Some Relief Rainfall Expected Over Gujarat Region & Parts Of Saurashtra/Kutch Next 72 Hours – Forecast For 19th To 27th August 2023 – Update 19th August 2023

19th August 2023

Some Relief Rainfall Expected Over Gujarat Region & Parts Of Saurashtra/Kutch Next 72 Hours – Forecast For 19th To 27th August 2023 – Update 19th August 2023
ગુજરાત રીજીયન ના ભાગો માં તેમજ સૌરાષ્ટ્ર/કચ્છ ના થોડા ભાગો માં થોડી રાહત –

આવતા 72 કલાક દરમિયાન વરસાદ ની શક્યતા – 19 થી 27 ઓગસ્ટ માટે ની આગાહી – અપડેટ 19 ઓગસ્ટ 2023

The Low Pressure Area over south Jharkhand & adjoining north interior Odisha and north Chhattisgarh now lies over north Chhattisgarh & neighborhood with the associated cyclonic circulation extending up to 5.8 km above mean sea level tilting southwards with height. It is likely to move west-northwestwards across northeast Madhya Pradesh during next 24 hours.

A cyclonic circulation lies over northwest Madhya Pradesh & neighborhood and extends 3.1 km above mean sea level.

The Monsoon Trough at mean sea level now passes through Ganganagar, Narnaul, Datia, Satna, the center of Low Pressure Area over north Chhattisgarh & neighborhood, Keonjhargarh, Balasore and thence southeastwards to Northeast Bay of Bengal and extends up to 1.5 km above mean sea level.

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status as of 19th August 2023

Seasonal Rainfall till 18th August over Saurashtra & Kutch has been 110%  of LPA, while North Gujarat has just got 65% Rainfall, East Central Gujarat has got 67% and South Gujarat has got 72% of LPA. Although Saurashtra and Kutch has exceeded their yearly quota of Rainfall, there are two Districts that have not performed well. Surendranagar District has received 68% and Morbi received 75% of LPA. SImilarly Talukas that have received just 60% or less Rain of LPA are listed here below:
Ranpur(Botad) 47%, Dhangadhara 49%, Jesar 51%, Maliya Miyana 56%, Palitana 57%, Vichhiya 57%, Savar Kundla 58%, Lakhtar 58%, Jafrabad 59%, Paddhari 60% અને Rajkot 60%.
All India Rainfall till date has now slipped into deficit of 6% with States that are deficient in Rainfall are: Kerala, Jharkhand, Bihar. U.P. and Manipur & Mizoram from Northeastern States.



19th August 2023 સુધીની વરસાદ ની સ્થિતિ:

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં સીઝન નો 110% વરસાદ થયેલ છે 18 ઓગસ્ટ સુધી માં. નોર્થ ગુજરાત માં સીઝન નો 67% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 65% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 72% વરસાદ થયેલ છે. સૌરાષ્ટ્ર કચ્છ માં જનરલ વધુ વરસાદ થયેલ હોવા છતાં બે જિલ્લા માં પ્રમાણ માં વરસાદ ઓછો નોંધાયેલ છે જેમાં સુરેન્દ્રનગર 68% અને મોરબી 76%. સૌરાષ્ટ્ર ના તાલુકા લેવલ ની વાત કરીયે તો અમુક તાલુકાઓ માં સીઝન નો 60% અથવા ઓછો વરસાદ થયેલ છે તેવા તાલુકા માં રાણપુર (બોટાદ) 47%, ધ્રાંગધ્રા 49%, જેસર 51%, માળીયા મિયાણા 56%, પાલીતાના 57%, વિંછીયા 57%, સાવર કુંડલા 58%, લખતર 58%, જાફરાબાદ 59%, પડધરી 60% અને રાજકોટ 60%. ઓલ ઇન્ડિયા માં 6% ની ઘટ થઇ ગઈ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ,  ઝારખંડ , બિહાર, યુ.પી. તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch  19th To 27th August 2023

Various factors that are beneficial/adverse to Gujarat State :

1. Western arm of Axis of Monsoon expected to become near Normal for a couple of days and will remain North of Normal for the rest of the forecast period.
2. The moisture at 3.1 km expected to increase over Gujarat Region and most parts of Saurashtra/Kutch for couple of days. Subsequently the Moisture is expected to decrease during the rest of the forecast period.

3. Very windy conditions over Saurashtra, Gujarat & Kutch during the later 5/6 days of forecast period.

Saurashtra & Kutch Region:
Scattered showers/rain over limited areas of Saurashtra/Kutch till 21st August. The Monsoon activity will again be subdued during the rest of the forecast period with Cloudy and Sunlight mix weather.

Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Scattered showers or light/medium rain with isolated heavy rain till 21st August. Subsequently the scattered rain will be restricted to South Gujarat on couple of days during the forecast period, rest of the areas mixed sunlight/cloudy weather.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 19 થી 27 ઓગસ્ટ 2023

 

આગાહી સમય મા ગુજરાત રાજ્ય ને અસર કરતા વિવિધ પરિબળો:

1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો નોર્મલ તરફ આવેલ છે જે હજુ બેક દિવસ રહેશે. બાકી ના સમય માં ધરીનો પશ્ચિમ     છેડો નોર્મલ થી નોર્થ માં રહેશે.
2. 3.1 કિમિ ના લેવલ માં ગુજરાત રાજ્ય પર ભેજ બે ત્રણ દિવસ વધશે અને ત્યાર બાદ ફરી ભેજ ઘટી જશે.
3. પવન ની ઝડપ હાલ મીડીયમ થઇ છે પરંતુ ફરી આગાહી સમય ના પાછળા 5/6 દિવસ પવન ની ઝડપ વધશે.

સૌરાષ્ટ્ર અને કચ્છ:
છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા  તારીખ 21 સુધી. બાકી ના આગાહી સમય માં ચોમાસુ મંદ રહેશે તેમજ ધૂપ છાવ માહોલ રહેશે. 

ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) :
છુટા છવાયા ઝાપટા હળવો/મધ્યમ વરસાદ ક્યાંક ક્યાંક ભારે વરસાદ 21 ઓગસ્ટ સુધી. ત્યાર બાદ ના આગાહી સમય દરમિયાન ના બેક દિવસ વરસાદી એક્ટિવિટી દક્ષિણ ગુજરાત બાજુ સીમિત રહેશે. બાકી ના દિવસો ધૂપ છાવ માહોલ નું મિક્સ વાતાવરણ.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 19th August 2023

Forecast In Sanj Samachar Daily Dated 19th August 2023

 

4.6 25 votes
Article Rating
444 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
25/08/2023 1:43 pm

તારીખ 25 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી નો પશ્ચિમ છેડો હિમાલયની તળેટીમાં આવેલો છે. જો કે, તેનો પૂર્વ છેડો ગોરખપુર, પટના, બાંકુરા, દિઘામાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.  ❖ પશ્ચિમ ઉત્તર પ્રદેશ પરનું UAC હવે ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે.  ❖ સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ પરનું UAC હવે ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 કિમી… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
24/08/2023 2:05 pm

તારીખ 24 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે ફિરોઝપુર, કરનાલ, મેરઠ, આઝમગઢ, પટના, દેવઘર, ડાયમંડ હાર્બરમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ પૂર્વ મધ્ય બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશથી દક્ષિણ આસામ સુધીનો ટ્રફ હવે ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશથી બિહાર, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ થય ને પૂર્વ આસામ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  ❖ દક્ષિણ ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો પરનું UAC હવે પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી થી 3.1 અને 7.6 કિમી વચ્ચે છે જે… Read more »

Place/ગામ
Rajkot
K.h. bhatiya
K.h. bhatiya
23/08/2023 8:51 pm

વર્ષ -૨૦૨૩-૨૦૨૪

સંદેશ પંચાગ

રાક્ષસ નામના સંવત્સરનો સ્વામી શુક્ર છે. શ્રાવણમાં અલ્પવૃષ્ટિ, ભાદરવામાં ઘણો વરસાદ, વૃક્ષો નવપલ્લવિત થાય, સુકાળ થાય. માણસમાં પાપબુદ્ધિ પ્રગટશે.

Place/ગામ
Bhatiya
Shihora Vignesh
Shihora Vignesh
Reply to  K.h. bhatiya
23/08/2023 10:07 pm

Vistar thi samjavso……

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Kishan
Kishan
Reply to  K.h. bhatiya
23/08/2023 11:04 pm

Senu se aa ???

Place/ગામ
માણાવદર
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
23/08/2023 8:28 pm

Mitro varsad avto nathi Mane Lage se ke have apde badha madi ne ak geet gavu padse. Chhithi na koy sandesh kaha tum chale gay ….varsad kaha tum chale gaye

Place/ગામ
Satapar dwarka
Dipak chavda
Dipak chavda
23/08/2023 7:42 pm

અમારે આજે 6 ઝાપટા આવ્યા તેમા બે ઝાપટા સારા હતા હવે આવતા દિવસોમા સર ઝપટા સાલુ રેસે કે

Place/ગામ
Nanimal ta palitana
Paresh padaliya
Paresh padaliya
23/08/2023 7:04 pm

Congratulations all ISRO scientists

Place/ગામ
Shapar veraval
Raju makhansa
Raju makhansa
23/08/2023 6:45 pm

Congratulations to our scientist for safe landing of chanrayan 3

Place/ગામ
Keshod
Deva tarkhala
Deva tarkhala
23/08/2023 2:50 pm

Sirji amare japta chalu thiya Ane vatavarn ma pn sudharo se …

Place/ગામ
Tarkhai.kutiyana
Raj Dodiya
Raj Dodiya
23/08/2023 2:48 pm

Hve Vadad chayu vatavran vikheray rhyu che aaje Blue sky dekhay che cb clouds bne avu lage che

