Pre-Monsoon Activity Expected To Increase Over Gujarat State From 7th-14th June 2024

Pre-Monsoon Activity Expected To Increase Over Gujarat State From 7th-14th June 2024

 

ગુજરાત રાજ્ય પર તારીખ 7 થી 14 દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતા


Update 7th June 2024

Southwest Monsoon has further advanced into some more parts of central Arabian Sea; most parts of Karnataka; some more parts of Maharashtra, Telangana & Coastal Andhra Pradesh; most parts of West Central Bay of Bengal and some more parts of Northwest Bay of Bengal.

The Northern Limit of Monsoon continue to pass through 17.0°N/60°E, 17.0°N/65°E, 16.5°N/70°E, Ratnagiri, Solapur, Medak, Bhadrachalam, Vizianagaram, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E and Islampur.

Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of central Arabian Sea, remaining parts of Karnataka & Coastal Andhra Pradesh, some more parts of Maharashtra (including Mumbai), Telangana, some parts of south Chhattisgarh & South Odisha, remaining parts of West Central & more parts of Northwest Bay of Bengal by 10th June.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ:

આગામી 10 તારીખ સુધી માં નૈઋત્ય નું ચોમાસું મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, કર્ણાટક અને તટીય આંધ્રપ્રદેશના બાકીના ભાગો, મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો (મુંબઈ સહિત), તેલંગાણા, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના કેટલાક ભાગો, મધ્યપશ્ચિમ બંગાળની ખાડી ના બાકીના ભાગોમાં અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના વધુ ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. 

 

Current Weather on 7th June 2024

The Maximum Temperature over Saurashtra, Gujarat & Kutch yesterday the on 6th June 2024 were ranging from 39.6°C to 42.3°C  being near normal +2°C to -1°C from normal.

Surendranagar 42.3°C which is 1.7°C above normal

Deesa 39.6°C which is -0.9°C below normal

Ahmedabad 42°C which is 1.1°C above normal

Gandhinagar 41.8°C which is 1°C above normal

Rajkot  41.9°C which is 1.7°C above normal

Vadodara 40.2°C which is 0.9°C below normal

Saurashtra, Kutch & Gujarat Forecast 7th-14th June 2024:

Normal Maximum Temperature over Gujarat State now has further gone down to 40°C to 41°C. Maximum Temperature is expected to remain near normal range over most parts of Gujarat State during the forecast period 7th-14th June 2024. The Maximum Temperatures expected to be in range 39°C to 42°C. On some days the Maximum Temperature could be on lower side by 1°C to 2°C with increased Humidity and the real fill would be higher. Scattered Cloudy weather expected on many days.

Winds mainly Westerly direction with winds speeds 15 to 20 Kms/hour and gusts of 30 km/hour till 10th June and subsequently the wind speed is expected to increase to 15-25 km/hour and gusts of 30-40 km/hour during 11th-14th June.

There has been Isolated very light Pre-Monsoon Activity on a few days during the last 5-6 days. Pre-Monsoon Activity is expected to pickup during the period with increase in quantum and area of coverage over Gujarat State, initially over South Gujarat and Coastal Saurashtra and then over other areas.
Note: All areas receiving rain will be termed as pre-Monsoon activity till IMD declares Southwest Monsoon for that particular area.


આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 7-14 જૂન 2024

હવે નોર્મલ મહત્તમ તાપમાન 40°C to 41°C ગણાય. આગાહી સમય માં ગુજરાત રાજ્ય માં મહત્તમ તાપમાન રેન્જ 39°C થી 42°C માં રહેવાની શક્યતા છે. મતલબ કે નોર્મલ ગરમી. તેમ છતાં અમુક દિવસે તાપમાન 1°C થી 2°C ઘટશે પરંતુ ભેજ વધવાને હિસાબે બફારો વધુ લાગશે. આગાહી સમય માં છુટા છવાયા વાદળ થવા ની શક્યતા છે.

આગાહી સમય ના શરૂવાત ના સમય માં પવન મુખ્યત્વે પશ્ચિમી અને પવન ની સ્પીડ 15 થી 20 કિમિ/કલાક ની ઝડપે અને ઝાટકા ના પવનો 25 કિમિ/કલાક ફૂંકાવાની શક્યતા. તારીખ 11 થી 14 દરમિયાન પવન ની સ્પીડ 15-25 કિમિ/કલાક ની ઝડપ અને ઝટકા ના પવન 30-40 કિમિ/કલાક ની ઝડપ.

