15th September 2023
Fresh Rainfall Rounds Expected Over Gujarat Region From 15th & Saurashtra & Kutch From 16th/18th September 2023 – Forecast For 16th-23rd September 2023
ગુજરાત રિજિયન માં વરસાદ નો નવો રાઉન્ડ 15 થી તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ માં 16/18 સપ્ટેમ્બર થી ચાલુ થશે – અપડેટ 16 થી 23 સપ્ટેમ્બર 2023
તારીખ 19 સપ્ટેમ્બર સવાર ના 6 વાગ્યા સુધી માં 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્ય ના 14 સેન્ટર માં 100 mm અથવા વધુ વરસાદ થયેલ છે.
14 Centers of Gujarat State has received 100 mm or more Rainfall in 24 hours ending 6.00 am.
19-09-2023
Saurashtra, Gujarat & Kutch:
Current Rainfall Status on 15th September 2023
Saurashtra has received 111% of its LPA Rainfall, and Kutch has received 137% Rainfall, while North Gujarat is way below at 71%, East Central Gujarat at 72% and South Gujarat at 86.5% of LPA. Whole India is at 10 % deficit till today. Kerala, Bihar, Jharkhand, Mizoram & Manipur are in the deficient State list.
IMD Mid-Day Current Conditions:
The Well Marked Low Pressure Area over north Chhattisgarh & neighborhood now lies over East Madhya Pradesh & neighborhood with the associated cyclonic circulation extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height. It is likely to move across West Madhya Pradesh & Gujarat during next 3-4 days.
Forecast For Saurashtra, Gujarat & Kutch 16th to 23rd September 2023
Various factors that would be beneficial for Rainfall for Gujarat State:
1. The UAC associated with the Low Pressure at 3.1 Km level will remain over Madhya Pradesh for some days. The UAC at 5.8 km level will remain over M.P. Maharashtra border areas for some days as it tracks Westward.
2. Axis of Monsoon to be normal or South of Normal at 1.5 km level for most time during the forecast period and could come near/over Gujarat State
3. Broad Upper Air Circulation at 3.1km and 5.8 km level tilting Southwards with height. The western end of the Circulation vicinity of Gujarat State and later a trough from Arabian Sea will extend over Gujarat State towards the active System.
4. Monsoon trough will be active from South Gujarat to West Peninsular Indian coast on some days.
Rainfall round expected to start over Gujarat Region from 15th September and Saurashtra & Kutch from 16th/18th onwards as the rain areas will be covered from East to West. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period. WIndy conditions expected over different areas on different days during the forecast period.
Saurashtra & Kutch Region:
Scattered to Fairly Widespread Rainfall expected on some days with cumulative total ranging from 35 mm to 75 mm. Areas with Very Heavy Rainfall cumulative totals could exceed 75 mm to 125 mm. range.
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Scattered to Fairly Widespread rainfall on many days with cumulative total ranging from 50 mm to 100 mm. Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals could exceed 100 mm to 200 mm. range.
ચોમાસા ની સ્થિતિ તારીખ 15 સપ્ટેમ્બર સુધી:
સૌરાષ્ટ્ર વિસ્તાર માં સીઝન નો 111% વરસાદ થયેલ છે જયારે કચ્છ માં સીઝન નો 136% વરસાદ થયેલ છે. નોર્થ ગુજરાત માં સીઝન નો 71% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 72% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 86.5% વરસાદ થયેલ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે. દેશ લેવલ માં 10 % વરસાદ ની ઘટ છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 23 સપ્ટેમ્બર 2023
આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:
1. બંગાળ ની ખાડી વાળું વેલમાર્કડ લો પ્રેસર હવે પૂર્વ એમ.પી. પર છે જે આવતા 3-4 દિવસ પશ્ચિમ એમ.પી ગુજરાત તરફ જશે.
2. હાલ ના વેલમાર્કડ લો ના 3.1 કિમિ નું યુએસી એમ.પી. પર થોડા દિવસ રહેશે. 5.8 કિમિ લેવલ નું યુએસી એમ.પી. મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર પર ચાલશે.
3. 1.5 કિમિ લેવલ માં ચોમાસુ ધરી નોર્મલ અથવા નોર્મલ થી દક્ષિણ તરફ રહેશે એન્ડ ધરી નો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય સુધી આવી શકે.
4. સિસ્ટમ અંગે નું અપર લેવલ નું બહોળું સર્ક્યુલેશન 3.1 કિમિ અને 5.8 કિમિ માં વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ રહેશે. તેનો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય સુધી લંબાશે. અરબી સમુદ્ર માંથી એક ટ્રફ સિસ્ટમ સુધી લંબાશે જે અમુક દિવસ ગુજરાત રાજ્ય પર થી પસાર થશે.
