Possibility Of Scattered Shower/Rain Over Saurashtra, Gujarat & Kutch 13th To 15th May 2024 – Hot Weather Expected 16th/17th & 20th May 2024
તારીખ 13 થી 15 મે 2024 સુધી સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા – તારીખ 16/17 મે અને 20 મે 2024 ના ગરમી નો માહોલ રહેવાની શક્યતા
Details of Rainfall Data available here – વરસાદ ના આંકડા અહીં ઉપલબદ્ધ છે
Maximum Temperature over many centers of Gujarat crosses 43°C on 17th May 2024
However Heat Wave only for Bhuj
Current Weather Conditions on 13th May 2024
Gujarat Observations:
The Maximum Temperature were near normal on 12th May with Maximum Temperature being 1°C below normal to 1°C above over most parts of Gujarat State. The normal Maximum currently is 41°C to 42°C for most centers of Gujarat State.
Maximum Temperature on 12th May 2024 was as under:
Ahmedabad 41.7°C is normal
Rajkot 41.5°C which is 1°C above normal
Bhuj 38.3°C which is 1°C below normal
Surendranagar 42.0°C which is normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 13th To 20th May 2024
The winds will be mainly from West & Northwest during the forecast period. Till 15th May the wind speed of 10 to 15 km/hour with gusts reaching 25 to 35 km/hour, with variable directions in evening/night. Subsequently the wind speed of 10 to 15 km/hour with gusts of 15 to 25 km/hour for the rest of the forecast period.
Currently the Normal Maximum Temperature is 41°C to 42°C over most parts of Saurashtra, Gujarat & Kutch. The Maximum Temperature is expected to be near normal 13th-15th May and then increase by 1°C to 2°C on 16th/17th & 20th May when there is a possibility of Maximum Temperature crossing 43°C in some places.
During 13th to 15th May, due to atmospheric instability there is a possibility of scattered showers/rain over Saurashtra, Gujarat & Kutch on a day or two.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 13 થી 20 મે 2024
પવનો મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ના રહેવાની શક્યતા છે. 15 મે સુધી પવન ની સ્પીડ 15 થી 20 કિમિ/કલાક ની રહેવાની શક્યતા છે. સાંજે/રાત્રે ઝાટકા ના પવનો 25 થી 35 કિમિ /કલાક ની ઝડપે ફૂંકાવા ની શક્યતા છે, જે ફરતા પવનો હશે. ત્યાર બાદ ના આગાહી સમય માટે પવન ની સ્પીડ 15 થી 20 કિમિ/કલાક ની રહેવાની શક્યતા છે. સાંજે/રાત્રે ઝાટકા ના પવનો 20 થી 25 કિમિ /કલાક ની ઝડપે ફૂંકાવા ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં હવે નોર્મલ મહત્તમ તાપમાન 41°C થી 42°C ગણાય.તારીખ 13 થી 15 માં મહત્તમ તાપમાન નોર્મલ અથવા નોર્મલ નજીક રહેશે. તારીખ 16-17 તેમજ 20 ના ગરમી નું પ્રમાણ વધુ રહેશે જે બેક ડિગ્રી વધશે અને અમુક સેન્ટરો માં મહત્તમ તાપમાન 43°C પાર કરવાની શક્યતા છે.
તારીખ 13 થી 15 દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વાતાવરણ માં અસ્થિરતા વધશે જેથી છુટા છવાયા વિસ્તારો માં એકાદ બે દિવસ ઝાપટા/વરસાદ ની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 13th May 2024
Forecast In Sanj Samachar Daily Dated 13th May 2024
Southwest Monsoon has advanced into some parts of Maldives & Comorin area and some parts of South Bay of Bengal, Nicobar Islands and South Andaman Sea today, the 19th May, 2024.