છેલ્લા 5-6 દિવસ માં બે ત્રણ દિવસ કોઈ કોઈ સીમિત વિસ્તાર માં છાંટા છૂટી થયેલ. આગાહી સમય માં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વધશે જેમાં માત્રા તેમજ વિસ્તાર માં વધારો જોવા મળશે. પહેલા દક્ષિણ ગુજરાત અને કોસ્ટલ સૌરાષ્ટ્ર બાજુ તેમજ ત્યાર બાદ બીજા વિસ્તારો.
નોંધ: હવામાન ખાતું ગુજરાત ના જે ભાગો માં ચોમાસુ ડેક્લેર કરે તે વિસ્તાર શિવાય ના વિસ્તારો માં ત્યાં સુધી નો વરસાદ પ્રિ-મોન્સૂન ગણાય.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 7th June 2024

Forecast In Sanj Samachar Daily Dated 7th June 2024

4.6 51 votes
Article Rating
363 Add your comment here
Inline Feedbacks
View all comments
Umesh Ribadiya
Umesh Ribadiya
13/06/2024 12:32 am

Imd precipitation chart nu check karjo ne sir.

Place/ગામ
Visavadar
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Ashok Patel
13/06/2024 7:01 am

RediDhan kamplit !

Place/ગામ
Visavadar
Krutarth Mehta
Krutarth Mehta
12/06/2024 11:03 pm

IMD e Gujarat ma chomasu kevi rite besadi didhu kai khabar nathi padti. Chokkhu aakash, low humidity & dew point, tadko, bhare gharmi ane bafaro, koi koi vadalo. Chomasa na koi symptoms j nathi dekhata…
20th June pachi Sara varsad ni aasha rakhi sakay. Tya sudhi avuj rese.

Place/ગામ
Vadodara
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Ashok Patel
13/06/2024 9:14 am

Sachi vaat tamari sir pan IMD Kaya parameters par chomasu declare kartu hoy che?

Place/ગામ
Vadodara
Ankit Shah
Ankit Shah
Reply to  Krutarth Mehta
13/06/2024 1:42 pm
Rajesh
Rajesh
12/06/2024 9:58 pm

Sir Monsoon ma break aavi gai ke su aagad vadhva mate

Place/ગામ
Upleta
Tarun ranpariya
Tarun ranpariya
12/06/2024 9:08 pm

Jay shree Krishna

Place/ગામ
Govindpur
Darsh Raval
Darsh Raval
12/06/2024 8:43 pm

Sir,mane lage chhe ke tamari ek update aavse a copy paste thase privious update ni.
23 thi anaradhar. . . .

Place/ગામ
Kalol(North Gujarat)
Darsh Raval
Darsh Raval
Reply to  Ashok Patel
12/06/2024 9:02 pm

7 June to 14 June ni update

Place/ગામ
Kalol(North Gujarat)
અશોકભાઈ કાનાણી
અશોકભાઈ કાનાણી
Reply to  Darsh Raval
13/06/2024 6:32 am

Next update

Place/ગામ
Hadiyana.jamnagar
Devrajgadara
Devrajgadara
12/06/2024 8:24 pm

સર ચોમાસું ગુજરાત માં આવી નબડુ પડશે તેવું સમાચાર વાળા કહે છે તો નવસારી થી આગળ ચાલતા વાર લાગશે

Place/ગામ
ધ્રાંગડા જામનગર
Hamirbhai gojiya
Hamirbhai gojiya
12/06/2024 7:30 pm

જય મુરલીધર સાહેબ
આશા ને તૃષ્ણા સાથે દરરોજ એપ મા ડોકા કાઢીએ
અને એ પણ ઝાંઝવા ના જળ ની જેમ દુર દુર જતું જાય છે
કા તો અમે આશાવાદી વહેલા બન્યા
અથવા વ્યુ મેળવવા માટે અમુક આગાહી કારો ના વિડિયો ના ભોગ બન્યા
સત્ય શું છે એ જણાવજો

Place/ગામ
ગામ કેશવપુર તા કલ્યાણપુર જી દેવભૂમિ દ્વારકા
Hamirbhai gojiya
Hamirbhai gojiya
Reply to  Ashok Patel
12/06/2024 8:09 pm

