26th August 2023
Saurashtra Kutch & Gujarat Mainly Dry – Pockets Of South Gujarat Region Expected To Get Scattered Showers/Rain On A few Days During 26th August To 3rd September 2023
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં મુખ્યત્વે સૂકું વાતાવરણ – દક્ષિણ ગુજરાત ના થોડા ભાગો માં છુટા છવાયા ઝાપટા/વરસાદ અમુક દિવસ તારીખ 26 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર 2023 દરમિયાન
Before the Southwest Monsoon began over India, there was a lot of talk about the Effect of El Nino for the current Monsoon Season and that because of Positive IOD the effect of El Nino will not be big. The reality is different from what was initially thought. Even though El Nino thresh hold had been achieved for two months (AMJ 2023 & MJJ 2023) and the IOD being Negative during this period, there was very good Rainfall over India in the first two Months of the Monsoon. IOD Index is 0.79C on 20th August 2023 which is considered as a Positive IOD. Yet the Rainfall over India has not been good currently.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status as of 26th August 2023
Seasonal Rainfall till 25th August over Saurashtra has been 110% of LPA, Kutch has been 136% of LPA while North Gujarat has just got 68% Rainfall, East Central Gujarat has got 66% and South Gujarat has got 73% of LPA.
All India Rainfall till date has now slipped into deficit of 7% with States that are deficient in Rainfall are: Kerala, Jharkhand, Bihar and Manipur & Mizoram from Northeastern States.
25th August 2023 સુધીની વરસાદ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર વિસ્તાર માં સીઝન નો 110% વરસાદ થયેલ છે જયારે કચ્છ માં સીઝન નો 136% વરસાદ થયેલ છે. નોર્થ ગુજરાત માં સીઝન નો 68% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 66% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 73% વરસાદ થયેલ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ચાલુ થયું તે પહેલા એલ નિનો ની ઘણી બીક હતી ચોમાસા માટે. સાથે એમ પણ કહેવા માં આવ્યું કે IOD પોઝિટિવ છે જેથી ચોમાસા ને બહુ નુકશાન નહિ થાય. હકીકતે IOD નેગેટિવ હતો 13 ઓગસ્ટ સુધી તેમ છતાં પરિણામ અલગજ આવ્યું. જૂન અને જુલાઈ માં એલ નિનો થ્રેશ હોલ્ડ પાર કરી ગયા હતા અને IOD 13 ઓગસ્ટ સુધી નેગેટિવ રહેલ હતું તેમ છતાં જુલાઈ આખર સુધી માં ઇન્ડિયા નું ચોમાસુ નોર્મલ થી સારું રહેલ. હવે તારીખ 20 ઓગસ્ટ ના IOD પોઝિટિવ થયો 0.79C તેમ છતાં વરસાદ ની ઘટ જોવા મળે છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 26th August To 3rd September 2023
Various factors that are beneficial/adverse to Gujarat State :
1. Western arm of Axis of Monsoon expected to remain North of Normal or towards the Foot hills of Himalayas during the most days of the forecast period.
2. The moisture at 3.1 km and above is expected to remain low over Gujarat State for most days of forecast period. Moisture at lower level will also fluctuate low/medium/high during the forecast period.
3. Very windy conditions over Saurashtra, Gujarat & Kutch till 28th and subsequently medium winds during the rest of the forecast period.
Saurashtra & Kutch Region:
Mainly dry over most areas. The Monsoon activity will be subdued during the forecast period with Cloudy and more Sunlight mix weather.
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Mainly dry over most areas. The Monsoon activity will be subdued during the forecast period with Cloudy and more Sunlight mix weather. Scattered showers/Rain over some parts of South Gujarat on some days during the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 26 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર 2023
આગાહી સમય મા ગુજરાત રાજ્ય ને અસર કરતા વિવિધ પરિબળો:
1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો નોર્મલ થી નોર્થ માં રહેશે જેમાં ઘણા દિવસ હિમાલય ની તળેટી બાજુ રહેશે.
2. 3.1 કિમિ તેમજ ઉપર ના લેવલ માં ગુજરાત રાજ્ય પર ભેજ નું પ્રમાણ ઓછું રહેશે. તેના થી નીચે ના લેવલ માં પણ ભેજ વધ ઘટ થયા રાખશે.
3. પવન ની ઝડપ હાલ વધુ છે તે તારીખ 28 પછી મીડીયમ થશે.
