Very Severe Cyclonic Storm “Biparjoy” over East Central Arabian Sea On 8th June 2023 – Expected Track Northerly Direction Next Two/Three Days

Update 8th June 02.30 pm. IST

Very Severe Cyclonic Storm “Biparjoy” over East Central Arabian Sea On 8th June 2023 – Expected Track Northerly Direction Next Two/Three Days
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર અતિ તીવ્ર વાવાઝોડું બિપરજોય 8th જૂન 2023 – બે ત્રણ દિવસ મુખ્યત્વે ઉત્તર બાજુ ગતિ કરશે 

JTWC Warning Number 9 Dated 8th June 2023 @0900 UTC
Based on 0600 UTC ( 11.30am. IST)

1 knot= 1.85 km./hour

Sub: Very Severe Cyclonic Storm “Biparjoy” over East Central Arabian Sea

The very severe cyclonic storm “Biparjoy” over East Central Arabian Sea moved nearly northwards with a speed of 5 kmph during past 6 hours and lay centered at 1430 hours IST of today, the 08th June, 2023 over the same region near latitude 14.3°N and longitude 66.0°E, about 850 km west of Goa, 890 km southwest of Mumbai, 900 km south-southwest of Porbandar and 1180 km south of Karachi.
It would intensify further gradually during next 18 hours and move nearly north northwestwards during next 3 days.

INDIA METEOROLOGICAL DEPARTMENT

BULLETIN NO. 19 (ARB/01/2023)
TIME OF ISSUE: 1600 HOURS IST DATED: 08.06.2023

1_81f33c_19. National Bulletin 20230608_0900

Note: IMD considers wind speed based on 3 minute Average in their System classifications.

 

UW-CIMSS IR (NHC Enhancement)  Satellite Image & Forecast Track of 02A.BIPARJOY (IMD: VSC BIPARJOY) 8th June 2023 @ 0630 UTC ( 12.00 pm. IST)

 

Onset Of Suthwest Monsoon Over Kerala:
The Southwest Monsoon has advanced into remaining parts of south Arabian Sea and some parts of central Arabian Sea, entire Lakshadweep area, most parts of Kerala, most parts of south Tamil Nadu, remaining parts of Comorin area, Gulf of Mannar and some more parts of southwest, central and northeast Bay of Bengal today, the 08th June 2023. Thus, Southwest Monsoon has set in over Kerala today, the 08th June, 2023 against the normal date of 01st June. During past 24 hours, clouding has increased over Southeast Arabian sea with Outgoing Long wave Radiation(OLR) being <200 w/m2. The depth of westerlies over Southeast Arabian sea extends upto mid tropospheric levels. The strength of Westerlies in the lower levels has increased to about 19 knots. Thus, there has been widespread rainfall over Kerala during past 24 hours. Considering all the above satisfied conditions, Southwest Monsoon has set in over Kerala today, the 08th June, 2023.
The Northern Limit of Monsoon (NLM) now passes through lat. 13.5°N/ Long. 55°E, lat. 14.0°N/ Long. 60°E, lat. 13.5°N/ Long. 65°E, lat. 13°N/ Long. 70°E, Cannur, Kodaikanal, Adirampattinam, lat. 12.0°N/ Long. 83.0°E, 16.0°N/88.0°E, 18.5°N/90.0°E, 22.0°N/93.0°E.
Conditions are favorable for further advance of Southwest monsoon into some more parts of central Arabian Sea, remaining parts of Kerala, some more parts of Tamil Nadu, some parts of Karnataka and some more parts of southwest, Central and northeast Bay of Bengal and some parts of northeastern states during next 48 hours.

