Gujarat Region & Adjoining Saurashtra Chances Of Rainfall Activity From 7th-10th September – Forecast For 4th To 10th September 2023

4th September 2023

Gujarat Region & Adjoining Saurashtra Chances Of Rainfall Activity From 7th-10th September – Forecast For 4th To 10th September 2023

ગુજરાત રીજીયન અને લાગુ સૌરાષ્ટ્ર માં વરસાદી ગતિ વિધિ ની શક્યતા 7-10 સપ્ટેમ્બર – અપડેટ 4 થી 10 સપ્ટેમ્બર 2023

 

 

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status as of 4th September 2023

Seasonal Rainfall till 3rd September over Saurashtra has been 110%  of LPA, Kutch has been 136%  of LPA while North Gujarat has just got 68% Rainfall, East Central Gujarat has got 66% and South Gujarat has got 73% of LPA.
All India Rainfall till date has now slipped into deficit of 11% with States that are deficient in Rainfall are: Kerala, Jharkhand, Bihar and Manipur & Mizoram from Northeastern States.

 

 

 



4th September 2023 સુધીની વરસાદ ની સ્થિતિ:

સૌરાષ્ટ્ર વિસ્તાર માં સીઝન નો 110% વરસાદ થયેલ છે જયારે કચ્છ માં સીઝન નો 136% વરસાદ થયેલ છે. નોર્થ ગુજરાત માં સીઝન નો 68% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 66% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 73% વરસાદ થયેલ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch  4th To 10th September 2023

Various weather parameters that would affect Gujarat State :
1. A Low Pressure is expected to develop in 24 hours from UAC over Northwest Bay of Bengal up to 5.8 km level. This System will track towards M.P. next few days after forming.
2. Western arm of Axis of Monsoon expected to move Southwards towards Normal around 5th/6th September. Eastern arm of Axis of Monsoon expected to be Normal or South of Normal for most days of forecast period.
3. The moisture at 3.1 km and above is expected to remain low over Gujarat State till 6th and expected to increase from 7th/8th over Gujarat Region & Adjoining Saurashtra. 


Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
The Monsoon activity expected to start between 7th-10th September with Scattered showers/Light/Medium/Heavy Rain over parts of Gujarat Region. Gujarat border areas can see some activity on 6th September.

Saurashtra & Kutch Region:
Some Areas of Saurashtra adjoining Gujarat Region (Eastern Parts of Saurashtra) expected to see Scattered Monsoon Activity on couple of days between 7th-10th September. Rest of Saurashtra expected to have lower chances during the forecast period.

Advance Indication: Rainfall Activity expected to improve during 11th to 18th September.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 4 થી 10 સપ્ટેમ્બર 2023

આગાહી સમય મા ગુજરાત રાજ્ય ને અસર કરતા વિવિધ પરિબળો:

1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો હિમાલય બાજુ છે તે નોર્મલ તરફ 5/6 તારીખ આવશે. પૂર્વ છેડો નોર્મલ અથવા નોર્મલ થી દક્ષિણે રહેશે.
2. 3.1 કિમિ તેમજ ઉપર ના લેવલ માં ગુજરાત રાજ્ય પર ભેજ નું પ્રમાણ 7/8 તારીખ થી વધશે.
3. નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી પાર યુએસી છે જે 24 કલાક માં લો પ્રેસર માં પરિવર્તિત થશે. આવતા દિવસો માં સિસ્ટમ એમ પી તરફ ગતિ કરશે.

ગુજરાત રિજિયન: ચોમાસુ ગતિ વિધિ ચાલુ થશે 7-10 દરિમયાન જેમાં છુટા છવાયા ઝાપટા/હળવો ભારે વરસાદ ની શક્યતા છે. ગુજરાત બોર્ડર વિસ્તાર માં 6 તારીખ થી અસર જોવા મળી શકે.

સૌરાષ્ટ્ર અને કચ્છ: ગુજરાત રજિયન ને લાગુ સૌરાષ્ટ્ર માં છૂટો છવાયો વરસાદી ગતિ વિધિ ચાલુ થશે 7-10 સપ્ટેમ્બર દરમિયાન બેક દિવસ તેમજ બાકી સૌરાષ્ટ્ર માં પૂર્વ સૌરાષ્ટ્ર થી ઓછી શક્યતા.

