Deep Depression Over Kutch Expected To Strengthen To A Cyclonic Storm As It Enters North East Arabian Sea Today 30th August 2024
કચ્છ પરનું ડીપ ડિપ્રેસન આજે 30મી ઓગસ્ટ 2024 ના નોર્થ ઇસ્ટ અરબી સમુદ્રમાં પ્રવેશતાં ચક્રવાતી તોફાન માં પરિવર્તિત થવાની ધારણા.
Update: 30th August 2024 Morning 08.00 am.
Current Weather Conditions:
The deep depression over Saurashtra & Kutch was located at Lat. 23.5N & 68.5E along Kutch Coast and is expected enter Northeast Arabian Sea as it tracks mainly Westwards. It is expected to strengthen to a Cyclonic Storm today. System would be tracking mainly away from India subsequent two days, so its effects will be reduced in 24 hours.
The low pressure area over central and adjoining north Bay of Bengal persisted yesterday. It is likely to move west-northwestwards and become more marked over West Central and adjoining northwest Bay of Bengal today. Thereafter, while moving towards north Andhra Pradesh and adjoining south Odisha coasts, it is likely to intensify into a depression over West Central and adjoining northwest Bay of Bengal during subsequent 2 days.
હાલ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર અને કચ્છ પર ડીપ ડિપ્રેશન આજે સવારે Lat. 23.5N અને Long. 68.5E કચ્છ દરિયા કાંઠે હતું તે મુખ્યત્વે પશ્ચિમ તરફ ટ્રેક કરે છે એટલે આજે ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં પ્રવેશવાની ધારણા છે. સિસ્ટમ મજબૂત થઇ ને આજે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની ધારણા છે. સિસ્ટમ આગામી બે દિવસમાં મુખ્યત્વે ભારતથી દૂર ટ્રેકિંગ કરશે, તેથી તેની અસરો 24 કલાકમાં ઓછી થઈ જશે.
મધ્ય અને નજીકના ઉત્તર બંગાળની ખાડી પર લો પ્રેસર ક્ષેત્ર ગઈકાલે હતું. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને આજે પશ્ચિમ મધ્ય અને તેની નજીકના ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી પર WMLP થવાની સંભાવના છે. ત્યારપછી, ઉત્તર આંધ્ર પ્રદેશ અને તેને અડીને આવેલા દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધતી વખતે, તે આગામી 2 દિવસ દરમિયાન મધ્ય પશ્ચિમ અને તેની નજીકના ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર ડિપ્રેશનમાં થવાની શક્યતા છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 30th August To 6th September 2024
Saurashtra, Gujarat and Kutch : The System near Kutch can affect Western Saurashtra & Kutch today and subsequently its effects will be reduced.
The new Low Pressure System could remain active for many days and is expected to affect Gujarat Regions from 2nd/3rd September for the forecast period. Saurashtra & Kutch will have less rain and coverage compared to Gujarat Region on more days of forecast period. Details will be given around 2nd/3rd September.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 30 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર 2024
કચ્છની નજીકની સિસ્ટમ મુખ્યત્વે આગામી બે દિવસ પશ્ચિમ તરફ ગતિ કરવાની શક્યતા હોય આજે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છને અસર કરી શકે છે અને ત્યારબાદ તેની અસરમાં ઘટાડો થશે.