2/2તારીખ 19 મે 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ લોઅર લેવલ મા (સરેરાશ સમુદ્ર સપાટીથી 3 કિમી સુધી) પશ્ચિમી પવનોની તાકાત વધી છે અને તે લગભગ 37 કીમી (20 knot) પ્રતિ કલાકની ઝડપે ફુંકાય છે. દક્ષિણપશ્ચિમના પવનો આ પ્રદેશમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમીની ઊંચાઈ સુધી પ્રવર્તે છે. વાદળછાયા વાતાવરણ માં વધારા સાથે, આ વિસ્તાર પર આઉટગોઇંગ લોંગવેવ રેડિયેશન (OLR) <200 watts/meter2 છે. છેલ્લા 24 કલાક દરમિયાન નિકોબાર ટાપુઓ પર વ્યાપક વરસાદ થયો છે. ઉપરોક્ત તમામ સંતોષકારક પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા, દક્ષિણપશ્ચિમ ચોમાસું આજે 19 મે, 2024ના રોજ માલદીવ અને કોમોરિન વિસ્તારના કેટલાક ભાગો અને બંગાળની ખાડી ના અમુક ભાગો, નિકોબાર ટાપુઓ… Read more »
1/2 તારીખ 19 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે અફઘાનિસ્તાન અને ઉત્તર પાકિસ્તાન પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર UAC તરીકે છે અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 64°E અને 28°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશથી ઉત્તર બાંગ્લાદેશ સુધીનો ટ્રફ હવે ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશથી પૂર્વ ઉત્તર પ્રદેશમાં થય ને ઉત્તર બિહાર સુધી… Read more »
Sar monsoon on set andman in nikobaar
ચોમાસુ આગમન થઈ ગયું….
Sir Jay shree krishna
Aaj thi Andaman nikobar tapu ma chomasu basi gayu
Aaje IMD e Comorin area, Nicobar Islands, South Bay of Bengal ma monsoon declare karyu chhe.
On May 19, 2016, Phalodi in Rajasthan recorded the highest temperature of 51°C in Rajasthan.
Shu india ma 51°C thi vadhu temperature record thayu chhe?
All record maate Vagaries of Weather website ma jovo
By Rajeshbhai Kapadia
http://www.vagaries.in/?m=1
Jsk mitro. Tapmane maja muki che, COLA 2nd week joy lai etale badho thak utari jay che.
સર આવતા દિવસો માં બંગાળ ની ખાડી માં એક સિસ્ટમ બને એવું હાલ gsf અને ecm એમ બન્ને ફોરકાસ્ટ મોડલ બતાવે છે.જે 26 તારીખ આસપાસ dd સુધી મજબૂત બને
છે.જે સિસ્ટમ ને gsf ગુજરાત સુધી આવતી બતાવે છે.તો સુ આ સમયે બંગાળ ની સિસ્ટમ ગુજરાત સુધી આવી શકે?
Haal IMD na Bulletin vanchya rakho.
Te kyathi vanchava male…jay shree radhe krishna ji
Dar roj comment ma Pratik Pansuriya mukey chhe
સર આ કાળજાળ ગરમી માથી ક્યારે રાહત મળછે ???
Varsad pahela Garmi khavi padey.
Right sir
27th may thi raahat malse gharmi thi
a garmi no selo raund se have sidho vadar ne varsad avse wedhar modal varsad batava lagaya se
Today Maximum Temperature 18th May 2024
Surendranagar 45.5C
Deesa 45C
Ahmedabad 44.5C
Rajkot 44.5C
Bhuj 44.1C
Amreli 43.4C
Vadodara 43.2C
Toe pan heat wave nathi ne?
Surendranagar, Deesa and Bhuj ma Heat wave chhe.
Sar વેબસાઈટ ma ane gugalma windyi 5 divasnu j btave.pasi nathi btavtu aanu sukaranhase ,?
Ahi 10 divas nu batave chhe
Ventusky vaparvo
https://www.ventusky.com/?p=19.5;76.6;4&l=temperature-2m
આની ટેવ પાડો ધીમે ધીમે ફાવી જશે
Thanks
2/2તારીખ 18 મે 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણપશ્ચિમ ચોમાસું 19 મે, 2024ની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્ર, દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગો અને નિકોબાર ટાપુઓમાં આગળ વધે તેવી શક્યતા છે. ❖ 22 મે 2024 ની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર બને તેવી શક્યતા છે. તે શરૂઆતમાં ઉત્તરપૂર્વ તરફ આગળ વધે અને 24 મે, 2024ની આસપાસ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની શક્યતા છે.