Place/ગામ
Hadmatiya ta tankara
Pratik
Pratik
23/08/2023 2:31 pm

તારીખ 23 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હાલ ફિરોઝપુર, અંબાલા, બરેલી, પટના, બાલુરઘાટમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ મિઝોરમ તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટી થી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 65°E અને 28°N થી ઉત્તર તરફ છે.  ❖ મધ્યપ્રદેશના મધ્ય ભાગો પરનું UAC હવે દક્ષિણ ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી થી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ… Read more »

Place/ગામ
Rajkot
મહેશ ભીલ
મહેશ ભીલ
23/08/2023 2:12 pm

Sir mandani varsad kehvay te kay mahina ma sapot kartu hoy che…mandani ne koy sistam ke bhej adharit hoy ke ..game te condisan ma chalu thay jay…

Place/ગામ
Gokulpur (rajkot)
Ubhadiya pravin b.
Ubhadiya pravin b.
23/08/2023 1:20 pm

G. W. na badha mitro ne janavavanu k agau koy mitraye kas katra novigatvar (tarikh sahit) aheval raju karyo hato te koi mitra pase hoy to fari ahi raju karva vinti. Jethi abhyash thay.

Place/ગામ
Morbi
Bharatbhai
Bharatbhai
23/08/2023 12:50 pm

સર યુટ્યુબ વાળા તો ચોમાસું વિદાય ની વાતું કરવા લાગ્યા

Place/ગામ
Chaada taluko Vallbhipur
Dharmesh sojitra
Dharmesh sojitra
23/08/2023 12:31 pm

સર ૨૦૨૧ ના ચોમાસામાં ખંડ વૃષ્ટિ થયેલી ત્યારે તમે ઝાડ ના પાન વિષે માહિતી આપેલી તો અત્યારે એજ સમય ચાલી રહ્યો છે

Place/ગામ
Kotda sagani rajkot
Gordhan
Gordhan
23/08/2023 12:09 pm

સર અમારી સાઈડ 25 તારીખે શક્યતા ખરી પાણ જોગ વરસાદની પ્લીઝ આન્સર

Place/ગામ
આંબલગઢ
Mahendra bhadarka
Mahendra bhadarka
23/08/2023 11:54 am

Sir 1 septembar,na rajsthan upar anticyclon Bane chhe ane Kutch ,rajsthan mathi 5 september aas paas chomasu viday lese aavu youtube ma chhe

Place/ગામ
Khijdad ,ranavav
Ankit Shah
Ankit Shah
Reply to  Mahendra bhadarka
23/08/2023 2:16 pm

Link hoy video ni to paste karo

Place/ગામ
Ahmedabad
સાકરીયા કમલેશ
સાકરીયા કમલેશ
23/08/2023 10:41 am

સર 850hp મા તા.23થી 29મા ભેજ નુ પ્રમાણ વધારે સે અને પવન ની સ્પીડ પણ સે
તો ટેન્કર સલકાઈ શકે એટલે કે રેડા જાપ્તા આવી શકે

Place/ગામ
Ta. Mendarada ગામ. ઇટાળી
રાણા કેશવાલા
રાણા કેશવાલા
23/08/2023 10:24 am

કોલા વીક-2 મા અરબી સમુદ્ર મા કલર વધતો જાય છે એ સૌરાષ્ટ્ર ને ફાયદો કરે એવી સંભાવના ખરી ?

Place/ગામ
Shingda/Porbandar
Nirmal
Nirmal
Reply to  રાણા કેશવાલા
23/08/2023 9:38 pm

Week 2 mathi week 1 ma colour ave to samjvanu ke faydo thavana chance vadhe 6…

Place/ગામ
Himatnagar
Kirit patel
Kirit patel
23/08/2023 9:35 am

Sir japata kyare shru thse? Karan k sara varsad ni koi aasha nathi,japta ni che karan k aaje savare khetar ma vadlo che teni varvad ma safed fut chalu thai che etale japta aavi shke

Place/ગામ
Arvalli
Krutarth Mehta
Krutarth Mehta
23/08/2023 9:08 am

Vadodara ma rate 1.30 thi 2 vagya sudhi pawan sathe saro varsad padyo

Place/ગામ
Vadodara
Kaushal
Kaushal
Reply to  Krutarth Mehta
23/08/2023 2:04 pm

Great mja mja 🙂

Place/ગામ
Amdavad
Vejanand karmur
Vejanand karmur
23/08/2023 6:47 am

Kal aakash ma કહોળ full hto to varsad na chance khara

Place/ગામ
Devbhumi Dwarka
nik raichada
nik raichada
23/08/2023 1:43 am

North India Delhi side Satellite Image jota Strong thunder cloud sathe varsad lage che.

