IMD Infra-Red

Infrared Satellite Image – Indian Meteorological Department

 

IMD IR image

IMD_UTC_time

 

4.5 2 votes
Article Rating
364 Add your comment here
Inline Feedbacks
View all comments
NARENDRA VEKARIYA
NARENDRA VEKARIYA
05/06/2013 4:13 pm

અશોકભાઈ આપ જણાવો છો તે પ્રમાણે વરસાદ આહી સૌરાષ્ટ્રમાં કેટલા સમયમાં પહોંચી જશે…

Rajendra Arora
Rajendra Arora
05/06/2013 11:38 am

પ્રત્યુત્તર બદલ ખુબ ખુબ અભાર. સર છેલ્લા કેટલાક વર્ષો થી અમદાવાદ શહેર માં વરસાદ ની ટકાવારી ઓછી થતી ગઈ છે અને સરેરાશ ૨૫ ઇંચ વરસાદ થી ઓછો પણ પડે છે. આ ૨૫ ઇંચ ની સરેરાશ વધી ના સકે? અને શહેર માં ગરમી નું પ્રમાણ પણ વધી ગયું છે. અને શહેર વધૂ ને વધુ ગરમ થતો ગયો છે. ગરમી વધવાના કયા કયા પરિબળો કામ કરે છે ? આપને સૌ મળી ને તાપમાન ઓછું કરીને શહેર નું પતન થતા રોકવું જોઈએ. અમારા બાપ દાદા કેહતા હતા કે શહેર માં ૬૦ ઇંચ થી વધુ વરસાદ પડતો હતો. આ તો કશું નથી. શું આ… Read more »

Rajendra Arora
Rajendra Arora
05/06/2013 9:39 am

અશોક સર કાલે અચાનક જ અમદાવાદ માં વરસાદ તૂટી પડ્યો. કોઈએ એવી કોઈ આગાહી કરી નહોતી કે સાંજે વાવાઝોડા સાથે વરસાદ પડશે. સૌ કોઈ અચાનક તૂટી પડેલા વરસાદ માં ફસાઈ ગયા. અને અમૂક વિસ્તારો માં તો વરસાદ નહતો. તો એવું કેમ બને છે સર. આ બાબત સમજાવશો કે અમૂક વિસ્તાર માં વરસાદ પડે છે તો તામૂક વિસ્તાર માં તો છાંટો પણ નથી પડતો. અમે ફોન કરીને મિત્ર ને કહીએ તો હોય નહિ એવું કહે છે તો કેટલાક વિસ્તારો માં જળ બમ્બાકાર જેવી સ્થિતિ હોય છે આવું કયા કારણસર બને છે. આખા શહેર માં એક જેટલો વરસાદ કેમ નથી થતો સર?

Rushik Bhalodia
Rushik Bhalodia
04/06/2013 3:36 pm

વદળ મા વિજળી થવાનુ કારણ શમજા તુ નથી તેના પર થોડુ સમજાવ શો પ્લીઝ વિજડી પડે શુ કારણ થિ તે પણ થોડૂ સમજાવ શો

પન્કજ ચનિયરા
પન્કજ ચનિયરા
04/06/2013 1:06 pm

અન્કલ કેમ ચ્હો ? મજામા?
આજે વાદળા ખુબ છ્હે. આજે કેવુક રહેશે?

Rajendra Arora
Rajendra Arora
04/06/2013 11:20 am

ખુબ ખુબ આભાર અશોક સર આપે મને પ્રત્યૂત્તર આપ્યો. મને મોન્સૂન વખતે કલ્પના વેબ Site જોવાની ટેવ છે. હૂન કમ્પ્યુટર ક્લાસ ચલાવૂન છું અને જુન થી સેપ્ટેમ્બર દરમિયાન દરરોજ સવારે અને સાંજે વાદળા ની આવન જાવન જોવાનું ગમે છે અને ક્યારેક મારી આગાહી સાચી પડે છે પણ સચોટ નહિ મને વેધશાળા માં ખુબ રસ છે હૂં પ્રાર્થના કરૂ છું કે ભારત ભાર માં આ વર્ષે સારો વરસાદ થાય અને તમામ લોકો ને જીવત દાન મળે

