27th June 2023
Southwest Monsoon Has Set In Over Whole Gujarat State – Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 27th June-3rd July 2023 – Update Dated 27th June 2023
સમગ્ર ગુજરાત રાજ્ય માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેસી ગયું – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 27 જૂન થી 3 જુલાઈ 2023 – અપડેટ
27 જૂન 2023
ગુજરાત રાજ્ય ના 154 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 84 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 154 Talukas of State received rainfall. 84 Talukas received 10 mm or more rainfall.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is an excess of 166% rain till 27th June 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch has an excess of 636% from normal, while Gujarat Region has a shortfall of 10% rainfall than normal till 27th June 2023. However, this deficit is misleading, since North Gujarat has a very big excess, while South Gujarat has a very big deficit and Central Gujarat also has a deficit.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 27 જૂન સુધી માં 166% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 636% નો વધારો છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 10% વરસાદ ની ઘટ છે. ગુજરાત રિજિયન માં નોર્થ ગુજરાત માં નોર્મલથી અત્યાર સુધી માં વધુ વરસાદ થયેલ છે અને મધ્ય ગુજરાત માં સારી એવી ઘટ છે તેમજ દક્ષિણ ગુજરાત માં અતિ ઘટ છે.
Current Weather Conditions:
The Southwest Monsoon has further advanced into most parts of north Arabian Sea, remaining parts of Gujarat and some more parts of Rajasthan today, the 27th June.
❖ The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 26.0°N/ Long. 55°E, Lat. 26.0°N/Long. 65°E, Lat. 25.0°N/ Long. 70°E, Jodhpur, Sikar, Narnaul, Firozpur and Lat. 32.5°N/ Long. 72.5°E.
❖ Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of Rajasthan and remaining parts of Haryana and Punjab during next 2 days.
Advance Of Southwest Monsoon Till 27th June 2023
The Low Pressure Area now lies over north Chhattisgarh & neighborhood. It is very likely to move west-northwestwards towards North Madhya Pradesh during next 3 days.
An east-west trough runs from northwest Rajasthan to Northeast Bay of Bengal in lower tropospheric levels
The cyclonic circulation over Arabian Sea and adjoining Gujarat State between 3.1 km above mean sea level persists.
During the forecast period The UAC over Arabian Sea and another UAC associated with the current Low Pressure will form a trough from Centra/North Arabian Sea to Madhya Pradesh and adjoining areas across Gujarat State. At times there will be an East West shear zone at times a broad circulation too.
The off-shore trough at mean sea level from south Gujarat coast to Kerala coast persists and is expected to be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch.
હાલ ના પરિબળો અને સ્થિતિ:
લો પ્રેસર નોર્થ છત્તીસગઢ અને આસપાસ છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ નોર્થવેસ્ટ મધ્ય પ્રદેશ તરફ આવતા 3 દિવસ જશે.
925hPa & 850 hPa ઇસ્ટ વેસ્ટ ટ્રફ નોર્થવેસ્ટ રાજસ્થાન થી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ જાય છે.
અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત રાજ્ય પાસે 3.1 કિમિ ઉંચાઈએ એક યુએસી છે.
આગાહી સમય માં અરબી સમુદ્ર નું યુએસી અને લો ના આનુસંગિક યુએસી વચ્ચે ટ્રફ થશે જે અરબી સમુદ્ર થી એમપી સુધી હશે અને ગુજરાત રાજ્ય પરથી પસાર થશે. ક્યારેક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન તો ક્યારેક બહોળું સર્ક્યુલેશન નું રૂપ ધારણ કરશે.
મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ ના કિનારા સુધી લંબાય છે. આગાહી સમય માં આ મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કર્ણાટક/કેરળ સુધી અલગ અલગ દિવસે સક્રિય રહેશે.
ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 27th June to 3rd July 2023
Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. Cumulative Rainfall for Centers getting heavy rainfall expected to exceed 200 mm during the forecast period.
Windy conditions can be expected some times during the day over the next 7 days.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 27 જૂન થી 3 જુલાઈ 2023
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 મિમિ થી વધુ ની શક્યતા.
