Multiple Parameters Expected To Be Conducive For One More Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat Till 25th July 2024

Multiple Parameters Expected To Be Conducive For One More Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat Till 25th July 2024

અનેક ફાયદાકાર પરિબળો ને હિસાબે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના વધુ એક રાઉન્ડ ની શક્યતા 22 થી 25 જુલાઈ 2024

 

Click the link below. Page will open in new window. IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa wind charts along with GFS Precipitation charts are given for tomorrow. These charts will be updated automatically.

IMD 925 hPa Chart valid for Tomorrow

IMD 850 hPa Chart valid for Tomorrow

IMD 700 hPa Chart valid for Tomorrow

IMD 500 hPa Chart valid for Tomorrow

IMD  Precipitation Chart valid for Tomorrow

ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ ઓટોમેટિક અપડેટ થશે. 

Update: 21st July 2024 Morning 10.00 am.


Current Weather Conditions & Expected Parameters:

The Well marked low pressure area over coastal Odisha moved northwestwards and now lies over interior Odisha and neighborhood at 0530 hours IST of today, the 21st July, 2024. It is likely to move Northwestwards across Chhattisgarh and weaken gradually into a low-pressure area during next 12  hours.

The Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Kota, Guna, Jabalpur, Raipur, center of Well marked low pressure areas over interior Odisha & neighborhood and thence to Eastcentral Bay of Bengal.

The Monsoon trough is active and lies south of its normal position. It is likely to remain south of its normal position during next 2 days.

A shear zone lies in lower & middle tropospheric levels along 20°N tilting southwards with height.

The off-shore trough at mean sea level runs along south Gujarat-north Kerala coasts at mean sea level.

A cyclonic circulation lies over Saurashtra & Kutch and extends up to middle tropospheric levels.

A Western Disturbance as a trough in middle tropospheric roughly along Long. 66°E to the north of Lat. 28°N.

Axis of Monsoon is expected to be South of normal for few days and the Western arm of the Axis could come over Gujarat State for a day or two.

UAC associated with the WMLP over Odisha will track towards Madhya Pradesh and the UAC over Gujarat State will form a broad circulation with the first UAC at varying levels 1.5 km to 3.1 km above mean sea level.

હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:

ઓડિશા કિનારા પર નું WMLP હવે ઓડિશા પર આવ્યું અને 12 કલાક માં નબળું પડી લો માં પરિવર્તિત થશે.

મોન્સૂન ટ્રફ સી લેવલ પર જેસલમેર, કોટા, જબલપુર, રાયપુર, અને ત્યાંથી વમલપ સુધી અને મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ જાય છે.

મોન્સૂન ટ્રફ નોર્મલ થી દક્ષિણ તરફ બે ત્રણ દિવસ રહેશે.

શિયર ઝોન 3.1 કિમિ અને 5.8 કિમિ લેવલ માં 20°N પર છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

ઑફ-શોર ટ્રફ સી લેવલ પર દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી શક્રિય છે.

ચોમાસુ ધરી સી લેવલ થી 1.5 કિમિ ના લેવલ માં નોર્મલ થી દક્ષિણે રહેશે અને તે સમય દરમિયાન ધરી નો પશ્ચિમ છેડો થોડા દિવસો ગુજરાત રાજ્ય અને આસપાસ આવવાની શક્યતા.

ઓડિશા બાજુ થી આવતી સિસ્ટમ નું યુએસી અને ગુજરાત રાજ્ય નું યુએસી સાથે એક બહોળું સર્ક્યુલેશન કે ટ્રફ છવાશે 3.1 કિમિ ના લેવલ માં.

