Current Weather Update on 9th August 2019
The Well Marked Low Pressure Area over Northern parts of Gujarat region & adjoining South Rajasthan persists. The associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level tilting Southwestward with height also persists.
The Monsoon Trough at mean sea level continues to pass through Bhuj, Center of Well Marked Low Pressure area over Northern parts of Gujarat Region & adjoining South Rajasthan, Shajapur, Jabalpur, Pendra Road, Digha and thence Southeastwards to Eastcentral Bay of Bengal and extends up to 2.1 km above mean sea level.
The off-shore trough at mean sea level from South Gujarat coast to Lakshadweep area persists.
The Trough from the Cyclonic Circulation associated with the Well Marked Low Pressure Area over Northern parts of Gujarat Region & adjoining South Rajasthan to Jharkhand across Northern parts of Madhya Pradesh and Southeast Uttar Pradesh between 3.1km & 5.8 km above mean sea level tilting Southwards with height persists.
A fresh low pressure area is likely to form over northwest Bay of Bengal & neighborhood around 12th August.
9 ઓગસ્ટ 2019 ની પરિસ્થિતિ:
વેલ માર્કંડ લો પ્રેસર વિસ્તાર નોર્થ ગુજરાત વિસ્તાર અને લાગુ દક્ષિણ રાજસ્થાન ઉપર છે. આનુસંગિક સાયક્લોનિક સર્ક્યુલેશન 7.6 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ચોમાસુ ધરી ભુજ, નોર્થ ગુજરાત વિસ્તાર અને લાગુ દક્ષિણ રાજસ્થાન ના વેલ માર્કંડ લો પ્રેસર સેન્ટર, શાજાપુર,જબલપુર, પેન્દ્રા રોડ, દીઘા, અને પછી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે, અને 2.1 કિમિ ની ઉંચાઈ સુધી છે.
વેલ માર્કંડ લો પ્રેસર ના આનુસંગિક યુએસી નો ટ્રફ નોર્થ ગુજરાત વિસ્તાર અને લાગુ દક્ષિણ રાજસ્થાન થી ઝારખંડ સુધી લંબાય છે અને 3.1કિમિ થી 5,8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે
ઑફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત ના દરિયા કિનારા થી લક્ષદ્વીપ સુધી છે.
બંગાળ ની ખાડી માં 12 ઓગસ્ટ આસપાસ નવું લો પ્રેસર થવાની શક્યતા છે.
Current Weather Conditions on 7th August 2019
Some weather features from IMD :
The Deep Depression over Northwest Bay of Bengal off North Odisha/West Bengal coasts moved Northwestwards with a speed of about 04 kmph in last 6 hours and lay centered over the same region at 0830 hours IST of today, the 07th August, 2019, near Lat 21.1°N & Long 87.4°E, about 65 km Southeast of Balasore (Odisha) and about 60 km South Southwest of Digha (West Bengal). It is very likely to move initially Northwestwards and cross North Odisha/West Bengal coasts close to North of Balasore around afternoon of today, the 07th August, 2019 and thereafter to move West Northwestwards.
The Monsoon Trough at mean sea level now passes through Anupgarh, Narnaul, Etawa, Satna, Ambikapur, Chaibasa and thence to the center of the Deep Depression over Northwest Bay of Bengal and extends up to 2.1 km above mean sea level.
The Cyclonic Circulation extending up to 1.5 km above mean sea level over Haryana & neighborhood has merged with the Monsoon Trough.
The Trough from South Gujarat up to the Cyclonic Circulation associated with the Deep Depression over Northwest Bay of Bengal extending between 3.6 & 7.6 km above mean sea level, tilting Southwards with height has become less marked.
The feeble off-shore trough at mean sea level from South Gujarat coast to North Kerala coast now runs from South Maharashtra coast to Kerala coast.
A Cyclonic Circulation lies over Northwest Madhya Pradesh & neighborhood between 3.1 & 4.5 km above mean sea level.
Saurashtra, Gujarat & Kutch: Current conditions
There is a shortfall of 28% rain till 6th August 2019 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately Kutch the shortfall is at 47% from normal, while Gujarat Region has received 11% more rainfall than normal till 6th August.
Forecast: 7th August to 12th August 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)
Cloudy weather on most days of the forecast period. Wind speeds of 25 to 50 km and at some times even above 50 km during 9th to 11th August daily over different areas of Saurashtra, Kutch & Gujarat depending upon the System track and its proximity to various areas of the Region. The System expected to track towards Madhya Pradesh. The Western end of The Axis of Monsoon expected to slide Southwards towards South Rajastha/North Gujarat vicinity in next few days.
