16th September 2022
ગુજરાત રાજ્ય ના 164 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 103 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 164 Talukas of State received rainfall. 103 Talukas received 10 mm or more rainfall.
Respite From Rain Over Saurashtra, Kutch & Gujarat From 17th To 23rd September 2022 – Update 16th September 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ અને ગુજરાત માં વરસાદી ગતિવિધિ માં રાહત 17 થી 23 સપ્ટેમ્બર 2022 – અપડેટ 16 સપ્ટેમ્બર 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Morning Bulletin dated 16th September 2022
AIWFB_160922
વેલમાર્ક લો હાલ મધ્ય યુપી પર છે. એક ટ્રફ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર થી દક્ષિણ ગુજરાત, નોર્થ કોંકણ, વેસ્ટ એમપી અને ત્યાં થી વેલમાર્કડ લો સુધી છે. ચોમાસુ ધરી બિકાનેર, જયપુર વેલ માર્કંડ લો યુપી પર અને ત્યાંથી ગોરખપુર પટના અને આસામ બાજુ.
Rainfall situation over various parts of Gujarat State:
North Gujarat has received 120.5 % of seasonal rainfall till date.
South Gujarat has received 119 % of seasonal rainfall till date.
E. Central Gujarat has received 92 % of seasonal rainfall till date. Dahod District 65% of seasonal rainfall till date.
Kutch has received 178 % of seasonal rainfall till date.
Saurashtra has received 106 % of seasonal rainfall till date. Surendranagar District 85% & Bhavnagar District 86% of seasonal rainfall till date.
The whole Gujarat State has received 113 % of seasonal rainfall till date.
Forecast For Saurashtra, Gujarat & Kutch 16th September to 23rd September 2022
Saurashtra & Kutch: Coastal Saurashtra & Eastern Saurashtra expected to get some scattered showers/light medium rain today. Subsequently no meaningful rain during the rest of the forecast period.
North Gujarat : Possibility Scattered Showers/Light rain on few days during the forecast period.
East Central Gujarat: Possibility of some scattered showers/light rain with isolated medium rain today and subsequently scattered showers/light rain on few days.
South Gujarat: Possibility of some scattered showers/light/medium rain today and subsequently scattered showers/light rain on few days.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 23 સપ્ટેમ્બર 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ: કોસ્ટલ સૌરાષ્ટ્ર તેમજ પૂર્વ સૌરાષ્ટ્ર માં છુટા છવાયા ઝાપટા/હળવો મધ્યમ વરસાદ આજના દિવસ માટે. ત્યાર બાદ ના આગાહી ના દિવસો માં એક બે દિવસ આયસોલેટેડ ઝાપટા.
નોર્થ ગુજરાત: આગાહી સમય માં છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ અમુક દિવસ.
મધ્ય ગુજરાત: છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ અને આઇસોલેટેડ મધ્યમ વરસાદ આજે. ત્યાર બાદ છુટા છવાયા ઝાપટા અમુક દિવસ.
દક્ષિણ ગુજરાત: છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ આજે. બીજા દિવસો માં છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ અને આઇસોલેટેડ મધ્યમ વરસાદ કોઈ કોઈ દિવસ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 3 ઓક્ટોબર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય નુ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના મોટાભાગના ભાગો, ગુજરાત ક્ષેત્રના મોટાભાગના ભાગો, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાંથી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના ભાગો, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગો માથી વિદાય લીધી છે ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હવે 79.0E અને 31.7 N થી ઉત્તરકાશી, નાઝિયાબાદ, આગ્રા, ગ્વાલિયર, રતલામ, ભરૂચ અને 71.0E અને 20.3 N સુધી પસાર થાય છે (સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસું વિદાય) ♦ મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી… Read more »
ચોમાસા એ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી, પણ હજુ આકાશમાં ચોમાસુ માહોલ છે ( બ્લુ કલર નું આકાશ અને ચારેકોર મોટા મોટા વાદળાં અને ભુર પવન ની ગેર હાજરી ).