સૌરાષ્ટ્ર/કચ્છ & ગુજરાત માં છુટા છવાયા ઝાપટા 9/10 જૂન થી ચાલુ થઇ શકે.
Scattered showers possible from 9/10 June over Saurashtra/Kutch & Gujarat.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી:

સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 8th June 2023

Forecast In Sanj Samachar Daily Dated 8th June 2023

 

 

4.6 34 votes
Article Rating
482 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
10/06/2023 4:12 pm

તારીખ 10 જુન 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ નૈઋત્ય નુ ચોમાસું આજે, 10મી જૂન 2023 ના રોજ મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, કેરળના બાકીના ભાગો, કર્ણાટકના કેટલાક ભાગો, દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો, સમગ્ર મધ્યપૂર્વ બંગાળની ખાડીમા, ઉત્તરપૂર્વ બંગાળની ખાડીના મોટાભાગના ભાગો ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગો અને ઉત્તરપૂર્વીય રાજ્યોના મોટાભાગના ભાગોમા આગળ વધ્યું છે. ▪️ નૈઋત્ય ના ચોમાસાની રેખા (NLM) હવે 14.5°N/ 55°E, 15.0°N/60°E, 15°N/ 65°E, 15°N/ 70°E, કારવાર, મરકારા, કોડાઇકેનાલ, અદિરમપટ્ટિનમ, 12.0°N/83.0°E, 16.0°N/87.0°E, 21°N/90.0°E, 23.5°N/90.5°E, ધુબરી, 28°N/89°E માથી પસાર થાય છે. ▪️ આગામી 48 કલાક દરમિયાન સમગ્ર ઉત્તરપૂર્વીય બંગાળની ખાડી,… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
09/06/2023 2:24 pm

તારીખ 9 જુન 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ નૈઋત્ય ના ચોમાસા ની રેખા 13.5°N/ 55°E, 14.0°N/ 60°E, 13.5°N/ 65°E, 13°N/70°E, કન્નુર, કોડાઇકેનાલ, આદિરામપટ્ટિનમ, 12.0°N/ 83.0°E, 16.0°N/88.0°E, 18.5°N/90.0°E, 22.0°N/93.0°E માથી પસાર થાય છે ▪️આગામી 24 કલાક દરમિયાન મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, કેરળના બાકીના ભાગો, તમિલનાડુના કેટલાક વધુ ભાગો, કર્ણાટકના કેટલાક ભાગો અને દક્ષિણપશ્ચિમ બંગાળ ની ખાડી ના કેટલાક વધુ ભાગો, મધ્ય અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડી અને પૂર્વોત્તર રાજ્યોના કેટલાક ભાગોમાં નૈઋત્ય નુ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે. અને ત્યારપછી ના 48 કલાક દરમિયાન ઉત્તર-પૂર્વીય રાજ્યોના બાકીના ભાગો અને સબ-હિમાલય પશ્ચિમ બંગાળ અને… Read more »

Place/ગામ
Rajkot
Sojitra kaushik
Sojitra kaushik
Reply to  Pratik
10/06/2023 3:56 pm

Pratik bhai aapnu Taran kem aavyu nathi aaje

Place/ગામ
Rajkot
Pratik
Pratik
Reply to  Sojitra kaushik
10/06/2023 6:15 pm

એ કોઈ તારણ નથી આપતોભારતીય હવામાન વિભાગ નુ બુલેટિન ઈંગ્લીશ માં આવે છે બધા સમજી શકે એટલા માટે તે બુલેટિન નું ગુજરાતી કરીને અહીં મુકું છુંઆજે ભારતીય હવામાન વિભાગ ની વેબસાઇટ માં બુલેટિન લેટ આવ્યું હતું એટલે થોડું લેટ થયું

Place/ગામ
Rajkot
Last edited 1 year ago by Pratik
DEEPAK DAVE
DEEPAK DAVE
Reply to  Pratik
10/06/2023 7:09 pm

Pratikbhai, tamari mahenat khub j saras chhe….