આગોતરું એંધાણ: ગુજરાત રાજ્ય માટે તારીખ 11 થી 18 સપ્ટેમ્બર વરસાદ માટે વાતાવરણ સાનુકૂળ રહેવાની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 4th September 2023

Forecast In Sanj Samachar Daily Dated 4th September 2023

 

4.7 30 votes
Article Rating
452 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
08/09/2023 2:09 pm

તારીખ 8 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે જેસલમેર, કોટા, રાયસેન, પેન્ડ્રા રોડ, જમશેદપુર, દીઘામાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 2.1 કિમી સુધી વિસ્તરે છે.  ❖ ઓડિશાના આંતરિક ભાગો અને લાગુ છત્તીસગઢના મધ્ય ભાગો પર નું UAC હવે દક્ષિણપૂર્વ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઉંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે.  ❖ ઈસ્ટ-વેસ્ટ શીયર ઝોન હવે લગભગ 21°N( સુરત આસપાસ) પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »

Place/ગામ
Rajkot
Jayesh Chaudhari
Jayesh Chaudhari
06/09/2023 9:17 pm

લાંબા ટાઇમ પછી ભારે પવન ગાજવીજ સાથે 15 મિનિટ ધોધમાર વરસાદ પડ્યો હવે ધીમીધારે ચાલુ છે…

Place/ગામ
સતલાસણા, મહેસાણા
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
06/09/2023 9:11 pm

ગુજરાત રીજીયન માં ઘણી જગ્યાએ સારી ગાજવીજ

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ
Screenshot_20230906-210127_Opera Mini.jpg
ચૌહાણ રમેશચંદ્ર શંકરજી
ચૌહાણ રમેશચંદ્ર શંકરજી
Reply to  રામજીભાઈ કચ્છી
06/09/2023 9:33 pm

હા અમારે ઈડર તાલુકાના પશ્ચિમ ભાગમાં 15 મિનિટ ઝાપટું પડ્યું. અત્યારે 9-00 થી 9-15

Place/ગામ
કાવા, તા.ઈડર ,જિ.સાબરકાંઠા
Ubhadiya pravin b.
Ubhadiya pravin b.
06/09/2023 8:49 pm

Sir coment na akda vadhe chhe pan coment badhi kem dekhati nthi? Kaik vandho padyo lage chhe.

Place/ગામ
Morbi
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
06/09/2023 8:43 pm

Danta ma dhodhmar Varsad Saru Pavan sathe sir

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
Kuldipsinh rajput
Kuldipsinh rajput
06/09/2023 7:50 pm

Jay mataji sir…last 2 divas thi atmosphere change htu…utar-purv na clouds chalu thaya hta…Ane aaje vijdi na dhima dhima chamkara chalu thya 6e ishan khuna ma…last time 28-7-2023 na roj gajvij jova mdi hti….

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
06/09/2023 7:45 pm

Sir low bani ne vikhai pan gayu to varsad ni shakyata kevi rahese…imd to kutch ma dry weather batave chhe

Place/ગામ
Mundra
Vejanand karmur
Vejanand karmur
06/09/2023 7:15 pm

Aghru to bov 6e

Place/ગામ
Devbhumi Dwarka
Vajasi
Vajasi
Reply to  Vejanand karmur
07/09/2023 7:02 am

18 thi 22 dwarka ma avi jase bhai

Place/ગામ
Lalprda dwarka
Ubhadiya pravin b.
Ubhadiya pravin b.
06/09/2023 6:54 pm

Juo cola week2 ma pachho color purano.

Place/ગામ
Morbi
Kirit patel
Kirit patel
06/09/2023 6:49 pm

Sir jordar vatavarn banyu che vavajoda jevo pavan che,varsad pan shru thai gayo

Place/ગામ
Arvalli
Kirit patel
Kirit patel
06/09/2023 6:31 pm

Sir pakistan parthi 700 hpa ma pavan na aavta hot to aaje ane kale aakhu gujarat varsad thi tarbor hot

Place/ગામ
Arvalli
Ankit Shah
Ankit Shah
Reply to  Kirit patel
06/09/2023 8:14 pm

Yes. Upar na level ma north baju thi suka pavno vay chhe te saurashtra mate villain sabit thay tevu lage chhe.