Forecast For Saurashtra, Gujarat & Kutch 21st to 26th July 2024

Saurashtra, Gujarat and Kutch: Due to favorable weather parameters the next round of rainfall is expected during the forecast period. The UAC associated with the Bay of Bengal System will interact with the UAC over Gujarat State. Initially Gujarat Region will benefit from these conditions. The main spell of Rainfall expected during 22nd to 25th July 2024 over fairly widespread areas of Gujarat State. Depending upon the location of the UAC  associated with the Bay of System when over or in vicinity of Madhya Pradesh and UAC over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. Windy conditions expected on most days of the forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 21 થી 26 જુલાઈ 2024

અનેક ફાયદાકારક પરિબળો ને હિસાબે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના ઘણા વિસ્તાર માં વરસાદ ના વધુ એક  રાઉન્ડ ની શક્યતા છે. બંગાળ ની ખાડી બાજુ ની સિસ્ટમ આનુસંગિક યુએસી મધ્ય પ્રદેશ આસપાસ આવશે ત્યારે ગુજરાત રાજ્ય પર ના યુએસી સાથે ઈન્ટરેક્શન થી વરસાદ નો મુખ્ય રાઉન્ડ તારીખ 22 થી 25 જુલાઈ દરમિયાન પહેલા ગુજરાત રિજિયન થવાની શક્યતા અને પછી સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ. આઇસોલેટેડ વિસ્તારો માં વરસાદ ની કુલ માત્રા 200 mm. થી વધુ રહેવાની શક્યતા જે ગુજરાત રાજ્ય અને આસપાસ ના મજબૂત યુએસી તેમજ એમપી બાજુ ના યુએસી ના લોકેશન આધારિત રહેશે. આગાહી સમય ના વધુ દિવસો પવન નું જોર રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 21st July 2024


Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2024


Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.8 59 votes
Article Rating
1.1K Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
26/07/2024 3:06 pm

તારીખ 26 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ગંગીય પશ્ચિમ બંગાળ અને લાગુ બાંગ્લાદેશ પર રહેલા UAC ના પ્રભાવ હેઠળ ઉત્તર બંગાળની ખાડી અને બાંગ્લાદેશ અને ગંગીય પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારો પર લો પ્રેશર રચાયુ છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સીસ્ટમ આગામી 2 દિવસ દરમિયાન પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ ગંગીય પશ્ચિમ બંગાળ અને ઝારખંડ તરફ આગળ વધે તેવી સંભાવના છે.   ❖ ચોમાસાની ધરી હવે શ્રી ગંગાનગર, રોહતક, દિલ્હી, આગ્રા, સિદ્ધિ, ડાલ્ટનગંજ, આસનસોલ માંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ લો… Read more »

Place/ગામ
Rajkot
Sandip KOTHARI
Sandip KOTHARI
21/07/2024 5:02 pm

Happy guru Purnima…
Jamnagar ma 4.00 vagay thi rain starts
Some heavy

Place/ગામ
Jamnagar
Nilang Upadhyay
Nilang Upadhyay
21/07/2024 5:02 pm

Hve to sche em lge apda nsib j mora che bad luck…em thai hmna avse hmna avse pn agad jaine full vrse khbr nai Rajkot hre su tklif che ee…
sir rainfall data to update krjo etle bijana ankda to joi kevo varsad che ee apde to kon jne roj bypass kre em ketla di krse

Place/ગામ
Rajkot West
ધીરજ રબારી
ધીરજ રબારી
21/07/2024 4:52 pm

Bhai junagad visavadar vala mitro kaik aaj na varsad vishe kaho ne…
Ojat uben vishe
Ahiya kaik andaj aave….
Aabhar.

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
Tabish Mashhadi
Tabish Mashhadi
21/07/2024 4:46 pm

Badha model Roz varsad batave per 16 tarikh pachi thi 1 tipu varsad nathi….
Model upper bharoso nathi rahyo..
Aje bhi vayro che

Place/ગામ
Ahmedabad Sarkhej
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Tabish Mashhadi
21/07/2024 6:20 pm

Aa vakhate badhaj model khota padya che. Jameen par jyare pani pade tyarej sachu manvanu baki aa badha aagahi kaaro, weather models par koi bharoso na karay.

Place/ગામ
Vadodara
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Krutarth Mehta
21/07/2024 8:17 pm

amare forcast + IMD GFS Mujab panu hale che.

Place/ગામ
Bhayavadar (west)
masani faruk
masani faruk
Reply to  Tabish Mashhadi
21/07/2024 6:28 pm

Kaal sudhi ma ahmedabad, vadodara ane jambusar no vaaro aavi jashe inshallah.