Place/ગામ
RAJKOT
Paresh Ahir
Paresh Ahir
Reply to  Pratik
10/06/2023 9:57 pm

Pratik bhai tame je gujrati ma je anuvad karo chhe te bahu j saru kam karo chhe jethi Kari ne badha j mitro ne samjan pade dhanyvad pratik bhai

Place/ગામ
Aliyabada jamnagar
Sonu bhatt
Sonu bhatt
10/06/2023 10:20 am

Amdavad ma Aaje vadad aavya 6 to sir sanje varsad padi sake pli ans aapjo

Place/ગામ
Amdavad
Ajaybhai
Ajaybhai
10/06/2023 10:19 am

સર આ વાવાઝોડુ વરસાદ અને પવન બાબતે દક્ષિણ સૌરાષ્ટ્ર માટે ખતરનાક બની શકે ? કે પછી રાહત રહે છે?

Place/ગામ
Junagadh
Rakesh
Rakesh
10/06/2023 10:10 am

Sir…ecmwf no hath ucho ryo…badha vahe aavya eni….. barobar ne?

Place/ગામ
Vadodara
vijaypatel
vijaypatel
10/06/2023 9:56 am

sir…saurashtra mate aaje badhu saru dekhay have aaje mohar mari dyo

Place/ગામ
rajkot
Shadab
Shadab
10/06/2023 9:46 am

Sir , surat ma varsad chance kewa raheshe ?

aane Pawan ni speed ?

Place/ગામ
Surat
Kirit patel
Kirit patel
10/06/2023 9:40 am

Sir me kayu hatu ne 2 divas pela k vavajodu ecmwf na raste chalse have 80% jetalu fainal thai gayu..all gujarat ma varsad thse sir right?

Place/ગામ
Arvalli
Haresh ahir
Haresh ahir
10/06/2023 9:25 am

વાવાઝોડાના વરસાદમાં thunderstorms હશે કે ??

Place/ગામ
ઉના
Sojitra kaushik
Sojitra kaushik
10/06/2023 9:21 am

Sit profail pictures atometicli nikdi gyu enu solyusan aapo website ma pan nathi khultu

Place/ગામ
Rajkot
Sojitra kaushik
Sojitra kaushik
Reply to  Ashok Patel
10/06/2023 9:44 am

Fari thi email karo please

Place/ગામ
Rajkot
Sojitra kaushik
Sojitra kaushik
Reply to  Ashok Patel
10/06/2023 11:20 am

Email ok karyu 6

Place/ગામ
Rajkot
Sojitra kaushik
Sojitra kaushik
Reply to  Ashok Patel
10/06/2023 1:55 pm

Sir aapni gujrat weadhar aap plye stor ma nathi madti enu solyusan karo please

Place/ગામ
Rajkot
Dilip jadav
Dilip jadav
10/06/2023 9:01 am

Sir madhya gujarat vadodara ma pan varsad pako?ane aave to vavani layak thase?

Place/ગામ
Padra
Mayur pipaliya
Mayur pipaliya
10/06/2023 8:58 am

Sir 11 તારીખ થી વરસાદ ની માત્રા માં વધારો થાય કે નય sovrastra માટે

Place/ગામ
Jetpur
Naren Patel
Naren Patel
10/06/2023 8:57 am

GM sir,
Hal nu Track jota evu lage 6 k .. Biparjoy Gujrat ne Tali Marva Aave 6. pan haju change thaya rakhe 6, elte saurashtra ma varsad to aavsej

Place/ગામ
Rajkot
Ketan gadhavi
Ketan gadhavi
10/06/2023 8:55 am

વાવાઝોડુ પાસે થી પસાર થાય તો વરસાદ નો લાભ મલછે.ગિરનાર એક દમ સોખો દેખાય છે, વરસાદ નુ જોર છે.આગામી દિવસો માં

Place/ગામ
Lunagari (jetpur)
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
Reply to  Ketan gadhavi
10/06/2023 10:04 am

Barobar chhe chokharat thay etle varsadnu jor hoy j.

Place/ગામ
Jamnagar
Ramesh
Ramesh
10/06/2023 8:52 am

વાવાઝોડા ના વાદળ પોરબંદર થી 300 km દુર છે.