South Gujarat, East Central Gujarat & North Gujarat could receive Medium/Heavy Rainfall with some places receiving Very Heavy Rainfall on some days of the forecast period. High rainfall centers could reach total of 200 mm Rainfall during the forecast period.
Saurashtra could receive Medium/Heavy Rainfall with some places receiving Very Heavy Rainfall on some days of the forecast period. High rainfall centers could reach total of 150 mm to 200 mm Rainfall during the forecast period.
Rainfall quantum in Kutch will be very dependent on the System track. If the System tracks over South Rajasthan, Kutch could receive Medium/Heavy Rainfall with some places receiving Very Heavy Rainfall on some days of the forecast period. However, if the System tracks over North Gujarat, Kutch could receive Medium Rainfall with some places receiving Heavy Rainfall on some days of the forecast period.
Short Note: Overall performance of Rainfall over whole Gujarat is dependent on the System Track. If the System track is over South Rajasthan, it will benefit North Gujarat & Kutch and if the System tracks over North Gujarat, it will benefit South Gujarat, East Central Gujarat & Saurashtra.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 7 ઓગસ્ટ થી 12 ઓગસ્ટ 2019
નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી માં ડિપ્રેસન મજબૂત થઇ ને ડીપ ડિપ્રેસન માં પરિવર્તિત થયું. જે આજે સવારે નોર્થ ઓડિશા અને પશ્ચિમ બંગાળ ના કિનારા થી 70 કિમિ જેટલું દૂર હતું. આજે બપોરે તે જમીન પર આવશે અને ત્યાર બાદ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે.
ચોમાસુ ધરી સી લેવલ પર અનૂપગઢ, નારનોલ, ઇટાવા, સતના, અંબિકાપુર, ચૈબાસા અને ત્યાંથી ડીપ ડિપ્રેસન ના સેન્ટર સુધી લંબાય છે અને 2.1 કિમિ ની ઊંચાઈ સુધી ફેલાયેલ છે.
હરિયાણા પર જે 1.5 કિમિ નું યુએસી હતું તે આ ચોમાસુ ધરી માં ભળી ગયું.
દક્ષિણ ગુજરાત થી ડીપ ડિપ્રેસન સુધી 3.6 કિમિ થી 7.6 કિમિ નું ટ્રફ હાલ ખતમ થયું. તેને બદલે નોર્થ વેસ્ટ એમપી પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે 3.1કિમિ થી 4.5 કિમિ ની ઊંચાઈ સુધી ફેલાયેલ છે.
દક્ષિણ ગુજરાત કિનારા થી નોર્થ કેરળ સુધી જે ઑફ-શોર ટ્રફ હતો તે હવે દક્ષિણ મહારાષ્ટ્ર થી કેરળ કિનારા સુધી છે.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 6 ઓગસ્ટ સુધી માં વરસાદ ની 28% ની ઘટ રહી છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 47% ઘટ રહી છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 11% વધારે વરસાદ પડ્યો છે.
આગાહી:
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 7 ઓગસ્ટ થી 12 ઓગસ્ટ 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
આગાહી ના લગભગ દિવસો માં વાદળ છાયું વાતાવરણ તેમજ તારીખ 9 થી 11 ઓગસ્ટ દરમિયાન બહુ તેઝ પવનો દર રોજ વધી ને 25 કિમિ થી 50 કિમિ પ્રતિ કલાક સુધી ફૂંકાશે અને સિસ્ટમ ના ટ્રેક આધારિત કોઈ કોઈ સેન્ટર માં 50 કિમિ થી પણ વધુ ઝડપ ના પવનો ફૂંકાય શકેય છે. આવતા દિવસો માં ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો દક્ષિણ રાજસ્થાન /નોર્થ ગુજરાત આસપાસ આવે, જેથી સિસ્ટમ ટ્રેક પણ દક્ષિણ રાજસ્થાન નોર્થ ગુજરાત પર થી પાસ થાય.
દક્ષિણ ગુજરાત, નોર્થ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત માં આગાહી ના અમુક દિવસો મધ્યમ/ભારે વરસાદ અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા. આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા અમુક સેન્ટરો માં કુલ વરસાદ 200 mm. સુધી પહોંચે.
