Unstable Weather Expected For A Week Over Saurashtra, Gujarat & Kutch – Update 13th March 2023

Unstable Weather Expected For A Week Over Saurashtra, Gujarat & Kutch – Update 13th March 2023

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં એક અઠવાડિયા માટે અસ્થિર વાતાવરણ -અપડેટ 13 માર્ચ 2023

IMD Mid-Day Bulletin few pages dated 13th March 2023:

IMD_130323

Current Weather Conditions on 13th March 2023

Gujarat Observations:

The Maximum is around 2°C To 3°C above normal over most parts of Gujarat State.

Maximum Temperature on 12th March 2023 was as under:

Ahmedabad 37.3°C which is 2°C above normal

Rajkot  37.6°C which is 3°C above normal

Bhuj 37.4°C which is 2°C above normal

Vadodara 37.0°C which is 1°C above normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 13th To 20th March 2023

The winds will be mostly blow from Northerly and from 16th onwards winds will be from Northwest and West. Wind speed of 10-15 km/hour and from 16th March the winds expected to increase to 15 to 25 kms/hour some times during the day.  Scattered clouds during the forecast period.  Chances of scattered showers/rain on some days at different places over Saurashtra, Kutch & Gujarat during the forecast period. More chances in Gujarat Region.

Currently, the normal Maximum Temperature for most places is around 35°C. Maximum Temperature is expected to remain high range 37°C-39°C till tomorrow over most places of Saurashtra, Gujarat & Kutch. Maximum Temperature to be decrease towards the 35°-37°C range depending on clouding and unseasonal rain.

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 13 થી 20 માર્ચ 2023

પવન હાલ ઉત્તર ના છે જે 16 તારીખ થી નોર્થવેસ્ટ અને પશ્ચિમી થશે . પવન હાલ 10/15 કિમિ છે જે 16 તારીખ થી વધશે 15-25 કિમિ /કલાકે થશે. આગાહી સમય માં છુટા છવાયા વાદળો થયા રાખશે અને તારીખ 16 થી અસ્થિરતા વધશે. આગાહી સમય માં છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા છે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત ના અલગ અલગ વિસ્તાર માં અલગ અલગ દિવસે. ગુજરાત બાજુ વધુ શક્યતા.

હાલ નોર્મલ મહત્તમ તાપમાન 35°C આસપાસ ગણાય અને હાલ મહત્તમ નોર્મલ થી 2°C થી 3°C વધુ છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન હાલ 37°C થી 39°C ની રેન્જ માં આવતી કાલ સુધી રહેશે. ત્યાર બાદ ના સમય માં ગરમી માં રાહત રહે તેવી શક્યતા. રેન્જ 35°C થી 37°C જેનો આધાર વાદળ અને માવઠા પર નિર્ભર રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 13th March 2023

Forecast In Sanj Samachar Daily Dated 13th March 2023

 

4.8 43 votes
Article Rating
305 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
21/03/2023 2:18 pm

તારીખ 21 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ અને અપર લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 79°E અને 28°N થી ઉત્તર તરફ છે. ♦ ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના નું UAC હવે હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦એક ટ્રફ ઉપરોક્ત UAC હરિયાણા અને તેના આસપાસના વિસ્તારોથી દક્ષિણ ઉત્તરપ્રદેશ, દક્ષિણ બિહાર અને પશ્ચિમ બંગાળમાં થય ને બાંગ્લાદેશ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.… Read more »

Place/ગામ
Rajkot
Yashvant gondal
Yashvant gondal
22/03/2023 2:29 pm

Gondal ma 30 minit jordar aavyo. atyare chata calu che.

Place/ગામ
Gondal
Pratik
Pratik
22/03/2023 1:58 pm

તારીખ 22 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે જોવામાં આવે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 5.8 કિમી ની વચ્ચે છે.  ♦એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર જોવા મળે છે.  ♦ પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 87°E અને 25°N થી ઉત્તર તરફ છે.  ♦ દક્ષિણ શ્રીલંકાથી ઉત્તરપૂર્વ મધ્યપ્રદેશ સુધીનો અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે તમિલનાડુથી કર્ણાટક, તેલંગાણા અને વિદર્ભ થય… Read more »

Place/ગામ
Rajkot
Gami praful
Gami praful
22/03/2023 1:48 pm

12:30 pm thi madhyam varsad chalu thayo chhe, gajvij pan madhyam chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
J.k.vamja
J.k.vamja
22/03/2023 12:37 pm