Place/ગામ
Ahmedabad
Ramesh chavd
Ramesh chavd
Reply to  Kirit patel
06/09/2023 10:46 pm

આ એક પાકિસ્તાને લોઈ પીધું…હવે વરસાદ માય નડતર

Place/ગામ
Vadtra .jamkhmbhaliya
Vaibhav
Vaibhav
06/09/2023 5:28 pm

Sar amato Rajkot jila ne lotry lage to lage barabar che sar

Place/ગામ
Kotda sangani
Krutarth Mehta
Krutarth Mehta
06/09/2023 4:35 pm

Vadodara ma pan vagar gajvij e madhyam varsad chalu thayo

Place/ગામ
Vadodara
Prasad Chandorikar
Prasad Chandorikar
Reply to  Krutarth Mehta
06/09/2023 6:02 pm

Ahiya toh kai nathi akota ma … aavi Jay to saru 10th September sudhi…

Place/ગામ
Vadodara
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
06/09/2023 4:23 pm

Are mitro ato badhu gayu. Modalo aa sistam ma to Mora padi Gaya surastra mate. Pan ana pachi 12 aspas je sistam bob ma banse. Te pan modalo apdi baju nathi Lavi rahiya..

Place/ગામ
Satapar
Shubham Zala
Shubham Zala
06/09/2023 4:10 pm

Vadodara harni vistar ma jhapta

Place/ગામ
Vadodara
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Shubham Zala
06/09/2023 4:53 pm

Subhanpura area ma pan zapta chalu che

Place/ગામ
Vadodara
Krutarth Mehta
Krutarth Mehta
06/09/2023 3:46 pm

Hu atyare Vadodara ni 25 kms dur Manjusar GIDC ma chu ahiya atyare zordar varsad na zapta avi rahya che north direction mathi. Vadodara ma varsad hoy to Vadodara na mitro janavjo pls.

Place/ગામ
Vadodara
Kirit patel
Kirit patel
06/09/2023 3:44 pm

Sir 10 minit nu saras majanu japtu aavi gayu,aajthi piyat aapvanu bandh.

Place/ગામ
Arvalli
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
06/09/2023 3:35 pm

ફોટો વીયો ગયો છે

Place/ગામ
મોટા માચિયાળા
Kirit patel
Kirit patel
06/09/2023 2:44 pm

Gujarat MP border na koi mitro hoy to janavsho gajvij kevi che hal tamare

Place/ગામ
Arvalli
Ubhadiya pravin b.
Ubhadiya pravin b.
06/09/2023 2:41 pm

Mitro, imd 4week ma 2week saurast mate thodu + chhe. Mate asha rakho.

Place/ગામ
Morbi
Ankit Shah
Ankit Shah
06/09/2023 2:35 pm

Saurashtra mate sakyata ochhi dekhay chhe, છુટોછવાયો varsaad ni shakyata chhe. Sir ni aagahi mujab chomasu dhari niche avi chhe.

Place/ગામ
Ahmedabad
Pratik
Pratik
06/09/2023 2:06 pm

તારીખ 6 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણ ઓડિશા-ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ઉત્તર-પશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર નુ લો પ્રેશર નબળુ પડી (વિખાય) ગયું છે જો કે તેનું આનુસાંગિક UAC હવે દક્ષિણ આંતરિક ઓડિશા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.  ❖ ચોમાસું ધરી હવે બિકાનેર, ગુના, મંડલા, રાયપુર, કલિંગપટ્ટનમમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 2.1 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી પ્રવાહો ટ્રફ… Read more »

Place/ગામ
Rajkot
Kaushal
Kaushal
06/09/2023 1:44 pm

Atre 1k nani evi update aapi dv amdavad ni k vaddo north baju thi aave che…matlab evo nthi k varsad aavse j pn may be a good sign 🙂

Place/ગામ
Amdavad
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
06/09/2023 1:37 pm

Asok bapu aa raund ma amare to khli khuna ma besi ne jovanuj se. Ke Kiya varsad padiyo. 11 tarikh thi thodi asha hati a pan have dhundhdi thti Jay se. Hase pan sarji aa varse bije Ane bare amne ho. Gajab no tadko se. Ama kam thay tem nathi. Sata kam karvu pade se. Bapu thodi sakyta khri avnar divso ma?

