Update 24th June 2023
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે આગળ ધપ્યું. જોવો નકશો
Advance of Southwest Monsoon:
❖ The Southwest Monsoon has further advanced into some more parts of Central Arabian Sea, some more parts of Maharashtra, remaining parts of Karnataka, Telangana and Chhattisgarh, some parts of East Madhya Pradesh, some more parts of Uttar Pradesh, most parts of Uttarakhand and Himachal Pradesh, some parts of Haryana and Jammu, Kashmir and Ladakh, today, the 24th June.
❖ The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 17.5°N/ Long. 55°E, Lat. 18.0°N/ Long. 60°E, Lat. 18°N/ Long. 65°E, Lat. 18.5°N/ Long. 71°E, Alibag, Solapur, Udgir, Nagpur, Mandla, Sonbhadra, Buxar, Lat. 26°N/ Long. 83.7°E, Siddharthnagar, Pantnagar, Bijnor, Yamunanagar, Una and Dras.
❖ Conditions are favourable for further advance of Southwest Monsoon over most parts of Maharashtra including Mumbai, Madhya Pradesh, Uttar Pradesh, remaining parts of Bihar, Uttarakhand, Himachal Pradesh, Jammu, Kashmir and Ladakh, some more parts of Haryana including Chandigarh & Delhi, some parts of Gujarat, East Rajasthan and Punjab, during next 2 days.
Pre-Monsoon Rainfall Activity Expected Over Saurashtra, Gujarat & Kutch Next Few Days – Monsoon Expected To Progress By 30th June
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં આવતા થોડા દિવસ પ્રિમોન્સૂન એક્ટિવિટી ની શક્યતા – જૂન આખર સુધીમાં ચોમાસુ આગળ ધપશે
Current Weather Conditions on 23rd June 2023
On the Western side of India along the Arabian Sea, the Southwest monsoon has yet to set in over rest of Konkan, Gujarat, Saurashtra & Kutch. Normally the Southwest Monsoon sets in Over Coastal Saurashtra & South Gujarat few days after it sets in over Mumbai. Monsoon is expected to set in over Mumbai in 24/48 hours.
The over all weather conditions over Gujarat Region is already conducive pre-monsoon activity and similar conditions expected over Saurashtra & Kutch from today.
INDIA METEOROLOGICAL DEPARTMENT: (from press release dated 23-06-2023)
❖ The Southwest Monsoon has further advanced into some more parts of Karnataka, Telangana, remaining parts of Andhra Pradesh, some parts of Vidarbha, Chhattisgarh, remaining parts of Northwest Bay of Bengal, remaining parts of Odisha & Gangetic West Bengal, some more parts of Jharkhand & Bihar and some parts of East Uttar Pradesh today, the 23rd June.
❖ The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 16.5°N/ Long. 55°E, Lat. 17.0°N/ Long.
60°E, Lat. 17°N/ Long. 65°E, Lat. 17°N/ Long. 70°E, Ratnagiri, Bijapur, Nizamabad, Durg, Daltonganj, Buxar, Siddharthnagar and Lat. 28°N/ Long. 82.5°E.
❖ Conditions are favorable for further advance of Southwest Monsoon over some more parts of Chhattisgarh, remaining parts of Jharkhand & Bihar, some parts of East Madhya Pradesh, some more parts of Uttar Pradesh and some parts of Uttarakhand during next 2 days.
❖ Conditions are also becoming favorable for further advance of Southwest Monsoon over some more parts of Maharashtra, Karnataka & Telangana during next 3-4 days.
Forecast for Saurashtra, Gujarat & Kutch : 23rd June to 27th June 2023
Pre-monsoon activity by way of scattered rainfall/showers is expected during the forecast period. Gujarat Region expected to get more quantum and coverage compared to Saurashtra & Kutch.
Advance Indication: Saurashtra, Gujarat & Kutch for 28th June to 4th July 2023
Monsoon will progress over many parts of Gujarat Region as well as Saurashtra & Kutch Regions. Good round of rainfall expected during the advance indication period.