રાઈટ સાહેબ પણ એમના સ્વાર્થ ને કારણે ઘણા ખેડૂતો ને અહક થાય વરસાદ ન આવે એટલે

Place/ગામ
ગામ કેશવપુર તા કલ્યાણપુર જી દેવભૂમિ દ્વારકા
Niral makhanasa
Niral makhanasa
Reply to  Ashok Patel
12/06/2024 8:18 pm

Sav sachi vat che tamari sir

Place/ગામ
Fareni
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
12/06/2024 8:52 pm

Koy ne dhiraj rakhavi nathi Karan ke aagala varase vahelo varashad aaviyo hato vavajoda na lidhe

Place/ગામ
Kalavad
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Hamirbhai gojiya
12/06/2024 8:51 pm

તમારી વાત સાચી છે.
પણ આપડે કોઇ ની આગાહી જોઈયે એ આગળ ના દિવસો માં કેટલીક સાચી પડે કે ખોટી એ પણ જોવા વાળા એ નક્કી કરી ને જુવે તો ખોટી અફવાઓ કે સનસનાટી થી બચી શકાય.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ
Vikram maadam
Vikram maadam
Reply to  Hamirbhai gojiya
12/06/2024 9:11 pm

ગુજરાત વેધર ની મુલાકાતે આવતું રહેવાનું …ખોટી અફવાઓ ..ભ્રામક આગાહીઓ ..થી દુર રહેશો..!! અને સાચી માહિતી મળશે સાથે સાથે ઘણુ બધુ શીખતા રહેશો …

Place/ગામ
ટુપણી ..તા.દ્વારકા
Ajaybhai
Ajaybhai
Reply to  Vikram maadam
12/06/2024 9:59 pm

અહી ઘણા બધા લોકો ગુજરાત વેધર ના માધ્યમ થી હવામાન વિશે ઘણુ શીખી ગયા છે.

Place/ગામ
Junagadh
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Ashok Patel
13/06/2024 12:28 am

Mamu bani jaay chhe.jem ke Lobhamani jaherat ma *condition apply kya koi juve chhe.Batki jaay tayi khabar pade.
Tamara vishe koi pan platform par ek pan negative comments nathi joi.Because you are mr. perfectionists
એક youTuber આગાહીકાર(ફેકુ)ની comments ના ss જોયા.ગાયળુની બહરાટી બોલાવી.પેલો ડાયલોગ યાદ આવ્યો, “ગજબ બેઇજ્જતી હૈ યાર”

Place/ગામ
Visavadar
Kishan
Kishan
Reply to  Vikram maadam
13/06/2024 11:58 am

Ane thoduk gujarati and English saru hase to thodak aatmnirbhar pan bani jaso
Ane kheti Kam samye yogy nirnay pan lai sakso
Baki sir na taiyaar bhajiya ni moj karvani,
Ane ramjibhai,pratik bhai jeva anubhvi mitro pan aapdi sathe se.
Biju su joi.

Vadhu padtaMedia vadav ne to sansanatii sivay Kai Kam nathi.

Ghana Sara media Vada pan se
Pan Gujarat weather is best.

Gujarat weather+ rain ️☔+ vadino cha ☕+ moje moj

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Devrajgadara
Devrajgadara
12/06/2024 6:05 pm

સર ફોટો કેવીરીતે રખાય જણાવો તો સારું કેવાય

Place/ગામ
Drangda jamnagar
Devrajgadara
Devrajgadara
12/06/2024 3:08 pm

સર ઈમેલ બરાબર છે

Place/ગામ
ધ્રાંગડા જામનગર
Pratik
Pratik
12/06/2024 2:56 pm

તારીખ 12 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય નું ચોમાસું આજે 12 જૂન, 2024ના રોજ મહારાષ્ટ્ર, સમગ્ર તેલંગાણા અને છત્તીસગઢના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે.  ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, નવસારી, જલગાંવ, અમરાવતી, ચંદ્રપુર, બીજાપુર, સુકમા, મલકાનગિરી, વિઝિયાનગરમ, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E અને ઇસ્લામપુર માંથી પસાર થાય છે.    ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 3-4 દિવસ દરમિયાન ઓડિશા, કોસ્ટલ આંધ્રપ્રદેશ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે.   ❖ એક UAC ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી… Read more »

Place/ગામ
Rajkot
Retd Dhiren Patel
Retd Dhiren Patel
12/06/2024 12:46 pm

GTH CPC week 2nd ma have BOB nu Rasodu active thai evu lage che !!!

