Current Weather Conditions on 19th July 2019
Southwest Monsoon has advanced over remaining parts of Rajsthan, thereby covering the entire Country on 19th July 2019 – Conditions expected to improve over Saurashtra, Gujarat & Kutch
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન ના બાકી ના ભાગો ને આવરી લેતા સમગ્ર દેશ માં આજે 19 જુલાઈ 2019 બેસી ગયું.
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વાતાવરણ માં સુધારો થશે.
Some weather features from IMD :
The Southwest Monsoon has further advanced into remaining parts of West Rajasthan and thus has covered the entire country today, the 19th July, 2019.
The Monsoon Trough at mean sea level passes through Ganganagar, Hissar, Agra, Banda, Sidhi, Daltonganj, Bhubaneshwar, then southeastwards towards Northwest Bay of Bengal.
The cyclonic circulation over Central Pakistan & adjoining West Rajasthan now lies over Central Pakistan & adjoining Punjab and extends up to 0.9 km above mean sea level.
The feeble off-shore trough at mean sea level from South Maharashtra coast to Karnataka coast now runs from Karnataka to Kerala coast.
A cyclonic circulation lies over Eastcentral Arabian Sea off Maharashtra coast between 3.1 & 3.6 km above mean sea level.
The cyclonic circulation over Northwest Bay of Bengal & adjoining Westcentral Bay of Bengal and south Odisha coast now lies over Westcentral and adjoining Northwest Bay of Bengal & North Andhra Pradesh – South Odisha coasts and extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height.
IMD Advance Of Southwest Monsoon Map.
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું. 19 જુલાઈ 2019 ના સમગ્ર દેશમાં ચોમાસુ બેસી ગયું છે.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date. Monsoon has set in over whole country on 19th July 2019.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Saurashtra, Gujarat & Kutch: Current conditions
No meaningful rainfall over Saurashtra, Kutch & Gujarat during last one week. There is a shortfall of 64% rain till 18th July 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has 31% Deficit till 18th July 2019. Kutch is a 90% shortfall from normal till 18th July 2019.
Forecast: 19th July to 25th July 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)
Cloudy weather on most days except one or two days. Wind speeds of 10 to 25 km during the forecast period.
Gujarat could receive scattered Light/Medium Rainfall with Isolated heavy rainfall on some days of the forecast period. More chances during 20th-23rd July.
Saurashtra & Kutch could receive scattered Showers/Light/Medium Rainfall few days of forecast period during 20th-23rd (more chances on 21/22nd). Again weather would improve on 25th July 2019.
Advance Indication: 26th to 31st July 2019
After the completion of current Bay of Bengal System, there is a possibility of a fresh UAC over Bay of Bengal. This would become a Low Pressure on land. During that period, the Western end of Monsoon is expected to slide downwards to South Rajasthan. Due to this scenario, Saurashtra, Kutch & Gujarat could receive a round of Rainfall. ECMWF is confident about the outcome, however, GFS is differing. Some other International models outcome is concurring with ECMWF.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 19 જુલાઈ થી 25 જુલાઈ 2019
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન ના બાકી ના ભાગો ને આવરી લેતા સમગ્ર દેશ માં આજે 19 જુલાઈ 2019 બેસી ગયું.
સી લેવલ માં ચોમાસુ ધરી ગંગાનગર, હિસાર, આગ્રા, બંદા, સીધી, દલોતગંજ , ભૂબનેશ્વર અને ત્યાંથી નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
5.8 કિમિ ના લેવલ નું એક અપાર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય પશ્ચિમ અને લાગુ નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી માં નોર્થ આંધ્ર અને સાઉથ ઓડિશા કિનારા નજીક છે.
મહારાષ્ટ્ર ના કિનારા બહાર મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં એક 3.1 કિમિ નું એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે.
5.8 કિમિ ના લેવલ માં એક બહોળું સર્ક્યુલેશન દક્ષિણ ભારત, લાગુ અરબી સમુદ્ર પર છે.
એક નબળો ઓફશોર ટ્રફ કર્નાટક થી કેરળ ના દરિયા કિનારા નજીક છે.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 18 જુલાઈ સુધી માં વરસાદ ની 64% ની ઘટ રહી છે જયારે ગુજરાત વિસ્તાર માં 31% ઘટ રહી છે.
આગાહી: 19 જુલાઈ થી 25 જુલાઈ 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
એકાદ બે દિવસ બાદ કરતા, વાદળછાયું વાતાવરણ તેમજ પવન 10 થી 25 કિમિ ની ઝડપ સુધી ફૂંકાય આગાહી ના દિવસો માં.
દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા ઝાપટા હળવો/ મધ્યમ વરસાદ ની શક્યતા અને ક્યાંક ક્યાંક ભારે આગાહી સમય ના અમુક દિવસો, ખાસ 20 થી 23 દરમિયાન.
સૌરાષ્ટ્ર અને કચ્છ: છુટા છવાયા વિસ્તારમાં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ 20 થી 23 માં જેમાં વધુ શક્યતા 21/22 ના. તારીખ 25 ના ફરી વાતાવરણ સુધરે તેવી શક્યતા.