હાલ ની પરિસ્થિતિ
અરબી સમુદ્ર બાજુ પશ્ચિમ ઇન્ડિયા માં હજુ કોંકણ ના બાકી ના ભાગો, ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેઠું નથી. સામાન્ય રીતે મુંબઈ માં ચોમાસુ બેસે ત્યાર પછી થોડા દિવસ માં દક્ષિણ ગુજરાત અને કોસ્ટલ સૌરાષ્ટ્ર માં ચોમાસુ બેસતુ હોય છે. મુંબઈ માં ચોમાસુ બેક દિવસ માં બેસે તેવી સંભાવના છે.
હાલ નું વાતાવરણ ગુજરાત રિજિયન માં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી માટે યોગ્ય થઇ ગયેલ છે અને તેવી રીતે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે પણ માં પણ આજ થી યોગ્ય રહેશે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 23 થી 27 જૂન 2023
આગાહી સમય માં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી રૂપી છુટા છવાયા વરસાદ/ઝાપટા. ગુજરાત રિજિયન માં વરસાદ ની માત્રા અને વિસ્તાર સૌરાષ્ટ્ર અને કચ્છ કરતા વધુ રહેશે.
આગોતરું એંધાણ: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 28 જૂન થી 4 જુલાઈ 2023
આ સમય માં ચોમાસુ ગુજરાત રિજિયન તેમજ સૌરાષ્ટ્ર કચ્છ રિજિયન ના ઘણા ભાગો માં બેસી જશે તેમજ સારા વરસાદ ના રાઉન્ડ ની પણ શક્યતા છે.
IMD Advance Of Southwest Monsoon on 23rd June 2023
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 23rd June 2023
Forecast In Sanj Samachar Daily Dated 23rd June 2023
Jsk sir, forcast mujab labh chalu.
Manavadar Nakra gaam ma 3 inch 1 kalak ma
Amuk modal jota eavu lage chhe
મિત્રો ક્યાં વિસ્તારમાં હાલ વરસાદ ચાલુ છે તે જાણવા માટે કોઈ વેબસાઈટ અથવા એપ હોય તોઅપડેટ કરો.(ગાજવીજ વગર નો)
https://zoom.earth/maps/precipitation/#view=20.469,70.891,7z/model=icon/overlays=wind aama icon grup ma mitroni coment mujab varsad pade che .jovo
Aashish bhai tamari mokkel link save karvi hoy to su karvu?
Ahi Ramakada na Kabaat ma chhe ZOOM Earth
jovo http://www.gujaratweather.com/wordpress/?page_id=14870
Rajkot ajubaju ma 28-29 date ma jordar varsad ni sambhavna lage chhe
Jetalsar ma varsad chalu
માણાવદર ના ગ્રામ્ય વિસ્તારમાં ૨૦ મીનીટ થી મધ્યમ વરસાદ શરૂ.
સુત્રાપાડામા સવારથી ધીમીધારે વરસાદ ચાલુ છે….આજે કોસ્ટલ વિસ્તારમા સારો વરસાદ રહેશે એવુ લાગે છે.
Sar Dwarka jila ma 28 thi 3 ma varsad ni asa khari?
Amare savar thi zapta chalu thaya se
ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસું બેસીગયું.
રાજકોટ મા રણુજા મવડી ચોકડી આંબેડકર ચોકડી વગેરે વિસ્તારોમાં સારો વરસાદ આવી ગયો જ્યારે રામાપીર ચોકડી તરફ હળવો વરસાદ હતો.
Jay mataji sir….atare amare vijdi na chakara dhima dhima chalu thaya 6e north direction ma….joiye savar sudhi ma rajsthan thi gadi aave 6e ke nai
Bob varu low madhya pradesh per avi ne bahadu serculation bani Jase ane Ena lidhe Valsad na vistar ma vadharo thase sir. Am I right ?
