Windy Weather Over Saurashtra Kutch & Gujarat Next Few Days – Unstable Weather Expected For Gujarat Region 25th/31st May 2023

Windy Weather Over Saurashtra Kutch & Gujarat Next Few Days – Unstable Weather Expected For Gujarat Region 25th/31st May 2023

સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માં થોડા દિવસ વધુ પવન ની શક્યતા – ગુજરાત રિજિયન માટે અસ્થિર વાતાવરણ 25-31 મે 2023

Southwest Monsoon has set in over Nicobar but is marking time there for last 6 days. Onset over Kerala could be delayed.

19 મે ના રોજ નિકોબાર માં બેઠેલું ચોમાસુ 6 દિવસ થયા આગળ નથી ચાલ્યું એટલે કેરળ માં ચોમાસુ મોડું પહોંચવાની શક્યતા.

IMD Mid-Day Bulletin few pages dated 25th May 2023:

IMD_250523

Current Weather Conditions on 25th May 2023

Gujarat Observations:

The Maximum is near normal to 1°C above normal over most parts of Gujarat State.

Maximum Temperature on 24th May 2023 was as under:

Ahmedabad 43.2°C which is 1°C above normal

Rajkot  41.8°C which is 1°C above normal

Bhuj 38.9°C which is normal

Vadodara 41.0°C which is 1°C above normal

Amreli 41.4°C which is 1°C above normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 25th To 31st May 2023

The winds will be mostly blow from Westerly direction during the forecast period, with Wind speed of 20-30 km/hour. Kutch, Saurashtra & North Gujarat will have wind speed of 30-40 km/hour during afternoon and evening time especially till 28th May.  Due to high winds from Arabian Sea and atmospheric instability, scattered showers expected mainly over Gujarat Region on some days of forecast period. Stray showers expected for Coastal Saurashtra on a day or two.

Currently, the normal Maximum Temperature for most places is around 41°C. Maximum Temperature is expected to be below normal till 27th May, then near normal on 28th/29th and above normal on 30th/31st May over most places of Saurashtra, Gujarat & Kutch. Maximum Temperature expected to cross 42C over some places on 30th/31st May.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 25 થી 31 મે 2023

પવનો મુખ્યત્વે પશ્ચિમી ફૂંકાશે અને પવન ની સ્પીડ 20 થી 30 કિમિ/કલાક ની શક્યતા છે. કચ્છ સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત માં 28 તારીખ સુધી પવન ની ઝડપ વધુ રહેશે જે 30 થી 40 કિમિ /કલાક ની બપોરે તેમજ સાંજે. અરબીયન સમુદ્ર ના ફૂલ સ્પીડ પવનો તેમજ ઉપલા લેવલ ની અસ્થિરતા ને હિસાબે ગુજરાત રિજિયન માં અમુક દિવસ છાંટા છૂટી ની શક્યતા. કોસ્ટલ સૌરાષ્ટ્ર માં એક બે દિવસ એકલ દોકલ વિસ્તાર માં છાંટા છૂટી ની શક્યતા.

હાલ નોર્મલ મહત્તમ તાપમાન 41°C ગણાય. આગાહી સમય માં મહત્તમ તાપમાન તારીખ 27 મે સુધી નોર્મલ થી નીચું રહેશે. તારીખ 28/29 મે ના તાપમાન નોર્મલ નજીક ની શક્યતા તેમજ તારીખ 30/31 મે ના તાપમાન નોર્મલ થી ઉંચુ જે અમુક વિસ્તાર માં 42°C પાર કરવાની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 25th May 2023

Forecast In Sanj Samachar Daily Dated 25th May 2023

 

4.4 31 votes
Article Rating
318 Add your comment here
Inline Feedbacks
View all comments
meghrajsinh
meghrajsinh
03/06/2023 11:45 am

sir vavajodu ave ke no aave pan varsad to aavse ne ?

Place/ગામ
dhrol
Paresh ahir
Paresh ahir
03/06/2023 11:31 am

સર gfs નાં તાજી અપડેટ્સ માં ફરી રસ્તો બદલી નાખ્યો.

