26th August 2022
ગુજરાત રાજ્ય ના ફક્ત 24 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 9 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) only 24 Talukas of State received rainfall. 9 Talukas received 10 mm or more rainfall.
Overall Less Rain Over Saurashtra, Kutch While Gujarat Region Expected To Get Scattered Showers/Light Rain On Few Days During 26th August To 1st September 2022 – Update 26th August 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ માં એકંદર વરસાદી વિરામ જેમાં એકલ દોકલ ઝાપટા/હળવો વરસાદ – ગુજરાત રિજિયન માં છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ થોડા દિવસ- આગાહી સમય 26 ઓગસ્ટ થી 1 લી સપ્ટેમ્બર 2022 – અપડેટ 26 ઓગસ્ટ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 26th August 2022
AIWFB_260822
Rainfall situation over various parts of Gujarat State:
North Gujarat has received 110 % of seasonal rainfall till date. Banaskantha has received 130% of seasonal rainfall till date.
South Gujarat has received 108 % of seasonal rainfall till date.
E. Central Gujarat has received 83 % of seasonal rainfall till date. Dahod District 57% & Ahmedabad District 66% of seasonal rainfall till date.
Kutch has received 156 % of seasonal rainfall till date.
Saurashtra has received 89.5 % of seasonal rainfall till date. Surendranagar District 67% & Bhavnagar District 71% of seasonal rainfall till date.
Forecast For Saurashtra, Gujarat & Kutch 26th August to 1st September 2022
Saurashtra & Kutch: Overall less Rain with possibility of Isolated Showers/Light rain on a day or two. Mainly dry weather with mixed clouds & sunlight.
North Gujarat, East Central Gujarat & South Gujarat : Possibility Scattered Showers/Light rain on few days during the forecast period. Mixed weather with clouds and sunlight.
UAC/System is expected to develop over South Bay of Bengal around 28th/29th August. Expected to tract towards West North West over Southern India and come over/near Arabian Sea. South India expected to get good round of rainfall.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 26 ઓગસ્ટ થી 1 સપ્ટેમ્બર 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ : પ્રમાણ માં વરસાદી વિરામ અને એક બે દિવસ એકલ દોકલ ઝાપટા/હળવો વરસાદ ની શક્યતા. મિક્ષ ધૂપ છાવ વાતાવરણ.
મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત: મિક્ષ ધૂપ છાવ વાતાવરણ જેમાં છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના થોડા દિવસો.
દક્ષિણ બંગાળ ની ખાડી માં એક યુએસી/સિસ્ટમ તારીખ 28/29 ઓગસ્ટ ના ડેવેલોપ થશે જે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે દક્ષિણ ભારત પર અને અરબી સમુદ્ર નજીક/પર આવશે, જેથી દક્ષિણ ભારત ના તામિલનાડુ, કેરળ અને કર્ણાટક માં આગાહી સમય માં વરસાદ નો રાઉન્ડ આવશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Sar avo Bhayandar Melo karava
Pahela toe utavadey Bhayankar Medo vanchanu !
Pachhi joyu toe Bhayandar lakhel chhe !
BHAYAVADAR
Haha
Sarji cola week 2 ma satat 3 divas thi Colors batave se . to sarji 60 taka samjvu ke nai?
tran divas thay batavey chhe pan track change thaya rakhe chhe.
ખુબજ સરસ વરસાદ પડી ગયો ૧ કલાક જેમ બરફ ના કડા ની જેમ સાંજે4 અને 5 ની વચ્ચે ૧ઇંચ જેવો હશે અત્યારે ધીમી ધારે ચાલુ
સર અમારે લોટરી લાગી ગઈ એક થી દોઢ ઈંચ વરસાદ
Sir & mitro Aje amare Aa Varsa no bhare varsad padyo 20 minutes…
Khetar bara Pani Nikla ..mja avi gy..
4 વાગ્યા નો ક્યારેક મધ્યમ તો ક્યારેક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે… ગાજવીજ સાથે હાલ પણ ચાલુ જ છે… ખેતરો બાર પાણી કાઢી નાખ્યા…
લોટરી લાગી ગઈ 1 ઈંચ વરસાદ પડી ગયો.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ
તારીખ 31 ઓગસ્ટ 2022
મીડ ડે બુલેટિન
♦ચોમાસા ની ધરી હિમાલયની તળેટીની નજીક છે.