સર આજ તો શ્રાવણ મહિના જેવું વાતાવરણ છે

Place/ગામ
Matirala lathi amreli
Haresh ahir
Haresh ahir
22/03/2023 12:06 pm

માવઠાથી કોઈને ફાયદો થાય ન થાય પણ youtube channel વાળા ને જરૂર થશે….રોજે રોજ કૈક નવા thumbnail લગાવી ને view વધારવાનું કામ કરે છે…(માવઠું વધારે ચાલે એવી પ્રાર્થના કરતા હોય તો પણ નવાઈ નઈ)

Place/ગામ
Bhadasi/una
Kishan
Kishan
Reply to  Haresh ahir
22/03/2023 3:11 pm

Ha pan aapni pase ek trust Kari sakay tevu plateform se etle k Ashok bhai ni websiteAne tamam mitro no khub aabhar ke aa mavtha darmiyan potana vistar na Sacha samachar ahi mukya,nahitar Aaj kal masala mate,views vadharva mate bajar ma compilation jevu seHave kudart ne prathna ke jaldi thi vatavaran saru thay ane khedutmitro pharithi kame lagi jaayJay kisaan

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Last edited 1 year ago by Kishan
Haresh ahir
Haresh ahir
Reply to  Kishan
23/03/2023 8:59 am

Ha bhai sachi vat

Place/ગામ
Bhadasi
Anand Raval
Anand Raval
22/03/2023 10:25 am

Good morning sir..sir date 23 na sir..morbi, Tankara totally place rain batave che..ecmwf ma to sir sari sakayata gani sakay..rain ni…ke gfs pan sathe jovu pade.. please answer sir.. thankyou

Place/ગામ
Morbi
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Anand Raval
22/03/2023 1:45 pm

Ecmwf.gfs.imd gfs. બધા નો નિરાંતે અંદાજ કરો પછી અનુભવ કરો અને ક્યુ મોડેલ નજીક રહ્યુ એ માર્કિંગ કરો.

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
Kishan
Kishan
22/03/2023 9:14 am

April થી ઉનાળાની ફૂલ શરૂઆત થઈ રહી છે, તો મારી આપ બધા મિત્રોને વિનંતી છે કે તમારા ઘરની દિવાલ ઉપર ચકલીઓ અને કાબર માટે દાણા પાણીની વ્યવસ્થા જરૂર રાખજો.

#World sparrow day

Place/ગામ
Manavadar dist.junagadh
Bharat savliya
Bharat savliya
21/03/2023 10:28 pm

ન્યુ અપડેટ ક્યારે

Place/ગામ
Jivapar
Nagaji baldaniya
Nagaji baldaniya
21/03/2023 9:37 pm

સર. ત્રણ દિવસ થી ધોધમાર વરસાદ પડે છે. આજ તો અમારે ઘાણો નદી મા ઘોડાપુર આવયુ હવે કેટલાક દિવસ વરસાદ પડ સે?

Place/ગામ
Gam nani kherali. Ta rajula di amreli
Aashutosh J Desai
Aashutosh J Desai
21/03/2023 7:20 pm

સાદર પ્રણામ સર, વીન્ડીમા ECMWF માં ગુરુવારે ૫૦૦ hpa બહોળું સરક્યુલેશન કે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ દેખાય છે તે ગુજરાતને અસર કરશે? અત્યારે રણમાં વચ્છરાજદાદાની જગ્યાએ વરસાદ છે.

Place/ગામ
પાટડી
Kd patel
Kd patel
21/03/2023 6:59 pm

Junagadh taluka na makhiyala game aje 3pm a 10mm varasad

Place/ગામ
Makhiyala junagadh
Bhavesh
Bhavesh
21/03/2023 6:56 pm

Chotila ma gaj vij sathe road bhina thai tetalo varsad avi gayo

Place/ગામ
Chotila
Yashvant gondal
Yashvant gondal
21/03/2023 4:50 pm

Kok kok chata chalu thaya che.

Place/ગામ
Gondal
Paras
Paras
21/03/2023 4:07 pm

Thodak chhata aavya gajvij ne Pavan sathe

Place/ગામ
Jamnagar, vavberaja
PRATIK RAJDEV
PRATIK RAJDEV
21/03/2023 2:55 pm

Morbi ma gajvij sathe chhata chalu thaya chhe

Place/ગામ
RAJKOT
Keshur Ahir
Keshur Ahir
21/03/2023 2:32 pm

J&k sar atyare amre tya jordar gaj vij sathe saro varsad avyo se.