Place/ગામ
અલીયાબાડા જામનગર
piyushmakadiya
piyushmakadiya
03/06/2023 10:00 am

Sar namskar pchim savarstr ma varsad ni pachas taka sakyata ganavi

Place/ગામ
Bhayavadar
Baraiya bharat
Baraiya bharat
03/06/2023 9:02 am

ગય કાલે ભાવનગર માં વરસાદ પડયો એમના mm નાં આંકડાં છે?

Place/ગામ
Malpara,mahuva, Bhavnagar
Kanaiya sojitra
Kanaiya sojitra
03/06/2023 8:21 am

Windy ecmwf અને gfs હવે એક લીટી મે આવ્યા હવે ગુજરાત ને થોડુંક ટેંશન વાળું કેવાય…
સર હવે ગુજરાત બાજુ 70% ચાન્સ કેવાય હિટ થવાના.?

Place/ગામ
સુરત
Ketan patel
Ketan patel
Reply to  Kanaiya sojitra
03/06/2023 11:09 am

તમારે સુરત..અમારે બારડોલી.

Place/ગામ
Bardoli
Umesh Ribadiya
Umesh Ribadiya
03/06/2023 8:20 am

Haal na prediction pramane Soda Lemon kariye toe etlu kahi shakay ke system indian coast ni najik rahine agad chalshe.

Place/ગામ
Visavadar
Karu bhai odedara
Karu bhai odedara
03/06/2023 7:12 am

Evu lage k ghumra khai khai ne chhele saurashtra upar j avse lagbhag !

Place/ગામ
Kutiyana
Kaushal
02/06/2023 9:58 pm

Ashok Sir, Mdhya aakash thi Uttar Uttar Purv ma prasrelo varsad….varsad ahiya to nthi pn jordar lisotao sathe gajvijo chalu che kalak thi….garmi bafaro jordar che

Place/ગામ
Amdavad
Tabish Mashhadi
Tabish Mashhadi
Reply to  Kaushal
02/06/2023 11:11 pm

Gajvij zordar hati…
Gandhinagar sudhi ayi ne atki gyu…

Place/ગામ
Ahmedabad
Kaushal
Reply to  Tabish Mashhadi
03/06/2023 10:29 am

Yes vijdio jovani bv mja pdi bro 🙂
Yes Gandhinagar Kalol baju mainly ryo 🙂

Place/ગામ
Amdavad
Umesh Ribadiya
Umesh Ribadiya
02/06/2023 9:51 pm

Jo next cyclone arabi samudr ma bane toe tenu name Biparjoy hashe.Suggest by Bangladesh

Place/ગામ
Visavadar
Last edited 1 year ago by Umesh Ribadiya
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Ashok Patel
02/06/2023 10:15 pm

Toe BOB na cyclone nu name biparjoy next gharna j Fai Ba ae aapelu name Tej

Place/ગામ
Visavadar
Darsh@Kalol NG
Darsh@Kalol NG
02/06/2023 9:46 pm

Sir,gajvij sathe 2 mm varsad thyo.

Place/ગામ
Kalol,Gandhinagar
Bharat laheri
Bharat laheri
02/06/2023 9:23 pm

Sirji,

આ વર્ષે આપનીી આગાહીમાં આગોતરું એંધાણ આપવાનું રાખજો

Place/ગામ
અમરેલી
મયુર
મયુર
Reply to  Bharat laheri
02/06/2023 11:56 pm

નય મેળ ખાય!!

Place/ગામ
છાપરા
Jogal Deva
Jogal Deva
02/06/2023 8:46 pm

Jsk સર….. કોઈ પણ વાવાજોડું બને તે પેલા જે લૉ બને તે કાંઠા થી કેટલું નજીક હોય તો કાંઠા બાજુ આવવાની શક્યતા વધુ રહે?