♦એક UAC દક્ષિણ તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.
♦એક ટ્રફ દક્ષિણ તમિલનાડુ અને આસપાસના વિસ્તાર પર રહેલા UAC થી કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા થય ને મધ્ય મધ્ય પ્રદેશ સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે.
Sihor na thoralima aje Saro varsad…..khetarmathi Pani chali gaya
Ahmedabad ma khubaj bafaro che…
Vadad banva ni sharuat thaiy che..
Mikhakhali Ahmedabad ma Dhodhmar padyo 15 minute ma 1 inch….
South Gujarat Surat Kantha Vistar Surat Airport Chella 30 Minutes Thi Jordar Varsad chalu che
Vadodara ma aje bahuj bafaro ane gharmi che lage che sanjhe ke rate thunderstorm sathe varsad na chances khara.
Kale amare khub saro 1″ jevo varsad thai gayo. Jamin ma etlu bhej chhe ke 1.5 thi 2 mahina paak ne vandho nathi.
Kaale 41 mm varsaad saathe Vadodara 1000mm total varsaad phochi gyu
Sir, આજ રાતના અપડેટ થી gfs જે આડું ચાલતું હતું તે પણ ecmwf નાં રસ્તે ચાલવા માંડ્યું છે.windy માં આગામી 3 દીવસ ના ફોરકાસ્ટ માં…. હજુ imd pri. 10 day માં સંતોષ કારક નથી જણાતું… અભ્યાસ બરાબર છેકે…
Imdgfs.. Haju sanshodhan kartu hase. Pachhi finel samjvu.
શુભ પ્રભાત સર,
ગય કાલે સાંજે દાહોદના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં સારા વરસાદી ઝાપટું પડ્યું…
હાલ . ecmwf અને GFS.બને મોડલ વરસાદ બતાવા છે3તારીખ સુંધી.
બંને મોડલ ગુજરાત ઉપર આજ તો 700મા એન્ટ્રી છે નેં ભેજ આવે છે..
Sir aaje zakarni saruaat thai che
સર cape andex 31. તારીખ અને 4. Pm વાગે
1008 j/kg gfs મોડલ મા આવું બતાવે સે
તે નો મતલબ સુ થાઈ
1500 thi 2000 and vadhu hoy toe vadhu asthirta
સર નમસ્કાર
હવે આવનારા દીવસો 5, 7 દીવસ મા વરસાદ ની સંભાવના કેવી છે શીગ કપાસ સોયાબીન પીયય ચાલુ કરવુ કે નહી હુ તમને લાંબા ગાળા નુ નથી કહેતો એક વીક કહુ છુ તમે કહો એ અમારો
વિશ્વાસ છે તમે કહો છો અહી રમકડા જોવો પણ સાહેબ એ વાત અમને ખ્યાલ નથી આવતો જ્યારે 15,20 ખેડૂત વાડી યે
ભેગા થાવી ત્યારે બધા એકજ સવાલ પુછે મોબાઇલ જોતો અશોકભાઈ શુ કહે છે વરસાદ બાબત એટલો ભરસો તમારી ઉપર તમે જો આવનારા 7 દીવસ નુ કહો તો ખ્યાલ પડે
આભાર ધન્યવાદ સાહેબ
7 divas nu aapya pachhi 2/3 divas ma fari 7 divas nu aapvu te banney aagahi ni bhed thai jaay.
COLA week 1 jovo te 7 divas nu j chhe. http://www.monsoondata.org/wx/prec.html
Comment karya pachhi time hoy tyare Comment prasiddh thati hoy chhe.
પાણી વાળવાની આળશ થાતી હોય તો આવો પ્રશ્ન પુછાય
પાણી વાળવાની આળસ નથી ભાઈ બોર નુ પાણી અને વરસાદ નુ પાણી બોવ ફેર હોય જયારે પીયત આપી દીધા પછી વરસાદ થાય તો પાક ઉપર શુ અસર થાય એ વાત તમને ખ્યાલ નહી હોય કોઈ વડીલ તમે પુછજો
Typhoon hinnamnor bahu motu cyclone che sir aani asar thi Indian monsoon upar haal asar thai rhi che ke nhi ? Yogya lage to jawab aapjo..dar varse tya cyclone thata j hoy che …pan aani ketli asar thai rhi he haal …ae puchu chu…
Te System Pashchim and pachhi North baju jaay chhe. etle apadey asar na thay.