દર રોજ અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા આગામી 7 દિવસ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 27th June 2023
Forecast In Sanj Samachar Daily Dated 27th June 2023
તારીખ 4 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ ચોમાસું ધરી હવે ગંગાનગર, દિલ્હી, અલીગઢ, હમીરપુર, પ્રયાગરાજ, ડાલ્ટનગંજ, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્ય બંગાળની ખાડી સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર પસાર છે. ▪️ ઈસ્ટ-વેસ્ટ શીયર ઝોન આશરે 15°N પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 અને 7.6 કિમીની વચ્ચે છે. ▪️ ઓફ-શોર ટ્રફ હવે દક્ષિણ ગુજરાતના કિનારેથી કેરળના કિનારે સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર સક્રિય છે. ▪️દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 અને 7.6 કિમીની વચ્ચે છે જે… Read more »
Surendra Nagar vali gadi tankara baju aavati Hoy evu lage Che.
Joy su thay Che.
Pancholibipin14@gmail.com
Te tamarey Subscribe karvu padey (MAFAT)
Sai.amrajasdan.vishtar.shav..ocho.varshad.se.to.29.30ma.chanse
ahi.agahima.mey.aapel.chhe.te.pramaney.samjo.baaki.biji.khabar.nathi
Sir,30 minutes thi jordar gajvij sathe medium speed a varsad chalu chhe.
Kadaka jordar thay chhe constant.
સર અમારે પાલીતાણા તાલુકા ના 50 ટકા ગામડાઓમા બિલકુલ વરસાદ નથી તો આવતા દિવસો માટે કેવૂ વાતાવરણ રેહે સે
Sir jasdan ma varshad nu kevu rahese sir please
આદરણીય સર,
GFS ના COLA તો તારીખ પે તારીખ આપતાં જાય છે
COLA આજે સવારે ૦૨ જુલાઈએ વધુ વરસાદ બતાવે છે જે ગઇકાલે ૩૦ જૂને વધુ વરસાદ બતાવતું હતું.
અને ECMWFS પણ GFS સાથે સહમત નથી.
આવું કેમ થતું હશે..???
Tamarey aaje varsad chhe em samachar chhe.
હા આદરણીય સર.
પણ GFS બતાવે એવો કેમ નહિ આવતો હોઈ..???
Koi pan Forecast Model batavey tema aapadey Tagali Daydey na besi javay !
ECMWF model ma 1500 mm sudhi varsad batavatu hatu Gujarat Region baju
Sir aa Ahmedabad surendranagar vadi thunder clouds ni gadi kai baju aave chhe ? Rajkot baju ke jasdan baju ?
Te joya rakho
Ok
Ahmedabad maa saro vardad kayre aavse
Ahmedabad sahit North Gujarat ma 30 sudhi ma
Ok
Kalavad MA varssad nathi
Jamkandorna baju na samachar hata
હા, આજે અમારે નદી નાળા છલકાવી નાખ્યાં એવો વરસાદ હતો
Aaaje varo avi gayo
Atyare saro varsad aavechhe
સર તમારુ આગોતરુ 100% પરફેક્ટ રહયુ.
Visavadar ma 10am thi continues saro varsad chalu chhe pan Geer jungle-catchment area ma ochho varsad chhe aetle Nadeema neer nathi avta
Ajno bapore saro varsad baki jarmar
Again bed luck.
Ok
Dadvama saro varsad se
Porbandar City ma 4:30 Pm Vaga thi Varsad chalu.
Rainfall data ma 2 to 4 vagya sudhi upleta ma 3mm j varsad update thayo che….approx 50 mm varsad padyo chhe
4 thi 6 ma avashe em samjo
સામાન્ય રીતે જે આંકડા આવે છે તે અડધી કલાક અગાઉ નાં હોય છે દા. ત. 12 થી 2 નાં આંકડા 1.30 એ માપી લીધા હોય કેમ કે તાલુકા માં વરસાદ મપાય પછી એ આંકડા ફોન કરીને જિલ્લા કક્ષા ના કંટ્રોલ રૂમ માં આપવામાં આવે અને જિલ્લા કક્ષા એ આખા જિલ્લા ના ભેગા કરીને ગાંધીનગર મોકલવા માં આવે એટલે અડધી કલાક વહેલું હાલતું હોય છે
Kharekhar kem thay chhe te khyal nathi.