આગોતરું એંધાણ: 26 થી 31 જુલાઈ 2019
હાલ ની બંગાળ ની ખાડી ની સિસ્ટમ બાદ ફરી બંગાળ ની ખાડી બાજુ એક યુએસી થશે જે જમીન પર આવ્યા બાદ લો પ્રેસર થશે. સિસ્ટમ આગળ ચાલે ત્યારે ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો તે સમય માં દક્ષિણ રાજસ્થાન સુધી સરકી આવશે જેથી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને વરસાદ નો એક રાઉન્ડ માટે ઉજળી તક છે. ECMWF મોડલ મુજબ નું તારણ છે. બીજા ઇન્ટરનૅશનલ મોડલ પણ ECMWF સાથે સહમત છે પણ હજુ GFS સહમત નથી
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sir rajkot ni chare baju padese pan city ma padto nathi
Kapada na bagade ne ?
નમસ્તે સાહેબ,
અંજાર માં 10 મિનિટ થી ઝરમર સરું થયેલ છે
1.30pm
Siraz Rajwani
Okhawala’s
Kutch Otho. Dealer Kirloskar Tractors (KMW)
ALI FARM
Lohariya Nana,
Gujarat 370130
Metro 12/8pm power Calu see ak bee
Jageua high power ne samaser malase
Sang sudi ma
સર
નવી અપડેટ આપો એની હેડલાઈન આ રાખજો
(1) સૌરાષ્ટ્રમાં આનંદ ભયો
(2) સૌરાષ્ટ્રમાં મેધરાજા સાનદાર બેડીંગ કરસે
(3) સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત મા મેધરાજા 20_20 ઇનીંગ રમસે .
Dhasa thi east -south ma jordan gajvij
સર…તમારા આગૉતરા અંધાણ સાથે..gfsમૉડલ. સહમત થયુ કે કેમ?..આટલુ જણાવૉ એટલે બધુ સમજાઇ જાશે.
આજે વેરાવળ સોમનાથ દિવ ઉના વગેરે વિસ્તાર અને તેની આજુબાજુ ના વિસ્તારોમાં વરસાદ હોવાની શકયતા છે સેટેલાઇટ ઈમેજ જોતા એવું લાગે છે.
Bapor 1.15 ઢસા પુરવ તરફ જોરદાર ગડગડાટ અને વીજળી ના ચમકારા
sir
badha modal 28 thi 31 sudhi saro round batave chhe shivay Imd.
28 thi 31 vache dem bharay tevi sakyata khari ?
26 Jul na Imd low presure bangal na area ma thase tevu janave chhe jeni asar apne thase ke kem ?
Model jovo and IMD pan jovo
Kodinar ma varsad chalu at 12:40pm
Sir amare savare 5vagya thi japta chalu hata, badama 9.30vagye thi saro varsad 11.15sudhi varasyo 1.5inch pako. Aa update no total 4.5 inch.
Sir comment time batavto nathi
App ma Desktop version vaparo toe dekhashe
Version change karva Pahela page ma Bottom ma option chhe
ભાણવડ તાલુકાના કલ્યાણપર ગામમા આજે 11:15am to 12:15pm (એક કલાક )હળવો વરસાદ. છેલ્લા પાંચ દિવસથી દરરોજ મુહૂર્ત સાચવી લે. ..
Thanks God and Ashoksir
સર બંગાળ ની ખાડી વાળું UAC જમીન પર આવી ને લો બને છે અને આગળ ચાલી વધતી ઊંચાઈ એ દક્ષિણ-પશ્ચિમ બાજુ ઝુકાવ હોય ઉત્તર ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર આવવા ના ચાન્સ છે એમ છતાં સિસ્ટમ મજબૂત હોય(997) ગુજરાત ઉપરથી કચ્છ ઉપર થઇ ને અરબ સાગર માં બહાર નીકળી જાય છે
જો આવું બને તો મેં પેહલી વાર જોયું હશે આવું કે બંગાળની ખાડી થી લો અરબ સાગર સુધી પોહચે
Evu kai navu nathi
Sir savar ma Sara 2 japta pada
Ane aju Baju na gam ma saro ae vo varshad padyo
Ta.maliya hatina
Gam. Budhecha
Sir….windy ma ecmfw bob vali gadi fari uttar gujarat-gujarat baju fervi…..have bus avnara 2-3 divas aj track rahe avi bjagwan ne prathna….km k ame aa round ma pn baki j chiye..