સૌરાષ્ટ્ર અને કચ્છ:
મુખ્યત્વે સૂકું વાતાવરણ મોટા વિસ્તારો માં. ચોમાસુ મંદ રહેશે તેમજ ધૂપ છાવ માહોલ જેમાં ધૂપ વધશે.
ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) :
મુખ્યત્વે સૂકું વાતાવરણ મોટા વિસ્તારો માં. ચોમાસુ મંદ રહેશે તેમજ ધૂપ છાવ માહોલ જેમાં ધૂપ વધશે.
છુટ્ટા છવાયા ઝાપટા/વરસાદ દક્ષિણ ગુજરાત ના અમુક ભાગો માં અમુક દિવસ આગાહી સમય માં.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 26th August 2023
Forecast In Sanj Samachar Daily Dated 26th August 2023
તારીખ 3 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી સરેરાશ સમુદ્ર સપાટી પર હિમાલયની તળેટીમાં છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. તેના પ્રભાવ હેઠળ, આગામી 48 કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર રચાય તેવી શક્યતા છે. ❖ એક ટ્રફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી પર ના UAC થી ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 અને 3.1 કિમીની વચ્ચે છે. ❖ એક UAC ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે… Read more »
Sir mari comment dekhati nathi
Aa dekhani !
Hu 24 kalak online na hov.
Mitro me 4 divas pahla comment Kari hati ke cola week 2 joya rakho color avse. Ane aje colour avi gayo akha gujrat ma. Kahiyu hatu ne ke positive raho varsad avse 10 nai ave to 15 tarike pan avse khro.jay dwarkadhish
Sir ghana samay pachhi cola week2 ma colour aavyo.if possible thoduk aagotaru aapo saheb
બીજા વીકમાં કુલ ક્લર
Jsk સર….. સેકન્ડ વિક કોલા જોતા 15 સપ્ટેમ્બર થી જમાવટ થાય એવું લાગેહ… જોકે હજી થોડુંક વેલું કેવાય કહેવું
Chalo VARASA have ON THE WAY che……..GFS,ecmfw,tropical,meteologix badha have dt.8sep thi line pr avi Gaya…….bus rasto na bhule………baki kathiyawad ma bhale ne bhulo pade…..
Ha, jya vadhu jarur chhe tya badhe bhulo pade.
Sachi vat bhai, Update vagar Nakamura. Ekey Ramakdu tya sudhi Tali nai pade
સર ૨૦૨૧માં કાનુડા ના જન્મદિવસે અપડેટ આપી હતી એવી અપડેટ ૨૦૨૩માં આપો એવી દ્વારકાધીશ ને પ્રાર્થના
જય કનૈયાલાલ કી
Cola ma colour avigayo ane have reshej
Varsad avse no tensan moj thi janmastami ujavo
Mage 20 ane ape 30 jay drarkadhis.
Vayo gyo color colama
Sir
નજીક ના દિવસો માં ફરી એક વાર monsoon સીઝન એક્ટિવ થવા જઈ રહી છે ખાસ આરબ સાગર અને વેસ્ટ india
Sir tamari range sudhi na divasoma west Rajasthan ma withdrawal ni koi halchal khari?
Maney thodi doubt laagi aetale puchhyu?
AntiCyclone hoy toe MAP muko
Sachu boliye to khitu lage
Badhu samysar saru lage
Kudarat sathe samaysar levad devad na hoy…….
Aaj thi 15dey pasi comment karjo.
7 September thi varshad na vadhamna thase ans sir ni updet pan aando vadi aavse
Sir,aa vakhte chomasa ma GFS varsad mate long term mate accurate nthi lagtu.
Ecmwf Ane bija badha j model varsad batavta hoy tyare GFS dam vagar nu hatu pan 48/72 kalak baki hata tyare a line par avyu hatu.
Cola sivay pan biji cold drinks made to emno pan test karay kok di.
હા..gfs તો આપણા ગુજરાત માટે હમેંશા ખેંચતાણ કરે છે…બધા મોડેલ જ્યારે પણ મધ્યભારત તરફ નો ટ્રેક બતાવે ત્યારે એ બીજી બાજુ (જનરલ નોર્થ ) તરફ ગોટે ચઢાવે છે.અને છેલ્લા શ્વાસે આપણી બાજુ વધે છે.
