Southwest Monsoon Has Withdrawn From Rest Of Kutch, Entire Saurashtra & North Gujarat Along With Most Parts Of Central Gujarat And Small Part Of South Gujarat Yesterday The 3rd October, 2022

4th October 2022

Monsoon withdrawn Map – ચોમાસા ની વિદાય નકશો

 

 

Southwest Monsoon Has Withdrawn From Rest Of Kutch, Entire Saurashtra & North Gujarat Along With Most Parts Of Central Gujarat And Small Part Of South Gujarat Yesterday The 3rd October, 2022

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બાકી ના કચ્છ, સમગ્ર સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત ના મોટા ભાગો તેમજ દક્ષિણ ગુજરાત ના થોડાક ભાગ માંથી વિદાય થયું 3 ઓક્ટોબર 2022

Current Weather Conditions:
Few pages from Morning Bulletin on 4th October 2022

AIWFB_041022

પરિસ્થિતિ:

નૈઋત્ય નુ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના મોટાભાગના ભાગો, ગુજરાત ક્ષેત્રના મોટાભાગના ભાગો, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાંથી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના ભાગો, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગો માથી વિદાય લીધી છે

નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હવે 79.0E અને 31.7 N થી ઉત્તરકાશી, નાઝિયાબાદ, આગ્રા, ગ્વાલિયર, રતલામ, ભરૂચ અને 71.0E અને 20.3 N સુધી પસાર થાય છે

મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર લો પ્રેશર બન્યુ છે. તેનુ આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આંધ્રપ્રદેશના કિનારા તરફ આગળ વધે તેવી શક્યતા છે. એક ટ્રફ લો પ્રેશર ના આનુસાંગિક UAC થી બાંગ્લાદેશ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.

એક UAC તરીકે ફ્રેશ WD ઉત્તર પાકિસ્તાન અને લાગુ અફઘાનિસ્તાન પર સરેરાશ દરિયાઈ સપાટીથી 3.1 કિમી ઉપર આવેલું છે. તેનો ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઉપર તેની ધરી સાથે આશરે 69°E અને 30°N પર છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :

1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 1 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.

2. 1 સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :

a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.

b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )

c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :

દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.

Forecast: Saurashtra, Gujarat & Kutch 4th to 10th October 2022

Saurashtra, Kutch, North Gujarat, Central Gujarat:

The areas where the Southwest Monsoon has withdrawn are North of the withdrawal line. Mainly dry weather with a possibility of unseasonal stray showers on few days.

South Gujarat:

The areas where the Southwest Monsoon has not withdrawn are South of the withdrawal line. Possibility of Light/Medium rain over scattered areas during the latter parts of Forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 4 થી 10 ઓક્ટોબર 2022

સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, નોર્થ ગુજરાત તેમજ મધ્ય ગુજરાત ના મોટા ભાગો:

ચોમાસુ વિદાય રેખા ની ઉત્તર બાજુ ના ભાગો માંથી ચોમાસુ વિદાય થયેલ છે. આગાહી સમય માં મુખ્યત્વે સૂકું વાતાવરણ જેમાં અમુક દિવસ માવઠા રૂપી એકલ દોકલ છાંટા છૂટી ની શક્યતા.

દક્ષિણ ગુજરાત:

ચોમાસુ રેખા ની દક્ષિણે ચોમાસુ વિદાય નથી થયું. આગાહી સમય માં (જેમાં વધુ શક્યતા પાછળ દિવસો માં) છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

આગાહી વાંચો અકિલા માં – Read Forecast In Akila Daily Dated 4th October 2022

આગાહી વાંચો સાંજ સમાચાર માં – Read Forecast In Sanj Samchar Daily Dated 4th October 2022

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

4.9 43 votes
Article Rating
360 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
21/10/2022 2:30 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 21 ઓક્ટોબર 2022મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસા એ વિદર્ભના કેટલાક વધુ ભાગો છત્તીસગઢ, ઓડિશા અને બંગાળની ઉત્તર ખાડીના બાકીના ભાગો તથા તેલંગાણાના કેટલાક ભાગો, તટીય આંધ્રપ્રદેશ અને મધ્ય બંગાળની ખાડી માંથી વિદાય લીધી છે. આજે, 21મી ઑક્ટોબર, 2022. નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હવે 94.5°E/17.0°N થી કાકીનાડા, રામાગુંડમ, બુલદાના, દહાણુ અને 71.0° E/19.5° N સુધી પસાર થાય છે. ♦લો પ્રેશર ઉત્તર આંદામાન સમુદ્ર અને દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના સંલગ્ન વિસ્તારો પર યથાવત છે. તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ… Read more »