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Kuldipsinh rajput
Kuldipsinh rajput
02/06/2023 8:21 pm

Jay mataji sir….aaje amarathi South pachim ma gajvi chalu Thai 6e.. gaikale pan 10 minit hadvo varsad aavyo hto ..aavanara 4-5 divas amare varsadi atmosphere rhi ske 6e ??? Models jota 4-5-6 date ma shakyta lage 6e ?? Amare bajri Ane jar vadhvi hti to ??

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Ahir
Ahir
02/06/2023 8:17 pm

Name su che arbi ma je cyclone banva nu che tenu

Place/ગામ
Movan
Alpesh makwana
Alpesh makwana
02/06/2023 8:12 pm

અત્યારે જે વરસાદ થાય તેને પ્રિ મોન્સૂન એક્ટિવિટી ગણી શકાય

Place/ગામ
Khambhat
Mayur pipaliya
Mayur pipaliya
02/06/2023 8:09 pm

Sir. વાવાઝોડા ની શક્યતા કેટલા ટકા ગણવી સોવરાષ્ટ માટે

Place/ગામ
જેતપુર
Piyush bodar
Piyush bodar
02/06/2023 7:57 pm

સર વાવાઝોડું બને ને પછી વાવાઝોડું પૂરું થયા બાદ પાછા ચોમાસુ પવનો સેટ થતાં કેટલો સમય લાગે

Place/ગામ
ખાખી જાળિયા
Bhagvan Gajera
Bhagvan Gajera
02/06/2023 7:22 pm

Sir arbi vadi sistam ma haju ferfar thase ne ??

Place/ગામ
Keshod
Bhagvan Gajera
Bhagvan Gajera
Reply to  Ashok Patel
02/06/2023 8:48 pm

Thanks you sir

Place/ગામ
Keshod
Dinesh Patel
Dinesh Patel
Reply to  Ashok Patel
03/06/2023 8:30 am

TV માં વાવાઝોડા નાં જન્મ પહેલાં જ એન્કરો ની અવાજ ની તીવ્રતા વધી ગઈ છે, વાવાઝોડા ને ગુજરાત ઉપર થી પસાર કરવા માટે લંગર ય નાખી દીધા છે. ટુંક માં અધૂરાં ઘડા પાણી વગર તરસ્યા મારશે એવો ઘાટ ઘડે છે, બિચારા એન્ક્રરો.

Place/ગામ
Dhrol
Ashish busa
Ashish busa
02/06/2023 6:33 pm

ગુજરાતી ચેનલો વાળાએ હવે રાંધવા લીધા વાવાઝોડું ગુજરાતમાં નહીં આવતું હોય તો પણ તે નાડા બાંધી ખેંચી લાવશે એવું લાગે છે

Place/ગામ
રાજકોટ
Hardik
02/06/2023 6:31 pm

Bhavnagar city ma kadaka bhadaka Ane Pavan sathe Saro Evo varsad Ave che atyare

Place/ગામ
Bhavnagar
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
02/06/2023 1:51 pm

તારીખ::2 જુન 2023. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ♦️દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ અરબી સમુદ્ર અને માલદીવ વિસ્તાર, લક્ષદ્વીપ વિસ્તારના કેટલાક ભાગો, સમગ્ર કોમોરિન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડી અને મધ્યપૂર્વ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે. ♦️દક્ષિણપશ્ચિમ ચોમાસાની રેખા હવે 10°N/65°E, 9°N/70°E, મીનીકોય, 7°N/81°E, 11°N/87°E, 14°N/90°E, 17°N/93°E અને 19°N/95°E માંથી પસાર થાય છે. ♦️ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ uac તરીકે હવે જમ્મુ અને પડોશમાં સરેરાશ સમુદ્ર સપાટી થી 3.1 કિમી અને 9.6 કિમી પર છે. ♦️પંજાબ અને પડોશમાં ઈન્ડ્યુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે અને હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦️દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પડોશ… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Raviraj Bhai khachar
Raviraj Bhai khachar
02/06/2023 1:01 pm