Place/ગામ
Porbandar City
Dhaval Mankad
Dhaval Mankad
22/08/2023 11:48 pm

Sir.

Aatka paribalo sanukul chhe, vadalo chhe, Jamin par bhel chhe, chomasu dhari pan sanukul chhe, chhata varsad kem nathi aavto?

Place/ગામ
Ahmedabad
Ketan patel
Ketan patel
Reply to  Ashok Patel
23/08/2023 8:19 am

હા..લો પ્રેશર તો બને…પણ ચોમાસુધરી નોર્મલ અથવા દક્ષિણ માં આવે તો આપણને અનુકુળતા રહે.

Place/ગામ
બારડોલી
Ankit Shah
Ankit Shah
Reply to  Ashok Patel
23/08/2023 10:47 am

Atleast vadhu 1 week sudhi મંદ ચોમાસું. Tyar pa6i asha nu kiran dekhay to saru. September 2nd week ma IMD extended forecast and Cola ma Arab Sagar ma halchal dekhay chhe pan hji bov velu kevay.

Place/ગામ
Ahmedabad
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
22/08/2023 7:30 pm

Aa badha modelo joy joy ne mitro badha nirash thay Gaya lage se. Mitro you tube ma 25 divas nu forcast batave se te joy liyo ama tamne asha nu Kiran dekhase 10 sep. Aspas. Ha a vat ne nakari na sakay ke khub lamba gadanu kahvay. Parantu 10 thi 20 taka to sachu mani sakay ho mitro. B positive.jay dwarkadhish.

Place/ગામ
Satapar dwarka
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  lagdhirkandoriya8@gmail.com
23/08/2023 9:46 am

YouTube ma forecast??? Bharey kari !!!!

Place/ગામ
Visavadar
Vijai panchotiya
Vijai panchotiya
Reply to  lagdhirkandoriya8@gmail.com
23/08/2023 12:36 pm

Tyato chomasu viday layalese lagadhir bhai

Place/ગામ
New sadulka
Paresh chaudhary
Paresh chaudhary
22/08/2023 7:16 pm

sar uttar bharat ma bhare varsad na vadar se ne apni pase to teno 10 mo bhag pan na avyo kudrat ne kai alagj vucharyu se

Place/ગામ
Paldi ta visangar
Ramesh Rabari
Ramesh Rabari
22/08/2023 5:52 pm

Rajkot ,, jaamnagar ,,, junagadh ,, zilla ma kyare thase pani vari ne thaki gya ashok bhai

Place/ગામ
Paravala
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
22/08/2023 5:02 pm

Sarji imd 4 week ni website ni lik apone khovay gai

Place/ગામ
Satapar dwarka
parva
parva
22/08/2023 5:00 pm

આ વર્ષે ઓગસ્ટ મહિનો અત્યાર સુધીનો સૌથી સૂકા ઓગસ્ટ તરીકે નોંધવામાં આવશે.

Place/ગામ
RAJKOT
Alabhai
Alabhai
22/08/2023 4:47 pm

અરે નિરાશ ના થાવ વરસાદ જરૂર આવશે સપ્ટેમ્બર ની 6 તારીખે 40 દિવસ પુરા થાય છે એટલે ચિંતા ન કરો 6 તારીખ પછી તરત વરસાદ ચાલુ થાશે

Place/ગામ
કોલવા. જામ ખંભાળીયા
Devendra parmar
Devendra parmar
Reply to  Alabhai
22/08/2023 7:44 pm

વાહ આલા ભાય, તમારી વાત ગયમી!!! હવે વરસાદ થાય કે ના થાય, કુદરત પરથી ભરોશો ઓછો નય કરવાનો.

Place/ગામ
Dhrol jamnagar
Vajasi
Vajasi
Reply to  Alabhai
22/08/2023 8:06 pm

40 divsh kevana pura thya jire nabadu varsh hoy tiyre akju vars puru thtu hoy

Place/ગામ
Lalprda dwarka
Mmp
Mmp
22/08/2023 4:28 pm

હવે ચોમાસાની વિદાય સમજી લેવાનું. હવે વરસાદ આવે તેવું લાગતું નથી.

અલનીનો ને કારણે વહેલું વિદાય લઈ લેશે ચોમાસુ.