Place/ગામ
Satapar dwarka
Vipul patel
Vipul patel
06/09/2023 1:22 pm

Sir badha modal aaj thi Pani ma besi gya.

Place/ગામ
Neshda ( suraji) ta-tankara
Dilip
Dilip
06/09/2023 12:43 pm

aaje utar gujarat ma amuk jagyae mandan thava mandyu chhe…aaje kyak kyak mandami varsad thashe.

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Ajaybhai
Ajaybhai
06/09/2023 11:33 am

સર ગુજરાત રિજિયન મા ક્યા ક્યા જીલ્લા આવે ???

Place/ગામ
Junagadh
Vajasi
Vajasi
06/09/2023 10:48 am

Sir dwarka baju keva chans se 7 11 ma atire ICU ma raki se madvi ny to have begu kari laye chro basi jay avi halt se amara vistar ma matr 20%khedut ne pani se baki koru j se

Place/ગામ
Lalprda dwarka
Ami patel
Ami patel
06/09/2023 8:30 am

પાટણ જિલ્લોમાં વરસાદ ક્યારે અવશે? જવાબ વિનંતી…

Place/ગામ
પાટણ
Ami patel
Ami patel
Reply to  Ashok Patel
06/09/2023 11:56 am

Imd GFS સિસ્ટમ, કોલા ઉત્તર ગુજરાત ક્યારે વરસાદ નથી

Place/ગામ
પાટણ
Kanaiya sojitra
Kanaiya sojitra
06/09/2023 8:28 am

આજ થી ગુજરાત રિજયન નો વારો ચાલુ થશે એવું લાગે છે…
સર કડાકા ભડાકા નુ પ્રમાણ કેવું રહી શકે.?

Place/ગામ
Surat
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Kanaiya sojitra
06/09/2023 10:57 am

Yes mainly East Central Gujarat, South Gujarat etle tamare Surat ma pan varsad saro avi sake che aajthi. Sanjhe athva rate samanya gajvij ane vijli sathe varsad avi sake che. 3 thi 4 diwas aa varsadi vatavaran rese.

Place/ગામ
Vadodara
Tabish Mashhadi
Tabish Mashhadi
06/09/2023 8:23 am

Sir agaotra ma koi changes che…?

Model pani ma besi gya chye….

Pan khabar che ke change avi shake…..

To bhi puchu chun….

Place/ગામ
Ahmedabad
Devendra parmar
Devendra parmar
Reply to  Tabish Mashhadi
06/09/2023 11:49 am

આગોતરું એંધાણ: ગુજરાત રાજ્ય માટે તારીખ 11 થી 18 સપ્ટેમ્બર વરસાદ માટે વાતાવરણ સાનુકૂળ રહેવાની શક્યતા.

સર અહી શક્યતા કહી રહ્યા છે નહિ કે આવસે જ, હવે તે સમય આવશે એટલે આપોઆપ નવી અપડેટ માં સર વિસ્તાર થી બધા ને જણાવી દેશે કે ક્યાં કેટલો આવસે.

કંઈ ભૂલ થતી હોય મારી તો મારું ધ્યાન દોરજો.

Place/ગામ
Dhrol jamnagar
Vajasi
Vajasi
Reply to  Devendra parmar
06/09/2023 4:16 pm

Ky avanu nathi

Place/ગામ
Lalprda dwarka
Mahesh bhai menpara
Mahesh bhai menpara
Reply to  Vajasi
06/09/2023 5:13 pm

Visvase vahan chale johnisberg afrika ma varsad ne rijvava mate prarthna nu aayojan hatu ane Gandhi ji chhatri laine gaya hata me vachyu chhe.atlo visvas hovo joe

Place/ગામ
Motavadala
Devendra parmar
Devendra parmar
Reply to  Vajasi
06/09/2023 6:05 pm

Thanks for the unwanted info.

Place/ગામ
Dhrol jamnagar
Retd Dhiren patel
Retd Dhiren patel
Reply to  Vajasi
06/09/2023 6:57 pm

October ma pan aa platform na Ramakda Tali pade che !!!!!

Place/ગામ
Bhayavadar
Shihora Vignesh
Shihora Vignesh
Reply to  Vajasi
06/09/2023 9:10 pm

Kai rite kyo cho…….Ane kya vistar ma ky avanu nathi kya Kya avanu che……????badhu janavo….kya modelo jovo cho aa pn janavo……
Atle have Ashok sir ne badle tame agahi chalu kro…..Biju su…….dahi-dudh ma kehvay 50/50

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Fevin Sojitra
Fevin Sojitra
Reply to  Vajasi
07/09/2023 12:26 am

આવવું પડશે….