Place/ગામ
Bhayavadar
Shihora Vignesh
Shihora Vignesh
Reply to  Retd Dhiren Patel
12/06/2024 3:56 pm

Yes, tropical tidbits ma pn બતાવે છે…..27જૂન આસપાસ

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Shihora Vignesh
Shihora Vignesh
Reply to  Retd Dhiren Patel
12/06/2024 5:22 pm

Dhirenbhai એક પ્રશ્ન છે…… આ તમારા નામ આગળ “Retd” એટલે સુ છે….??

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Devendra Parmar
Devendra Parmar
Reply to  Shihora Vignesh
12/06/2024 6:40 pm

Retired

Place/ગામ
Dhrol jamnagar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Shihora Vignesh
12/06/2024 7:55 pm

Wef 2019 thi, Air Defence ma 20 varsh service kari nivrut thayel. Hal Retd life + Kheti.

Place/ગામ
Bhayavadar
Kishan
Kishan
Reply to  Retd Dhiren Patel
13/06/2024 11:52 am

Vaah
Dhiren bhai
Jai hind
And enjoy your next innings

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
Reply to  Shihora Vignesh
12/06/2024 9:02 pm

Ex ફૌજી છે

Place/ગામ
Bhavabhi Khijadiya, Taluko kalavad
Umesh Ribadiya
Umesh Ribadiya
12/06/2024 9:06 am

Kerala thi Maharashtra coast sudhi je clouds chhe te off shore trough ne hisabe chhe?

Place/ગામ
Visavadar
Krutarth Mehta
Krutarth Mehta
12/06/2024 12:48 am

Vagar varsad e chomasu to besadi didhu Gujarat ma ane news vala evu kahe che have kaalthi varsad bhukka bolavse ane biji baju badha weather models ma to ek week sudhi varsad j nathi batavto. Avu kevu??

Place/ગામ
Vadodara
Ankit shah
Ankit shah
Reply to  Krutarth Mehta
12/06/2024 11:18 am

Ha Bhai, media vada breaking news mate evu karta hoy chhe. Apne ahi badha model joy ne nakki karvanu athva to Ashok sir ni update ni rah jovani.

Place/ગામ
Ahmedabad
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
Reply to  Krutarth Mehta
12/06/2024 9:10 pm

IMD વાળા ગુજરાત માં તો મોટા ભાગે વગર વરસાદે જ ચોમાસુ બેસાડે છે. પણ આપણું સ્થાનિક વાતાવરણ જોતાં એવું લાગે છે કે હજુ આપણે ચોમાસુ પવન સેટ નથી થયા. કેમકે ખાલી સવારે જ ઘારિયા વાદળાં થાય છે બાકી બપોર નો ધોમ તડકો અને ક્યાંક એકલ દોકલ વાદળું હોય એટલે આત્યારે તો ખાલી બફારા સિવાય બીજી એકેય પોઝિટિવ સાઈન નથી લાગતી

Place/ગામ
Bhavabhi Khijadiya, Taluko kalavad
Nirmal
Nirmal

Imd એ ચોમાસુ બેસાડવાં માટે ના માપદંડો નક્કી કરેલા છે..જે વિસ્તારોમાં આ માપદંડ અનુકુળ બેસતા હોય ત્યાં ચોમાસુ નક્કી થાતું હોય છે..ધારો કે ચોમાસુ રેખા પોરબંદર -રાજકોટ -અમદાવાદ -મોડાસા થી પસાર કરે અને રાજકોટ આજુબાજુમાં મા વરસાદ ના હોય તો પણ imd ત્યાં ચોમાસુ જાહેર કરતી હોય છે . કેમ કે ચોમાસુ રેખા સળંગ જ ખેંચાતી હોય છે..ચોમાસુ જાહેર કરવાના પરિબળો અનુકુળ હોય પરંતુ અમુક વિસ્તારમાં વરસાદ ના પણ હોય..એટલે આપણને એમ લાગે કે imd એ વગર વરસાદે ચોમાસુ બેસાડી દીધું.

Place/ગામ
Himatnagar
Krutarth Mehta
Krutarth Mehta

Sachi vaat che haji chomasu pawano set j nathi thaya ane akha Gujarat saurashtra ma joie etla chomasa na vadalo dekhata j nathi full tadko hoy che dry weather hoy che, humidity bahu ochi che etle mara pramane to haji varsad mate ghani raah Jovi padse. Mara anumaan mujab 20th June pachi saro varsad avi sake.