Place/ગામ
Vijapur
Shihora Vignesh
Shihora Vignesh
Reply to  Mmp
22/08/2023 9:42 pm

Bhai El nino sep sudhi to janm nathi levano…..saheb ni upadate ma vistar thi lakhyu che…….Biju k IOD vishe je sahebe ahi menu ma vistar thi samjavyu che tema nirate vacho……tema lakhelu che k jyare IOD positive hoy tyare bharatiy chomasa pr El nino ni kharab asar ne ochi kre che……..hal IOD positive taraf che…..

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
ajay chapla
ajay chapla
22/08/2023 3:49 pm

Kudrat ne devu hoy to kola bola kai na aadu aave. E badhi manav sharjit teknologi che kudrat ne devu hoy to e kale unade dem bhari de

Place/ગામ
Rajkot
Devendra parmar
Devendra parmar
Reply to  ajay chapla
22/08/2023 7:45 pm

વાહ!!!! મોજ પાડી દીધી તમે!!!

Place/ગામ
Dhrol jamnagar
Vatsal
Vatsal
Reply to  ajay chapla
23/08/2023 7:03 pm

Bipor joy ma pan pela kya modelo Gujarat baju aavashe aem kaheta hata? Pan modelo ne ghumede chadavi aavyu Kutch ma.

Place/ગામ
Vadodar, Tal- Dhoraji
Devanand
Devanand
22/08/2023 3:44 pm

મિત્રો, હવે 10,12 દિવસ તો કોઈ પણ પ્રકારની આશા નથી. હવે તો ભગવાન શ્રી કૃષ્ણ જન્મ દિવસ ની લાણી વહેંચે તો સારું.

Place/ગામ
Manavadar
Ghanshyam patel
Ghanshyam patel
22/08/2023 3:18 pm

જેઠ ગયો, અષાઢ ગયો, શ્રાવણીયા તું પણ જા,

ભાદરવે જળ રેલશે, જો સુદ છઠે અનુરાધા.

ભાદરવા સુદ છઠ્ઠ અનુરાધા નક્ષત્ર હોય તો ભાદરવા માં ચોક્કસ વરસાદ થાય. (ભડલી વાક્ય)

આશા રાખો. ઉપર નો યોગ છે ચાલુ વર્ષે.

Place/ગામ
Haripura Lat . Mahemdavad
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
22/08/2023 2:50 pm

Deva bhai varsad. Gayo ana aje 1 mahino thva aviyo Ane tamare Jo pahelu Pani chalu hoy to tamari Jamin ma ras lagta hase

Place/ગામ
Satapar dwarka
Sharad Thakar
Sharad Thakar
Reply to  lagdhirkandoriya8@gmail.com
23/08/2023 3:56 am

અમારે પણ હજુ પેલુ પાણી જ ચાલુ. છે ભાઈ. રેચ કે કાઈ નથી લાગતુ

Place/ગામ
Patelka
Yogesh Ahir
Yogesh Ahir
Reply to  lagdhirkandoriya8@gmail.com
23/08/2023 6:58 pm

bhai tame kamal ni kheti karta lago ke je pani ma j thay

Place/ગામ
Bhavnagar
Niral makhanasa
Niral makhanasa
22/08/2023 2:45 pm

Sir 925hpa IMD GFS jota evu lage che k chomasu dhari 1 sep sudhi to north baju j rese etle 1 tharikh sudhi to varsad na bov chans che nay barobar ne.

Place/ગામ
Fareni
Ketan patel
Ketan patel
Reply to  Niral makhanasa
23/08/2023 9:21 am

ચોમાસુધરી 1 -5 સપ્ટેમ્બર માં નોર્મલ બાજુ આવે તો જન્માષ્ટમી માં આનંદ આવે.

Place/ગામ
બારડોલી
Retd Dhiren patel
Retd Dhiren patel
22/08/2023 2:37 pm

Ghani Nirasha vadi comments aava lagi che varsad nathi etale !!! Kahavat che “Rota Jayega Mare ki Khabar layega”. Mitro chomasu haji baki che 48 kalak ma ghani var tadav bhari didha che. “Mehula varsha j Bhala”. Jsk.

Place/ગામ
Bhayavadar
Devendra parmar
Devendra parmar
Reply to  Retd Dhiren patel
22/08/2023 7:47 pm

Hats off to you sir!!