Place/ગામ
ઉપલેટા
Tushar
Tushar
06/09/2023 7:54 am

Godhra માટે તો બધા જ મોડેલો વત્તો ઓછો વરસાદ બતાવે છે.. એટલે એટલું તો નક્કી જ વરસાદ આવશે…માત્ર કેટલી તો એવું લાગે છે આગાહી સમય માં આશરે ૨ થી ૩ ઇંચ

Place/ગામ
Godhra
Vejanand karmur
Vejanand karmur
06/09/2023 12:35 am

Cola to koru thy gyu

Place/ગામ
Devbhumi Dwarka
Shihora Vignesh
Shihora Vignesh
Reply to  Vejanand karmur
06/09/2023 9:12 pm

Eee dholu – lilu thaya rakhe bhai………

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Umesh Ribadiya
Umesh Ribadiya
05/09/2023 11:40 pm

Models ae toe Ghuste chadavya chhe.but Ek tuhi bharosa Ashok sir/Ashok model

Place/ગામ
Visavadar
Pradip Rathod
Pradip Rathod
05/09/2023 10:38 pm

નવાઈની વાત છે. વરસાદ ના ટેન્શનમાં બધા મિત્રો આજે શિક્ષકદિન છે એ વિસરી ગયા. શિક્ષકદિન નિમિત્તે આપણા વેધર ગુરુ શ્રી અશોક સર ને મારા તેમજ અહીં મુલાકાત લેતા મિત્રો ના કોટી કોટી વંદન. અશોક સરે વરસો પહેલાં સો યુવાનો તૈયાર કરવાની વાત કરી હતી. અને આજે મને એ જણાવતાં ખુબ જ આનંદ થાય છે કે એક એક સેન્ટર મા ઓછા માં ઓછા સો યુવાનો તૈયાર થઈ ગયા છે. આ બધું સર ની મહેનત નુ પરીણામ છે. *અને એક ખાસ વાત એ છે કે હવામાન વિશે વધારે જાગૃતિ આવી વોટ્સએપ ગ્રૂપ થી અને પ્રથમ વોટ્સએપ ગ્રૂપ બનાવવા નો યશ મળે છે… Read more »

Place/ગામ
રાજકોટ
Raj Dodiya
Raj Dodiya
Reply to  Pradip Rathod
06/09/2023 12:03 am

Vandan sir. ( Pradipbhai rathod tamam mitro taraf thi thanks)group ma jodava mate no number aapjo sakya to

Place/ગામ
Hadmatiya ta tankara
Pradip Rathod
Pradip Rathod
Reply to  Raj Dodiya
06/09/2023 7:24 am

અહીં મોબાઈલ નંબર આપવાની સર ની મનાઈ છે અને આમાં ઈ મેઈલ કેવી રીતે ગોતવુ એ ખબર નથી. જો તમોને ખબર હોય તો ઈ મેઈલ કરજો એટલે ગ્રુપ માં એડ કરાવી આપીશ.

Place/ગામ
રાજકોટ
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
Reply to  Ashok Patel
06/09/2023 3:07 pm

સર અમે હધુય આપવી સવી લીક.. નબર ફેશબુક ગુપ છે.. હધુય છે અને ૪૯ એડમીટ છે કૈય નૈ કૈય મેલ એ ભાઈ નો પડી જાસે …બીજુ હુ…

Place/ગામ
મોટા માચિયાળા
Raj Dodiya
Raj Dodiya
Reply to  Pradip Rathod
06/09/2023 5:20 pm

Ok thanks

Place/ગામ
Hadmatiya ta tankara
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
Reply to  Pradip Rathod
06/09/2023 7:49 am

દાદા. હધાય નો સાથ સહકાર થી સકય થયુ બાકી એક હાથે તાળી નો પડે ને…. હાલ તે પસી એમા કેટલા ઉતાર સડાવ આવા .. અલગ અલગ. . પદ હાટુ….થી

