay aevu nthi khyu me amara thi north direction ma thay 6e aevu khyu me…..hu je joi rhyo hto ae vijdi j hti ane atare mara mama no phone pan aavyo ke Ambaji baju vijdi thay 6e aemnu gam satlasna taluka ma aavyuu state of sudasna…. baki aema mne kai khotu lagyu nthi…..
આ ચોમાસું પૂરું થયે સૌથી વઘુ વરસાદ kuldipbhai નાં ગામ માં હોવો જોઇએ કેમ કે એને દરરોજ વરસાદ પડ્યો હોય છે
Jay mataji Dinesh bhai…..na ho aetlo bdho pan nthi pdyo ho…..
મારાં અંદાજ મુજબ વિશ્વ માં સૌથી વધુ વીજળી ચમકે છે મહેસાણા જિલ્લાના બોકરવાડા માં..
Haaaa….haaaa…
Bokarvada ane unjha thi north ma aravali hills che swabhavik che tyi orographic lift hoye low elevation thi high elevation pawan dode ane ena lidhe je vijdiyo kuldip bhai ne dekhaye che e local clouding thi thyi ske kem ke pass ma dharoi dam pan che bhej nu bhandaar clouds to clouds lighting kyaarek radar ni pakdi skta hoye toh satelite ma na dekhaaye.
Jay mataji shubham bhai….sachi vat khi tme ekdum….
Thanks sir for new apdet
સર …મેનુમાં ecmwf forcast catelog છે તેમાં અલગ અલગ રીજીયન જોવા માટે ઓપ્શન છે ?? મળતું નથી …તમને અનુભવ હોય તો !!
Tamo taiyar chho. Thodi mahenat karo.
Mey nathi joyu.
મળી ગયું ઓપ્શન સર ……..આભાર પ્રતિકભાઈ…
વૈદ દવા નું પૂછતા હોય એવુ લાગે
હા..હા.હા.. એવું નથી વડિલ …પણ એમાં અલગ જ સિસ્ટમ છે ચાર્ટ(મેપ)બતાવે એમા ટચ કરીએ એટલે set domenssion એવુ આવે છે એમાં રીજીયન અને ફોરકાસ્ટ ટાઇમ આવે છે
બાકી બધા મેનુ ફંફોરી ને પુછવા વાળે રસ્તે આવ્યો હતો … કે કયા્ક સમસ્યા રજુ કરીએ તો ઉકેલ મળે
હા ઓપ્શન આવે છે વિક્રમભાઈ
Thanks for new update sir
હેલો સર અમુક વખતે weather bug માં આખા ગુજરાત માં એક પણ લોકેશન નો હોય તો પણ 50%ને 60% વરસાદ ના સાન્સ બતાવે તેનું કારણ
Te khyal nathi.
weatherbug nathi joyu !
આ પેલી વાર તમારી પાસે થી સાંભળ્યું નથી જોયું
તેમાં ગાજર વિજ હોય તોજ લોકેશન બતાવે
??
lightning and thunderstorm show kare.
Pela skymetweather ma show thatu have tema show nathi thatu kadach ane weatherbug ma show thay che
https://www.weatherbug.com/maps/?layerId=Radar.Global¢er=22.3,70.81,7
સર નવી આગાહી આપવા બદલ આભાર
Email Address khotu chhe.
આગાહી નવી છે પણ ઇમેલ એડ્રેસ જૂનું છે
અશોકભાઈ જસદણ તાલુકા ની લીંક આપો ને જેમ ગયા વર્ષે આપતા હતા
Freemeteo jovo
navu ramakdu chhe.
સુત્રાપાડા અને ગીર સોમનાથ જિલ્લામા ખુબ સારો વરસાદ છે. ૨ વાગ્યા પછી થી ચાલુ થયેલ હતો અત્યારે ટપક ટપક ચાલુ જ છે.
Usefull update. thanks
સર નવી અપડેટ કરવા માટે ખુબ ખુબ અભિનંદન,
ધન્યવાદ,
Vadodara ma gajvij sathe dhodhmar varsad chalu che
Sir windy ma ecmwf ma 2 divas varsad vadhu batave chhe pan aavto nathi aaj karta pan aavti kale vadhu batave chhe & gfs ma sav ochho batave chhe sir please janavso aa round ma kone sachu manvanu
Thanx
અમદાવાદ, અમરેલી, આણંદ ભરૂચ, છોટાઉદેપુર, ગીર સોમનાથ , દાહોદ, ડાંગ , ખેડા, નર્મદા, પંચમહાલ,જામનગર, વડોદરા જિલ્લામાં આવતા ૨૪ કલાક દરમ્યાન ભારે વરસાદ પડવાની સંભાવના છે. Sir I got this message from NDMAEW
Yes message to aavyo chee
Badha ne alag alag masage aave chhe
National disaster management authority emergency warning
South vadodara makarpura manjalpur man ati bhare varsad chalu thayo che last 30inutes thi Ane city vistar man pan heavy rain chalu thayo che.
Good heavy rain start again in Junagadh