Place/ગામ
Dhrol jamnagar
Yogesh Ahir
Yogesh Ahir
Reply to  Retd Dhiren patel
23/08/2023 7:00 pm

Haju ketlok varsad joye chhe 100% to thayo chhe thoduk pani khencho tya aavi jashe

Place/ગામ
Bhavnagar
Retd Dhiren patel
Retd Dhiren patel
Reply to  Yogesh Ahir
24/08/2023 1:41 pm

Aave etalo

Place/ગામ
Bhayavadar
Pratik
Pratik
22/08/2023 1:56 pm

તારીખ 22 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી સરે હવે અમૃતસર, કરનાલ, મેરઠ, લખનૌ, ગયા, માલદા અને ત્યાંથી પૂર્વ તરફ આસામમાં નાગાલેન્ડ સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટી થી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 60°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે મધ્ય પ્રદેશના મધ્ય ભાગો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 4.5 કિમીની વચ્ચે છે.  ❖ ઉત્તર-દક્ષિણ ટ્રફ દક્ષિણ… Read more »

Place/ગામ
Rajkot
Padhiyar manbha
Padhiyar manbha
22/08/2023 1:31 pm

Coment ટોપલી માં ગય કે સુર

Place/ગામ
Loyadham Ta shayla ji sunagar
Padhiyar manbha
Padhiyar manbha
22/08/2023 1:26 pm

મિત્રો ચોમાસુ પૂરું થય ગયુ છે આતો સરકાર ને દુષ્કાળ નું પેકેજ નો આપવું પડે એટલે જાહેર નથી કરતા બાકી હવે વરસાદ ના થાય ઈ પાકું કદાચ ઢોર ના પુણ્ય થાય તો બાકી કોલા વિક તું માં ગયાં શિયાળા કરતાંય ખરાબ હાલત સે અને એક કેવત સે કે અદેક કાઢે પદેક અને મોળે માવઠુ ના હોય

Place/ગામ
Loyadham Ta shayla ji sunagar
મહેશ ભીલ
મહેશ ભીલ
Reply to  Padhiyar manbha
22/08/2023 3:18 pm

વિજ્ઞાન જથ્થાનો પૂરો અભ્યાસ લાગે છે ભાઈ ?.….

Place/ગામ
રાજકોટ (ગોકુલ્પુર)
Padhiyar manbha
Padhiyar manbha
Reply to  મહેશ ભીલ
22/08/2023 7:57 pm

આવતા 30દિવસ નોટ કરજો ભાઈ

Place/ગામ
Loyadham Ta shayla ji sunagar
Dharmesh sojitra
Dharmesh sojitra
Reply to  Padhiyar manbha
22/08/2023 4:15 pm

મોલાત લંઘાતી હોય એટલે મગજ ગરમ જ હોય

Place/ગામ
Kotda sagani rajkot
Ahir
Ahir
22/08/2023 12:01 pm

Aapne badhane varsad joi che pan kudarat ne tena mate duskal jaruri che.

El nino jevi ghatna thi nuksan che to faydo pan che Jem k Peru pase fishing Full thay.

Place/ગામ
Movan
Bhavesh Patel
Bhavesh Patel
22/08/2023 11:39 am

Apexa mujab amare lottery lagi nahi…kale 2 japata avya…have to sir…varta hal purati…puri ne…?!

Place/ગામ
Upleta
Vajasi
Vajasi
Reply to  Bhavesh Patel
22/08/2023 12:16 pm

Somachu viday nathi letu pn viday jevu j samjo

Place/ગામ
Lalprda dwarka
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
22/08/2023 10:47 am

Mitro Pakistan same waldcup ma Jem kohali Ane hadike mach palti nakhi tem haju kohali atle iOd Ane hadik atle ke mjo banne haju not out se. Mate asha rakho. Asha Amar se.samay se. Samay badlata var nathi lagti. Mane amuk mitro a julay ma cherapunji Java nu kahelu. Have samay avo aviyo ke varsad jova badhane cherapunji javu pade tem se. Ha ha

Place/ગામ
Satapar dwarka
Jogal Deva
Jogal Deva
Reply to  lagdhirkandoriya8@gmail.com
22/08/2023 1:16 pm

Jsk સર…

એક રીપ્લાય મારી પણ હતી ભાઈ પણ ત્યારે તમે લગભગ 3/4 તારીખ માં કીધું તું કે હવે માંડવી બે.. ત્રણ દી માં પાવી જોહે.. પછી મિત્રો બીજું હું ક્યે કેમ કે 26/27 ના વરસાદ બન્ધ થ્યો તો અને હા બધાને આપવું.. લેવું કુદરત ના હાથમા સે અને વરસાદ પણ… તોય બધી જમીન ને માફક આવે એટલો માપ તા ના રયેને ભાઈ… અમે હજી પહેલું પાણી પાયી સયી… હજી ક્યાંય લાંઘ નથી માંડવી માં

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Retd Dhiren patel
Retd Dhiren patel
Reply to  lagdhirkandoriya8@gmail.com
22/08/2023 2:51 pm

Bhai Saurashtra ma 72 kakale varsad joye, aapde Punjab ni Jem 5 nadi nathi barmasi. Varse etalo varsavi levano hoy toj khati.