સર આ જે અરબ મા લો થસે એનો ફાયદો જો ગુજરાત ને મળે તો વાંધો નય પણ જો ગુજરાત બાજુ નય આવે તો વાવણી લાયક વરસાદ આવવો હમણા બોવ મુશ્કેલ થસે આવે તોજ સારુ નુક્શાન તો ખમી લેશું પણ વરસાદ થવો મહત્વ નો સે

Place/ગામ
At. Nilvada ta.babra. dist Amreli
Er. Shivam
Er. Shivam
02/06/2023 12:07 pm

IMD ni website upar “Tropical weather outlook” bulletin gayab chhe. Kadach IMD munjhvan ma chhe Arabian sea na cyclone ne lai ne.

Place/ગામ
Kachchh
Er. Shivam
Er. Shivam
Reply to  Ashok Patel
02/06/2023 6:04 pm

Last evening thi No bulletin batavtu hatu.

Place/ગામ
Mundra
Krutarth Mehta
Krutarth Mehta
02/06/2023 12:03 pm

Sir evu bani sake ke aa cyclone no track atyare jota to Gujarat taraf dekhay che to aa cyclone chomasa ne agal vadhva mate madad Kari sake? Thodo prakash padjo ne pls.

Place/ગામ
Vadodara
Mustafa vora
Mustafa vora
02/06/2023 11:41 am

Ecmwf and gfs bnne model na track alag btavej sir

Place/ગામ
Bharuch
Arun Nimbel
Arun Nimbel
02/06/2023 10:25 am
Karu bhai odedara
Karu bhai odedara
02/06/2023 7:06 am

IMD low ne lai nw bov munjavan ma chhe haju k nai sir !!!

Place/ગામ
Kutiyana
Mukesh bala
Mukesh bala
01/06/2023 9:58 pm

Ram ram

Place/ગામ
Fatepur
Alpesh pidhadiya
Alpesh pidhadiya
01/06/2023 9:19 pm

Sir model ma kem aa varshe vadhu ferfar jova malese….?

Place/ગામ
Nadala Babra Amreli
Piyushkumar Hirabhai Patel
Piyushkumar Hirabhai Patel
01/06/2023 8:51 pm

હવે કંઈ નવી અપડેટ કયારે થસે સર.

Place/ગામ
રણોદરા,ઈડર
Drashak Soni
Drashak Soni
01/06/2023 7:56 pm

Saheb aa windy ma ECMWF ni navi update toh bhare kari ek vavazoda no track gujrat na constal ne hit kare che vahe vahe biju pan puchhdu lai aave che

?Su aavu thai sake che ?

Last 5 yrs thi sir tamo ne follow karu chu bt aa vu pela kyarey banyu che

Place/ગામ
Ahemdabad
જાડેજા રામ
જાડેજા રામ
01/06/2023 5:42 pm

સર બંગાળાની ખાડીમાં જે સિસ્ટમ બને તેનો ટ્રેક પેલાથી ફાઈનલ થઈ જાય છે પણ અરબ સાગરમાં જે સિસ્ટમ બને છે તેનો ટ્રેક પેલાથી કેમ ફાઈનલ થાતો નથી ?

Place/ગામ
કડછ , પોરબંદર
Anand Raval
Anand Raval
01/06/2023 4:22 pm

Good afternoon sir..sir aatyrani update ma gfs ma..je system banavani che tema Gujarat ma bhukka kadhi nakhe tevu dekhade che..but haji ferfar thay tevu kahi sakay sir.. and second finally low thay pacchi j track ni khabar pade ..sir.. and sir je arabi ma system thavani che tema two low pressure bhega thai ne Gujarat baju aave tevu dekhay che..to te sir possible che..tamara mujab .. please send answer sir..