Place/ગામ
Jambusar
Last edited 3 months ago by masani faruk
Gami praful
Gami praful
21/07/2024 4:44 pm

1:00 pm thi 4:00 pm 61 mm.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarl
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
21/07/2024 4:44 pm

Weather guru ashok sir ne pranam

Place/ગામ
Junagadh
Hemji patel
Hemji patel
21/07/2024 4:38 pm

ગુરૂપૂર્ણિમા ના પાવન પર્વ પર હવામાન ગુરૂ અશોક સર ને વંદન તથા તમામ મિત્રો ને શુભેચ્છાઓ.

Place/ગામ
Tharad
Devrajgadara
Devrajgadara
21/07/2024 4:37 pm

સર યૂએસી નો રાઉન્ડ સરું હાલ ચાર વાગ્યે થી ધોધમાર વરસાદ ચાલુ છે

Place/ગામ
Drangda jamnagar
Malde Gojiya
Malde Gojiya
21/07/2024 4:34 pm

Ashokbhai Aapshree ne Gurupurnima nimite
Vandan…
Hamesha ni Jem kheduto ne mahiti aapva badal
Aabhar, Jay Dwarkadhish….

Place/ગામ
Bankodi- Devbhoomi Dwarka
Kk bera
Kk bera
21/07/2024 4:17 pm

Gurujine namskar
Sar ahmedabad ne aaraund ma labh malshe ke nahi?
Bafaro koob chhe

Place/ગામ
Ahmedabad
chaudhary paresh
chaudhary paresh
21/07/2024 4:17 pm

sar amre varsad nu jor kyar thi vadhse

Place/ગામ
Paldi ta visnagar
Bhavin Mankad
Bhavin Mankad
21/07/2024 4:13 pm

3.55 thi chalu thyo che full dhodhmar jamnagar ma

Place/ગામ
Jamnagar
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Bhavin Mankad
21/07/2024 6:21 pm

Bhai thodo aa side pan aavo do varsad…

Place/ગામ
Vadodara
Bhavin Mankad
Bhavin Mankad
Reply to  Krutarth Mehta
21/07/2024 7:55 pm

Amare aje avyo sarkho baki to gamdama hato

Place/ગામ
Jamnagar
ભગવાન રબારી
ભગવાન રબારી
21/07/2024 4:10 pm

ગુરૂ પૂર્ણિમા ના પાવન પર્વ પર વેધર ગુરૂ અશોક સર ને વંદન તથા તમામ મિત્રો ને સુભેશ્છા. આજે પાછો નદીમાં પુર કાઢી નાખી બપોરે નવી અપડેટ આપવા બદલ આભાર

Place/ગામ
અગતરાય કેશોદ
Retd Dhiren Patel
Retd Dhiren Patel
21/07/2024 4:02 pm

Mitro Forcast mujab aaje j Labh aapi didho. Aabhar sir.

Place/ગામ
Bhayavadar (west)
Dipak parmar
Dipak parmar
21/07/2024 3:59 pm

ગુરુપર્ણિમાના નિમિતે હવામાન ગુરુને નમન

Place/ગામ
માળીયા હાટીના
Gami praful
Gami praful
21/07/2024 3:53 pm

1:00 pm thi dharar aagrah no aato {pirasvanu} chalu chhe,haju pan dal-bhat vara dekhata nathi.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarl
Divyarajsinh
Divyarajsinh
21/07/2024 3:52 pm

Vandan

Place/ગામ
Dhrangadhra
Tabish Mashhadi
Tabish Mashhadi
21/07/2024 3:51 pm

Ahmedabad ma varsad thai jay to saru

Place/ગામ
Ahmedabad Sarkhej
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
21/07/2024 3:43 pm

સર આ યુએસી કેટલા લેવલ ના પવન માં જોવાનું હોય?
અને ત્યાં સુ થાય તેને યુએસી કહેવાય ?