નવી લો પ્રેશર સિસ્ટમ ઘણા દિવસો સુધી સક્રિય રહી શકે છે અને આગાહીના સમયગાળા માટે તેની અસર 2/3 સપ્ટેમ્બરથી ગુજરાત રિજિયન ને કરે તેવી ધારણા છે. ગુજરાત રિજિયનની સરખામણીએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓછો વરસાદ અને કવરેજ રહેશે આગાહી ના વધુ દિવસો. વિગત 2/3 તારીખ ના આપવામાં આવશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 30th August 2024
Forecast In Sanj Samachar Daily Dated 30th August 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
તારીખ 2 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર પરનું ડિપ્રેશન (ચક્રવાતી વાવાઝોડું “ASNA” ના અવશેષ) છેલ્લા 6 કલાક દરમિયાન 12 kmphની ઝડપે દક્ષિણ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે 02 સપ્ટેમ્બર, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે અક્ષાંશ 20.9°N અને રેખાંશ 61.2°E પર કેન્દ્રિત છે. જે રાસ અલ હદ (ઓમાન) ના લગભગ 210 કિમી દક્ષિણપૂર્વમાં અને મસ્કત (ઓમાન) ના 420 કિમી દક્ષિણપૂર્વમાં સ્થિત હતુ આ સીસ્ટમ ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર પર વધુ દક્ષિણ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખે અને આગામી 6 કલાક દરમિયાન ધીમે ધીમે નબળું પડીને વેલમાર્કડ લો પ્રેશર બને તેવી… Read more »
Aa gadi paschim side chale chhe k uttar baju. Madhya Gujarat bad saurashtra no varo aavse. Surendranagar ponhche to Rajkot vala taiyari rakhe. Dholka vala na msg chhe etle tya pochi gai chhe…to aavtikale k vaheli savare Rajkot vala taiyari rakhe…
Ahmedabad overall rainfall today 29mm.
Rainfall in different areas ranging from 1 mm in Bopal to 112mm in Naroda. Drastic difference.
Rainfall akda bakvas che…
Ground realities different che
AMC wada na rain gauge kaat khai gya lage che
south west zone ma ghutan sama pani bharaya aaje
Bani sake. Rain Gauge Maintenance issues in certain areas.
Automatic Weather Station ma maintenance karvu j padey. Ek vaar comment ma samjavel ke Bird dropping etle ke ‘Charak’ thi raingauge ma hole buray jaay etle Varsad record na thay. pachhi ‘Charak bhini thaay etle thodo thodo Varsad record thay karan ke tipey tipey khali thay etle.
Yes Sir
Zordar gajvij sathe zordar varsad Chelli 30 min thi
ધોળકા માં ભારે વરસાદ ચાલુ ગાજવીજ સાથે …લાસ્ટ 1 કલાક થી
અત્યંત ભારે ગાજવીજ સાથે extremely heavy વરસાદ ધોળકા માં …જોરદાર કડકા અને વીજળી
8.40 thi dhimi dhare kantnyu chalu thayo che Haji chalu
Gajvij sathe kyarek kyarek jordar japta varsi rhya che baki normally dhimo dhimo varse che kyarek jor kadaka bhi thai jay che to mja che 🙂 vadda north thi south nai rya che
Jay mataji sir…paso madhyam speed ma chalu thayo 6e varsad…
Very heavy Rain in Godhra..
દાંતા – દાંતા આજુ બાજુ ના વિસ્તાર માં કડાકા ભડાકા સાથે… સાંજે – રાતે વરસાદ થયો……
Vadodara ma sanje 7 vagya thi moderate rain chalu che. Vache thodi vaar light rain, but now constant chalu che approx 1 thi 1.5 inch.
Vadodara ma sanjhe 6.30 thi khub saro varsad padi rahyo che kyarek madhyam to kyarek dhodhmar thodi vijlio sathe
Have tendulkar 0ut thay gayo hoy Ane match chalti hoy aevu lagese. Coment karo
Badhi disama vijli chamke che Ane amare dhimidhare varsad chalu che
Sir aagal na ravund ma amare kodinar dariyai pati ma varad samany japtaj aavel sir to hal ni sistam the aamare sakyata khare aagami 4 divash ma ?sir please aansar
Kudarat Sau ne dhyane ma rakhe chhe!
Jay mataji sir…atare amara thi ishan khuna ma jordar gajvij no lighting show chalu 6e…hal kyak kyak santa pde 6e…
Vadodara ma 7 vagya thi moderate to heavy rain chalu che
Dhimo, Mdhyam Dhodhmar combination ma saro pdyo gajvij sathe 🙂
5:30 thi atyar sudhi…..hve kdach bndh thyo che
Ashokbhai 31/8/24 no varsad nu Pani kharab padelo hoy aevu lage se jevu kharu Pani 1di ma badho mol bari gayu 30/8 badhu saru hatu aevu bani hage ke varsad nu Pani kharab varse kapas tuver bakalu badhu bari gayu 1 di ma
Evu Kai test karyu Pani kharu chhe evu?