Place/ગામ
મોટા માચિયાળા
Jaydeep gadhavi
Jaydeep gadhavi
05/09/2023 9:56 pm

Ane mitro biji vat ke me gani vakhat joyu che ke Ashok bhai e agahi kari hoy ane ocho vadhu varsad thayo hoy kyarek vadhu to kyarek ocho generally emni agahi perfect j hoy che pan kyarek normally aagu pachu thay toy gana mitro aagu pachu kataksh kare che to e na Karo mitro ashokbhai aapda thi emni koi aap ke agahi na rupiya leta nathi e matra ane Matra aapde madad roop thay che ane aapde vadhu ne vadhu sikhi sakiye ena mate kayam tatpar rahe che to mitro aapde sikhvu joiye nai ke nagative coment karvi joiye

Place/ગામ
Raydhapar Tal bhuj kutchh
Jaydeep gadhavi
Jaydeep gadhavi
05/09/2023 9:49 pm

Mitro ashokbhai Matra aapde sachi mahiti aape che ane ganu badhu sikhvade che to koi coment karva ni pan jaroor nathi joya rakho ne Bhai aagad thay che su ane emnathi sikho nagative vato ane coment kari ne su faydo made che hu last 8 year thi ashokbhai ne follow karu chu pan aa Mari matra 3ji coment che Khali coment vacho ane joya rakho nagative na bano

Place/ગામ
Raydhapar ta bhuj kutchh
Dilip
Dilip
05/09/2023 9:48 pm

Cola gayu tel leva imd gfs positive thava maandyu…Jay Shree Radhe Krishna Ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Sivali
Sivali
05/09/2023 9:43 pm

Me kidhu tu ne sir ghana mitro ne ahak thava mandashe mitro sir ni aagahi 7 thi 10 ni chhe ane te pan sarvatrik varsad ni nathi etale nirat rakhajo.purv saurashtra shivay na saurashtra na mitro a 7 thi 10 tarikh ma pan santi rakhavi padashe.ane ha aagotaru aagotaru j kevay te shakyata hoy 60 % hoy paku na hoy mate haju aagotra ma pan nirat rakhavi pade.

Place/ગામ
Kevadra ta.keshod dist.junagadh
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
05/09/2023 9:37 pm

ભાદરવો મહીનો.. અંગેજી મહીના પમાણે કય તારીખ થી ગણાય ❓ .કે નક્ષત્ર પમાણે ભાદરવો મહીનો ગણાય. .???જો નક્ષત્ર પમાણે ગણાય તો કયા નક્ષત્ર થીગણાય ??

Place/ગામ
મોટા માચિયાળા
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
Reply to  Ashok Patel
06/09/2023 7:46 am

ઓકે સર

Place/ગામ
મોટા માચિયાળા
Shihora Vignesh
Shihora Vignesh
05/09/2023 8:07 pm

Sir ahiya agahi kre che pn cmt joine Lage che k badha pota ni gadi chalve che………..atmnirbhar barober che pn Haji apda mathi koi 50% aspas pn nathi……..Jem modelo 6 kalake update badle tem ahiya mitro comments badle che……Jo aje ecmfw positive thay to k avse and Jo negative hoy to kiye chomasu viday taraf che ,have varsad nahi ave…..pachala 25 divas thi cmt joi ne kantali Gaya…….. va fare ,vadal fare, fare Nadi na nir ……ahiya mitro pn am farya rakhe che….aj ni cmt joi ,6kalak ma j mitro negative thaya,chomasu viday thava ni vaato avi gai…skymate ne falanu… Read more »

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
05/09/2023 7:52 pm

Sarji tamaru agotru andhan pan Sara sanket se. Je amne himmat ape se. Sarji hu 10 vars thi anubhvu su ke ghni vakht modalo varsad batavta na hoy. Tem sata tamari apdat varsad ni hoy to modalo pan antim samye fare se. Ane varsad pan ave se. Tiyare avu Lage se ke tame modal parthi nahi modalo Tamara anuman par chale se. Vaah bapu vaah jay ho bapu.

Place/ગામ
Satapar dwarka
Retd Dhiren patel
Retd Dhiren patel
Reply to  Ashok Patel
05/09/2023 9:40 pm

Sir, tame andajit Kai sal thi havaman parkhvanu chalu kariyu tu ?