સૌરાષ્ટ્ર માં આગાહી ના અમુક દિવસો મધ્યમ/ભારે વરસાદ અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા. આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા અમુક સેન્ટરો માં કુલ વરસાદ 150 થી 200 mm. સુધી પહોંચે.
કચ્છ : જો સિસ્ટમ ટ્રેક દક્ષિણ રાજસ્થાન પરથી પાસ થાય તો કચ્છ માં આગાહી ના અમુક દિવસો મધ્યમ/ભારે વરસાદ અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા. અને જો સિસ્ટમ નોર્થ ગુજરાત પર થી પાસ થશે તો કચ્છ માં આગાહી ના અમુક દિવસો મધ્યમ વરસાદ અને અમુક જગ્યાએ ભારે વરસાદ ની શક્યતા.
ટૂંકમાં : સિસ્ટમ ટ્રેક દક્ષિણ રાજસ્થાન પરથી પાસ થાય તો નોર્થ ગુજરાત અને કચ્છ ને વધુ ફાયદો થાય અને જો સિસ્ટમ ટ્રેક નોર્થ ગુજરાત થી પાસ થાય તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ને વધુ ફાયદો થાય.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Forecast In Akila Daily Dated 7th August 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 7th August 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
સર 4-5 દિવસ વરાપ રેહચે કે વરસાદ આવશે ખેતી ના કર્યો ની ખબર પડે
Sir.Lalpur last around(2day)ma aaj savare 9.00 am sudi no varsad 220mm.mosam no kool 449mm varsad thayo.
Sir
Mota dadva ma dt.10/8/19 7:45am thi
11/8/19 8:30am sudhi ma 60mm.
Dt.9/8/19 5:00pm thi 11/8/19 8:30am sudhi ma total 215 mm.
Sir 12 date ni system kahe 6e teno Labh Saurashtra ne mal se ke kem
Date 14 thi 17 north Gujarat ma midiyam raund ni shkyta…..right sir
Sir finally kudrat j aape tenathi santosh manvo rahyo..km k amne pn bahu aasha hati bhare varsad ni..pn ante halvo 2 thi 3 inch j aavyo .. Jamnagar thi khambhaliya vache na vistar ma .nadi pur aavi j nahi ..to aa round ta lagbhag puro j ne have.hari ichchha balvan
સર..અમારા પૉરબંદર વીસ્તારમા આ સીજન નૉ બેસ્ટ રાઉન્ડ..4થી9ઈચ..વરસાદ
Palitana ma 3 kalak thi dhimidhare varsad chalu
Bin badal barish!
Kai rite sir?
Gai kale kahel ke Arabian na bhej yukt pavano Dariya patti par thi pass thashe.
સવાલ છે અમારે બે દિવસથી કેમ કુષ્ક મતલબ ફુવારા સ્વરૂપે જ કેમ વરસાદ આવે છે ? ખૂબ વાદળ છે છતા ફકત ફુવારા જ આવે છે… બે દી થી આવુ જ છે આજે સવારે પણ ખૂબ અંધારૂ વાતાવરણ મા છે સાથે વરસાદ પણ ફુવારા સાથે ..આવુ કેમ ?
Fuvara thi Santosh mano
સર 12તારીખ. નાં લો થાય એમ છે. બંગાળ માં તેં વધું ઉંચાઈ તો ગુજરાત ઉપર જુકે છે નેં 700 માં ઉપર સાલું થાય છે તો આનું હું માનવું ??? આનું કન્ફર્મેશન કેમ કરવું??
Gamey mahiti kyanthi jamiyavya ?
sir a system adharit varsad puro thay e pachi vatavran kevu rehse and amare aje sakiyta khari varsad ni?
Vatavaran saru raheshe
Jsk.to.vachalighodi .ta. paddhari. Dist. Rajkot. Date. 10.8.2019. Varsad. 13.inch. (9.8.2019) rate avel varsad avijay.
Sir imd bhale wmlp kahe parantu aa systemna vadal satellite ma jota Ane surface pavano jota te depression ke dd hovu joie?
Aa Vargikaran MSLP line ketli close together hoy tena par hoy. Vargikaran DD hoy ke WMLP, teni Varsad maate ni kShamta etli j rahevani.
Khali jagya hoy te System Center samjavu normally. Yes Pavano vadhu chhe… pan aa System avi te pahela vagar System ma pan pavan hata.