અમારા ગામથી 5 કિ મી પાણજોગ વરસાદ
સર 11 થી14.માં સાકિયતા બતવેસે
Te darek update joya rakhay etle khyal avashe.
સર આપ લાંબા ગાળાનું નથી કહેતા એ મને ખબર છે પણ અમુક લોકો નું કહેવાનું છે કે ગુજરાત માં સપ્ટેમ્બર માસ માં એક નહિ પણ ત્રણ ત્રણ સિસ્ટમ એક બાદ એક અસર કરશે સુ આ વાત સત્ય ની નજીક છે?
Koi na par nirbhar na rahevu. Ahi 14/15 divas nu jova maate ramakada chhe. temathi andaj karay.
Aje bharuch ma mast sandhya khili 6
સર જય શ્રીકૃષ્ણ મિત્રો dt 10/11/12 ટોફીકટલ મા સારી એવી સીસ્ટમ બતાવે છે આગળ જતા શું થાય છે તે જોવાનું
Vadodara ma gajvij sathe amuk vistar ma dhodhmar to amuk vistar ma madhyam varsad chalu
Thank you for your answer,
Kai Eva low banta hoy je varsad nthi apta Kai Eva UAC hoy je ganu varsad ape che enu koi karan
Darek low anusangik UAC hoy. Koi 3.1 km toe koi 5.8 sudhi and kyarek 7.6 km sudhi. Majbutay pramaney.
Varsad UAC aape karan vadad upper hoy.
સપ્ટેમ્બર મહિના ના બીજા અઠવાડિયે થી સારો વરસાદ નો રાઉન્ડ આવી રહ્યો છે
Vadodara sama vistaar ma mst dhodhmar padyu 15mm jevu
આજે પણ જામ ખંભાળિયા માં વરસાદી ઝાપટાં પડયા 4 થી 5
Hello Sir,
Do we have only 1 radar for whole gujarat in bhuj only? not in other big city like ahmedabad, surat, rajkot etc? also wanted to know how accuweather and other websites show live rain in map-do they have their private radar installed here?
શું આપણા બધા પાસે માત્ર ભુજમાં આખા ગુજરાત માટે માત્ર 1 રડાર છે? અમદાવાદ, સુરત, રાજકોટ વગેરે જેવા અન્ય મોટા શહેરમાં નથી? એ પણ જાણવા માગે છે કે એક્યુવેધર અને અન્ય વેબસાઈટ નકશામાં લાઈવ વરસાદ કેવી રીતે બતાવે છે-શું તેઓએ તેમનું પ્રાઈવેટ રડાર અહીં ઈન્સ્ટોલ કર્યું છે?
Bhuj Radar is strategically located for Security (Defence) purpose.
Accuweather is showing simulations based on Satellite images. It is not Live.
Bhuj ma ekaj Radar aakha Gujarat ma Bhuj ma j chhe. Bija mota shaherma kem nathi /
Accuweather ne bija International website Live weather nathi batavta pan te animation hoy chhe satellite images par thi. Private Radar nathi.
Lightening detection maate private installation hoy chhe.
Aje bov tadako se pavan pan ghumara mare se mandani varasad thai avu vatavaran se.
Sar saptemabar ma julay ogasat karata nado rehse
Nado etle nabado em kaheva maago chho ?
September mahina ma normally July/August karta ochho varsad hoy j chhe.
Sir chela 3 k varas thi september ma vadhare varsad hoy che enu koy reosiogn…???
Kudarati fer far.
Aakha India ma em na hoy. Alag alag Rajya ma judu hoy.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 30 ઓગસ્ટ 2022 મીડ ડે બુલેટિન ♦ચોમાસા ની ધરી હિમાલયની તળેટીની નજીક છે. ♦એક WD મીડ લેવલ માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર લગભગ 32°N અને 70°E પર છે. ♦એક UAC તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે અને વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. ♦ એક ટ્રફ ઉપરોક્ત UAC થી આંતરિક તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તાર માં થય ને તેલંગાણા, રાયલસીમા માં થય ને પશ્ચિમ વિદર્ભ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5… Read more »
Jsk sir. Cola second week jota evu Lage che, aa varse magiya mehula varse.
