Scattered Showers/Rain Expected 26th April – 4th May Due To Very Unstable Weather Over Saurashtra, Gujarat & Kutch – Update 26th April 2023
વાતાવરણ માં અસ્થિરતા ને હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા 26 એપ્રિલ થી 4 મે – અપડેટ 26 એપ્રિલ 2023
IMD Mid-Day Bulletin dated 26th April 2023:
Current Weather Conditions on 26th April 2023
There is a Western Disturbance as a cyclonic circulation over Pakistan & adjoining Iran between 3.1 km to 7.6 km above mean sea level.
A cyclonic circulation lies over southwest Rajasthan & neighborhood between 1.5 km & 3.1 km above mean sea level.
Gujarat Observations:
The Maximum is near normal to 1°C above normal over most parts of Gujarat State.
Maximum Temperature on 25th April 2023 was as under:
Ahmedabad 40.6°C which is normal
Rajkot 40.6°C which is 1°C above normal
Bhuj 41.2°C which is 2°C above normal
Vadodara 39.8°C which is normal
Amreli 40.8°C which is normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 26th April to 4th May 2023
The winds will be mostly blow from West and Northwest direction during the forecast period, with Wind speed of 10-20 km/hour with much higher wind speeds of 25-35 km/hour in the evening. Some locations will have local unstable weather with variable winds speed of 30-45 km/hour. Scattered clouds with chances of scattered showers/rain on many days with higher coverage from 29th/30th and 2nd/4th May over Saurashtra, Kutch & Gujarat.
Currently, the normal Maximum Temperature for most places is around 40°C to 41°C, which is mostly normal or 1°C above normal. Maximum Temperature is expected to be normal on few days and below normal on most days due to unseasonal rains over most places of Saurashtra, Gujarat & Kutch.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 26 એપ્રિલ થી 4 મે 2023
આગાહી સમય માં પવન પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ના રહેશે અને પવન ની ઝડપ 10/20 કિમિ. તેમજ સાંજ ના સમયે પવન વધુ રહેશે જે 25-35 કિમિ. વધુ અસ્થિરતા વાળા વિસ્તારો માં ફરતો પવન અને ઝડપ 30-45 કિમિ થઇ શકે. છુટા છવાયા વાદળો અને વાતાવરણ માં અસ્થિરતા 29/30 તેમજ 2/4 મે ના વધુ હશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત ના છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/વરસાદ ની શક્યતા છે. તારીખ 29/30 તેમજ 2/4 મે ના માવઠાનો વિસ્તાર વધુ રહેશે.
હાલ નોર્મલ મહત્તમ તાપમાન 40°C થી 41°C આસપાસ ગણાય. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ અને વધુ દિવસો નોર્મલ થી નીચું રહેશે માવઠા ને હિસાબે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 26th April 2023
Forecast In Sanj Samachar Daily Dated 26th April 2023
Gam bara pani. Haju chalu
તારીખ 3-5-2023. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ♦️વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 7.6 કિમીની વચ્ચે ટ્રફ તરીકે છે અને તેની ધરી લગભગ સમુદ્ર સપાટી થી 5.8 કિમી ઉપર 72°E. અને 25°N. ની ઉતરે છે. ♦️હરિયાણા અને પડોશ પરનું સાઈક્લોનીક સર્ક્યુલેશન હવે ઉત્તરપૂર્વ રાજસ્થાન અને પડોશ પર છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦️એક ટ્રફ ઉપરોક્ત સાઈક્લોનીક સર્ક્યુલેશન થી ઉતર પ્રદેશ માં થયને પશ્ચિમ બિહાર સુધી સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦️દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશથી દક્ષિણ તમિલનાડુ સુધીનો અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ યથાવત છે,અને હવે સરેરાશ સમુદ્ર… Read more »
સાદર પ્રણામ સર, ગઇકાલે અમારા કચ્છના નાના રણના કાંઠા વિસ્તારમાં સારો વરસાદ પડ્યો તેના કારણે રણના રસ્તા બંધ થઈ ગયા મીઠા ઉદ્યોગનુ કામ ઠપ્પ થઈ ગયેલ છે.આપના મત મુજબ વાતાવરણ ક્યારે ચોખ્ખું થશે જેથી અમે અમારું કામ કરી શકીએ? આ વર્ષે વરસાદના કારણે ઘણું નુકસાન છે?
7 May thi
Thankyou
Sir..windy jevi wind chart jova mate biji koi apo she free chale tevi?
Mafat thandak !
https://www.ventusky.com/
Haha
Ahmedabad ma hadvu zhaptu
આજે વિસાવદર ના ગ્રામ્ય વિસ્તારોમાં ૧ ઈંચથી ૫/૬ ઈંચ સુધી વરસાદ
ઘણી નદીઓ માં પુર છે
Yes,Visavadar city karta gramy vistar ma heavy rain chhe.
