Isolated To Scattered Light/Medium/Rather Heavy Rainfall Expected On Different Days Over Saurashtra, Gujarat & Kutch During 12th To 17th October 2024
12મી થી 17મી ઓક્ટોબર 2024 દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં અલગ-અલગ દિવસોમાં ક્યારેક છૂટા છવાયા તો ક્યારેક આઇસોલેટેડ વિસ્તાર માં ઝાપટા/હળવો/મધ્યમ/પ્રમાણમાં ભારે વરસાદની શક્યતા.
12th October 2024
Current Weather Conditions:
The line of withdrawal of Southwest Monsoon continues to pass through 29°N/86°E, Darbhanga, Hazaribagh, Pendra Road, Narsinghpur, Khargone, Nandurbar, Navsari and 20°N/70°E.
Conditions are favourable for further withdrawal of Southwest Monsoon from remaining parts of Gujarat, Madhya Pradesh, Jharkhand, Bihar, some more parts of Maharashtra, Chhattisgarh and some parts of Odisha, West Bengal & Sikkim during next 2 days.
The Well Marked Low pressure area over eastcentral Arabian Sea with the associated cyclonic circulation extending upto 5.8 km above mean sea level persists over the same region at 0830 hours IST of today, the 12th October 2024. It is likely to move west-northwestwards and intensify into a Depression over central Arabian Sea by morning of 13th October.
A cyclonic circulation lay over southeast Bay of Bengal & adjoining equatorial Indian Ocean and extended upto 5.8 km above mean sea level. Under its influence, a low pressure area is likely to form over southwest Bay of Bengal around 14th October.
An upper air cyclonic circulation over central parts of south Bay of Bengal lay over southwest Bay of Bengal at 3.1 km above mean sea level.
સ્થિતિ અને ઉપસ્થિત પરિબળો:
દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવાની રેખા 29°N/86°E, દરભંગા, હજારીબાગ, પેંદ્રા રોડ, નરસિંહપુર, ખરગોન, નંદુરબાર, નવસારી અને 20°N/70°Eમાંથી પસાર થતી રહી છે.
આગામી 2 દિવસ દરમિયાન ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો, છત્તીસગઢ અને ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસું વધુ પાછું ખેંચવા માટે સ્થિતિઓ અનુકૂળ છે.
મહારાષ્ટ્રના દરિયાકાંઠે મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર ગઈકાલનું વેલ માર્કંડ લો પ્રેસર આજે, 12મી ઑક્ટોબર 2024 ના IST 08.30 કલાકે મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને 13મી ઑક્ટોબર સવાર સુધીમાં મધ્ય અરબી સમુદ્ર પર ડિપ્રેશનમાં તીવ્ર બનવાની શક્યતા છે.
દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને નજીકના વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 5.8 કિમિ લેવલ સુધી વિસ્તરેલું છે. તેના પ્રભાવ હેઠળ, 14મી ઓક્ટોબરની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેસર ક્ષેત્ર બનવાની તેવી શક્યતા છે.
દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર નીચલા લેવલ માં છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 12th To 17th October 2024
Due to the Arabian Sea System, Isolated Areas (1% to 25% areas) on some days and scattered areas (26% to 50% areas) on other days of Saurashtra, Gujarat & Kutch expected to receive vaying amounts of Showers/Light/Medium/rather Heavy Rain during the forecast period.
A Low Pressure is expected to develop over Bay of Bengal and will have to be monitored for its further development and track for assessing the possibility of its effects on Gujarat State around the latter parts of the forecast period and fews days after the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 12 થી 17 ઓક્ટોબર 2024
અરબી સમુદ્રની વેલમાર્કડ લો પ્રેસર/સિસ્ટમ ને કારણે, આગાહીના સમયગાળા દરમિયાન અમુક દિવસોમાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના આઇસોલેટેડ વિસ્તારો (1% થી 25% વિસ્તાર ) અને અમુક દિવસ છુટા છવાયા વિસ્તારો માં (26% થી 50% વિસ્તાર) વધ ઘટ માત્રા માં ઝાપટા/હળવો/મધ્યમ/સામાન્ય ભારે વરસાદ પડવાની શક્યતા છે.