Rajendra Arora
Rajendra Arora
04/06/2013 10:46 am

અશોક ભાઈ નમસ્કાર. આજે મેં ગુજરાત સમાચાર માં વાચ્યું કે રોહિણી નક્ષત્ર માં વીજળી ચમકે તો બો તેરુ એટલે કે બોતેર દિવસ પછી વરસાદ પડે. અત્યારે વીજળી ચમકે છે તે પશું અને પક્ષી માટે ભયજનક છે અને વરસાદ થાય તો ૫ કે ૬ ઇંચ જેટલું પાણી પડી જાય. કેટલાક વિસ્તારો માં વરસાદ ના પણ પડે. કારણ કે રોહિણી નક્ષત્ર માં આકાશ માં વીજળી ચમકી રહી છે જેનું અનુમાન બો – તેરૂ (બોતેર ) દિવસ જેટલું ગેપ રહે. શું આપ આ વાત માનવા તૈયાર છો. આપની આગાહી શું કહે છે આપ આ વિષે શું કહેશો કે આ સાચું કે ખોટું?

Atul Dudani
Atul Dudani
04/06/2013 10:01 am

અશોકભાઈ સૌરાષ્ટ્ર માં ચોમાસાની સરુઆત કયાર થશ

himanshu jagani
himanshu jagani
04/06/2013 12:54 am

Namaste sir., I want to know about cloud formation.and why that happen mostly in monsoon.?.

niraj jivani
03/06/2013 9:14 pm

ગુજરાત માં ક્યારે ચોમાસું બેસશે?

Rajendra Arora
Rajendra Arora
03/06/2013 7:21 pm

અશોકભાઈ આપની Website ઘણી સારી છે . pls મને જણાવશો કે ગુજરાત માં ક્યારે વરસાદ પડશે તે કેહ્શો જી હૂં આપની website રેગુલર જોવું છૂ આ વર્ષે કેટલા ટકા વરસાદ પડશે તે કહેશો

Rushik Bhalodia
Rushik Bhalodia
03/06/2013 3:54 pm

Atyare Varsad Ni Gatividhi Su Kahi Rahi Chhe
Apela Naksha ma Safed Dekhai Te Vadlo Chee Ane Jo Te Vadlo Chee To Su Tya Varsad Chalu Chee.

Gajjar Bharat
Gajjar Bharat
Reply to  Rushik Bhalodia
03/06/2013 5:13 pm

આભાર

Gajjar Bharat
Gajjar Bharat
03/06/2013 1:13 pm

અશોકભાઈ આ અઠવાડિયા માં KUTCH માં વરસાદ થઇ શકે ?

paresh
paresh
03/06/2013 7:22 am

આભાર અશોકભાઇ ,આપના દ્રારા અપાતિ વરસાદનિ આગાહિ અને માહિતિ થિ અમે અમારા ખેતિ કાર્યો સમયસર અને અનુકુલ રિતે કરિસકિયે ચ્હી,

Ketan Lalani
Ketan Lalani
02/06/2013 7:14 pm

Dear Ashokbhai,

I have read in some other forecasting website that monsoon will start from 6th or 7th of June in Gujarat. So can this be true?

Vipul bhalodia
02/06/2013 3:20 pm

ashokbhai low pressure thi monsoon ni regular gati ne avrodh ubho these?

laxman ahir
laxman ahir
02/06/2013 7:07 am

અશોક ભાઈ કેરેલા ના અનુશાન્ધાને કચ્છ ગુજરાત માં ચોમાસું કયારે પહેચે આભાર

himanshu
himanshu
02/06/2013 12:04 am

ashokbhai…namaste, how we know that monsoon is set on specific area..what are the parameteres of that?

himanshu
himanshu
Reply to  himanshu
02/06/2013 5:10 pm

Thanks a lot…sir.

Kartik thakar
Kartik thakar
01/06/2013 9:40 am

sir i read yeasterday in akila , there is heavy rain fall in kanya kumari , to kerala ma chomasu besi gayu em kahi sakay ke nai?
thanks,

JIGNESH SAPARIA
JIGNESH SAPARIA
01/06/2013 8:58 am

સૌરાષ્ટ્ર ઉપર નવું દબાણ ક્યાર થી ઉભું થવા ની શક્યતા છે

jayesh
jayesh
31/05/2013 4:49 pm

ashok bhai saurashtra ma kyare varsad chalu thase

sanjay manvar from Ardoi
sanjay manvar from Ardoi
31/05/2013 3:36 pm

ઉપગ્રહ ઈમેજ ઉપર થી કહી શકાઈ કે એક કે બે દિવસ માં કેરલ માં ચોમાસા નું આગમન થઇ જશે ???????આપનું મંતવ્ય જણાવ છો . ગુજરાત માં ક્યારે વરસાદ નું આગમન થશે ?????

sagar
sagar
31/05/2013 8:50 am

Are there any chances of rain on 4th of june…its an important day and if it is raining I will have to be prepared in advance…. pls do let me know… Thankyou

વસંતરાય ૫રમાર
વસંતરાય ૫રમાર
31/05/2013 7:10 am

અશોકભાઇ,ખરેખર આ૫ની કામગીરી ખુબજ કાબિલે તારીફ છે. શું આ૫ના વેધર સ્ટેશનની મુલાકાત કરી શકાય ?