Place/ગામ
Porbandar
Rajesh patel
Rajesh patel
10/06/2023 8:50 am

Gm have treck 80% clear chhe sir atyare utter purv baju jakav chhe tyar pachhi utter paschim baju jukav ane tyar pachhi turn mari kuchh ma antry lagbhag clear chhe have cola pan ej raste chhe

Place/ગામ
Morbi
Sojitra kaushik
Sojitra kaushik
10/06/2023 8:45 am

Sir have fainal vavajodu saurastr ne damrodse 50 % jevo aadaj 6 ans please

Place/ગામ
Rajkot
Hasu Patel
Hasu Patel
10/06/2023 8:44 am

Sir

vavajoda na hisabe Saurashtra ne 50/ thi 75 m.m sudhi varsad in sakiyta gabvi ?

Place/ગામ
Tankara
J.k.vamja
J.k.vamja
10/06/2023 8:15 am

મને તો લાગે છે કે 50થી 60ની ઝડપે પવન સાથે વરસાદ 5thi 6 ઈસ વરસાદ થાય તેવું લાગી રહ્યું છે

Place/ગામ
Matirala lathi amreli
Dankhara Himmat
Dankhara Himmat
10/06/2023 8:09 am

વાવાજોડા ને દીલ્લી જવુ છે પરંતુ સોરાષ્ટ્રને બાયપાસ કરીને

Place/ગામ
સીદસર ભાવનગર
Khambhala sahil
Khambhala sahil
10/06/2023 8:08 am

Sir. Aaj ni tarikhe vavajodo porbandar thi katlo dor che

Place/ગામ
Bhayavadar
સુનિલ પાનસુરીયા
સુનિલ પાનસુરીયા
10/06/2023 7:28 am

સાહેબ હજુ વાવાઝોડા નો ટ્રેક માં ફેરફાર થઈ શકે કે હવે ફાઈનલ જેવું ગણાય

Place/ગામ
મેંદરડા
Dankhara Himmat
Dankhara Himmat
Reply to  Ashok Patel
10/06/2023 8:24 am

ટ્રેક કરતા વધારે પૂર્વ બાજુ ચાલ્યુ હોય એવુ લાગે છે

Place/ગામ
સિદસર ભાવનગર
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
10/06/2023 6:41 am

Sir windy ecmwf mujab to cyclone dwarka thi kutch par batave chhe jyare gfs Karachi Pakistan baju lai jay kone final manvu

Place/ગામ
Mundra
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
Reply to  Ashok Patel
10/06/2023 9:07 am

Yes sir,, good answer.

Place/ગામ
Jamnagar
mitesh kothiya
mitesh kothiya
10/06/2023 6:30 am

વાવાઝોડુ હજી દિશા બદલે તો તે અમરેલી ભાવનગર બાજુ આવી શકે??

Place/ગામ
કૃષ્ણગઢ તા.સાવરકુંડલા જિ.અમરેલી
Kanaiya sojitra
Kanaiya sojitra
10/06/2023 6:08 am

અત્યાર ની લેટેસ્ટ સેટેલાઇટ ઇમેજ જોતા થોડું મજબૂત બન્યું હોય એવું લાગે છે?