Place/ગામ
Vadodara
Prakaash ahir
Prakaash ahir
12/06/2024 12:04 am

Avti 21 22 tarikh ma rah jova ni varsad ni nirate kam patavo unadu mol nu

Place/ગામ
Keshod. Magharvada
Bipin markana
Bipin markana
11/06/2024 10:58 pm

Sar jamngar novaro kedi avse

Place/ગામ
Jamnagar
Ajaybhai
Ajaybhai
11/06/2024 10:39 pm

સર હમણા દક્ષિણ સૌરાષ્ટ્ર મા વરસાદ ની શક્યતા છે ???

Place/ગામ
Junagadh
Bhavesh Patel
Bhavesh Patel
11/06/2024 9:20 pm

Sir…avu lage chhe ke ..daxin Gujarat ma chomasu bethu…pan Saurashtra ma avata haju 8-10 divas nikali jase…barabar chhe sir..?

Place/ગામ
Upleta
J.k.vamja
J.k.vamja
11/06/2024 7:43 pm

સર તમે જવાબ માં એવું કીધું કે ચોમાસુ નવસારી સુધી પહોંચી ગયું તો ત્યાં વરસાદ સાલું હોય ?

Place/ગામ
Matirala Lathi Amreli
chaudhary paresh
chaudhary paresh
11/06/2024 6:49 pm

Sar Kola week 2 thi kola week 1ma kalar kem nathi avto week 2 maj rahase imd ne chomasu besadi didhu pan ahiya to gram lu vay se

Place/ગામ
Paldi ta visnagar
Uditrajsinh Solanki
Uditrajsinh Solanki
11/06/2024 6:32 pm

Ashokbhai chomasu south gujarat ma entry kari gayu a vu news ma che pan ahiya surat ma to vadalo pan nathi aaksh clear che avu kem?

Place/ગામ
Surat
Kalpesh Jentibhai Pokiya
Kalpesh Jentibhai Pokiya
11/06/2024 6:31 pm

સર સોમનાથ વેરાવળથી ૪૦ કી.મી. દૂર છે ચાંમાસું

Place/ગામ
Patanvav
Bipin markana
Bipin markana
11/06/2024 6:22 pm

Jamngar gela ma ke divas agman Thai che sar

Place/ગામ
Jamngar
Ankit shah
Ankit shah
11/06/2024 6:15 pm

Atyare monsoon Gujarat ma agad vadhva ma break marse thodo time evu lagi rahyu chhe…IMD mid day bulletin ma pan 48 hours ma chattisgarh ane Telangana ma agad vadhe Eva paribado chhe.

Place/ગામ
Ahmedabad
parva
parva
11/06/2024 3:47 pm

Aa varshe lagbhag darroj Chomasu aagad vadhtu hoi tevi update aave chhe.

Place/ગામ
RAJKOT
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
Reply to  parva
11/06/2024 7:20 pm

East wing 31 may think halt lidhu chhe

Place/ગામ
Kachchh
chauhan
chauhan
11/06/2024 3:09 pm

45 ajubaju tapman varsad no aave.imd tena samay mujab chomasu besadi de.varsad julay 15 pachi j thay.

Place/ગામ
BHAVNAGAR
Krutarth Mehta
Krutarth Mehta
11/06/2024 2:26 pm

South Gujarat ma officially aje chomasa nu aagman.

Place/ગામ
Vadodara
Pratik
Pratik
11/06/2024 2:10 pm

તારીખ 11 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય નું ચોમાસું આજે 11 જૂન, 2024 ના રોજ ઉત્તર અરબી સમુદ્ર, મહારાષ્ટ્ર અને તેલંગાણાના કેટલાક વધુ ભાગો અને દક્ષિણ ગુજરાત ના અમુક ભાગો માં આગળ વધ્યું છે.  ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, નવસારી, જલગાંવ, અકોલા, પુસદ, રામાગુંડમ, સુકમા, મલકાનગિરી, વિઝિયાનગરમ, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E અને ઇસ્લામપુર માંથી પસાર થાય છે.   ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 48 કલાક દરમિયાન તેલંગાણા અને છત્તીસગઢના કેટલાક વધુ ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે.   ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે જમ્મુ અને કાશ્મીર પર UAC તરીકે છે… Read more »

Place/ગામ
Rajkot
Krutarth Mehta
Krutarth Mehta
11/06/2024 1:55 pm

Sachu chomasu jene kehvay ane Saro ane widespread varsad 20th June pachij avse evu lage che badha weather models jota. Tya sudhi kai khaas dekhatu nathi. Chutto chavayo padya rakhse koi koi vistar ma tya sudhi. IMD Gujarat ma chomasu besadi to dese vagar varsade.