Ha test Karu tu baju ni vadi Vara majure Pani pidhu tu kharas padatu hatu
Pani kharab ke kharu lagbhag notu pan vadhare thandu hovathi mol bali gayo hoi avu lage.
Dholka ma 2 divas na j viram bad gajvij sathe dhodhmar varsad
Chhela 2 kalak ma Bharuch ma bhare varsad pdyo
Bharuch ma 2 kalak ma 5″ (125mm) varsad padi gayo
Update kyare aapo chho sir ji ?
Ahmedabad ma kadaka bhadaka jode zordar varsad
Mumbai City ( Goregaun ) Ma Bhare varsad chalu
Jordar gherayu che atyare….lisotao dekhay che dur vijdio che to moj bhai 🙂
New update apjo
Aje Ahmedabad ma dhimi dhare sharuat thaiy
2 – 3 tarikh thi Asar thay Gujarat Region tevu lakhel chhe
સાહેબ આ રાઉન્ડમાં વારો આવશે કે નહી કે પછી ઠન ઠન ગોપાલ
Kem last round ma tamare kav kav hati!!!
અશોકભાઈ વરસાદની તો જરૂરત છે ને હજી
હજુ ધરો નથી થયો?
હજુ આટલા વરસાદને તો પૂરું ન થાય દિનેશભાઈ
East Saurashtra side vadhu shakyta chhe.
27 તારીખે રાત્રે જે વરસાદ પડ્યો તે પાણી પી શકાય એવુ નોતુ એટલુ ખારુ હતુ એટલે જ કદાચ તુવેર ને બકાલુ તો ઠીક ખડ પણ સુકાઈ ગયા
Kharu Pani kem thayu?
Sir tevu Bani sake
Kharu Pani varse amare Gondal aajubju ma pa bovj mol sukai gyoche
Mol sukay gaya etle Pani kharu evu nakki thay?
28 ne budhvare ratri na padel raund no chelo varsad khari hato
kem k 28 divas na badhu hemkhem hatu ane 28 divas sudhi ma 25″ aaspas varsad thay gayo hato
etle j sanka jay che cheli ratna je saro varsad aavyo tena upar
baki 29 aakho divas japta j hata bhare no hato
at-pipar,ta- kalawad,jamnagar
ane vat rahi pani bharvani to ame pan 27 tarekhe pivanu pani bharel che tyare evu kay hatu nay
Tema koi chokkastaa nathi
ખબર નથી,
તમને માહિતી હોય તો આપવા વિનંતી.
Sir tamne kai mahiti hoy to janavo…..ghani vakhat evu thayu chhe ke machli no varsad thayo chhe to e chakravat ni ghumri ma samudra mathi unche chali gayi hoy pan aa kharo varsad enu karan?
Tamarey kharo varsad hato?
Koi kahe etle Sau loley lol!
Koi laboratory test Kary chhe varsad na paani nu je kharo chhe evo report chhe?
Right sir.
sir meto 27 date j piva nu pani stok kriyu che kay kharu nathi
Ame last round ma padel varsad nu pani j haal piye chiye…ekdum kadak Pani che
Mayur bhai ame to aa nakshtra nu pani store kariyu ekdam Trippel RO jevu che.
Varsad fut ma padiyo etale sukani hoy kadach!!
Aavu hoy sake su kharekhar?