Place/ગામ
Rajkot
Screenshot_2022-10-21-14-03-54-85_f541918c7893c52dbd1ee5d319333948.jpg
Pratik
Pratik
20/10/2022 2:35 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 20 ઓક્ટોબર 2022મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસા એ આજે વિદર્ભ, છત્તીસગઢના કેટલાક વધુ ભાગોમાંથી વિદાય લીધી છે; ઓડિશાના ઘણા ભાગો; ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરાના બાકીના ભાગો; સમગ્ર મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને ઉત્તર બંગાળની ખાડીના ઘણા ભાગો માંથી પણ આજે વિદાય લીધી છેઆજે, 20મી ઓક્ટોબર, 2022. નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હવે 20.0°N/93.0°E, પુરી, કાંકેર, બુલદાણા, દહાણુ, અને 71.0° E/19.5° N સુધી પસાર થાય છે ♦ આગામી 2 દિવસ દરમિયાન મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગોમાંથી છત્તીસગઢ, ઓડિશા અને ઉત્તર બંગાળની ખાડીના બાકીના ભાગો તથા તેલંગાણા, આંધ્રપ્રદેશ અને યાનમ અને મધ્ય… Read more »

Place/ગામ
Rajkot
Jaydeep rajgor .
Jaydeep rajgor .
Reply to  Ashok Patel
20/10/2022 8:35 pm

Sir monsoon withdrawal late che aa vakhte

Place/ગામ
Mandvi kutch
Tulshi Shingadia
Tulshi Shingadia
10/10/2022 12:30 pm

Porbandar City Ma skhat bfaro and garmi chr

Place/ગામ
Porbandar
jayesh
jayesh
10/10/2022 12:23 pm

Saurastra ma aavta 6 divas ma su aagahi se ke nay ?

Place/ગામ
Junagadh
Jadeja digvijaysinh
Jadeja digvijaysinh
10/10/2022 12:16 pm

સર લા નીનો અને અલનીનો થી સુથાય ખબર નથી એટલે પુષ્યું લો, એન્ટી સાયકલોન ડિપ્રેશન આ બધી તો ખબર સે પરંતુ લા નિનો અને અલ નિનો સુ કહેવાય અમેતો તૈયાર ભજીયા ખાવાવાળા પેસેન્જર સવી થોડોક પ્રકાશ પાડજો તો અમે થોડું જાજુ જાણી સકવી

Place/ગામ
Khakhara dhrol
nik raichada
nik raichada
09/10/2022 11:35 pm

Porbandar Jilla Na gramya vistaro ma aje 2 thi 3 inch varsad padyo.

sir Aa 2 hr Rainfall data ma Dwarka city ma 60 mm varsad btave che pn dwarka city ma varsad j nathi pdyo Mins Sir Dwarka Jilla ni andar na varsad nu Dwarka city ma umeryu hse ??

Place/ગામ
Porbandar City
Kodiyatar hira
Kodiyatar hira
09/10/2022 9:31 pm

Sar aajno 1.5 inch jevo amare vrsad.

Place/ગામ
Pastardi ta bhanvad dev bhumi dvarka
Kd patel
Kd patel
09/10/2022 9:24 pm

Amare atyare 8pm thi cantinu chalu chhe jordar ni gaj vij sathe 4 inch thi vadhu thai gayo avobadho to chomasama pan noto

Bhuka kadhe se haju chhalu j se.

Place/ગામ
Makhiyala ta junagadh
Sanjay virani damnagar-lathi
Sanjay virani damnagar-lathi
09/10/2022 8:57 pm

30minit ma 30mm padigayo.ekal sokal ma ame avi gaya.

Place/ગામ
Bhalvav
Karubhai Odedara
Karubhai Odedara
09/10/2022 8:28 pm

Sir gai kal pan prashna karel pan Mari comment prasidh thai nathi. Prashn a hato k model to varsad saurastra ma varsad batavta nathi chhata pan atlo varsad km pade chhe?