Kyarey
IMD Gujarat ma varsad varsava na mood ma aavi gyu che
હેલો સર આજ કરતા આવતી કાલે વરસાદ અને વિસ્તાર માં વધારો થઈ શકે ?
Tamaro varo na avyo????
સર તમારી અપડેટ્સ તો આવી પણ વરસાદ ની માત્રા જણાવી હોત તો સારું સર .
haji aagotrhu khevay 28thi4pachi mathra aave
Sir,mara gamni West side etle ke Amreli savarkundla vachhena gamdao ma bhare varsad padyo, Nadi nala avi gya..
Sir, biju ke Gujrat ma 28 to 3 July ma sara varsad nu karan, je south Gujrat thi kerla sudhi of shor truf active thy?? Biju UAC?
Pls ans..
karan chomachu pavan set thaya hoy
aapnu chomachu pan ek paribad j che varsad aavva mate
chomachu poge etle vatavarn sudhare em samjo
sar umas bardas thi bahar thai gai se ane sautha estha rajesthan ma thi vadar avta avta vikherai jay se to have ketli rah jovi padse varsad mate
Good evening sir…gam..rafala..saro varsad che..ta.ji.rajkot.
Aaje pan layak varsad thayo
Aaj no 1.5 inch
Jsk Sar windy ma dete 30/1 cular batave che e pramane aavse ke kem saurastra ma
Mumbai pehla Jammu-Kashmir ma chomasu besi gayu!
Chotila ane aju baju vistar ma saro varsad chalu thayo
Namaste sar amare drangadhrama kyare thase varasad
અલનીનો નય નડે ને????
Koney?
Comet Vada ne
Monsoon ne??
El Nino haju nathi thayu.
Chomasa pachhi thay.
અલનીનો થશે ત્યાં અહી આપડે ચોમાસુ પોણે પહોંચવા આવ્યુ હશે….
ફાઇનલી આજે વાવણી લાયક વરસાદ થય ગયો હજુ ધીમી ધારે ચાલુ છે… અંદાજિત 1.5 ઇંચ વરસાદ પડી ગયો.
રાજકોટ વાવડી મા 6:22 થી સારો એવો વરસાદ ચાલું જ છે
સાહેબ તમે હળવેક થી વરસાવી લીધો ને.
Rangila…..Rajkot ne shobhe avi pre monsoon activity…..
Amare 4:30 thi 5:30 sudhi gajvij sathe jordar varsad andaje 2ens tyarpasi dhimi dhare Haji chalu se.
Mavdi areama saro varasad chalu
Thordi made dhimidhare varsad chalu 6 30minit that gy
જય દ્વારકાધીશ
સર & મિત્રો
આજે મુંબઈ મા સારા શ્રી ગણેશ થયા છે.
Kandivali મા સવારે 6.15 થી ઝાપટા ચાલુ છે. અત્યારે જોર વધ્યું હોય એવું વાતાવરણ છે. આગળ વીક મા જૂન ની ખાધ ઓછી કરી નાખશે આવું લાગે છે.
Next 5 થી 6 દિવસ મા સાઉથ mumbai મા થોડો ઓછો છે આજે
જય સિયારામ
Sir Varsad mate kya level ma bhej Vadhu hoi to varsad mate saru gnai ???
Je madey te
700 main
850
Atkot saro aevo varsad chalu
આજે પુર્વ તરફ ચોમાસું ઘણું આગળ વધ્યું છે… જમ્મુ-કાશ્મીરમાં માં લેહ લદ્દાખ માં પહોચી ગયું
Sir,aje amare saro varsad padyo 3pm to 3:20 pm ma..
Atyare 4:25pm amari South & est ma jordar varsadi vatavarn se,jane ke chomasu besi gyu hoy tevo mahol se ,gajvij salu se.
Aje imd kdach costal sourashtra ma chomashu diclare Kari de evu lage se..salag liti tane evu lage se..
Jsk sir, Tamari Update aave etale IMD GFS sidhu pate aave jai, aavu Kem !!? Ha ha ha
ખુબ ખુબ આભાર સાહેબ નવી અપડેટ બદલ
Locho padyo !