Place/ગામ
Morbi
Pratik
Pratik
01/06/2023 1:54 pm

તારીખ 1 જુન 2023▪️આજે 1 જુન 2023 ના રોજ નૈઋત્ય નુ ચોમાસુ દક્ષિણ અરબી સમુદ્ર માલદીવ્સ અને કોમોરિન વિસ્તાર ના કેટલાક ભાગો તેમજ દક્ષિણ બંગાળની ખાડી અને મધ્યપૂર્વ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે. ▪️ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 7°N/65°E, 6.5°N/70°E, 6°N/75°E, 6°N/81°E, 8°N/85°E, 10°N/88°E, 14°N/92°E & 19°N/95°E. માંથી પસાર થાય છે. ▪️ નૈઋત્ય નુ ચોમાસું આગામી 48 કલાક દરમિયાન દક્ષિણ અરબી સમુદ્ર, માલદીવ અને કોમોરિન વિસ્તાર, તેમજ દક્ષિણ બંગાળની ખાડી, મધ્યપૂર્વ બંગાળની ખાડી અને ઉત્તરપૂર્વીય બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગોમાં આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે. ▪️એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર… Read more »

Place/ગામ
Rajkot
Kalpesh
Kalpesh
01/06/2023 1:45 pm

Navi apdet aaje

Place/ગામ
Paneli
Kd patel
Kd patel
01/06/2023 1:34 pm

Ecmwf 8&9 june arabi ma aksathe 2 vavajoda batave se and amathi ak 10june surastra ne dhamarole chhe.

Place/ગામ
Makhiyala
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
01/06/2023 12:29 pm

સર જય શ્રીકૃષ્ણ મિત્રો બીજા વીક નુ કોલા મા કલર પૂરાવા નુ સરુવાત થઇ ગય છે….

Place/ગામ
જામજોધપુર
Krutarth Mehta
Krutarth Mehta
01/06/2023 11:15 am

Kerala ma aajthi chomasu besadi dese IMD ane Gujarat ma 15th June thi chomasa nu aagman thase evu avi gayu news ma.

Place/ગામ
Vadodara
Umesh Ribadiya
Umesh Ribadiya
01/06/2023 5:57 am

System track ni vaat toe ek baju rahi,kya location par banshe eno j haji netho nathi.chhatay media ma faka fojdari chalu thai gai chhe.

Place/ગામ
Visavadar
K d mori
K d mori
31/05/2023 7:03 pm

Sir.5 જૂનથી બને બાજુ સિસ્ટમ બનતી હોય તેવું 5લાગે છે

Place/ગામ
Sihor
Screenshot_2023-05-31-14-27-14-32_e3a54d51cf5d64b91351a7df7b914f4d.jpg
Yashvant gondal
Yashvant gondal
31/05/2023 4:57 pm

ગોંડલ મા ગાજવીજ સાથે વરસાદ.

Place/ગામ
Gondal
Retd Dhiren patel
Retd Dhiren patel
31/05/2023 4:42 pm

Jsk sir, Forcast mujab aakra tap no aanand anubhavai che.

Place/ગામ
Bhayavadar
Ajaybhai
Ajaybhai
31/05/2023 2:57 pm

સર આવનારી સીસ્ટમ થી સૌરાષ્ટ્ર ને વરસાદ નો લાભ મળી શકે ???

Place/ગામ
Junagadh
Ashish busa
Ashish busa
31/05/2023 2:44 pm

સર સાયક્લોનિક સર્ક્યુલેશન ફોર્મેશન 5 તારીખથી જેટલું વહેલું કે પાંચ તારીખે ફોર્મેશન થાય તો તેનો ટ્રેક ગુજરાત બાજુ સંભાવના વધારે છે જો હું પાંચ તારીખ પછી જેટલું મોડું ફોર્મેશન થશે એટલો ટ્રેક ગુજરાતી દૂર રહેવાની સંભાવના છે આ વાત કેટલી સાચી કહી શકાય

Place/ગામ
રાજકોટ
Pratik
Pratik
31/05/2023 2:06 pm

તારીખ 31 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ નૈઋત્ય ના ચોમાસાની રેખા 5°N/80°E, 6.5°N/83°E, 10°N/88°E, 14°N/92°E અને 17°N/95°E માંથી પસાર થાય છે.  ▪️ આગામી 2-3 દિવસ દરમિયાન માલદીવ અને કોમોરિન વિસ્તારના કેટલાક ભાગો, દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો, દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના બાકીના ભાગો, મધ્ય બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો અને ઉત્તરપૂર્વ બંગાળ ની ખાડીના કેટલાક ભાગોમાં નૈઋત્ય નુ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે.   ▪️એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 9.6 કિમીની વચ્ચે છે.  ▪️ ઉત્તર પાકિસ્તાન અને લાગુ પંજાબ પર… Read more »