5. મોન્સૂન ટ્રફ દક્ષિણ ગુજરાત થી મહારાષ્ટ્ર/કર્ણાટક સુધી અમુક દિવસ શક્રિય રહેશે.
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. આગાહી સમય માં કોઈ કોઈ દિવસ વિસ્તાર પ્રમાણે વધુ પવન ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ:
આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા વિસ્તાર માં વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 mm થી 75 mm સુધી ની શક્યતા. તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 75 થી 125 mm ને પણ વટી જવાની શક્યતા.
ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત):
આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા વિસ્તાર માં તો ક્યારેક વધુ વિસ્તાર માં વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 mm થી 100 mm સુધી.તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 100 mm થી 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 15th September 2023
Forecast In Sanj Samachar Daily Dated 15th September 2023
તારીખ 24 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. ❖ ચોમાસાની ધરી હવે ગંગાનગર, નારનૌલ, ગ્વાલિયર, લખનૌ, પટના, માલદા અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ દક્ષિણપશ્ચિમ બિહાર અને તેના આસપાસ ના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસ ના વિસ્તાર છે અને એ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક ટ્રફ હવે ઉત્તર ઉત્તર પ્રદેશના મધ્ય ભાગોથી દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસ ના વિસ્તાર પર રહેલા… Read more »
તારીખ 23 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય: ઉત્તરપશ્ચિમ ભારત પર લો લેવલ માં એન્ટી સાયક્લોન ની રચના થવી અને દક્ષિણપશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં શુષ્ક હવામાનને કારણે, પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું 25 સપ્ટેમ્બરની આસપાસ વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.❖ ચોમાસું ધરી હવે જેસલમેર, કોટા, ગુના, સતના, પુરુલિયા, કૃષ્ણનગરમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ પશ્ચિમ ઝારખંડ અને તેના આસપાસ ના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણ પશ્ચિમ બિહાર અને તેના આસપાસ ના વિસ્તાર પર છે અને તે સરેરાશ… Read more »
Jay mataji sir haal aapna andaj mujab low ..Kai baju this chalse…??
Kalale kalak nu rakholu ahi ghana Mitro rakhe chhe.
IMD divas na 4 Update aape chhe. Te jovo.
હાલ ટી. વી. સમાચાર માં વરસાદ ની આગાહી કે વરસેલા વરસાદનાં સમાચારો માં સૌરાષ્ટ્ર નું નામ નિશાન નથી… હા મધ્ય પ્રદેશ( M. P. )અને મહારાષ્ટ્ર આસપાસ નાં ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે…
તો સૌરાષ્ટ્ર નાં મિત્રો ને ખાસ વિનંતી કે આપના વિસ્તાર માં થોડો પણ વરસાદ વરસે તો અહી વિગત શેર કરવા વિનંતી… જેથી થોડો હાશકારો અનુભવી શકાય… હાલ તો માત્ર કાલાવડ નાં સમાચાર હતા…
આભાર
Kalavad agale divashe hato.
Aagahi ma 16/18 September na chalu thashe Saurashtra & Kutch ma em lakhel aagahi ma.
16 or 18 Saurashtra mate aevu samajavu?
sir imd buletin ma east gujarat ma tudy 30 cm varshad nu kahe che gujarat kayo vistar ave ane 30 cm ketlo varshad thay
1 cm etle 10 mm
30 cm etle 300 mm thay
East Gujarat etle Madhya Gujarat & North Gujarat na Poorva Bhago
M.P./Gujarat border and Rajastan/Gujarat border
Sir tamme su lage? Bani shke aaje?
Te tamarey kahevanu chhe
Ok sir
મોડાસા પંથક માં ૧૨ વાગ્યા થી ધીમી ધારે વરસાદ ની ધબધબાટી તથા સવાર થી વરસાદી વાતાવરણ
Sir amare aaje 12 vagya no medium varsad continue chalu che…
Imd ae mid-day bulletin ma east gujrat ma expencive varsad 30 centimetres ke tena thi vadhu varsad ni sambhavana ekad jagya ae padi ske tevi aagahi kreli che…be alert… eastern part of gujrat..