Place/ગામ
Bhayavadar
Bhavesh Patel
Bhavesh Patel
Reply to  Ashok Patel
05/09/2023 9:43 pm

Kandoriya bhai sacha chhe…pan tamaro javab e tamari mahanta chhe sir…

Place/ગામ
Upleta
Kishan
Kishan
Reply to  lagdhirkandoriya8@gmail.com
06/09/2023 11:30 am

Experience

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Pinakparmar
Pinakparmar
05/09/2023 6:44 pm

Sri saro aevo redo aavi gyo

Place/ગામ
Bhayavadar
Gambhirsinh junjiya
Gambhirsinh junjiya
05/09/2023 6:23 pm

Amare bhakharvad vistar ma saru redu.. maliya hatina

Place/ગામ
Bhakharvad
Devraj
Devraj
Reply to  Gambhirsinh junjiya
05/09/2023 8:53 pm

Taluko

Place/ગામ
Jamnagar
Vejanand karmur
Vejanand karmur
05/09/2023 6:14 pm

Cash aghro to 6e

Place/ગામ
Devbhumi Dwarka
Naresh chaudhari
Naresh chaudhari
05/09/2023 6:00 pm

It’s not harij wunderground rain 5 to 14 date…

Place/ગામ
Harij
Kirit patel
Kirit patel
05/09/2023 5:27 pm

Sir tamari aagahi ma kai ferfar jevu hoy to janavjo

Place/ગામ
Arvalli
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
05/09/2023 4:25 pm

Are mitro Kem badha sant thay Gaya. Comments ochi thay gai se.Mane avu Lage se ke badha modalo joy ne surastra Vara mitro dhukhi thay Gaya se. Mitro modalo to satat nirasha api rahiya se. Ecmwf ak surastra ni sathe hatu. Tene pan aje surastra, kach no sath shodi didho. Pan asok bapu a je agotru apiyu se te jota 11 , 12 , 13 ma kaik pan bhag ma avi jase. Modalo pan 1,2 divas ma lain par avi jase. Barobar ne sarji?

Place/ગામ
Satapar dwarka
Retd Dhiren patel
Retd Dhiren patel
Reply to  lagdhirkandoriya8@gmail.com
05/09/2023 6:59 pm

Jsk Varsad Premi Mitra. Mehula varsha j Bhala.

Tahuko : Je mitro ye Viday no kansar taiyar kariyo to e have khas Hamaya karva Chab taiyar kari lye.

Note : Sir ni comment policy Para 4 ne 100 var vacho na Samjay to 100 fari vacho. Hu LGANK aano matalab su thai ? Ane aa Kone lakhel che vichar jo.

Place/ગામ
Bhayavadar
Devendra parmar
Devendra parmar
Reply to  Retd Dhiren patel
05/09/2023 8:00 pm

ખુબ ગૂઢ વાત કરી સાહેબ તમે, સમજાય જાય તો મોજ પડે એવું છે.

Place/ગામ
Dhrol jamnagar
ભાયાભાઇ
ભાયાભાઇ
Reply to  Retd Dhiren patel
07/09/2023 6:50 pm

સર ની અપડેટ આવે એ મુજબ વરસાદ નો વિસ્તાર ફાઇનલ હોઈ
આગોતરું આપેલ છે તેમાં આશા રાખીએ ગુજરાત ના તમામ વિસ્તાર નો વારો આવી જાય

Place/ગામ
આંબલીયા ઘેડ
ભાયાભાઇ
ભાયાભાઇ
Reply to  Ashok Patel
08/09/2023 9:53 pm

સર આગાહી ની વાત કરૂશું
આગોતરા માં હજુ ફેરફાર થઈ શકે

Place/ગામ
આંબલીયા ઘેડ
સાકરીયા કમલેશ
સાકરીયા કમલેશ
05/09/2023 3:48 pm

કેશોદ તાલુકા ના શેરગઢ મા વરસાદ સાલું

Place/ગામ
T. Mendarada ગામ. ઇટાળી
સાકરીયા કમલેશ
સાકરીયા કમલેશ
05/09/2023 3:39 pm

હાટી ના માળિયા મા આજે વરસાદ સાલું

Place/ગામ
ગામ. ઇટાળી તા. Me
manojvadhadiya
manojvadhadiya
05/09/2023 2:37 pm

Vijai pachotiya Bhai varsad ni jarur badha gilama6

Place/ગામ
Mordi laxminagar