તા.30.8.2022થી 7.9.2022સુધી નું અનુમાન સૌરાષ્ટ્ર માટે આજ થીં બપોર બાદ અસ્થિરતા હીસાબે મંડાણી વરસાદ ની સરુવાત થાય એવું અનુમાન છે જે 3.તારીખ થીં જોર ઘટશે 4.તારીખ. થીં 700.500મા સુકા પવન થય જાય છે અને પવન પણ ફાસ થય જાય છે એટલે 4તારીખ બે દિવસ પહેલા વાતાવરણ હતું એ રીતે અનુમાન માત્ર ecmwf ઉપર થીં વધુ આપેલું છે મંડાણી વરસાદ બપોર બાદ વય છે મંડાણી વરસાદ નું ફીક્સ કોય જગ્યા નો વય કૈય કેવો વરસાદ પડી જાય ..કૈક પાણ જોગ કૈક એના થી વધું કૈક ગામ બારા પાણી જાય એવો Ecmwf પ્રમાણે 850.800.700મા પવન મંદ છે અને થાનીક ભેજ વધું સપોર્ટ મળે તો… Read more »
Sir have avta divso daxin sourastra mandani varsad ni sakyata che??
Madani varsad maate Garmi, baspibhavan and Tobra thay etle Mandani
Aaje aamara vistarma bahuj tadko che garmi bahuj che.bhadrva jevo mahol che.
Sarji aje to garmi a had par Kari ho. Bafaro khub se. Bafaro jota avu lage se ke aje bapor bad varsad avi jase. Pan thandarstom tay teva vaddo ochha se. Joye have bapor bad su thay se.
30 minutes thi zordar varsad chalu. Savar thi Sara zapta chalu chhe.
સર tropical tidbits model બેક દિવસ થી ગુજરાત
બાજુ સારી સકીયતા બતાવેછે તો કેટલી સકિયાતા સમજવી
Kya time maate sari shakyata ?
અશોકભાઈ 1 તારીખ પછી વરસાદ ની કેવીક શક્ય તા છે.જો હોય તો ફુવારા શાલૂ કરીયે નકર રેડ શાલુ કરીએ.જવાબ આપો તો સારું
ahi badha model joiy ne kahe chhe ke 7 tarikh pachhi varo aavey.
આભાર અશોકભાઈ
Good morning Sir. 9 tarikhe BOB ma system bane evu lage che. ane Meteologix ma 10 tarikh thi 14 tarikh sudhi ma 250 thi 300 mm varsad batave che 80% saurastra ma ani shakyata ketli gani sakay. Please ans
6 thi 7 divas hoy tyare shakyata vadhu ganay.
Thanks
29/8 /2022 no aakha divas no 19 mm. Sir, freemetio ma location change karva shu karvu, Mare mobile ma Chang thatu nathi.
freemeteo ma search button chhe. tema tamarey tamaru gaam nu name lakho..pachhi enter key dabavo.
6-7 date ma BOB ma motu kundalu thay ene jovanu e kya jai !
Hi
Paheli comment chhe etle prasiddh karu chhu.
Aa Messenger service nathi. tamarey je comment /prashna hoy te ahi post karo.
te pahela email address sachu hoy toe lakho. nakar email address shu hoy te Mitro ni madd thi jaano.
Aa email address khotu chhe.
Porbandar City Ma skhat bafaro che
Mitro September ma pan varsad bhuka kadhvano che
Kya map Dand ne aadhare aa aagahi kro so????……. K psi સપનું આવ્યું તું.
Tropicaltidbits ma 14 divas nu hoy chhe
Bhai Ashok sir a aa web ma gana ramakda mukya che te jovana rakho to andaj aave ane jota na aavdtu hoy to only cola joya rakho.
Tamaro abhyaas barobar chale che Kiritbhai pan bhukka kadhse evu pan nathi pan 7th sept pachi varsad no saro round avse e nakki che pan thoda ghana fer faar thaya rakhse etle joya karvanu