Place/ગામ
Kutiyana
R j faldu
R j faldu
09/10/2022 8:26 pm

સર આવું વાતાવરણ હજુ કેટલા દિવસ રહેશે

Place/ગામ
Jasaper
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
09/10/2022 7:33 pm

સર
તા 09/10/22 નુ માવઠુ
ઢસા વિસ્તારમાં જલાલપુર ઢસા જં માંડવા પાટણા ભંડારીયા ઢસાગામ ઘોઘા સમડી માલપરા રણીયાળા પડવદર ગુંદાળા ગાજવીજ સાથે ભારે વરસાદ ખેતર બારા પાણી કાઢી નાખ્યાં રોહીશાળા નાના મોટા ઝીઝાવદર પાટી નિગાળા લાખણકા ગઢડા થી ઢસાજં સુધી ભારે વરસાદ ખેતર બારા પાણી કાઢી નાખ્યાં ચેકડેમો મા પાણી આવ્યા
તા ગઢડા જી બોટાદ

Place/ગામ
Dhasa j (Botad)
Shailesh Dangar
Shailesh Dangar
Reply to  Ashok Patel
09/10/2022 8:14 pm

Aa varsad 6.30 pm pachi no che..

Place/ગામ
Panchtalavada,, tal-shihor,, dist -- Bhavnagar
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
Reply to  Ashok Patel
09/10/2022 9:38 pm

સર
7.30 pm સુધી ભુકા કાઢયા

Place/ગામ
Dhasa j (Botad)
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
09/10/2022 7:27 pm

સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા એક સીમ મા 30mm જેવો વરસાદ પડી ગયો નુકસાન નુકસાન નુકસાન…..છે

Place/ગામ
જામજોધપુર
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
09/10/2022 6:07 pm

જુનાગઢ માં એક કલાક ધોધ માર વરસાદ પડ્યો, અંદાજે એક inch

Place/ગામ
જુનાગઢ
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
Reply to  Ashok Patel
09/10/2022 8:36 pm

Fari pachho adadhi kalak thi pade chhe

Place/ગામ
જુનાગઢ
Dabhi ashok
Dabhi ashok
09/10/2022 5:59 pm

સર અમારે ૨૦ મિનિટ મધ્યમ વરસાદ આવ્યો અત્યારે ધીમો ધીમો ચાલુ છે

Place/ગામ
Gingani
Yashvant gondal
Yashvant gondal
09/10/2022 5:50 pm

Gondal ma gajvij sathe jarmar varsad chalu thayo.

Place/ગામ
Gondal
Kd patel
Kd patel
09/10/2022 5:32 pm

Amare 4 thi 5 pm 10mm jetalu mavathu

Place/ગામ
Makhiyala ta junagadh
Hem,bhatiya
Hem,bhatiya
09/10/2022 5:08 pm

aje pan gaj vij sathe hadvo madhyam varsad che,aju baju na gamo ma saro varsad che

Place/ગામ
sutariya,khambhaliya,dwarka
Kaushal
Kaushal
09/10/2022 5:08 pm

Aa nicheni 1k comments vachi ne dukh thyu. Ashok sir a 1k rupyo lidha vina varsad/havaman nu aatlu bdhu gyan aapi didhu che eni koi kadar j nai? Hkikat to a che k hve time aavi gayo che k aapda desh na khedutoye….Ashok sir a j sikhvadyu che a gyan no upyog kari….potani rite kaik vdhu sikhi aatmanirbhar bno ane vdhu ma vdhu pak kem bchavi sakay enu kaik vicharo nai to paristhiti aa ne aa j rese k mavtha aavi ne taiyar thyelo saras mal bgadi nakhe. Tmari mehnat pr mavtha ne pani na feravva do. Ashok sir to… Read more »

Place/ગામ
Amdavad
Muru kuchhadiya
Muru kuchhadiya
Reply to  Kaushal
09/10/2022 7:40 pm

Wah bhai khub saras vat khi thanks

Place/ગામ
Kuchhadi porbandar
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
Reply to  Kaushal
10/10/2022 11:47 am

Yes right.

Place/ગામ
Jamnagar
Kaushal
Kaushal
09/10/2022 4:35 pm

Aaje bapore 1 2 vaga aaspas gajvij sathe dhodhmar varsad pdyo addhi kalak….. Vadodara ma

Place/ગામ
Vadodara
Kirit patel
Kirit patel
Reply to  Kaushal
09/10/2022 8:43 pm

Bhai amuk vistar ma varsad hato bije chanta hata vadodarama…hu Vadodara hato a time a

Place/ગામ
Arvalli
jay makwana
jay makwana
09/10/2022 3:30 pm

bedi chokdi rajkot road bhina thay evu japtu.