Place/ગામ
Malnka તા.kutiyana
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
21/07/2024 3:39 pm

ગુરુપૂર્ણિમા નિમિત્તે સત-સત નમન ગુરુજી

Place/ગામ
Malnka તા.kutiyana
Divyesh virani
Divyesh virani
21/07/2024 3:34 pm

જામનગર દરેડ જીઆઇડીસી માં ધોધ માંર વરસાદ ૨૦ મિનિટ થી હજી ચાલુજ છે

Place/ગામ
Jamnagar
Chetan Tarpara
Chetan Tarpara
21/07/2024 3:33 pm

Weather ગુરુને શત શત નમન

Place/ગામ
Nana vadala , Kalavad
Jaydip jivani
Jaydip jivani
21/07/2024 3:27 pm

Happy guru purnima

Place/ગામ
Morbi
Prasad Chandorikar
Prasad Chandorikar
21/07/2024 3:24 pm

Happy Guru Purnima sir…..
Hope have Gujarat Region and baki rahela saurashtra na areas ma good rainfall thay ane badha Happy thay……

Place/ગામ
Vadodara
Piyushbhai Makadiya
Piyushbhai Makadiya
21/07/2024 3:24 pm

Guruna Charan ma vandan

Place/ગામ
Bhayavadar
Bhikhalal patel
Bhikhalal patel
21/07/2024 3:23 pm

Thanks for new update

Place/ગામ
Nana kotada ta.visavdar
Dabhi ashok
Dabhi ashok
21/07/2024 3:23 pm

સર અમારે ૨ વાગ્યા થી ધોધમાર વરસાદ ચાલું છે ગાજવીજ સાથે

Place/ગામ
Gingani
Dilip Kadeval
Dilip Kadeval
21/07/2024 3:23 pm

ગુરુશ્રી અશોકસરને હૃદયથી વંદન.

Place/ગામ
Kanpar Jasdan
Vrujesh datta
Vrujesh datta
21/07/2024 3:20 pm

હરીપુર ગીર અને આજુ બાજુ ના જંગલ વિસ્તાર માં આજે 3કલાક માં ભુકા બોલાવી દીધા એના લીધે હિરણ નદી માં જોરદાર પુર અંદાજે 3કલાક માં 7/8ઇંચ

Place/ગામ
તાલાલા ગીર haripur gir
Paras
Paras
21/07/2024 3:16 pm

1 કલાક થી વરસાદ ચાલુ છે ક્યારેક ધીમો ક્યારેક ફૂલ..

Place/ગામ
Jamnagar, vavberaja
Vrujesh datta
Vrujesh datta
21/07/2024 3:15 pm

વેધર ગુરુ ને પ્રણામ

Place/ગામ
તાલાલા ગીર
Ashish patel
Ashish patel
21/07/2024 3:08 pm

You r my best guruji in my life.

Place/ગામ
Halvad
Baiju Joshi...
Baiju Joshi...
21/07/2024 3:04 pm

ગુરુપૂર્ણિમા ના પાવન પર્વ નિમિત્તે અશોકભાઈ પટેલ સાહેબ ને ચરણ વંદન અને સૌ મિત્રો ને જય શ્રી કૃષ્ણ..

Place/ગામ
Rajkot West
Sivali
Sivali
21/07/2024 3:01 pm

Please update rainfall data if it is possible.

Place/ગામ
Kevadra ta.keshod dist.junagadh
Luckyrajsinh zala
Luckyrajsinh zala
21/07/2024 2:58 pm

1:15 thi 2:30 dhimi dhare varsad chalu
2:30 thi dhodhmar varsad chalu

Place/ગામ
Butavadar ta jam jodhpur di jamnagar
Pratik
Pratik
21/07/2024 2:55 pm

તારીખ 21 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ આંતરિક ઓડિશા અને તેના આસપાસના વિસ્તાર પર રહેલું વેલમાર્કડ લો પ્રેશર ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યુ છે અને હવે તે આજે, 21 જુલાઈ, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે આંતરિક ઓડિશા અને લાગુ છત્તીસગઢ પર છે. આ સીસ્ટમ આગામી 12 કલાક દરમિયાન સમગ્ર છત્તીસગઢમાં ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને લો પ્રેશર માં પરિવર્તિત થવાની શક્યતા છે.    ❖ ચોમાસાની ધરી હવે જેસલમેર, કોટા, ગુના, મંડલા અને આંતરિક ઓડિશા અને લાગુ છત્તીસગઢ પર રહેલા વેલમાર્કડ લો પ્રેશર ના કેન્દ્ર માંથી પસાર થાય છે અને ત્યાંથી ચાંદબલી અને… Read more »

Place/ગામ
Rajkot
Vishal gajera
Vishal gajera
21/07/2024 2:39 pm

Junagadh 1 kalak thi varsad chalu.