Haju pavan nu jor kevuk raheshe sar
30 comment vancho
Babra ma atayar suthi no kul varsad 480mm padyo se te dimi dhare atle rampari talav ma 1 fut pani bharanu se. Teni jagya a khali 100 mm 1 kalak ma pade to talav bharay jay
Tetlo varasad Jamin ma direct utare toe tadav mathi pani lai aavava ni majuri bache.
સર આજે સિસ્ટ્મ 12 તારીખે આવે તે સૌરાષ્ટ ને લાભ મળશે કે નય મળશે તો કેવો મળશે
email address khotu chhe.
સર આજે સિસ્ટ્મ 12 તારીખે આવે તે સૌરાષ્ટ ને લાભ મળશે કે નય મળશે તો કેવો મળશે
Sir Porbandar Ma Kal Rat Na 2 Vaga Thi Sanivar Sanj Sudhi saro varsad Padyo Ane Pacho Atyare Rate 1 Vaga Thi Dhime Dhime Chalu Thyo Pavan Speed 60 Ni Upar continue.
Amare Porbandar Ma Atyare Jetlo Varsad Pade Etlo Ocho J che .
Porbandar Ma Varsad Nathi Etle Medo 4 Divas no Karvama Avyo Ane Navratri Cancel Kari .
moti paneli fulzar dem khali che
Sir comment ma date ni sathe time ave avu nathi thay m.
Date ane time hoi to khabar pade ketla vage aviyo.
Date and time banne vachi shako.
tena maate tamare App ma first page ma bottom ma option select karvanu chhe.
Desktop/Mobile
Aamathi Desktop select karo etle comment Date time aavashe.
Ratre 3.00 vagya sudhi possibility rain ni in rajkot..bbc
Hal last 30 mins thi dhimidhare chalu chhe rajkot ma..
Sir rajkot thi 12 km dur thebachada ma dhimi dhare varsad
Sir WMLP haju active chhe or weaken ?
Active chhe.. pan havey Sindh taraf chhe
Aaje Surat vrachha jonma 2;30 vagye vatavrn ughad jevu lagtu htu achhank 3;30 minute vrsad chhalu thi gyoa ane saro vrsigyo khadi valane dhandhe lgadi didha 700 hop na pvnni spid thki vrsad vrsyo ke bija koi karnosr vrsyo plis sr.jvab apsho
gondal ma zapta ave..
have “puchhdiya vadal” reda nakhtu jasee.
Good rain since 20 mins at junagadh, bonus round it seems
gai kal ratna 2.5 inch varshad padya bad
aje sanje 5 vaga thi dhodhamar beting megrajani chalu che ashre 8 thi 10 inch thayo hashe .
gam-vithon
ta- nakhatrana
kutch
સર બધાની એવી ધારણા ખોટી પડી કે ઔદ્યોગિક વિસ્તાર માં વરસાદ ઓછો પડે અને જંગલ વારા કે દરિયા પટ્ટી વિસ્તાર માં વધારે પડે અમારે ગીર નું એક પણ ડેમ ઓવરફ્લો તો શું 50 ટકા પણ નથી થયું અને આપણી સચોટ માહિતી બદલ આભાર
Gondal, jetpur, dhoraji, upleta na koi bhai ne khabar? BHADAR ma pani avyu k nahi.?
Kutiyana ma ame rah joi se….
ભાદર મા સારો પાણી ની આવક છે બસ 10 ફુટ બાકી છે આેવરફો થવા માટે ભગવાન નો ખુબ ખુબ આભાર
Sir net na lidhe msg nakhyo na hato…..haal mandvi-kutch ma bahuj saru varshad 6…aakhaa kutch ma average 7 thi 8 inch 6….aaje ratre ane kaale sakhya ta khari?? Haal bandh thayo 6…pan pavaan aati pushkad funkaay 6.. …..
Aavati kaal sudhi
Sir navi system su susve se avse varo ke
Sar kale pavan nu jor vadhase ke gahtse varsad aamare saro avo padi gayo thanks sar
Pavan aajno divas rajheshe khas Kutch and najik na vistar ma.
Rajkot ma airport jamnagar road side dhimi dhare varasad chalu 15 min.thi.valve dhime dhime khulto jay chhe.
Sir have tamari aagahi kale puri thay 6 to have 1-2 divas ma tadko niklvani koi sakyata?priyank Patel junagadh.
Sir gir somnath ma aa round ma varsad avse ?
Aavati kaale Dariya patti par bhej yukt pavan kunkaay tema je avey te.