IMD GFS 10 day par aadhar rakhay. 3/5 divas barobar hoy. baaki na divas Aagotaru samjo
Sir IMD GFS jota to evu lage che k 9 tarikh sudhi Saurashtra ma bov labh nay made barobar che ne
હવે અએનો અભ્યાસ કરશું
Cola ma unt rup badali ne daynasor banva mate tiyar
Uant have Cola week 2 mathi thekdo marine Cola week 1 ma aavse avu lage che
Have varshad nahi Ave 100/-
Khub saras !!! 2024 ma kevu rehse pl kejo………
નહિ ખ્યાલ હોય તો બીજા નો વિશ્વાસ ના ડગમગાવાય.
Su lakho cho tame, undhu lakho cho tame. Have varsad nai ave ke have varsad avse 100 percent…!!
તારીખ 30 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી સરેરાશ સમુદ્ર સપાટી પર હિમાલયની તળેટીમાં છે. ❖ એક ટ્રફ ઉત્તરપૂર્વ બિહારથી ગંગીય પશ્ચિમ બંગાળમાં થય ને ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ મધ્યપૂર્વ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તરપૂર્વ અને લાગુ મધ્યપૂર્વ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ ઉત્તર મધ્ય પ્રદેશના મધ્ય ભાગો પરનું UAC હવે મધ્ય મધ્ય પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 અને 7.6… Read more »
Vatavaran pakdanu etle varsad ne aavvu j padse
Have bagadva avse 1 mahina pachi
100%sachi vat avase to kharo j.
Back to back system in Bay of Bengal
Ek 5-7 September
Biji 11 September
સર અતિયારે કોલા ની અપડેટ માં થોડો કલર આવિયો આવતા દિવસો માં વરસાદી વાતવારન થશે
COLA 16 divas nu aagotaru ganay week 2
Have cola khali nai thay dosto moj karo
A aavi gayo color mitro
Mitro have cola moj ma aavashe kem ke gfs pan have ecmwf ne raste chalashe
Em ne, ha ha ha
Have final Thai gyu system Gujarat par avse IMD Ane GFS bane 11 date ma positive batave andaje
Sir windy ma 6 tarikh thi 700 ane 850 hpa par bhej batave che pan varsad nathi batavto su karn hoy sake???
Valonu nahi hoy
સર આજ બપોર ની અપડેટ માં 700 hpa અને 800 hpa માં ભેજ પણ છે અને વળાંકવાળા પવનો દ.ગુજરાત સુધી વિસ્તરેલા છે …આશા રાખી શકાય ?
Varsad jovo
15.sptebr.aaspas.arbe.smdrma.sestm.shase.gujrama.vrsadlavse
Bhai thodu aaghu aaghu lakho ane sarkhu lakho
24 kalak ma cola ma color aavi jase.
Aaje vatavaran ma sudharo chhe
પાછલા એક મહિનામાં થી gfs ની આગાહી સંચોટ રહીં છે
20 ઓગસ્ટ નાં આસપાસ ECMWF ગુજરાત માં વરસાદ બતાવતો હતો પણ એટલો વરસાદ પડીયો નહતો
આ વખતે ECMWF સાચો પૂરવાર થાય એવી આશા છે.
https://www.thehindu.com/news/national/warming-pacific-points-to-rise-in-cyclones-over-india-study/article67245627.ece/amp/
Just for information.
*120 વર્ષમાં ઓગસ્ટ સૌથી સૂકો રહ્યો:* સામાન્ય કરતાં 33% ઓછો વરસાદ પડ્યો; સપ્ટેમ્બરમાં 10 દિવસ સુધી ચોમાસાના છેલ્લા વરસાદની શક્યતા છે
https://divya-b.in/8QqwYlj5FCb
Aaj cola ma colour aavse to jagiye
Ujagro thyo color na ayvo
Gfs ને.મગજ મા. નથી બેસતુ આ વખતે વરસાદ નુ.
સાવ ડોબ્બુ મોડલ gfs…ECMWF perfect
Jene piyat ni sagvad chhe te piyat chalu kari dyo, baki aasha rakho ke aavse varsad pan 100% aasha no rakhay karan ke chalu mahino puro thava aavyo rah joi ne, cola ma to aachho color to door pan, rajsthan, gujrat ma chomasaye viday lai lidhi hoy evu batava lagyu chhe baki mandali megh mer karse to faydo thase haju chomasu viday ne to var chhe pan vatavaran chomasu viday thai gayu hoy evu thai gayu chhe baki to date 6 bob ma low bane chhe te jo gujrat baju gati kare to chance chhe baki hari ichha
Sir 6 tark rekha normal thi niche ave avu maru anuman che to chanc vadhu rache
Mitro asha rakho lagbhag 8 tarikh pachi gujrat nu havaman sudhrse. Ane Rahi vat cola na gas ni, to mitro jiyare 18 julay thi 23 julay ma varsad padiyo te amari baju cola ma color jaray hatoj nai to pan amare 19 tarikhe 6 inch Ane 23 tarikhe pan 5 inch varsad padiyo Ane dam oorfllo Kari didhu. Aa varsad padiyo te windy nu ecmwf modal batavtu hatu. Ane je 8 Ane 9 julay ma dwarka Ane jamnagar ma rad alart hatu tiyare cola laldhum hatu. To pan1 inch varsad na thayo mate posetive raho varsad thase. Jay dwarkadhish
કોલા મા ગેસ. નીકરો. પણ હવે. રાતો ગેસ ભરાસે.