બંગાળની ખાડી પર એક લો પ્રેસર બનવાની શક્યતા છે અને તે વધુ મજબૂત થઇ શકે કે કેમ તેનું નિરીક્ષણ આગાહી સમય ના પાછળ દિવસો અને ત્યાર બાદ ના બેક દિવસ કરવું પડશે. તેમજ ગુજરાત રાજ્ય પર તેની અસરો નું મૂલ્યાંકન આગામી દિવસો માં કરવામાં આવશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Arabian Sea ma 97A.INVEST System jema Ghumari vadad develop thay chhe.
Location 17.8N 70.8E
Click here for 97A.INVEST System (Source tropicaltidbits)
તારીખ 17 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણ આંધ્રપ્રદેશ દરિયાકાંઠે અને લાગુ ઉત્તર તમિલનાડુ દરિયાકાંઠાના પર નુ વેલમાર્કડ લો પ્રેશર યથાવત છે અને તેનું આનુષાંગિક UAC સરેરાશ દરિયાઈ સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સીસ્ટમ આગામી 06 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને નબળું પડી ને લો પ્રેશર મા પરીવર્તીત થાય તેવી શક્યતા છે. ❖ એક UAC પૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે અને તેની સાથે ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1… Read more »
Sir amare 20 minute thi bhare gajvij chalu chhe… varsad haju chalu nathi thayo..
Ahmedabad Sarkhej ma kadaka bhadaka jode dodhmar varsad
Sir around ma Gondal Anida bhalodi ajbju ma 17 inch jevo thyo nukshni boj che
Gondal taluka ma chhela 3 divas ma lagbhag 4 inch varsad thayo chhe (GSDMA data)
તાલાલા થી માળિયા સુધી કકળાટ સાથે સામાન્ય વરસાદ ચાલુ છે
Jay Siyaram sir, sir havey shiyadanu aagman kyarthi thay shu lage chhe ? Shakay hoi tau Javab aapsho sir.
Shiyado normally 15 November pachhi
Ok sir aabhar
તારીખ 15 ઓક્ટોબર 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નું ચોમાસું આજે 15 ઑક્ટોબર 2024 ના રોજ સમગ્ર દેશમાંથી વિદાય લય ચુક્યું છે. તેની સાથે જ, ઉત્તરપૂર્વ ચોમાસાની વરસાદની પ્રવૃત્તિ દક્ષિણપૂર્વ દ્વીપકલ્પના ભારતમાં આજે, 15મી ઑક્ટોબરે, નીચેની વિશેષતાઓ સાથે શરૂ થઈ છે: (a) એક વેલમાર્કડ લો પ્રેશર સીસ્ટમ દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગમાં છે. (b) પૂર્વીય અને ઉત્તરપૂર્વીય પવનો દક્ષિણ દ્વીપકલ્પના ભારત, દક્ષિણ અને લાગુ મધ્ય બંગાળની ખાડી પર સેટ થાય છે અને તે મીડ લેવલ સુધી વિસ્તરે છે. (c) દક્ષિણપૂર્વ દ્વીપકલ્પ પર તમિલનાડુ અને પુડુચેરી, તટીય આંધ્ર પ્રદેશ, રાયલસીમા અને કેરળમાં હળવાથી મધ્યમ વરસાદ તેમજ આઈશોલેટેડ વિસ્તારમાં ભારેથી… Read more »
આખા દેશમાંથી ચોમાસા ની વિદાય
આ વર્ષે ભારત માંથી ચોમાસા ની વિદાય ની શરુઆત થઈ ત્યારે પહેલા દીવસે જ ગુજરાત ના અમુક ભાગ માંથી વિદાઈ લીધી હતી અને આખા ભારત માંથી ચોમાસા એ વિદાઈ લીધી એ છેલ્લા દિવસે ય ગુજરાત ના અમુક ભાગ સુઘી ચોમાસુ ચાલુ રહ્યું
Khali chopda par akha desh mathi chomasa ni vidaay.. baki haji roj varsad padyaj kare che
Pratik bhai sara smasar
Sar bangal ni kadhi varhi shaistam model jota gujrat ma nay aave baki joye su Tay ce
Saru kahevay ne !