Khub Sara samachar che
Good bye monsoon 2022
Aavta varse pan aavaz varsjo meghraza
Ane samay sir pahochi jajo
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 25 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા ખાજુવાલા, બિકાનેર, જોધપુર અને નલિયામાંથી પસાર થાય છે. ♦લો પ્રેશર ઉત્તર પંજાબ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ પૂર્વ-પશ્ચિમ ટ્રફ હવે લો પ્રેશર ના આનુસાંગિક UAC થી હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં થય ને બિહાર સુધી લંબાય છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ એક સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર છે. અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી… Read more »
ઉના અને દીવ બાજુ નો વિસ્તાર કઈ સૌરાષ્ટ્રમાં આવે ???
અને આવનારા દિવસો માં વરસાદ ની શકયતા કેટલી ???
Dakshin
10 minit nu nanu zaptu aavyu road bhina karya
Sir imd chart ane cola ma pan 28 thi 30 ma thodo gano color batave che amare arvalli baju, to varsad ni koi shkyata khri magfari upadvi hati thodo prakash pado to saru sir
Aatmanirbhar bano
સર દક્ષિણ સૌરાષ્ટ્ર મા આવતા દિવસો મા વરસાદ ની શક્યતા છે ??
Isolated chhata chhuti
મગફળી બધાએ ઉપાડવા માંડો હવે ચોમાસા એ વિદાય લઈ લીધી છે ખોટા વરસાદ આવશે એવા વહેમમાં નો રિયો. …………. જય ઠાકર……
અહીં ચોમાસાં માં ય શરમે- ધરમે, અને સમ ખાવા પૂરતો આવે છે, એ હવે આબે રામ રામ ભજો.PHC સેન્ટર, જાળીયા દેવાણી તાલુકો ધ્રોલ, જિલ્લો જામનગર, આજ સુધીનો સીઝન નોનોંધાયેલ કુલ વરસાદ 13ઇંચ.
Dhrol ni Bane side ma ghano different
Sachi vat che have varasad ni rah nojovay bhai chomasu puru hav
મિત્રો તા.28.29.30 મા મધ્ય .દક્ષિણ સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારમાં 10મીમી થી30 મીમી સુધી વરસાદ ના આકડા આવે એવું દેખાય છૅ..આવુ નોથાય એવી ભગવાન ને
પશ્ચિમ સૌરાષ્ટ્ર માં 5 જુલાઈ વરસાદ ની એન્ટ્રી અને 15 સપ્ટેમ્બર પૂરું હવે આવે એવું કંઈ દેખાતું નથી 73 ડે મોન્સુન બઉ સારું રહિયું એવરેજ 30 ઇંચ.
16 આંની વરસ છે.
ખૂબ સચોટ વરસાદ ની માહિતી દેવા બદલ અશોક સાહેબ નો ખુબ ખુબ આભાર
હવે નય આવે ઈ પાકુ છે ને?
Aavse
lucky …..amare to badha tham khali kham raha……12 ani vars
Ae have cola week 2 no jovai week 1 ma colar ave to j jovai week 2 mathi week 1 ma colar avani sakyata bov ochhi avu samajo.
Hal 24 thi 30 sudhi savarast kachha ma sav chuta chavaya samany chata chuti 1 ke 2 divas thai sake ane 1 thi 7 octber ma vatavaran suku rese.
Te ‘Kd’ ni aagahi chhe !
Haha dabal kd
Cola week 2 is becoming positive once again.
COLA ma color aavey chhe week 2 ma…
Good afternoon sir..sir .. have jem day jase short time ma..tem totally Gujarat ma..chomasu vidaay lese..pan..jyre koi bengal ma thi vidaay pacchi cyclone ke strong cyclone banne .to..te Gujarat par aavi sake ke nahi..karan ke have winter start thai gayo and ..kutch baju vidday pan lai lidhi chee..to te..chomasa ni air ne gujarat sudhi pahonchva na de…to sir je have system thay ke cyclone te Gujarat par aavi.sake..?.. please my answer
Bahu Ochha Cyclone 20N ne cross karta hoy chhe. (20N. Etle ke Saurashtra kinara ni 60 km dakshin )
Kutch ma ‘sam khaava’ chomasu viday thai chhe. (fakt thoda bhago mathi)
Haju viday ni var chhe karan Rajasthan baju varsad chalu chhe.