. સર એક વાત બોવ ગમી કુદરત. જે .તે વસ્તુ ની સાયકલ ઉભી કરી દેય… એવી રીતે મને પણ એક દાખલો યાદ આવી.. ગયો .હુ નાનો હતો તૈરે .કૈયક ઘણા ગવઢીયા પાસે સાભળેલુ. . .નાડતા નથી આવડુ જોતર દેતા નથી આવડતુ આવી રીતે ખીજાતા વય… એ ખીજાતા એમા થી ઘણુ સીખવા મરતુ .એ વાત ની દા નથી કરતો ખાલી. દાખલો. .જૈરે એ પેઢી ખેતી કરવા નો વારો આવો ખેતી કામ કરવા થયુ તૈય નાડવા નુ જોતર દેવાનુ વયુ ગયુ સનેડા મીની ટેકટર આવી ગયા ભાગે બળદ રયા હવે.. એટલે કુદરત. .એ એની રીતે .સાયકલ હાકા રાખે આપને વેમ છે આપડે… Read more »
ઇવોલ્યુશન પ્રકૃતિ સાથે અને રીવોલ્યૂશન મનુષ્ય સાથે જોડાયેલું જ છે મિત્ર, એટલે સમય અનુસાર કામ અને નામ થયા જ રાખે.
તારીખ 16 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેલમાર્ક લો પ્રેશર હવે મધ્ય મધ્યપ્રદેશ ના પશ્ચિમી ભાગ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. આ સીસ્ટમ આગામી 2 દિવસ દરમિયાન ગુજરાત રીઝીયન ના ઉત્તરીય ભાગો અને લાગુ દક્ષિણપૂર્વ રાજસ્થાન પર થી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ❖ ચોમાસું ધરી હવે જેસલમેર, કોટામાંથી પસાર થાય છે અને ત્યાંથી વેલમાર્ક લો પ્રેશરના કેન્દ્ર માંથી થય ને પેન્ડ્રા રોડ, જમશેદપુર, દિઘા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી… Read more »
Bharuch ma dhodhmar
સર. અલ લીનો. ગર્ભ થાય એવુ વીડીયો કીધુ તો એ ગભ. કય જગીયે અને કયા મહીના મા જોવાના વય??
Deshi bhasha ma samjava maate. Haal 3 mahina thai gaya chhe. October aakhar ma 5 mahina thashe etle Vidhivat El Nino ganashe.
El Nino thresh hold purna thay etle Garbh rahyo ganay. SST NINO3.4 region nu 3 mahina nu sharerash +0.5C thi vadhu ke barobar hoy te ONI index ganay. ONI paheli vars +0.5 thay etle El Nino Garbh rahyo ganay (El Nino thresh hold). 5 mahine EL Nino declare that jo Garbh samamat rahe 5 Mahina toe.
M.P ma j badhoy kyayk padi na jai ne ame ray na jai
કાલે બપોર સૂધી જાળવી જાય તો કપાસ ની વીણ પૂરી થઈ જાય મારે.
વરસાદ રાતે આવી જાહે દિપક ભાઈ
Bandra Area , Mumbai ma Savar thi saro varsad
chella 5/7 kalak thi sistam indor aaspas sthir thay hoy evu lage che
k dhimi chale che aagad
https://www.youtube.com/live/VPfx6MPtSG8?si=f3EsWRJRUHuUVjc_
Sir.. system track na anuman parthi lage chhe ke…adadha Saurashtra ne dharavi deshe…!
jamjodhpur baju kevu rahese varsad no plz ans
Sir system dharya karta vadhare utar taraf gay ke nai ?
Sir
બનાસકાંઠા માં પવન ની ઝડપ કેટલી રહી શકે અંદાજે
Darek center ma continue pavan na hoy. Amuk time vadhu pavan rahe.
Sar morabima kyarathi varasad chalu thase
આભાર સાહેબ
Sir system no track south rajashthan adjoining north Gujarat rahe evu atyare lage chhe.
અશોકભાઇ કેશોદ તાલુકા નો કેટલી તારીખે વારો આવશે
Thanks for new update sirji
Jam khambhalia ma kevu rahse
Ecmwf dakasin ane paschim saurast ma thodu ochhu batavava lagyu gfs colla Haji saru batave se have soda leman kari to madhyam varasad ganay.
સર nullschool,ecmfw હવે સીસ્ટમ ને રાજેસ્થાન ઉપર લઇ જઇ ને કચ્છ બાજુ લાવે છે એટલે ઉત્તર ગુજરાત મધ્યગુજરાત અને કચ્છ ને વધુ ફાયદો મળશે જ્યારે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર તથા દક્ષિણ-પશ્ચિમ સૌરાષ્ટ્ર ને ઠેંગો બતાવે તો ના નૈ
Aagla javab vacho…
Saib ee kidhu Kutch mathi pasar thy etle pachim Saurashtra ne full faydo male
સર જ્યાંથી સિસ્ટમ પસાર થાય ત્યાં વરસાદ વધુ પડે કે ઓછો આ સિસ્ટમ કચ્છ પરથી પસાર થાય તેવું કહે છે મિત્રો એટલે પૂછ્યું યોગ્ય લાગે તો જવાબ આપવા વિનંતી
System track ma paribado mujab fer far thata rahe. Je Jamin par padey te final samjo. Vatavaran chhe. Jena bhag ma je aavey te.