koy ne nathi jotu
અશોકભાઈ આ વખતે અમે બચી ગયા સાગમટે રાઉન્ડ માંથી જસદણ થી વિંછીયા સાઇડ હવે વારો આવે એવું લાગતું નથી
તમે ચોમાસામાં મોટા ભાગે બચેલાજ હોવ છો
Jasdan-Vichhya side pramane ma ochho varsad j thato hoi chhe.
સર અહીંયા સાઈટ ઉપર હમણાં બે દિવસ થાય બોવ લોડ પડે છે ખૂલતું નથી બરાબર વાર બોવ લાગે છે
નમસ્કાર સર સિસ્ટમ કેટલાં દિવસ ચાલશે
Depression aapada thi dooor jaay chhe. ekad divas.
Thanks sir
સાહેબ, અત્યારે જે વરસાદ પડે છે એ 700 અને 500 Hpa માં ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન જેવું છે એના હિસાબે પડે છે ને ?
East West shear zone kya vistar ma chhe ? Gujarat/M.P. baju je chhe te undho shear zone thay. યુએસી એટલે ઘૂમરી ( રોટલી નું ગોયણુ) અને તેને હથેરી વચ્ચે દબાવી એટલે જે થાય તે ઇસ્ટ વેસ્ટ શેર ઝોન. પરંતુ ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન માં પવન પૂર્વ થી પશ્ચિમ બાજુ હોય એન્ડ તેની દક્ષિણે પવન પશ્ચિમ થી પૂર્વ બાજુ જતા હોય. સામ સામા પવન માં ઉપર ના ભાગ માં (નોર્થ માં) પવન પૂર્વ થી પશ્ચિમ બાજુ હોવા જોઈએ. (Edited…Moderator Thanks Nilesh Vadi) System baju thi pavano Saurashtra/kutch baju batavey chhe. 500 hPa ma Alag alag level ma pavan ni disha ma… Read more »
Vadodara ma aje 7.45 thi 8.30 sudhi bhare pawan ane gajvij sathe dhodhmar varsad padyo
Aaje upleta ma samanya varsad 15 thi 20 mm jevo hase
આ રાઉન્ડ નો કાલે છેલ્લો દિવસ,
20 થી 22 સામાન્ય વરસાદની શક્યતા.
(વર્ષ ખેડુતોનુ રહેશે)
Kevi rite keduto nu varsh rehshe?
Bov nukshanu kari che keduto mate..
G 20 22 nu mote paye vavetr se amri baju badha ne faydo thyo
અરે ભાઈ શું વરસ ખેડૂત નું રહે છે? સાતમ આઠમ માં કપાસ ને પતાવી દીધો હતો અને પછી વરસાદ માં કપાસ નો ફાલ ખરી ગયો હતો અને વરસાદ માં પણ 40 % ફાલ ખરીયો છે અને હવે આવે એટલે કપાસ માં 50% ઉત્પાદન થાય ભાઇ
Varsh khedut nu j rehse pan siyadu mol ma, jo mavtha na thai to.