Jay mataji sir…hju to khetar ma Pani sukaya nthi Ane atayare gajvij Sathe ૩૦ minite dhodhmar varsad padyo…aa round Ane gya round vache ૩૧ August no divas bilkul koro gyo…hal bandh thyo 6e pan gajvij chalu 6e…
Amare Bharuch ma saro varsad 6
ન્યુ અપડેટ રાજકોટથી નીકળી ગઈ છે
વધુ પાણી લાગેલ અવસ્થામાં છોડ ના રક્ષણ માટે એટલા પગલાં લેવા
2% યુરિયા ૧૫ લીટર માં ૩૦૦ ગ્રામ નો છંટકાવ કરવો
ફૂગ નો ઉપદ્રવ હોય તો ફૂગ નાશક નો છંટકાવ કે જમીન માં દ્રિંચિંગ કરવું ( કોપર ઓક્સી કલોરાઇડ ૧૫ લીટર માં ૪૦ ગ્રામ )
છોડ નામી ગયેલ હોય તો ટેકો. આપવો અથવા છોડ ના મૂળ પાસે ના ભાગે પગ થી જમીન દબાવી દેવી
પાણી વધુ ભરાયું હોય તો કોબાલ્ટ ક્લોરાઇડ ૧૦૦ લીટર પાણી માં (૧ ગ્રામ) નાખી ને છંટકાવ કરવો
Vadodara ma dhimo varsad chalu
Aa photos ma temeti ne kevi rite bacha vi
ખરેખર આ ફેશબુક મા ફોટા અને વિડિયા જોવી સવી બોવજ નુકશાની સે રાજકોટ જામનગર બાજૂ
Amare pan tameta, marcha kala padi Gaya chhe je poor thing bachi Gaya hata. 70% ne to poor e suvadavi ne daati didhel.
મિત્ર, કોઈ સારા agronomist નો સંપર્ક કરો. ત્યાં સચોટ માહિતી મળશે.
Mare 12 vigha ma tameti vaveli che Ane te atyare barva laygi se Ane tema fug lagi gayo che thariya ma Ane mura riyama safed safed thay gaya se aano Kay upay hoy to janavo
Pipada Na Pane ma contact karo
Drip hoy to Janine dwara potassium sheonite sathe roko (Thiophanate methyl 70 %) aapi do
Speed ma results leva mate sathe j spray dwara uparathi aliette bayer spray Karo
Pan thodu costly thase
એગ્રી ડો. પ્રદીપભાઈ કાલરીયા સાથે વાત કરો (ગોંડલ અને રાજકોટ મા તેને લેબ છે ) મો 9879456076
Bhai Mane nathi lagtu ke aama khrch karye koy faydo thay to pan 98794 56076 aa number ma pon karo pradipbhai kalriya nam chhe je agronomy agri m.sc te sachhi slah aapse aene sudhre tem hase to kahe chhe
આદરણીય સર.
GFS 13 KM
આ વેધર મોડેલનો અર્થ શું થાય..??
American Forecast model nu name chhe.
Global Forecast System
13 km ni grid
Grid etle chokhtha.
Oras choras 13 km by 13 km ne antarey na paribado mujab.
Mitro LRF model ma kha kha khori karta 10 Sep 24 pachi kansar ni taiyari karvi padse !?
Oct 1st week ma Arab dada ……….joye, jaju aagotru che!!!!
Tamane kheduni kai daya che ke nay roj vrsd j mange ti
Bhai tame gujrati parmpara sathe jodayel nathi lagta. Kansar kyare taiyar kari koi aa mitra ne kyo have !!!
Ha bhai mne khabar che lanani samye kansar hoy pan tamara jeva varsad premi me mari life ma nathi joya
Lagan ma ghana episod hoy, Kansar jan viday najik aave tyare ……kevano bhavarth em hato ke have Mehulo viday lye kadach.
Baki rahi Varsad Premi ni vat, eto 4 khota nariyar bandhase tyare bhegi jase. 2000 pela na matha na Dam haji nathi rujana. “Mehula to Varshya j Bhala”.
કોલા માં થી કલર બીજા અઠવાડિયા માં થી જતો રહ્યો એટલે 15 તારીખ પછી ચોમાસુ રાજસ્થાન ના પશ્ચીમ ભાગ માં થી વિદાય લેશે …એવું લાગે… નોર્મલ તારીખ આસપાસ જ કેહવાય..બાકી એન્ટી સાઇક્લોન circulation ક્યારે બને તેનાથી નક્કી થશે બાકી ભેંજ માં ઘટાડો થશે ત્યારે 850 લેવલ ઉપર
Haji kehvu vehlu ganay
Chomasa pura thavana time ma zadhap thi ferfar thaya hoy che
સર આવતા રાઉન્ડ મા પવન નુ જોર કેવુક રેસે
System aadharit ma Pavano hoy. System ni strength par nirbhar hoy.