Place/ગામ
Ji Jamnagar ta lalpur vi charantungi
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
20/03/2023 7:07 pm

જોક્સ…90%ગામ માં કુતરીમ મોરલા બોલે.છે એટલે વરસાદ પણ એમ થાય છે કે જાવું જોહે

Place/ગામ
મોટા માચિયાળા
Ashish Khunt
Ashish Khunt
Reply to  બાબરીયા રમેશ એમ
22/03/2023 3:17 am

સાચી વાત છે સાચા મોરને કોઈ જીવવા નથી દેતું એટલે હવે ખોટા મુકવા પડે છે આવનારી પેઢી ને ખુબ મોટું નુકશાન છે .ઘણા બધા પક્ષીઓ લુપ્ત થઇ ગયા. રાસાયણિક દવા ના આડેધડ ઉપયોગથી. ખાસ કરીને ઉંદર અને ભેંસ નામની જીવાતને મારવા માટે ખેતરમાં ઉડાડવામાં આવતું દવા વાળું ભડકુ.

માણસ ને બસ પોતાનો ફાયદો જોઈએ બાકી આખી શ્રુષ્ટિ માંથી બધા ભલે મરી જાય. એટલે હવે આવુજ થવાનું.

બધાને પહોંચી શકે પણ કુદરત ને કોઈ ના પહોંચે. અને કુદરત નો હિસાબ ક્યારેય ખોટો નો હોય 

Place/ગામ
moviya
Anand Raval
Anand Raval
20/03/2023 5:26 pm

Good evening sir..sir tankara and morbi side 23 sudhi ma sakayata nathi aevu model janave che…sir to tamara mujab clear weather rahese.. please answer sir ji

Place/ગામ
Morbi
Dinesh Patel
Dinesh Patel
Reply to  Anand Raval
21/03/2023 4:43 pm

આનંદ ભાઇ આજે 15મિનિટ આવી ગયો ને મોરબીમાં. મોડેલ નહોતા બતાવતા છતાંયે.

Place/ગામ
Dhrol
virendrasinh jadeja
virendrasinh jadeja
20/03/2023 5:18 pm

sir. Ane mitro ramjibhai kuchi . Nileshbhai vadi. Rameshbhai babariya. Pratikbhai. 20.det puri thay navi update plz

Place/ગામ
Vachalighodi (paddhari)
Kalu hirapara lilapuar JASADAN
Kalu hirapara lilapuar JASADAN
Reply to  Ashok Patel
22/03/2023 7:22 am

Kya chhpama

Place/ગામ
લીલાપુર
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  virendrasinh jadeja
20/03/2023 6:21 pm

આજે તયાર થઈ ગઈ હોય કાલે કૃષિપ્રભાત માં આવશે.

Place/ગામ
તા જસદણ ગામ. સાણથલી મોટી
ભાયાભાઇ
ભાયાભાઇ
Reply to  રામજીભાઈ કચ્છી
21/03/2023 9:09 am

તમારી અપડેટમાં સૌરાષ્ટ્ર કચ્છ માટે જોખમ હશે એવું મારૂ અંગત અનુમાન છે

Place/ગામ
આંબલીયા ઘેડ
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  ભાયાભાઇ
21/03/2023 2:22 pm

માવઠા માં વિસ્તાર ફિક્સ ન હોય, મોડેલ બતાવતુ હોય ક્યાય અને વરસાદ બીજા વિસ્તાર માં પડતો હોય છે. એટલે આગાહી માં જનરલ ગુજરાત નુ આપવુ પડે છે.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
Reply to  virendrasinh jadeja
20/03/2023 7:09 pm

ભાઈ હું આગાહી નથી કરતો…..

Place/ગામ
મોટા માચિયાળા
virendrasinh jadeja
virendrasinh jadeja
Reply to  બાબરીયા રમેશ એમ
20/03/2023 9:30 pm

Rameshbhai. tamari comments
ej agahi . Amara mate

Place/ગામ
Vachalighodi (paddhari)
Hem,bhatiya
Hem,bhatiya
20/03/2023 4:02 pm

3 divas thi roj samanya varsad ave che pavan sthe to amuk gamo ma khetro bar pani jai tevo

Place/ગામ
sutariya,khambhaliya,dwarka
Renish makadia
Renish makadia
20/03/2023 3:52 pm

Sir kale vatavarn kevu rahe che jiru kadhvanu che

Place/ગામ
Bhayavadar
Pratik
Pratik
20/03/2023 2:01 pm

તારીખ 20 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 72°E અને 25°N થી ઉત્તર તરફ છે. ♦પૂર્વ રાજસ્થાન અને લાગુ પશ્ચિમ મધ્ય પ્રદેશ પરનું UAC હવે ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦એક ટ્રફ હવે ઉપરોક્ત UAC ઉત્તરપૂર્વ રાજસ્થાનથી સમગ્ર ઉત્તર પ્રદેશ અને બિહારમાં થય ને નાગાલેન્ડ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.… Read more »