Cyclone ne upla level na pavano guide karey.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 24 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ખાજુવાલા, બિકાનેર, જોધપુર અને નલિયામાંથી પસાર થાય છે. ♦ ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે. ♦એક ટ્રફ ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા સાયક્લોનિક સર્ક્યુલેશન થી દક્ષિણ ઉત્તર પ્રદેશમાં થય ને ઉત્તર છત્તીસગઢ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦ એક સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પાસે છે અને તે… Read more »
Sir.
cola 2 to 10 October colar purano varsad ni sakyta khari. Please ans.???
Te week 1 ma aavey tyare final thay. Biju ke week 2 ma hoy etle savchet rahevay. aakha varash ni mahenat ni vaat chhe.
Sachi vat chhe..savcheti jaruri chhe.
સર આ ઉભુ રેસે એવુ લાગે છે બાકી અપડેટ આપો પસી સાઈન થાય
Sarji aa cola week 2 ma to colar purano.
Sir, have mag nu naam Mari padi dyo to magfali kadhvano andaj aave.
Tamaro photo joyo
Tamarey andaaj jatey karay
Atyar sudhi to andaj lagavi ne piyat aapvu ke nay te nakki karyu tu .
Pan aa to final match kahevay aama gadbad thai to aakhu varas bagdi jaay.
Samanya chhata chhuti simit vistaro ma.
Ravivaar thi ravivaar chhuto chhavayo chhata chhuti.
Thoduk kai dyo khali
સર હવે સક્ય હોય તો આગોતરૂ આપજો આવનારી અપડેટ મા
Mitro cola ma ges bhray che
Sar have kaik parkas pado.
સર પુર્વ દિશા ના પવન ક્યારે શરૂઆત થાશે
Haju evu dekhatu nathi. Poorva nahi pan uttar Poorva ganay (Bhur) pavan. Shiyadu pavan pan kahey.
“hathiyo” “citra” & “suvat” naxatra haju bakise …….pasi j garmi osithay e faynl se. 45 divash bakise. 15 divash amtem ganvu baki .”citra” ma bava thay e kevat se . e kem bhulay………,,,
taluko…mendarda
જય માતાજી સર તમે ગય કાલ ના જવાબ એવું કીધું કે સામાન્ય સાટા ચૂંટી થાયે અને આજ ના જવાબ જોતા એવું લાગે છે કે વરસાદ થશે
આજે અલંગ બાજુ વરસાદ ના વાવડ છે પાણ મે જેવો
Good afternoon sir,
Bhur pavan ni direction kai hoy ?
Northeast direction
Ishan disha
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 23 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ખાજુવાલા, બિકાનેર, જોધપુર અને નલિયામાંથી પસાર થાય છે. ♦ ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર રહેલું સાયક્લોનિક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. ♦એક ટ્રફ ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા સાયક્લોનિક સર્ક્યુલેશન થી પૂર્વ મધ્ય પ્રદેશ, ઉત્તર છત્તીસગઢ અને ઉત્તર ઓડિશામાં થય ને ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 4.5 કિમી વચ્ચે છે. ♦એક ફ્રેશ WD મીડ લેવલ માં પશ્ચિમી પ્રવાહ માં… Read more »
સુત્રાપાડા મા સુર્ય ફરતે કુંડાળુ થયુ છે…
વાતાવરણ ની અસ્થિરતાને કારણે થતો વરસાદની સચોટ આગાહી ન કરી શકાય એ સત્ય છે?
Asthirta hoy toe Forecast model batavey.
અસ્થિરતા ની આગાહી થઈ શકે પણ એમાં એરિયા ફિક્સ ન હોય.
કેપ ઇન્ડેક્સ અને લીફ્ટેડ ઇન્ડેક્સ પરથી જિલ્લા મુજબ ખ્યાલ થઈ શકે કે નહિ ?
સર તારીખ ૨૭ થી ગુજરાત માં બધા મોડલ હળવો વરસાદ બતાવેછે કેવીક સાકીયતા ગણવી
Toe tamey Aatmanirbhar
Haha
Chomasa ne javu nathi ne imd ne mokli devu evu lage !!!
E to evuj rehvanu. IMD to khali emna chopda par batava mate mokli dese pan actual ma haji varsad mid October sudhi rehvanoj che pachij vidaay lese joi lejo.