વસંતરાય ૫રમાર
વસંતરાય ૫રમાર
Reply to  વસંતરાય ૫રમાર
01/06/2013 8:12 am

અશોકભાઇ, શું મારો સવાલ અયોગ્ય છે.?

Kartik thakar
Kartik thakar
30/05/2013 8:41 am

Dear sir

this year we think that monsoon will arrived at saurastra soon as 15th june but u wrote in your forecast that 20 to 23 june sir please tell us that which time that monsoon will arrived at saurastra exatlly,,

thanks..

Kartik thakar
Kartik thakar
Reply to  Kartik thakar
30/05/2013 3:57 pm

ok sir may be i read another forecast maybe Ahemdabad metrologycal center sorry to ask wrong que.

sanjay
sanjay
29/05/2013 11:00 am

બંગાળ ની ખડી માં જે વાદળ સમૂહ છે તે કઈ બાજુ ગતિ કરશે .તે ગુજરાત બાજુ આવી શકે કેમ??????????

Gajjar Bharat
Gajjar Bharat
29/05/2013 9:49 am

અશોકભાઈ બંગાળ ની ખાડી માં જે લો પ્રેસ્સેર સિસ્ટમ છે ગુજરાત બાજુ આવી શકે …???

rajan patel
rajan patel
28/05/2013 9:51 pm

2013 nu chomasu kevu rese ?

Vipul bhalodia
28/05/2013 5:16 pm

Ashokbhai 2 low pressure 6 to saurastra ne ketalo faydo thay.

CHANDRESH SAKHIYA
CHANDRESH SAKHIYA
28/05/2013 9:30 am

પ્રિય અશોકભાઈ
ગઈ કાલે રાજકોટ ની આસ પાસ અમી છાંટણા રૂપી વરસાદ પડેલ છે શું આને ચોમાસા ની પ્રી મોન્સૂન પ્રકિયા ગણી શકાય ?

Chandresh Sakhiya
Chandresh Sakhiya
27/05/2013 6:31 pm

પ્રિય અશોકભાઈ
શું આ વખતે અલ્નીનો ના પવનો ગુજરાત ના ચોમાસા માટે અવરોધરૂપ બનશે ?

Gajjar Bharat
Gajjar Bharat
25/05/2013 5:42 pm

હરેક વખતે કહેવાઈ છે કે ગુજરાત માં ચોમાંશું ૧૫ જુને બેસી જાય છે પણ છેલ્લા ૧ થી ૨ વરસ માં JULY માં વરસાદ સારું થઇ છે તો આ વરસે સુ કહેવું છે તમારું અનુભવ શું કહે છે ?

Gajjar Bharat
Gajjar Bharat
Reply to  Gajjar Bharat
25/05/2013 6:32 pm

ok

Gajjar Bharat
Gajjar Bharat
25/05/2013 4:44 pm

અશોક ભાઈ બીજો એક સવાલ છે કે kutch માં ૩ થી ૪ વર્ષ માં એક વાર વાવાજુડા નો ખતરો હોઈ છે તેનું શું કારણ હશે

Gajjar Bharat
Gajjar Bharat
Reply to  Gajjar Bharat
25/05/2013 5:39 pm

ધન્યવાદ

Bharat Prajapati
Bharat Prajapati
25/05/2013 4:42 pm

શ્રી અશોકભાઈ,
આ સીઝન માં વરસાદ ક્યારે આવશે…? મતલબ વરસાદ અંદાજે કઈ તારીખ સુધી માં આવી શકે ?

Gajjar Bharat
Gajjar Bharat
25/05/2013 3:48 pm

કેરલ માં ચોમાંશું ક્યારે બેસશે ?