Sir…bhavnagar na talaja taluka na almost bdha gamda o ma jarmar varsad j avyo 6e… Talav pan mand bharaya 6e. Ahi koi shakyata khri sir?
Matra vistar avati kal thi ghate chhe
સર મિત્રને બતાવુયુ તો બરાબર છે ઈમેલ છે
Tamone Ahi thi moklel email khota sikka ni jem parat avey chhe.
ફોફલ ડેમ 17 ફુટ પાની આયવૂ
Upleta moj dem ni sapati kul 44 Che atyare 30 futt thai gai and vennu 23 futt thai gai Aasha Che ke banne dem bharai jay aavnara divsoma & jya dem nathi bharana tyana dem pan bharai jay avi Prabhu pase prathna har har Mahadev
સર અડવાણા જીલો પોરબંદર હમારે 3/4ઈચ અનદાજે સર અમારા ગામ મા બે ડેમ આવેલ છે પાણી ખાડાજ ભરાયાછે સોરઠી ડેમ અને ધોકડ ડેમ
Tamone aani pahela pan kahel chhe ke tamaru email address khotu chhe.
Havey kaish nahi… comment prasiddh nahi thay.
jordar varsad nakhatrana kutch ma
Jsk.Sir. (1) Heavy to very heavy at few places with isolated extremely heavy falls very Likely.
(2) Heavy to very heavy at isolated places very Likely.
Sir aa Oopar na banne lakhan ne gujarati ma samjavo plz….
IMD mujab:
Isolated etle 1% thi 25%
Few Places etle 26% thi 50%
Many Places etle 51% thi 75%
Most Places etle 76% thi 100%
1) ભારે થી ખુબ ભારે વરસાદ અમુક જગ્યાઓ માં (26% થી 50%) અને એકલ દોકલ કે ઓછી જગ્યાઓ માં (1% થી 25% વિસ્તાર માં) અતિ ભારે વરસાદ ખૂબ જ સંભવિત.
2) ભારે થી ખુબ ભારે વરસાદ એકલ દોકલ કે ઓછી જગ્યાઓ માં(1% થી 25% વિસ્તાર માં) ખૂબ જ સંભવિત.
ગુજરાતી મા સમજાવવા બદલ તમારો આભાર સર….
Hamirpar ta_tankara date_9, 10/08/2019 na 27 kalak ma 26 inch varsad che ashoksir guru
chomasu dhari avta divsoma himalay baju jati dekhay se
૨થી ૯:૨૦pm સુધી વીરામ બાદ ફરી મધરામણી.
કેવોક આવે છે?
સોગઠી ઓવરફ્લો થઈ ગયો?
આ રાઉન્ડ નો કેટલો થયો
નિલેશ ભાઈ?
Sir . Have e nakki thay gyu che ke jyare jyare arabi na kik nava junu thay toj amane dharay ne varsad made che. Bob vada ma kyarey dharay etalo nathi avyo mud off.
આ સીસ્ટમ બંગાળ ની ખાડી પર થી જ આવી છે, અરબી સમુદ્ર તો સપ્લાયર તરીકે કામ કરે છે.બીજુ ચોમાસું ધરી હાલ ભુજ સુધી નીચે આવી છે.બાકી વીસ્તારો માટે સ્પેશિયલ ઓર્ડર હતો.
અમારે માલીયા હાટીના મા 2 થી 2,5 ઈંચ વરસાદ
Vadodara nichla areas ma pani gusvanu fari suru thyi gyu vishwamitri ni sapati dangerous level thi 4ft upar che haal ma 30ft che
Sir new system thai 6e?
દેવ ભૂમિ દ્વારકા ના કલ્યાણપૂર તાલુકા ના સતાપર ગમે સારો વરસાદ 24 કલાક માં 9 ઇંચ પડી ગયો રેગ્યુલર તમારી આગાહી સાચી પડે છે આભાર તમારા જેવા નિષ્ણાંતો ને ખેડૂત ભાયો ને લાભદાયક થાઈ છે આભાર પટેલ સાહેબ હવે નવી આગાહીઓ ની રાહ જોયે જય દ્વારકાધીશ
Sarapdad
Taluka paddhari
Dis Rajkot
Chela 24 kalak ma 23 inch varshad
Sir, Devbhoomi dwarka district na Kalyanpur Taluka ma 50% thi vadhu Vistar ma Aa je Saro Varsad ( 8-10 inch ) Padyo time savare 2am to 8 pm sudhi Aabhaar.