Place/ગામ
Vadodara
Shihora Vignesh
Shihora Vignesh
11/06/2024 12:54 pm

Models માં ‘કભી ખુશી કભી ગમ ‘ નો માહોલ ચાલી રહ્યો છે…….
Watch તો કરવી છી પણ wait નથી થતું હવે……

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Shihora Vignesh
11/06/2024 5:34 pm

“Der se aaye Durust aaye”. Dont worry

Place/ગામ
Bhayavadar
Mayur pipaliya
Mayur pipaliya
11/06/2024 12:24 pm

સર. સૌરાષ્ટ્ર માં ચોમાસા ની એન્ટ્રી કય તારીખ માં થશે

Place/ગામ
જેતપુર
Ashok sojitra
Ashok sojitra
Reply to  Ashok Patel
11/06/2024 2:39 pm

Good news

Place/ગામ
Hariyasan
Natvarlal Godhani
Natvarlal Godhani
Reply to  Ashok Patel
11/06/2024 8:53 pm

Veri good

Place/ગામ
Keshiya
Anand Raval
Anand Raval
11/06/2024 12:22 pm

Good afternoon sir..sir aek question hato ..sir 18 aaspas aek system banne che to te sir low pressure only banne ka vadhi ne.. circulation from ma j rahe and te .. paschim baju aave to Gujarat state ne labh male..?..ke pacchi paschim madhya pradesh sudhi aavi ne.. Gujarat state ne bija factor no labh male..ae. Janavu hatu .. please answer this question sir..

Place/ગામ
Morbi
Khambhala sahil
Khambhala sahil
11/06/2024 12:11 pm

Ashok sir saurashtra ma vavni layak varasd kayare thase

Place/ગામ
Bhayavadar
Jaskubhai vank
Jaskubhai vank
11/06/2024 11:45 am

Cola 2 vik ma batave to ketala % sans ganay

Place/ગામ
Kharchiya vankna Bhesan Junaghdh
Vijay patel
Vijay patel
Reply to  Ashok Patel
11/06/2024 3:31 pm

sar gujratma chomasu besigayu

Place/ગામ
Morbi
Narendra Sabhaya
Narendra Sabhaya
11/06/2024 11:16 am

Jsk sir, Cola second week ma saurashtra ma color purano

Place/ગામ
rajkot
Darsh Raval
Darsh Raval
11/06/2024 7:31 am

Sir,ratre 10 vagya ni aaspass 7-8 mm nu zaptu padyu.
Gajvij jordar hati.

Place/ગામ
Kalol,Gandhinagar
Mohsin
Mohsin
Reply to  Darsh Raval
11/06/2024 1:25 pm

22 mm ayu kalol ma

Place/ગામ
Kalol
Umesh Ribadiya
Umesh Ribadiya
10/06/2024 11:54 pm

Imd precipitation chart 24 kalak ma ek vaar j update thai chhe..koi reason?

Place/ગામ
Visavadar
Mayur pipaliya
Mayur pipaliya
10/06/2024 11:06 pm

સર.અમારે આજે 4pm થી 6pm sudhi ધોધમાર વરસાદ પડ્યો વાવણી લાયક નદી નાળા સલકાય ગયા અંદાજે 3 ઇંચ તો પાકો

Place/ગામ
હરીપર તા.જેતપુર જી.રાજકોટ
Kuldipsinh rajput
Kuldipsinh rajput
10/06/2024 10:51 pm

Jay mataji sir….last 30 minit thi gajvij chalu thai 6e…med pde to saru aaje …

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Kaushal
Kaushal
10/06/2024 10:44 pm

Fari aaje bhi jordar japtu hmna 10 10:15 aaspas…..fari pldva ni mja aavi aaj vkhte thodi gajvij sathe….west southwest thi aavyu kal ni jem j 🙂

Place/ગામ
Amdavad Ranip Area
Kaushal
Kaushal
Reply to  Kaushal
10/06/2024 11:16 pm

Fari chalu thyu mojilu japtu mja pdi boss 🙂

Place/ગામ
Amdavad Ranip Area
Tabish Mashhadi
Tabish Mashhadi
Reply to  Kaushal
11/06/2024 8:58 am