Place/ગામ
rajkot
Mustafa vora
Mustafa vora
09/10/2022 3:01 pm

Aje bharuch ma bhare varsad pdyo

Place/ગામ
Bharuch
રાજુ આહીર (વિસાવદર)
રાજુ આહીર (વિસાવદર)
09/10/2022 3:00 pm

૨:૩૦ PM થી ૨૦ મિનીટ મા ખેતરમાથી ધોમધોકાર પાણી કાઢી નાખ્યાં

ગામ દેશાઈ વડાળા

તાલુકો વિસાવદર

Place/ગામ
દેશાઈ વડાળા
Pratik
Pratik
09/10/2022 1:55 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 9 ઓક્ટોબર 2022 મીડ ડે બુલેટિન  ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા 79.0E અને 31.7 N થી ઉત્તરકાશી, નઝીબાબાદ, આગ્રા, ગ્વાલિયર, રતલામ, ભરૂચ અને 71.0E અને 20.3N સુધી પસાર થાય છે. ♦ એક WD મીડ તથા અપર લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સમુદ્ર સપાટીથી 5.8 કિમી એ લગભગ 68°E અને 25°N પર છે.   ♦એક UAC ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.   ♦ એક ટ્રફ ઉત્તરપૂર્વ અરબી સમુદ્રથી ગુજરાતમાં થય ને ઉત્તરપૂર્વ રાજસ્થાન સુધી લંબાય છે અને તે સરેરાશ… Read more »

Place/ગામ
Rajkot
Chauhan Ramesh Chandra
Chauhan Ramesh Chandra
09/10/2022 12:33 pm

મારા ગામ મા સવારે વહેલા અડધો કલાક વરસાદ પડ્યો પણ ઉપરવાસ મા ભારે વરસાદ પડવાથી ગામના વાંધા (નાની નદી) મા ભારે પાણી નો પ્રવાહ આવ્યો..

Place/ગામ
કાવા, તા.ઈડર ,જિ.સાબરકાંઠા
Nayan Malaviya
Nayan Malaviya
09/10/2022 11:25 am

માવઠાની આગાહી ન હોય ભાઈ એતો જયા ચડે ત્યાં પડે, અશોકસર તેની વિના મૂલ્ય સેવાથી માત્ર આપણને સાવધાન કરી શકે

Place/ગામ
Junagadh
Chauhan Ramesh Chandra
Chauhan Ramesh Chandra
09/10/2022 5:31 am

મારા ગામ કાવા મા આજે વહેલી સવારે 5-00 કલાકે અડધો કલાક ભારે વરસાદી માવઠું પડયું..

Place/ગામ
કાવા, તા.ઈડર ,જિ.સાબરકાંઠા
Kuldipsinhrajput
Kuldipsinhrajput
08/10/2022 10:59 pm

Jay mataji sir….10 pm thi 10 -40 pm dhimi gtiye varsad pdyo….

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
08/10/2022 10:01 pm

સર
તા 8/10/22 નુ માવઠુ
ઢસા વિસ્તારમાં (જલાલપુર ઢસા ઢસાગામ પાટણા માલપરા ઘોઘા સમડી ઉમરડા) આજુબાજુ ના વિસ્તારમાં છાંટા ઝાપટાં હળવો મધ્યમ વરસાદ પડ્યો અમુક ગામોમાં સારો ગામ બારા પાણી કાઢી નાખ્યાં

Place/ગામ
Dhasa j (Botad)
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
08/10/2022 9:35 pm

Wah sr.ghani mehanat Karo so kheduto mate dhanay vad

Place/ગામ
Kalavad
Pankaj sojitra
Pankaj sojitra
Reply to  Gita Ben Jayeshbhai Thummar
09/10/2022 1:30 pm

લાની નો ની અસર સોમાસા સૂધી જ જોવા મલે કે સોમાસા પછી પણ અસર કરે જેમ કે વષઁ દરમીયાન માવઠા નૂ પમાણ વધુ રહેવૂ કે વાવાઝોડુ બનવા મા મદદ મલવી

Place/ગામ
Rajkot
Paras
Paras
Reply to  Ashok Patel
10/10/2022 10:27 am

અતિશય ગરમી પડે છે એનું કારણ વાવાઝોડું બનવા ની શક્યતા નથી ને?