Gajjar Bharat
Gajjar Bharat
Reply to  Gajjar Bharat
25/05/2013 5:38 pm

ધન્યવાદ

LAXMAN AHIR
LAXMAN AHIR
23/05/2013 10:01 pm

અશોક ભાઈ કુચ્છ ભુજ ના પશુપાલન અને વર્ષા નોજ આધાર છે તો આવનારું ચોમાસું કેવો રહેશે ………….આભારસહ ધન્યવાદ

Nikunj
Nikunj
19/05/2013 2:24 pm

Sir,
Is it true in summer wind direct in gujarat is northwest, then upcoming monsoon will be good?.
If is true, then please give reasone.

kalubhai babariya
kalubhai babariya
18/05/2013 9:12 pm

અશોકભાઇ ચોમસા સિવાય જ્યારે વરસાદ આવે ત્યારે વાવાઝોડા સાથે આવે
એનુ શુ કારણ ?

Kushal
Kushal
17/05/2013 5:59 pm

Ashokbhai,
Recenty cyclone happened in Bay of Bengal.
Will these have impact on South – West monsoon?

Kushal
Kushal
Reply to  Kushal
18/05/2013 8:33 pm

Thanks Sir….

amit patel
amit patel
14/05/2013 1:28 pm

nmaskar sir
hu aapno friand 6
sir varsad aa sijan katala parsant saro thacha

ભાવિનભાઇ પાટડીયા
ભાવિનભાઇ પાટડીયા
13/05/2013 12:43 pm

અશોકભાઇ નમસ્કાર,
સાઉથ-નોર્થ વરસાદની વરસવાની મુખ્ય પેટર્ન શુ છે?
સૌરાષ્ટ્રમાં ખંભાળીયામાં જુનાગઢ કરતા વધારે વરસાદ થવાને કારણ શુ?

sanjay manvar
sanjay manvar
10/05/2013 7:55 pm

સાહેબ શ્રી અશોક ભાઈ ,
પુણે ના સંશોધનકાર ધનસુખભાઈ શાહ ની ગયા મહિના ની ૧૦ તારીખ ના અકિલા ની આગાહી મુજબ ૮-૫-૨૦૧૩ થી ૧૫-૫-૨૦૧૩ સુધી માં બંગાળ ની ખડી માં લો પ્રેસર થશે જે આગાહી મહદ અંશે સાચી છે . તો છુ આવનારા દિવસો માં વાતાવરણ તે આગાહી મુજબ ફેરફાર થશે .

ddr
ddr
10/05/2013 12:07 pm

ashokbhai jay swaminarayan,
aa varsh guj ma kevo varsad padse,ane aa 2 divas ma bangal ni khadi ma cyclone banavani sakyata che? javab aapso aabhar…..

jayesh
jayesh
01/05/2013 2:28 pm

ખુબ ખુબ ધન્યવાદ

Ashish Patel
Ashish Patel
23/04/2013 9:27 pm

અશોક ભાઈ નમસ્કાર,
પ્રથમ તો અપને ખુબ જ ધન્યવાદ આવી સરસ વેબસાઈટ બનાવવા બદલ,
હું આશિષ મરવાનીયા રાજકોટ થી મારે એ જાણવું છે કે અત્યારે જે વરસાદ પડ્યો છે તેનાથી ચોમાસા ને નુકસાન થશે કે નહિ.
દાન્યાવાદ

BHUPAT PATEL
BHUPAT PATEL
23/04/2013 3:13 pm

Dear Sir Ashokbhai
Me agal vachiyu ke long term forecast nathi karta pan unseasonal rain na karane Tamara anubhav pramane aa varse kevo varsaad thase Saurastra ma

sanjay manvar from ardoi
sanjay manvar from ardoi
11/04/2013 8:24 pm

સાહેબ શ્રી અશોકભાઈ,
કાલે અકિલા માં પુણે ના સંશોધનકાર ધનસુખભાઈ શાહ ની આગાહી મુજબ ૨૪ મી મેં આસપાસ સૌરાષ્ટ્ર માં માફકસર વરસાદ ની શરુઆત થશે . આ બાબત માં અપનો અભિપ્રાય જણાવ છો .
અભાર

sanjay manvar from ardoi
sanjay manvar from ardoi
Reply to  sanjay manvar from ardoi
12/04/2013 9:09 pm

અશોકભાઈ જવાબ આપવા બદલ અપનો અભાર

jayesh
jayesh
08/04/2013 6:23 pm

ગૂડ ઇવનિંગ

Madam Bhimshibhai D.
Madam Bhimshibhai D.
13/03/2013 6:27 am

bhimshibhaimadam@vahoo com my mo. no is 9428242353 and 9924257499

Madam Bhimshibhai D.
Madam Bhimshibhai D.
12/03/2013 8:54 pm

bhimshibhaimadam@yahoo.com

sir,,,this is my correct email address…sorry for iconvinence.