સર તમે એક કૉમેન્ટ માં જવાબ આપિયો કે ચોમાસા માંથી નવરા થાય એટલે મંડાણી વરસાદ થાય એનો મતલબ નો સમજણો
Mandani Varsad normally Chomasa pachhi aavato hoy chhe
Mitro tention na liyo,Santa kukadi chalu che….pn ecmfw positive thay atle paku…….phool nahi to phool ni pandadi…….baki JAAN TO MANDVE AVSE.
Cola mathi pacho gas nikli gayo. Kai thekana nathi aa varshe chomasa na.
Sir have mandani varsad kyare saru thase?
Chomasa mathi navara thay etle !
Sar Jamnagar ma sara varsad ni aasha kayre rakhvani
Kanuda na janam pa6i
To saru aavi jai to
Haha
Mitro, Ecmwf model par bharocho rakho 6 sep, thi badhaj levalma bhej batave che to mandani varsad ni puri sakyata che.
હમણા ની ECMWF model મુજબ 5 તારીખ થી સારા વરસાદ ની 60% આશા..સમગ્ર ગુજરાત ને સારો વરસાદ આપશે એવુ અનુમાન…700 hpa ના પવનો અને તેની સાથે ભેજ…
તારીખ:-29-8-2023. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ચોમાસું ધરી સરેરાશ સમુદ્ર સપાટી એ હિમાલય ની તળેટી માં છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલના પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કીમી લેવલ પર છે,જે હવે લગભગ 72°E. અને 30°N.ની ઉતરે છે. એક ટ્રફ રેખા દક્ષિણ આંતરીક કર્ણાટકથી આંતરીક તામીલનાડુ માં થય ને કોમોરિન વિસ્તાર સુધી સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિ.મી.ની ઉંચાઈએ યથાવત છે. એક સાઈક્લોનીક સર્ક્યુલેશન ઉત્તર મધ્ય પ્રદેશના મધ્ય ભાગોમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર આવેલું છે. એક સાઈક્લોનીક સર્ક્યુલેશન મધ્યપૂર્વ બંગાળની ખાડી અને પડોશમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 અને 7.6 કિમીની વચ્ચે આવેલું… Read more »
ઉંટ બેઠુ છે પણ એનુ મોઢું મહારાષ્ટ્ર બાજુ છે જ્યારે ઉભુ થાસે ત્યારે પીઠ તો ગુજરાત ને અડી જાસે.
Mitro cola ma ges gayab thvathi nirash na thta,karan k windy ma ecmwf pozetive thtu jay che etale windy joya rakho,aam pan aa sijan ma ecmwf laghbhg parfect sabit thyu che etale aasha rakho 7 date thi raund chalu thse
હા બરાબર
Cola week 2…Dhabay namh
Ecmwf last two updates…hopeful
Aeeeee coca colla no ges to gyo!
Cola ma vari pachu untdu besi gayu
કોલામાંથી ફરીપાછો કલર ચાલ્યો ગયો . આ વરસે કોઈપણ નો ભરોશૉ કરી શકાઈ તેમ નથી
Saurashtra ma normal thi vadhu varsad che.
જય માતાજી, અશોકભાઈ અને મિત્રો
બધા મિત્રો ની કૉમેન્ટ વાંચી ને એવું લાગે છે કે હવે મોલાત ને પાણી અપાઈ ગયા છે અને નવરા થયા છે.
મિત્રો બંગાળ ની ખાડી થોડી આશા જગાવી શકે છે તે બધાની કૉમેન્ટ થી અનુભવાય છે.
ખાસ, શિહોરા વિગ્નેશ ભાઈ તમે હિંમત ના હારશો,વરસાદ આવી જાશે થોડા દિવસ રાહ જુઓ.
Mitro cola no kalar pasho ut layi gyo..