Em ne em withdrawal na declare kare IMD
IMD Pan withdrawal na criteria full fill thay tyare j declare kartu hase. Atli moti IMD Agencie apda jem jo ane to thi na chalti hoy…
Shamat chhu
Sachu kahyu tamoe..
Navaratri ma varshad Ava se ke nahi gam taluko kalavad shitala jilo jamnagar
Aa varshe Navratri 26th September thi 9 divas hoy.
Hu LGAKN
Pratikbhai aje raja uper 6e ke su??
હા હું એક પ્રસંગ માં હતો પણ બુલેટિન મુકવા માટે મારા મિત્ર નિલેશભાઈ વાદી હોય છે.
નમસ્તે સર રાજસ્થાનમાંથી ચોમાસુ વિદાય લીધું આપણે સૌરાષ્ટ્રમાંથી ક્યારે લેશે? જવાબ આપજો સાહેબ
Haju vaar chhe em samjo.
Saurashtra & Kutch ma Isolated varsad batavey chhe IMD haju.
IMD Bulletin ma jovo
Ji sir..
તારીખ 22-9-2022, ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર મીડ ડે બુલેટિન દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વીદાય રેખા ખાજુવાલા, બિકાનેર, જોધપુર અને નલિયામાંથી પસાર થઈ રહી છે. ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ અને તેની નજીકના દક્ષિણ ઉત્તર પ્રદેશ પર લો પ્રેશર હવે નબળું પડી ગયું છે, જો કે તેની સાથે સંકળાયેલ સાઈક્લોનીક સર્ક્યુલેશન ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને પડોશમાં છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. ટ્રફ હવે ઉત્તરપશ્ચિમ અને તેની નજીકના પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીથી પશ્ચિમ રાજસ્થાનના મધ્ય ભાગો સુધી વીસ્તરેલ છે જે ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાન માંથી પસાર થાય છે, અને સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. વેસ્ટર્ન… Read more »
Hello sir…. આવનારા દિવસો માં વરસાદ ની કેવીક શકયતા રહેશે?મગફળી ફુલ પાકી ગઈ છે હમણાં છેલ્લા રાઉન્ડ માં વરસાદ આવ્યો અને અત્યારે ખેતર માં ટ્રેક્ટર ચાલે એમ નથી હજુ પાંચ/છ દિવસ પછી વરાપ થશે….પણ જો પાછો વરસાદ આવશે તો બધું બગડશે…
Ahi comment ma bek var aa angey jawab aapel chhe.
વરસાદ આવશે કોલા બીજા વીક મા કલર આવે છે
CPC
CPC GTH ni link ahi aapel chhe
jovo http://www.gujaratweather.com/wordpress/?page_id=14870
Ema GTH-CPC click karo
Sir valsad na kaparada 4275 mm(171 inch) varsad aa varshe padyo che.bahu vadhare che.record hse sir all time highest no?
Record ni vigat mari pase uplabdh nathi
Sir 26 thi 30 tarikh ma kai varsad ni nava juni hoy to aagotru ke jo kaik.
Chhata chhuti
Koi moto varsad ni shakyata nathi dekhati
27.28તારીખ કહ થયા હતા પણ આખા સૌરાષ્ટ્ર માં નોતા એટલે હવે જોઈએ હું થાય છે મને તો કહ બાબતે પહેલું વર્ષ છે
Em j thase kah hata tya thase baki nai.. Isolated.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 21 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા ખાજુવાલા, બિકાનેર, જોધપુર અને નલિયામાંથી પસાર થાય છે. ♦લો પ્રેશર ઉત્તરપૂર્વ મધ્યપ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તેનુ આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આગામી 2 દિવસ દરમિયાન તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ♦ એક ટ્રફ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીથી ઉત્તર ઓડિશા, ઉત્તર છત્તીસગઢ, લો પ્રેશર ના આનુસાંગિક UAC માં થય ને હરિયાણા થય ને ઉત્તર પંજાબ સુધી લંબાય છે. અને તે… Read more »
અશોક સર વિંછીયા પંથકમાં ગયા રાઉન્ડ માં વરસાદ પડ્યો પરંતુ સૌરાષ્ટ્રમાં હજુ આ તાલુકામાં વરસાદની ઘટ છે . જો કે કોઈ નવાઈની વાત નથી દર વર્ષે આવું જ હોય છે .