Hayd khed ma bambat pani kadhi nakhya.
Rainfall data updet karjo sir
8 pm sudhi nu thayu update
આજે 5 વાગ્યે 20 મીનીટ સુધી મધ્યમ વરસાદ બે ઈંચ જમીન પલળી ગય, અંદાજે 20મીમી જેટલો હશે.
જૂનાગઢ જિલ્લા માં ઘેડ પંથક માં ધોધમાર નુકસાન કારક વરસાદ 4 30 થી 6 30
આજે અમારે ચારથી સાડા ચાર વાગ્યે સીમમાં પાટણવાવથી માણાવદર રોડ બાજુ ૨ ઈંચ જેવો તોફાની વરસાદ પડી ગયો.
માણાવદર ગ્રામ્ય વિસ્તારોમાં ૪:૩૦ થી ૫:૩૦ સુધી સારો વરસાદ.
Visavadar ma ધોધમાર વરસાદ. Nadiyu ma pur avshe
Gondal ma tofani pavan sathe dhodhamar varsad.
Jay mataji sir…aaje pan last 30 minutes thi gajvij sathe varsad chalu 6e….
Manavadar ma 20 minutes thi varsad chalu.
સરપદડ મા બહુ સારુ વરસાદી ઝાપટુ
kheduto ane mitro chinta na Karo,6th May sudhi mavtha ni asar rese pachi 7th May thi vatavaran chokkhu Thai jase ane gharmi vadhva lagse ane avta week ma to ghani jagyaye 42 thi 43 degree sudhi gharmi vadhse evu dekhai rahyu che weather forecast model jota.
માણાવદર થી મેંદરડા ની વચ્ચે વંથલી ની આજુ બાજુ ના ગામડામા વરસાદ ચાલુ.
Namskar Sir Ambaji-Danta Chomasa jevo mohal khub varsad padyo…
Saheb IMD ae Moonsoon Onset -Map kem declare nathi haji?
!!!!
ચોમાસુ બેસે ત્યારે
Bhai chomasa pahela declare thai
તારીખ 2-5-2023. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ♦️ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હરિયાણા અને પડોશમાં સાઈક્લોનીક સર્ક્યુલેશન તરીકે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે. ♦️ અન્ય એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ દક્ષિણ પાકિસ્તાન અને લાગુ ભાગો પર સાઈક્લોનીક સર્ક્યુલેશન હવે ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી આશરે 5.8 કિમી પર 68°E. અને 22°N ની ઉત્તરે છે. ♦️પશ્ચિમ વિદર્ભથી દક્ષિણ આંતરીક કર્ણાટક સુધીનો અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે દક્ષિણપશ્ચિમ મધ્ય પ્રદેશથી સમગ્ર મરાઠવાડા અને દક્ષિણ આંતરીક કર્ણાટક માં થયને દક્ષિણ તમિલનાડુ સુધી સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર છે. ♦️ એક સાઈક્લોનીક સર્ક્યુલેશન દક્ષિણ છત્તીસગઢ અને… Read more »
Sir Aa pahela kyarey aavi rite unala ma satat mavtha thayel ?
Aatla mavatha nathi joyel 2002 thi atyar sudhi ma.
2002 pehla ?
સર
જો બને તો
સર
બંગાલ ની ખાડી મા જે સાઇક્લોન 10 -5 આસપાસ બનશે
તેનુ નામ શુ હશે ?
https://en.wikipedia.org/wiki/Tropical_cyclone_naming#North_Indian_Ocean_(45%C2%B0E_%E2%80%93_100%C2%B0E)
The next storm in the Indian Seas, as and when it forms, will be named ‘ Mocha’ to be pronounced as ‘ Mokha”
Moicha
Rajkot ma to aaje japta chalu j hata
01/05/23
આજનો વરસાદ
ઢસા વિસ્તારમાં ગાજવીજ સાથે છાંટા છુટી થી ઝાપટાં ગામ બારા પાણી અમુક વિસ્તારોમાં ખેતર બારા પાણી કાઢી નાખ્યાં જેમા બોટાદ થી રાજપરા હામાપર ટાટમ ગોરડકા ગઢડા મા ભારે વરસાદ ખેતરોમાં પાણી ભરાઇ ગયા રણીયાળા ગુંદાળા માલપરા ધોધાસમડી ગામ બારા પાણી કાઢી નાખ્યાં પાટણા ઢસાગામ ઢસા જં જલાલપુર મા નેવા ટીપા ધારૂ ગઢડા આજુબાજુ ના વિસ્તારમાં ભારે વરસાદ પડયો હજુ 9.05 pm ઢસા જં ટપક ટપક ચાલુ છે
Sir amari vadiae 15 minit nu japtu aavi gayu.