SEO Mamlatdar ne puchhish.
jillama aakda aapvana hoy etle vahela varsad na aakda mape chhe. jilla mathi fon no time nkki j hoy etle tarat lakhavi de.
jem ke elecation na aakda prmane
જી સાહેબ, અમારે ડિઝાસ્ટર શાખા માં મહિને 1 વાર ડયૂટી હોય છે એટલે ખબર છે
Sar paneli moti ma kyare varsad aavse
Atyar no nathi?
Jarmar tappak padhti Kai khas nathi
Sir upleta ma varshad 2inch upar 6
Rain fol deta ma ocho datave 6
JASADAN MA VARSAD KYARE AAVSE ASHOKA BHAI
Badha akshar CAPITAL ma na lakhva.
Tamari baju gaajey chhe !
Atyare dhimi dhare sru tyose ashok bhai
Tamone kahel ke te baju gaajey chhe !
Amare 5,30pm thi saro varsad chalu thayo se
Sar maru email address sachu se to pan mane updates nu notification nathi maltu
Tamoye 30-01-2022 na nondhavel chhe.
Tamara G Mail Box ma jovo email
Sir mare pan email nathi aavto
Tamoye ahi website ma tamaru email address navi update na notification maate aapel chhe ke nahi ?
Aevu kai aapel nathi ho
Padodar….Ta.keshod….3.30 bapor na thi varsad saru,..5.30 sudhi….2 inch jetlo…
Aavu lakhel chhe tema email address lakho and SUBMIT nu button dabavo
જે મિત્રો એ email address નોંધાવેલ હોય તે મિત્રો ને જયારે અપડેટ અહીં પ્રસિદ્ધ થાય ત્યારે તેઓ ને email થી જાણ થાય છે. પરંતુ અમુક લોકો ના email address ખોટા હોવાથી તેઓ ને તેવી જાણકારી નથી મળતી. નીચે ના email address ખોટકાયેલ છે !
jaskubhaivank3@gmeil.com
mangukiyamukesh7@gmail.cim
sandipvank9934@gamil.com
ahirh9272@gamail.com
padsumbia@gmal.com
viyay_mamra@yahu.com
sureshpatel4057@gmeal.com
dineshdalsaniya@5565gmail.com
anshulkumar23616@gimil.com
babubhaikakadiya@gmil.co
deepsavera0506@gmi.com
kothiyamasri@giml.com
rameshaboda381@gmll.com
mansukhbhai.gajera54@gmail.comm
dineshbhaivekariya51@gmail.con
sksolanki@2007gmail.com
Me sudharine ragistration karyu che.lakhava farak hato.dhyan dorava badal abhar.
સર મારું ઈ મેઈલ આઇડી તાં બરાબર જ શે પણ ઘણા ટાઈમ ( બિપોરજોય અંગે ની પેલી કોમેન્ટ પછી )થી મેઈલ નોટિફિકેશન નથી આવતું
29-01-2022 na tamaru lakhel chhe
Jsk સર… હા સર ત્યારે નોટિફિકેશન બન્ધ હતું વચ્ચે રેગ્યુલર આવતું હવે અત્યારે નથી આવતું
Sir maru id pan sachu j che mane mail nathi aawto.
Tamarey ahi website ma lakhvu padey tamaru email address navi update ni jaan karva maate.
Sir. Mane pan update nathi aavti. Spam ma pan nathi.
Ahi website ma tamaru email address enter karvu padey update ni jaasn maate.
Aavu lakhel chhe tema email address lakho and SUBMIT nu button dabavo
Manavadar vistarma adadho kalak saro varsad.
sir amare to aaj no divas pan varsad ma koro gayo
Amare ahi khub garmi che
Sir Mahesana ma kyare varsad avse
Mehesana North Gujarat ma chhe ?
To north gujarat mo kyare avse sir
Vadodara ma gajvij sathe bhare varsad padyo
Hello Krutarth bhai…. city ma ane bija vistaro ma varsad hato mara akota vistar ma ek tipu pan naa aavyu…..