Place/ગામ
સુરત
Rajesh Bhan
Rajesh Bhan
10/06/2023 2:51 am

બિપરજોય પાકિસ્તાનના કરાચીથી 956 કિ. મી. દક્ષિણે આવેલું છે અને છેલ્લા 6 કલાકમાં 13 કિ. મોટા ભાગની આગાહીઓ દ્વારા બીપરજોય સતત પરંતુ ધીમે ધીમે ધ્રુવ તરફ આગળ વધવાની આગાહી કરવામાં આવી છે. આગાહીના સમયગાળામાં મોડેથી, નોંધપાત્ર અનિશ્ચિતતા રમતમાં આવે છે કારણ કે વૈશ્વિક મોડેલો સ્ટિયરિંગ પેટર્નમાં ધરમૂળથી અલગ પરિણામો દર્શાવે છે, જેના પરિણામે સંભવિત ટ્રેકમાં મોટો તફાવત જોવા મળે છે. તારીખ કરવા માટે, ECMWF શ્રેષ્ઠ પ્રદર્શન મોડેલ રહ્યું છે અને આ વધુ વિશ્વસનીયતા આ ઉકેલ માં મૂકવામાં આવે છે. આમ, આગામી 2 દિવસમાં ઉત્તર-ઉત્તરપૂર્વ તરફના ટ્રેકની આગાહી કરવામાં આવી છે, જેમાં આગામી 4 દિવસમાં ઉત્તર તરફ ધીમે ધીમે વળાંક આવશે… Read more »

Place/ગામ
Jamnagar
Rajesh Bhan
Rajesh Bhan
10/06/2023 2:48 am

Biparjoy is located 956 km south of Karachi, Pakistan, and has moved northward at 13 km/h (7 knots) over the past 6 hours. Biparjoy is forecast to continue moving steadily but slowly poleward through the majority of the forecast. Late in the forecast period, significant uncertainty comes into play as the global models show radically different outcomes to the steering pattern, resulting in a large divergence in the potential track. To date the ECMWF has been the best performing model and this more credence is placed in this solution. Thus a north-northeastward track is anticipated over the next 2 days,… Read more »

Place/ગામ
Jamnagar
Ashokpatel sankharva
Ashokpatel sankharva
10/06/2023 12:34 am

Sar have tamaru anuman janavo savrat ma vavajodu varshad kevok aavse plij have tamne anuman aavigayu hoy

Place/ગામ
Pipardi jilo rajkot
Umesh Ribadiya
Umesh Ribadiya
10/06/2023 12:26 am

Arb nu SST normal thi vadhu chhe,cyclone agad vadhavani speed pan dhimi chhe.toe pan cyclone majboot kem nathi thatu? Shu dry air mix thavathi “Kuposhit” chhe?

Place/ગામ
Visavadar
parva
parva
Reply to  Umesh Ribadiya
10/06/2023 9:07 am

Vertical Wind shear vadhu hato gai kaale (25-30 kts) je aaje ochhu thayelu (15-20kts)

Place/ગામ
RAJKOT
Nilang Upadhyay
Nilang Upadhyay
10/06/2023 12:18 am

Sir latest Ecmwf Update mujab vavazodu Kutch ma bhtkai che ne GFS pn almost njik che to hve aa route final jevo smji skai k hju pn mota ferfar thai ske ?

Place/ગામ
Rajkot West
Vejanand karmur
Vejanand karmur
10/06/2023 12:10 am

Aa vavajoda darmiyan Saurashtra ma varsad aavse ee faydo karse k nuksan….

Means vavni karay k nai ee babte…

Pacho long time khechi jai k nai?

Place/ગામ
Devbhumi Dwarka
સિવાલી
સિવાલી
10/06/2023 12:00 am

sir aa gfs bhundu nahi lagtu hoy dar vakhate pahela alag rahe ane chhele ecmwf ne raste j chalvu pade chhe

Place/ગામ
Kevadra ta.keshod
K patel
K patel
09/06/2023 11:12 pm

Navi update gfs ni jota kutch upar vavajodu aave tevu lagi rayu che

Place/ગામ
Ahmedabad
Ramesh
Ramesh
09/06/2023 11:12 pm

આજે વાવાઝોડું થોડું ઉત્તરપૂર્વ તરફ સરક્યું….

Place/ગામ
Porbandar
Ashok patel
Ashok patel
09/06/2023 10:53 pm

Good night sir..tame kidhu ke gujrat na kinarathi 280 km dur thi pas thase …to te vavajodana kendrathi samjvanu ne…

Place/ગામ
Rajkot
Kandoroya lagdhir
Kandoroya lagdhir
09/06/2023 10:35 pm

Sarji Maro AK prasn se ke hal na modelo je trek batave se tem vavajodu chale to amari baju pavan ni speed ketli Rahi sake. Please answer sarji?