Sarji 2022 nu chomachu khub j sara ma saru rahiyu. Pan have jem dikri ni Jan ughli Jay pachi mandvo kevo ujad dekhay se. Tevi rite aa chomasu khub yad avse. Sarji 2019 thi lagatar 2022 sudhi magiya magh varsiya. Bhgvan kare dar varse avaj chomasa avta rahe. Joke surastra ma haju chomacha a viday lidhi Nathi pan have amari baju modelo jota voday jevu j se. Sarji tame a varse pan 100 taka sachi ahgahi Kari se. Tamaro badhay keduto vati khub khub aabhar. Jay ho bapu Jay dwarkadhish.
Sir, date 24 to 26ma lodhika area ma varasadni sambhavana kevi reshe
magafali upadavi hati to pls. ans
aap jo.
Chhata chhuti shaktaya..kai motu nathi dekhatu
Sir Global Tropical Hazard – CPC chele 6 September ee Update thyu che…ee pchi chela 15 di thi Update nthi thyu last week pn notu thyu Update ne yesterday pn nthi thyu…khotkai gyu lge che
Update maate CPC ne email karish
Ok Sir
13 સપ્ટેમ્બર 2022 થી CPC એ ફેરફાર કર્યો છે રેગ્યુલર એક અને બીજું અઠવાડિયુ એવી રીતે 15 દીવસ નું ફોરકાસ્ટ આવતું હવે એ બીજું અને ત્રીજું અઠવાડિયા એટલે કે 15 દીવસ નું ફોરકાસ્ટ આવે છે અહીં ફોટો મુક્યો છે
Te mujab na fer far ahi Forecast website ma karel chhe.
jovo http://www.gujaratweather.com/wordpress/?page_id=14870
https://www.cpc.ncep.noaa.gov/products/precip/CWlink/ghaz/index.php
આમાં ટ્રાય કરો
Sir have varsad aave aevu hoy to thodu aagotru aapjo please.
Sr.amari baju Dt.૨૩.૨૪ ma vrsadnu vatavrn kevuk reche plij.
23 sudhi ni update aapel chhe
Sir have avta divso ma sourastra ma varsad ni sakyata che ??
Chomasu haju chalu chhe
સૌરાષ્ટ્ર મા અમરેલી ભાવનગર ને વધુ શક્યતા રેશે ને સર…?
yes
Jyan chomasu viday na thayu hoy tyan.
Sir Bob vari shistom thi amare hadva varsad ni shkyata khri?
23/24 aaspaas
Amare saib…
Thanks sir
Sar amare no aaveto saru
Aje chomasa e west rajasthan ane Kutch na Naliya sudhi vidaay lai lidhi che officially as per IMD.
Te ahi Mid Day Bulletin ma chhe with withdrawal MAP
Arabian sea ma October ane November month ma cyclone banvana chance vadhu hoy chhe ne??
Chomasa pahela and chomasa pachhi Arabian Sea ma Cyclone ni shakyata hoy chhe.
Have cyclone nathi jotu sahed
ચોમાસાની વિદાય આજથી શરૂઆત થઈ પશ્ચિમી રાજસ્થાન તથા ઉત્તર કચ્છ માંથી ચોમાસાની વિદાય ની આઈએમડીએ જાહેરાત કરી
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 20 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય નું ચોમાસું દક્ષિણપશ્ચિમ રાજસ્થાનમાંથી વિદાય લેવાની નોર્મલ તારીખ 17 સપ્ટેમ્બર છે તેની સામે આજે, 20મી સપ્ટેમ્બર, 2022ના રોજ દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેની બાજુના કચ્છના ભાગોમાંથી નૈઋત્ય ના ચોમાસા એ વિદાય લીધી છે. નૈઋત્ય નુ ચોમાસા ની વિદાય રેખા ખાજુવાલા, બિકાનેર, જોધપુર અને નલિયામાંથી પસાર થાય છે. ♦લો પ્રેશર ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને પાસે આવેલા ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી પર છે. તેનુ આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. તે આગામી 2… Read more »