Place/ગામ
Junagadh (GIDC)
Kd patel
Kd patel
21/07/2024 2:34 pm

Amare 1 kalak thi bhare varasad chalu se

Place/ગામ
Makhiyala ta junagadh
Rajesh
Rajesh
21/07/2024 2:33 pm

Happy guru Purnima ashok sir aaje amare bapore 12 vagya thi 1:30 vagya sudhima saro varsad aavi gayo atyare dhimo dhimo chalu che

Place/ગામ
Upleta
Mustafa vora
Mustafa vora
21/07/2024 2:33 pm

Aje gurupurnima na divas ae amare bharuch ma varsad pdyo

Place/ગામ
Bharuch
K.G.Ardeshana
K.G.Ardeshana
21/07/2024 2:32 pm

તાલાલા ગીર પંથકમાં સવારના ૧૦ થી ૧૧ માં અંદાજે ચાર ઇંચ વરસાદ હીરણ નદીમાં ઘોડાપૂર

Place/ગામ
Talala
IMG-20240721-WA0031
Asif
Asif
Reply to  K.G.Ardeshana
21/07/2024 6:37 pm

Thodo have Rajkot baju moklo

Place/ગામ
Rajkot
Arvind patel
Arvind patel
21/07/2024 2:32 pm

ગુરૂ પૂર્ણિમા ના પાવન પર્વ પર વેધર ગુરૂ અશોક સર ને વંદન તથા તમામ મિત્રો ને શુભેચ્છા

Place/ગામ
Rajkot
Last edited 3 months ago by Arvind patel
Lalji gojariya
Lalji gojariya
21/07/2024 2:31 pm

સર આઈસોલેટ એટલે કરો વીસતાર આવે

Place/ગામ
Amarnagar
Dharmesh sojitra
Dharmesh sojitra
Reply to  Ashok Patel
21/07/2024 5:42 pm

અશોકભાઈ આઈસોલેટ મા ગમે તે વિસ્તાર આવી શકે!

Place/ગામ
Kotda sangani rajkot
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
21/07/2024 2:30 pm

નવી અપડેટ માટે આભાર સાહેબ

Place/ગામ
રાણા કંડોરણા જિ. પોરબંદર
Sanjay nakum
Sanjay nakum
21/07/2024 2:29 pm

ગુરૂ પૂર્ણિમા ના પાવન પર્વ પર વેધર ગુરૂ અશોક સર ને વંદન તથા તમામ મિત્રો ને સુભેશ્છા.

Place/ગામ
Sidhapur, khambhaliya dbd
Vipul patel
Vipul patel
21/07/2024 2:27 pm

Thank you sir.new apdet.
Guru Purnima nimite guru ne koti koti pranam.

Place/ગામ
Neshda ( suraji) ta-tankara
Kishan
Kishan
21/07/2024 2:27 pm

ગુરુપૂર્ણિમાની અશોકભાઈ અને બધા મિત્રોને શુભેચ્છાઓ
૧:૨૫ થી ધોધમાર વરસાદ ચાલુ છે.

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Dipak patel
Dipak patel
21/07/2024 2:14 pm

ગુરૂપૂર્ણિમા ના પવિત્ર દિવસે વેધર ગુરૂ ના ચરણોમાં વંદન.

Place/ગામ
Rajkot
Jaydeep rajgor
Jaydeep rajgor
21/07/2024 2:07 pm

Happy guru purnima sir.gaya round 15 thi 22 ma amare 92 mm total varsad pdyo.

Place/ગામ
Mandvi kutch
Jaydeep rajgor
Jaydeep rajgor
21/07/2024 2:06 pm

Sir icon model amara vistar ma next 5 day ma 969 mm varsad batave che

Place/ગામ
Mandvi kutch