Yes simit vistaro ma saro varsad avyo pan have 3 diwas saro evo varsad avse widespread etle chinta na Karo!!
સર આખરે અમારે જામબરવાળા માં સારો વરસાદ આવી ગયો વાવણી લાયક
25 minute full varsad padyo,atyare full gajvij chalu chhe
Ame rahi gaya aaje..
ધોરાજી ના ઝાંઝમેર ગામે 4 ઇંચ વરસાદ
Junagadh ma dhodhmar 3 ench upr vrsad hju chalu 6 sir
સર&મિત્રો અમારે વડિયા માં 2:30 pm થી જોરદાર વરસાદ ચાલુ થયો હતો 45 મિનિટ જોરદાર આવ્યો,,અંદાજે દોઢ થી બે ઇંચ વરસી ગયો હશે,,અત્યારે પણ ધીમીધારે ચાલુ છે,,
23 to 28 date less than 3mm rain in harij…When will it rain in Harij?
te samay ma Pre-Monsoon ni aagahi hati je gai kaley regular aagahi ma aavi
Gai kaley North Gujarat mate kahel chhe 30 tarikh sudhima
Gondal talukama saro varsad hju avyo nthi…saro varsad na chances kyare avse?
Ok sir
Visavadar ma avirat varsad chalu chhe
Sar amare 3 p.m. thi varsad chalu chhe kyarek ful to kyarek dhemo 1 kalak thi varsad chalu chhe Jay shree krishna
Dhimi dhare chalu thyo varsad
સર
વરસાદ તા 28/6/23
ઢસા વિસ્તાર મા જોરદાર કડાકા ભડાકા પવન સાથે 2.50 થી 3.00+ ઇંચ વરસાદ (જલાલપુર ઢસા નવાગામ કાચરડી આંબરડી પાટણા ભંડારીયા અનીડા માલપરા ધોધાસમડી )
3.00 pm થી 3.45 pm
હજુ ધીમીધારે શરૂ છે
Jsk સર…. અડધી કલાક થી મધ્યમ સ્પીડ માં વરસાદ ચાલુ… માહોલ બની ગ્યો શે.. જમાવટ લેશે એવું લાગેહ
Junagadh ma Saro varsad chalu 20minit thi Haji chalu j chhe
Sir. Gham ghor se vadal parho kem mukutu nathi? Damnagar
તારીખ 28 જુન 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નુ ચોમાસું આજે 28મી જૂને ઉત્તર અરબી સમુદ્રના બાકીના ભાગો અને રાજસ્થાનના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે. ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા (NLM) હવે 29.4°N/70.7°E, બિકાનેર, નારનૌલ, ફિરોઝપુર અને 32.5°N/72.5°E માથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નુ ચોમાસું આગામી 2-3 દિવસ દરમિયાન દેશના બાકીના ભાગોમાં (એટલે કે રાજસ્થાન અને હરિયાણા અને પંજાબના બાકીના ભાગો) ચોમાસું વધુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે ❖ વેલમાર્ક લો પ્રેશર હવે ઉત્તરપૂર્વ મધ્યપ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર લો પ્રેશર તરીકે છે. તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. આગામી 2… Read more »
1:00 pm thi Midiam varsad chalu thayo chhe.
20 minit thya Jordar varshad chalu che Haji chalu j che
Ashok Sir, saru japtu aavi gayu 5 10 min nu bafaro khub che 🙂
Sir jasdan ma full tadkise to varshad ni sakyatase
આજે તમારી તડકી ખુબ કામ લાગશે….
Vadodara ma gai kale koru hatu pan aje saware 2 dhodhmar zapta avi Gaya ane aa vakhate chomasa ni sharuat ma vijli ane gajvij nu pramaan bahuj ochu che karanke dar varshe sharuat ma vijli na kadaka bhadaka sathe varsad padyo hoy che pan aa varshe evu nathi enu su Karan?
Biporjoy ne hisabe bhej aavi gayo hato.
Vadh thunder suki bhini hava ne hisabe pan hoy
Jamjodhpur sata suti che
અમારે તો બોવ ગાજ્યો હો અત્યારે