આ વખતે એવું લાગે છે કે જેવો સૌરાષ્ટ્રનો વારો નીકળ્યો તેવો જ ઉત્તર ગુજરાતનો વારો આવશે
September nu chitra imd varsad mate saru kahe che pan kheduto na pak na sukara ne lidhe jya dhovan nathi te pan bive che joiae aavnaro varsad pasi nu chitra kevu rahese
Swaminarayan gadhada se?
Tamam forecast jota Tarikh 2 thi 7 ma Saurashtra Kutch ma halva madhyam varshad ak be divsh thoda vadhu vistar ma madhyam varshad Ave evu lage che purv uttar temaj madhyam gujrat ma madhyam thi bhare varshad thay evu anuman che
Sir mane lage chhe Asna india ma navu taiyar thayel depression ne nasto aape chhe
??
Etle ke asna vavazoda mathi atyar na odisa kathe thayel nava depresion ne bhej male chhe.
Have kapash kadhi ne su vavshu ?
Deshi makai Kem raye ??
એરંડા વાવી દીયો
હવે એરંડા વાવેતર માં મોડું થાય શીયાળુ વાવેતર નો થાય
Kem bhai, kapas vai gayo saav?
pachim saurastr ma ghana vistar ma kapas ,marchi,dungli no pak puro thay gayo che
karan k raund na chele divase 29 tarikh ratre padel varsad khari hato
etle ghana vistarma khubaj nukaani thay
baki to aguast ma aava raund to gahi varso ma aavya che
to aa varsej kem ubha mol sukana
ene e pan pachim saurasrt ma j
29 tarikh khari hato varsad???
અડદપણ વવાઈ
સર.3 તારીખે વિન્ડી માં gfs મોડલ સરો વરસાદ બતાવેછે તો તે ફાયનલ પ્લીઝ સર આન્સર
Joya rako ketlhu sachu sabhit Tay ce
Jay mataji sir….atare ambaji 6u gajvij sathe varsad chalu thayo 6e…
Sr Jay shri krishna maliya hatina
Hamari baju avta 2rhi 3 dima varsad ni sakiyata khari k nay
lagbhag aavi jase 2/3 di ma
3.તારીખે શક્યતા છે અંદાજ
Sav nirant thaiy gay lage se
તારીખ 1 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર પરનું વાવાઝોડુ “અસ્ના” (જેને અસ-ના તરીકે ઉચ્ચારવામાં આવે છે) છેલ્લા 6 કલાક દરમિયાન 13 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે તારીખ 01 સપ્ટેમ્બર, 2024ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે અક્ષાંશ 23.0°N અને રેખાંશ 62.3°E પર કેન્દ્રિત હતું. જે નલિયા (ગુજરાત)થી 670 કિમી પશ્ચિમે, કરાચી (પાકિસ્તાન)થી 540 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં, પસની (પાકિસ્તાન)થી 280 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં અને મસ્કત (ઓમાન)થી 420 કિમી પૂર્વમાં સ્થિત હતુ આ વાવાઝોડુ ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર પર દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધવાની અને આજે, 1લી સપ્ટેમ્બરની સાંજ સુધીમાં ધીમે… Read more »
સર જય શ્રીકૃષ્ણ મીત્રો બીજા વીકમા કોલા ખાલી દેખાય છે સમજી લેવાનુ કાયક સંકેત આપેછે…..
સર સીઝન દરમિયાન જે સરેરાશ ૯૬ટકાથી૧૦૬ટકા થાસે તેવું હવામાન વિભાગે આગાહી કરી હતી તો અતીયારે કેટલા ટકા ગુજરાત માં ગણી સકાય આ માહીતી હોયતો કેજો સર
Rainfall Data jovo.