1/2 તારીખ 18 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 56°E અને 27°N થી ઉત્તર તરફ છે. ❖ ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને લાગુ હરિયાણા પરનું UAC હવે ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક ટ્રફ ઉત્તરપૂર્વ રાજસ્થાન પર રહેલા… Read more »
Congratulations sir
Sir, Burma ma ek Evo spot chhe jya hamesa occho varsad j batave chhe respective to all of Burma. E hamesa notice karyu chhe.koi Karan hase? Cola 1st and 2nd week ma pan joi sakay chhe.
2 Week ke 4 Week abhyas karvo joiye
Aje sawarthi bhayankar gharmi ane bafaro.. Avi gharmi haji 26th May sudhi sahan karvi padse, constant 7 diwas 44 thi 45 degrees taapmaan rehvani shakyata che.
Amare 47 degree hatu aaje
App ma hoy.
47 degree koi weather app ma hase Ema vadharej batave. Actual ma 2 thi 3 degree ochu hoy app karta.
આજ રાજકોટ માં ટેપ્રેચર ૪૫ થશે અત્યાર થી આહાહા….તડકો
Yes Rajkot & Deesa 44 C at 2.30pm hatu
Sir imd monsoon onset createariya chart kyare updet thase janavo
Onset criteria ma kai farak na padey.
Monsoon onset thay tyare Map update thay.
શ્રી ગણેશાય નમ:
આ સિજન ની મારી પહેલી. કૉમેન્ટ
સીર આ વતાવારણ માં અસ્થિરતા કેટલા દિવસ રહેશે?
Asthirta ochhi thai gai chhe
Jya lagin Ecmwf n bole tya hudhi Hari bhajo.
GFS nu Ecmwf ma ruwaduy nathi.!!
Hmm.. Cola 2nd week ma BoB wali system Arabi baju aave chhe , aavu tyare thai jyare Chomasu Dhari bani hoi.
bhai haju khedut ne unalu pak khetar ma chhe je 10 june ni aaspas taiyar thai jashe….shu kame atyar thi varsad mate hari bhajava joye…keri ni sijan pan puri thay java do 15 june to aavava do
…te badha pan aapana j bhaio chhe koi khedut nu nuksan na thavu joye bhai…Jay Shree Radhe Kriahna Ji…
Arey bhai banne modelna evaluation ni vat chhe.
Hari Bhajo etle Asha n rakhvi..varsad mate bhajan ni vaat nathi..Ne aem Bhajan thi varsad aave ?
Cola second week ma chenai to div national highway bani gayo se Jovi kevok pako Bane se
ગામ હાથીગઢ તાલુકો લીલીયા જીલ્લો અમરેલી આજે અમારા ગામ હાથીગઢમાં 4:30 થી 5:30 સુધીમાં એક વરસાદ પડ્યો અને ખેતરમાં પાણી ભરાઈ ગયા અને આજુબાજુના ગામમાં પણ ખૂબ સારો વરસાદ હતો પવન પણ ખૂબ હતો.
https://www.facebook.com/share/p/4AUzV232QUVRQnKQ/?mibextid=WaXdOe.
Abhinandan Shri Ashok Patel saheb.
Thanks
Congratulation sir
અભિનદન, સર
Congratulations sir
આજે 17/05/24 ને શુક્રવાર ના રોજ આટકોટ આજુ બાજુના ગામમાં જોરદાર પવન સાથે વરસાદ હતો નુકસાની વેઠવી પડી છે અંદાજે એક કલાક મા 1.50 ઇંચ વરસાદ હતો 100થી વધારે ઝાડવા ઓ પડી ગયા છે 10 થી વધારે થાંભલા પડી ગયા
Oho
Pavan bov hase
Visavadar na gramy vistar Moti monpari,prempara,piyava vagere ma Dhodhmar varsad
Gondal ma gajvij sathe chata padya.