Place/ગામ
Satapar
બાવળીયા મગનભાઈ રવજીભાઈ
બાવળીયા મગનભાઈ રવજીભાઈ
09/06/2023 10:13 pm

ૐ જય શ્રી બજરંગબલી હનુમાનજીદાદા ️

Place/ગામ
પાંચવડા
Pradip Rathod
Pradip Rathod
09/06/2023 10:09 pm

ગુડ ઈવનીગ સર. ઘણા સમયથી મનમાં એક સવાલ ઘૂંટાતો હતો. પ્રશ્ન હાસ્યાસ્પદ છે છતાં આજે એમ થયું કે ચાલો વાવાઝોડા ને લગતો છે એટલે પુછી નાખું. સવાલ એ છે કે કોઈપણ વાવાઝોડું હોય તો તેના સેન્ટર તરફ મિસાઈલ છોડીને એને નબળુ પાડી શકાય. મારા લોજીક મુજબ બે ઉકેલ છે. એક : વાવાઝોડું એ કોઈ નક્કર વસ્તુ નથી એટલે મિસાઈલ એને અસર ના કરી શકે. બીજું એ કે વાવાઝોડું એ મિસાઈલ ને મચ્છર ની જેમ ક્યાંય ફંગોળી દે. જો આવું શક્ય હોય તો અમેરિકા ચાઈના જાપાન રશિયા વગેરે દેશોએ આના ઉપર પ્રયોગો કરી લીધાં હોત. તમારૂ શુ મંતવ્ય છે.

Place/ગામ
રાજકોટ
Karan
Karan
Reply to  Ashok Patel
09/06/2023 11:53 pm

Mota pattharo( પથ્થર) center ma nakhi ane nabdu padva angenu kyak vachelu hatu bov khyal nathi.
Tema prayog karvani vat hatu.

Place/ગામ
Porbandar
Pradip Rathod
Pradip Rathod
Reply to  Ashok Patel
10/06/2023 8:39 am

આભાર સાહેબ જી

Place/ગામ
રાજકોટ
Jayeshpatel
Jayeshpatel
Reply to  Pradip Rathod
09/06/2023 11:56 pm

મિસાઈલ ને રિમોટ થી કન્ટ્રોલ કરાતી હોય અને વાવાઝોડા માં મિસાઈલ દાગી તો કન્ટ્રોલ બહાર જતી રહે અને પાડોશી દેશ પાપીતાન માં જય ને ફૂટે

તમે યાર યુદ્ધ ચાલુ કરાવશો. ☺️☺️☺️ જસ્ટ રમૂજ

Place/ગામ
ધ્રાંગધ્રા
Kishan
Kishan
Reply to  Jayeshpatel
10/06/2023 12:02 pm

Hahahaha

Place/ગામ
Junagadh
Er. Shivam
Er. Shivam
Reply to  Pradip Rathod
10/06/2023 5:40 am

Vavazoda ne kabu karva mate ividh Desh sanaodhan Kari rahya chhe.

Place/ગામ
Kachchh
Jignesh chavda
Jignesh chavda
Reply to  Pradip Rathod
10/06/2023 7:01 am

મે ક્યાંક વાચ્યું હતું કે સ્ટ્રોંગ લેસર બીમ નો ઉપયોગ કરી ને જાપાને આનો પ્રયોગ કર્યો હતો

Place/ગામ
Lamba,devbhumi dwarka
Ramesh Patel
Ramesh Patel
09/06/2023 9:58 pm

Sir tamaro final report kayare aapso?