Place/ગામ
Rajkot
Pravin khimaniya
Pravin khimaniya
20/03/2023 12:51 pm

Sir આ imd જે ચાર અઠવાડિયાનુ ફોરકાસ્ટ કરે છે તેમાં તો ઐકય અઠવાડિયામાં વરસાદ નથી બતાવતું અને આપડે તો ગુજરાત માં અઠવાડિયા થી દરરોજ કિયાક માવઠું થાય છે

Place/ગામ
Beraja falla
TARUN DETROJA MORBI
TARUN DETROJA MORBI
20/03/2023 12:18 pm

Jignasu ne apil ke d.22&23 nu bolo ple.

Place/ગામ
Lakhadhir nagar
nik raichada
nik raichada
20/03/2023 11:54 am

Porbandar Jilla na Gramya vistaro ma Gayi kale Bapore Pavan ane gajvij sathe varsad pdyo.Aje Porbandar city Ma savar thi Vadadchayu vatavaran

Place/ગામ
Porbandar City
Last edited 1 year ago by nik raichada
Kaushal
Kaushal
19/03/2023 11:05 pm

Gajvij ane kadakao sathe jordar japtu aavi gayu Ashok sir with 2 lightning strikes

Place/ગામ
Amdavad
Tabish Mashhadi
Tabish Mashhadi
19/03/2023 10:25 pm

Atayre 9:30 vage achanak jaivik jode zhaptu…

Place/ગામ
Ahmedabad
Kirit patel
Kirit patel
19/03/2023 9:57 pm

Sir all gujarat ma sauthi vadhu varsad mara gam ma padyo 5 inch aenu su karan and varsad ekalo hot to hot to samjati pan kara 1 kalak sudhi satat padya,,Ane mara gam ma sauthi vadhu nuksan mane gayu …

Place/ગામ
Arvalli
Darsh@Kalol NG
Darsh@Kalol NG
19/03/2023 9:54 pm

Sir,8 p.m a stars dekhata hata..9 vagye west direction ma vijadio chalu thai hati.

Atyare pavan sathe chhata chalu thaya chhe.

Place/ગામ
Kalol,Gandhinagar
K K bera
K K bera
19/03/2023 9:44 pm

9:30pm thi9:40pm jordar zaptu

Place/ગામ
Ahmedabad
Kuldipsinh rajput
Kuldipsinh rajput
19/03/2023 9:17 pm

Jay mataji sir….aaje pan South direction ma dhima dhima vijdi na chamkara chalu thaya 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Umesh patel
Umesh patel
19/03/2023 8:24 pm

Jsk Sar Kara padvanu karan

Place/ગામ
Rajkot ratanpar
Last edited 1 year ago by Umesh patel
Kishan
Kishan
19/03/2023 8:12 pm

આજે માણાવદર વિસ્તારમાં બપોરે ૨ વાગ્યે ભારે પવન સાથે ઝાપટું

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Ramesh hadiya
Ramesh hadiya
19/03/2023 7:47 pm

S, kundla talukana goradka, vijapdi area ma 3pm to 7:45 pm continue varsad jordar gaj vij sathe 4 to 5″ Varsad nadiyoma pur avya

Place/ગામ
Goradka, tal, s, kundla
Mayursinh jadeja
Mayursinh jadeja
19/03/2023 7:06 pm

Summer kyare aavse sir

Place/ગામ
Limbdi, surendranagar
Ramesh hadiya
Ramesh hadiya
19/03/2023 6:09 pm

Sir, savarkundala talukana, goradka, luvara, gadhakda, bhekra, anek gamdama anradhar varsad khetro bhari didha, andaje 2″ Thi vadhare.

Place/ગામ
Goradka, tal, s, kundla
Dipak parmar
Dipak parmar
19/03/2023 3:29 pm

આજે તાલાલાની આજુ બાજુ ના ગામડાઓમા સારો વરસાદ પડી ગયો..