Place/ગામ
Bhayavadar
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
22/08/2023 10:34 am

Are mitro nirash na thav varsad to avse haju 15 ovar thay se. Antim 5 ovar baki se. Jem 5 ovar ma aakhi mach paltay Jay tem sap. Ma chomasu Kaya record tode ne nakki na kevay. Jay sree krishna

Place/ગામ
Satapar dwarka
Kd patel
Kd patel
Reply to  lagdhirkandoriya8@gmail.com
22/08/2023 11:59 pm

Vah vah 5 ovar ma pan chheli ovar ma 6 chhaka pade toi chale.

Place/ગામ
Makhiyala
Ashvin Vekariya
Ashvin Vekariya
22/08/2023 9:05 am

Cola 2 weak jota aevu lage k chomasu vadhu nablu padse

Place/ગામ
Virnagar
Kanaiya sojitra
Kanaiya sojitra
22/08/2023 8:16 am

કોલા વિક બીજું નેવકો ઉધાડ કર્યો…
આ સંકેત લગભગ સારા ના કેવાય…

Place/ગામ
Surat
Umesh Ribadiya
Umesh Ribadiya
22/08/2023 1:34 am

હંધાય રમકડે રમી લીધા પછી એક વાત તો નક્કી છે બિરાદર,

લાગતુ નથી નજીકના દિવસોમા થાય ક્યાંય આદર..

Place/ગામ
Visavadar
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Umesh Ribadiya
22/08/2023 9:12 am

Tamaro abhyaas barobar chali rahyo che chalu rakho Umeshbhai. Ek vaat to nakki che ke agal na diwaso ma Kai varsad dekhato nathi to chomasu aa vakhate bahu vehlu vidaay lai le to Kai navai nai.

Place/ગામ
Vadodara
Ramesh hadiya
Ramesh hadiya
Reply to  Krutarth Mehta
22/08/2023 9:59 am

Bhai tamari vat sachi che magha nakshatr koru gayu tem purba nakshatr pan koru jase tevu ramakda jota lage che amara areama piyat apvani vyavastha nathi temne aa year fail jase.

Place/ગામ
Vill, goradka, savar kundla
Jatin bhalodiya
Jatin bhalodiya
Reply to  Krutarth Mehta
22/08/2023 12:16 pm

Krutath bhai chomasu velu ke modu kyare viday te kudarat na hath ma se tame nagetiv comment kari ne kheduto ne udas na karo
Asha amar se

Place/ગામ
Morzar ta bhanvad dist dev bhoomi dwarka
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Jatin bhalodiya
22/08/2023 2:18 pm

Negative comment Karine kheduto ne hu udaas nathi karto. Je hakikat che e hu Kai rahyo chu ane je rite cola ane badha weather models boli rahya che e hu kahi rahyo chu Jatinbhai.

Place/ગામ
Vadodara
Vijai panchotiya
Vijai panchotiya
Reply to  Krutarth Mehta
22/08/2023 1:37 pm

Sachi vat che umesh bhai chomasu viday jaladi lay lese

Place/ગામ
New sadulka
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Krutarth Mehta
22/08/2023 1:48 pm

એવું અટાણથી નો બોલાય બિરાદર.સોમાહુ હજી બાકી છે

Place/ગામ
Visavadar
Shihora Vignesh
Shihora Vignesh
Reply to  Krutarth Mehta
22/08/2023 2:31 pm

Chomasu fasayu che,apne rescue karva javu padse !!!!
Pn tame nagetive cmt na karso……..
Ame khedut Thai ne Haji pn asha rakhi ne betha chiye……bija 20 divas kadhi nakhsu…….Haji sep ma vadhare nahi to ek sarvatrik(all Gujarat ) ma ati bhare varsad no round avse ee final…….aaa Amara deshi akda nu anuman che…….18 sep aju baju……baki first second week ma amuk jagyaye lotri jevu hase…..we all here and we all wait n watch

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Retd Dhiren patel
Retd Dhiren patel
Reply to  Krutarth Mehta
22/08/2023 8:48 pm

Jsk bhudev, Mar to May aa Qtr na model mansoon 2023 vise su darsavta ane su thayu ??? Model ek Madhyam che anticipate data mate, Bhavisya nathi. Anubhav karo aagad vvadho

Place/ગામ
Bhayavadar
Zala ramsinh
Zala ramsinh
Reply to  Umesh Ribadiya
22/08/2023 11:27 am

Handhai etle?

Place/ગામ
Kaj kodinar
Mahesh bhai menpara
Mahesh bhai menpara
Reply to  Zala ramsinh
22/08/2023 12:17 pm

Badha. Tamam.

Place/ગામ
Mota vadala
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Zala ramsinh
22/08/2023 12:27 pm

Handhai એટલે બધા…all

Place/ગામ
Visavadar
Umesh Ribadiya
Umesh Ribadiya
22/08/2023 1:23 am

Je ritey news anchors windy dwara forecasting batavi rahya chhe ae jotaa monsoon August ma j ‘suicide’ kari leshe.hayd kari chhe havey toe!!