Tamaru email address aadaa avaru thai gayu chhe !
Check karo.
Vijapur ma gajvij sathe dhodhmar sharu
Bapore 12 vage saru japtu aavi gayu Ashok sir…. vatavaran gorambhayelu che sanje k rate aave am lagi ryu che….garmi bafaro khub che
તારીખ 24 જુન 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આજે 24મી જૂન 2023 ના રોજ નૈઋત્ય નુ ચોમાસું મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો, કર્ણાટકના બાકીના ભાગો, તેલંગાણા અને છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશના કેટલાક ભાગો, ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગો, ઉત્તરાખંડના મોટાભાગના ભાગોમાં આગળ વધ્યું છે તેમજ હિમાચલ પ્રદેશ, હરિયાણાના કેટલાક ભાગો અને જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ ના કેટલાક ભાગો માં ચોમાસું આગળ વધ્યુ છે. ❖ નૈઋત્ય ના ચોમાસા ની રેખા (NLM) હવે 17.5°N/55°E, 18.0°N/60°E, 18°N/65°E, 18.5°N/71°E, અલીબાગ, સોલાપુર, ઉદગીર, નાગપુર, મંડલા, સોનભદ્ર, બક્સર, 26°N/83.7°E, સિદ્ધાર્થનગર, પંતનગર, બિજનૌર, યમુનાનગર, ઉના અને દ્રાસ… Read more »
સર કાલે મીડિયા માં જોયું કે કર્ણાટક આઈઆઈટી એ કુત્રિમ વરસાદ કરી ને સફળ પરીક્ષણ કર્યું કલાઉડ સિડિંગ ની મદદ થી તો તે કેટલા વિસ્તાર માં વરસાદ પડ્યો હસે ને કેટલો પડ્યો હોય
Media ma vigat nathi aapel?
કૉમેન્ટ વાંચી હતી તો એમાં એક કૉમેન્ટ એવી હતી કે આની પેલા માર્ચ માં પરીક્ષણ કર્યું હતું તો ત્યારે ખેડૂતો નો પાક બળી ગયો હતો
કર્ણાટક નહિ કાનપુર આઈ આઈ ટી
Namaste sir, midia vara ane navu sanshodhan kahe se, pan a prayog vishe 1987 ma vanselu ej rit copy to copy chhe. Tyare guj sarkare tyari karel pan purto bhej no hovathi prayog agal noto vaghi sakio evu had che.
.
Kanpur it
IIT Kanpur
Meteologix ma sar date 28 pachhi badhay model positive chhe to sir a pramane varsad ni sakyata khari sir ans
Te tamarey abhyas karvano chhe.
૨૮ થી ૪ નું આગોતરું આપેલ છે ભાઈ જોવો
બોટાદ વિસ્તાર કીમાં આવે સૌરાષ્ટ્ર માં કે ભાલ પ્રદેશમાં અમારે વિપરજોય વાવાઝોડું માં વરસાદ નોતો આવ્યો
Havaman ni paribhasha ma Saurashtra chhe
નમસ્કાર સર
સવાર થી અત્યાર સુધી મા બે સરસ મજાના ઝપટા આવી ગયા અમારે પ્રિમોન્સુન ના ભાગ રૂપી
Sir chomasha nu vidhivat agaman ni s uprkiya hoy se. mtlb Kay rite nakki thay chomashu besi gyu.
Chomasu rekha continue khenchi shakay. Jovo MAP update ma chhe. Mumbai ma Chomasu na bese tyan sudhi Valsad/Vapi ke Dakshin Gujarat ma chomasu declare na thai shakey.
toonk ma continue line khenchi shakay tyan Chomasu declare thay. Kyarek vagar varsade pan Saurashtra ma chomasu declare thai jaay chhe.
Sir અત્યારે અમારે મોરવા માં જે વરસાદ છે તે pre monsoon che કે વિધિવત ચોમાસું બેસી ગયા નો છે
IMD mujab pre-monsoon