Place/ગામ
Rayan mandvi Kutch
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
09/06/2023 9:44 pm

Sir windy ecmwf ma naliya kutch ne hit kare 15 ya 16 tarikh ae to final kevay have ane aatla divso lage to nablu nahi pade?~

Place/ગામ
Mundra
Ramesh kandoriya
Ramesh kandoriya
09/06/2023 9:39 pm

સર વાવાઝોડું કઈ દિશા તરફ જાસે

Place/ગામ
Bhogat Dev Bhumi dwarka
Jaskubhai vank
Jaskubhai vank
09/06/2023 9:36 pm

Aje jasdan viciya baju varsad vavad se

Place/ગામ
Kharciya vankna
Dadu s chetariya
Dadu s chetariya
09/06/2023 9:28 pm

Sir 400 km atle su

Place/ગામ
જામનગર શહેર
Tulshi Shingadia
Tulshi Shingadia
09/06/2023 9:19 pm

Gujrat baju avse a confrm thai gyu sir?

Place/ગામ
Rajkot
Sojitra kaushik
Sojitra kaushik
Reply to  Ashok Patel
09/06/2023 9:34 pm

Badha modal no ekj trec thay gyo

Place/ગામ
Rajkot
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
Reply to  Ashok Patel
09/06/2023 9:35 pm

Ok sir thanks for information

Place/ગામ
Jamnagar
Dadu s chetariya
Dadu s chetariya
09/06/2023 8:56 pm

સર હવે વરસાદ ની માત્રા જણાવી દો plz.

Place/ગામ
જામનગર શહેર
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
09/06/2023 8:55 pm

Sir cyclone gujarat baju aavse tyare kai category ma hase

Place/ગામ
Mundra
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
09/06/2023 8:52 pm

Sir cyclone uttar paschim taraf aagal vadhe chhe matlab gujarat baju thay ne

Place/ગામ
Mundra
Vijay lagariya
Vijay lagariya
09/06/2023 8:18 pm

Amare Aya thi Gondal baju vijdi na chamkara dekhay jarak kejo ky baju thay che

Place/ગામ
Bhanvad
Paras
Paras
Reply to  Vijay lagariya
09/06/2023 9:57 pm

Amari baju e dekhay chhe

Place/ગામ
Jamnagar, vavberaja
ધીરજ રબારી
ધીરજ રબારી
09/06/2023 8:15 pm

સર વાવાઝોડા અંગે ની પહેલી કોમેન્ટ કરું છું કે વાવાજોડા નો ટ્રેક પૂર્વ બાજુ વધુ ખસતો જણાય છે મતલબ ગુજરાત ની વધુ નજીક અને સૌરાષ્ટ્ર થી ખુબજ નજીક પ્રશ્ન એ જ છે વરસાદ ની માત્રા નો કે કેટલી રહી શકે અથવા કેટલી થી કેટલી રહી શકે એ જણાવો સર કેમ કે પશ્ચિમ કાઢે એ જ જાણવું જરૂરી બને છે કેમ કે નીચલો વિસ્તાર છે (ઘેડ) ઉપરવાસ માં જો પડી જાય તો પવન અને વરસાદ સાથે વાડી વિસ્તાર માં વસતા લોકો ને મુશ્કેલી અનુભવાય બાકી અત્યાર સુધી તો કોમેન્ટ માં આવતા તમારા જવાબ થી બદ્ધુ પરફેક્ટ સમજાય જતું હતું

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
Pratap Odedra
Pratap Odedra
Reply to  Ashok Patel
09/06/2023 10:50 pm

Imd bulletin menu ma che ? Mane nathi madtu. please help

Place/ગામ
Jamraval
B.j.dhadhal
B.j.dhadhal
09/06/2023 8:01 pm

સર સેટેલાઇટ જોતા અરબ કરતા Bob વધારે સક્રિય લાગે છે વાદળો અને ઘેરાવો

Place/ગામ
Nilavala
Maulik
Maulik
09/06/2023 7:52 pm

Sir, thanks for adding new model ACCESS. Unfortunately it is not opening properly. For your kind information only.

Place/ગામ
Porbandar
Ajaysinh
Ajaysinh
09/06/2023 7:50 pm

Sir aje bahu temperature hatu 44 degree upar haji 7:50 thai pan garam lu j fekay che

Place/ગામ
Surendranagar