Aaj wankaner 45 temperature
Surendranagar 44.7 C hatu je Gujarat na mota center ma highest hatu.
Private weather Station chhe Wankaner ma ke App ma joyu ? ke Gadi ma joyu ?
તારીખ 17 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 50°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને લાગુ હરિયાણા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ પૂર્વ રાજસ્થાન ના મધ્ય ભાગો અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »
Cola second week Colorful.
May end ma mavthu thai evu lge che atyre ne tya lgi hve grmi khvani pchi varsad ne kadaka bhdaka ⛈️
jsk Bhudev, Bhale thai jay 2020 return. khas jarur che. Bhukhari todi toy pani nathi Rajkot west baju
Khali varsad thi shu thay sagrah pan karvo pade.tane khabar pade
મારૂ માનવું એવું છે કે ભુખરી તોડવી જ ના જોઈએ, ભૂખરી પહેલાં જે પાણી આવે છે એમાં જ સંતોષ માનવો જોઈએ. 1000 ફુટ થી નીચે નો જવાય. આવનારી પેઢી માટે ય કંઈક વધવા દેવાય
Bahu kharchad chhe reparing.
Chomasu pani sangrah karvo joiye.
Baney etlu pani jamin ma uttarvu joiye.
Jsk vadil shree, 100% sachi vat.
Sir Tapman ochu kyare thashe
Hamna taapmaan ochu nai thay. 26th May pachi fer padse taapmaan ma.
GFS jota evu laage chhe keMay end sudhi ma chomasu Karnataka sudhi pochi jase!
Aaje amare Danta-Ambaji aaju baju vistara ma Kara sathe varsad padyo
Imd precipitation 10 day map Kerala mate Bahu bhare btave che…26 may sudhi ma aa rite varsad thay anuman mujab to ચોમાસુ જલ્દી declared Thai jse…5 diwas જલ્દી…
Surat ma aaje 42 temp. hatu,saware olpad ma varsad pdyo pan surat ma nahi, aa vakte na barober thunder activity thai che,have to sw pawan chalu thay to saru, kyare thashe te janavsho Ashokbhai.
Kerala ma CHomasu bese pachhi raah jovay !
Ahak kem thay chhe ?
6thi6.20 joradar varasad shathe vij
Morbi vistar ma gajvij sathe jordar zaptu 3pm
Modasa@44©
Sheki nakhya
Accuweather je batave chhe te Forecast chhe. Kharekhar maapel taapmaan nathi.
Tankara ma kara sathe varsad
Coka colla week 1,2 jota chomasu rocket gatiye avase.
e pela u tube ma nikah bara pani kadhi nakhse jojo, ha ha ha
Morbi Mahendr nagar ma jordar japtu
4 week forecast update karso sirji
Thai gayu
A Kiya batave sir 2 week ne 7 week batave
http://www.gujaratweather.com/wordpress/?page_id=25204
તારીખ 16 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ દક્ષિણ શ્રીલંકા પર નું UAC હવે કોમોરિન વિસ્તાર અને લાગુ દક્ષિણ તમિલનાડુના દરિયાકાંઠા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 4.5 કિમીની વચ્ચે છે. ❖ પૂર્વ-પશ્ચિમ ટ્રફ હવે કોમોરિન વિસ્તાર અને લાગુ દક્ષિણ તમિલનાડુ પર રહેલા ઉપરોક્ત UAC થી લક્ષદ્વીપ વિસ્તાર સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 82°E અને 25°N થી ઉત્તર તરફ… Read more »
aaje to savarthi j saurashtra ma asthirta no mahol chhe
Cola week 2 chomasanu aagotaru aedhan
Sir have thi Mari hajri Puri lejo.
Have gharmi mate taiyar rejo badha. Dt 17th to 24th May sudhi bhare gharmi padse akhu week. Some centres may reach max temp upto 44 to 45 degrees during this period.
Good morning
Madhuram junagadh 8.30 am to rain