Place/ગામ
Jamnagar, vavberaja
Paras
Paras
Reply to  Ashok Patel
10/10/2022 3:06 pm

Ok thank you

Place/ગામ
Jamnagar vavberaja
Ajaybhai
Ajaybhai
08/10/2022 8:21 pm

Sir daxin sourastra ma haju ketla divas varsad ni sakyata che??

Place/ગામ
Junagadh
Ramesh hadiya
Ramesh hadiya
Reply to  Ashok Patel
08/10/2022 10:03 pm

Matlab ke 16,17,18 ma savchet rahevu ke?

Place/ગામ
Goradka, tal, s, kundla
Hardevsinh
Hardevsinh
08/10/2022 7:41 pm

સર હવે વાતાવરણ ક્યારે ચોખ્ખું થાશે

Place/ગામ
Dhrol
Nirmal
Nirmal
Reply to  Ashok Patel
09/10/2022 8:33 am

Uttar purv Gujarat baju na gana vistar ma pan last 3 divas ma halvo- madhyam varsad thayel chhe. Himatnagar aju bajuna vistaroma ma 10 mm thi 35-40 mm sudhino varsad thayel chhe.

Place/ગામ
Himatnagar
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
08/10/2022 7:07 pm

વિસાવદરના જંગલ વિસ્તારમા ભારે વરસાદ..સતાધારના આંબજળ ડેમના દરવાજા ખોલાયા

Place/ગામ
Visavadar
હિતેશ પટેલ
હિતેશ પટેલ
08/10/2022 7:00 pm

ભાઈ તમે કેમ આ વખતે ખેડૂતો ને છેતર્યા બધા નો પાક બગડી ગયો. આ વખતે તમે આગાહી સચોટ ના આપી

Place/ગામ
અરવલ્લી.મોડાસા
Manish patel
Manish patel
Reply to  Ashok Patel
08/10/2022 8:45 pm

બરાબર છે. કુદરત થી કોઈ મોટું નથી.

Place/ગામ
રામોદ
Jay
Jay
Reply to  Ashok Patel
08/10/2022 8:59 pm

Sir tame Ava Loko ne block Kem nahin karta? Ane avi comment kam prasidh Karo cho? 10 years thi tamne follow karu Chu and you are almost near perfection.

Place/ગામ
Vadodara
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
Reply to  હિતેશ પટેલ
08/10/2022 8:38 pm

થોડું વીચારી ને લખો ભાઈ, ખેડુતો ને છેતર્યા એટલે શું!!? અશોકભાઈ પટેલ આગાહી આપે છે,અને હંમેશા ખેડુત ને મદદરૂપ બનવા માટે નીવૃતી બાદ પણ આટલી મહેનત કરે છે,
અને કમેન્ટ દ્વારા સજાગ રહીને સમયસર કામ કરી લેવાનું કહેતાં હોય છે, છતાં પણ ક્યારેક વાતાવરણમાં અણધાર્યા ફેરફાર થતા હોય છે,
એનું નામ જ કુદરત છે, એટલે તો સર કહે છે કુદરતથી મોટું કોઈ નથી.

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
Reply to  હિતેશ પટેલ
08/10/2022 9:01 pm

Bhai aama chetrvanu su che sir ni seva free of cost che ema chetrvanu kai che j nahi koi bhagvan thi uper nathi aa agahi fakt ek andaj hoy 100% sachu koi na kahi sake dar minute ma ferfar thata hoy che etle savcheti jaruri che baki je thai te hari ichha mani swikari levay jay shree krishna

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Pravin
Pravin
Reply to  હિતેશ પટેલ
08/10/2022 9:49 pm

Bhai comment ma jara vichari ne vat karay k su boiliye siye aapde

Place/ગામ
Kalavad
DEEPAK DAVE
DEEPAK DAVE
Reply to  હિતેશ પટેલ
09/10/2022 12:06 am

Bhai, aama chhetarvani vatt j nathi, Ashoksir to nishvathbhave kheduto ni seva kare chhe, ane coment na javab ma savchet rahevanu kahe j chhe…Ashoksir, aa nishvarth seva mate tamaro jetlo aabhar mani a te occho chhe…

Place/ગામ
RAJKOT
Jadeja Mahendrasinh
Jadeja Mahendrasinh
Reply to  હિતેશ પટેલ
09/10/2022 7:03 am

ભાઈ, પાકી ગયેલાં મોલ બગડે એટલે જીવ બળે એ સ્વાભાવિક છે પણ એમાં અશોક સર શું કરે ? તમારા આવા શબ્દો સાહેબ ની નિસ્વાર્થ સેવા માં મનોબળ તોડવાનું કામ કરે એટલે થોડું વિચારી ને લખો.