શ્રાવણ માસ જેવૂ વાતવરણ થઈ ગયુ છે. વાદળો આવે છે ને છાંટા નાખતા જાય છે.
આજે અમરેલી જિલ્લાનો લીલીયા ગામમાં 20 m.m વરસાદ પડ્યો.
જય માતાજી
અશોકભાઈ ,
વિંડી ના મોડેલ જોતા એવું લાગે છે કે તારીખ ૮ પછી બંગાળ ની ખાડી માં સિસ્ટમ બનશે , જોઈ એ આગળ સુ થાય છે .
તારીખ 2-5-2023. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ♦️ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સાઈક્લોનિક સર્ક્યુલેશન તરીકે મધ્ય પાકિસ્તાન અને પડોશમાં આવેલું હતું જે હવે હરિયાણા અને લાગુ ભાગો પર સરેરાશ સમુદ્ર સપાટી થી 3.1 કિમી અને 7.6 કિમી પર છે. ♦️ અન્ય એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સાઈક્લોનિક સર્ક્યુલેશન તરીકે દક્ષિણ પાકિસ્તાન અને પડોશમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે. ♦️દક્ષિણ પાકિસ્તાન અને લાગુ પશ્ચિમ રાજસ્થાન પરનું ઈન્ડ્યુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન હવે ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને પડોશમાં આવેલું છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦️ અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે પશ્ચિમ વિદર્ભથી સમગ્ર મરાઠવાડા અને ઉત્તર… Read more »
Good afternoon sir..sir kyu model mavatha ma true kahi sakay tamara matt mujab…?.. please answer sir and sir je date 9 na bangal ma system batave che te …may months ma… Gujarat sudhi te system aavi sake.. please answer sir.. thankyou
IMD GFS
COLA ma 2 week nu jovo
Jsk sir, WOL CFS ne thodu oil Pani karo pl. Ghana divso thi khulti nathi.
Check karish
9 vali sistem mate kahevu vahelu chhe pan bija model jota te sistem bangladesh baju gati karse evi shakyata chhe
Porbandar City Ma bapore 12 vage Fari aje 15 min. nu Bhare mavthu Baad haal full tadko nikdo.
અત્યારે મોડેલ જોતા આવનાર દિવસો માં અને અત્યારે હાલ પડી રહેલા વરસાદ જોતા આખા ભારત દેશ માં ચોમાસુ બેસી ગયું હોય એવું ઘાટ સર્જાયો છે
Bhayavadar ma aje ami chatana
Jsk. Aaje vatavaran pakdatu aave che pachu.
Sir saurastra ma d,6 sudhi mavtha ni sakyata ganai k nahi??
Gani shakay
Ahe jalyanpur taluka na ghana gamo ma vavni layak varsad che
Kalyanpur
Sir date 4 thi 6 arvalli baju varsad ni Vadhu shkyta ganvi?pls ans aapjo
IMD GFS jovo
Sanje 5:30 saru evu japtu ane 8:30 a hdvu japtu aavyu
સાહેબ.. એક ભાઇ એ Gujarati duniya નામની યુટ્યુબ ચેનલ પર તમારો ફોટો રાખીને આખા ચોમાસા ના વરસાદ ની આગાહી આપી છે આજે
Ahmedabad ma satat bija divase mavthu…
2 zhapta varsya sanje…
Jariya dist.rajkot 2 thi 5 khetar bar Pani kadhi nakhya. 6 vagya thi bijo round chalu thayo chhe. Vavni thay gay
આજે અમારે ચારથી પાંચના ગાળામાં અંદાજે 1.5 ઇંચ વરસાદ પવનની સ્પીડ પણ બહુ સારી હતી બહુ નુકસાની છે કેરીમાં
Jay mataji sir….aaje fari gajvij sathe madhyam varsad chalu thyo 6e…
Namaste sir
Sir aapna grupma thi ek juni ne bahu j janiti coment gayab thay gai 6….. ramesh babariya mota machyada, urfe don….. ramesh bhai ni tadapdi bhassha hati pan enu whether ange nu taran bau sachot hatu…Pan bhai km gayab thay giya kay samjatu nathi.
Rajkot ma jordar gajvij sathe dhodhmar chalu
15 minit thi bhare Pavan sathe varsad chalu thayo chhe hal chalu chhe.
તારીખ 30 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે મધ્ય પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે જોવામાં આવે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 9.3 કિમીની વચ્ચે વિસ્તરે છે. એક ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પાકિસ્તાન અને લાગુ પશ્ચિમ રાજસ્થાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. એક UAC દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. એક UAC દક્ષિણ છત્તીસગઢ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે… Read more »
Sir setelite jota to aem lage che k have varsad nu kam kaj puru thyu…
Sir na kehava pramane vadad Banta var no lage