Place/ગામ
Visavadar
JAYDIP
JAYDIP
22/08/2023 12:36 am

Varsad no saro round avse… pan janmastami sudhi kai ny…tyar pachi ek saro ane lambo round avse.

Place/ગામ
Veraval
Kirit patel
Kirit patel
21/08/2023 7:21 pm

30 September aajubaju Bob ma low thse ane te gujarat baju aavse.atyare bhle modalo na batavta hoy pan aagami samay ma posetive thse…

Place/ગામ
Arvalli
Kirit patel
Kirit patel
Reply to  Ashok Patel
21/08/2023 8:24 pm

Sorry August

Place/ગામ
Arvalli
Vejanand karmur
Vejanand karmur
Reply to  Ashok Patel
22/08/2023 7:17 am

Tamaru su kevu 6

Place/ગામ
Devbhumi Dwarka
Dharmesh sojitra
Dharmesh sojitra
Reply to  Ashok Patel
22/08/2023 10:29 am

તમારે કહેવું છે પણ કહી શકતા નથી સાર્વત્રિક રાઉન્ડ વિષે

Place/ગામ
Kotda sagani rajkot
Kd patel
Kd patel
Reply to  Dharmesh sojitra
23/08/2023 12:20 am

Bhai sir ne Kahevama koi vandho no hoi.Ahi ramakada no kabat khulo j se pan ama koi varasad dekhadatu nathi.

Place/ગામ
Makhiyala
Bipin kambariya
Bipin kambariya
Reply to  Ashok Patel
22/08/2023 11:44 am

Sar sara varsad ni aasha kyare thi rakh vani

Place/ગામ
Jamjodhpur
Dharmesh sojitra
Dharmesh sojitra
Reply to  Bipin kambariya
22/08/2023 12:34 pm

સારા વરસાદની આશા ૩ ૪ તારીખ થી રાખીશકાય

Place/ગામ
Kotda sagani rajkot
Bipin kambariya
Bipin kambariya
Reply to  Dharmesh sojitra
23/08/2023 7:48 am

3 .4 tarikh pachi

Place/ગામ
Jamjodhpur
Dharmesh sojitra
Dharmesh sojitra
Reply to  Kirit patel
21/08/2023 8:49 pm

તો મોલ પુરા થયાજાય હજુ ૪૦ દિવસ રાહ જોવા ની

Place/ગામ
Kotda sagani rajkot
Bhaveshbhai.savliya.
Bhaveshbhai.savliya.
Reply to  Kirit patel
21/08/2023 9:00 pm

August hase bhai

Place/ગામ
Char
Mahesh bhai menpara
Mahesh bhai menpara
Reply to  Kirit patel
21/08/2023 9:44 pm

Lambu naydu tame to

Place/ગામ
Mota vadala
Ketan patel
Ketan patel
Reply to  Kirit patel
22/08/2023 8:24 am

લો પ્રેશર તો બને, પણ અગત્ય નું ચોમાસુધરી નોર્મલ કે દક્ષિણ માં આવે..તેના પર આધાર છે..આપણે વરસાદ નું

Place/ગામ
બારડોલી
Ramesh hadiya
Ramesh hadiya
21/08/2023 7:02 pm

Sir, amare last 22 divasthi varsad nathi je khedutone piyat apvani vyavastha nathi temne pak fail jase magfali komama che.

Place/ગામ
Vill, goradka, savar kundla
Retd Dhiren patel
Retd Dhiren patel
Reply to  Ramesh hadiya
21/08/2023 8:35 pm

Ramesh Bhai sachi vat, Dhori mahina na Kora divaso Vajra prahar saman hoy che khedut mate, Khas kari Saurashtra ane Kutch vistar ma. Aasha rakho September Kaya palti kare evi kudrat ne prathna.

Place/ગામ
Bhayavadar
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
21/08/2023 6:48 pm

આખો દિવસ વરસાદી વાતાવરણ વચ્ચે માત્ર રોડ પર પાણી હાલે એવા ઝાપટા 2 વખત આવ્યાં

Place/ગામ
Bhavabhi Khijadiya, Taluko kalavad
Fevin Sojitra
Fevin Sojitra
21/08/2023 4:47 pm

હળવદ આજુ-બાજુના કોઈ મિત્ર હોય તો મોબાઈલ નંબર આપજો….

Place/ગામ
ઉપલેટા
Ashish
Ashish
Reply to  Fevin Sojitra
21/08/2023 7:24 pm

8000099099

Place/ગામ
Halvad
Fevin Sojitra
Fevin Sojitra
Reply to  Ashish
21/08/2023 11:21 pm

Thank you

Place/ગામ
Upleta