Ahiya @sarkhej ma only 2 minit aj chalyu

Place/ગામ
Ahmedabad Sarkhej
Kaushal
Kaushal
Reply to  Tabish Mashhadi
11/06/2024 2:32 pm

Hum hum brobr….ahiya mota bhage hdvu kyarek jordar varastu 15 20 min jevu hovu joi jo k pchi to hu varsad jota jota j sui gyo to mja aavi 🙂

Place/ગામ
Amdavad Ranip Area
Jadav bhupat naran
Jadav bhupat naran
10/06/2024 9:59 pm

Sr Jay shri krishn mari coment no javab kiyre malse

Place/ગામ
Lathodra
Uditrajsinh Solanki
Uditrajsinh Solanki
10/06/2024 9:18 pm

Surat ma to bafara ni had thay che gai kale thoda road bhina karya a pan amuk area ma have kyare jordar zaptu pad se Ashokbhai.badha modalo khota sabit thaya che, aap j have janavo k shu karan thi varsad nathi.

Place/ગામ
Surat
Uditrajsinh Solanki
Uditrajsinh Solanki
Reply to  Ashok Patel
10/06/2024 11:43 pm

Thank u Ashokbhai

Place/ગામ
Surat
kyada bharat
kyada bharat
10/06/2024 7:02 pm

sr. જય સોમનાથ

સોમસુ બ્રેક મારશે એવુ લાગેશે.

મોડેલ કાયમ અલગ અલગ બતવેસે.

Place/ગામ
માનપુર ......... તા. મેંદરડા
kyada bharat
kyada bharat
Reply to  kyada bharat
11/06/2024 1:51 am

મહા ઠરે ને …જેઠ તાપે. તો ભડલી તુ જાણજે.
નેવે નવ નીર નો સમાય…..

Place/ગામ
માનપુર ......... તા. મેંદરડા
Nayan
Nayan
10/06/2024 6:15 pm

Jam kandorna na dholidhar ma dhodhmar varsad andaje 3 inch jetlo nadi ma pani aav gya vavani layak varsad

Place/ગામ
Dholidhar
Yashvant Gondal
Yashvant Gondal
10/06/2024 5:57 pm

અડધી કલાક થ્યા ગાજે છે પણ વરસાદ નથી !

Place/ગામ
Gondal
Maulik Pradipbhai bhatt
Maulik Pradipbhai bhatt
10/06/2024 5:32 pm

Dear sir

Pre monsoon no aa 1st round jetpur ma kadaka sathe sharu …

Thank you

Place/ગામ
Jetpur Dis Rajkot
Pavan varu
Pavan varu
10/06/2024 4:59 pm

જાફરાબાદ દુધાળા મા જૉરદાર વરસાદ આજ નૉ વાવણી લાયક

Place/ગામ
દુધાળા
chaudhary paresh
chaudhary paresh
10/06/2024 4:41 pm

sar a bhayankar bafara thi rahat mate ketla divas rah jovi padse ak sato pan psdto nathi

Place/ગામ
Paldi ta visnagar
Dharmesh sojitra
Dharmesh sojitra
10/06/2024 3:28 pm

અશોકભાઈ તમે મગફળી નુ વાવેતર કર્યુ કે હજુ રાહ જોવી છે

Place/ગામ
Kotda sangani rajkot
Dharmesh sojitra
Dharmesh sojitra
Reply to  Ashok Patel
10/06/2024 6:21 pm

હજુ કેટલા દિવસ રાહ જોવી છે

Place/ગામ
Kotda sangani
parva
parva
10/06/2024 2:44 pm

South-Gujarat Maharashtra border sudhi Chomasu pochi gayu.

Place/ગામ
RAJKOT
Pratik
Pratik
10/06/2024 2:30 pm

તારીખ 10 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય નું ચોમાસું આજે 10 જૂન, 2024 ના રોજ ઉત્તર અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગોમાં અને મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે.  ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 20.5°N/60°E, 20.5°N/65°E , દહાણુ, નાસિક, છત્રપતિ સંભાજીનગર, નિઝામાબાદ, સુકમા, મલકાનગીરી, વિઝિયાનગરમ, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E અને ઇસ્લામપુર માંથી પસાર થાય છે.   ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના વધુ ભાગો, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે.   ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં… Read more »

Place/ગામ
Rajkot