Place/ગામ
Rajkot
Sanjay
Sanjay
Reply to  Pratik
02/06/2023 11:08 am

Sir તમારા મત મુજબ આ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં વરસાદની કેટલી શક્યતા ગણી શકાય?? અને વાવાઝોડું હિટ થવા ચાન્સ જણાય છે કે નહિ??

Place/ગામ
Porbandar
P.j. Patel
P.j. Patel
31/05/2023 1:11 pm

Sir. Pranam.chin. Ma. Cchela. 10. Divas. Thi. Bhare. Varsad. Hato .

Place/ગામ
Gondal
Kaushal
31/05/2023 2:34 am

May month ma starting ma AccuWeather joyutu tyare a forecast htu k vavajodu bnse arab ma ane saurashtra gujarat pr thi pasar thse dates exactly yaad nthi pn 15 thi 20 june aaju baju htu kdach. Tyar pchi jem divso vitta gaya am ene a forecast htavi didhu. Hu to Amdavad ane Rajkot nu forecast jototo ema bey ma 70 thi 100 km aaspas ni jadap hti…..hju to jo k ghna divso che pn vavajodu mti ne well mark low pressure k depression ni rite varsad saurashtra gujarat k mumbai baju aavi jay to bhi monsoon ma aapde ghno faydo… Read more »

Place/ગામ
Amdavad
Kd patel
Kd patel
31/05/2023 1:16 am

Ae arab mathi vavajodu ave k na ave te final nathi pan surastra ma 11 thi 17 june ma vavani la yak varasad avase aa final se

Kd patel ni agahi se

Place/ગામ
Makhiyala
Jadeja Harvijay sinh
Jadeja Harvijay sinh
Reply to  Kd patel
31/05/2023 10:13 am

Final chhe. ?

Place/ગામ
Dhrol
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
Reply to  Kd patel
31/05/2023 10:40 am

Verygood

Place/ગામ
Jamnagar
Umesh Ribadiya
Umesh Ribadiya
30/05/2023 11:24 pm

Pacific ma parallel systems ghani var joi chhe.pan aajni gfs update ma arb ma parallel systems!!

Mey paheli var aavu joyu.shu arb ke bob ma pan pahela avu thyu chhe or thai pan shake?

Place/ગામ
Visavadar
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Ashok Patel
31/05/2023 12:53 pm

Evu gfs ni gaikal sanjni update ma 8 June mate batavatu hatu.but ajni update ma nathi.aje nathi batavatu eno koi prashn nathi.
Mare fakt etlu j janvu chhe ke arb ma pan parallel systems bani shake?

Place/ગામ
Visavadar
Ashok bhalala
Ashok bhalala
Reply to  Umesh Ribadiya
01/06/2023 1:58 pm

Gya vrsh na chomasa na and ma pn lagbhag 2 vavajoda hta.

Place/ગામ
Shantinagar
parva
parva
Reply to  Umesh Ribadiya
31/05/2023 1:37 pm

2019 ma December ma ek saathe Arabian sea ma 2 systems jova madeli.
Ek baju (Somalia side) Cyclone Pawan ane biji baju (India side) ek Deep depression hatu.

Place/ગામ
RAJKOT
Kandoriya bhimashi
Kandoriya bhimashi
30/05/2023 9:10 pm

Sir arab ma વાવાઝોડા nu kye chhe to aapane asar karta chhe ke?please reply if possible

Place/ગામ
Chauta kutiyana
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
Reply to  Ashok Patel
31/05/2023 7:23 pm

Ok thanks sir

Place/ગામ
Jamnagar