Sidhasar(sayla-bhagat nu gaam)
Sir ecmwf Te kayu model
EUropen Model chhe
Windy ma hoy chhe
weather.us ma hoy chhe
Sir Amare jasdan ma aaj varsad ni skyta ce (gam) jasapar ta.jasdan
Sir sevantra village ma full varshad andaje 1 inch jevo taluko upleta
સર મારી કોમેનટ દેખાતી કેમનથી
Sir amare aaje savar thij varsadi reda chalu Che Jane ke koi sistum sakriy thai gai hoy aakhu Aakash vadda thi gherayel Che su aavi koi sistum sakriy Che please answer my question
UAC chhe Arabian and Dakshin Saurashtra/Dakshin Gujarat
Test
Dhrol na chansh se aje ke nay
Padhari ma kayre avshe
Sir, ECMWF&GSF bane model saurastra mate 29 na roj positive thaya chhe,Ave lage chhe.to have jamnagar ne 29 na roj varsad ni ketla taka asha rakhi sakay?
Banne Postive hoy toe Jamnagar vistar nu pan tema batave j chhe ne ?
Maliya hatina dudhala(gir)na vrajmi dem ma navanirni aavak chalu chhe
Sir hal nu gsf pramane chale eavu lageche please eansar
કોડીનાર વિસ્તામમા હળવો મધ્યમ વરસાદ ચાલુ 11am
Sir navi update ma kutch mate navo koto pas karavjo
Naitar amne rajkot aavu padse kam dhndha mate ?
જોડિયા તાલુકા અને ધ્રોલ તાલુકા મા હજી વાવણી પણ નથી થઈ.લોકો મગફળી ના દાણા વેચવા લગિયા છે. તો વાવણી થવાની આશા રાખવી કે જે ભગવાન…થશે તો કિયા રાઉન્ડ માં વારો આવશે જેથી હુ લોકોને દાણા વેચતા રોકુ…
July aakhar ma Magafali vavati hoy toe Vechvanu na karvu padey
Comment real time pass na thay.
Maney time malye reply and pass thaay.
Hu aa je Bapor sudhi bahar chhu etle havey comment 2.00 pachhi jawab aavashe.
Vachma time madshe pass thashe. Te nakki nahi.
Sir,
Windy jota Date 26 na bob ma ek circulation batav che je aager vadhta majbut bani date 29,30 aas pas gujarat sudhi aave che jena lidhe date 29,30 ma porbandar ma pavan sathe bhare varsad thase.
Maro abhyas barabar che ke nai.
OK sir
sir windy and ventusky bane model 28 thi 30 darmiyan bhare varsad padse saurstra ma aevu btave che. peli var me avo abhyash karel che to tmaru su kevanu thaysh..
Abhyas chalu rakho…. Je tthay te anubhavo…. etle badhu aavadi jashe !
Sihor taluka mate kaik to prakash pado sarji,
Sir unjha Talukamo kyare varshad avshe .gadi Kare avshe
July Akhar na divaso
Sir tarikh 28 29 ma imd kahe se k north gujrat & kuchh bhare varsad padse…to su kuchh ne joining amara Jamnagar jilla ma kai thodo ghano labh malse… please ans
Ame haji season na pahela varsad ni rah joye cye…
IMD Ahmedabad ke New Delhi ?
Madhvpur ghed no varo kyare aavse
Sir next update ma north gujrat no ulekh jarur thi karjo pls pls pls
Sir manglvare savare samany zakar hato tenathi varsad ne faydo k nuksan thai kharu ?Aaje nathi Aavyo.
Bhej vadhu hoy etle thay
Sir Imd four week pre.ni link moklo ne
http://nwp.imd.gov.in/cfs_rf.php 4 week IMD
Sir ghana mitro lakhe chhe ke malgadi aaje nikali chhe ne falani baju aave chhe to te shema joyne kaheta hoy chhe? Pls ans
Satellite image ma ke Rain Radar ma
windy ma
સર 29 ના બંને મોડેલ પોઝિટિવ બતાવે છે.
અને 1 તારીખે જે બાંગ્લાદેશ બોર્ડર નવું લો બતાવે છે એ 2 દિવસ થી બતાવે છે તો હવે એ પાક્કું ગણવું કે હજુ રાહ જોવાની?
Sar kutchh kiyare saro raund avse
Thoda divas
Sir comment box kem rokay jay jay 6? Kale pan am thayu hatu hal 1899 comments hati atyare 1909 comments 6 to made 1899 me comments pachi 10 comments vadhi pan a nathi batavati.sir check kRjo.
Comment real time pass na thay.
maney tme malye reply and pass thaay.
Hu aa je Bapor sudhi bahar chhu etle havey comment 2,00 pachhi jawab aavashe.
Varsad na samachar ….Vachma time madshe pass thashe. bija comment nakki nahi.
Sir whindy ma gfs pan Mani gayu lage che te pan ecmwf na Marge haltu thayu 28tarikhe
Sir ecmwf jota to aaje amari said bhukka kadhi nakhse avu batave chhe
Sir amdavad ni halat kharab 6taap and bafaro khub j 6 to Saro varsad aaj Kal ma padse pli ans aapso
Positive raho
sir tamam model jota aevu lage che ke 27 thi 31 ma bhare pavan shathe varshad avshe
Kalno varsad keshod Na bajuna gam (meswan) ma noto aaje saware tya pan panjogo varsad thay gyo ne haji kachu sonu(gold) varasvanu chaluj che dhimi dhare.