Place/ગામ
ભાવાભી ખીજડીયા , તાલુકો કાલાવડ
Polabhai Antroliya
Polabhai Antroliya
Reply to  હિતેશ પટેલ
09/10/2022 7:17 am

Bhai, chhetriya em no kaho, ahi koi lenden nathi k sir chhetri jai. Savset raheva nu kidhutu, ane am pan khedut ne khabar hoi toi su kari sake ? Gam dankai evdi talpatri to no hoi….

Place/ગામ
Manekvada (malbapa nu)
Ahir Rameshbhai Haribhai
Ahir Rameshbhai Haribhai
Reply to  હિતેશ પટેલ
09/10/2022 6:07 pm

Ashok patel ni aagahi sachot j hoi 6 pan mota bhai tme aagahio na pur ma tanay giya chho etle sachi aagahi kay 6 enu bhan nathi riyu

Place/ગામ
Banga
Kirit patel
Kirit patel
08/10/2022 6:51 pm

Sir dhodhmar varsad varsi rahyo che amare bau nuksan magfari upadeli bagadi gai khetaro ma pani bhrai gaya

Place/ગામ
Arvalli
મયુર
મયુર
Reply to  Kirit patel
08/10/2022 10:36 pm

અમે ત્રણ વર્ષ થયાં મગફળીના પાથરા પલાળતાં આ વર્ષે નિરાંત છે,
એક વાત હંમેશા યાદ રાખવી મગફળીના ડોડવા જોઈને હરખાવું નહિ અને મગફળીના પાથરા પલળે તો મુંજાવું નહિ.

Place/ગામ
રાજકોટ
Makadiya manish
Makadiya manish
Reply to  મયુર
10/10/2022 12:11 pm

Mayur bhai sachi vat che kheti kam akashi roji kudrat ne apvu ne apne levy nasib ni vat che

Place/ગામ
Bhayvadr
Hem,bhatiya
Hem,bhatiya
08/10/2022 4:11 pm

10 mm jevo varsad che gaj vij che dhimu dhimu,simit area ma

Place/ગામ
sutariya,khambhaliya,dwarka
Prasad
Prasad
08/10/2022 3:57 pm

Moderate Rain with rumble of thunder……. from 15:15, sir sunny weather kyare thase?

Place/ગામ
Vadodara
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Prasad
08/10/2022 6:32 pm

This is the last spell of monsoon season. Sunny weather from monday or Tuesday.

Place/ગામ
Vadodara
Kaushal
Kaushal
08/10/2022 3:56 pm

Reporting from Vadodara….satat gajvij chalu che ane east, South East ane south ma jordar gherayu che thodo thodo pavan pn updyo che 🙂

Gorwa thi Krutarth bhai 🙂 haha

Place/ગામ
Vadodara
Kaushal
Kaushal
Reply to  Kaushal
08/10/2022 6:06 pm

Hdvo mdhyam jevo varsad chalu che 4 4:30 thi pn ghnu andhara jevu che 🙂

Place/ગામ
Vadodara
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Kaushal
08/10/2022 6:39 pm

Oh Kaushalbhai aje tame Vadodara ma cho?? Saras hu Subhanpura area ma rahu chu ane aje constant 3rd diwase dhodhmar varsad avyo che Vadodara ma. Aa chomasa no chello varsad kahi sakay & from monday or Tuesday, weather will be clear.

Place/ગામ
Vadodara
Kaushal
Kaushal
Reply to  Krutarth Mehta
08/10/2022 8:03 pm

Yes Krutarth bhai me in Vadodara today bapore 4rek vagya no varsad jrmr jrmr hju bhi chalu che + hve fari vijdio thai rahi che ane hdvi hdvi gavijo sambhdava lagi che….yes monday tuesday pchi direct aavta June ni rah 🙁

Place/ગામ
Vadodara
Jay
Jay
08/10/2022 3:54 pm

Extremely heavy rain in vadodara with heavy thunders from last 1 hour. Never expected this kind of rain.