Place/ગામ
સુત્રાપાડા
Pratik
Pratik
19/03/2023 3:15 pm

તારીખ 19 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD પૂર્વ ઈરાન અને લાગુ અફઘાનિસ્તાન પર UAC તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઉપર આવેલું છે.  ♦એક ટ્રફ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 78°E અને 22°N થી ઉત્તર તરફ છે.  ♦ દક્ષિણ રાજસ્થાન અને લાગુ ઉત્તર ગુજરાત પરનું UAC હવે પૂર્વ રાજસ્થાન અને લાગુ પશ્ચિમ મધ્ય પ્રદેશ પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ♦એક ટ્રફ ઉપરોક્ત UAC પૂર્વ રાજસ્થાન અને લાગુ પશ્ચિમ મધ્ય પ્રદેશથી ઉત્તર છત્તીસગઢ, ઝારખંડ અને ગંગાના મેદાની… Read more »

Place/ગામ
Rajkot
Yashvant gondal
Yashvant gondal
19/03/2023 2:53 pm

Gondal ma 2.30pm thi gajvij sathe varsad. Haji chalu che.

Place/ગામ
Gondal
Meriya
Meriya
19/03/2023 2:30 pm

Kale bhuj ma 2 inch jetlo varsad

Place/ગામ
Nakhatrana
Vanraj kesheala
Vanraj kesheala
19/03/2023 1:45 pm

Porbandar na barda vistar maa kara sathe varsad

Place/ગામ
Visavada (porbandar)
Umesh Ribadiya
Umesh Ribadiya
19/03/2023 1:39 pm

My village Jetalvad ta.visavadar ma gajvij sathe hadvo varsad chalu thayo chhe

Place/ગામ
Visavadar
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Ashok Patel
19/03/2023 1:57 pm

Agahi samayma Aaj na divse maximum asar hoy evu lage chhe

Place/ગામ
Visavadar
Ashvin Vora
Ashvin Vora
Reply to  Ashok Patel
19/03/2023 3:22 pm

Aaje amara Gir Gadhada aju baju na vistarma kara sathe varsad padyo.

Place/ગામ
Gir Gadhada
Girish patel
Girish patel
19/03/2023 1:27 pm

Sir Dams storage update karo.

Place/ગામ
Aroda idar
KISHANSINH P Chavada
KISHANSINH P Chavada
19/03/2023 3:30 am

Gai kale saheb . Ambaji -Danta ma khub varsad padyo Nadio aavi gai

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
Tabish Mashhadi
Tabish Mashhadi
18/03/2023 11:06 pm

Ahmedabad ma aje dust storm hatu…

Gajvij jode hadva chanta padya..

Place/ગામ
Ahmedabad
rajsi chavda
rajsi chavda
18/03/2023 10:32 pm

નમસ્કાર સાહેબ આં વરસાદ માં કરા વધુ પડે એનું સુ કારણ???

Place/ગામ
Datrana ta Jamkhambhalia
rajsi chavda
rajsi chavda
Reply to  Ashok Patel
19/03/2023 11:37 am

ખુંબ ખૂબ આભાર

Place/ગામ
Datrana ta Jamkhambhalia
Ramesh jatiya
Ramesh jatiya
18/03/2023 9:45 pm

સર 15 તારીખ થી અલગ અલગ વિસ્તારમાં વરસાદ ચાલુ છે અને હજુ મોડલો માં 22 23 તારીખ સુધી બતાવે છે સર આવડું લાંબુ અને આટલો કરા સાથે વરસાદ અગાઉ ક્યારે થીયો છે

Place/ગામ
બારાડી તા જોડિયા જી જામનગર
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
Reply to  Ramesh jatiya
20/03/2023 8:18 am

આમ તો 3જી માર્ચે થી શરૂઆત થઈ છે વચ્ચે કોઈ દીવસ વીરામ કે ઓછા વીસ્તાર એટલે 20 દીવસ જેવું થય જશે, ખેડૂત ની માઠી

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Kaushal
Kaushal
18/03/2023 9:33 pm

Ashok sir, aaje bapor 2 vagya sudhi kasu j notu ane pchi 5 vagya sudhi ma chitr bdlayu ane jordar gherayu ane jordar pavan fukayo…gajvij sathe chatta pdta che bdhu gandhinagar baju gayu htu. Atyare bhi pavan thndo updyo che jordar

Place/ગામ
Amdavad
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
18/03/2023 8:50 pm

સર
માવઠું
18/3/23
 ઢસા વિસ્તારમાં ગાજવીજ પવન સાથે વરસાદ ( ઢસા જલાલપુર ઢસાગામ પાટણા ભંડારીયા ઘોઘાસમડી લાઠી બાબરા વિસ્તાર ગઢડા આજુબાજુ ના વિસ્તારમાં ભારે માવઠુ)

Place/ગામ
Dhasa j (Botad)
Pola bhai Antroliya
Pola bhai Antroliya
18/03/2023 8:33 pm

Namaste sir, dr 20 pachhi varsad nu jor kevuk rahe chhe?

Place/ગામ
Manekvada (Malbapa nu)