Hot Weather Expected Over Saurashtra, Gujarat & Kutch – Temperature Range 39°C/40°C Expected At Some Places 3rd-5th March & 9th March – Update 2nd March 2023
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ગરમી ના માહોલ ની શક્યતા – અમુક સેન્ટરો માં તારીખ 3-5 માર્ચ તેમજ 9 માર્ચ ના મહત્તમ તાપમાન રેન્જ 39°C થી 40°C ની શક્યતા – અપડેટ 2 માર્ચ 2023
Hot Centers Of Gujarat State on 04-03-2023
Maximum Temperature on 03-03-2023 Over Gujarat State
IMD Mid-Day Bulletin few pages dated 2nd March 2023:
IMD_020323
Current Weather Conditions on 2nd March 2023
Gujarat Observations:
The Maximum is around 3°C To 4°C above normal and the Minimum Temperature is about 2C to 4C above normal over most parts of Gujarat State.
Maximum Temperature on 1st March 2023 was as under:
Ahmedabad 37.3C which is 4C above normal
Rajkot 37.3C which is 4C above normal
Amreli 37.2C which is 3C above normal
Bhuj 37.4 C which is 4C above normal
Vadodara 36.0 C which is 4C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 2nd To 9th March 2023
The winds will be mostly blow from Northerly and from 6th onwards at times from North or Northwest. Wind speed of 10-15 km/hour and from 6th March the winds expected to increase to 10 to 20 kms/hour. The weather will be mainly clear with scattered clouds sometimes during the forecast period. Chances of isolated showers on a day or two between 4th-8th March over Saurashtra.& Gujarat.
Currently, the normal Maximum Temperature for most places is around 33°C and it would increase to 34°C during the forecast period at most places. Maximum Temperature is expected to increase incrementally by 2°C to 3°C during 3rd to 5th March and also 9th March at most places of Saurashtra, Gujarat & Kutch. Hot weather and if Maximum reaches 40°C it would qualify as Heat Wave Conditions.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 2 થી 9 માર્ચ 2023
પવન 10 થી 15 કિમિ/કલાક ના મુખ્યત્વે ઉત્તર ના હશે અને 6 તારીખ થી પવન નોર્થ અને નોર્થવેસ્ટ ના તેમજ સ્પીડ 10 થી 20 કિમિ/કલાક ની રહેવાની શક્યતા છે. આગાહી સમય માં ક્યારેક ક્યારેક વાદળ ની શક્યતા છે. તારીખ 4 થી 8 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર અને ગુજરાત માં એક બે દિવસ એકલ દોકલ વિસ્તાર માં છાંટા છૂટી ની શક્યતા છે.
હાલ નોર્મલ મહત્તમ તાપમાન 33°C ગણાય અને આગાહી સમય માં આ નોર્મલ મહત્તમ તાપમાન 34°C થશે. મહત્તમ તાપમાન નોર્મલ થી 3°C થી 4°C વધુ છે. તારીખ 3 થી 5 માર્ચ દરમિયાન તેમજ 9 તારીખ ના મહત્તમ તાપમાન માં 2°C થી 3°C નો વધારો થવાની શક્યતા છે. ટૂંક માં ગરમી વધશે. ઉપરોક્ત તારીખો માં મહત્તમ તાપમાન અમુક ગરમ સેન્ટરો માં 39°C થી 40°C ની રેન્જ માં આવી શકે. જો 40°C ને ટચ થાય તો તે સેન્ટર હિટ વેવ ની વ્યાખ્યા માં આવશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 2nd March 2023
Forecast In Sanj Samachar Daily Dated 2nd March 2023
Sir 18-3 aaspas ambaji ma varsad Na chance che?
Aavata 7 divas general koi koi vistar ma mavatha ni shakyata chhe.
To update j muki dayo ne sir vigat var aama comments gotva javu pade
Sir avta divso darmiyan amre aliabada dist tal jamnagar ma sakyata ochi che avu lageche
Am I right yes or no please
General shakyata chhe avata divaso ma. Fix location na kahi shakay. Saurashtra/Gujarat/Kutch
તારીખ 12 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 62°E અને 27°N થી ઉત્તર તરફ છે. ♦ એક ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ ઉત્તર બિહારથી દક્ષિણ કર્ણાટક સુધી 88°E અને 22°N થી ઉત્તર તરફ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 7.6 કિમીની વચ્ચે છે.
Menuma thi havey covid ne delet kari nakho ne sir!!
Ulari nakhyu !
Haji batave chhe
Menu mathi kadhi nakhyu chhe.
Link sachvel hoy toe dekhade
Hahahaha
Haha so fany
રાજકોટ જિલ્લામાં કેવી શક્યતા છે તડકો ગાયબ થયગયો છે
Overall haal(13 aaspaas) saurashtra ma ochhi shakyata je Gujarat Region ni sarkhamani ye.
Sir have avta divso ma daxin sourastra ma mavthani sakyata che ??
aavata 7 divas ma yes.
Aa ketlu sachu 6 sir ?
https://mausam.imd.gov.in/ahmedabad/mcdata/daily_report.pdf Valid for 11-03-2023 aa report ma “ati bharey” kamosami varsad nu nathi lakhel.
Vaasi thaya pachhi amal nahi… !
Sachi mahiti aapva badal aabhar sir
Dt. ૧૭;૧૮;૧૯ ma badha model Saurastrs mate ocha vatta positive che varsad mate to jetlu Ghar bhegu thai etlu kari levu baki sir update aavi etle paki moher lage
Keral ma 54°c temperature!!..aa news kaik shanka ubhi kare chhe.hakikat shu chhe sir?