Place/ગામ
Vadodara
Krutarth Mehta
Krutarth Mehta
08/10/2022 3:46 pm

Vadodara ma gajvij sathe dhodhmar varsad chalu

Place/ગામ
Vadodara
Shubham Zala
Shubham Zala
08/10/2022 3:30 pm

Vadodara alqg alag vistaar ma alag alag gati ma varsaad chalu

Place/ગામ
Vadodara
Mustafa vora
Mustafa vora
08/10/2022 3:11 pm

Aje bharuch ma saro varsad pdyo

Place/ગામ
Bharuch
Dhaduk paresh
Dhaduk paresh
08/10/2022 2:16 pm

પાણ જોગ સારો વરસાદ પડી ગયો

Place/ગામ
Gondal khandadhar
Jayendrasinh Padhiyar
Jayendrasinh Padhiyar
08/10/2022 2:08 pm

મીયાગામ-કરજણ માં 1: 45થી વરસાદ ચાલુ

Place/ગામ
Miyagam Karjan
Pratik
Pratik
08/10/2022 2:02 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 8 ઓક્ટોબર 2022 મીડ ડે બુલેટિન  ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા 79.0E અને 31.7 N થી ઉત્તરકાશી, નઝીબાબાદ, આગ્રા, ગ્વાલિયર, રતલામ, ભરૂચ અને 71.0E અને 20.3N સુધી પસાર થાય છે. ♦એક WD મીડ તેમજ અપર લેવલ માં પશ્ચિમી પ્રવાહો મા તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી એ લગભગ 72°E અને 32°N પર છે.   ♦એક ફ્રેશ WD મીડ તેમજ અપર લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે ટ્રફ તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી એ આશરે 64°E અને 32°N પર છે.   ♦એક UAC ગુજરાત રીજીયન અને તેના આસપાસના વિસ્તાર… Read more »

Place/ગામ
Rajkot
Bhagirath sinh jadeja
Bhagirath sinh jadeja
08/10/2022 11:57 am

Aaje savar na suraj narayan na darshan nthi thya garmi ane sakhat bafaro 6e bapor p6i gajvij thay avu lage 6e.

Place/ગામ
Khakhra dhrol
Ajitsinh Jadeja
Ajitsinh Jadeja
08/10/2022 10:45 am

સર સૌરાષ્ટ્ર કાલાવડ માં 10 તારીખે વરસાદની કેટલી સકયતા

Place/ગામ
મેટીયા તા,કાલાવડ જી,જામનગર
રાજુ આહીર (વિસાવદર)
રાજુ આહીર (વિસાવદર)
08/10/2022 10:02 am

(૭ ઓકટોબર) કાલે અમારે પાણજોગ સારામા સારો વરસાદ પડી ગયો

બોવ નુકસાની છે મગફળી કપાસમાં

પણ મારે વરસાદ ની જરૂર હતી ૩૨ નંબર મગફળી હજી ૧૦/૧૫ દિવસ ઉભી રહે એમ છે

Place/ગામ
દેશાઈ વડાળા
Tushar
Tushar
08/10/2022 9:25 am

Sir gaikale ratri na rainfall fig apso .. પ્રારંભિક માહિતી મુજબ અમારા મોરવા હડફ તાલુકા માં ગત રોજ 2 માં થયેલ ભારે વરસાદ થી ડાંગર નાં ઊભા મોલ ને ગંભીર નુકસાન થયું છે…

Place/ગામ
Godhra
ગુંજન જાદવ
ગુંજન જાદવ
08/10/2022 8:03 am

ગત રાત્રીના સમયે દાહોદમાં સારો વરસાદ પડ્યો. 1 થી 1.5 ઈંચ

Place/ગામ
દાહોદ
Krutarth Mehta
Krutarth Mehta
07/10/2022 11:28 pm

Vadodara ma constant dhimo varsad chalu che north east na thanda pawan sathe & the weather has became like hill station very cool & pleasant!!

Place/ગામ
Vadodara
Jay
Jay
07/10/2022 10:09 pm

Steady rain again in vadodara like monsoon not a passing shower. Looks like imd declaire early withdrawal of monsoon from central Gujarat.

Place/ગામ
Vadodara