Hmm, ek Prectical anubhav thayo to 2020 ma System nu Kendra Bindu Palanpur Disha baju hatu pan Bhadar Venu Rupavati Moj 4 khathe aavi gai ti. Enu su Karan hoy sake !!? Koi Anubhavai mitro feedback aapjo pl.
એ વખતે સિસ્ટમ નો ટ્રફ લંબાયો હતો.
અને દરેક સિસ્ટમ વખતે મોટાભાગે વાદળ સમૂહ પશ્ચિમ કે દક્ષિણ પશ્ચિમ વધુ હોય તથા એ મુજબ મુજબ uac નો ઝુકાવ પણ દક્ષિણ પશ્ચિમ હોય.
એ વરસાદ ની તારીખ વિગતવાર યાદ હોય તો એ કઈ રીતે હતી એ જોઇ શકાય.
Tarikh var yad nathi, Mr Zakhmi Don Bhai vara gp ma aapde bhega hata.
તારીખ, મહિનો, અને સાલ યાદ હોય તો એ સિસ્ટમ નો કંઈક ઇતિહાસ જાણીયે.
hu atyare sardar sarovar dem jova avyo su tya
bhare varsad chalu se
Sar sistam katch upar thi gujra6 avu lage6
IMD GFS આજના ચાર્ટ જોતા તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ બતાવે છે..17-18-19 મા તો..!
Dear Ashok Sir, any good news for gandhinagar city in this round? As per latest IMD satellite image we are very hopeful & are hopes are high this time.
At the moment it is very windy and cool atmosphere in Ahmedabad….if warmth increases….then definitely some meaningful rain can come and same for Gandhinagar 🙂
Hu bahar hato.
Gandhinagar Varsad aavshe
Oh yes yes ok sir 🙂 Then Mr. Leo Yoooooo moj Happy 🙂
Sir system 12 kalak darmiyan dharya karta uatar baju vadhu chali ke nahi?
Sir તમારી ફેસબૂક પોસ્ટ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં જલ વાયુ પરિવર્તન શિબિર યોજવામાં તમે આમંત્રિત મહેમાન છો.તો આ કાર્યક્રમ વિશે પછી માહિતી આપજો જો આપવા જેવી હોય તો.બીજું અભિનંદન સાહેબ
Indore Ujjain bhopal na patta ma heavy rain na samchaar che. Three digit
અત્યારે પવન ની ઝડપ ચાલુ
sir wmlp north gujarat upar thi pashar thy avu lage che
Dahod godhra Vada update apta rejoo gadi tamari baju thi ave che .
Vadodara ma pawan sathe constant madhyam varsad chalu che gai kaal raat thi.
Great great….jo k ahiya amdavad ma to vgar varsade bhi thndu vatavaran che grmi vdhe to j mja aavse varsad ni 🙁
Vadodara 24 kalak ma 3mm nodhayu che toh madhyam varsaad na ganay madyam varsaad hoye toh pan 24 kalak ma 25mm toh pdi j jaye.
Porbandar costal ma Andaje 2 thi 5 inch sudhi sakayta se mitro
Thank you sir
સર વિન્ડી જોતા હવે એવું લાગે છે કે ઉત્તર ગુજરાતને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડશે સૌરાષ્ટ્ર કરતા વધારે માત્રામાં, દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની માત્રા ઓછી રહેશે
Jamin par pade te sachu.
Jsk thanks for new update sir
સર મોડલો માં કઈ ફેરફાર થયો દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ નઈ આવે એવો કલ રાત ના WhatsApp માં મેસેજ ફરે છે
સર reply આપો plz
Jetlo varsaad pade te pramane message mokalva vada sathe vaat kari lay jo.
Thank you for new update.
Ok
Dekhana ho !
પરસેવો વળી ગયો
માંડ હરેડે ચડ્યુ..
આજે અમારે પાણ લાયક વરસાદ પડ્યો
Thanks for new update sirji
Sir mari coment kem dekhati nath hu sir ketla divsh thi Trai karu plz
9.28 pm ni tamari comment prasiddh thayel chhe.
Sir gajvij Kevin rese savrastma
System aadharit varsad ma gajvij na hoy ane pawan vadhu hoy varsad jode.
Gaj vij ni khas jarur che, Kudrati Nitrogen aa varsh ma madel nathi.
Navi ane Aashashpad Jankari mate Abhar Sir,Jay Dwarkadhish
આભાર સર
Email address khotu chhe.