BOGUS !
કેરલ માં જે ગરમી નું કહે છે એ હકીકત માં એવુ છે કે ગરમી અને વાતાવરણમાં રહેલા ઉંચા ભેજ ને લીધે આપણે જે રિઅલ ફિલ કરીએ છીએ એ જ છે. ચોમાસુ નજીક આવે ત્યારે જે ઉકળાટ અનુભવીએ એવું છે. આ ગૌરવ ભાઈ રાણીન્ગા એ સારી રીતે સમજાવી છે.
J&k sar 11 thi 20 shudhi mavthani shakyta khari
20 tyarikh mari range ma nathi.
Yes mavathani shakyata chhe.
Hello sir…skymet mujab… mavatha.. only.. purvi Gujarat baju j rahese.. chance… saurashtra ma sakyata occhi che..to sir tame thodu Deep ma janavajo…to andaj aave . please sir answer..
IMD GFS jovo. Tema vadhu Gujarat Region ma chhe. Saurashtra baju ochha divas.
ઉપલેટા ધોરાજી વિસ્તારમાં વરસાદની શક્યતા કેટલી ગણવાની
Fix location nathi. Saurashtra ma Gujarat Region thi ochhi matra/shakyata
19 તારીખે સૌરાષ્ટ્ર ના ઘણા વિસ્તારો ને અસર કરશે. પહેલા જે 16/17 તારીખે સૌરાષ્ટ્ર ના વિસ્તાર માં બતાવતું હતું એ મા હવે ફેરફાર થયો છે. Imd અને Windy બને નુ જોઈને અંદાજ કરો એટલે ખ્યાલ આવશે.
તારીખ 11 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦ પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ ઉત્તર બિહારથી સમગ્ર છત્તીસગઢ, વિદર્ભ, તેલંગાણા અને ઉત્તર કર્ણાટક થય ને દક્ષિણ કર્ણાટક સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી અને 7.6 કિમીની વચ્ચે છે. ♦એક WD મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 53°E અને 28°N થી ઉત્તર તરફ છે.
Aa data kayaathi male
Aa Data/Vigat dar roj IMD 4 var update karey chhe.
teni link ahi aapu chhu. https://mausam.imd.gov.in/responsive/all_india_forcast_bulletin.php
English ma hoy te Pratikbhai Gujarati ma tamara maate pirshey chhe. Thanks Pratikbhai !
આભાર સર,
આ બધું તમારા થકી જ શીખ્યા છીએ.
સાહેબ હવે વરસાદ ની કેવી શક્યતા છે એ તમારો અભિપ્રાય શું છે
Mavatha ni haju shakyata chhe
IMD GFS precipitation joya rakho
તારીખ 10 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦ પશ્ચિમી પ્રવાહો એક ટ્રફ ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશથી મધ્ય મધ્ય પ્રદેશ, વિદર્ભ અને મરાઠવાડામાં થયને મધ્ય મહારાષ્ટ્ર સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 7.6 કિમીની વચ્ચે છે. ♦એક WD મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 79°E અને 23°N થી ઉત્તર તરફ હતું તે ઉપરોક્ત ટ્રફ સાથે ભળી ગયુ છે. ♦ ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર રહેલુ UAC જે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઉપર… Read more »
Ok thanks, sir
Sir d,18,19,20,ma south saurastra ma mavthani sakyata se??
10 Tarikh +7 divas etle 17 tarikh
10 divas nu ahi jovo http://www.gujaratweather.com/wordpress/?page_id=12888
Namaste sir, a ma ferfar ni sakyata ketla taka ganai ?
Dar 6 kalake IMD GFS update thay chhe.
Jsk સર….. અત્યારે જે વરસાદ પડે તેને કોઈ પણ રાજ્ય માટે પ્રિ મોન્સૂન વરસાદ ગણી શકાય?
Normally May mahina thi premonsoon ganay. Bahu jor karvu hoy toe South Indias and Andaman Nicobar maate 15 April.
Premonsoon haji bahuj vaar che haji to kharo unado pan chalu nathi thayo. Chomasu jyare India ma etle Kerala ma bese pachi koi pan state mate premonsoon ganay 20th ke 25th May pachi.
હા ભાઈ હું પણ પ્રિ મોન્સૂન માં નથી ગણતો આ વરસાદ ને પણ એક મિત્ર એ જીદ ના મુઈકી એટલે જ પુસયુ સરને…. બાકી fb.. U ટ્યૂબ પર ઘણા જીકે શે કે પ્રિ મોન્સૂન વરસાદ
15.થી 19 ecmwf.80% સૌરાષ્ટ્ર માં માવઠું બતાવે છે અને imd .હાલ અબડેટ પ્રમાણે.60% સૌરાષ્ટ્ર માં માવઠું બતાવે છે
Sir, and mitro imd ye 13/3/2023 all gujrat ma isolated ma varsad thase tevu aajna 16:20 na bulletin ma aavel che to vadhu ak mavthu Sahan karvu padse.
Kharab samachar
Karan ke atyare full season chalu se,
Ane aagad na mavthathi amuk vistaro ma khub nuksan thyu se,amuk khedutona video joine khub dukh pan thyu.
Parantu kudarat aavta varsma bhegu aapi dese.
कुदरत कोई नो उधर रख टी नथी भाई