મિત્રો આ રાઉન્ડ એટલો બધો નુકસાન કારક સે ખેડૂતો માટે કે સુ વાત કરવી . અમારે આ રાઉન્ડ મા માત્ર છાંટા જ સે. પણ સૌરાષ્ટ્ નાં ખેડૂતો માથે જાણે આ સો મહિના મા અષાઢ આવી ગૈયો હોય એવો માહોલ સે. સરકાર ને નમ્ર અપીલ સે કે ખેડૂતો ને નુકસાન નું વળતર નાં આપો તો કય વા ધો નઈ પણ અના પાક નાં સારા ભાવ આપો તો પણ ખેડૂત આપનો આભારી રહેશે. આ રાઉન્ડ એટલો ખતરનાક બની જાસે એ કોઈ એ ધારિયું ન ઇ હોય. જય દ્વારકાધીશ
Vadodara ma 7.45pm thi Gajvij sathe dhodhmar varsad chalu che.
Sar.kal thi zakarni sayakta dekhay che.?
2 thi 4pm visavadar na rainfall data missing
આજે સતત ત્રીજા દિવસે પણ નુકશાન કારક વરસાદ
Ajano pan 40 mm jevo .
Sir gheravo jabaro che ho dipression jata jata bhuka bolave
સર અમારે 4.30. થી 5.30 પી.મ. એક કલાક મા 5 ઇંચ વરસાદ ખાબક્યો રીત સર મેઘ તાંડવ થયુ આવો વરસાદ તો ક્યારેય નહીં જોયો જય શ્રી કૃષ્ણ
Jam khambhaliya ane aaspaas na vistar ma 2…thi 3 inch jevo hase.
Atyare amare 2 kalak ma 4inch jordar gajvij sathe aviyo.
Sir.kalthi.varsadni.matrama.ghatado.thasha
Sambeladhare varsad pade che atyare supedi ma rasta vokrama fervaya
અરબ માં રહેલ ડિપ્રેશન થી તેનો વાદળ સમૂહ મેઇન ઉતર દિશા માં હોવાનું ખાસ કારણ ??
Depression Center thi mukhyatve Pashchime Vadado chhe main.
આજે પણ 4.30. પી. મ. થી જોરદાર વરસાદ ચાલુ થયો છે જય શ્રી કૃષ્ણ
RAJKOT Jamnagar Road par ghateswer thi srp camp
Tem aaju baju maa vistar ma Jordar Varsaad padyo
35/40 min
Jetalsar ma pavan Sather dhodmar varsad chalu
3:30 થી અતિભયંકર વરસાદ ચાલુ છે.પવન ગતિ પણ ખૂબ છે.
3 divas ma 4 var pathra palriyah ajeta bov padeh varsad sir.
Visavadar city sahit mota bhagna gramy vistar ma medium-heavy-Extremely heavy rain.2:15pm thi
Jsk સર…. અમારા લાલપુર તાલુકા માં આજે લગભગ અષાઢી માહોલ જામ્યો હો… સાર્વત્રિક વરસાદ આજે.. હરિ ઈચ્છા બલવાન
Deva bhai Chita gheli thay lage badhe varo lay lidho
Jsk સર….હા ભીખુભાઇ એવી લોકવાયકા સે કે ચિત્રા એ 999 નદીયું ઘેલી કયરી તી બાકી તથ્ય હું હોય રામજાણે… બીજુ એક કહેવાય સે કે નદી માં આખા ચોમાસા ની જે ઓલ હોય ઈ ચિત્રા મંડાય તો તાણી જાય
તારીખ 14 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા એ આસામ, મેઘાલય, સમગ્ર અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના બાકીના ભાગો તેમજ ઉત્તર બંગાળની ખાડીના મોટાભાગના ભાગોમાંથી વિદાય લીધી છે. નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા હવે 18.5°N/92.0°E, 18.5°N/90.0°E, ગોપાલપુર, રાયપુર, 22.5°N/79.5°E, ખરગોન, નંદુરબાર, નવસારી અને 20°N/70°E માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2 દિવસ દરમિયાન ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશાના બાકીના ભાગો અને મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગોમાંથી વિદાય માટે સ્થિતિ અનુકૂળ છે. ❖ ત્યારપછીના 2 દિવસ દરમિયાન નૈઋત્ય નું ચોમાસું દેશના બાકીના ભાગોમાંથી પાછું ખેંચાય તેવી શક્યતા છે. તેની સાથે… Read more »
Bapor pachhi 6 thi 7 ma Saro varsad padi gyo gaj vij sathe nadima pur avya sathe magfalina pathra pan avya
Porbandar City Ma Ratre 8 vaga pachi Pavan Gajvij sathe amuk vistaro ma saro varsad ane Amuk vistaroma Zapta Padya.Porbandar na gramya vistaro barda ma Bhynkar gajvij sathe varsad pdyo
મોવિયા ગોંડલ તાલુકો, સાંજે 9 થી 11:30 સુધી માં અંદાજિત 5.5″+ ઇંચ, ગઈકાલ નો અંદાજિત 1″ ઇંચ, બંને દિવસે કડાકા ભડાકા સાથે, આજે છેલ્લો અડધો કલાક તો પવન પણ હતો
સર હવામાન ખાતા વાળા ને પાછું કેવું પડશે કે ચોમાસુ બેસી ગયું છે એવો વરસાદ આવે છે રોજ
મોવિયા માં 2 કલાક માં 8 ઇંચ વરસાદ વીજળી ના કડાકા ભડાકા સાથે કોઈ દિવસ ના જોયો હોઈ એવો વરસાદ પડયો આ ચોમાસા માં પણ ના જોયો હોઈ એવો પડ્યો
જય શ્રી કૃષ્ણ, ૧૬+૧૭ તારીખે શરદ ઉત્સવ ના મનોરથ નાનામવા રોડ, રાજકોટ ખાતે છે તો અશોકભાઈ તથા ગૃપ ના જાણકાર ભાઈઓ ને વિનંતી કે વરસાદ ની શક્યતા વિશે જણાવશોજી.
16 અને 17 બંને દીવસોમાં મંડાણી વરસાદ ની શક્યતા દેખાઈ છે
ખુબ ખુબ આભાર પ્રતિકભાઈ તમારી સલાહ મુજબ વરસાદ ની શક્યતાઓ ને કારણે અમે શરદ ઉત્સવ નો કાર્યક્રમ મોકૂફ રાખેલ …. જેથી છેલ્લે હેરાન ન થવું પડે.
Ane ha Ashok sir aap pan àvjo શરદોત્સવ માં
મોકાજી સર્કલ
Nai ave tamare
Sir atyare 8 thi 9.45 ma 3 inch jevo bhare Pavan sathe
સર આ વરસાદ રાતે જ કેમ જોર કરે છે
કોઈ દે ખે નઈ એટલે
Varah khedut nu rahiyu aa round pachi !!
દિવસના જોવે એટલે બધા ગાળો દેય છે
7:30 pm thi gajvij sathe midiam varsad 9:15 pm sudhi 12 mm,hal varsad bandh thyo chhe,vijdi na chamkara chalu chhe.
Upleta ma aaje pan varsad kaal na time thi chalu thayo aajno 75 mm hase kadach
Visavadar Dam update, today evening:
Ambajal na 4 darvaja ane Dhrafad no 1 darvajo kholvama aavyo.
ગાજવીજ સાથે ભારે વરસાદ ચાલુ છે
Aaje bhuj Kutch ma 2 inch upar mavthu thayu
જય શ્રીકૃષ્ણ ‘સર, અને બધા મિત્રો ‘આજે અમારે રૈયરૈયને રાતના આઠ વાગે ગાજવીજ સાથે પોણી કલાકમાં જોરદાર દોઢ ઇંચ જેવો વરસાદ પડી ગયો.
Sir amare atyare 8 vagya thi bhare gajvij sathe dhodhamar varsad chalu chhe..